Arjav Parekh Profile Banner
Arjav Parekh Profile
Arjav Parekh

@arjav_speaks

428
Followers
740
Following
126
Media
2,274
Statuses

Assistant Producer @bbcnewsgujarati

Delhi, India
Joined May 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@arjav_speaks
Arjav Parekh
6 months
Read my latest story on @BBCHindi #HardikPatel
@BBCHindi
BBC News Hindi
6 months
हार्दिक पटेल: कांग्रेस ने प्रचार के लिए दिया था हेलीकॉप्टर, बीजेपी के स्टार प्रचारकों की सूची से भी ग़ायब
270
914
5K
0
0
4
@arjav_speaks
Arjav Parekh
7 months
Can INDIA alliance declare @ArvindKejriwal as a PM candidate? It has the best chance to turn the tables!!! #ArvindKejriwal
618
777
4K
@arjav_speaks
Arjav Parekh
2 years
@Mithileshdhar ये बिल्कुल गलत बात है। गुजरात के गांवों, कस्बों में भी डिजिटल पेमेंट पहुंच चुका है। हम गुजरात में रहते है, हमें पता है।
8
28
310
@arjav_speaks
Arjav Parekh
5 years
No proofs are needed for.. #PuppetIndianMedia
Tweet media one
Tweet media two
6
95
198
@arjav_speaks
Arjav Parekh
2 years
આપ પ્રદેશ પ્રમુખ @Gopal_Italia નાં ૨-૪ ભાષણો સાંભળ્યા... માત્ર પાર્ટી પ્રચાર નહીં લોકોને સાચા અર્થમાં પોતાના અધિકારો વિશે જાગૃત કરતા ભાષણો છે. નેતાઓને કેવી ફાઈવ સ્ટાર સુવિધાઓ મળે છે એ વાત પણ ગામડે ગામડે પહોંચાડે છે. પાછું ભાષણોમાં વ્યંગ, હાસ્ય અને અસલ દેશી કાઠિયાવાડી લહેકો...
7
28
165
@arjav_speaks
Arjav Parekh
3 years
सभी ओपिनियन पोल पंजाब में आम आदमी पार्टी को बहुमत से नजदीक या उससे ऊपर १-२ सीट दे रहे है। चन्नी के क���र्यकाल के काम को गिनाकर टफ फाइट है ऐसा माहौल दिखाया जा रहा है। लेकिन चुनावी विश्लेषक ये बातें भूल रहे है या फिर जानबूझकर चर्चा नहीं कर रहे। 1/n
8
70
154
@arjav_speaks
Arjav Parekh
2 years
કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ગુજરાત ચૂંટણી એટલી રસપ્રદ અને અઘરી છે કે વીસ ત્રીસ વર્ષથી ફિલ્ડમાં ભટકતા રાજકીય વિશ્લેષકો અને પત્રકારો પણ કોંફિડન્સથી કોણ જીતશે એમ કહી શકતા નથી... સીટો તો દૂરની વાત છે. #GujaratElections2022
6
33
146
@arjav_speaks
Arjav Parekh
2 years
ચૂંટણી ચૂંટણી નાં ઠેકાણે... પણ યુનિવર્સિટીની આ સુંદર દીવાલો બગાડવાનો હક કોને છે? શું યુનિવર્સિટી ભાજપની છે? @nayanpatel_tv @devanshijoshi71 @Krishna760046 @VtvGujarati @Divya_Bhaskar
Tweet media one
Tweet media two
7
32
133
@arjav_speaks
Arjav Parekh
2 years
ભાવનગરમાં ઓચિંતા જ ઠેર ઠેર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના ગણેશોત્સવ અને જન્માષ્ટમીની શુભેચ્છા આપતા હોર્ડીંગ જોઇને લાગે છે કે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણી સામે એમને આપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવશે. 1/2. #GujaratElections2022
5
19
122
@arjav_speaks
Arjav Parekh
2 years
गुजरात में आखिरकार ट्विटर के शहंशाह और तेजतर्रार पत्रकार जिनको पांडेजी के नाम से पहचाना जाता हैं वो @Abhinav_Pan मिल गए। गुजरात चुनाव के बारे मैं काफी गपशप हुई। आपका गुजरात की राजनीति के बारे में ज्ञान काफी अच्छा है। जल्द मिलेंगे फिर, असली गांठिया खिलाते है अगली बार 😀
Tweet media one
Tweet media two
4
1
111
@arjav_speaks
Arjav Parekh
2 years
કોંગ્રેસ જો હવે વિધાનસભામાં પણ તેના નેતા તરીકે જિજ્ઞેશ મેવાણીને પસંદ ન કરે તો એવું સાબિત થશે કે તેણે આ ખરાબ પ્રદર્શનમાંથી કોઈ ધડો લીધો નથી. હજી મને એવું લાગે છે કે મેવાણીનાં બદલે અર્જુન મોઢવાડીયા કે અમિત ચાવડાને જ આગળ કરશે. #Congress
13
4
108
@arjav_speaks
Arjav Parekh
4 years
आज सुबह से प्रधानमंत्री जी लोकतंत्र को बचाने के लिए फ्रंट - फूट पर बैटिंग क्यों कर रहे है? लगता है लोकतंत्र की स्टंपिंग होने बाद बारहवां खिलाड़ी बैटिंग करने आ गया है। ध्वनि मत में कितनों का ध्वनि था उसका डाटा खो गया लगता है। @RoflGandhi_ @urvish2020 @omthanvi @suryapsingh_IAS
@narendramodi
Narendra Modi
4 years
माननीय राष्ट्रपति जी को माननीय हरिवंश जी ने जो पत्र लिखा, उसे मैंने पढ़ा। पत्र के एक-एक शब्द ने लोकतंत्र के प्रति हमारी आस्था को नया विश्वास दिया है। यह पत्र प्रेरक भी है और प्रशंसनीय भी। इसमें सच्चाई भी है और संवेदनाएं भी। मेरा आग्रह है, सभी देशवासी इसे जरूर पढ़ें।
Tweet media one
Tweet media two
Tweet media three
2K
13K
60K
1
23
91
@arjav_speaks
Arjav Parekh
2 years
Though I do not believe in opinion polls except few... I would like to tell something from results they are showing today about Gujarat Elections... 1. Before two weeks, One channel was showing AAP voteshare 17% and today one channel is showing it 24%.
3
26
78
@arjav_speaks
Arjav Parekh
2 years
કોઈ માને કે ન માને, 'આપ' ગુજરાતમાં BJP vs AAP નું પરસેપ્શન બનાવવામાં સફળ નીવડ્યું છે. ચૂંટણીનાં ચાર મહિના પહેલા માત્ર ૧૦ જ ઉમેદવાર જાહેર કરવા એ શું દર્શાવે છે? આ માહોલ ઊભો કરવાનો કીમિયો છે. કંઇક લાંબી રણનીતિ ઘડીને આપ આવ્યું છે એવું દેખાય છે. #GujaratElections2022
0
30
79
@arjav_speaks
Arjav Parekh
2 years
Congress vote share was already decreasing in Gujarat. Now, their 8 MLAs in Goa joins BJP. Now, Kejriwal will mention this in every rallies and town hall in Gujarat. More voters will shift towards AAP. #elections_with_arjav #GujaratElections2022
0
38
72
@arjav_speaks
Arjav Parekh
2 years
Is he reading from Teleprompter??
@IndiaToday
IndiaToday
2 years
#IndiaTodayExclusive : "Gautam Adani is a product of a democratic India. Every criticism gives me an opportunity to improve myself," says #newsmaker of the year @gautam_adani Watch #AdaniOnIndiaToday with @rajchengappa #GautamAdani
19
7
57
14
11
71
@arjav_speaks
Arjav Parekh
2 years
યાદ રાખજો, કોણ કોનો પ્રચાર કરે છે. મોરબી હોય કે લઠ્ઠાકાંડ હોય, આ કોઈ કલાકારોના મોં માંથી એક શબ્દ નીકળ્યો નથી. જ્યાં પૈસો, ત્યાં તે...
Tweet media one
4
24
58
@arjav_speaks
Arjav Parekh
2 years
ગુજરાતના યુવાનોને ડોબા અને હરામી જેવા શબ્દો વડે નવાજનાર આદરણીય @sanjaymsraval સાહેબે પેપર ફૂટ્યા પછી યુવાનોએ કેમ મોટીવેટેડ રહેવું તેનો વિડિયો બનાવ્યો કે નહીં? પેપર ફૂટ્યા પર સિસ્ટમને જવાબદાર ઠેરવી કે એટલું પણ ન કર્યું? ૫ હજાર યુવાનોને તેઓ નોકરી આપવાના છે. યુવાનો પહોંચી જાવ જલ્દી.
2
13
57
@arjav_speaks
Arjav Parekh
3 years
शुक्रिया सर। हर एक आम आदमी को उसकी भाषा में सच्चाई बतानी है।
@Ashok_Kashmir
Ashok Kumar Pandey अशोक اشوک
3 years
. @CredibleHistory को बहुभाषीय बनाने की कोशिशों के पहले क़दम के रूप में @SavaiyaM के लेख का गुजराती अनुवाद @arjav_speaks द्वारा। आप भी अपनी भाषा में लेख लिखें/अनुवाद करें। हम छापेंगे । __ Fact Check: શું ભારતને અધૂરી આઝાદી મળી હતી?
5
23
90
2
6
54
@arjav_speaks
Arjav Parekh
2 years
@Jamawat3 આ શું છે @devanshijoshi71 madam? તમેય જાહેરાત કરો છો કે પછી પ્રચાર??
5
8
55
@arjav_speaks
Arjav Parekh
3 years
यात्रीगण कृपया ध्यान दें। विज्ञापन से लबालब भरी हुई ट्रेन नंबर १, उत्तर प्रदेश से देश से हर राज्य में जानेवाली ट्रेन अपने नियत समय पर चल रही है, लेकिन आप यात्रीगण के लिए इसमें कोई जगह नहीं है (सरकार में आपके लिए कोई जगह नही है)।
3
14
52
@arjav_speaks
Arjav Parekh
2 years
ગુજરાતમાં આવી સરકારી સ્કૂલો ક્યાં આવી ભાઈ? જેમાં એક ક્લાસમાં પાંચ છ વિદ્યાર્થી હોય, સ્માર્ટ બોર્ડ હોય, બધા વિદ્યાર્થીઓ પાસે લેપટોપ હોય, ત્રણ જ બેન્ચ હોય પાંચ વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક હોય. હદ છે ખોટું બોલવાની, ફેંકવાની, ફોટોશૂટ કરાવવાની...
3
17
49
@arjav_speaks
Arjav Parekh
3 years
५. किसान आंदोलन को समर्थन सभी पार्टियों ने दिया था लेकिन सच्चे ' सेवादार ' बनकर दिल्ली बॉर्डर पर केजरीवाल ने सेवा की थी, ऐसा माहौल बनाने में आम आदमी पार्टी सफल हुई है। संयुक्त समाज मोर्चा के चुनाव लडने के बावजूद किसान वोटों का सीधा फायदा आम आदमी पार्टी को होगा। 4/n
2
30
52
@arjav_speaks
Arjav Parekh
3 years
३. दलित वोटों पर नजर मैं रखते हुए चन्नी को मुख्यमंत्री घोषित किया गया है, लेकिन पंजाब का इतिहास कहता है दलित वोट एक तरफा किसी एक पार्टी को नहीं पड़ेंगे। ४. भगवंत मान बाकी सभी नेताओं से ईमानदार है, और जनता से जुड़े हुए नेता है ऐसा पंजाब की जनता कहती है। 3/n
1
29
52
@arjav_speaks
Arjav Parekh
2 years
5. Moreover, Everyone is considering that AAP is an urban party. But, AAP has strong rural presence. I will not be surprised if AAP's rural voteshare will be more than Urban voteshare. Let's see what happens. #GujaratElections2022 #elections_with_arjav
0
10
51
@arjav_speaks
Arjav Parekh
2 years
આ પ્રચાર નથી તો શું છે? કેસરી ટોપી પહેરીને સેંકડો લોકો ઊભા છે? સાહેબ મદમસ્ત થઈને હાથ હલાવે છે. આચારસંહિતા લાગુ છે🤷
@AHindinews
ANI_HindiNews
2 years
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात विधानसभा चुनाव के लिए वोट डालने के लिए अहमदाबाद के गांधीनगर राजभवन से निशान पब्लिक स्कूल, रानिप पहुंचे। #GujaratAssemblyPolls
Tweet media one
Tweet media two
Tweet media three
169
99
801
1
16
45
@arjav_speaks
Arjav Parekh
3 years
१. पंजाब के लोग जानते है की चन्नी को चुनावों के छह महीने पहले कैप्टन अमरिंदर सिंह की नाकामियां छिपाने के लिए मुख्यमंत्री बनाया गया है। २. सिद्धू अभी कांग्रेस में है और उनका विवादास्पद व्यक्तित्व देखते हुए वो चन्नी के साथ मिलकर काम करेंगे उसकी कोई गारंटी नहीं ले सकता। 2/n
1
29
49
@arjav_speaks
Arjav Parekh
2 years
પોતાને પત્રકાર ગણાવતા તથા ગુજરાતમાં જેની માત્ર ઇ - કોપી ફરે છે એવા અખબારોમાં સાહેબના ગુણગાન ગાતા લેખ લખનાર પરંતુ હકીકતમાં આઇ ટી સેલમાં નોકરી કરનાર એક ભાઈને ખાલી બે તાર્કિક સવાલો ટ્વિટર પર જ પૂછ્યા. મારી જેવા માત્ર ૨૦૦ ફોલોઅર્સ ધરાવનાર માણસને બ્લોક કરીને ચાલ્યા ગયા 😅😅
2
7
47
@arjav_speaks
Arjav Parekh
3 years
६. ' इन लोगों ने सत्तर साल में कुछ नहीं किया, एक मौका नई पार्टी को देने में क्या हर्ज है '... आम आदमी पार्टी का एक चांस केजरीवाल को नारा पंजाब के हर पिंड में फैल चुका है। साथ में दिल्ली के शिक्षा और स्वास्थ्य के काम दिखाकर पॉजिटिव कैंपेन किया जा रहा है। 5/n
1
24
47
@arjav_speaks
Arjav Parekh
2 years
Yesterday's pic from Atal Bridge. Thousands of people were there. I know both bridges are different but don't we need some regulations in these type of Public Places? @WeAreAhmedabad_ @kumarmanish9 #MorbiBridge
Tweet media one
Tweet media two
6
14
45
@arjav_speaks
Arjav Parekh
2 years
પ્રજા આવી રીતે જાગૃત રહેશે તો ઉમેદવારો પક્ષપલટો કરતા ડરશે. ખબર નહીં કે ભૂપત ભાયાણી આપમાં કેટલા દિવસ કાઢશે, પણ પ્રજાના રોષને કારણે ભાજપમાં જોડાવાનું થોડું પાછું તો ઠેલાઈ ગયું છે.
Tweet media one
2
11
44
@arjav_speaks
Arjav Parekh
3 years
१०. पिछले ६ महीने से आम आदमी पार्टी और केजरीवाल का पंजाब में प्रचार देखेंगे तो पता चलेगा की पार्टी ने काफी सोच समझ कर नियत समय पर एक एक वादा किया है और बिलकुल समय आने पर मुख्यमंत्री उम्मीदवार घोषित किया है। चुनावों में आखिरी हफ्ता बाकी है और पूरे सात दिन केजरीवाल पंजाब में है। 8
1
16
40
@arjav_speaks
Arjav Parekh
3 years
७. नशामुक्त पंजाब का वादा और महिलाओं को १००० रुपए प्रति माह का वादा भी कमाल कर सकता है। ८. ग्रामीण इलाकों में किसानों के वोट से मजबूत हो रही आम आदमी पार्टी शहरी इलाकों भी अब मजबूत दिखाई दे रही है। 6/n
1
20
40
@arjav_speaks
Arjav Parekh
2 years
આ ચૂંટણીનાં પરિણામોમાં જે કંઈ પણ ઉલટફેર, રસાકસી કે અણધાર્યું થશે એના પાછળનો કોડવર્ડ એક જ છે - ' પરિવર્તન ' આ શબ્દ એટલો લોકોના મનમાં છપાઇ ચૂક્યો છે કે બોલવાવાળા અને સાંભળવાવાળા બંને સમજી જાય છે કે કોની વાત થાય છે. #GujaratAssemblyPolls #GujaratElections2022
1
15
35
@arjav_speaks
Arjav Parekh
3 years
९. पंजाब के शहरों के लिए आप ने १३ प्रमुख वादें किए है जो की उनका स्पष्ट विजन दिखाता है। केजरीवाल जो कहता है वो कर दिखाता है... ऐसा आक्रमक प्रचार खुद केजरीवाल कर रहे है। अकाली और बीजेपी चुनाव नहीं जीत सकते ये भी पंजाब का माहौल बोल रहा है। 7/n
1
19
38
@arjav_speaks
Arjav Parekh
3 years
@suryapsingh_IAS यात्रीगण कृपया ध्यान दें। विज्ञापन से लबालब भरी हुई ट्रेन नंबर १, उत्तर प्रदेश से देश के हर राज्य में जानेवाली ट्रेन अपने नियत समय पर चल रही है, लेकिन आप यात्रीगण के लिए इसमें कोई जगह नहीं है (सरकार में आपके लिए कोई जगह नही है)।
0
6
36
@arjav_speaks
Arjav Parekh
3 years
११. कुल मिलाकर यह लगता है की चुनाव के आखिरी दिन तक अगर आप ये पॉजिटिव कैंपेन रखने में सफल रहती है तो बहुत भारी बहुमत से वो चुनाव जीतेंगे। त्रिशंकु विधानसभा बनने के आसार दिखाई नहीं दे रहे। 9/9 #BhagwantMann #AapKaPromise #Channi #ArvindKejriwal @Kishlaysharma @anuragdhanda
1
17
35
@arjav_speaks
Arjav Parekh
2 years
અવલોકન: સંસદમાં વડાપ્રધાને કોંગ્રેસ કે રાહુલ ગાંધી પર શાયરીઓ બોલી સંભળાવી,કટાક્ષ કર્યા અથવા તો પોતાના જ ભરપેટ વખાણ કર્યા. આવા ૨ વીડિયોમાં ભાજપના બધા જ નેતાઓ બેન્ચ થપથપાવતા કે અટ્ટહાસ્ય કરતા જોવા મળ્યા હતા. માત્ર એક જ નેતાનો કોઈ રિસ્પોન્સ ન હતો:- નીતિન ગડકરી.
0
3
32
@arjav_speaks
Arjav Parekh
2 years
ગુજરાતમાં અત્યાર સુધી થયેલા દરેક ત્રિપાંખિયા જંગમાં એક વાત કોમન હતી કે ત્રીજોપક્ષ એ પર્સનલ અસંતોષ કે પછી પક્ષમાં થયેલા અસંતોષથી જન્મેલો હતો. જ્યારે આપ સિસ્ટમ સામે જન્મેલા અસંતોષથી જન્મેલી પાર્ટી છે. એ ત્રીજો મોરચો નથી, ત્રીજો વિકલ્પ છે એ યાદ રાખવું જોઈએ. #elections_with_arjav
1
14
28
@arjav_speaks
Arjav Parekh
2 years
ભાજપના નેતાઓ આપના નેતાઓ સામે ટીવી ડીબેટમાં બેસવાની ના પાડતા હતા. હવે શું કરશે? વિધાનસભામાં નહીં બેસે? કે પછી હવે વિધાનસભાનું સત્ર બોલાવવાની પરંપરા જ બંધ કરી દેશે? #GujaratElections2022
1
8
31
@arjav_speaks
Arjav Parekh
2 years
ઠાકોર સમાજના ધુરંધર નેતા અને જેમને ગુજરાતના મુખ્યમંત્રી બનવાના સપના છે અને જેમની કામ કરવાની ગેરંટી ખુદ ગૃહમંત્રી અમિત શાહ લે છે . . એ હકીકતમાં ચવાણું વહેંચે છે.
Tweet media one
0
18
31
@arjav_speaks
Arjav Parekh
2 years
I think CR Patil has thrown a 'no-ball' and given a free hit
मुझे CR Paatil साहब ने School देखने का आमंत्रण दिया है, मैं स्वीकार करता हूँ Gujarat के शिक्षा मंत्री जी के इलाक़े से शुरू करेंगे उम्मीद है कि पाटिल साहब School दिखाने के आमंत्रण पर पलटेंगे नहीं, और शिक्षा मंत्री के इलाक़े में School दिखाने की तारीख़ बताएँगे — Dy. CM @msisodia
175
658
2K
2
11
29
@arjav_speaks
Arjav Parekh
2 years
3. Current situation shows that BJP is easily winning because the opposition votes are dividing between AAP and Congress but just imagine what will be the results if AAP reaches 30-35% voteshare?
1
7
28
@arjav_speaks
Arjav Parekh
6 years
Looking for news at 9 PM? Just watch News Today with @sardesairajdeep on @IndiaToday for English and Prime Time with @ravishndtv on @ndtvindia for Hindi. Really out of box journalism. We should have proud for their journalism. Interesting, unique and just amazing!!😊😊
1
6
28
@arjav_speaks
Arjav Parekh
2 years
4. Imagine if BJP's voteshare decreases by just 5-7% in this situation. What will happen? Whole scenario will be changed.
1
6
31
@arjav_speaks
Arjav Parekh
2 years
2. We must admit that though there were several controversies like Arvind Kejriwal's Posters portraying him Muslim in all over Gujarat, Gopal Italia's viral videos in last week, AAP voteshare is continuously increasing.
1
10
26
@arjav_speaks
Arjav Parekh
2 years
યુવરાજસિંહ જાડેજા ક્ષત્રિય ચહેરો છે અને જ્યારથી બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરીવાળું પ્રકરણ ચાલે છે ત્યારથી ક્ષત્રિય-રાજપૂત સમાજ જીતુભાઈથી નારાજ ચાલે છે એવું વારેતહેવારે અખબારોમાં ચમકતું રહે છે. ભાવનગર પ. બેઠક પર ક્ષત્રિય રાજપૂત મતદારોની સંખ્યા પણ પરિણામ બદલી શકે તેટલી છે. 2/2
0
7
26
@arjav_speaks
Arjav Parekh
2 years
ચૂંટણી આવે છે, પાકિસ્તાન આવે છે... હજી તો શું નહીં આવે? જોતા રહો મિત્રો.
@BJP4Gujarat
BJP Gujarat
2 years
ભાજપ સરકારના સુશાસનમાં પાકિસ્તાની અને ઈરાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં આવતા ડરે છે. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા કેટલી મજબૂત છે તેની સાબિતી આ વાઇરલ ઓડિયોનો સંવાદ જ આપી રહ્યું છે.
Tweet media one
18
280
482
2
14
26
@arjav_speaks
Arjav Parekh
2 years
कभी कभार लगता है, सुप्रीम कोर्ट है तो इस देश में अभी भी लोकतंत्र जीवित है। शायद सुप्रीम ने आदेश नहीं दिया होता तो दिल्ली को मेयर मिलने में पूरा साल निकल जाता। आखिरकार तीन महीने बाद दिल्ली को मेयर मिला।
@sharadsharma1
Sharad Sharma
2 years
आम आदमी पार्टी ने मेयर चुनाव जीता 16 बात पहली बार दिल्ली में मेयर बीजेपी का नहीं आम आदमी पार्टी ने पहली बार मेयर चुनाव जीता पीठासीन अधिकारी ने की घोषणा 266- टोटल वोट AAP- 150 BJP- 116
43
353
2K
0
7
25
@arjav_speaks
Arjav Parekh
2 years
બધી ગુજરાતી ન્યૂઝ ચેનલો વારાફરતી એજ્યુકેશન કોનકલેવ કેમ કરી રહી છે? શિક્ષણ ક્ષેત્રમાં જ એવોર્ડ કેમ આપી રહી છે? અને મુખ્ય મહેમાન જીતુ વાઘાણી જ કેમ હોય છે? વિચારવા જેવી બાબત છે.
1
10
24
@arjav_speaks
Arjav Parekh
2 years
ગુજરાતનાં રાજકારણમાં ચૈતર વસાવા ભવિ���્યનો સૌથી મોટો આદિવાસી ચહેરો બનીને ઊભરી આવશે. #chaitarvasava
2
4
25
@arjav_speaks
Arjav Parekh
2 years
As per The Hindu report... AAP's voteshare in Gujarat Elections:- Rural area: 14.6% Semi Rural area: 10.7% Urban area: 9.7%
@arjav_speaks
Arjav Parekh
2 years
5. Moreover, Everyone is considering that AAP is an urban party. But, AAP has strong rural presence. I will not be surprised if AAP's rural voteshare will be more than Urban voteshare. Let's see what happens. #GujaratElections2022 #elections_with_arjav
0
10
51
1
9
22
@arjav_speaks
Arjav Parekh
2 years
ગુજરાતી ચેનલો પર આવતા અમુક કહેવાતા રાજકીય વિશ્લેષકો પઠાણ ફિલ્મ કે દીપિકાની ચર્ચા વખતે ફિલ્મ સમીક્ષક બની જાય છે. એ જ પાછા બજેટ પર પણ જ્ઞાન પીરસે. એ પાછા અદાણીનાં NDTV ટેકઓવરને નોર્મલ ગણાવી લેખ લખે રવિશકુમારની ખિલ્લી ઉડાવે. એ પાછા તટસ્થ હોવાનો ડોળ કરે. #media
1
2
23
@arjav_speaks
Arjav Parekh
2 years
અમારા પરિવારના ત્રણ લોકો પર તમે કોને મત આપ્યો છે એ જાણવા સાંજે ફોન આવ્યો હતો. ખબર નહીં કોઈ પોલ એજન્સી જ હશે. અમે ત્રણેય લોકોએ જવાબો ખોટા આપ્યા છે. 😅😅 #GujaratElections2022
3
9
23
@arjav_speaks
Arjav Parekh
2 years
@VanditaMishr ये सिर्फ NIT और IIT तक सीमित नहीं है, ऑक्सफोर्ड और हावर्ड में पढ़े भारतीय लोग भी इसके शिकार है, कई सारे प्रतिष्ठित डॉक्टर्स भी मैंने देखे है, हाल ही में एक बंदा एमजोन प्राईम में लंदन सलेक्ट हुआ, सब नफरत से भरे हुए। धर्म और नफरत की घुट्टी इतनी भयावह है।
2
2
23
@arjav_speaks
Arjav Parekh
2 years
@Abhinav_Pan परसों ही एक चाचा से अहमदाबाद में बात हुई, पहले बोला झाड़ू को वोट देंगे। १० मिनट बाद में दूसरे दोस्त के साथ फिरसे पूछने गया तो बोले कांग्रेस को देंगे। 😅
1
1
21
@arjav_speaks
Arjav Parekh
2 years
Shhhhhh🤫🤫🤫विरोध करना मना है।
Tweet media one
1
8
21
@arjav_speaks
Arjav Parekh
2 years
રાજ્યનું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જીતુ વાઘાણીની બદલે કુબેર ડિંડોરના હવાલે... ઉલમાંથી ચૂલમાં પડ્યા... #Gujarat #education
1
8
22
@arjav_speaks
Arjav Parekh
2 years
Doesn't matter BJP wins 125 or 150... I think the only thing matter as per exit poll is Congress gets 16 AAP gets 21 The whole politics will be changed. This possibility is only shown in @IndiaToday and @AxisMyIndia poll. @sardesairajdeep #GujaratElections2022
Tweet media one
0
7
23
@arjav_speaks
Arjav Parekh
2 years
જામ ખંભાળિયા બેઠક પર ૨૦૧૭ માં વિક્રમ માડમ ૯ હજાર મતોથી જીત્યા હતા. ૨૦૧૪ પેટાચૂંટણીમાં આહીર મેરામણ મારખી માત્ર ૧૨૦૮ મતોથી જીત્યા હતા ત્યારે તેમની સામે હાલના ભાજપ ઉમેદવાર મુળુભાઈ બેરા હતા. બહુ જાજુ અંતર રહેતું નથી એટલે ઇસુદાનનાં ઉતારવાથી મામલો રસપ્રદ બનશે.
1
8
21
@arjav_speaks
Arjav Parekh
2 years
#Paperleak જેવા મુદ્દાઓ આવશે ત્યારે મજબૂત વિપક્ષની જરૂર અનુભવાશે. ૧૫૬ ધારાસભ્યોમાંથી શું કોઈ આ ઉમેદવારો માટે લડશે? આ સમયે કોંગ્રેસ અને આપ શું કરે છે, કેટલો વિરોધ કરે છે એ પણ જોવાનું રહ્યું.
1
2
20
@arjav_speaks
Arjav Parekh
2 years
કોમેડિયન, નશાખોર કહીને જેની હાંસી ઉડાવવામાં આવતી હતી એ પંજાબના મુખ્યમંત્રી @BhagwantMann એ આજે ��ોતાના જ મંત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં જેલભેગા કરીને સમગ્ર દેશમાં એક દાખલો બેસાડ્યો છે. પંજાબના મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ હવે કંઇક ખોટું કરતા દસ વખત વિચારશે. #BhagwantMann
0
7
19
@arjav_speaks
Arjav Parekh
2 years
ભાજપની મુસ્લિમો પ્રત્યેની મંશા સમજી શકવી બહુ અઘરું કામ છે. વાત સૌનો સાથ સૌનો વિકાસની કરશે પણ... સાથેસાથે છૂપો એજન્ડા ચાલુ જ રાખશે જે કોને ટિકિટ મળી કે ન મળી એ શોરમાં દબાઈ જાય છે. ૧. મુસ્લિમોને ખુલ્લેઆમ વિધાનસભાની એક પણ ટિકિટ આપશે નહીં. ૧/૪
3
5
19
@arjav_speaks
Arjav Parekh
2 years
कांग्रेस के पास अनेक मौके आए, अनेक अच्छी संभावनाएं आकार लेती दिखी, लेकिन हर बार कांग्रेस शिथिल दिखी। उसे अभी यह लगता है की मुख्य विपक्षी दल वो ही है। समय की मांग है की कांग्रेस विपक्षी एकता को समर्थन दे, अपनी खराब हालत का स्वीकार करे, और २०२४ में आधी सीटों पर ही चुनाव लड़ें।
@milindkhandekar
Milind Khandekar
2 years
2024 से पहले विपक्षी एकता देखिए. कांग्रेस ने प्रधानमंत्री को विपक्ष की चिट्ठी पर हस्ताक्षर नहीं किए हैं. दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया की गिरफ़्तारी के बाद विपक्ष की 9 पार्टियों ने प्रधानमंत्री को चिट्ठी लिखी है.ED, CBI के दुरुपयोग का आरोप लगाया है .
Tweet media one
57
21
197
2
10
19
@arjav_speaks
Arjav Parekh
2 years
"નવા વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી!!! સાવધાન!! " આવા ટ્વીટ્સ કરનાર લોકો કેમ બધાને ભડકાવે છે? છેલ્લા છ મહિનામાં ૩ કેસ આવ્યા છે એના માત્ર... સાવધાની રાખો, સચેત રહો એમ કહેવાને બદલે ન્યૂઝ ચેનલો પણ લાગી પડી છે... કોરોના પાછો આવ્યોનાં બ્રેકિંગ ન્યૂઝ ચલાવે રાખે છે. #COVID
2
2
18
@arjav_speaks
Arjav Parekh
2 years
दिल्ली में जब से केजरीवाल चुनकर आए है तब से एलजी ने कितनी फाइलें रोकी उसका भी एक डाटा निकाला जाना चाहिए। काश, ये निम्न कक्षा की राजनीति शिक्षा और शिक्षकों को तो बख्श देती। @msisodia @ArvindKejriwal सही में आप काम कैसे कर लेते हो इन हालातों में?
@msisodia
Manish Sisodia
2 years
LG साहब ने दिल्ली के सरकारी स्कूल शिक्षकों को ट्रेनिंग के लिए फ़िनलैंड भेजने पर भी रोक लगा दी है. सरकार ने 30 शिक्षकों की ट्रेनिंग का प्रस्ताव मंज़ूर करके LG साहब के पास भेजा था. उनका कहना है कि देश में ही ट्रेनिंग करा लो.
1K
2K
6K
0
12
19
@arjav_speaks
Arjav Parekh
2 years
तीनों चैनलों पर एक समान शब्द 'जश्न - ए - भ्रष्टाचार' क्या सूचित करता है? Vocabulary भी ऊपर से प्रोवाइड होती है।
@MANJULtoons
MANJUL
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
61
382
2K
0
11
20
@arjav_speaks
Arjav Parekh
2 years
महंगाई नहीं बढ़ रही, सब्जियां, फल और पेट्रोल मजबूत हो रहे है।
@news24tvchannel
News24
2 years
"रुपया कमजोर नहीं हो रहा, इसे ऐसे देखा जाना चाहिए कि डॉलर मज़बूत हो रहा है" ◆ अमेरिका में वित्त मंत्री @nsitharaman
3K
4K
14K
0
8
19
@arjav_speaks
Arjav Parekh
2 years
આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળ થવાનો ચાન્સ ૦.૧૧ ટકા છે. કુલ પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી માત્ર એટલા ટકા લોકોને જ નોકરી મળશે. અતિશય સ્પર્ધા... કદાચ આનાથી વધુ સિલેકશન ટકાવારી UPSCમાં છે. #JuniorClerkExam
5
2
16
@arjav_speaks
Arjav Parekh
5 years
@msisodia आप की सरकार के ४ साल के कार्यकाल को देखकर यह अच्छी तरह से समझ आ गया की सच्चाई के रास्ते पर चलने से कितनी कठिनाईयों का सामना करना पड़ता है। लेकिन हर उस भारतीय को आप पे विश्वास है और आपके साथ खड़ा है जो शिक्षा को देश की नींव मानता है। Keep fighting.🙏
2
0
19
@arjav_speaks
Arjav Parekh
2 years
રાજનીતી પર નજર રાખતા લોકોને તો સમજાઈ ગયું હશે કે CBI રેડની સામે લડી લેવા માટે જ આપે ઊભું કરેલું આ વ્યવસ્થિત ચક્ર છે. કદાચ ભાજપે સંપર્ક કર્યો હોઇ શકે પણ ૧,૫,૨૦ અને ૮૦૦ કરોડ, ત્યારપછી રાજઘાટ જવું,ધારાસભ્યો તૂટવાની ખબર આવવી, બધા હાજર હોવા આ બધું સ્ક્રિપ્ટ વાળું લાગે છે. ૧/૨
1
2
16
@arjav_speaks
Arjav Parekh
2 years
लानत है उन अधिकारियों पर जो इतना पढ़ लिखकर भी एक ट्रेन एकस्ट्रा लगाने का सोच नहीं पाए। अनपढ़ नेताओ का तो क्या ही कहना?
@imfulara
Vijay Fulara
2 years
परीक्षा से पहले की परीक्षा देता उत्तर प्रदेश का युवा।
112
584
2K
0
9
18
@arjav_speaks
Arjav Parekh
2 years
સીધા જ લોકોને કનેક્ટ કરવાની આવડત જોરદાર છે. અસ્ખલિત વાણી છે અને વિચારો સ્પષ્ટ છે એ દેખાઇ આવે છે. લોકોને સ્પર્શતા મૂળ મુદ્દાઓ જ ઉઠાવે છે. #GopalItalia #AAP #gujaratelections
2
6
19
@arjav_speaks
Arjav Parekh
2 years
બરવાળા, ધંધુકા, બોટાદ લઠ્ઠાકાંડ નું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ... જલ્દીથી સ્ફોટક વિગતો સાથે અભિયાનના આગામી અંકમાં... #gujarathoochtragedy
Tweet media one
Tweet media two
0
6
15
@arjav_speaks
Arjav Parekh
2 years
આ દાદાની લોકો ઠેકડી ઉડાવશે. તેને કોઈ પક્ષના કહીને લેબલ મારી દેશે, તેને ગાંડા ગણશે. પણ આ વ્યથા છે, સામાન્ય માણસની કરૂણ હાલત સૂચવે છે. સામાન્ય માણસ ત્રાસી ગયો છે.
@JanviSonaiya
Janvi Sonaiya
2 years
A resident of #Khambhalia is raising the issue of price rise and inflation by speaking against #BJP by standing in the middle of a busy chowk. He is seen using a loudspeaker and throwing cooking oil tins to warn people against @BJP4India . #GujaratElection2022
13
184
353
1
9
16
@arjav_speaks
Arjav Parekh
2 years
दिल्ली के वोटरों की कोई वैल्यू ही नहीं है। एग्जिट पोल बीजेपी को हरा रहे है तो वोटरों को अनपढ़ बोल दिया। वैसे स्टूडियो में बैठकर, डिग्री धारक और २४ घंटे झूठ बोल रहे लोगो को क्या कहा जाए?
1
9
16
@arjav_speaks
Arjav Parekh
2 years
આ ભાઈને મારે એટલું જ પૂછવાનું કે... તો કોના નામે રાજનીતિ કરાય? ધર્મના નામે, જાતિના નામે? કાલ સવારે એવું પૂછશે, સ્વાસ્થ્યના નામે રાજનીતિ કેમ? સાચા મુદ્દા પર ચર્ચા શરૂ થાય એ સાથે જ આ ન્યૂઝ ચેનલ વાળા બરાડા પાડીને ઊંધા પ્રશ્નો પૂછવા લાગે છે. #media #gujaratelection2022
Tweet media one
0
6
16
@arjav_speaks
Arjav Parekh
2 years
@sanjaymsraval તમે શિક્ષણમાં જે કરવા માંગો છો તે સાંભળવું સારું લાગે છે.પણ કદાચ તમે તમારી સંસ્થામાં આ જ ડોબા અને હરામી યુવાનોને જ તાલીમ આપવાના છો ને?એકબાજુ તમે તેમને શ્રેષ્ઠ બનાવવા માંગો છો અને પહેલેથી જ એમને ડોબા કહી દો છો? એમની વ્યથા પર તમે બે શબ્દ બોલી પણ નથી શકતા એ હકીકત છે.
0
1
16
@arjav_speaks
Arjav Parekh
2 years
आम तौर पर युवा हमें राजनीति से क्या लेना देना?, राजनीति बहुत गंदी है, ऐसे तर्क देकर राजनीतिक चर्चाओं से दूरी बनाते रहते है। राजनीति में हम भले ही न जाए, लेकिन एक नागरिक के तौर पर उसे समझना क्यों ज़रूरी है? अंत तक सुने Dr. Vikas Divyakirti को... #youth #politics
0
7
17
@arjav_speaks
Arjav Parekh
2 years
આ બધી ચેનલો વાળા કેમ અમિત શાહના ઇન્ટરવ્યૂ લેવા લાગી પડયા છે? ગયા પાંચ વર્ષ મુખ્યમંત્રી અમિત શાહ હતા?? હકીકતમાં તો ભૂપેન્દ્રભાઇને ઇન્ટરવ્યૂ આપવા પણ સક્ષમ ગણતા નથી આ લોકો... અને બનાવ્યા છે મુખ્યમંત્રી. #GujaratElections2022
1
10
18
@arjav_speaks
Arjav Parekh
2 years
ચૂંટણી લડવા ગોપાલ ઇટાલિયા પાસે બચેલા ઓપ્શન: કતારગામ ઉધના મજુરા કરંજ ભાવનગર ગ્રામ્ય ઇસુદાન ગઢવી પાસે બચેલા ઓપ્શન: ખંભાળિયા દ્વારકા જામજોધપુર સૌથી વધુ શક્યતા કતારગામ અને ખંભાળિયાની છે.
4
2
15
@arjav_speaks
Arjav Parekh
2 years
નવી સરકારના મંત્રીમંડળમાંથી શ્રીમાન જીતુ વાઘાણીની ભવ્ય વિદાય... આશા રાખીએ કે ગુજરાતને શ્રેષ્ઠ શિક્ષણમંત્રી મળે.
1
4
16
@arjav_speaks
Arjav Parekh
2 years
અમૂલ દૂધનો ભાવ આખા દેશમાં વધાર્યો પણ ગુજરાતમાં નહીં. એ સાબિત કરે છે કે સત્તાધીશો તમને મૂર્ખમાં મૂર્ખ ગણે છે. #AmulMilk
0
4
15
@arjav_speaks
Arjav Parekh
2 years
થોડા થોડા દિવસોનાં અંતરે બનાસકાંઠાના ખેડૂતોએ આંદોલન કરવા જ પડે છે. એમના પ્રશ્નોનો મૂળથી ઉકેલ કોઈ કરતું નથી. જળ આંદોલન... #Gujarat #Farmers #Banaskantha
@jdgujarati
JD Gujarati
2 years
બનાસકાંઠા માગે પાણી.ખેડૂતોની એક જ માગ કરમાવદ અને મોકેશ્વર ડેમ ભરો સરકાર.ધરતીપુત્રોનું જળ આંદોલન.
6
117
766
0
4
16
@arjav_speaks
Arjav Parekh
4 years
કટ્ટર રાષ્ટ્રવાદનાં ઉભરામાં ભારતીય પ્રજાનું માનસિક પતન: આ ચડેલું ઝેર વર્ષો સુધી નહીં ઉતરે !! વાંચો નવો લેખ એક અલગ વિષય પર...👇 @jayvasavada @urvish2020 @DrNehalVaidya
6
6
15
@arjav_speaks
Arjav Parekh
2 years
पूरा देश इन्हें फूड क्रिटिक, इतिहासकार के रूप में जानता है। लेकिन मेरे दिमाग़ में वे आज भी दूरदर्शन के Forts of India के होस्ट के रूप में चिन्हित है। लगभग ग्यारह साल पहले टीवी पर सुनता था, किसे पता था एक दिन मिलना होगा आपसे @PushpeshPant sir... #JaipurLiteratureFestival2023
Tweet media one
2
1
15
@arjav_speaks
Arjav Parekh
2 years
લાગે છે ડાયમંડ વેપારીઓએ ભાજપની વિરોધમાં ભરપૂર મતદાન થયું છે.
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ પર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી; 30 સ્થળો પર દરોડા #Gujarat #BreakingNews #News
34
58
300
0
4
15
@arjav_speaks
Arjav Parekh
2 years
૨૭ વર્ષથી જેમની સતત ગુજરાતમાં સરકાર છે એમને માત્ર ૭ વર્ષની ચૂંટાયેલી સરકારના કામોની ખામી શોધવા પ્રવકતાઓ અને નેતાઓની ટોળીને કેમ દિલ્હી મોકલવી પડી? એ બીજી વિચારવા જેવી બાબત છે. #GujaratElection2022
0
5
14
@arjav_speaks
Arjav Parekh
2 years
' देश देख रहा है, एक अकेले को बचाने के लिए कितने लोग पैरों में गिरकर चाटुकारिता कर रहे है।'
@AMISHDEVGAN
Amish Devgan
2 years
'देश देख रहा है, एक अकेला कितनों पर भरी पड़ रहा है' @narendramodi
Tweet media one
Tweet media two
6K
2K
22K
0
7
14
@arjav_speaks
Arjav Parekh
2 years
એક ચેનલનો યુગ સમાપ્ત થઈ શકે રવીશકુમારનો નહીં.
@devanshijoshi71
Devanshi Joshi
2 years
તમને ગમે તમને ના પણ ગમે પણ તમે એમની ચર્ચા કર્યા વગર ના રહી શકો. નમસ્કાર, મેં રવિશકુમારનો યુગ સમાપ્ત.
259
396
3K
1
4
14
@arjav_speaks
Arjav Parekh
3 years
Fact 1- Prime Minister says, don't go to smaller countries for studies, study in India. Fact 2- India has only eight University/colleges in Top 500 QS World ranking. Only 3 in Top 200. Fact 3- All these were established atleast 60 years ago. (top 3)
2
7
14
@arjav_speaks
Arjav Parekh
2 years
હવે તમારું કન્ટેન્ટ કેટલું સારું છે તેના માટે કોઈ સર્ટિફિકેટ લેવાની કે કોઈના અભિપ્રાયો લેવાની જરૂર નથી. તમારે ત્યાં રેડ પડે તેની રાહ જોવાની. #BBCdocumentary #BBC
1
1
14
@arjav_speaks
Arjav Parekh
2 years
ભૂપત ભાયાણી કે બીજા કોઈ આપના ધારાસભ્યો ભાજપમાં જશે તો એ અંતે તો જનતા સાથેનો દ્રોહ છે. વિચારો એ લોકોનું જેમનો કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્ય ચૂંટણી પહેલા ભાજપમાં ભળી જાય છે, પ્રજા એને નકારે છે, વેચાઈ જવાની બીકના માર્યા કોંગ્રેસને પણ નકારે છે અને આપને ચૂંટે છે, અને એ પણ હવે જશે.
1
2
13
@arjav_speaks
Arjav Parekh
2 years
દિલ્હી MCD ઇલેક્શન ગુજરાતની ચૂંટણી સાથે થવાની શક્યતા... એટલે કેજરીવાલને ત્યાં વ્યસ્ત રાખી શકાય.
@ndtvvideos
NDTV Videos
2 years
दिल्ली: केंद्र सरकार ने MCD में सीटों की संख्या घोषित की, चुनाव की सुगबुगाहट शुरू
16
101
369
0
5
11
@arjav_speaks
Arjav Parekh
2 years
દિલ્હીના ૨૫૦ વોર્ડની ગણતરીમાં જ Exit Poll કાચા પડયા... જંગી બહુમતીનાં વર્તારાને બદલે ભારે રસાકસી... તો ગુજરાતમાં તો વર્ષો પહેલીવાર ત્રિપાંખિયો જંગ, ઓછું મતદાન, ૧૮૨ બેઠકો, દિલ્લી કરતા ત્રણ ગણી વસ્તી, silent વોટર ઘણું બધું છે. એટલે જ કાલે કંઈ પણ પરિણામ આવી શકે. #MCDResults
0
1
13
@arjav_speaks
Arjav Parekh
2 years
બીજા પક્ષોએ એ પણ શીખવાનું કે CBI રેડનો સામનો કેમ કરવો? આપ મજબૂતીથી સામનો એટલે કરી શક્યું કે આપના મોટા નેતાઓની ફાઈલ ચોખ્ખી ચણક છે. એટલે આપ CBI રેડ પછી પોતાને ઈમાનદાર પણ સાબિત કરે છે અને અમે વેચાઈ જતા નથી એવું પરસેપ્શન ઊભું કરવામાં પણ સફળ નીવડે છે. ૨/૨ #AAP
1
2
12
@arjav_speaks
Arjav Parekh
2 years
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં બીજા ધર્મ સામે લડવા માટે લોકોને ભડકાવતા લોકોને કેમ મંચ આપવામાં આવે છે ? #PSM100
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
દ્વારકાથી સનાતન ધર્મ માટે યાત્રાની તૈયારી : સંપ્રદાય ઝગડા માટે નથી, આપણે અંદરોઅંદર લડીશું તો વિધર્મી સામે કોણ લડશે? - શંકરાચાર્ય - Download Divya Bhaskar App : #Gujarat | #Dwarka | #Shankaracharya
4
12
236
1
4
12
@arjav_speaks
Arjav Parekh
2 years
@Prafull_mbachai @chitraaum @aajtak Then you should be doubtful about your sense of getting inspiration 😉
0
0
11
@arjav_speaks
Arjav Parekh
2 years
વિવિધ ધર્મોના લોકો વચ્ચે નફરત ફેલાવવાની જે હોડ મચી છે એ આ દેશને વિનાશ તરફ લઈ જઈ રહી છે. શું આપણે એટલા અસહિષ્ણુ થઈ ગયા કે અહીં કોઈ સાંતાકલોઝ ન બની શકે? જે વિવિધતા આપણી તાકાત છે એને જ આપણે ધૂળમાં મેળવી રહ્યા છીએ.
@TheLallantop
The Lallantop
2 years
गुजरात के वडोदरा में सांता क्लॉज की ड्रेस पहनकर घूम रहे एक शख्स को लोगों ने यह कहते हुए पीट दिया कि यह क्षेत्र हिंदुओं का है, इसलिए उन्हें इस तरह का जश्न नहीं मनाने दिया जाएगा. पूरी ख़बर वेबसाइट पर.
Tweet media one
569
1K
4K
0
0
12
@arjav_speaks
Arjav Parekh
2 years
ભારતમાં દર વખતે ફિફા વર્લ્ડકપ વખતે ફૂટબોલ પ્રેમીઓ ફૂટી નીકળતા હોય છે.ખાસ કરીને એલિટ ક્લાસના લોકો માટે ફિફા જોવું અને ચર્ચા કરવી એ પ્રાઉડ ફિલીંગનો વિષય બની ગયો છે.રમવાવાળા લોકો ક્યાંય નહીં જડે. પાછા ભારતની મેચ ક્યારે,કેટલી અને ક્યાં રમાય છે એ ખબર નહીં હોય. #FIFAWorldCup
2
1
13
@arjav_speaks
Arjav Parekh
2 years
ખુલ્લેઆમ ગુજરાતની ન્યૂઝ ચેનલો ત્રીજા પક્ષને મહત્વ આપતી જ નથી. લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે એવું જ બતાવે છે. ગુજરાત ફર્સ્ટ નવી ચેનલ છે પણ ચાટુકારિતા કરવામાં બધા વિક્રમો તોડી નાખ્યા છે.
1
8
13