લાગી છે ભયંકર ભૂખ, હાલો રામદેવ હોટેલ ખોલાવીયે ;કોઇની પાસે ટાઈમ નથી, બોલાવે એને જ બોલાવીયે ;
વિધિની આજ વક્રતા છે, ઓ મારા મિત્ર જયેશ ગાભા / અંજલિ ગાભી ;
કે જેની ઓળખાણ જ નટરાજ ફાટક થી નજરબાગ સ્ટેશન સુધી હોય ,એવા કે કે તમારી બદલી રોકાવિયે.
In pic, me and my friend Jayessbhai.