jay vasavada JV Profile Banner
jay vasavada JV Profile
jay vasavada JV

@jayvasavada

69,037
Followers
1,474
Following
1,240
Media
18,570
Statuses

i feel, i fall, i enjoy, i express...therefore i am ! ;) Accredited columnist in @gujratsamachar () daily since 25 years.

Rajkot, India
Joined October 2009
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@jayvasavada
jay vasavada JV
4 years
@ravalkaushik7 @cdg24991 જી. એ ખરું. ને આજે ય કોઈ લેક્ચર કે પ્રોગ્રામ સામેથી માંગતો નથી. વધુ પૈસા ખાતર અખબારી પ્રકાશનો બદલાવતો નથી. આધુનિક વૈશ્વિક માનવીય વિચારોમાં કોઈ સમાધાન કરતો નથી. 😊 ભલે ઓછું મળે, ટીકાઓ થાય. પણ જીવવાનું ખુમારી ને ખુદ્દારીથી. ખોટા સમાધાનોની ગુલામી નહિ. 😝
167
92
1K
@jayvasavada
jay vasavada JV
4 years
ન્યુરોએન્ડ્રોકાઈન ટ્યુમરને લીધે જગતે બે મહાન વિભૂતિઓ અકાળે ગુમાવી : સ્ટીવ જોબ્સ ને આજે મારા અત્યન્ત પ્રિય ને વિશ્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં જેમનું નામ આવી શકે તે ઇરફાન ખાન. ઉમદા ને મેધાવી માનવી. જવાનું બધાએ છે, જે યાદગાર છાપ છોડે એ જીવ્યા. અલવિદા સર ઇરફાન ખાન. You will be missed. 🙏🏼💐
Tweet media one
119
263
3K
@jayvasavada
jay vasavada JV
2 years
1.જો ફિટનેસ સર્ટિ. વિના ખાનગી ધોરણે ચાલુ કરેલો તો જાહેર ઉદઘાટન પછી તરત બંધ કેમ ના કરાવ્યો? 2.ઝૂલતા પુલને લોકો તો ઝુલાવવાના જ હોય. સીસીટીવી પરથી તો મજબૂતી જ કાચી લાગે છે. પણ ત્યાં સિક્યોરિટી કેમ નહોતી? 3.ટિકિટોની સંખ્યા પર નિયંત્રણ કેમ નહોતું? 4.ઇમરજન્સી માટે વ્યવસ્થા કેમ નહોતી?🤔
125
342
2K
@jayvasavada
jay vasavada JV
4 years
જે ઝડપે 'કોંગ્રેસમુક્ત ભારત' થતું ગયું, એથી વધુ ગતિએ 'કોંગ્રેસયુક્ત ભાજપ' થતું જાય છે ! 😉🤔🤓😀😂😂🤣🤣
125
212
2K
@jayvasavada
jay vasavada JV
3 years
राधे ही तीसरी वेव है । - WHO #ફનફોરવર્ડિયું 😜
77
131
2K
@jayvasavada
jay vasavada JV
2 years
ગુજરાતમાં ભરતીની પરીક્ષાઓના પેપર કેમ ન ફૂટે - એ માટેનો ક્રેશ કોર્સ @dineshdasa1 પાસેથી લાગતા અને વળગતાઓએ તાકીદે કરવાની જરૂર છે ! એમની બે ટર્મમાં આટલી gpsc ની પરીક્ષાઓ સુપેરે લેવાઈ તો બીજી કેમ ન લઇ શકાય એવી જ કાબેલિયતથી ?
67
221
2K
@jayvasavada
jay vasavada JV
2 years
"પેપર નથી ફૂટતા, માણસ ફૂટે છે" આ અગાઉ પણ લખેલું છે. માણસ બેઈમાની નફ્ફટ થઈને વારંવાર ત્યારે કરી શકે જ્યારે એને સજાનો ડર ના હોય ને લાલચ મોટી હોય. તંત્ર જડબેસલાક દાખલો નહિ બેસાડે તમામ (બે)જવાબદારોને પાઠ ભણાવવાનો ત્યાં સુધી પ્રામાણિક તૈયારી કરતા મહેનતુ વિદ્યાર્થીના સપનાને અન્યાય થશે.
90
247
2K
@jayvasavada
jay vasavada JV
4 years
દેખાવ પૂરતા માસ્ક ચડાવી ને દો ગજ દૂરી વિના ગીચોગીચખીચોખીચ મેળાવડાઓ કરી, રાજનેતાઓ જ જો કોવિડની સરકારી ગાઈડલાઈનનું પાલન ન કરવાના હોય, તો પછી લગ્ન, મેળા ને નવરાત્રિ બંધ રાખવાનો શું મતલબ સરે ? કાયદાઓનું રાજ સમાન ન બને, ત્યાં સુધી ક્યારેય કાયદા બાબતે જનતામાં સન્માન સ્વયંભૂ નહિ થાય! 😛
98
278
1K
@jayvasavada
jay vasavada JV
3 years
પેપર નથી ફૂટતા. માણસો ફૂટે છે. પરીક્ષામાં જ પ્રામાણિકતા ના હોય તો એ પાસ કરીને આવતા કે નાપાસ થઈને ય ગોઠવાઈ જતા પ્રશાસનમાં ક્યાંથી આવે ? 🙄🤨🤔😰
67
183
1K
@jayvasavada
jay vasavada JV
4 years
હું જય વસાવડા : ટીવી-સોની, મોબાઈલ-સેમસંગ, એસી-હિટાચી, કાર-વોલ્વો, લેપટોપ-ડેલ, સાઉન્ડ સીસ્ટમ: બોઝ. વ્યવસાયિક અનુબંધ : ગુજરાત સમાચાર, નવભારત, અમદાવાદ. કોઈ ચાઈનીઝ નથી. ટિકટોક પર સક્રિય છું જ નહીં. ઝૂમ બીજા વાપરે મને બોલાવે છે. બોયકોટના મેસેજ કરવાને બદલે દરેકે પોતાની આવી વિગત લખવી 😊
103
103
1K
@jayvasavada
jay vasavada JV
4 years
વિકાસ દૂબે જેવાના મોતની દયા ખાવાની હોય જ નહીં. પોલીસને ખુલ્લેઆમ મારે તો મોકો મળે પોલીસ પણ ઠોકી જ દે. પણ ખાખી-ખાદી સાંઠગાંઠના મહત્વપૂર્ણ "રાઝ" પણ એની સાથે જ ધરબાઈ ગયા. એ ઓકાવ્યા બાદ ઉડાડયો હોત તો મૂળ��યા સુધી સફાઈ કાપણી થાત. ધીમા 'લચર' ન્યાયતંત્રને ઝડપી બનાવવાનો વધુ એક રિમાઇન્ડર.
121
148
1K
@jayvasavada
jay vasavada JV
4 years
1.બાબા રામદેવને એટલો જ હક છે દવા મુકવાનો જેટલો જગતની કોઈ પણ કંપનીને છે. એ ભગવા પહેરે એ ગુનો નથી. 2.પણ ભારત બહાર શાખ જમાવવા આયુર્વેદિક ક્લિનિકલ ટ્રાયલ વધુ પારદર્શક ને વૈજ્ઞાનિક કરવી જ પડશે. 3.100% કોરોનામુક્તિના અતિવાદી દાવા વિના બેસ્ટ ઇમ્યુનિટી સપ્લીમેન્ટ એ સાચું માર્કેટિંગ થયું.
75
129
1K
@jayvasavada
jay vasavada JV
3 years
કલાકો પહેલા રાજ્ય સરકારે જાહેર કરેલો ધોરણ 12 ની પરીક્ષાનો કાર્યક્રમ કેન્દ્ર સરકારે CBSE પરીક્ષા રદ કર્યા પછી તાબડતોબ કેન્સલ થઈ જતો હોય... .... તો દીવદમણની માફક ગુજરાત 'કેન્દ્રશાસિત' પ્રદેશ ન કહેવાય હેં ? 😉🤔🙄😂🤣 #ઉલટાપુલટાજેવીગલગોટા
84
127
1K
@jayvasavada
jay vasavada JV
1 year
રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા
153
217
1K
@jayvasavada
jay vasavada JV
1 year
નવી બ્લેક બ્યુટી volvo xc60 નું આગમન. મમ્મીએ ક્યારેય ઘરની ગાડી જોઈ નહિ. દરેક કારમાં જેમને પહેલા બેસાડતો એ પપ્પા પણ હવે રહ્યા નથી. પણ પ્રિય મોરારિબાપુએ પાવન કરી પ્રથમ બેસવાનો અનુગ્રહ સ્વીકારીને. પછી દિવંગત પપ્પાના જન્મદિવસ 30 જૂને જ યાદ રાખી ડિલિવરી લીધી. ગુજરાતી ભાષામાં લખીને,
183
48
1K
@jayvasavada
jay vasavada JV
4 years
શતાયુ પદ્મશ્રી નગીનદાસ સંઘવીની ચિરવિદાય ! પડી અંગત ખજાને ખોટ. ગુજરાતને આવો તુલાધાર સત્ય નીરખનારો, સંસ્કૃત ગ્રંથોથી સાંપ્રત વૈશ્વિક રાજકારણ સુધીના પ્રવાહો પારખનારો સહજ સારસ્વત બીજો નહિ મળે જેણે ગાંધીથી મોદી સુધીનું બધું જ આધુનિક એંગલે જોયું હોય. યુવાન બાપા તમે બહુ યાદ આવશો. 😥😓😪
Tweet media one
69
144
1K
@jayvasavada
jay vasavada JV
3 years
જુઓ, જુઓ પપ્પા... હોસ્પિટલમાં સુતા સુતા જે પકડવામાં રોજ રાત્રે તમારા હાથ લંબાતા ને ઘેર એક તબક્કે નબળાઈથી થાકેલા હાથ પણ "છાપું" શબ્દ સાંભળી ધ્રુજતા ધ્રુજતા જે ઝાલવા મથતા એ તમારી આંખોમાં વર્ષોથી ચમકારા આપતા છાપામાં આજ તો તમે ચમકી ગયા.. એ ય હેડલાઈનમાં ! કાશ.... 🤗❤️😭 આભાર અખબાર 🙏🏼
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
446
61
1K
@jayvasavada
jay vasavada JV
4 years
એરોગન્ટ ઓસ્ટ્રેલિયાની એના ગઢ ગાબામાં ગબી બનવાવીને ચરબી ઉતારી દેનાર હિન્દુસ્તાનની જવાન ટીમ ઝિંદાબાદ. 🕺💃
33
83
1K
@jayvasavada
jay vasavada JV
4 years
युगान्त ! " आज शाम 7:29 से मुज़े रिटायर्ड समज़ा जाय " ~ महेंद्रसिंह धोनी बस चौंका के आये ,चौंका के चल दिये.. कुछ छक्के लगाए, कुछ छक्के छुड़ाए बचपन से सबकुछ छोड़ के दौड़ के टीवी पे क्रिकेट मैच देखने की आखरी वजह भी आज शाम 7.30 बजे से मेरे लिए चली गई। ~ जय वसावड़ा 🙏👋👏💔
45
134
1K
@jayvasavada
jay vasavada JV
3 years
દરેક વાતમાં ઇવેન્ટનો શોખ રોગ થઈ જાય. જેમના નિધન પર શોક વ્યક્ત કરવા પીએમ કોલ કરે એવા ફોટોગ્રાફર શૈલેષ રાવલનું મૃત્યુ ગઈ કાલે સિવિલમાં દાખલની લાઈનમાં ઓક્સિજન ખૂટતાં થયું ને પછી સ્મશાનમાં કલાકો લાઇન હતી. માણસોની દારૂણ સ્થિતિ જોતા આ મોહ થોડા સમય માટે ટાળી શકાયો હોત, તો સારું લાગત 🙏🏼
Tweet media one
171
293
1K
@jayvasavada
jay vasavada JV
4 years
મને કોઈ ગળે ઉતરે એમ સરખું સમજાવશે કે સમય જતાં કોરોના બાબતે રેન્ડમ ને સ્પેસિફિક બેઉ ટેસ્ટિંગનું પ્રમાણ વધવું જોઈએ એવું દુનિયાભરમાં થયું, તો આપણે ત્યાં હવે તો કિટ્સ ને લેબ વધુ અવેલેબલ થઈ ગઈ હોય; છતાં એ ઘટતું કેમ જાય છે ? ટેસ્ટ વધે તો જ કોરોના ઘટ્યો એમ છાતી ઠોકીને કહી શકાય ને ! 🤔🙄
239
184
1K
@jayvasavada
jay vasavada JV
2 years
એક મસ્ત ફોરવર્ડેડ મેસેજ ફરે છે કે પ્રજાના પૈસે બાંકડા પર પણ નામ લખાવ���ા જનપ્રતિનિધિઓ છે, ત્યારે જે કાયમી ધોરણે રોડ પર ખાડા ભૂવા કે નિકાલની વ્યવસ્થા વિનાના પાણી છે, ત્યાં ય પાટિયું મારી એ વિસ્તારના (બે)જવાબદાર સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના નામ લખવા જોઈએ ! 🤪😛😵‍💫😆
60
134
1K
@jayvasavada
jay vasavada JV
2 years
#LRD ભરતી અંગેની માંગનો વાટાઘાટો બાદ ઉકેલ આવ્યો એ જાણી પરેશાન થતા સેંકડો યુવાનો માટે આનંદ થયો. પણ આંદોલન અને ચુંટણીના વર્ષ સિવાય પણ યુવાઓના પ્રશ્નો ને અવાજ સાંભળવા જરૂરી છે. નેતાઓ, લેખકો, ગુરુઓ બધા જ એમના ટોળા ભેગા કરવા ઉપદેશ આપે છે. પણ નવી પેઢીના દિલને સમજવાની કોશિશ નથી કરતા. 😞
42
180
1K
@jayvasavada
jay vasavada JV
4 years
ફેન્ટાસ્ટિક ફોરવર્ડ : સરકારે ફરમાન કર્યું કે હવે થી કોઈ શહેર કે ગામડામાં ભૂખ્યો નહી સૂવે ...👌🏻🤷‍♂️ એક ભાઈ ભુખ્યા ફૂટપાથ પર સુતા'તા..તો એમને અધિકારીએ ઉઠાડીને કહ્યું કે... ભાઈ તારે સુવાનુ નથી. આખી રાત ના સુવા દીધો, હોં ! 🙄🤪😜😁😂😂🤣🤣🤣
58
109
1K
@jayvasavada
jay vasavada JV
11 months
જેને ઓનલાઇન બે પાંચ લાઈક મળે એમાં તો પોતાનું રજવાડું બની ગયું હોય એવો વહેમ રાખનારા ફોતરાછોતરાંમગતરાચપતરાઓને ગાંધીને ગાળો આપવામાં ગુટકા ખાવા જેવી કિક ભલે આવતી. હકીકત એ છે કે ગોળમેજી પરિષદમાં કોઈને આખું ભારત જોઈતું નહોતું. દસ્તાવેજી નોંધ છે બધાને પોતાના જ્ઞાતિ કે ધર્મ કે સંસ્કૃતિ
203
190
1K
@jayvasavada
jay vasavada JV
3 years
મિત્ર @dineshdasa1 એ GPSCમાં કરેલી નેત્રદીપક કામગીરી પ્રેરણાદાયક છે. કન્ટેન્ટ, કમિટમેન્ટ ને કલેરિટીના વિઝન થકી કેટલાય યુવાઓના ભવિષ્યની એમણે સેવા તામઝામ વિના કામ દ્વારા કરી છે. જ્ઞાન વડે એવો ભરોસો કેળવ્યો છે કે હું જ્યાં જાઉં ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર એમના વખાણ કરે!
@dineshdasa1
Dr. Dinesh Dasa
3 years
Result: Class I & II GPSC has declared the result of Advt No. 26/2020-21. Total 224 officers have been recommended to the Govt for appt to various posts. The commission has successfully concluded 5th Civil Service recruitment in a row in last 5 years.
59
74
1K
25
75
1K
@jayvasavada
jay vasavada JV
3 years
દશેરાના દહાડે ઘોડું ન દોડે એમ 19 વર્ષની મનુ ભાકરની પિસ્તોલ ઓલિમ્પિક શૂટિંગમાં લીવર તૂટતા બગડી ગઈ ! વર્લ્ડ લેવલ કોમ્પિટિશનમા કીમતી સમય ગુમાવ્યા પછી ય સારું પરફોર્મ કર્યું એ જોતાં એથ્લેટનો વાંક નહોતો ને મેડલનો ચાન્સ હતો. પણ શૂઝ હોય કે પિસ્તોલ - આપણા ખેલાડીઓને બેસ્ટ સાધનો કેમ ન મળે?
64
95
1K
@jayvasavada
jay vasavada JV
2 years
ચારે બાજુ વર્ષોથી ગોકળગાયની ગતિએ એટલા બધા રોડના, બ્રિજના, એરપોર્ટના, ફલાયઓવરના કામ બસ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે... ચાલ્યા જ કરે છે... બધું એકસાથે નવું અને સરખું થયે ઉપયોગ કરવાનું આવશે, ત્યારે કદાચ ઘરથી બહાર નીકળવાની ઉંમર જ વીતી ગઈ હશે ! 🤪😝
114
93
1K
@jayvasavada
jay vasavada JV
3 years
दिवंगत पिता के लिए इस भाववंदना के लिए आप का धन्यवाद सर। आप ने 2010 के स्वर्णिम गुजरात स्वतंत्रता दिन सम्मान में उन को मंच पर बुला कर कहा था "आप का ये रत्न अब पूरी दुनिया मे चमक रहा है" उस वक्त उनकी आंखों में आयी रोशनी मुझे अबतक याद है। ये स्मरण चिरंजीव रहेगा. @narendramodi 🙏🏼🙏🏼🙏🏼
Tweet media one
32
50
1K
@jayvasavada
jay vasavada JV
3 years
"આ તો રેલીઓની જેમ પાછી વિજય સરઘસ કાઢવાની ખુજલી ન આવે એટલે દેશને ખાતર અમારા સાહેબલોકો હારી ગયા. તમને ખબર ન પડે અમે જે કરીએ એ બધું રાષ્ટ્રહિતમાં જ હોય ને નાગરિકહિતમાં એની સામે સ્પષ્ટ સાચું ચિત્ર કહેનારા તો રાષ્ટ્રવિરોધી જ હોય!" ~ ચરમ પક્ષભક્તિમાં ચક્રમ થઈ ગયેલું એક ભગતડું! 😉😂🤣😛
103
142
1K
@jayvasavada
jay vasavada JV
4 years
હિંદુઓના ધાર્મિક કાર્યક્રમો ને મંદિરો સરકારે કહ્યા બાદ તરત બન્ધ થયા. પ્રિય બાપુએ અપવાદ કરીને રામકથા અટકાવી. અરબના ઇસ્લામિક દેશોમાં ય લોકડાઉન છે. તો ભારતની તબલીગ જમાતના ધાર્મિક કાર્યક્રમો ચાલુ રહે ને મુસ્લિમોને તો કોરોનાથી રોગ થાય જ નહીં એવા સ્ટેટમેન્ટ આવે તો એ જડતાનો વાઇરસ જ છે.
95
171
1K
@jayvasavada
jay vasavada JV
1 year
રાધનપુર જતી ગુજરાત એસટી બસના 40 વર્ષના ડ્રાઈવર ભારમલભાઈ આહીરને વારાહી ગામે ચા-નાસ્તો કર્યા બાદ છાતીમાં દુખાવો ઉપડયો. એટેકની અવસ્થામાં મુસાફરો માટે પંદરેક કિમી બસ ચલાવીને ડેપોમાં પાર્ક કરી, એ ત્યાં જ ઢળી પડ્યા! એમની ફરજનિષ્ઠાને સલામ સાથે અફસોસ કે આવા દિલદાર કર્મચારી જીવિત નથી!
44
89
1K
@jayvasavada
jay vasavada JV
4 years
You can make ventilators in 2 months and make vaccine in 2 years , But can't make Exprienced Doctors and Nurses even in 10 years. Protect Them First. Please share with your friends.. 👆 Nice message from my reader who is nurse. Please respect medical and peramedical staff 🙏
35
221
1K
@jayvasavada
jay vasavada JV
4 years
હિમાચલમાં ગાયનું જડબું કોઈએ ફટકડાથી ચીર્યું. પાકને નુકસાન કરતા વાંદરા મારવાની છૂટ મળી. સૌથી વધુ 173 વાઘ મધ્યપ્રદેશમાં મર્યા. ગીરના સિંહો ય સલામત નથી જ. અન્ય પશુપક્ષીઓની ય આ જ હાલત થયા કરે છે. મોટા ભાગના વન્યજીવો છે. કેરળ જ નહીં, આખા ભારતે #crueltytoanimals બાબતે જાગવાની જરૂર છે.
58
139
1K
@jayvasavada
jay vasavada JV
4 years
આ નેપાળ નામના માંકડને ચાઈનીઝ આંખો આવી લાગે છે 😉😜😛😆
82
67
1K
@jayvasavada
jay vasavada JV
1 year
એવા સમાચાર વાંચ્યા કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ ફરજિયાત એવી માંગ ગુજરાતમાં ઉઠતા સરકાર પણ એના પર વિચાર કરી રહી છે. સરકારની ખબર નથી પણ આવી માંગ કરનારા તાલિબાની કોપીકેટ હોય છે ખરા. સારું છે આવા વાહિયાત ને હાસ્યાસ્પદ સંકુચિતો ભારતમાં પહેલા નહોતા. બાકી દક્ષ પ્રજાપતિના
222
133
1K
@jayvasavada
jay vasavada JV
2 years
ભલે હું રમતો ના હોઉં પણ ગુજરાતમાં જ 12 વાગે ગરબા બંધ થઈ જાય એ તો ખેલૈયાઓ સાથે અન્યાય છે. હા, કોર્ટ ને ધ્વનિ પ્રદૂષણ બધી ખબર છે. પણ નવરાત્રિની રંગત આમાં પૂરી જામે નહિ એ ય હકીકત છે. એટલીસ્ટ, અમુક દિવસો પૂરતી છૂટનો મધ્યમમાર્ગ હોવો જોઈએ.
87
102
1K
@jayvasavada
jay vasavada JV
3 years
હું કેરી છોડું પછી જ બાળકને કહી શકું વાળા બાળવાર્તાના ગુરૂજી આ સમાચાર વાંચીને યાદ આવી ગયા ! ધન્ય હો એ પોલીસને, ધન્ય હો આ આ વડાને. 🙏
Tweet media one
74
178
1K
@jayvasavada
jay vasavada JV
2 years
આ અત્યાર સુધી જે લોકોએ નૈતિકતા, વિચારધારા અને છેલછોગાળાપણાના નામે હાર્દિકની આલોચના કરી એ બધા એનું નેતૃત્વ હવે નાક કાપીને સ્વીકારશે ? અરે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન આપણા ગુજ્જુભાઈ હાર્દિક પંડ્યાની વાત છે, હોં ! 😉😜😁😂😂🤣🤣🤣
68
59
1K
@jayvasavada
jay vasavada JV
3 years
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટે ત્યારે દિવસો સુધી અહીં ઘટે નહિ પછી મામુલી ઘટે, પણ ત્યાં જરાક વધે તો તરત જ અહીં પેટ્રોલ ડીઝલના ભાવ સડસડાટ વધી જાય! મીડિયા ને ચોવટિયાઓને બોલીવુડકૂથલીમાં જેટલી સ્ટોરીઓનો જ્યુસ છે ઍલે આ ફ્યુઅલ પ્રાઇસમાં તગડા ટેક્સ ને કમ્મરતોડ વધારાનો હોતો નથી!
79
120
1K
@jayvasavada
jay vasavada JV
4 years
આવી "પશ્ચિમી સંસ્કૃતિની અસર" આપણે કેમ નથી થતી ? 😉🤓😜😝
Tweet media one
155
208
1K
@jayvasavada
jay vasavada JV
3 years
5 જુલાઈએ સરટોચના અબજપતિ ને જાયન્ટ કમ્પની એમેઝોનના માલિક જેફ બેઝોસ સીઈઓ પદ છોડશે, એની જગ્યાએ એન્ડી જેસી લેશે. આ પશ્ચિમનો બહુ મોટો ગુણ છે. સમયસર કાર્યભારમાં સગાવ્હાલાઓ નહિ, મેરિટ પર ઉત્તરાધિકારી પસંદ કરી ખસવાનો. મલ્ટીનેશનલ્સ એટલે મૂળ માલિકો હયાત ન હોય તો ય સિસ્ટમના જોરે વિસ્તરે છે.
48
70
1K
@jayvasavada
jay vasavada JV
1 year
ફકત સાળંગપુરના ભીંતચિત્રો ઉતારી લેવાથી અમુકની ભીતરના કુત્સિત ચિત્રો નહિ બદલાય. મૂળ બદલાવની જરૂર ત્યાં છે. પોતાની આસ્થા મુજબ કોઈ પણ ને ભગવાન માનવાની સ્વાધીનતા તો ભારતના વારસામાં લોકશાહીના જન્મ પહેલાની છે. નદી કે વૃક્ષ ને પણ. પણ એમાં સદીઓથી પ્રાચીન વારસો સર્વોપરી છે એનો કોઈ નાસ્તિક
97
152
1K
@jayvasavada
jay vasavada JV
3 years
ક્યાં ગયા ટિકટોક મોબાઈલમાં હોય તો ય રિડિયારમણ કરી મુકતા દેખાડાના પપેટ-પોપટ દેશભક્તો ? હજુ ચંદ મહિના અગાઉ દુબઇમાં ચાઈનીઝ વિવોનું iplમાંથી નામ કઢાવેલું. હવે ભારતમાં vivoipl થશે. વિવોની માલિકી ફરી ગઈ કે ચીન આપણું દિલોજાન દોસ્ત થઈ ગયું ? અહીં હવે બધા ભૂલકણા ચૂપ્પ ! 😜😷 #દંભીસ્તાન
74
149
1K
@jayvasavada
jay vasavada JV
3 years
शक्तिरूपेण संस्थिता। ઓલિમ્પિક ચંદ્રકોના કાયમી દુકાળ વચ્ચે બબ્બે વાર ઝાપટાની જેમ વરસીને મેડલ વિજેતા બનતી એકમાત્ર ભારતીય મહિલા પુસરલા વેંકટા સિંધુ ! ઇતિહાસની એક અમીટ સિદ્ધિ પર નામ કોતરનારી શટલર તેજસ્વીનીને સલામ. સલામ. સલામ. 🇮🇳
Tweet media one
17
52
1K
@jayvasavada
jay vasavada JV
4 years
Happy bday pappa. 84 not out today 😊💐☺️ thnxx for ur love friends.
Tweet media one
104
12
1K
@jayvasavada
jay vasavada JV
4 years
મહેશ-નરેશ. જીવ્યા એકસાથે. કામ કર્યું જોડી જમાવીને ને હવે દુનિયા છોડી પણ મોટા ભાઈ પાછળ નાના ભાઈએ ! ગુજરાતી ફિલ્મોના આઈકોનિક સુપરસ્ટાર ને સરળ ઈન્સાન નરેશ કનોડિયા કોરોનાને લીધે ગુમાવ્યા એ 2020ની મોટી ખોટ. છેલ્લે GIFA એવોર્ડ્સમાં મળ્યા હતા, એ આખરી સંભારણું બની ગયું. એક યુગની સમાપ્તિ.
39
61
996
@jayvasavada
jay vasavada JV
3 years
આ ફાધર્સ ડે ફોટો. દૂર કર્ણાટકમાં બલ્લાકા ગામમાં ફોટો કહે ખેંચનાર પત્રકાર મુજબ રોજ સાંજે 4 વાગે નેટ કનેક્ટિવિટી ખાતર બહાર આ જગ્યાએ આવતી આ વિદ્યાર્થી દીકરી માટે વરસતા વરસાદમાં છત્રી પકડીને ઉભો રહેતો એક સાધારણ સ્થિતિનો અસાધારણ પિતા!❤️ નેટ કનેક્ટિવિટી મજબૂર પણ હાર્ટ કનેકવીટી મજબૂત!JV
Tweet media one
21
103
987
@jayvasavada
jay vasavada JV
1 year
જેટલા અહેવાલો મળે છે એ મુજબ આકરા વાવાઝોડાથી નુકસાન તો થયું છે, પણ ઘણી સંભવિત તબાહી ને માણસોની જાનહાનિ નિવારી શકાઇ છે. એ બાબતમાં સમયસર બેઠા થવા માટે ગુજરાત સરકારના તંત્રને અભિનંદન અને અન્ય જીવના જોખમે ફરજ બજાવતા વીજળીથી પરિવહન સુધીના કર્મચારીઓ અને જોખમ વેઠી સમાચારો પહોંચાડતા ફિલ્ડ
32
85
998
@jayvasavada
jay vasavada JV
4 years
જે મૂળ ભારતના દુબઈવાસી સનીની પ્રેરણાથી યુએઈમાં 1 મિલિયન ડોલરનું ગ્લોબલ ટીચર પ્રાઇઝ અપાય છે એ બાબતે મેં આખો લેખ લખેલો. આ વખતે એ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતમાં મહારાષ્ટ્રના રણજીતસિંહને મળ્યો જેમણે એની 50% રકમ અન્ય 9 જીતી ન શકેલા નોમિનેટેડ શિક્ષકોમાં વહેંચવાનો નિર્ણય કર્યો ! વાહ વિદ્યા🙏🏼
15
62
980
@jayvasavada
jay vasavada JV
12 days
આકરો બફારો માંડ ગયો, પીવાનું પાણી નવું આવ્યું. પણ સૌરાષ્ટ્રની સાતમ આઠમ ભારે વરસાદમાં રીતસર ધોવાઈ ગઈ. મજા કરનારા તો ઠીક, મોબાઈલ મચડી ખાશે. પણ બિચારા સેંકડો નાના માણસો જે તહેવારના ધંધાની આશ લગાવી પેટિયું રળવાની રાહ જોતા હોય એમના માટે દુઃખ થાય. કોઈક પાથરણાં પર ગોઠવેલા રમકડાં લે
42
127
1K
@jayvasavada
jay vasavada JV
4 years
હૈદ્રાબાદની ચૂંટણી વધુ એક વખત સાબિતી આપે છે કે ચૂંટણી લડવાનું ભાજપ જેવું ઝનૂન આજે બીજા કોઈ પક્ષમાં નથી, અને હિંદુત્વ લહર બરાબર અસર કરે જ છે. બહાર પાંખો ફેલાવતા ઓવૈસીને એની હોમ પીચ પર કટ ટુ સાઈઝ કરવો એ સિદ્ધિ જ છે. 2010માં સૌથી વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસ તો શોધી જડતી નથી એક દસકે !
64
76
968
@jayvasavada
jay vasavada JV
3 years
આવેશમાં પૂતળાં બનાવવાની વાતો થાય, પણ કિશનની માત્ર 20 દિવસની દીકરી 20 મહિનાની થાય ત્યાં તો બધા પોતાનામાં પડી જાય એ બહુ જોયું છે. એ સંઘર્ષ તો સ્વજનો માથે જ આજીવન. એમાં સુરત માલધારી સમાજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું ગયેલો એ વિજયભાઈ માલાભાઇ ભડિયાદરાએ એની તમામ જવાબદારી લીધી એમને વંદન.
20
84
973
@jayvasavada
jay vasavada JV
3 years
ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાની 2017ની ટ્વીટ. 😎😍
@Neeraj_chopra1
Neeraj Chopra
7 years
Tweet media one
6K
27K
165K
19
88
975
@jayvasavada
jay vasavada JV
4 years
યુપીના એક ગામે દલિત મહિલાનો મૃતદેહ જ્ઞાતિવાદને લીધે ચિતા પરથી ઉતારવામાં આવ્યો! અમાનવીય ને ધૃણાસ્પદ કાર્ય થતું હોય જાહેરમાં છતાં ફરિયાદ પણ ન થાય. વિડીયો જોઈને ચિત્ત ડહોળાઈ જાય! જ્ઞાતિવાદનું આ વરવું હોરરસ્વરૂપ છે. કોઈ પણ રાજ્ય હોય. ઘટના નાની કે મોટી - અસ્પૃશ્યતા ખોટી, ખોટી, ખોટી જ.
76
153
971
@jayvasavada
jay vasavada JV
4 years
626 ! અન્યો કરતા ક્યાંય ઓછા ટેસ્ટ છતાં ય આજનો એક દિવસનો સર્વાધિક કોરોના પોઝોટિવ આંકડો આપણો ! ઓ હલ્લો, કોઈ સાંભળે છે ? વાઇરસ જતો નથી રહ્યો. અહીં જ છે ને ફેલાઈ રહ્યો છે. લાગે છે કે હું એક અડવો ઝાડે ચડી બેઠો છું ને વાઘ તો ગામમાં આંટાફેરા કરે છે. ને સામે જોઇને ખિખિયાટા કરે છે ! 😛😨
68
80
964
@jayvasavada
jay vasavada JV
2 years
શતાયુ થઈને કાયમ માટે 3 ઓગસ્ટ રાત્રે 8 વાગે ધરતી પરથી વિદાય થયા ઝવેરચંદ મેઘાણીના ગુણિયલ વારસદાર એવા મહેન્દ્ર મેઘાણી. ગુજરાતી જ નહિ વિશ્વની ભાષાઓમાં અવ્વલ સંપાદક, અનુવાદક. વાચનઋષિ. મારા પ્રત્યે એમનો સ્નેહસંવાદ યાદ રહેશે. આવી વિભૂતિઓની આજે અછત છે ત્યારે એમનું કાર્ય ચિરંજીવ ગણાય. 🙏🏼
Tweet media one
56
82
964
@jayvasavada
jay vasavada JV
3 years
🙏🏼
Tweet media one
187
35
950
@jayvasavada
jay vasavada JV
3 years
આ પયગંબર કે કુરાનની નિંદાના નામે ડોકા કાપવાની કે એવી વાતો કરવાની ય વિકૃતવાયડાઈ આ લિબરલ ગ્લોબલ યુગમાં કટ્ટર મુસ્લિમો નહિ સુધારે તો નુકસાન ઇસ્લામને જ છે. જગતમાં એવું ન માનતા કરતા મુસ્લિમો ય એ છાપને લીધે હડધૂત થશે જ મનોમન. બીજાઓ ય આવી પ્રતિહિંસા શીખશે એ પાપના વેરીઝેરી વાવેતર પણ થશે.
67
96
943
@jayvasavada
jay vasavada JV
3 years
ગુજરાતના આરોગ્યમાંથી જયંતી રવિ હવે ગુજરાત બહાર ઓરિવિલ ખાતે. @vnehra વિજય નેહરા જેવાને ફ્રી હેન્ડ આપી ગુજરાતની આરોગ્ય સેવાઓમાં તળિયાઝાટક સુધારાની શરૂઆત કરી શકાય. વડોદરા, રાજકોટ, અમદાવાદ ખાતે એમના ઓછા કાર્યકાળમાં નેત્રદીપક કામગીરીની શરૂઆત જોતા આવેલો અંગત મત.
32
81
941
@jayvasavada
jay vasavada JV
5 years
કાશ, હેલ્મેટનો કાયદો રદ કરાવવા જેટલો પરિણામલક્ષી, આકરો ને સંગઠ્ઠિત જનઆક્રોશ થયો, એ ખાડા, રખડતાં ઢોરકૂતરા, ખોટા સ્પીડબ્રેકર વગરના ઉત્તમ ગુણવત્તાસભર રોડ માટે દબાણ ઉભું કરવામાં જોવા મળતો હોત ! #JV
70
156
932
@jayvasavada
jay vasavada JV
4 years
સુનિલ ગાવસ્કરની અનુષ્કા વિરાટ પરની કૉમેન્ટ બાબતનો વિવાદ સાવ ખોટો છે. સની સ્માર્ટ હ્યુમરવાળી કોમેન્ટ્રી વર્ષોથી કરે છે, કરવી જ જોઈએ. ન કરે તો બોરિંગ લાગે. આમાં તો ખોટું કે ખરાબ કશું નથી કહ્યું. ટોચના ક્રિકેટરને પરણો તો ક્રિકેટમાં ક્યારેક નામ આવે ય ખરું. એમાં શું છણકા કરવાના વળી?😛
71
46
930
@jayvasavada
jay vasavada JV
3 years
ઓલિમ્પિક સિલ્વર મેડલીસ્ટ રવિકુમાર દહિયાને હરિયાણા સરકારે 4 કરોડ જાહેર કર્યા, ત્યારે એના પિતાએ કહ્યું કે એના ગામ નિહારીમાં વીજળી ને પીવાનું પાણી આવશે એવી હવે આશા છે. ખેલાડીઓને તો પુરસ્કૃત કરો જ. પણ આઝાદીના 75 વર્ષ થવા આવ્યા હજુ સડક, બીજલી, પાનીની વિઘ્નદોડ? થોડા રૂપિયા એમાં ય નાખો.
28
75
920
@jayvasavada
jay vasavada JV
3 years
ભારતમાં સરકાર દ્વારા ફેસબૂક, ઇન્સ્ટા, ટ્વીટર તો જ સંપૂર્ણ બંધ થાય , જો ચૂંટણીઓ સદંતર બંધ થાય 😜😉😁 #બાઉન્સર
72
63
920
@jayvasavada
jay vasavada JV
3 years
કોઈ હોટલમાં પોતાના પૈસે મજા માટે ન્યૂડ ડાન્સ કરે ને માંદલોભૂખડો સમાજ રહી ગયાની જલનમાં હાયહાયછીછી કરી કોઈ એના ઘરમાં ઘુસ્યું હોય એમ ફાલતુ વિડીયો વાઇરલ કરી પછી સંસ્કારની ટીકા કરે! પારકી બારીમાં વોયુરિઝમ કરી પ્રાઇવસીભંગ કરનાર મર્યાદા ચૂકયા. ક્લોઝડ સ્પેસમાં નાચનાર નહિ. પડદા પાડવા હવે.
113
65
916
@jayvasavada
jay vasavada JV
3 years
પરીસ્થિતિથી રડ નહિ પણ લડ ! 12 મહિનાની ઉંમરે પોલિયોગ્રસ્ત ગુજરાતી ભાવિના પટેલે 34 વર્ષની વયે પેરાઓલિમ્પિક ટેબલ ટેનિસમાં દેશ માટે પ્રથમ સિલ્વર મેડલ જીત્યો ! ગુજરાતના ગૌરવ તરીકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ 3 કરોડના પુરસ્કારની જાહેરાત કરી. અભિનંદન ભારત, વંદન ભાવિના પટેલ. 🇮🇳
Tweet media one
12
60
917
@jayvasavada
jay vasavada JV
2 years
પ્રિય માનનીય લોકહ્રદયસમ્રાટ એવા વ્હાલા વડાપ્રધાન મોદીસાહેબ સાથે રાજકોટમાં એકાંતે અંગત મુલાકાત એક અવિસ્મણીય સંભારણું. એમની ચેતનવંતી ઊર્જા અને ચિરપરીચિત ઉષ્માએ રોમેરોમ સ્મિતના દીવડા પ્રગટાવી દીધા. દિલમાં દિવાળીની આતશબાજી થઈ હોય એવી ચિરંજીવ પળો. 🙏🏼વધુ વિગતે લખીશ. સહુને શુભ દિવાળી ❤️
Tweet media one
44
47
897
@jayvasavada
jay vasavada JV
3 years
ખતરોં કે ખિલાડી જેવા સ્ટંટ શોના વિનર ને આગ, હવા, પાણી જેવા તત્વો સાથે દોડ લગાવી ચૂકેલા અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકથી 40 વર્ષે નિધન. વર્ષોથી સ્થૂળ ગણાતા સતીશ શાહ જેવા સેંકડો અડીખમ છે. આ કમનસીબ ઘટના વધુ એક સબૂત છે કે ફિટનેસની પ્રચલિત વિઝીબલ વ્યાખ્યા છેતરામણી નીવડી શકે છે.
80
85
890
@jayvasavada
jay vasavada JV
5 years
એકદમ સહી. તાબડતોબ બધાએ આ જ કરવાની જરૂર છે. બ્રેવો નેહરાસાહેબ. @vnehra
Tweet media one
60
214
890
@jayvasavada
jay vasavada JV
3 years
ઝાંખા પડી ગયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં બાંધણીની માફક બચપણના બધા જ રંગો ચમકતા દેખાવા લાગે એ મા ! ❤️ ~ જય વસાવડા #JV #happymothersday
Tweet media one
44
25
891
@jayvasavada
jay vasavada JV
4 years
સેલફોર્સ, હચીસન એસ્સાર, હચ, વોડાફોન, વોડાફોન આઈડિયા, વીઆઈ... ઓ હેલો, એલાવ નામ જ બદલ્યા કરો છો. 🤔😆કામ તો બદલો એટલે કોલ ડ્રોપ ઓછા થાય ને નેટની સ્પીડ એડવાન્સ પૈસા ભર્યા પછી કપાતી ન આવે... 😜😁 ઓલું કૂતરું વયું ગ્યું પછી નેટવર્ક પણ એની વાંહે ભાગી ગ્યું ! ન નેટ સરખું, ન વર્ક. 🙄😰
71
108
889
@jayvasavada
jay vasavada JV
2 years
लड़कीका गला रेत देने के लिए जब कोई बदमाश दिनदहाड़े हमला करता है; तब चुप होके तमाशा देखनेवाला नपुंसक समाज जब कोई जवान मियांबीवी भी अपनी मर्जीसे सरेआम प्यारका मीठा चुम्बन करता है, तो उन्हें मारनेके लिए मर्द (?) बन जाता है! सड़ी सोचवाले जलनखोर नामर्दोकी टोली है ये, समझदार समाज नहीं!
82
99
877
@jayvasavada
jay vasavada JV
4 years
સ્કુલ ઓન સ્ટ્રીટસ. ઇટાલીમાં ઓનલાઈન નહિ પણ ઓપન એર કલાસીસ અમુક જગ્યાએ શરૂ થયા ! જયાં બાળકોને શિક્ષકો શેરીમાં ઉભા રહી ભણાવે ! ચાર દીવાલોવાળો શાળાનો "વર્ગ એ જ સ્વર્ગ નથી" એવું માનતા ઉમાશંકર જોશીનો આત્મા રાજી રાજી થયો હશે 😍
Tweet media one
26
87
880
@jayvasavada
jay vasavada JV
3 years
વધુ એક વાર અણધાર્યો આંચકો ધારણા મુજબ જ આવ્યો ઉપરથી ! Predictable Unpredictability 😛 ગુજરાતના નવા 17 મા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ.
57
28
869
@jayvasavada
jay vasavada JV
4 years
આ સારો નિર્ણય લ્યો. ટિકિટ ઇચ્છુકો ધ્યાન આપે 😜🙏🏼
Tweet media one
57
54
859
@jayvasavada
jay vasavada JV
2 years
સગાઈ કોઈની તૂટે એ અંગત મામલો થયો ને એ બાબતે કોઈને ય પંચાત કરવાનો હક નથી. જેવ��� જેની મોજમરજી. પણ 21 મી સદી 23 વર્ષની થાય ત્યારે લેટેસ્ટ ફેશન ને મોડર્ન ટેકનોલોજી વાપરતા પરિવારો પણ બાળકોના સામસામા વિવાહ નક્કી કરી દેવાની સાટાપેટાની પદ્ધતિ અનુસરે એ સામાજિક સમજ બાબતે ચિંતાપ્રેરક છે! 🤔
84
54
867
@jayvasavada
jay vasavada JV
1 year
નાના હતા ત્યારે નાનકડા ���ંદિરોમાં ટોપરાંની શેષ, સાકરિયા દાણા, શિંગ, પેંડો વગેરે ફરતી ફરતી પરસાદી દર્શન કે આરતી બાદ ખોબો ભરીને મફત મળતી. મફત. હવે મોટી જગ્યાઓમાં જ્યાં પ્રસાદ વેંચાય છે, ત્યાં અંગત રીતે ધર્મ કરતા ધંધો વિશેષ લાગે છે. પછી તો આસ્થાની વાત ભાવિકો જાણે,ને સંચાલકો જાણે! 🙏🏼
59
73
860
@jayvasavada
jay vasavada JV
3 years
જેટલી માહિતી મળી એ જોતાં સૌથી વધુ નુકસાન વાવાઝોડામાં વૃક્ષોને થયું છે. જેના પુન:વાવેતર માટે આપણે બહુ ગંભીર નહિ હોઈએ પાછળથી. 😓 બાકી ગરીબ વર્ગના ઘરના છાપરા ને કેબલ/થાંભલા ગયા. ઓવરઓલ આ વખતે તંત્ર કોરોનાની જેમ ગાફેલ રહેવાને બદલે સાબદું રહ્યું ને મુખ્યમંત્રીએ જાતે જવાબદારી સંભાળી.
27
55
856
@jayvasavada
jay vasavada JV
2 years
નવી શિક્ષણનીતિમાં ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ પણ સામેલ છે તો ભગવદગીતાના ભણતરને સામેલ કરવાના નિર્ણય માટે @jitu_vaghani ને અભિનંદન. ગીતા તો માનવજાતનો વૈશ્વિક વારસો છે, જેમાં ફરજિયાત ધાર્મિક દબાણ નથી. ગાંધીજીએ તો એનો સમશ્લોકી અનુવાદ અનાસક્તિયોગ નામે કરેલો. મૂળ બંધારણમાં એનું ચિત્ર છે.
60
66
847
@jayvasavada
jay vasavada JV
3 years
માંડ ઑફલાઈન થયેલું શિક્ષણ ફરી ઓનલાઇન થાય એવા એંધાણ છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી શિક્ષણ યથાવત રાખવાની જરૂર છે. બે વર્ષથી ઘણું ગૂંચવાયું છે. યુવા વેક્સીનેશન શરૂ થયું છે ને નાની ઉંમરે અપવાદ બાદ કરતાં કોરોના ભયજનક નથી. પણ ઓનલાઇનનો અતિરેક ડિપ્રેશન ને અન્ય સાયકોલોજીકલ તકલીફો નોતરશે.🤔
62
74
850
@jayvasavada
jay vasavada JV
4 years
અલીગઢ મુસ્લિમ યુનિ.ના શતાબ્દી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ/વકતા રહેશે. અગાઉ શાસ્ત્રીજી સિવાય કોઈ પીએમ ત્યાં ગયા નથી. આ પ્રવચન સાચે જ રસપ્રદ હશે કારણ કે પ્રચલિત માન્યતાઓથી વિરુદ્ધ એમનો ઇસ્લામ પરનો ખાસ્સો અભ્યાસ છે! ગુજરાતમાં હતા ત્યારે અલ્લાહના 100 નામ મોઢે બોલતા!
48
59
846
@jayvasavada
jay vasavada JV
4 years
સરકારની આવકારદાયક જાહેરાત : દેશભરમાં કોરોનાની રસી મફત.
49
43
842
@jayvasavada
jay vasavada JV
3 years
આ પોતાની જ કારમાં બેસીને માસ્ક પહેરવા બાબતે થતી દંડની સતામણી તો તદ્દન વાહિયાત, અવૈજ્ઞાનિક ને બેતુકી છે. ( વ્યક્તિગત આવો કોઈ દંડ ભર્યો નથી. જનહિતના સત્યની વાત છે ). પબ્લિક પર ધોંસ જમાવવા સિવાય આ નિયમનો કોઈ મતલબ નથી. અમુક કેસમાં નુકસાન જરૂર છે સતત માસ્ક પહેરવાનું બંધ કારમાં એનાથી.
64
97
831
@jayvasavada
jay vasavada JV
4 years
મૂળ સંસ્કૃત રામાયણ ભારતનું જ નહિ, વિશ્વનું પ્રથમ સંપૂર્ણ મહાકાવ્ય (epic) છે ! એ અર્થમાં રામ ભારતના જ નહીં, જગતના સૌપ્રથમ સુપરહીરો છે. લોર્ડ ઓફ ધ રિંગ્સ કે હેરી પોટર વીસમી સદીમાં આવ્યા. એની સદીઓ અગાઉ પણ ટીમ બિલ્ડિંગની 'ફેલોશિપ' કરનાર દુનિયાના પ્રથમ મહાનાયક પણ રામ છે. શુભ રામનવમી.
51
90
815
@jayvasavada
jay vasavada JV
3 years
'ફરજીયાત' વેકસીન રજિસ્ટ્રેશન આપણી ટિપિકલ બ્યુરોક્રસી સિવાય વિશેષ લાગતું નથી. કારણ કે ભીડ ઘટાડવા એપોઇન્ટમેન્ટ ટાઈમ/પ્લેસ જેવું તો એમાં છે નહીં. બાકી લેવા જાવ ત્યારે નોંધ થવાની જ છે. ટ્રાફિક વધે ત્યારે સાઇટ ખુલે પણ નહીં તરત. મૂળ વાત એ કે આ કટોકટીમાં આવી નાહક કસરતની જરૂર જ શું છે ?
151
98
802
@jayvasavada
jay vasavada JV
4 years
અઝીમ પ્રેમજીએ બફેટ-ગેટ્સના ઈનિશ્યેટિવથી કોરોના પહેલા મોટી ચેરિટી કરી. અક્ષયકુમારે 25 કરોડની જાહેરાત કરી. રિલાયન્સે પણ હોસ્પિટલ સહિત કામ કર્યું. પણ દેશ ને સમાજ માટે દાનમાં શિરમોર શ્રેષ્ઠી હંમેશ મુજબ તાતા. 1500 કરોડ કાલે કોરોના બાબતે જાહેર કર્યા. ધંધો પછી, સામાજિક જવાબદારી પહેલા🙏
34
67
800
@jayvasavada
jay vasavada JV
4 years
ભૂખડીબારશ પાકિસ્તાને કીધું કે કોરોનામાં ભારતને સહાય કરવા એ તૈયાર છે ! ડોલર/યુઆન પર નભતું નાપાકિસ્તાન મઝહબપરસ્ત જેહાદી આતંકવાદનો ઉછેર ને બચાવ બંધ કરે, તો એ જ મોટું વાઇરલ ઇન્ફેક્શન છે મગજનો મઠ્ઠો કરતું જન્નતની 72 હૂરોના હરખપદૂડાઓનું. પેકેટમાં દાઉદ, હાફિઝ, મસૂદ મોકલો ઈમરાનમિયાં😤😁
58
50
794
@jayvasavada
jay vasavada JV
4 years
ગુજરાતે એક વિદુષી વ્યક્તિત્વને આજે ગુમાવ્યું. વિશ્વકક્ષાનું સર્જન કરનારા અને સ્વયં વિશ્વસાહિત્યના અભ્યાસુ અને ચૈતસિક દાર્શનિક યાત્રાના પ્રવાસી નિસર્ગપ્રેમી લેખિકા-સાધિકા એવા કુંદનિકા કાપડિયા 93 વર્ષે અનંતયાત્રાએ ચાલી નીકળ્યા. મારા પ્રિય સર્જક. અદભુત પ્રાસાદિક કલમનો વિરામ. પ્રણામ.
Tweet media one
49
100
800
@jayvasavada
jay vasavada JV
4 years
संतान को बेहतर जिंदगी देने के किये पिता हरदम जो भागदौड़ करता है, वो भी एक योग है ! 😊 #WorldYogaDay2020 #HappyFathersDay2020
24
69
803
@jayvasavada
jay vasavada JV
4 years
ભાઈ ભાઈ.... જમા-વટ્ટ !
Tweet media one
33
54
795
@jayvasavada
jay vasavada JV
3 years
જૂની કહેવત : ગરજ સરી એટલે વૈદ વેરી. નવી કહેવત : ગરજ સરી, એટલે ટ્વીટર વેરી. 😉😜
44
67
796
@jayvasavada
jay vasavada JV
4 years
અહીં 11 વર્ષથી છું. પણ વધુ સક્રિય થોડા મહિનાઓથી થયો. સ્પષ્ટતા રાખેલી કે કારણ વગરના કોઈ વિરોધ ને પારકી નકારાત્મકતા માટેનો ઢાળ નથી બનવું. પક્ષાપક્ષી વિના આધુનિક નાગરિક ઘડતું સત્ય જ્ઞાન વહેંચવું છે. એ માટે #ટપોરીટ્રોલીયા ની નડતરકળતર ન જ જોઈએ. જોતજોતામાં 25k+ હમસફર મળ્યા. આનંદ, આભાર.
Tweet media one
60
14
791
@jayvasavada
jay vasavada JV
4 years
GPSC ના ચેરમેન મૂળ નવસારીના @dineshdasa1 જૂના મિત્ર ને ઉમદા વિદ્વાન. અચ્છા વાચક. લોકડાઉન દરમિયાન પણ અમારે ઓનલાઈન નહિ, ઓફલાઇન સંવાદ થતો રહે. પણ વિદ્યાર્થીને એની ભાષામાં આવો રમતિયાળ ને સાચો જવાબ અહીં આપ્યો એ એકદમ મસ્ત મસ્ત રિફ્રેશિંગ છે 😜 ઘેર રહી ચડેલી ગરમી ફૂલ ડાઉન થાય એવો 😉😃
@dineshdasa1
Dr. Dinesh Dasa
4 years
જો ની ડીકરા આપરે અમના જે અગતીયનું કામ હોય એ જ કરવાનું...! આમ કંતાલવાનું નઇ...તારે સારી નોકરી જોઈએચ કે નઈ ? આય તો તને સારી રીતે પ્રિપેર કરવાનો ચાન્સ મલ્યોચ તેનો લાભ લઈને સારા મારકે પાસ થાય તેવી ભલી દુવા...ખમન - જલેબી તો પછી બી ખવાસે...! અમના ચોપરામા ધ્યાન આપ... કંતાલયા વિના...!!!
202
368
3K
16
41
787
@jayvasavada
jay vasavada JV
4 years
પૂર્વ વડાપ્રધાન દેવગોવડા, પૂર્વ સીજેઆઈ ગોગોઈ વગેરે આવા સર્વોચ્ચ પદો સંભાળી ચૂકેલા વડીલોને પછી રાજ્યસભા સાંસદ બનવાનો પાછોતરી જિંદગીમાં શું મોહ હશે ? દેશભરમાં સરટોચનો હોદ્દો ભોગવ્યા પછી ય જાતે જ લેવલ ને ડિગ્નિટી ઘટાડાવાની ખુદની નિવૃત્તિકાળે ? ખુરશીની ખુશી ભલભલાથી જતી નથી થતી. 😝😛
81
82
781
@jayvasavada
jay vasavada JV
4 years
કોઈ પણ જનઆંદોલન ગમે તેટલું સાચુંસારું હોય એની ખરી કસોટી તોડફોડના ઉશ્કેરાટથી બચવાના આત્મનિયંત્રણમાં છે. પછી લોકોની સહાનુભૂતિ ઘટે જ પણ તંત્ર પાસે કડક પગલાના કારણો ય વધે. ગાંધીજીએ સત્યાગ્રહીઓને બરાબર આ મુદ્દે કેળવેલા એટલે વર્લ્ડ લીડર્સ એમને અહોભાવથી જુએ છે. સંયમ પણ એક મેન્ટલ ગેમ છે.
68
73
778
@jayvasavada
jay vasavada JV
4 years
"જીવનમાં જે નાલાયક લોકો ભટકાય એ પણ તમારા શિક્ષક છે. એ તમને શીખવાડે છે કે તમારે એમના જેવા ન બનવું !" 😀 ~ જય વસાવડા #JVquote #HappyTeachersDay2020
28
70
776
@jayvasavada
jay vasavada JV
4 years
Fantastic forward 👌👍
20
105
752
@jayvasavada
jay vasavada JV
3 years
CJI satire. 👌👍👏👏👏
Tweet media one
20
57
766
@jayvasavada
jay vasavada JV
5 years
How is the josh ? 😎 @narendramodi @AmitShah
Tweet media one
46
100
756
@jayvasavada
jay vasavada JV
4 months
ગુજરાતમાં વધુ એક એવી દુર્ઘટના જ્યા મધ્યમ કે ગરીબ વર્ગના લોકો બે ઘડીની મોજ માટે ગયા હોય અને મોત લઈને આવે ! બધે કારણ એ જ કે મળતિયાઓને જ ફરી ફરી કોન્ટ્રાક્ટ મળે, તંત્રવાહકો ને નેતાઓ અધિકારીઓ કોઈ જવાબદારી સમજવાને બદલે આંખ આડા કાન કરી ભ્રષ્ટાચાર ચલાવે ને ભોગ બને નાગરિકો, જેની સંખ્યા
83
185
769