Divya Bhaskar Profile Banner
Divya Bhaskar Profile
Divya Bhaskar

@Divya_Bhaskar

633,763
Followers
490
Following
74,736
Media
313,107
Statuses

India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App:

Gujarat, India
Joined January 2010
Don't wanna be here? Send us removal request.
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
ઇન્ટરવ્યૂ : વાત કરતાં - કરતાં રડી પડી AAPની કોર્પોરેટર, સુરત ભાજપનાં મોટાં માથાંના માણસોએ વાઇરલ કર્યા મારા મોર્ફ કરેલા બીભત્સ ફોટા App : #AAP #GujaratElections2022 #GameofGujarat2022 #BhaskarInterview @Payalpatelaap
56
359
797
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
સુશાંત આત્મહત્યા કેસ / કંગના ફિલ્મમેકર કરન જોહર કેમ્પ પર ભડકી, ગંભીર આક્ષેપ મૂકીને કહ���યું, આઉટસાઈડર્સને રોકવા માટે તે ષડયંત્ર રચે છે કંગનાએ આ વિશે શું કહ્યું તેની વિગતવાર માહિતી : #KanganaRanaut #KaranJohar #SushantSinghRajput
Tweet media one
97
47
792
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
ગુજરાતમાં લોકડાઉન છતાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ સરકારે 26 એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે આ નિર્ણયને આપ કેટલે અંશે યોગ્ય માનો છો? #lockdown #Lockdown21 #coronainda #open #shops
Tweet media one
424
37
796
@Divya_Bhaskar
Divya Bhaskar
3 years
CM વિજય રૂપાણીનું રાજીનામું : તમારા મત પ્રમાણે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? લખો નીચે કોમેન્ટ્સમાં #Gujarat | #VijayRupani | #गुजरात
Tweet media one
149
25
654
@Divya_Bhaskar
Divya Bhaskar
3 years
શાબાશ CM ભૂપેન્દ્રભાઈ : તમારા પર અમને ગર્વ છે, ગુજરાતીમાં જ બોલવાના આગ્રહને તમામ સ્તરે આવકારાયો #Gujarat | #BhupendraPatel | #CM | #Gujarati | @Bhupendrapbjp | @CMOGuj
Tweet media one
65
79
634
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
'RRR'ની ધૂમ : જુનિયર NTR-રામચરણની ફિલ્મે એક હજાર કરોડથી વધુ કમાણી કરી, ભારતની ત્રીજી ફિલ્મ 1000 cr. ક્લબમાં એન્ટર #RRRMovie | #JrNTR | #RamCharan | #RamNavami
1
288
599
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
ઋષિકેશમાં ગંગા નદીનું પાણી એટલું ચોખ્ખું થઈ ગયું છે કે હવે તેમાં આરપાર દેખાઈ રહ્યું છે. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વીટ કર્યો છે. #Lockdown #StayHomeStaySafe #Ganga #River #HarHarGange #Rishikesh #Water
13
48
510
@Divya_Bhaskar
Divya Bhaskar
7 years
ભાસ્કર ઉત્સવ: કુમાર વિશ્વાસની આ ગઝલ પર થયો તાળીઓનો ગડગડાટ @DrKumarVishwas
14
94
471
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળ્યો : ખંભાળિયાના ઉદ્યોગપતિના દિકરાના લગ્નના રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં લોકોના ટોળા ઉમટ્યા, સાંસદ પુનમ માડમ માસ્ક વગર જોવા મળ્યાં #Gujarat #GujaratCoronaUpdate #MarriageReception #GeetaRabari
Tweet media one
31
41
433
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
મહાતીર્થ બચાવવા જૈનો રોડ પર ઉતર્યા: અમદાવાદના પાલડીમાં જૈનોની ત્રણ કિલોમીટર લાંબી મહારેલી, એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો Download Divya Bhaskar News App : #Gujarat | #Ahmedabad | #Paldi | #Jain | #ShatrunjayMahatirth
11
80
426
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
યુવરાજસિંહના સ્ફોટક ખુલાસા : 2018 બાદ 6 પરીક્ષાનાં પેપર ફૂટ્યાં, ગૌણ સેવાના હાર્દિક પટેલે ભરી આપી OMR શીટ, ઉમેદવારોના જવાબ એકસરખા #Gujarat | #YuvrajSinh | #HardikPatel | #PaperLeak
Tweet media one
9
126
431
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
'બાપુ'નું નવું અભિયાન : 'શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો?', ગુજરાતમાં દારૂબંધી દૂર કરવા શંકરસિંહે માગ્યો પ્રજાનો સાથ, હેશટેગ અભિયાન શરૂ #shankarsinhVaghela #Gujarat #AgainstLiquorBanChallenge
47
85
415
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
આખી રાત બસ સ્ટેન્ડમાં કાઢી ને સવારે.... : પેપર ફૂટતા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના બસ સ્ટેન્ડમાં ઉમેદવારોનો જમાવડો, સરકાર વિરોધી નારા લગાવ્યા Download Divya Bhaskar App: #Gujarat | #Ahmedabad | #JuniorClerk | #PaperLeak
13
45
414
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
સુરત : કાનૂનની વાતો કરતી 'લેડી સિંઘમ' સુનિતા યાદવના મોપેડનો નથી વીમો કે નથી PUC, રોંગસાઈડમાં જવાનો દંડ પણ નથી ભર્યો #Surat #SunitaYadav
Tweet media one
66
41
411
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
Pehchano kaun? 😁
Tweet media one
92
11
403
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
કોડીનારમાં મતદારે પૂર્વ સાંસદને પરસેવો છોડાવ્યો : યુવકે દિનુ સોલંકીને સંબોધન કરતા રોકી કહ્યું- 'અમે તમને મત આપીએ છીએ તો રજૂઆત કેમ ન કરી શકીએ' - #Gujarat #Somnath #DinuSolanki #LokSabhaElections2024 📷
8
79
406
@Divya_Bhaskar
Divya Bhaskar
2 months
'કલ્કિ' અંગે નેગેટિવ કમેન્ટ અંગે બોલ્યા ડિરેક્ટર નાગ અશ્વિન : જનતા શું કહે છે તે જરૂરી છે; કહ્યું, 'પ્રભાસ અને બિગ બી વચ્ચેની એક્શન અદ્ભુત' #Kalki2898AD #DirectorNagAshwin #Prabhas #AmitabhBachchan
2
151
400
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
જવાબો ટાળવાની નીતિ / કોરોનામાં ઘેરાયેલી સરકારે સ્ટ્રેટેજી બદલીઃ પહેલાં મ્યુનિ. કમિશનર, પછી અશ્વિનીકુમાર-શિવાનંદ ઝા અને હવે જયંતિ રવિનું મીડિયા બ્રિફિંગ બંધ #AhmedabadFightsCorona #Lockdown4
Tweet media one
39
43
390
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
ભાજપના ‘આત્મા’માં ‘રામ’ ક્યારે વસશે? ગુજરાતના ચાર શહેરોમાં કોરોના કર્ફ્યૂ, MLA આત્મારામ પરમારે ડીજેના તાલે રેલી કાઢી, મંત્રી વસાવા પણ જોડાયાં #Gujarat #Ahmedabadcurfew @CMOGuj @vijayrupanibjp #AatmaramParmar @parmar_atmaram @mlaatmaram @iatmaramparmar
Tweet media one
34
51
382
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
ભાસ્કર એક્સક્લૂસિવ: રોજગારી માટે ઉમેદવારોની ગાંધીગીરી : દર અઠવાડિયે સચિવાલય જઈને શિક્ષણમંત્રી વાઘાણીને રજૂઆત કરવાની જ, 4 માસમાં 19 રજૂઆત Download Divya Bhaskar News App : #Gujarat | #Vidhyasahayak | #JituVaghani
139
355
373
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
પ્રચારમાં ગયેલા હેમાંગ જોશીને દંપતીએ ગટર બતાવી! વડોદરામાં ભાજપ ઉમેદવારને હસતાં હસતાં કહ્યું- 5 વર્ષથી ઉભરાય છે, કોઈ સાંભળતું નથી, કાંઈક કરાવો ને... - #Gujarat #Vadodara #HemangJoshi #LokSabhaElections2024 #ElectionWithBhaskar
7
79
370
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
પી.ટી.જાડેજાએ પાઘડી ઉતારી પાટીદારનો આભાર માન્યો : કહ્યું- 'રૂપાલાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજને ���ક કર્યા છે; ભાજપ દ્વારા સમાધાન માટે દબાણ કરાશે તો આંદોલન હજી ઉગ્ર બનશે' #Gujarat #Patodar #PTJadeja #KshatriyaSamaj #LokSabhaElections
0
41
353
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
પારકી પંચાત : પાટીલની રૂમાલવાળી વાત પર હવે ધાનાણી બોલ્યા; પોતાની સ્ટાઈલમાં જબરો ટોન્ટ માર્યો - #ParkiPanchat #Gujarat #GujaratGossip
5
37
344
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
આ તે કેવું ગણિત? / રાજકોટમાં 58 કેસ છે છતાં ઓરેન્જ ઝોન, જ્યારે અરવલ્લીમાં 19 કેસ તો પણ રેડ ઝોન! #GujaratFightsCovid19 #Lockdown3 #Lockdownextention
Tweet media one
45
35
334
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ
Tweet media one
242
11
317
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
આસામ પોલીસે લોકડાઉનમાં સાઇકલ પર શાક વેચીને ઘરનું ગુજરાન ચલાવતી છોકરીને મોપેડ ગિફ્ટ કર્યું વાંચો વિગતે : #AssamPolice #Lockdown
7
30
320
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ
Tweet media one
272
11
321
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
'RRR' જુનિયર NTRનું કઠોર વ્રત : 21 દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે ને બ્રહ્મચર્યનું પાલન કરશે #RRR | #JuniorNTR | #RRRMovie
Tweet media one
5
69
315
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ
Tweet media one
263
9
314
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
200 ક્ષત્રિય કોંગ્રેસમાં જોડાયા : કટોસણ રામપુરામાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ઠરવા કર્યો, કહ્યું- ભાજપને જડબાતોડ જવાબ આપીશું #Gujarat #Rampura #ParshottamRupala #KshatriyaSamaj
12
56
317
@Divya_Bhaskar
Divya Bhaskar
2 months
'મોદીના નામે બધા ચરી ખાય છે' : વડોદરામાં 4 મહિનાથી પાણીની સમસ્યા, 'મોદીનું નામ લીધું એટલે વોટ મળશે', 'કોર્પોરેટર મોઢું નથી બતાવતા, રોજિંદાની વસ્તુ મળે એટલી રિક્વેસ્ટ' #Gujarat #Vadodara #Summer #WaterCrisis #Corporater
30
83
305
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
જીત પહેલા જાહેરાત : અમદાવાદના સૌથી નાની વયના નરોડાથી AAP ઉમેદવાર ડો. વિશાલ પટેલે એફિડેવિટ કરી- મારો પાંચ વર્ષનો પગાર વિકાસમાં વાપરીશ #Gujarat #Ahmedabad #AAP #LocalBodyElections2021 #LocalBodyElections #Naroda #VishalPatel @AAPGujarat @AmdavadAMC
Tweet media one
17
83
303
@Divya_Bhaskar
Divya Bhaskar
5 months
પારકી પંચાત : ચૂંટણી ટાણે 'જૂની કલાકારી' વાઇરલ થઈ; જ્યારે માયાભાઈએ કોંગ્રેસના વખાણ કર્યાં ને તાળીઓ પડી, રાજભાની યુક્રેન યુદ્ધની વાતને પોલિટિકલ રંગે રંગી #ParkiPanchat #Gujarat #GujaratGossip
1
48
300
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
ક્ષત્રિયોનો ભાજપ વિરોધી પ્રચાર : કુળદેવી મા આશાપુરાના મંદિરથી પ્રસ્થાન થયેલો ધર્મરથ લેઉવા પટેલનાં કુળદેવી ખોડલધામમાં કાલે વિરામ લેશે, આજે રાજકોટમાં ફરશે - #Gujarat #KshatriyaSamaj #ParshottamRupala
6
58
297
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
આ ભેદભાવ કેમ? : નીતિન પટેલે કહ્યું - ઉત્તરાયણમાં ધાબા પર 50 લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં; પણ ભીડ ભેગી કરનારા નેતાઓ સામે સરકાર મૌન ક્યારે તોડશે? #Gujarat #Uttarayan #NitinPatel @Nitinbhai_Patel @MoHFW_GUJARAT
Tweet media one
31
71
296
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ
Tweet media one
187
16
289
@Divya_Bhaskar
Divya Bhaskar
3 years
હું સ્વતંત્ર છું, કેમ કે હું ભાસ્કર છું, ભાસ્કરમાં ચાલશે માત્ર વાચકોની મરજી #स्वतंत्र_भास्कर #दैनिक_भास्कर #DainikBhaskar #IncomeTax #IncomeTaxRaid #DivyaBhaskar @Navneet88727599 @manrajmehta @OmGaur1 @pantlp @helloavnish @DevendraBhatn10 @prasoonmishra @upmita @RaviDubey1
Tweet media one
47
58
286
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
ભાસ્કર ઇનડેપ્થ : કોણ છે ફેઝ-1ના સૌથી ધનવાન ઉમેદવારો? એક રંગીલું શહેર એવું, જેના 2 ઉમેદવાર સંપત્તિમાં ટોપેટોપ, ટીલાળા બની શકે 'RICHEST' ઉમેદવાર - Download App : #Gujarat | #GujaratElections2022 | #GameofGujarat2022 | #BhaskarIndepth
Tweet media one
21
50
285
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ #ISRO #Chandrayaan2 #India
Tweet media one
184
11
274
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ
Tweet media one
212
10
276
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
સુશાંતે સુસાઇડ નથી કર્યું, તેનું મર્ડર થયું : મોર્ચ્યુરી સેવકે કહ્યું- 'લાશને જોતાં જ સમજી ગયો હતો, પરંતુ સિનિયર્સે ચૂપ કરી દીધો હતો’ - Download Divya Bhaskar App : #SushantSinghMurderCase | #MortuaryServant
Tweet media one
5
10
280
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
પોલિંગ સ્ટાફ બે દિવસ ભૂખ્યો-તરસ્યો : વડોદરાની MC હાઇસ્કૂલના મતદાન મથકના સ્ટાફને ભોજન ન મળ્યું, ઓફિસરે કહ્યું- ગઈકાલ સવારથી નથી જમ્યા; અમે રજૂઆત કરી હતી #Gujarat #Vadodara #MCHighSchool #ElectionWithBhaskar #LokSabhaElections2024 📷
6
59
281
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
'હાકલ કરે છે રાજપૂતાણી, ભાજપ તારાં વળતાં પાણી' : જામનગરમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરૂ, રાજપૂત સમાજની મહિલાઓ રૂપાલાનો વિરોધ કરવા પ્રતીક ઉપવાસ પર ઊતરી - #Gujarat #ParshottamRupala #KshatriyaSamaj
4
57
271
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
અમેરિકા ઈલેક્શન : જગત જમાદાર દેશમાં ગુજરાતી ‘પાવર’ : બેલેટ પેપરમાં પણ આપણી ભાષા! #Gujarat #Gujarati #NRG #Vote #Election2020 #ElectionDay #Elections #Debates2020 #VPDebate #DonaldTrump #JoeBiden
Tweet media one
8
31
267
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
ધાનાણીએ રંગીલા શહેરની લીંબુથી નજર ઉતારી : કહ્યું, ચાર-ચાર CM આપનારા રાજકોટની વૈશ્વિક ઓળખ નથી બની, વિપક્ષને દબાવવાનો જન જન જવાબ આપશે - #Gujarat #PareshDhanani #Rajkot
0
33
271
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
ભાજપની ક્ષમાયાચના ક્ષત્રિય સમાજને અસ્વીકાર્ય : કરણસિંહ ચાવડાએ કહ્યું - ભાજપ ગુજરાતમાં 10 બેઠક ગુમાવી રહી છે, આ વ્યક્તિગત નહીં અમારી અસ્મિતાની લડાઈ છે - #Gujarat #BJP #KshatriyaSamaj
2
46
268
@Divya_Bhaskar
Divya Bhaskar
29 days
હાઇકોર્ટ RTO-પોલીસ પર લાલઘૂમ : ‘ટ્રાવેલ્સ બસ-ડમ્પર નીચે માણસો ચગદાઈ મરે છે, ટ્રાફિક પોલીસને ચાર રસ્તે ટ્રાફિકજામ અટકાવવામાં નહીં, પૈસા વસૂલવામાં રસ’ #Gujarat #Ahmedabad #GujaratHighCourt #TrafficPolice
8
47
272
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
અમદાવાદ / તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું મોત થતા 9 દિવસનું રૂ. 4.69 લાખનું તોતિંગ બિલ પકડાવી દીધું #Ahmedabad #TapanHospital #Coronavirus
Tweet media one
38
43
263
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
સલામ છે આવાં ફ્રન્ટલાઇન વૉરિયર્સને! વિશાખાપટ્ટનમનાં કમિશનર જી. શ્રીજના બાળકને જન્મ આપ્યાના થોડા જ દિવસમાં જ ફરજ પર હાજર થઈ ગયાં. #CoronaWarriors #CoronaVirus #Covid19 #StayHomeStaySafe
Tweet media one
2
12
259
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
Guess which couple? 😍
Tweet media one
37
3
256
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
કોરોના રોકવા ન્યૂઝીલેન્ડનું મોડલ / ભારત અને ન્યૂઝીલેન્ડમાં એક જ દિવસે લોકડાઉન લગાવવામાં આવ્યું, પરંતુ ત્યાં કોરોના સમાપ્ત થવા પર; છેલ્લા 15 દિવસથી રોજ 20 કરતા ઓછા કેસ #NewZealand #IndiaFightsCoronavirus #Lockdown2
Tweet media one
38
20
255
@Divya_Bhaskar
Divya Bhaskar
5 years
#DBQUIZ - ક્વિઝ : આજે સાંજે 6:00 PM વાગ્યે જાણો આ જ પોસ્ટની કૉમેન્ટ્સમાં આ સવાલનો સાચો જવાબ
Tweet media one
178
6
259
@Divya_Bhaskar
Divya Bhaskar
3 years
ખુદ્દારીની વાત : ગરીબીમાં ઉછર્યા, પછી IAS બન્યા, આજે કોરોનાને કાબુ કરવાના તેમના મોડેલની દેશભરમાં પ્રશંસા #IAS #Coronavirus #RajendraBharud
Tweet media one
4
11
255
@Divya_Bhaskar
Divya Bhaskar
4 years
કોરોના વા���રસ સામે લડવા માટે પીએમ-કેર ફંડ બન્યું, અક્ષય કુમાર પહેલી સેલિબ્રિટી જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર 25 કરોડ રૂપિયા દાન કર્યા #AkshayKumar #Lockdown21 #CoronaLockdown #IndiaFightsCorona #PMCaresFund @akshaykumar @narendramodi @PMOIndia
Tweet media one
4
17
251
@Divya_Bhaskar
Divya Bhaskar
1 year
વિદ્યાર્થી નેતાએ પોતાની વેદના ઠાલવી : 'મને ખોટા કાવતરામાં ફસાવવામાં આવી રહ્યો છે, મારા પરિવાર સુધી જો પહોંચશો તો હું કોઈને છોડીશ નહીં' - યુવરાજસિંહ જાડેજા - Download Divya Bhaskar App : #Gujarat | #Ahmedabad | #YuvrajSinhJadeja
Tweet media one
7
45
250
@Divya_Bhaskar
Divya Bhaskar
6 months
'ઝલક દિખલા જા'ની વિજેતા બની મનીષા રાની : કહ્યું, 'હું બોલિવૂડમાં સલમાન ખાન, કાર્તિક આર્યન અને શાહિદ કપૂર સાથે કામ કરવા માગુ છું' #JhalakDikhhlaJaa #manishaRani
3
134
232
@Divya_Bhaskar
Divya Bhaskar
2 years
લગ્ન વિષયક જાહેરખબરોમાં યુવતીઓના ચામડીના રંગની વિગત ભાસ્કર હવે નહીં છાપે #DivyaBhaskar | #Matrimonial | #Advt
Tweet media one
25
16
247
@Divya_Bhaskar
Divya Bhaskar
4 months
'કોળિયા કુટાય અને ધોડિયા ચૂંટાય': નાણામંત્રી : કનુભાઈ દેસાઈનું નિવેદન 2 અઠવાડિયા બાદ સળગ્યું, કોળી પટેલ સમાજની એક જ માગ- 'મંત્રીજી રાજીનામું આપે' #Gujarat #KanubhaiDesai #KoliPatelSamaj #LokSabhaElections2024 📷
0
46
245
@Divya_Bhaskar
Divya Bhaskar
6 years
અંબાણીની દરિયાદીલી / શહીદ જવાનોના બાળકોના ભણતરથી લઈને નોકરીની જવાબદારી ઉપાડશે મુકેશ અંબાણી #RIPBraveHearts #PulwanaAttack #CRPFJawans #Pulwama #Jawans #PhulwamaTerrorAttack #CRPF #KashmirTerrorAttack #Awantipora #JaishMohammed #surgicalstrike
16
22
242