Zee 24 Kalak Profile Banner
Zee 24 Kalak Profile
Zee 24 Kalak

@Zee24Kalak

333,006
Followers
181
Following
134,066
Media
289,706
Statuses

Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! WhatsApp Channel:

India
Joined May 2017
Don't wanna be here? Send us removal request.
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
અમદાવાદ: મણીનગર અકસ્માતના આરોપીની જાહેરમાં સરભરા #Ahmedabad #Gujarat #ViralVideo
822
662
3K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
AAPએ ઈસુદાન ગઢવીને બનાવ્યા CM પદના ઉમેદવાર, આ અંગે તમારું શું કહેવું છે? આપો તમારો અભિપ્રાય #AAP #Gujarat #GujaratElection2022 #GujaratElections #ArvindKejriwal #IsudanGadhavi
Tweet media one
373
225
2K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
બોલ મારી અંબે જય જય અંબે! અંબાજી મંદિરમાં અખંડ જ્યોતમાં થયા વાઘના દર્શન #Gujarat #Ambaji #JayAmbeMaa #AmbeMaa #Viral #ViralVideo
45
191
2K
@Zee24Kalak
Zee 24 Kalak
3 years
લ્યો બોલો... નોકરી મળી પણ કેટલા માર્ક્સ હતા યાદ નથી! 8 મહિનામાં મેમરી લૉસ? હેપ્પી પટેલે કહ્યું- ઊર્જા વિભાગમાં હું મહેનતથી નોકરીમાં લાગી છું.! જુઓ #ZEE24Kalak
349
565
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 months
અગ્નિકાંડમાં સંતાન ગુમાવનાર પિતાની વેદના, "સરકાર ફાંસીની સજા આપે જો જામીન મંજૂર થયા તો હું એકેય ને નહીં છોડું" #RajkotTRPGameZone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #Gujarat #ZEE24KALAK
106
447
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
દ્વારકાની ખંભાળિયા વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની જીત થશે? જણાવો તમારો અભિપ્રાય.. #GujaratElections2022 #BJP #Congress #AAP
Tweet media one
623
165
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાતમાં AAP ની સરકાર બનશે તો ફેબ્રુઆરીમાં જ તલાટીની પરીક્ષા, @ArvindKejriwal ની આ જાહેરાત પર તમને કેટલો વિશ્વાસ? #Gujarat #Talati #તલાટી #ArvindKejriwal #AAP
Tweet media one
241
373
2K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના ઘર પર બુલડોઝર ફેરવવા વકીલોની માગ, આ અંગે આપનું શું માનવું છે? #AhmedabadAccident #Ahmedabad   #Gujarat
Tweet media one
370
235
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
વડોદરા એરપોર્ટ પર @ArvindKejriwal નું સ્વાગત ‘મોદી મોદી’ના નારાથી કરાયું @AAPGujarat #Gujarat #AAP #BJP @RaviAgr09542428
222
562
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
કચ્છ-સૌરાષ્ટ્રની કુલ 54 સીટોમાંથી આ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ કઈ પાર્ટીને મળશે? #GujaratElections #AAP #BJP #Congress
આપ
13978
ભાજપ
37624
કોંગ્રેસ
1538
988
886
2K
@Zee24Kalak
Zee 24 Kalak
4 years
સુરતની લેડી સિંઘમ સુનીતા યાદવનો EXCLUSIVE વીડિયો, જુઓ આ મર્દાનીને... #SunitaYadav #ExclusiveVideo #Surat
132
355
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? Comment માં જણાવો.. #Banaskantha #GujaratElections2022 #Election2022
Tweet media one
631
113
2K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
તમારા મતે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કોના હસ્તે થવું જોઈએ? #CentralVista #ParliamentBuilding #NewParliamentBuilding
Tweet media one
2K
153
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
કતારગામ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? જણાવો તમારો અભિપ્રાય.. #GujaratElection2022 #BJP #Congress #AAP
Tweet media one
499
110
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
વરાછા વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? #Gujarat #GujaratElections #BJP #Congress #AAP #PollOfTheDay
Tweet media one
540
108
2K
@Zee24Kalak
Zee 24 Kalak
5 months
દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા પણ મૂળ ન ભૂલ્યા, અંબાણીએ કહ્યું આપણે બધા એક જ ગામના, આખી દુનિયામાં જામનગરનું નામ કર્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર #MukeshAmbani #AnantAmbani #RadhikaMerchant #Viral #ViralVideo #Trending #TrendingNow #Gujarat #Jamnagar
20
139
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાતમાં જો AAPની સરકાર બનશે તો લોકોને 300 યુનિટ ફ્રી વીજળી મળશે, કેજરીવાલના આ વાયદા પર તમને કેટલો વિશ્વાસ? #Gujarat #ArvindKejriwal #AAP #ZEE24Kalak
Tweet media one
617
163
2K
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
મતદાન મથકમાં BJP ના સિમ્બોલવાળી પેન જોતા જ ભડક્યા શક્તિસિંહ ગોહિલ... #shaktisinhgohil #bjp #Congress #pollingbooth #Election2024 #Loksabha2024 #LokSabhaElection
57
339
2K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગોપાલ ઇટાલિયાને તમે પાટીદાર નેતા માનો છો કે AAP નેતા? કમેન્ટ કરી જણાવો તમારો મત #Gujarat #GujaratElections2022 #AAP #GopalItalia
Tweet media one
741
135
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
શું ગુજરાતમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગુ થવી જોઈએ? #Gujarat #oldpensionscheme #OPS
Tweet media one
2K
659
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 months
ભગવાન કૃષ્ણ કનૈયાએ ગેનીબેનની નાવ તારી, બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવારની જબરદસ્ત જીત... #LokSabhaElections2024 #LoksabhaElection2024 #BreakingNews #News #LokSabhaResults2024 #live #banaskantha #Gujarat #genibenthakor #congress
17
137
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? @AAPGujarat @BJP4Gujarat @INCGujarat #Gujarat #GujaratElections #AAP #BJP #Congress
Tweet media one
439
96
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 month
ગાંધીનગરમાં ટેટ, ટાટ પાસ ઉમેદવારો ફરી મેદાનમાં, વિરોધની મંજૂરી ન હોવાથી કરાઈ અટકાયત..... #gandhinagar #tat #tet #protest #ZEE24KALAK #Recruitment
98
621
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 month
પાવરફૂલો સામે હાં જી હા કરતી ગુજરાતની મહિલા પોલીસનું એક ગર્ભવતી મહિલા સાથે આવું વર્તન, તમારા ઘરની મહિલા હોત તો.... સાહેબ જરા શિસ્તના પાઠ આમને ભણાવો...... #gujart #gandhinagar #police #woman
120
623
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
હું ચૂંટણી લડીશ, ક્યાંથી તે આવનારા સમયમાં જાહેર થશે: AAP નેતા ગોપાલ ઈટાલીયા @Gopal_Italia #AAP #GujaratElections2022 #Gujarat
60
341
1K
@Zee24Kalak
Zee 24 Kalak
9 months
માતાજીના ગરબામાં આવો પહેરવેશ કેટલો યોગ્ય? #Navratri #Navratri2023 #Gujarat #KinjalDave
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
313
100
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
અમદાવાદની વીરમગામ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? આપનો અભિપ્રાય Comment મા જણાવો.. #Ahmedabad #gujaratelections2022 #election #gujaratassemblyelection2022 #hardikpatel @HardikPatel_ @mlaviramgam @AAPGujarat
Tweet media one
463
78
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
'મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય' આ કહેવતને ખરા અર્થે સાર્થક કરે છે આ વીડિયો #Friendship #Viral #ViralVideo #Trending #TrendingNow #India
4
117
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
અમારી શરૂઆત ધીમી પણ 'મક્કમ': હાર બાદ AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનું નિવેદન #GujaratElections #Gujarat #GujaratelectionResults2022
79
147
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
શબ્દો ખૂટી પડે નિતિન ભાઈની ઉદારતા અને કરુણતા વર્ણાવતા; અંધ માજીની ખુશીનો પાર ન રહ્યો Source : Nitin Jani #khajurbhai #Khajurbhainimoj #khajurbhaicomedy #nitinjani #reels #viral #ZEE24Kalak
9
68
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
જીતુ વાઘાણીના નિવેદન પર મનિષ સિસોદિયાનું ટ્વીટ; લોકોએ ગુજરાત છોડીને જવાની જરૂર નથી, 'આપ'ની સરકાર બનશે તો ગુજરાતમાં પણ દિલ્લી જેવું શાનદાર શિક્ષણ મળશે #Gujarat #BREAKING #JituVaghani #ManishSisodia #ZEE24Kalak
63
636
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
જામનગર ઉત્તરની વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? #jamnagar #Election2022 #GujaratAssemblyPolls #GujaratElections2022 @BJP4Gujarat @INCGujarat @AAPGujarat
Tweet media one
320
50
1K
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
આપણા રોજગાર મંત્રીનું અંગ્રેજી કેવું છે? તમે સાંભળ્યું કે નહીં? #MorbiTragedy #MorbiBridge #Morbi
143
207
1K
@Zee24Kalak
Zee 24 Kalak
4 months
BJPની ચાલુ સભામાં યુવાને રાજીનામું આપી ખેસ મૂકી દીધો, તળાજા ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે 200 કાર્યકર્તાઓ સાથે અલવિદા કહ્યું #LokSabhaElection2024 #bjp #gujarat #mansukhmandaviya
32
171
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
અમદાવાદના મણીનગરમાં અકસ્માતના આરોપીઓની પોલીસે જાહેરમાં કરી 'સરભરા' પોલીસનું આ વર્તન કેટલું યોગ્ય? #Ahmedabad #AhmedabadAccident #Gujarat
Tweet media one
340
66
1K
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
ગેનીબેનને મત આપી જંગી જીત અપાવવા પ્રિયંકા ગાંધીની બનાસકાંઠાની જનતાને અપીલ #Gujarat #Congress #LokSabhaElection2024
9
120
1K
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 ને કચડી નાખનાર તથ્ય પટેલને શું સજા મળવી જોઇએ ?? કમેન્ટમાં જણાવો #Ahmedabad #Accident #RoadAccident #Gujarat #zee24kalak #isckonbridgeaccidnet #death
Tweet media one
481
66
987
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
શું દ્વારકા અને ડાકોરની જેમ ગુજરાતના તમામ ધાર્મિક સ્થાનોમાં ટૂંકા વસ્ત્રો પર હોવો જોઈએ પ્રતિબંધ? #Gujarat #Dwarka #Dakor
Tweet media one
149
68
987
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
મારા બાળકને પણ લશ્કરમાં જ મોકલીશ: કાશ્મીરમાં લડતાં જીવ આપનારા જવાનનાં પત્નીનો હુંકાર #IndianArmy #MahipalsinhVala #Gujarat #India
Tweet media one
18
95
988
@Zee24Kalak
Zee 24 Kalak
11 months
સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે ભક્તોમાં ભયંકર રોષ #Botad #SalangpurHanuman #Gujarat #Viral #ViralVideo #HanumanJi
85
175
970
@Zee24Kalak
Zee 24 Kalak
1 month
"લખીને લઇ લો... આ વખતે ગુજરાતમાં હરાવીશું", કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને ફેંક્યો પડકાર #gujarat #Congress #RahulGandhi #pmmodi #ZEE24KALAK
76
145
981
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની થશે જીત? ZEE 24 કલાકને જણાવો તમારો અભિપ્રાય.. #GujaratElections2022 @BJP4Gujarat @INCGujarat @AAPGujarat
Tweet media one
348
73
962
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાતમાં AAPને 92થી વધુ બેઠકો મળશે: ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલનો દાવો #Gujarat #GujaratElections2022 #AAP
46
220
947
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા'' #Doctor #Ahmedabad #Gujarat #VideoViral #zee24kalakoriginalvideo
8
73
959
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ કે નહીં? #lovemarriage #cmbhupendrapatel #gujarat #ZEE24Kalak #patidar #patidarsamaj
Tweet media one
699
83
937
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
વડોદરામાં ભાજપના કોર્પોરેટરને કાયદાનું ભાન કરાવનાર PIની બદલી #Gujarat #BJP #ZEE24Kalak
63
202
927
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકથી કયા ઉમેદવારની જીત થશે? Comments કરીને જણાવો તમારો અભિપ્રાય.. #GujaratElection2022 #AlpeshThakor #HimanshuPatel #DolatPatel @BJP4Gujarat @INCGujarat @AAPGujarat
Tweet media one
310
53
920
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
AAPના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા #Gujarat #GujaratElections #AAP
12
183
908
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
અરવિંદ કેજરીવાલના એક નિવેદનથી પોલીસ પરિવારને ન્યાય મળ્યો: AAP નેતા ઈસુદાન ગઢવી #AAP #Gradepay #Gujarat
29
205
909
@Zee24Kalak
Zee 24 Kalak
2 months
"બનાસકાંઠાની જનતા જોડે જે માંગ્યું હતું એ મામેરું ભર્યું, એ માટે હ્રદયપૂર્વક આભાર": ગેનીબેન ઠાકોર #LokSabhaElections2024 #LoksabhaElection2024 #BreakingNews #News #LokSabhaResults2024 #live #banaskantha #Gujarat #genibenthakor #congress
3
80
915
@Zee24Kalak
Zee 24 Kalak
7 months
હરણી તળાવમાં બોટ પલ્ટી જતા 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત, આ સમાચાર વાંચતા રડી પડ્યા ન્યૂઝ એન્કર સહિત ગેસ્ટ પેનલ #Vadodara #Gujarat #BreakingNews
103
142
915
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગંભીર કલમો લગાવીને મોરલ તોડવાનો પ્રયાસઃ વિદ્યાર્થી નેતા યુવરાજની ધરપકડ પર #AAP નેતા પ્રવિણ રામનું નિવેદન #Yuvrajsinh #YuvrajsinhJadeja #Gujarat
50
438
890
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાતમાં AAP સરકાર કઈ રીતે આપશે મફત વીજળી? ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું ગણિત @Gopal_Italia #Gujarat #GujaratElections #AbKiBaarKiskiSarkaar
54
292
893
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
શહીદ વીર મહિપાલસિંહ વાળાના ઘરે દીકરી વીરલબાનો જન્મ #IndianArmy #MahipalsinhVala #Gujarat #JammuKashmir
Tweet media one
9
68
900
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
"બોર્ડ કાઢતા નહીં પૂયછા વગરના નહીંતર ઢીબાય જાહો ખોટે ખોટા..." જામગનરમાં કોંગ્રેસનું બોર્ડ ઉતારતા ક્ષત્રિયાણી રણચંડી બની #LokSabhaElection2024 #gujarat #jamnagar #ParshottamRupalacontroversy #KshatriyaSamaj #congress #zee24kalak
40
212
912
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ભગવાન શ્રી કૃષ્ણના મારા પર આશીર્વાદ છે, ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે: કેજરીવાલ #Gujarat #GujaratElection2022 #AAP
25
225
877
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
ડમી કેન્ડિડેટ કાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ @YAJadeja #Gujarat #BreakingNews #News
16
264
889
@Zee24Kalak
Zee 24 Kalak
4 months
પરશોત્તમ રૂપાલાને ચાર-પાંચ થપ્પડ પડશે તો ઠીક થઈ જશે: કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન #Gujarat #BJP #LokSabhaElections2024 #ParshottamRupala
40
148
887
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
બેટ દ્વારકા-ઓખા વચ્ચે નિર્માણ પામી રહેલા ઐતિહાસિક સિગન્ચેર બ્રીજની સાંસદ પુનમ માડમે લીધી મુલાકાત #Gujarat #News #Dwarka
8
43
876
@Zee24Kalak
Zee 24 Kalak
8 months
મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું મામેરું ભર્યું, મહેસાણામાં કોમી એકતાનો અનોખો કિસ્સો #Gujarat #Trending #TrendingNow #India
12
95
876
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો અમે એક જ વર્ષમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરીશું: મનીષ સિસોદિયા @ArvindKejriwal @msisodia #Gujarat #AAP #GujaratElections2022
65
293
869
@Zee24Kalak
Zee 24 Kalak
1 month
ખાખીને સો સલામ: સુરતની રાંદેર પોલીસે નિઃસહાય દંપતિની મદદ કરી, પતરાના શેડ નખાવી એક ફોન પણ આપ્યો... #gujarat #surat #police #zee24kalak
22
95
887
@Zee24Kalak
Zee 24 Kalak
7 months
પરંપરાગત વેશભૂષામાં સાંસદ પૂનમ માડમનો આહીરાણી રાસ..... #dwarka #dwarkadhish #ahirani #ahiranimaharas2023 #maharas #ahiranimaharas #video #Gujarat #ahirsamaj #ZEE24KALAK
7
80
870
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
"ઈલેક્શનમાં પણ તમારું વડીલપણું બહું જોઈ લીધું..." રિવાબા આવું બોલ્યા તો સાંસદ પૂનમબેન માડમનું મોઢું પડી ગયું! જુઓ વીડિયો #rivabajadeja #Jamnagar #poonammadam #viral #viralvideo #BJP #Gujarat #ZEE24kalak
55
169
871
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ફેઝમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ 51 બેઠકો જીતવાનો કર્યો દાવો #Gujarat #GujaratElections #AAP
26
171
846
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
"જેનું લોહી હોય ક્ષત્રિયનું એનો મત ભાજપ વિરુદ્ધ જશે...", જામનગરમાં તૃપ્તીબાનો હુંકાર #LokSabhaElection2024 #gujarat #ParshottamRupala #ParshottamRupalacontroversy #KshatriyaSamaj #truptiba #zee24kalak
106
169
855
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
પોલિંગ બૂથ પર ભાજપના સિમ્બોલની પેન જોઈ ભડક્યા શક્તિસિંહ ગોહિલ #Gujarat #LokSabhaElection2024 #LokSabhaElections2024
15
187
841
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
આ મોહ ભરખી જશે! મેક્સિકો બોર્ડર પર અમેરિકા જવા ઇચ્છતા ગુજરાતીઓની કેવી છે હાલત, જુઓ #India #USA #Gujarat #Viral #ViralVideo #Trending #TrendingNow
68
354
811
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
આજની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ પેપર લીક થતાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ પરીક્ષાના પેપર સાથે એક શખ્સની ધરપકડ સવારે 11 વાગ્યે યોજવાની હતી પરીક્ષા પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે #zee24kalak #juniorclerk #paperleak
61
219
841
@Zee24Kalak
Zee 24 Kalak
2 months
બનાસકાંઠામાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ ગેનીબેને કર્યા મહાદેવના દર્શન, પાલનપુરમાં લોકોનું અભિવાદન ઝીલ્યું #Gujarat #banaskantha #congress #genibenthakor #ResultsOnZee #ElectionResults #LoksabhaElectionResults #LokSabhaElection2024Results #BJP #ZEE24Kalak
4
51
833
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાત પરિવર્તન ઈચ્છી રહ્યું છે: AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી @isudan_gadhvi #Gujarat #GujaratElections2022 #AbKiBaarKiskiSarkaar
39
239
824
@Zee24Kalak
Zee 24 Kalak
7 months
ભગવાન દ્વારકાધીશજીના અધ્યક્ષસ્થાને ઐતિહાસિક રાસનું આયોજન: પૂનમ માડમ #dwarka #dwarkadhish #ahirani #ahiranimaharas2023 #maharas #ahiranimaharas #video #Gujarat #ahirsamaj #ZEE24KALAK
5
118
823
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવી #Punjab #BREAKING #OPS #AAP
36
247
818
@Zee24Kalak
Zee 24 Kalak
4 months
હવે માત્ર રાજકોટ જ નહી પણ તમામ બેઠકો પર ક્ષત્રિયો ભાજપના વિરોધમાં કરશે મતદાન: તૃપ્તિબા રાઓલ #Kshatriya #kshatriyacommunity #truptibaa #Election2024 #LokSabhaElection2024 #Gujarat #Rajkot #BJP #ZEE24Kalak
17
101
831
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
G20 સમિટ આ વર્ષે કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે? #G20Summit #Poll #ZEE24Kalak
Tweet media one
159
30
825
@Zee24Kalak
Zee 24 Kalak
3 years
ગુજરાત ગમે તેવી પરિસ્થિતિ સામે લડવા તૈયાર: @vijayrupanibjp #Gujarat #CoronaVirus #ZEE24Kalak
Tweet media one
232
92
783
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
BREAKING: ગાંધીનગ�� પોલીસે યુવરાજસિંહની કરી અટકાયત @YAJadeja #Yuvrajsinh #વિદ્યાસહાયક #ZEE24Kalak
Tweet media one
Tweet media two
Tweet media three
66
493
784
@Zee24Kalak
Zee 24 Kalak
11 months
2024 માં કોણ બનશે ભારતના પ્રધાનમંત્રી? કમેન્ટ કરો #PrimeMinister #india #Election2024 #NarendraModi #rahulgandhi #ZEE24KALAK
Tweet media one
621
65
797
@Zee24Kalak
Zee 24 Kalak
5 months
પોલીસ હોય એટલે બધુ ચાલે..?, સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાએ કાયદાનું ભાન કરાવ્યું #mehulboghra #gujarat #surat #advocatemehulboghra #rules #ZEE24KALAK #zee24kalakoriginalvideo
32
154
803
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
અમદાવાદમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો; કહ્યું ભાજપ જાય છે, AAP આવે છે #Gujarat #GujaratAssemblyPolls #AAP #BJP
25
175
788
@Zee24Kalak
Zee 24 Kalak
4 months
"આ ગુસ્સો રૂપાલા સહિત બીજા 25ને પણ ઉડાવી દેશે..." ક્ષત્રિય સંમેલનમાં એક બાદ એક આગેવાનો આપી રહ્યા છે ચીમકી #KshatriyaSamaj #KshatriyaSammelan #parshottamrupala #parshottamrupalacontroversy #rupalacontroversy #Rajkot #gujarat
32
125
797
@Zee24Kalak
Zee 24 Kalak
2 months
દમણના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનું જીત બાદ નિવેદન, "મને મોદી-રાહુલથી વિરોધ નથી માત્ર ભ્રષ્ટ શાસનનો વિરોધ છે" #daman #ZEE24KALAK #LokSabhaElectionResults #Gujarat
12
69
795
@Zee24Kalak
Zee 24 Kalak
3 years
રિવાબા જાડેજાના આ નિવેદન પર આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો #rivabajadeja #Gujarat #ZEE24Kalak
Tweet media one
66
46
790
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન.... #cmbhupendrapatel #Vote4INDIA #LokSabhaElection2024 #Election2024 #gujarat
31
35
797
@Zee24Kalak
Zee 24 Kalak
8 months
ટ્રેનમાં દારૂડિયાઓના ત્રાસથી કંટાળી મહિલા મુસાફરે બનાવ્યો વીડિયો, કહ્યું- સુરક્ષા માટે ટ્રેનમાં એક પણ કર્મી હાજર નહીં #Viral #ViralVideo #Trending #TrendingNow #IndianRailways #India
26
176
795
@Zee24Kalak
Zee 24 Kalak
4 months
પરેશભાઇ બહેનોને સપોર્ટ કરે તો અમારે પણ સપોર્ટ કરવો જોઇએઃ રાજકોટમાં ક્ષત્રિય મહિલા #KshatriyaSamaj #KshatriyaSammelan #parshottamrupala #parshottamrupalacontroversy #rupalacontroversy #Rajkot #gujarat
17
115
795
@Zee24Kalak
Zee 24 Kalak
4 months
ઘોબા તો ઉપાડવાના બાકી છે, રૂપાલાભાઇને એમ થતું હશે કે હું કોની હડફેટે ચઢી ગ્યો: ક્ષત્રિય સંમેલનમાં પદ્મિનીબા વાળા #KshatriyaSamaj #KshatriyaSammelan #parshottamrupala #parshottamrupalacontroversy #rupalacontroversy #Rajkot #gujarat
28
114
791
@Zee24Kalak
Zee 24 Kalak
1 month
ગાંધીનગરઃ કાયમી ભરતી અંગે સ્વર્ણિમ સંકુલમાં ઉગ્ર વિરોધ બાદ ટેટ-ટાસ પાસ ઉમેદવારો સાથે આતંકીઓ જેવો વ્યવહાર #Gujarat #BreakingNews #News #Viral #ViralVideo #gandhinagar #TAT #TET
45
384
785
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
બનાસકાંઠા બેઠક પર કોની થશે જીત? #Gujarat #BJP #Congress #LokSabhaElections2024 #Banaskantha
Tweet media one
316
37
782
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
કેનેડા જવા માગતા ભારતીયો આ વીડિયો ચોક્કસ જોજો! કેનેડામા નોકરી માટે લાગી લાંબી લાઇનો.... #canada #jobs #viral #viralvideo #jobshortage #employment #ZEE24Kalak
26
148
780
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ! તમારા મતે આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય? કમેન્ટ કરી જણાવો તમારો અભિપ્રાય #Ambaji #Gujarat #Poll
Tweet media one
268
43
775
@Zee24Kalak
Zee 24 Kalak
1 year
તમારા મતે હાલમાં દુનિયામાં સૌથી શક્તિશાળી રાજનેતા કોણ? #NarendraModi #JoeBiden #PutinVladimir #Zelensky #worldleaders #ZEE24KALAK
Tweet media one
602
64
766
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
ગુજરાતમાં 'આપ'ની સરકાર બને તો સરપંચોને દર મહિને 10 હજારનું માનદ વેતન આપવાની કેજરીવાલની જાહેરાત #gujaratelection2022 #AAP #ArvindKejriwal
33
192
768
@Zee24Kalak
Zee 24 Kalak
11 months
શું ઈન્ડિયાનું નામ બદલીને 'ભારત' થવું જોઈએ? #India #Bharat #BreakingNews
Tweet media one
310
40
765
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જંગી લીડથી જીત, 113 મતે વિજય મેળવી બિપીન પટેલને હાર આપી #JayeshRadadia #IFFCO #BipinPatel #Gujarat #zee24kalak
9
55
781
@Zee24Kalak
Zee 24 Kalak
2 years
મહેસાણામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ શો, કહ્યું ગુજરાતમાં આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે @msisodia #AAP #Gujarat #GujaratElections
27
197
759
@Zee24Kalak
Zee 24 Kalak
2 months
આજે રિટાયર થઇ રહ્યા છે 16000 કર્મચારી, સંકટમાં ફસાણી સરકાર, ક્યાંથી લાવશે 9000 કરોડ રૂપિયા #employeebenefits #retired #GovernmentEmployees #Crisis #kerala
Tweet media one
53
74
773
@Zee24Kalak
Zee 24 Kalak
3 years
ભૂતિયા ઉમેદવારોને ZEE 24 કલાકના સવાલોથી લાગે છે ડર..! આ બાળકે કરી જોરદાર મિમિક્રી...જુઓ વીડિયો #ઉર્જા_ભરતી_કૌંભાંડ #હું_મહેનત_થી_જ_આયું_છું #ZEE24Kalak @UdayRanjan9
19
160
763