BBC News Gujarati Profile Banner
BBC News Gujarati Profile
BBC News Gujarati

@bbcnewsgujarati

38,846
Followers
7
Following
13,019
Media
31,621
Statuses

બીબીસી ન્યૂઝ ગુજરાતીના ઓફિસિયલ પેજ પર સ્વાગત છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.

Delhi and across Gujarat
Joined January 2017
Don't wanna be here? Send us removal request.
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'અમે વાલ્મિકી છીએ, ગરીબ માણસ જોડે બેસીને કોઈ જમે એ મોટી વાત છે, અમને લાગ્યું નહીં કે કોઈ મોટા નેતાના ઘરે જમ્યા છીએ' @ArvindKejriwal ના ઘરે જમી આવેલા ગુજરાતના હર્ષ સોલંકીના પરિવારે શું કહ્યું? વીડિયો - @teajust /પવન જયસ્વાલ @AAPGujarat #gujarat #dalits
80
511
1K
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
રાકેશ ટિકૈતે કેમ કહ્યું કે હવે ગુજરાતમાં આંદોલન કરવું પડશે અને ગાંધીનગરને ઘેરવું પડશે? વીડિયો : @RoxyChhara / પવન જયસ્વાલ @RakeshTikaitBKU @OfficialBKU #FarmersProtest #Gujarat #Ahmedabad
31
185
911
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
'ગુજરાતનો ખેડૂત છેલ્લાં 15 વર્ષથી ભયમાં જીવે છે...' ગુજરાતની મુલાકાતે આવેલા રાકેશ ટિકૈતે ગુજરાત અને ગુજરાતી વિશે શું કહ્યું? @RakeshTikaitBKU @OfficialBKU #FarmersProtest #Gujarat #Ahmedabad
13
130
877
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'અમિત શાહે ઈસુદાનનું નામ લેવું પડ્યું એનાથી જ ખબર પડે...' ઈસુદાન ગઢવીએ અમિત શાહ સામે શું પડકાર ફેંક્યો? વીડિયો : સાગર પટેલ અને પવન જયસ્વાલ @isudan_gadhvi #GujaratElections2022 #Gujarat #GujaratElections @AAPGujarat
9
251
866
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
ગુજરાતમાં પ્રવેશતા પહેલાં ખેડૂૂત નેતા રાકેશ ટિકૈતે બૉર્ડર પર પોલીસ બંદોબસ્ત અને ખેડૂતો વિશે શું કહ્યું? @RakeshTikaitBKU વીડિયો : પરેશ પઢિયાર
35
174
766
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવા��� બપોરે રાજસ્થાન બૉર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. તેમનો અંબાજી મંદિર જવાનો કાર્યક્રમ છે. Photo : Paresh Padhiyar/BBC @RakeshTikaitBKU
Tweet media one
16
104
743
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'સર્વેમાં ભલે જે બતાડે, ગુજરાતમાં ભાજપની સરકાર નથી બની રહી' અલ્પેશ કથીરિયાએ ગુજરાતમાં @AAPGujarat ની બેઠકો અંગે શું દાવો કર્યો? વીડિયો - ધર્મેશ અમીન/દિતિ બાજપેઈ #GujaratAssemblyPolls #GujaratElections
81
160
747
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્રસિંહ ટિકૈતે 80ના દાયકામાં ખેડૂતોને સિસૌલીથી દિલ્હી સુધી ગાડાની પાછળ ગાડું જોડવાનું આહ્વાન કર્યું અને ખેડૂતોએ ઐતિહાસિક રાજપથ પર પહોંચી દિવસો સુધી ચૂલાઓ પ્રગટાવ્યા @RakeshTikaitBKU #FarmLaws
33
87
693
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
ગુજરાત @BJP4Gujarat ના પ્રદેશ પ્રમુખ @CRPaatil @ArvindKejriwal ને 'ઠગ નહીં મહાઠગ' કહ્યા હતા. જેના જવાબમાં આમ આદમી પાર્ટીના @isudan_gadhvi એ કહ્યું, 'તમે સારી સ્કૂલો આપી નથી, સારી હૉસ્પિટલ આપી નથી શક્યા, તમારાથી મોટા ઠગ કોણ છે?' આ અંગે તમે શું કહેશો? @AAPGujarat
Tweet media one
28
145
621
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
ભાજપની ટિકિટ પર વીરમગામથી ચૂંટણી લડનારા હાર્દિક પટેલ પહેલાં ભાજપ અને નરેન્દ્ર મોદી વિશે શું બોલતા હતા? વીડિયો : રવિ પરમાર @HardikPatel_ @BJP4Gujarat @narendramodi #Gujarat #GujaratElection2022 #HardikPatel
31
183
615
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'કોણ કહે છે વિકાસ પહોંચ્યો છે, મરી ગયાં મોંઘવારીમાં' અમિત શાહની રેલીમાં મહિલાઓ ભાજપ સરકાર પર જ ગુસ્સે કેમ થઈ? વીડિયો - સાગર પટેલ @AmitShah #GujaratAssemblyPolls #Gujarat
19
172
619
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે તમે માત્ર નૂપુર શર્માના વડા પ્રધાન નથી, દેશની 133 કરોડ જનતાના વડા પ્રધાન છો, જેમાં લગભગ 20 કરોડ મુસલમાન છે.(PC -Getty Images) #NupurSharma #AsaduddinOwaisi @asadowaisi @aimim_national
Tweet media one
4
104
588
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'... તો પેપર લીક જ ન થયું હોત અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાત' AAP નેતા જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા વિશે શું બોલ્યા? @YAJadeja @AAPGujarat વીડિયો - તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ #Paperleak #Gujarat #juniorclerk
7
135
588
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
ઓવૈસીની AIMIM પાર્ટી મુસ્લિમો અને વંચિત સમુદાયોને સાથે રાખીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાની વાત કરે છે @asadowaisi @aimim_national
9
98
537
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે લિન્ચિંગ અને હિંદુત્વ પર નિવેદન આપ્યું હતું જેના પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ટિપ્પણી કરી છે @RSSorg @DrMohanBhagwat @asadowaisi @aimim_national
Tweet media one
4
107
460
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'રામના નામનું જુલૂસ છે તેમાં ટોપીવાળા, મિયાંનો ઉલ્લેખ કેમ થાય છે?' ગુજરાતમાં થયેલી હિંસામાં સરકારને જવાબદાર ગણાવતા અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું? વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને જય બ્રહ્મભટ્ટ @RoxyChhara @asadowaisi
6
180
462
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
14 મહિનાની બાળકી સાથે ફરજ બજાવતાં ગુજરાતી મહિલા પોલીસની પ્રેરણાદાયી કહાણી @GujaratPolice #lockdown #GujaratFightsCovid19 #Gujarat #GujaratPolice #CoronavirusOutbreak #COVID ー19
33
83
460
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તમામ સંવૈધાનિક નિયમોનાં ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. સંસદ ભવન ઉપર આજે પીએમ મોદીએ કરેલા રાષ્ટ્રીય પ્રતિકનાં અનાવરણને લઈને ઓવૈસીએ ટ્વીટ કરતા આ આરોપ મૂક્યો.(PC -TWITTER.COM/AIMIM_NATIONAL) #owaisi @asadowaisi
Tweet media one
8
98
453
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
'વિજય રૂપાણીના પાંચ વર્ષની સફળતાની ઉજવણી કરી એક મહિના પછી મુખ્ય મંત્રી બદલો છો, ભાજપ જુઠ્ઠી પાર્ટી છે મારા અને તમારા ટૅક્સના પૈસા બરબાદ કર્યા' આમ આદમી પાર્ટીના નેતા @isudan_gadhvi @CRPaatil સાથે શેની શરત લગાવવાની વાત કરી? વીડિયો : તેજસ વૈદ્ય અને જય બ્રહ્મભટ્ટ #GujaratCM
16
127
453
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'ભારતમાં આફ્રિકા, ઈરાન, મધ્ય એશિયા અને પૂર્વ એશિયાથી લોકો આવ્યા હતા. આ બધા ભેગા થઈ ભારત બન્યું' @asadowaisi #BJP #RSS
Tweet media one
12
125
449
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'સરકારને પાંચ દિવસ પહેલાં કહ્યું હતું કે પેપર ફરી રહ્યું છે, સરકારમાં તબલા વગાડવા બેસેલા છો?', જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ @isudan_gadhvi એ સરકાર પર કેવા પ્રહાર કર્યા? @AAPGujarat #paperleak #Gujarat #juniorclerk #Governmentjobs વીડિયો - તેજસ વૈદ્ય / પવન જયસ્વાલ
6
104
396
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
તાજેતરમાં RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતના હિંદુ-મુસ્લિમોના પૂર્વજો એક જ હતા. આ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે RSSવાળા ઇતિહાસમાં નબળા છે. તેઓ અમારો ડીએનએ ટેસ્ટ કરાવી લે. @DrMohanBhagwat @asadowaisi #muslim #hindu
Tweet media one
1
85
347
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
બીજા ધર્મમાં લગ્ન અને રાજકારણ પર શું બોલ્યાં ટીએમસી સંસદસભ્ય નુસરત જહાં @nusratchirps
10
30
333
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
ત્રણ કૃષિકાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ રાકેશ ટિકૈત, કૉંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ શું કહ્યું? @asadowaisi #FarmLaws
4
92
334
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
હિજાબ વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય આવ્યા બાદ @asadowaisi એ ટ્વીટ કર્યું છે. તેમનું આખું નિવેદન વાંચવા અહીં ક્લિક કરો #HijabControversy @aimim_national
Tweet media one
4
121
328
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
KGF ફિલ્મથી ખ્યાતિ પામેલા કન્નડ સુપરસ્ટાર યશના પિતા ડ્રાઇવર હતા અને પુત્રને સરકારી અધિકારી બનાવવા માગતા હતા, જોકે યશે ઘર છોડ્યું અને શરૂ થઈ સંઘર્ષપૂર્ણ કહાણી @KGFTheFilm #KGF @TheNameIsYash
0
91
340
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'ભાજપ સરકારને મારા માટે સવિશેષ પ્રેમ છે' કૉંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી આવું કેમ બોલ્યા? વીડિયો : @teajust અને પવન જયસ્વાલ @jigneshmevani80 @BJP4Gujarat @INCIndia
8
53
324
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
સુરતમાં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના મોટા વોટ શૅરને તોડ્યો છે. એવું નથી કે આનાથી માત્ર કૉંગ્રેસને નુકસાન થયું છે પરંતુ ભાજપને પણ નુકસાન થયું છે Live - #GujaratMunicipalElection2021 #GujaratLocalBodyElection #GujaratMunicipalElectionResults #Surat
Tweet media one
15
106
311
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
આપના નેતા અલ્પેશ કથીરિયાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપને મળેલી પાંચ બેઠકોની વાત કરતાં જણાવ્યું છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી (ભાજપ)નો પ્રારંભ બે બેઠકો પર ચૂંટણી જીતીને થયો હતો જ્યારે ગુજરાતમાં આપની શરૂઆત પાંચ બેઠકો પરથી થઈ છે. આ વિશે તમે શું કહેશો? @OfficialAlpesh
16
95
318
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
આવું દેખાય છે ઈસુદાન ગઢવીનું ગામડાનું ઘર, ચૂલે બને છે જમવાનું, ઈસુદાન ગઢવીનાં માતા-પત્ની સહિત પરિવારજનો શ���ં બોલ્યાં? @isudan_gadhvi @AAPGujarat @Gopal_Italia વીડિયો : સાગર પટેલ / પવન જયસ્વાલ
5
57
314
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
'આવક સાવ બંધ થઈ ગઈ, ઉછીના રૂપિયા પણ ક્યાં સુધી લેવા' રાજકોટ : સ્કૂલ બંધ થતાં ખુદ પ્રિન્સિપાલ રસ્તા પર વેચી રહ્યા છે શાકભાજી વીડિયો : બિપિન ટંકારિયા ઍડિટ : રવિ પરમાર
12
75
296
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
‘હાર્દિકની ઉંમર 25-26 વર્ષની, પણ તેમણે 30 વર્ષના શાસનને લલકાર્યું છે એટલે સરકારના આત્મસન્માનને ઠેસ પહોંચી.’ @HardikPatel_ @vijayrupanibjp
9
37
284
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
'જો આવી જ રીતે ચાલતું રહેશે તો 2022માં ઘરભેગા થઈ જશો અને કોઈને ખબર નહીં પડે કેવી રીતે આ થયું' મહેસાણામાં @AAPGujarat ના નેતા @Gopal_Italia પોતાની ધરપકડ બાબતે શું બોલ્યા?
2
105
282
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર રાવણે બિરસા મુંડાને ભારત રત્નની માગણી #BharatRatnaforBirsaMunda #धरतीआबा_बिरसामुंडा @BhimArmyChief
7
57
257
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
ફાર્માસિસ્ટોનું કહેવું છે કે "એન્જિનિયરો અને અમારી શૈક્ષણિક લાયકાત સરખી હોવા છતાં તેમને પ્રમોશનનો લાભ મળે છે, અમને નહીં" #Pharmacists
270
323
261
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
દેશમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે શક્તિસિંહ ગોહિલે વડા પ્રધાન @narendramodi પર કટાક્ષ કરતાં આ નિવેદન આપ્યું છે @shaktisinhgohil #india #coronavirus
Tweet media one
28
36
250
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
3 ધોરણ ભણેલા ગુજરાતી ખેડૂતે વાંચ્યા છે 7 હજારથી પણ વધુ પુસ્તકો, ઘરમાં જ્યાં જુઓ ત્યાં પુસ્તકોનો જ ઢગલો વીડિયો : દિલીપ મોરી અને પ્રીત ગરાલા
3
56
252
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
@asadowaisi એ કહ્યું, ' @narendramodi પેટ્રોલના વધી રહેલા ભાવ અને ચીન પર કંઈ બોલતા નથી'. વધુમાં પૂછ્યું કે " મોદીજી શું તમે નહોતું કહ્યું કે સૈનિકો મરી રહ્યા છે અને મનમોહનસિંહની સરકાર બિરયાની ખવડાવે છે? નવ સૈનિકો મરી ગયા ને તમે ટી-20 રમશો' #TeamIndia #TeamPakistan #T20WorldCup
Tweet media one
6
81
239
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
ગુજરાતમાં આપને પાંચ બેઠક મળી, ગોપાલ ઈટાલિયા ખુશ થતાં શું કહ્યું છે? @aapgujarat @Gopal_Italia #gopalitaliya #aap #gujarat #Surat #GujaratElectionResult
11
69
235
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'ભાજપ સરકારના કરોડોના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને તેમના માતા પિતાએ ભરોસો કરીને 99થી વધારીને 156 આપી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું!', ગુજરાતમાં #Paperleak ની ઘટના પર @isudan_gadhvi , @Gopal_Italia , @INCGujarat શું કહ્યું?
Tweet media one
5
77
237
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
'જો સરકારે બાળહઠ ન કરી હોત તો 700થી વધારે ખેડૂતોના જીવ ન ગયા હોત' રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કૃષિકાયદા પાછા ખેંચવાની જાહેરાત વિશે શું કહ્યું? @narendramodi @RahulGandhi @asadowaisi @MamataOfficial #FarmLaws
7
90
225
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
‘સરકારને શરમ આવવી જોઈએ કે જે આરોગ્યકર્મીઓએ તમારો રેકર્ડ તોડ્યો છે, આજે તમે તેનો રેકર્ડ તોડી રહ્યા છો’ ગાંધીનગરમાં અનેક આરોગ્યકર્મીઓની અટકાયત, ગુજરાત સરકાર સામે રોષે ભરાયેલા લોકો શું બોલ્યા? વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ #Gujarat #Gandhinagar #Protest
39
242
227
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દાવો કર્યો છે કે 'કૉંગ્રેસને સત્તા મળવા પર ગૅસના બાટલાના ભાવમાં ઘટાડો થશે, ખેડૂતોને લાભ થશે અને યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે'. આ વિશે તમે શું કહેશો? @jagdishthakormp @INCGujarat #Gujarat #congress #employment
Tweet media one
29
46
222
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર ગેનીબહેન ઠાકોર પિતા સાથે મતદાન કરવા પહોંચ્યાં #gujaratelection #Voting #Elecciones2024
0
13
221
@bbcnewsgujarati
BBC News Gujarati
5 months
'મેં બાળકને જન્મ આપ્યો તેના બીજા દિવસે મારો ઇન્ટરવ્યૂ હતો, એ ના આપી શકી પછી ઇન્ટરવ્યૂ માટે હાઇકોર્ટ ગઈ' કચ્છનાં મહિલા GPSC ઇન્ટરવ્યૂના આગલા દિવસે મા બન્યાં, પછી હાઇકોર્ટમાં કેસ લડી કેવી રીતે નોકરી મેળવી? વીડિયો : પ્રશાંત ગુપ્તા #Kutch #Gujarat #Gpsc #governmentJob
1
27
213
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'ઈસુદાનને લોકો માટે કંઈક કરવું છે, લોકોનાં આંસુ લૂછવાં છે' ઈસુદાન ગઢવીનાં પત્નીએ તેમના રાજકારણમાં પ્રવેશ અને વિવિધ આક્ષેપો અંગે શું કહ્યું? વીડિયો : સાગર પટેલ અને પવન જયસ્વાલ @isudan_gadhvi #GujaratElections2022 #Gujarat #GujaratElections @AAPGujarat
5
44
205
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
રાહત ઇંદૌરીની વિદાય : તેમની આ યાદગાર શાયરીઓ દુનિયામાં સદાય ગૂંજતી રહેશે @rahatindori #RahatIndori
3
47
201
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'ભાજપને પચતું નથી કે સરકારી શાળાઓ સારી થાય અને બાળકોને સારું શિક્ષણ મળે' ગુજરાતના શિક્ષણ મુદ્દે આપ નેતા આતિશીએ ગુજરાત સરકાર સામે શું પ્રહારો કર્યા? @AAPGujarat @AtishiAAP @BJP4Gujarat #Gujarat #Education
2
81
202
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'દિલો કી જાન, શાહરુખ ખાન, પઠાન...' ગુજરાતીઓએ @iamsrk ની 'પઠાન' ફિલ્મ જોઈને શું કહ્યું? વીડિયો : સાગર પટેલ અને પવન જયસ્વાલ #PathaanReview #PathanMovie #Pathan #DeepikaPadukone
6
87
195
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
જ્યારે આકાશ અંબાણીની જાનમાં પિતા મુકેશ અંબાણી, રણબીર કપૂર અને કરણ જોહરથી લઈને હાર્દિક પંડ્યાએ કર્યો ડાન્સ #AkashShlokaWedding #AkashAmbaniwedding #AkashAmbani
13
43
173
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, 'ભાજપ-કૉંગ્રેસને દારૂબંધી હઠાવવામાં રસ નથી કારણકે બંનેને આનાથી લાભ થઈ રહ્યો છે.' આ અંગે જણાવો આપનો મત @ShankersinhBapu #Gujarat
Tweet media one
10
28
180
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
દલજિતે મજાકિયા અંદાજમાં લખ્યું- 'પાછળ પડી ગઈ હતી. કહેતી હતી કે તાજમહેલ જવું છે, પછી હું લઈ ગયો. બીજું શું કરી શકું' @diljitdosanjh
0
9
175
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
#Electionresult2019 #Verdict2019 ગુજરાતના મુખ્ય મંત્રી @vijayrupanibjp એ કહ્યું કે મોદી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વસનીયતાએ ભરીભરીને વોટ અપાવ્યા. @narendramodi
0
17
173
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'વરસાદના પાણીમાં મારું બધું જ બરબાદ થઈ ગયું, કંઈ નથી બચ્યું, હવે હું મરી જઈશ' અમદાવાદમાં ભરાયેલા પાણીથી જેમનું બધું જ બરબાદ થઈ ગયું એ લોકોની વેદના વીડિયો : @patelsagar24 અને જય બ્રહ્મભટ્ટ
10
34
173
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'અમે જીતી રહ્યા છીએ અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું' ઈસુદાન ગઢવીએ કેટલી બેઠકો પર જીતનો દાવો કર્યો? @isudan_gadhvi વીડિયો : સાગર પટેલ/જય બ્રહ્મભટ્ટ #GujaratElections2022 #Gujarat #GujaratElections
6
18
170
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'મેં મારી માતાને કહ્યું કે હું લોકોને બચાવવા જઈ રહ્યો છું, પાછો ના પણ આવું' એ યુવક જેણે મોરબી પુલ દુર્ઘટનામાં પોતાના જીવની પરવા કર્યા વિના અનેકના જીવ બચાવ્યા વીડિયો : @teajust / પવન જયસ્વાલ / રવિ પરમાર #MorbiBridgeCollapse #gujarat #Morbi
5
38
169
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
'હું ચાર પગે ચાલીશ તો પણ લોકોને ખવડાવતો રહીશ' આ છે મોરબીના 'બચુદાદા કા ઢાબા', જ્યાં ભૂખ મહત્ત્વની છે પૈસા નહીં વીડિયો : બિપિન ટંકારીયા / રવિ પરમાર
2
44
160
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
'આજે નહીં તો કાલે ખબર પડશે કોણ સાચા હતા...' લીંબડીમાં પદ્મિનીબા કોના માટે આવું બોલ્યાં? #padminibavala #kshatriyasammelan
1
16
162
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
અમદાવાદમાં 'બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ના કાર્યક્રમમાં પહોંચેલાં સપના વ્યાસે શું કહ્યું? #ChangeTheGame #BBCISWOTY @CoachSapna
11
16
150
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'સ્ટેચ્યૂ માટે 17 એકર જમીન આપી, વિયરમાં જમીન આપી, આજે અમે ભીખ માગીએ છીએ' સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે જેમની જમીન ગઈ તે આદિવાસીઓએ સરકારને ગુસ્સામાં શું કહ્યું? વીડિયો : @RoxyChhara અને જય બ્રહ્મભટ્ટ #statueofunity #GujaratElections2022 #Gujarat #tribal
5
46
154
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
'પરશોત્તમભાઈ સભામાં હતા ત્યાં સુધી મને પોલીસે નજરકેદ રાખી ' પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પદ્મિનીબા વાળાએ ક્ષત્રિયોની રણનીતિ વિશે શું કહ્યું? વીડિયો : તેજસ વેદ્ય અને બિપિન ટંકારીયા #Padminibawala #KshatriyaSamaj #ParshottamRupala #gujarat #Rajkot
2
20
153
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે. મોંઘવારી, બેરોજગારી, ગરબા પર જીએસટી જેવી અનેક બાબતોને લઈને ભાજપને આમ આદમી પાર્ટી ઘેરી રહી છે, ત્યારે શું દિવસો પસાર થતા જશે તેમ-તેમ કૉંગ્રેસ કરતાં ભાજપને વધુ નુકસાન આપ કરશે? @AAPGujarat
1
37
146
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'કૉંગ્રેસમાં જે હીરો હોય છે તે ભાજપમાં જઈને ઝીરો બને છે' કૉંગ્રેસના દિગ્ગજ નેતા @shaktisinhgohil એ ભાજપ, આપ પર પ્રહાર કરી પક્ષપલટા વિશે શું કહ્યું? વીડિયો - @patelsagar24 /જય બ્રહ્મભટ્ટ @INCGujarat @BJP4Gujarat @AAPGujarat #Gujarat #GujaratElections2022
3
37
150
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'વિદ્યાર્થીઓ સપનાં લઈ બેકાર ફર્યા કરે છે. હવે આ પ્રવાસી શિક્ષકોની ભરતી થશે એટલે સરકારી ભરતી બંધ થઈ જશે.' શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે? પરંતુ તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે? #Gujarat #Education
38
147
150
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'ગુજરાતની જનતાને વીજળી ફ્રીમાં આપવામાં ભાજપને પેટમાં કેમ દુખે છે? પંજાબમાં આ અરવિંદ કેજરીવાલના મૉડલની જીત છે' @isudan_gadhvi એ પાંચ રાજ્યોનાં પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું? વીડિયો : સાગર પટેલ #ElectionResults2022 #PunjabElections2022 @AAPGujarat
6
44
144
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
'સુપ્રીમ કોર્ટમાં અરજી થાય એ પહેલાં જમીનો કબજો કરી લેવા માટે લૉકડાઉન દરમિયાન સરકારે આ કામગીરી કરી છે. જમીન પર એક વખત સરકારનો કબજો થઈ જાય તો આદિવાસી શું કરી શકશે?'
1
62
147
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
મહેશ સવાણીને સમજાવવા આવી દીકરીઓ, હૉસ્પિટલમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી @maheshsavani9 @AAPGujarat
0
37
142
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
#Electionresult2019 : મુખ્ય મંત્રી @vijayrupanibjp ના નિવેદન વિશે તમે શું કહેશો?
Tweet media one
2
18
141
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'પેપર ફૂટ���, ના ફૂટે તો કોર્ટ કેસ થાય, અહીં ફોર્મ ભરવાના પૈસા ન હોય, દર મુદ્દતે વકીલને પૈસા આપવા પડે' ગોપાલ ઇટાલિયાએ જીતુ વાઘાણી, હર્ષ સંઘવી વિશે શું બોલ્યા? @Gopal_Italia @AAPGujarat
8
40
140
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પંજાબમાં કેજરીવાલે એવું શું કર્યું કે @AamAadmiParty જીતી? વીડિયો : સાગર પટેલ #ElectionResults #aamadmiparty #PunjabElections2022 @Gopal_Italia @AAPGujarat
4
50
137
@bbcnewsgujarati
BBC News Gujarati
1 year
‘જૂનાગઢનો આપણો પહેલો છોકરો રૅપ મ્યુઝિક કરે છે. એવું સાંભળું છું ત્યારે ખુશી થાય છે.’ જૂનાગઢની સાંકળી શેરીમાંથી એક ચર્ચિત સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનનાર મુનવ્વર ફારુકી સાથે બીબીસી ગુજરાતીની વાતચીત #munawarfaruqui #standupcomedy
5
74
109
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
શંકરસિંહ વાઘેલાએ અટલ-અડવાણી અને મોદી-શાહના ભાજપ વચ્ચે કેવો તફાવત કહ્યો? #NarendraModi #PMModi #bjp
2
26
128
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
પાલનપુરનાં આ યુવતી ગરીબ વિદ્યાર્થિનીઓને આપે છે વિનામૂલ્યે GPSC ની પરીક્ષાની તાલીમ #GPSC #UPSC #Palanpur #Gujarat #Education
3
13
123
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
'અમને ભાજપ પક્ષ સામે નહીં વ્યક્તિ સામે વાંધો છે, હવે અમે ભાજપના ખેશ ઉતારી દીધા છે' ભાજપના ભગવા ખેસ સળગાવીને વિરોધ ક્યાં કરવામાં આવ્યો? વીડિયો : સચીન પીઠવા ઍડિટ : જમશેદ અલી #Gujarat #BJP #rajput #Protest
3
29
123
@bbcnewsgujarati
BBC News Gujarati
5 years
ફિલ્મ ઇંડસ્ટ્રીના કિંગ ખાન ગણાતા શાહરુખ તેમનાં પત્ની ગૌરી સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા #MaharashtraElections2019 #MaharashtraAssemblyPolls @iamsrk
Tweet media one
0
52
118
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
'અમારી પાસે મતદાનનું એક જ હથિયાર છે' પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ધરણાં પર બેઠેલા લોકો શું બોલ્યા? વીડિયો : રૉક્સિ ગાગડેકર છારા શૂટ : પવન જયસ્વાલ ઍડિટ : જમશેદ અલી #ParshottamRupala #Rajkot #Gujarat
1
37
120
@bbcnewsgujarati
BBC News Gujarati
1 year
વાવાઝોડું હવે ગુજરાતથી 80 કિલોમિટર દૂર બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હેવ થોડી જ વારમાં તે કચ્છના જખૌ બંદર પાસે ટકરાઈ શકે છે. #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #Cyclone #CycloneAlert #Gujaratcyclone #StaySafe
Tweet media one
0
11
115
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
@Gopal_Italia પિતા બન્યા, ઘરે દીકરીનો જન્મ તેમણે લખ્યું, "ગઈકાલે મા ખોડિયાર માતાજી અને મા ઉમિયા માતાજીનાં દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં બાદ કાલે રાત્રે મારા ઘરે લક્ષ્મી સ્વરૂપ માતાજીનો જન્મ થયેલ છે. દિકરીનો બાપ બનાવવા બદલ પરમકૃપાળુ ઈશ્વરનો આભાર અને વ્હાલી લક્ષ્મીનાં હરખથી વધામણાં"
Tweet media one
2
16
114
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
આજનું કાર્ટૂન : ઍક્ટ ઑફ ગૉડ?
Tweet media one
0
17
110
@bbcnewsgujarati
BBC News Gujarati
2 months
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન કૉંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, “જે રીતે આપણે તેમને અયોધ્યામાં હરાવ્યા એ જ રીતે ગુજરાતમાં હરાવીશું. બસ, ગુજરાતની પ્રજાને એક જ વાત કહેવાની છે કે, ડરો નહીં.” #RahulGandhi #Gujarat
8
15
114
@bbcnewsgujarati
BBC News Gujarati
3 months
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે લખનઉમાં ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં 'રાષ્ટ્રીય બંધારણ કૉન્ફરેન્સ'માં બોલતા દાવો કર્યો કે આ ચૂંટણીમાં ભાજપની હાર થશે અને નરેન્દ્ર મોદી આગામી વડા પ્રધાન નહીં હોય, જો કોઈ માગે તો તેઓ લખીને આપવા તૈયાર છે. #RahulGandhi #NarendraModi
10
11
112
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને મળશે....' ઈસુદાન ગઢવીએ આપને મળનારી બેઠકો વિશે શું કહ્યું? @isudan_gadhvi #IsudanGadhvi #GujaratAssemblyPolls #GujaratElections2022 #GujaratElections
0
14
111
@bbcnewsgujarati
BBC News Gujarati
4 months
રાજકોટમાં મતદાન બાદ ક્ષત્રિય આગેવાનો આગળની રણનીતિ વિશે શું બોલ્યા? બીબીસી સંવાદદાતા તેજસ વૈધનો અહેવાલ, કૅમેરા - બિપિન ટંકારિયા #LokSabhaElection2024 #Phase3 #Gujarat #Rajkot #KshatriyaSamaj
1
23
112
@bbcnewsgujarati
BBC News Gujarati
7 years
'કોઈપણ આળસ કે બહાના કરી ઘરે બેસી ન રહો, મારી જેમ જલ્દી જઈને મત આપો.' @CoachSapna એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તમે પણ મતદાન કર્યાંનો તમારો સેલ્ફી વીડિયો અમને મોકલો :) #BBCNewsGujarati #GujaratElection
4
9
104
@bbcnewsgujarati
BBC News Gujarati
1 year
‘અન્ય ઉચ્ચ જાતિના લોકો હજી અમને માનવી પણ નથી માનતા’ વર્ષ 2016માં ઊનામાં બનેલી દલિતોને જાહેરમાં અમાનવીય રીતે માર મારવાની ઘટના બાદ એ પીડિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ત્યાર બાદ તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું? હાલ તેમની સ્થિતિ શું છે? #una #gujaratinews #dalit #buddhism
5
38
106
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'ભાજપ આજે એક ફિલ્મનાં પોસ્ટર લગાડી રહ્યો છે, આ માટે રાજનીતિમાં આવ્યા હતા, બાળકો પૂછશે કે શું કામ કરો છો તો કહેશો કે પોસ્ટર લગાવું છું' કેજરીવાલે કેમ કહ્યું કે 'ધ કશ્મીર ફાઇલ્સ'ને યૂટ્યૂબ પર નાખી દો @AAPGujarat @Gopal_Italia @isudan_gadhvi #thekashmirfiles
7
28
102
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
'મોદી સાહેબ મદદ કરો અમારા જેવા લોકોની, કંઈક રસ્તો બતાવો' કચ્છનો એ પરિવાર જે લોકોને હસાવીને પેટ ભરતો આજે તેમને ખાવાનાં પણ ફાંંફાં વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર @narendramodi @PMOIndia #NarendraModi #Kutch
2
38
98
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
આજનું કાર્ટૂન
Tweet media one
4
23
99
@bbcnewsgujarati
BBC News Gujarati
3 years
ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની જનતાની સેવા માટે @vijayrupanibjp સરકાર પાસે શું-શું માગણી કરી? @AmitChavdaINC #CoronaVirus
6
29
94
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
સવારની શરૂઆત... સુવિચાર સાથે... #SundayThoughts #SundayMorning #SundayMotivation
Tweet media one
0
8
98
@bbcnewsgujarati
BBC News Gujarati
2 years
'પાર્ટી કહેશે તો હાર્દિકને હરાવવા વીરમગામ પણ જઈશ, હાર્દિકનું ચરિત્ર બધા જાણે છે હવે' રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયાં બાદ હાર્દિક પટેલ વિશે શું બોલ્યાં? વીડિયો : તેજસ વૈદ્ય / પવન જયસ્વાલ @reshmapatel__ @HardikPatel_ #GujaratElections2022 #Gujarat #GujaratElections
5
19
100
@bbcnewsgujarati
BBC News Gujarati
6 years
ભારતીય જનતા પક્ષના આઈ-ટી સેલના કન્વીનર પંકજ શુકલાએ કહ્યું કે આ સોશિયલ મીડિયામાં કોઈ કોઈના સમર્થક નથી, જો વ્યકિતને તમારી વાત ગમશે તો આગળ વધારશે, જો નહીં ગમે તો ટ્રોલ કરશે. અમારી કોઈ ટ્રોલ આર્મી નથી. #BeyondFakeNews
Tweet media one
13
74
96
@bbcnewsgujarati
BBC News Gujarati
4 years
શું કહે છે BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચ નૉમિની પોતાનાં સ્વપ્નો વિશે? #BBCISWOTY : પસંદગીના ખેલાડીને વોટ આપવા માટે અહીં ક્લિક કરો : #ChangetheGame @Phogat_Vinesh @DuteeChand @realmanubhaker @humpy_koneru @imranirampal
0
9
99
@bbcnewsgujarati
BBC News Gujarati
1 year
'મને લાત મારતાં-મારતાં મંદિરમાંથી બહાર કાઢ્યો' કચ્છમાં મંદિરમાં જવા બદલ દલિત યુવકને જોડાં ચાટવાની સજા, યુવકે કહ્યું એની સાથે શું થયું વીડિયો - પ્રશાંત ગુપ્તા/નિલેશ ભાવસાર #kutchh #gujarat #bbcnewsgujarati
11
22
99