Krishna Patel Profile Banner
Krishna Patel Profile
Krishna Patel

@Krishna760046

14,269
Followers
29
Following
864
Media
3,290
Statuses

Journalist at Sandesh | Voracious reader, Learner, Traveller.

Ahmedabad,India
Joined September 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Krishna760046
Krishna Patel
6 months
ચૂંટણી આયોગની નોટિસ, ઇલેકટોરલ બોન્ડ, ભાજપ વૉશિંગ મશીન હોવાના આરોપોથી લઈ 'ભ્રષ્ટાચારીઓ'ને ભાજપમાં સામેલ કરવા સહિતના તમામ સવાલો પર ગૃહમંત્રી અમિત શાહ સાથે નાનકડો સંવાદ 👇 #LokSabhaElections2024 #AmitShah
52
74
523
@Krishna760046
Krishna Patel
2 years
મેહુલ બોઘરા પર હુમલો માત્ર એક એડવોકેટ પર હુમલો નથી. એ સત્ય માટે લડતા, લોકોના અધિકાર માટે લડતા દરેક વ્યક્તિ પર હુમલો છે. અનેક Whistle blowers, પત્રકારો જેઓ સિસ્ટમમાં રહેલા દુષણોને બહાર લાવ્યા તેમને ખતમ કરી દેવાયા છે. આ અટકવું જોઈએ નહીંતર નાગરિક સમાજ ખતમ થઇ જશે. @sanghaviharsh
38
385
2K
@Krishna760046
Krishna Patel
2 years
એક PSIના કારણે આભ નથી તૂટી પડવાનું: રમણ વોરા સાહેબ, તમારા પર તો આભ તો મોરબી બ્રિજ તૂટ્યો ત્યારે, પેપર લીક કૌભાંડોને કારણે કે ભયાનક મહામારીમાં પણ નથી તૂટ્યું. આ બોલવાની હિંમત 156 સીટ પર જીતમાંથી તો નથી આવતી ને? આખી ચર્ચા :
137
335
2K
@Krishna760046
Krishna Patel
2 years
એક પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદ��� કોઈ કારણ આત્મહત્યા કરે છે અને છેલ્લા મેસેજમાં લખતો જાય છે કે IPS પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધવા નથી દેતા. ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા. તે ઘણા પોલીસ કર્મચારીની મનોવ્યથા મુકતો જાય છે. #policegradepay @GujaratPolice
32
288
1K
@Krishna760046
Krishna Patel
2 years
જો દારૂની ખરીદ વેચાણની જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો : ગૃહ રાજ્યમંત્રી @sanghaviharsh તો રોજિંદ ગામના સરપંચે શું કર્યું હતું? કેટલી કાર્યવાહી કરી? ઠાલા શબ્દોની રમત બંધ કરી વાસ્તવમાં કાર્યવાહી કરતા હોત તો આવી ઘટના બની ન હોત.
118
237
1K
@Krishna760046
Krishna Patel
3 years
જીતુભાઇ વાઘાણી @jitu_vaghani આ દેશ લોકોનો છે અને તમે પણ લોકોથી બનેલા છો. ખરાબ હોય તે સ્વીકારશો નહીં તો સુધારશો કેવી રીતે? ન ગમે તો બહાર જવાની વાતો તમે કરો છો તો 70 વર્ષ પૂર્વ સરકારોએ કંઈ નથી કર્યું તેવી ટીકા તમારે પણ નહોતી કરવી જોઈતી.
31
588
1K
@Krishna760046
Krishna Patel
2 years
4 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલો મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પાણીમાં પડ્યા. બચાવ કામગીરી શરુ. શું વેઠ ઉતારાય છે કામમાં? હવે આની જવાબદારી પણ લેશો ને સરકાર..! @Bhupendrapbjp
82
228
1K
@Krishna760046
Krishna Patel
4 years
#Gujarat ગુજરાત..એક માત્ર રાજ્ય જ્યાં બીજા કોઈ મુદ્દા કરતા બેરોજગારીને લઈ આંદોલન થઈ રહ્યાં છે. સરકાર જોઈશું..જોઇશુંના વાયદા આપી યુવાનોને ધક્કે ચડાવ્યે રાખે છે. આ કાયમી નિરાકરણ નથી જ. યુવા જાગ્યા છે એટલે સરકારે હવે જાગવું જ પડશે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી @vijayrupanibjp
32
624
1K
@Krishna760046
Krishna Patel
1 year
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રમણલાલ વોરા, અસિત વોરા સહિતના નેતાઓ પર ગંભીર આરોપ છે. જો ખરેખર કૌભાંડોનું પુનરાવર્તન ન થાય એવી ઈચ્છાશક્તિ હોય તો તપાસ છેક સુધી થવી જોઈએ. પણ જો અને તોનો સવાલ છે. #Paperleak #dummyscam
31
312
958
@Krishna760046
Krishna Patel
6 months
#ElectrolBondScam કલ્પના કરો કે અંજારના એ ખેડૂતની હાલત શું થઇ હશે જેની 43 હજાર ચો. મીટર જમીનના અદાણી ગ્રુપ સાથે જોડાયેલી વેલ્સપન કંપનીએ 16 કરોડ આપ્યા અને એમાંથી પણ 11 કરોડ એ અભણ ખેડૂતને ITની બીક બતાવી, લાલચ બતાવી ઇલેક્ટોરલ બોન્ડમાં નખાવી દીધા જેમાંથી 10 કરોડ ભાજપની ઝોળીમાં ગયાં.
Tweet media one
51
322
950
@Krishna760046
Krishna Patel
1 year
આવા મુર્ખ રમતની ભાવનાને કલંક લગાડે છે. જય શ્રી રામનો નારો કોઈને લપેટવા નથી હોતો. શું અન્ય કોઈ ટીમનો કોઈ ક્રિકેટર આઉટ થયો હોત તો પણ આ ભીડ આવા જ નારા લગાવત? Shameless idiots. માનસિક બીમારી કેટલે ઉંડે સુધી પહોંચી ગઈ છે એનું આ ઉદાહરણ છે. #IndiavsPak #IndiaVsPakistan #MohammadRizwan
402
184
912
@Krishna760046
Krishna Patel
4 years
દર થોડા દિવસે સપના પૂરા થવાની રાહ જોતા યુવાનો અવાજ ઉઠાવે છે. પણ તેમનો અવાજ બહેરા કાને અથડાઈને પાછો ફરે છે. બિહાર જેવી સ્થિતિ હવે કહેવાતા વિકસિત ગુજરાતની થઈ ગઈ છે. આ તે કેવો વિકાસ? @vijayrupanibjp #TET_TAT_Recruitment #TET_TAT_ ભરતી_નહીંતો_ચૂંટણી_બહિષ્કાર #LRD_MALE
51
584
839
@Krishna760046
Krishna Patel
1 year
'જવુ હોય તો જઈ શકો, ના જવુ હોય તો ઘરે બેસી રહો' 'રેગ્યુલર ભરતી થશે' પણ ક્યારે તેનો જવાબ નથી. હાલ કામચલાઉ રોજગારી પર શિક્ષક ઉમેદવારોને આવા જવાબ અપાય છે, પછી બેરોજગારી પર આવા જ જવાબ અપાશે. આ છાપરે ચડીને પોકારતો ઘમંડ છે. આવા જવાબ માટે લોકો તમને ચૂંટીને નથી મોકલતા. @kuberdindor
64
513
887
@Krishna760046
Krishna Patel
2 years
જે નેતાઓ યુવાનોને કહે છે કે દેશ સેવા કરવી હોય તો લાલચ છોડી #AgnipathScheme સ્વીકારો, પેન્શનનું ન વિચારો. આ યુવા પેન્શન નહીં 4 વર્ષ પછીના ભવિષ્યને લઇ ચિંતિત છે. યુવાને સલાહ આપતા નેતાઓ તો માત્ર એક ટર્મ પછી પણ પેન્શન ભોગવે છે. તમે પણ દેશ સેવા માટે આવો છો, છોડી દો પેન્શન. #Agniveer
54
215
866
@Krishna760046
Krishna Patel
3 years
સરકારની ટીકા કરવાથી દેશની છાપ ખરાબ કઈ રીતે થાય? સરકાર એ દેશ નથી, દેશની પ્રજા દેશ છે. આવા નવા ગતકડાં લાવી છટકબારી શોધવાનું બંધ કરો અને જવાબદારી સ્વીકારો. દેશની ખરાબ છાપ ગંગામાં વહેતી લાશોએ, ખભે ઉંચકાઇને જતા મૃતદેહોએ, મૃતદેહોને ખાતા શ્વાનોએ કરી છે. #ToolkitPoliticsInPandemic
39
161
860
@Krishna760046
Krishna Patel
4 years
એક લિટર પેટ્રોલના 100 રૂપિયાથી ફરક નથી પડતો. મહિનામાં ગેસ સિલિન્ડરમાં 3 વખત ભાવ વધારાથી ફરક નથી પડતો અને લવ જેહાદ તમારા જીવનને સ્પર્શતો સૌથી મોટો મુદ્દો બની જાય છે? રાજકારણ તમારા માનસ, બુદ્ધિને આટલી હદે બૂઠ્ઠ બનાવી શકે? #PetrolPriceHike #FuelPriceHike #lovejihaad #PetrolPrice
39
182
850
@Krishna760046
Krishna Patel
2 years
મહેસાણાના 84 કડવા પાટીદાર સમાજે ભાગીને પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનાવી માતા- પિતાની મિલકતમાંથી કોઈ હિસ્સો ન આપવાનો અને લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરી..કેમ માત્ર દિકરીઓ માટે, દિકરાઓ માટે કેમ નહીં?
70
116
861
@Krishna760046
Krishna Patel
2 years
17 દિવસ થયાં. મોરબી દુર્ઘટનાને લઇ કેમ હજુ સુધી કંપની માલિક સામે ફરિયાદ પણ નથી નોંધાઈ? ભાજપ જીતના દાવા કરે છે. કદાચ મળી પણ જશે પણ જીતના નામે જીવને ક્યાં સુધી તોલતા રહેશો? શું બધા જ ખરાબ કામ જીતથી ધોવાઈ જાય છે? ભૂલાઈ જાય છે? @Bhupendrapbjp @sanghaviharsh
34
214
847
@Krishna760046
Krishna Patel
4 years
#coronatesting છેલ્લા સપ્તાહમાં #Ahmedabad માં માત્ર 5000 ટેસ્ટ કરાયા જ્યારે એક દિવસમાં 700. #Delhi માં દૈનિક ટેસ્ટ 5000થી વધારી 15000 કરાયા જ્યારે આખા ગુજરાતમાં તેના ત્રીજા ભાગના પણ નહીં. જરૂરી નથી જે દેખાતું ન હોય તે ન હોય. ક્યારેક તેને દેખાડવામાં આવતું નથી. @vijayrupanibjp
50
201
837
@Krishna760046
Krishna Patel
2 years
આંદોલનોની ભરમાર છે. 5 વર્ષ સુધી ગમે તેમ ખેંચ્યું કારણકે કર્મચારીઓની મજબૂરી હતી, કોઈ સાંભળતું નહોતું પણ હવે ચૂંટણી પહેલા સરકારને ભીંસમા લઇ રહ્યાં છે. વાટાઘાટો થાય તો નિષ્ફળ જાય અથવા ફાંટા પડે છે. ખેડૂતો, પૂર્વ જવાનો, તબીબો, કર્મચારીઓ, શિક્ષકો... યાદી લાંબી છે, વધી રહી છે #Gujarat
48
212
834
@Krishna760046
Krishna Patel
1 year
જીતુ વાઘાણી અને અસિત વોરાના સવાલ પર પોલિસ જવાબ ટાળતી દેખાઈ. કેમ યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું તો પોલિસને એમના નામ ન આપ્યા હોય?🤔
29
312
827
@Krishna760046
Krishna Patel
1 year
કંઈ રીતે દરેક વખતે પેપરલિક કે ડમીકાંડમાં યુવરાજસિંહ પાસે માહિતી હોય? સવાલ એ છે કે તમારી પાસે માહિતી કેમ નથી હોતી? કેમ તમારા શાસનમાં આવા કાંડ આટલા વર્ષો સુધી થતાં રહ્યાં? @CRPaatil #dummykand #dummyscam
25
260
787
@Krishna760046
Krishna Patel
2 years
જો આમૂલ પરિવર્તન જ લાવવું હોય તો ચૂંટાયેલા નેતાઓને જનતાના ટેક્સ થકી મળતી મફતની સુવિધાઓ પણ બંધ કરો. રેવડી આપો નહીં તો લેવાની પણ બંધ કરો. અર્થતંત્રનો સવાલ છે. લોકોના માથે વધતા ટેક્સ, મોંઘવારી અને તમારે જલસા. આ તો કેવું જનકલ્યાણ? #RevdiCulture #welfarestate
28
175
764
@Krishna760046
Krishna Patel
5 years
#Ahmedabad ઝુંપડપટ્ટીમાં #lockdown . એક તરફ મહામારી તો બીજી તરફ ભૂખમરો. ખાદ્ય સુરક્ષા તેમના માટે સ્વપ્ન છે. એક નાની એવી ઓરડીમાં રહેતા 3 પેઢીના 10 લોકોના પરિવાર માટે #SocialDistancing અઘરુ છે.અપૂરતી કે ક્યાંક સહાયના અભાવ વચ્ચે જીવન પડકારોનો પહાડ છે. @vnehra #COVID2019
Tweet media one
Tweet media two
Tweet media three
79
95
743
@Krishna760046
Krishna Patel
1 month
હવે બુલડોઝર કાર્યવાહી આખા દેશમાં બહું Predictable થઈ ગઈ છે કારણકે એની વાહવાહી કરનારી ભીડ બહુ મોટી થઈ ગઈ છે. સુરતમાં પથ્થરમારા બાદ સૈયદપુરામાં ગેરકાયદે દબાણ પર, લારી-ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયુ. કેમ મનપાને ઘટના બાદ જ જાણ થાય કે જે તે જગ્યા પર ગેરકાયદેસર દબાણ છે? અત્યાર સુધી એ
242
131
739
@Krishna760046
Krishna Patel
4 years
અજીબ છે જે દિલ્હીમાં @AmitShah ની અધ્યક્ષતા હેઠળની સર્વપક્ષીય બેઠકમાં ભાજપે #testing વધારવાની માગ કરી તે જ ભાજપ સરકારે અહીં #Gujarat માં ધાંધિયા કર્યા. વાસ્તવિકતા છે કે ગુજરાતે ટેસ્ટ વધાર્યા હોત તો દિલ્હી, તમિલનાડુ આગળ ન આવત. આંકડામાં પાછળ જવાની હરીફાઈ. @vijayrupanibjp
31
208
714
@Krishna760046
Krishna Patel
6 months
આભાર પ્રશાંત સર. આખી દુનિયા ડરાવતી હોય, ટ્રોલ સેના તૂટી પડતી હોય ત્યારે તમે અમારા માટે પ્રેરણામૂર્તિ છો🙏
21
133
714
@Krishna760046
Krishna Patel
3 years
4 વર્ષ બાદ વનરક્ષકની પરીક્ષા લેવાઈ. જવાબદારી ગુજરાત યુનિ.ને અપાઈ અને પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ પેપર જવાબો સાથે વાઇરલ થયું. કેવી રીતે? ફરી એક વખત મોટુ કૌભાંડ થયાની આશંકા. ગુજરાતમાં ભરતી અને કૌભાંડ પર્યાય બની ગયા છે. યુવાના સપના સાથે રમતા કૌભાંડીઓ કેમ બેખૌફ છે? @sanghaviharsh
26
150
691
@Krishna760046
Krishna Patel
2 years
કાંકરિયા કાર્નિવલમાં ધાર્મિક પુસ્તક વહેંચતા હોવાના આરોપ સાથે સાન્તા ક્લોઝ પર બજરંગદળના કાર્યકર્તાનો હુમલો. બંધારણના આર્ટી. 25થી 28માં દરેક વ્યક્તિને ધર્મના પાલન, પ્રચારની સ્વતંત્રતા છે. ક્યારેક નમાઝને લઈ બબાલ થાય છે. આ કટ્ટરવાદીઓ કેમ માને છે કે તેઓ ઈચ્છે એ જ ધર્મનું બધા પાલન કરે!
67
86
683
@Krishna760046
Krishna Patel
3 years
દર્દીનું ઑક્સિજન લેવલ ઘટતા ઘટતા 75 થઈ ગયું છે. 108 આવતી નથી. ખાનગી હોસ્પિટલ બેડ, ઑક્સિજનના અભાવે દાખલ કરવાની ના પાડે છે. ખાનગી કારમાં SVP લઈ ગયા તો બહારથી જ જેવી તેવી સારવાર કરી મોકલી દીધા અને કહ્યું 108માં લાવો(લોજીક?) અને નેતાઓ કહે છે હકારાત્મક રહો. બકવાસ☹️ #OxygenEmergency
52
180
672
@Krishna760046
Krishna Patel
2 years
મેં જોયા છે UPSC માટે સ્પીપામાં કલાકો અભ્યાસ કરતા યુવક, યુવતીઓ. અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરવા રાત-દિવસ કરાતી મહેનતનો અનુભવ છે. સફળ ન થાય તો પણ સિસ્ટમનો વાંક નથી કાઢી શકતા કારણકે ભરોસો હોય છે. રાજ્ય સ્તરની ભરતીઓમાં એવુ કેમ નથી? કૌભાંડોએ વિશ્વાસની બહુ મોટી ખાઈ ઉભી કરી છે. #PSISCAM
11
92
678
@Krishna760046
Krishna Patel
4 years
#gandhinagar પોતાના ભવિષ્ય માટે લડતા યુવાનોની કોરોનાનું બહાનું ધરી અટકાયત થઈ શકતી હોય તો એ નેતાઓની કેમ નહીં જેઓ માત્ર તાયફા કરવા જ નિયમોને ઘોળીને પી જાય છે? ત્યારે ક્યાં જાય છે કાયદો સાંભળવાની જેના પર જવાબદારી છે એ પોલીસ? #LRD_MALE #LRD #LRD_MALE_33_67
33
355
658
@Krishna760046
Krishna Patel
4 years
હવે પછી જ્યારે કોઈ નેતા ધર્મનો નશો ચડાવી મત માંગવા આવે ત્યારે તેમને અચૂક પૂછજો કે આરોગ્ય સંકટમાં જનતાને બચાવવા તેઓ શું કરી શકે છે? #COVID19India #FightagainstCoronavirus
38
73
672
@Krishna760046
Krishna Patel
2 years
દારૂબંધીવાળા ગુજરાતમાં નેતાજીની સભામાં દારૂડિયાને છૂપાવવાના એક કાર્યકર્તાના વ્યર્થ પ્રયાસ. ટંકારાના ભાજપ ઉમેદવાર દુર્લભજી માટે ગામમાં સભામાં જ દારૂબંધીની પોલ ખોલતો શરાબી🫣
16
168
667
@Krishna760046
Krishna Patel
2 years
કેમ સત્તા પક્ષના(તમામ) અને સત્તા પક્ષમાં આવતા નેતાઓ ભ્રષ્ટમાંથી સ્વચ્છ બની જાય છે? ગમે તેટલા ભ્રષ્ટ હોવા છતાં તેમના પર ED, IT કે CBI આંખ પણ ઊંચી નથી કરી શકતી અને રાજકીય વિરોધીઓ પર જ ગાજ વરસે છે. વિરોધીઓ બધા ઈમાનદાર જ છે એવુ નથી પણ સત્તા પક્ષમાં પણ તો બધા દૂધના ધોયેલા નથી જ ને.
27
120
632
@Krishna760046
Krishna Patel
2 years
#AtiqAhmed અપરાધી હતો, તેના પ્રત્યે કોઈ હમદર્દી ન હોઇ શકે પણ આવી રીતે જાહેરમાં હત્યાઓ પર આજે ખુશ થઈને તાળીઓ પાડતા લોકો યાદ રાખજો કે કાલે વિચારધારાના કે આરોપના આધારે દુશ્મન માનતા લોકોની હત્યાઓ પણ સામાન્ય બની જશે.એમાં આપણે, આપણા સ્વજનો પણ હોઇ શકે. #AtiqAhmed
95
77
633
@Krishna760046
Krishna Patel
4 years
ગલ્લા, ચાની લારીઓને દંડ કરી, સીલ કરી @AmdavadAMC કાર્યવાહી કરી રહ્યું છે. આટલી જ હિંમત રાજકીય મેળાવડાઓ કરનારા નેતાઓ, મેંગો ફેસ્ટિવલ કરનારા મેયર સામે કેમ નથી દેખાતી? શું એ બધા કોરોનાપ્રૂફ છે? સામાન્ય લોકો સામે કાર્યવાહીનો ડોળ બંધ કરો જો નેતાઓ સામે આંખ લાલ કરવાની હિંમત ન હોય તો.
Tweet media one
26
224
629
@Krishna760046
Krishna Patel
2 years
આજે જે નેતાઓ પ્રેસ ડેની ખોખલી શુભકામનાઓ આપી રહ્યાં છે તેમના જ કારણે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારત 142માં સ્થાને છે. આર્થિક સંકટની જેમ જ મિડિયા સંકટ પણ એક ગંભીર વિષય છે અને આ અચાનક નથી આવ્યુ. SYSTEMATIC છે. માત્ર આંકડા નથી, કડવી વાસ્તવિકતા છે. #WorldPressFreedomDay
22
81
626
@Krishna760046
Krishna Patel
1 year
અહીં કોઈને આંધળુ સમર્થન નથી. જો ખરેખર ગેરરીતી થઈ ��ે તો એ તપાસનો વિષય છે. સત્ય જે હોય એ બહાર આવવુ જોઈએ પણ એનાથી સરકારની નિષ્ફળતા ઢંકાઈ નથી જતી. સરકારની નિષ્ફળતાને કારણે જ પેપરલીક કાંડ અને ડમીકાંડ થયા છે એ જ હકીકત છે. #dummyscam #DummyKand
13
169
627
@Krishna760046
Krishna Patel
2 years
મોદી સરકાર કહી રહી છે કે આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ આપશે. પહેલા એ કહો કે છેલ્લા 18 મહિનામાં કેટલી આપી અને કેટલા જૂના વાયદા પુરા કરાયા? @narendramodi @BJP4India #Employment #Unemployment #Jobs
55
121
616
@Krishna760046
Krishna Patel
4 years
ભૂલી જાઓ તમે બેરોજગાર છો, વર્ષોથી ભરતી નથી થઈ. ભૂલી જાઓ ધીમે ધીમે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને આંબી ગયા.ભૂલી જાઓ ખેડૂતો પાયમાલ છે. ભૂલી જાઓ ઓનલાઇન શિક્ષણમાં ગરીબ બાળકો પાછળ રહી ગયા. બસ તમારે એક જ વાત યાદ રાખવાની છે ભારત #Sushant , #KanganaRanaut ની સાથે છે કે #RheaChakraborthy ની.
36
186
610
@Krishna760046
Krishna Patel
2 years
મહારાષ્ટ્રથી સુરતની ફાઈવ સ્ટાર હોટેલ અને સુરતથી ચાર્ટર્ડ પ્લેનથી ગુવાહાટી. આટલો બધો ખર્ચ ઉપાડી કોણ રહ્યું છે? આસામમાં પૂરપ્રકોપથી લાખો પ્રભાવિત છે. અનેક મોત થયા છે અને તે વચ્ચે મહારાષ્ટ્રની સત્તા માટે અહીં ડ્રામા થઇ રહ્યો છે. #MaharashtraPolitics #MaharashtraPoliticalCrisis
29
89
615
@Krishna760046
Krishna Patel
5 months
આ કોઈ 70 કે 80ના દાયકાનો નહીં, આજનો ગુજરાતના દાહોદનો વિડિયો છે. જેમાં ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર બુથ કેપ્ચર કરી લે છે, અધિકારીઓને ધમકાવે છે અને બોગસ વોટીંગ કરાવ્યાના આરોપ છે. આશા રાખીએ કે ચૂંટણી આયોગ કડક અને ઉદાહરણીય કાર્યવાહી કરે. સત્તાના નશામાં મૂલ્યવાન મતની મજાક બનાવી નાખી
34
200
615
@Krishna760046
Krishna Patel
6 months
જે જાતિવાદને કારણે બાબાસાહેબને પહેલી જ નોકરી છોડવી પડી અને જે વડના વૃક્ષ નીચે આવીને તેઓ રડ્યાં, કલાકો સુધી બેસી મનન કરતા રહ્યાં અને સંકલ્પ લીધો કે જાતિવાદ અને અસ્પૃશ્યતા નાબૂદ કરીને જ ઝંપશે એ આ સંકલ્પ ભૂમિ. એ દિવસ હતો 23 સપ્ટેમ્બર 1917. 116 વર્ષ પછીયે થોડું બદલાયું છે પણ ઘણું નથી
Tweet media one
Tweet media two
28
89
599
@Krishna760046
Krishna Patel
2 months
વડોદરા ડૂબ્યું નથી પણ ડૂબાડવામાં આવ્યુ છે કારણકે ‘વિકાસ’ ઉડતી પતંગની જેમ ઠુમકા નથી મારતો પણ નદીઓમાં બાકોરા પાડી દે છે. નદીઓને કોરી ખાય છે. ડમ્પર પર બેસીને વડોદરા વિહાર કરતા નેતાઓને, મંત્રીઓને, સરકારને એટલા માટે શરમ નથી આવતી, તમારી પીડા જોઈને એમનું કાળજુ એટલા માટે નથી કકળી ઉઠતું
Tweet media one
38
116
586
@Krishna760046
Krishna Patel
2 years
મોરબી દુર્ઘટનાનો 1 મહિનો થયો. 15 દિવસ પહેલા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે.15 મહિના પછી પણ કદાચ એ જ જવાબ મળશે. ઓરેવાના માલિક કે તંત્રમાંથી કોઈને પોલિસ હાથ પણ નથી અડાડી શકી. લોકોને મૂર્ખ સમજવાની, રાજનીતિ ન કરવાનાં નામે બધું ભૂલાવી દેવાની આદત પડી ગઈ છે નેતાઓને.
30
103
564
@Krishna760046
Krishna Patel
1 year
શિક્ષકો વગરની શાળાઓ તેમ છતા કેમ કરાર આધારિત ભરતી? રોજગારના નામે કરાર કેટલો યોગ્ય? સવાલ 100 ટકાનો, સાંજે 5.25 કલાકે, સંદેશ ન્યુઝ પર #Sawal100takano #gyansahayak
31
392
555
@Krishna760046
Krishna Patel
2 years
એક ટ્વીટ માટે @jigneshmevani80 ની ધરપકડ કરનાર સરકારને કટોકટી વિશે બોલવાનો કોઈ અધિકાર જ ન હોઈ શકે. એક ટ્વીટ માટે ધરપકડ કરવા આસામથી પાલનપુર આવવું પડતું હોય તે દર્શાવે છે કે તમે કેટલા લોકતાંત્રિક છો? આટલી હિંસા પર એક હરફ નથી નીકળતો અને કોઈ ટીકા કરે તો ધરપકડ? #JigneshMevaniArrested
22
119
546
@Krishna760046
Krishna Patel
7 months
એક પક્ષના બેંક એકાઉન્ટ બંધ કરી દેવાય. બીજા પક્ષના નેતાઓ પાછળ ED છોડી તેમની ધરપકડ કરાય તો આ મહાન લોકશાહીમાં, Mother of democracyની ચૂંટણીમાં level playing field ક્યાં રહયું? #EnforcementDirectorate #Kejriwal
61
116
553
@Krishna760046
Krishna Patel
2 years
ચીન પર સરકારને સવાલ દેશના સૈનિકો પર સવાલ નથી. સેના સરકાર નથી. સરકારો બદલાતી રહેશે. જયારે તમે વિપક્ષમાં હતાં ત્યારે બૂમો પાડીને પૂછતાં હતાં, હવે સરકારમાં છો તો સેનાનું નામ વાપરી છટકી કેવી રીતે શકો? કયા લોકશાહી દેશમાં આવુ હોય? તમારી ઈચ્છા પ્રમાણે નેરેટીવ બદલાય?
24
72
542
@Krishna760046
Krishna Patel
3 years
#BREAKING ફરી સરકારી ભરતીમાં પારદર્શિતાને લઇ સવાલ. વધુ એક સરકારી ભરતીની પરિક્ષા પહેલા વિવાદ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સબ એકાઉન્ટન્ટની પરિક્ષાના કલાકો પહેલા 34 ઉમેદવારો ધોળકાની સુરભી સોસાયટી પાસેથી એક સાથે મળી આવ્યા..
17
118
533
@Krishna760046
Krishna Patel
2 years
અને આખરે મુદ્દો ધર્મ પર જ આવી ગયો. રાજકીય પક્ષો ચૂંટણી પહેલા કેમ મારી તોડીને આવા મુદ્દા લાવે છે? કારણકે તેમને ખબર છે પ્રજાનો મોટો વર્ગ આ જ ધ્યાનમાં લેશે, સાચા મુદ્દાઓમાં એને પણ રસ નથી. ખાડામાં જાય લોકશાહી, કોઈને ફરક નથી પડતો. શરમ મરી ગઈ છે. #communalpolitics #Gujarat
Tweet media one
73
96
540
@Krishna760046
Krishna Patel
1 year
ગુજરાત યુનિ.માં વિદ્યાર્થીઓ ન હોવા છતાં સંસ્કૃતિ વિભાગ ઉભો કરાયો, ચાલુ રખાયો જેમાં પ્રદીપસિંહ વાઘેલાના નજીકના વનરાજસિંહ એકમાત્ર પ્રોફેસર છે. સૌરાષ્ટ્ર યુનિમાં વિજય રૂપાણીના ભત્રીજા મેહુલ રૂપાણી પ્રોફેસરની પણ લાયકાત ન હોવા છતાં ડીન સહીત અનેક હોદ્દાઓ પર રહ્યો. કોની રહેમ નજર હેઠળ?
20
117
534
@Krishna760046
Krishna Patel
6 months
5 વર્ષ ગમે તેટલા સમાવેશી હોવાના ઢોંગ કરો પણ ચૂંટણી આવતા તો ફરી પાછા એ જ હિન્દુ- મુસ્લિમના મુદ્દાઓના રંગ બતાવી દેવાના. આ દેશની રાજનીતિ સડી ગઈ છે કારણકે નેતાઓને એ જ મુદ્દા પર રમવું છે. 10 વર્ષના કાર્યકાળ બાદ પણ છેવટે આના પર જ ભાષણો આપવાના છે? તમે કોઈ એક ધર્મના નેતા નથી આખા દેશના
@zoo_bear
Mohammed Zubair
6 months
This speech of PM Modi is nothing but scaremongering, Islamophobic and Misinformation. He Indirectly refers to Muslims as Ghuspaithiya, Refers to Muslims as a community who have more Children.
4K
8K
22K
121
122
516
@Krishna760046
Krishna Patel
4 years
કોરોનાનું બહાનું આગળ ધરી બેરોજગાર શિક્ષિત યુવાનોની, ભરતીની રાહ જોતા ઉમેદવારોની માંગને અવગણતા રહ્યા. #LRD હોય કે કે કૃષિ સહાયક કે TET-TAT . સમય બહુ વીતી ગયો છે. હવે તો કંઇક કરો સરકાર. @vijayrupanibjp #બેરોજગારોનું_વાવાઝોડું #કૃષિ_ક્ષેત્રની_ભરતીઓ_કરો #आ_रही_है_बेरोजगारो_की_सवारी
25
404
491
@Krishna760046
Krishna Patel
1 year
પૂર્વ CM, ભાજપના મોટા નેતાઓ બાબાની આગળ નતમસ્તક થતાં હોય, બિહારમાં મંત્રીઓ બાબાની આરતી ઉતારતા હોય, આખું સરકારી તંત્ર બાબાની વ્યવસ્થા માટે લાગતું હોય અને પછી એ બાબા ચમત્કાર- ચિઠ્ઠીની વાતો કરતા હોય તો ખરેખર શરમજનક છે. બાબાઓ પક્ષને સમર્થન આપે અને પક્ષો આવા બાબાઓને. આમ જ કલ્યાણ થશે.
35
85
505
@Krishna760046
Krishna Patel
2 years
જે વ્યક્તિ @HardikPatel_ ભાજપને હિટલરવાદી પાર્ટી ગણવતો હતો તે જ હવે એ પાર્ટીમાં જોડાશે. જે પાર્ટી હાર્દિકને સમાજનો દુરુપયોગ કરનાર દૂષણ ગણાવતી તે જ હવે તેને પાર્ટીમાં સામેલ કરશે. જેમાં કોઈ નીતિ નહીં એ જ રાજનીતિ. #gujaratpolitics
27
59
497
@Krishna760046
Krishna Patel
7 months
ગુજરાત યુનિવર્સીટીમાં ભણતા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોના વિદ્યાર્થીઓ જયારે પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે તેમની હોસ્ટેલમાં કેટલાક ગૂંડા ઘુસી ગયાં અને ધાર્મિક નારા લગાવતા ઉત્પાત મચાવ્યો. તેમના પર પથ્થરમારો કર્યો, તેમના વાહનો તોડી નાખ્યા અને અંતે પોલીસની હાજરીમાં
56
130
492
@Krishna760046
Krishna Patel
3 years
દિલ્હીના શિક્ષણમંત્રી @msisodia ગુજરાતનાં શિક્ષણમંત્રી @jitu_vaghani ના મત વિસ્તાર ભાવનગરમાં. રાજનીતિ તો શિક્ષણ, આરોગ્યના મુદ્દાઓ પર જ થવી જોઈએ, ધર્મ પર નહીં. આ એવા મુદ્દા છે જેના પર વર્તમાન, ભવિષ્ય ઘડાય છે. સરકાર, સિસ્ટમની ખામીઓ, સારપ સામે આવવી જોઈએ અને તેના પર કામ થવું જ જોઈએ.
18
163
489
@Krishna760046
Krishna Patel
2 years
ખરાબ રસ્તાને કારણે ગુસ્સામાં કહીએ કે નેતાઓ, અધિકારીઓ પણ આમા ફસાય તો જ ખબર પડે. બનાસકાંઠામાં તીરંગા યાત્રામાં મંત્રી કીર્તિસિંહનું જ બાઈક ફસાયુ. જો કે તેમ છતા કંઈ ફરક પડવાની આશા તો નથી જ. કાશ! PM એક દિવસ એવા અભિયાનની પણ જાહેરાત કરે કે એક સપ્તાહમાં બધા જ ખરાબ રસ્તા સરસ થઈ જવા જોઈએ.
24
84
486
@Krishna760046
Krishna Patel
11 months
જો ભાજપ સરકાર રાજસ્થાનની જનતાને 450માં ગેસ સિલિન્ડર આપી શકતી હોય તો (વચન હતું) ગુજરાતની જનત���ને કેમ નહીં? ગુજરાતના લોકો તો 27 વર્ષથી તમને જીતાડતા આવ્યાં છે કે પછી એ જ કારણ છે કે અહીં આવા વચનોની જરૂર જ નથી પડતી? જો ત્યાંના લોકો માટે એ કલ્યાણ તો પછી બીજા રાજ્યો સાથે ભેદભાવ કેમ?
36
101
489
@Krishna760046
Krishna Patel
2 years
રાજ્યાભિષેક, રાજતિલક કેમ?આ થોડી રાજાશાહી છે? લોકશાહીમાં નેતાઓના રાજતિલક કે રાજ્યાભિષેક ન હોય, શપથ હોય. અલગ શબ્દો વાપરવામાં અર્થ જ બદલાય જાય છે પણ ભવ્ય દેખાડવામાં આ શબ્દો વાપરનાર મીડિયાકર્મીઓને એ ખબર નથી પડતી. 🤷‍♀️ #sosorry
27
55
482
@Krishna760046
Krishna Patel
2 years
જૂનીયર ક્લર્કનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ. ફરી એક વખત સિસ્ટમની મજાક બનાવાઈ. ફરી એક વખત યુવાનોના સપના સાથે મજાક કરાઈ. જો કડક પગલાં લેવાતા હોય તો આવા પેપરફોડમાં ડર કેમ ઉભો નથી થતો? #Paperleak
22
85
479
@Krishna760046
Krishna Patel
1 year
એક વર્ષ પહેલા PM મોદીએ 18 મહિનામાં 10 લાખ નોકરી આપવાની વાત કરી. 2014માં તેમણે વર્ષે 1 કરોડ નોકરીનો વાયદો કર્યો. 9 વર્ષમાં મોદી સરકારે 9 લાખ નોકરી આપી: જૂનમાં મંત્રી જીતેન્દ્રસિંહ 9 વર્ષમાં 1.5 કરોડ નોકરી આપી: ઓગસ્ટમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવ હવે આમા સાચુ કોણ અને ફેંકે છે કોણ?
31
124
481
@Krishna760046
Krishna Patel
2 years
જે ઓફિસ સવારના સમયે 30 મિનિટમાં પહોંચીએ તેના માટે 2 કલાક થયા.3 જગ્યાએ ગાડી લગભગ બંધ. ગરીબોના ઘરમાં ગટરના પાણી. પોશ વિસ્તારો તળાવ અને કમિશ્નર @lochan_sehra કહે રસ્તા પર રહી કામ કરીએ છીએ.બીજા કહે રસ્તા સોનાના ન હોય. એક વખત આવી હાલાકી ભોગવે તો બીજીવાર શરમ આવે બોલતા. #ahmedabadrain
23
63
482
@Krishna760046
Krishna Patel
4 years
એક તરફ શિક્ષકો નથી બીજી તરફ પાસ ઉમેદવારો ભરતી ન થતાં રઝળી રહ્યાં છે. મહેનત પર પાણી ફરી રહ્યું છે. અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે. જો ભરતી જ ન કરવી હોય તો પરિક્ષા શા માટે લીધી? શું ખાનગીકરણ તરફનો તો ઈશારો નથી ને? #TET_TAT_Recruitment
22
184
465
@Krishna760046
Krishna Patel
7 months
વિપક્ષી નેતાઓ પાછળ ED 24 કલાક દોડવા લાગી છે. ત્યારે આ 1.5 વર્ષ પહેલાંનો વિડિયો જે વધુ ને વધુ પ્રાસંગિક બનવા લાગ્યો છે. કેમ EDની ગાજ વિરોધીઓ પર અને ભાજપમાં આવતાં ભ્રષ્ટાચારના દાગ ધોવાઈ જાય છે એનુ આંકડાઓ સાથે વર્ણન. અહીંયા થોડો જ ભાગ મુક્યો છે. આખો વિડીયો લિંકમાં👇 આખો વિડિયો:
14
117
478
@Krishna760046
Krishna Patel
1 year
1) મજબૂત સ્થાનિક નેતૃત્વ હોય તો ભાજપ અજેય નથી. કર્ણાટકના પરિણામો સાબિતી છે. 2) Identity politics (એક ચહેરા પર ચૂંટણી) બધી ચૂંટણીમાં ન પણ ચાલે. 3) ધાર્મિક નેરેટીવ બધે જ નથી ચાલતા. પ્રદેશે પ્રદેશે મુદ્દા બદલાય છે. 4) દરેક રાજ્યની અલગ વિશેષતા છે. #KarnatakaElectionResults2023
37
64
478
@Krishna760046
Krishna Patel
1 year
જો 30 હજાર જ્ઞાનસહાયકો અને ખેલ સહાયકોની કરાર આધારિત નોકરીને રોજગારીના આંકડામાં ગણાવાય તો પછી કરાર પૂરો થતાં એ by default બેરોજગારીમાં ગણાવાશેને?🤔
19
199
466
@Krishna760046
Krishna Patel
2 years
આ છે મારું અમદાવાદ. જ્યાં જગન્નાથ રથયાત્રામાં આરતીમાં એખલાસ ઝળકે છે. જયારે ધર્મના નામ પર એકબીજાને ખતમ કરવા ધર્મ સંસદો થતી હોય, મામૂલી વાતમાં હિંસા થતી હોય ત્યારે આ ખરેખર મનને કંઈક શાતા આપતી તસ્વીર છે. કાશ! આ rare નહીં common બને. #JayJagannath
Tweet media one
21
69
468
@Krishna760046
Krishna Patel
5 months
'જેને બોલતા પણ નથી આવડતું એને ભાજપે ટિકિટ આપી અમરેલીના મતદાતા સાથે દ્રોહ કર્યો' અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ જ ઉઠાવ્યા ભાજપ સામે સવાલ
13
82
474
@Krishna760046
Krishna Patel
2 years
1979માં મચ્છુ હોનારતની ભયંકર યાદો આજે પણ મોરબીવાસીઓના મનમાં છે ત્યાં વધુ એક મોટી કરુણાંતિકા પણ આ કુદરતી નથી, ખતરનાક માનવ બેદરકારી છે. #Morbi
19
63
466
@Krishna760046
Krishna Patel
2 years
બગ્ગા અને મેવાણી બંને કેસમાં બીજા રાજ્યની પોલીસ આવી, ધરપકડ કરીને નીકળી પણ એક તફાવત એ હતો કે બગ્ગાને બચાવવા પંજાબની પોલીસ સામે હરિયાણા, દિલ્લી બંનેની પોલીસ આવી, હંગામો થઇ ગયો પણ મેવાણીની ધરપકડમાં કોઈ પોલિસને અન્યાય ન લાગ્યો કારણકે બંને એક જ પક્ષના હાથમાં હતી. (આરોપોની તુલના નથી)
16
63
452
@Krishna760046
Krishna Patel
2 years
તલાટી કમ મંત્રીની 3400 જગ્યા માટે 17 લાખ અરજીઓ. પહેલી વખત આટલી અરજી આવી છે. સરકારી નોકરીનો ક્રેઝ કહેશો પણ આજે પણ સરકારી આંકડા મુજબ 3,46,000 શિક્ષિત અને 17,800 અર્ધશિક્ષિત બેરોજગારો છે. વાસ્તવિક આંકડો તો ઘણો મોટો. ગુજરાત મોડેલનો ફુગ્ગો ફોડતા આંકડા છે. #Unemployment #unemployed
30
76
455
@Krishna760046
Krishna Patel
1 year
#Manipur એક ટોળું કેટલું ક્રુર બની શકે છે. કેટલું વિકૃત બની શકે છે. પૂર્વોત્તરને દિલથી જોડવાના ભાષણ કરતા પ્રધાનમંત્રી આ જ મણિપુરી મહિલાઓના ચીરહરણ પર મૌન રહેશે? નવાઈ નથી જો રહે કારણકે અત્યાર સુધી સળગતા મણિપુર પર કોઈ ફરક નથી પડ્યો. આ દેશ રાષ્ટ્ર્રવાદના ભાષણો પર ચાલતો નકશો નથી.
18
116
457
@Krishna760046
Krishna Patel
3 years
ધોરણ 6થી 12માં ભગવત ગીતા ભણાવવામાં આવશે. બધા ધર્મના ધર્મગ્રંથના મૂળ મૂલ્યો, સિદ્ધાંતો ન ભણાવી શકાય શાળાઓમાં? એક બીજાના ધર્મને લઇ ઉભી થતી નફરત, કટ્ટરતા પર લગામ લાગી શકે અને કાં તો પછી કોઈ ધર્મનું શિક્ષણ ન હોવું જોઈએ. પોતાના ધર્મનો કોઈ bias રાખ્યા વગર એક વખત વિચારજો. #GitaInGujarat
94
59
445
@Krishna760046
Krishna Patel
4 years
આસપાસ #Corona કેસ વધતા કેટલાકની સ્વાર્થી, ઈર્ષ્યાળુ અને ઢોંગી માનસિકતા પણ છતી થઇ રહી છે. એને ખબર ના પડે આવું કરવું જોઈએ? એને ખબર ના પડે રિપોર્ટ આવે એમ હતો કે હતી તો પણ આમ કર્યું/ ના કર્યું?સહાનુભૂતિ તો બાજુ પર. Blame game નો શું અર્થ છે? કટોકટીમાં જ તમારી પરિપક્વતા દેખાય છે.
15
67
446
@Krishna760046
Krishna Patel
4 years
શિક્ષકોને હાલ પૂરતી રાહત છે. શિક્ષિત બેરોજગાર યુવા હજુ પણ આંદોલન કરી રહ્યા છે કારણકે કોઈ ઉકેલ નથી આવ્યો ત્યાં વધુ એક ડિજિટલ આંદોલન ગ્રેડ પે ને લઈને. #Gujaratpolice2800 #LRDMALE_33_67 #4200Gujrat
28
287
427
@Krishna760046
Krishna Patel
2 years
એક પરિવારના 7 સભ્યોની હત્યા અને મહિલાઓ પર દુષ્કર્મ. ડબલ અપરાધ માટે 15 વર્ષની જેલ બાદ સરકારની Remission policy અંતર્ગત મુક્તિ. માત્ર મોડો ન્યાય જ નહીં, અધૂરો ન્યાય પણ ન્યાયનો ઇન્કાર છે. શું કોઈ શરમ કે સંવેદનશીલતા બચી છે? #BilkisBanoCase
21
80
431
@Krishna760046
Krishna Patel
1 year
"આદિવાસી બાળકો દર પેઢી માત્ર મજૂરી કરે, આગળ ન વધે એ આપણે નિશ્ચિત કરી રહ્યાં છીએ. પૂરતી સગવડો, શિક્ષકો હોવા છતાં શિક્ષણનું આવુ સ્તર કેમ? 8 વર્ષ બાદ પણ જો સરવાળા-બાદબાકી ન શીખવાડી શકાય તો એ આપણી ઘોર અસમર્થતા છે" જો હજૂ કોઈ ફરક ન પડે તો સમજી લેવાનું કે દાનતની સાથે શરમ પણ મરી ગઈ છે.
Tweet media one
26
97
429
@Krishna760046
Krishna Patel
2 years
#BilkisBanoCase માં સુપ્રીમે ગુજરાત સરકારને નોટિસ મોકલી પૂછ્યું કે દુષ્કર્મ અને હત્યાના 11 આરોપીઓને કયા આધાર પર મુક્ત કરાયા? આશા રાખીએ ગુજરાત સરકાર ધારાસભ્ય રાઉલજી જેવો જવાબ ન આપે કે સંસ્કારી બ્રાહ્મણ હતા એટલે.
18
67
423
@Krishna760046
Krishna Patel
3 years
પહેલી લહેર બાદ કોરોના પર વિજય મેળવી લીધો હોવાની વાતો કરી વિશ્વ સમક્ષ વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો અને તેની બેદરકારીમાં જ બીજી લહેરે લાખોના જીવ લીધા અને હવે ત્રીજી લહેર માટે તૈયાર હોવાના દાવા વચ્ચે એકમાત્ર હથિયાર રસી માટે પણ વલખા છે. હદ છે અવ્યવસ્થાની. #VaccineShortage
33
77
427
@Krishna760046
Krishna Patel
2 years
ગર્ભવતી બિલકિસ બાનો પર દુષ્કર્મ કરનાર, તેની 3 માસની બાળકીની હત્યા કરનાર શૈલેષ ભટ્ટ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે. નેતાઓ સાથે 'સંસ્કારી દુષ્કર્મી', એનાથી આપણી લાગણી નથી દૂભાતી.
Tweet media one
Tweet media two
17
96
428
@Krishna760046
Krishna Patel
1 month
વડોદરા ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો વિશ્વામિત્રીને બરાબર અડીને બાંધી દેવાયો અને હજૂ પણ બાંધકામ અટક્યું નથી. એ વધતું જ જાય છે. અમે ગયાં ત્યારે અમને જોઈને કોઈકનો ઈશારો થતાં બધા મજૂરો અંદર જતાં રહ્યાં. સત્તાધીશોએ ઝોનફેરનું ષડયંત્ર રચી વિશ્વામિત્રીને વેતરી
19
144
440
@Krishna760046
Krishna Patel
2 years
હવે અલ્પેશ ઠાકોર લીલા તોરણે પાછા ઘરે જશે કે પછી જાન માંડવે પહોંચશે અને પરણશે પણ ખરા? (એમની ઈચ્છા પ્રમાણે) #GujaratElections2022 #alpeshthakor
Tweet media one
33
34
429
@Krishna760046
Krishna Patel
2 years
આ નેતાઓને શરમ નહીં આવતી હોય! કેટલાય દિવસથી આમ સંતાકૂકડી રમી રહ્યાં છે. શું તેમને પોતાના મત વિસ્તારના કામ યાદ નહીં આવતા હોય? EDનો આટલો બધો ડર? શું ભાજપ કે NDAનો એક પણ MLA કે MP ભ્રષ્ટ નહીં હોય? વોશિંગ મશીનમાં જવા અને લાવવા જ આવા નાટકો થતા રહે છે. #MaharashtraPoliticalCrisis
20
58
414
@Krishna760046
Krishna Patel
11 months
સરકાર કહે છે કાયમી ભરતી પણ થશે પણ ઉમેદવારોને કેમ વિશ્વાસ નથી. જ્ઞાનસહાયક સામે ચાર મહિનાથી વણથંભ્યુ આંદોલન . કરાર પર શિક્ષણ ક્યાં સુધી? સવાલ 100 ટકાનો, સાંજે 5.55 કલાકે, સંદેશ ન્યુઝ પર #Sawal100takano #gyansahayak
11
217
412
@Krishna760046
Krishna Patel
4 years
શિક્ષકોએ પોતાની માંગને લઈને આંદોલન કર્યું જેને ડામવા 2 મહિના પહેલા જાહેરાત કરી દેવાઈ પણ અમલીકરણ ક્યાં? હવે શિક્ષકો 2 ઓક્ટોબર સુધી શોષિત સપ્તાહ મનાવી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો અમલીકરણ જ નહોતું કરવું તો આશા કેમ બંધાવી? @vijayrupanibjp #4200Gujarat_ નીતિવિષયક_નિર્ણય
18
235
395
@Krishna760046
Krishna Patel
4 years
#Gujarat માં #COVID ー19 પણ કેટલો શિસ્તબદ્ધ બની ગયો. 350 થી 400 ની અંદર જ કેસ અને મોત તો 25 થી 30 ની અંદર જ. જરા પણ આઘુ પાછુ નહીં. મહારાષ્ટ્રમાં એક સમયે દિવસના 1000 કેસથી વધતા વધતા હવે 3000 કેસ આવવા લાગ્યા પણ ગુજરાતમાં 400 થી વધારે ન જ આવવા જોઈએ. Well managed. #Gujaratcorona
44
99
392
@Krishna760046
Krishna Patel
1 year
પ્રધાનમંત્રી મણિપુર હિંસા પર બોલે તેના માટે અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો તે સળગતા મણિપુરની હિંસા પર PM મોદી 2 કલાક 13 મિનિટમાંથી 150 સેકન્ડ્સ બોલ્યા. અવિશ્વાસ પ્રસ્તાવની આ મોટી સફળતા કહી શકાય. #NoConfidenceMotionDebate
20
63
398
@Krishna760046
Krishna Patel
7 months
જે દેખાય છે એ બધુ સત્ય નથી. સંસ્કૃતિ અને પરંપરાના નામે લોકોને તેમના જીવન સાથે ચેડા કરીને કેવા મૂર્ખ બનાવાય છે તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે બાબા રામદેવ. પતંજલીની ભ્રામક જાહેરાતો પર સુપ્રિમ કોર્ટે લતાડ લગાવતા કહ્યું કે "પતંજલીની પ્રવૃત્તિઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સરખી ભાગીદાર
Tweet media one
Tweet media two
14
82
400
@Krishna760046
Krishna Patel
2 years
નિર્ભયાના દુષ્કર્મીઓને ફાંસીને દેશે વધાવી હતી. એ rarest of rare કેસ હતો જ પણ આજે #Bilkis નાં દુષ્કર્મીઓની મુક્તિ પર તે નિર્ણય લેનાર પેનલના સભ્ય, ભાજપ MLA રાઉલજી રેપિસ્ટને બ્રાહ્મણ, સંસ્કારી કહી રહ્યાં છે. ઘણા કહે છે હિંદુ છે એટલે સેક્યુલર ગેંગ પાછળ પડી છે.આ ગંદી માનસિકતા ખતમ થશે?
16
78
394
@Krishna760046
Krishna Patel
1 year
ધો. 10ના પરિણામમાં 157 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ અને આ તમામ 157 શાળા સરકારી. કોણ કરશે આની ચિંતા? શું સારા ભણતર માટે ખાનગી શાળાઓ જ એકમાત્ર વિકલ્પ? કોણ સુધારશે સરકારી શાળાનું સ્તર? #BoardExamResults @Bhupendrapbjp @kuberdindor @prafulpbjp
45
111
396
@Krishna760046
Krishna Patel
1 year
પ્રશ્નોના ઉકેલની જગ્યાએ બેફરાઈ બતાવતા શિક્ષણમંત્રી. બેરોજગારોને ઘરે બેસવાની સલાહ કેમ? સવાલ 100 ટકાનો, સાંજે 5.25 કલાકે, સંદેશ ન્યુઝ પર #Sawal100takano #gyansahayak
12
277
391
@Krishna760046
Krishna Patel
2 years
#GujaratElection2022 બનાસકાંઠાની થરાદ. એક એવી બેઠક જ્યાં અત્યંત રોમાંચક જંગ છે..એક તરફ યુવા ધારાસભ્ય અને બીજી તરફ પૂર્વ મંત્રી. મુકાબલો દમદાર છે. નેતાજી સાથે, Coming soon
Tweet media one
Tweet media two
17
21
391
@Krishna760046
Krishna Patel
2 years
લોકસભા અધ્યક્ષ, રાજ્યસભા સભાપતિ બંધારણીય પદ છે, તેઓ નિષ્પક્ષ હોવા જોઈએ પણ જે સખ્તીથી તેઓ વિપક્ષના નેતાને દબાવે અને ટોકે છે તે સખ્તી સત્તાપક્ષના નેતામાં ગાયબ થઈ જાય છે. #ombirla #JagdeepDhankhar
3
35
392
@Krishna760046
Krishna Patel
1 year
શું કાયમી ભરતી ક્યારેય થશે કે પછી કરાર સિસ્ટમ જ કાયમી રહેશે? કેમ તેઓ આ ભરતીનો વિરોધ કરે છે? PMથી લઈ મામલતદાર સુધી આ ઉમેદવારોએ આવેદન આપ્યાં પણ તેમને જવાબ નથી મળ્યો. શિક્ષક ઉમેદવારોના સવાલ👇 આખો એપિસોડ- #Sawal100takano #gyansahayak_go_back #gyansahayak
36
382
379
@Krishna760046
Krishna Patel
2 years
પરીક્ષા વગર નોકરી સિસ્ટમ પર તમાચો છે. ચમરબંધીઓને પણ હવે ડર નથી કારણકે ખબર છે કે તેમનું સરકાર કંઈ બગાડી નહીં શકે અને એ ચમરબંધી અધિકારીઓ અને નેતા પણ હોઇ શકે, હોય છે.
11
79
387
@Krishna760046
Krishna Patel
2 years
CPCBના રિપોર્ટ મુજબ સાબરમતી દેશની સૌથી પ્રદુષિત બીજી નદી. સરકાર, ઉદ્યોગોની મીલીભગતથી સાબરમતી સાથે થતા ખેલ પર 6 મહિના પહેલાનો મારો આખો રિપોર્ટ👇 #sabarmatipollution
12
46
392
@Krishna760046
Krishna Patel
4 years
#unemployment 2 દિવસ પહેલાના NSOના પીરિયોડીક લેબર ફોર્સ સર્વે (સર્વે, I repeat) પ્રમાણે ગુજરાતમાં બેરોજગારી દર માત્ર 3.4% છે. એટલે 96.6% લોકો પાસે રોજગાર છે તો શા માટે આટલી મોટી સંખ્યામાં ગુજરાતના યુવા આંદોલન કરી રહ્યાં છે? એ પણ શિક્ષિત યુવા? @vijayrupanibjp
14
125
372