Sajan Mer Profile Banner
Sajan Mer Profile
Sajan Mer

@Sajanmer1

8,877
Followers
203
Following
17
Media
162
Statuses

Gujarat Administrative Service 👨🏻‍💼 Chess ♟️ Wildlife ♥️ વિચારશીલ બુદ્ધિધન ✍️

Gujarat, India
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Sajanmer1
Sajan Mer
2 years
બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા લગભગ બધાએ સાંભળી હશે. જેમ આપણે થોડીક સફળતા મળતાની સાથે જ "Comfort Zone" માં આવી જઈએ છીએ અને સસલું બનીને રહી જઈએ છીએ પરંતુ જીવનના દરેક તબક્કામાં આ ઝોન આપણને આગળ વધતા અને સફળ થતાં રોકી લે છે. આથી હમેશા ધીરે તો ધીરે , ચાલતા રહેવું. #PI_to_GAS
33
118
2K
@Sajanmer1
Sajan Mer
2 years
Survival of fittest. A will will find the way #InnovationZone #nature #survivalist
Tweet media one
8
102
1K
@Sajanmer1
Sajan Mer
2 years
ક્રિકેટનું મેદાન હોય કે પરીક્ષાનો દિવસ, તમારું પ્રદર્શન, પરિણામ પહેલા તમારા અંદર (માઇન્ડમાં) લખાય જતું હોય છે. BE A MASTER OF YOUR MIND #GPSC #INDvsAUS
3
51
887
@Sajanmer1
Sajan Mer
2 years
પ્રિય ઉમેદવારો.. GPSC દ્વારા લેવામાં આવનાર પ્રાથમિક કસોટીમાં સફળતાપૂર્વક ઉતીર્ણ થાઓ તેવી શુભેચ્છાઓ. #GPSC #aspirants @GPSC_OFFICIAL
6
14
679
@Sajanmer1
Sajan Mer
2 years
OPTION × CONFUSION જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે જ્યારે વિકલ્પો (ઓપ્શન) મળે ત્યારે આપણે મૂંઝવણમાં મુકાય જઈએ છીએ. જેમ કે , લગ્ન સમયે , કારકિર્દીમાં , લગ્ન બાદ પત્ની અને મમ્મીની વચ્ચે પતિ કે દીકરો વિગેરે... આવું જ કંઇક GPSC કે UPSC કે પહેલા વર્ગ 3 ની એકાદ નોકરી.. ! Thread 🧵
13
39
642
@Sajanmer1
Sajan Mer
2 years
"પીપળ પાન ખરતાં, હસતી કુંપળીયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીયાં." ( પીપળાના વૃદ્ધ પર્ણ ખરી રહ્યા હોય ત્યારે નવી ફૂટેલી કૂંપળોને ખરતાં પર્ણનો ચોટદાર અને ગહન જીવન મર્મ સમો ટહુકો - 'આદિ છે તેનો અંત છે' )
4
47
536
@Sajanmer1
Sajan Mer
2 years
Thank you 2022 to give me the way of new life. I respect you-TIME. Well ! Awaiting newyear to find better opportunities. "સમય સમય બળવાન,નહિ મનુષ્ય બળવાન , કાબે અર્જુન લુંટ્યો,વહી ધનુષ - વહી બાણ"
3
22
420
@Sajanmer1
Sajan Mer
2 years
Do we really have more problem than a little school girl ??? #educate_girlchild #bbbp #knowledgeworkersociety
@news24tvchannel
News24
2 years
Bihar: जमुई में एक पैर से 1KM का सफर तय कर स्कूल जाती है बिहार की ये बेटी एक हादसे में मासूम का काटना पड़ा था पैर, हौसला देख करेंगे सलाम
1K
6K
35K
5
46
385
@Sajanmer1
Sajan Mer
2 years
To be successful in any field, one should follow 'disciplined life' strictly. I suggest - must read book "The 5 AM Club" & Be a part of The Club.. #Motivation #BookReview
2
15
379
@Sajanmer1
Sajan Mer
2 years
કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!!!  હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!!! ગાંધી અને સરદારના ચરણોની રજ છું !!! વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું..!!! હા હું ગુજરાત છું.... #GujaratDay
1
30
362
@Sajanmer1
Sajan Mer
2 years
કોઈ પણ વસ્તુના ફળની શરૂઆત તેના આરંભથી જ થઈ જતી હોય છે. શું લીંબડો ક્યારેય કેરીનું ફળ આપે છે ખરો ? #Morning #sundayvibes
2
15
355
@Sajanmer1
Sajan Mer
2 years
Self-doubt kills , Proud on "Me" is the first step towards happy & progressive life.
@Gulzar_sahab
ज़िन्दगी गुलज़ार है !
2 years
खुद को हमेशा स्पेशल समझो भगवान ने कोई भी चीज यूं ही नहीं बनाई 🥰❤️
59
1K
10K
2
16
339
@Sajanmer1
Sajan Mer
3 years
Thank you so much brother... your presence and motivation helped me during my struggle period. I am really thankful to have you in my life ❤️.
@vijay_inspector
Vijay Jograna🇮🇳
3 years
@dineshdasa1 સાહેબના કાર્યકાળ દરમિયાન લેવાયેલ gpsc 1/2ની 5 પરીક્ષા માંથી 4 પરીક્ષા સુધી અડીખમ ઊભા રહેલા એક અધિકારી ની વાત @Sajanmer1 #motivation #aspirants #gpsc #civilservices #thankyou #dasasaheb
Tweet media one
Tweet media two
9
26
450
9
17
343
@Sajanmer1
Sajan Mer
1 year
મોટાભાગે આપણે સૌ પોતાનાથી વધુ ધન,જ્ઞાન કે સતારૂઢ લોકો સાથે તુલના કરીને જીવનના લક્ષ્યો નક્કી કરી તેને પામવા જીવન ગાળી દઈએ છીએ. કદાચ તેથી જ વધુ મેળવવાની ઘેલછા ઈર્ષ્યા,લોભ કે સ્વાર્થ જન્માવે ! તેમ જ જરૂરીયાતમંદ લોકો સાથેની તુલના પ્રેમ,ઉદારતા,સહકાર કે કરૂણા જન્માવે ખરા. #humanity
4
20
338
@Sajanmer1
Sajan Mer
2 years
અંગ્રેજીમાં 'vote'નું ગુજરાતીમાં 'મત' પરંતુ 'Voting' નું 'મત આપવો' કરીએ ત્યારે આપણે સામાન્ય રીતે 'મતદાન કરવું' તેમ પ્રયોજીએ છીએ. મત આપવો તે દરેક પુખ્ત વયના નાગરિકોનો હક છે, તેથી દાન ને બદલે 'મત હક' વાજબી શબ્દ છે.જ્યારે અધિકારની વાત આવે ત્યારે લોકો સામેથી તેનો ભોગ કરવા ઇચ્છુક થશે.
7
15
336
@Sajanmer1
Sajan Mer
2 years
"અહીંયા કોણ સત્ય વક્તા હોય છે, અરે ! બોલવું તો પોતે જ મિથ્યા હોય છે, એ ખરું કે , શબ્દ ખોટા હોય છે, પણ વાત જેની કહું છું તે સાચી હોય છે"
4
12
324
@Sajanmer1
Sajan Mer
2 years
"સમય સમય બલવાન , નહિ મનુષ્ય બલવાન; કાબે અર્જુન લુંટ્યો , વોહી ધનુષ વોહી બાણ." ચોમાસામાં 'આવ રે વરસાદથી' વધામણાં કરતો , આજે બેમોસમ બારિશને 'આ ક્યાં આવ્યો'થી ધિક્કારતો મનુષ્ય ખરેખર પોતાની જરૂરિયાત મુજબ 'સ્વ-અર્થી' તો ખરો જ ! સાર - "કુદરતના નિત્ય ક્રમને સહજ સ્વીકારવો"
3
22
285
@Sajanmer1
Sajan Mer
2 years
મહાભારતની ગમતી ઘટનાઓ પૈકીની એક એટલે - કૃષ્ણનો શાંતિદૂત સંદેશ. મહા-વિધ્વંસ ટાળવા કૃષ્ણ શાંતિદૂત બનીને જાય ત્યારે દુર્યોધન "ઇન્દ્રપ્રસ્થ , દ્રોપદીના ચરણમાં માફી કે પાંચ ગામ" બધું અમાન્ય કરી સાંકળથી શ્યામને બાંધવા આવે તે અહંકારની પરાકાષ્ટા સામે કૃષ્ણનું રોદ્ર-રૂપ ! અદભૂત #Mahabharat
3
14
286
@Sajanmer1
Sajan Mer
2 years
જે થાય તે સારા માટે જ થાય.. જે થયું તે સારા માટે જ થયું.. જે થવાનું છે તે પણ સારા માટે જ થશે.. જય શ્રી કૃષ્ણ..
Tweet media one
5
13
272
@Sajanmer1
Sajan Mer
2 years
All the best Dear Aspirants.. Write your destiny well ! Best wishes ☺️ #Gpscmains #GPSC
0
8
255
@Sajanmer1
Sajan Mer
2 years
Yin-Yang પ્રાચીન થિયરી "યીન-યાંગ" સફેદ અને કાળા રંગના સિમ્બોલ થકી બહુ સુંદર સંદેશ આપે છે.દરેક સારામાં કંઇક ખરાબ અને દરેક ખરાબમાં કંઇક સારું છુપાયેલું હોય છે. આપણે શું જોવું તે આપણી દૃષ્ટિ ઉપર છે. #ALWAYS BE POSITIVE #ALWAYS SEE POSITIVE #YINYANG
Tweet media one
2
20
247
@Sajanmer1
Sajan Mer
2 years
સફળ થવા માટે હમેશા કોઈ એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરી તેને 100% આપવું. જે મેળવવું છે તેને જ નિશાન કરો... ખાલી ખોટી બીજી દિશામાં કદાચ સફળતા મળી પણ જશે તો પરાણે જીવન જીવવાની મજા નહિ આવે..
1
15
244
@Sajanmer1
Sajan Mer
3 years
One day, in retrospect , the years of struggle will strike you as the most beautiful. - Sigmund Freud
2
11
229
@Sajanmer1
Sajan Mer
2 years
ખુશી × અસંતોષ જીવનમાં કંઈ જોઈતું ન મળે તો અસંતોષ અને જોઈતું મળતા અખંડ આનંદ.. પણ આ "જોઈતું"ની મર્યાદા ખરી ? માણસને જેટલું આપો તેટલું માંગે અને બધું તો ક્યાં મળવાનું ? તેથી તે હમેશા તેને પ્રાપ્ત કરવાની ઘેલછામાં અસંતોષી જ રહે,આવા સમયે માણસે સંતોષ માની,જે છે તેમાં ખુશીથી જીવવું ઘટે.
5
8
225
@Sajanmer1
Sajan Mer
1 year
જગતમાં સૌથી મૂલ્યવાન શું છે ? Me :- “સમય” 🕰️
10
17
216
@Sajanmer1
Sajan Mer
3 months
ધ્રુવ-ગીત ઓચિંતા અજાણ્યા અતિથી આવતા, અંતરમાં આનંદ અનેરો અનુભવાય એવી અદ્દભૂત રચના...
Tweet media one
2
11
201
@Sajanmer1
Sajan Mer
11 months
Discipline >>> Motivation #MotivationalQuotes #discipline
Tweet media one
3
11
191
@Sajanmer1
Sajan Mer
1 year
આજે વિશ્વ સિંહ દિવસ - મને લાગે જાણે ‘ગીર દિવસ’ વનરાજી-કેસરી-ડાલામથો-જંગલના રાજા તરીકે ઓળખાતો એ જીવ ખરેખર અદભૂત ! આપણે ત્યાં, ગીર છે તો સિંહ છે ને, સિંહ છે તો ગીર ! તેથી જ “ગીરરાજી” પ્રાસંગિક લાગશે. સૌ ગીરપ્રેમીએ ‘અકૂપાર’ વાંચવી ઘટે. #LION #Girforest
Tweet media one
0
8
165
@Sajanmer1
Sajan Mer
3 years
“Manzil milegi bhatak kar hi sahi, Gumarah toh woh hain jo ghar se niklein hi nahi” Best of luck @psiexam @GujaratPolice
2
9
148
@Sajanmer1
Sajan Mer
2 years
LAW કાયદો હમેશા પરિવર્તન માટે લવાય. કપડાં પહેરવા-શું એવો કાયદો છે? જે રીત સમાજમાં પ્રચલિત અને સ્વીકાર્ય છે તે માટે કાયદાની જરૂર જ નથી. કાયદો કદાચ અમલી બને પરંતુ જ્યાં સુધી સમાજ સ્વીકાર્ય ન કરે ત્યાં સુધી વ્યર્થ જ ! એક કાયદો 1860માં "એજ ઓફ કન્સન્ટ એક્ટ" દીકરીની લગ્ન વય 10 વર્ષ !"
1
7
143
@Sajanmer1
Sajan Mer
2 years
The crime which is not reported anywhere and all of us are the victim of such crime..
@drdinta_GAS
Dr. Dinta Kakkad Kathiriya
2 years
Tweet media one
8
33
407
0
9
144
@Sajanmer1
Sajan Mer
1 year
પ્રેમ ❌ ભય જગતના કોઇ જીવને જીતવા બે જ બાણ છે- પ્રેમ અથવા ભય. આ સિધ્ધાંત પર જ ધર્મ,સંસાર,સમાજ કે દેશની વ્યવસ્થા ચાલે.પ્રયાસ હંમેશ પ્રેમથી થવો જોઇએ,અંતે ‘ન-સમજુ’ જીવને ભયથી કાબુ કરવો જોઇએ,‘ન-કાબુ’ જીવ સર્વત્ર વર્જયેત્. પ્રેમની સાપેક્ષે ભયથી સજીવો વધુ કાબુમાં રહે છે. #love #Fear
2
5
139
@Sajanmer1
Sajan Mer
2 years
@dineshdasa1 સાહેબ.. ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે આશરે 30 લાખ લોકો 5 દિવસ શ્રદ્ધા અને આસ્થાથી પધારે છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા સમગ્રતયા શાંતિ અને સલામતી જાળવવા ફરજ અદા કરવામાં આવે છે. 5 દિવસના આ ભવ્ય અને દિવ્ય મેળાના અંતે પૂનમના દિવસે આદ્યાશક્તિ માં અંબાના મંદિરે પોલીસની ધજા ચડે છે.
Tweet media one
0
6
138
@Sajanmer1
Sajan Mer
2 years
When your feelings get attached to any person,thing or idea ; Your body becomes secondary and results in two ways - Sacrifice and Revolution (Outcome - new leaders and sacrifices & vicious cycle) Tribute to All the Martyrs 🍁
1
4
138
@Sajanmer1
Sajan Mer
2 years
Happy Diwali and Have a Happy & prosperous New year ahead !
Tweet media one
4
0
127
@Sajanmer1
Sajan Mer
2 years
Thank you Sir @rcmeenaias
@rcmeenaias
Ramesh Meena, IAS
2 years
Had a very meaningful interaction with Gujarat Administrative Service (GAS) probationary officers after completing phase 1 of training at SPIPA. Emphasised to become asset for the society and to remain motivated in serving the nation. ⁦ @SPIPAofficial
Tweet media one
0
3
154
1
1
113
@Sajanmer1
Sajan Mer
2 years
“A man is a prisoner of his feelings and a master of his mind”*** #RandomThoughts #JustSaying
1
8
117
@Sajanmer1
Sajan Mer
11 months
“dil na-umid to nahin nakam hi to hai, lambi hai gham ki shaam magar shaam hi to hai.” -Faiz Ahmed Faiz
1
7
110
@Sajanmer1
Sajan Mer
3 years
Powerful people makes place powerful @dineshdasa1 @TNSheshan2 @PatilOffice
0
2
99
@Sajanmer1
Sajan Mer
1 year
History is the best judiciary in the world. One who is stronger wins and they writes the history in their favour. We (as a person,society or nation ) have to be strong in order to write the history in our words.
1
4
95
@Sajanmer1
Sajan Mer
5 months
Everything is beautiful depending on the situation. "This time shall too pass" Loved it
Tweet media one
0
5
94
@Sajanmer1
Sajan Mer
1 year
मुर्ख :- गतं न शोचामि Means बीती बात की चिंता नहीं करना.. The story of राजा भोज और माघ gives a life lesson about fool.
Tweet media one
1
9
89
@Sajanmer1
Sajan Mer
2 years
EQUALITY VS LIBERTY Equality is a utopia in capitalist and liberal state. When people exercises their liberty, they starts exploitations of others and hence creates class within the country. IT’S NOT THE FAULT OF SYSTEM but THE GREEDY HUMAN NATURE.
4
4
89
@Sajanmer1
Sajan Mer
3 years
Thank you dear
@LegalShailesh
Adv.ShaileshKumar🇮🇳
3 years
GPSC ની પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં 7મો રેન્ક પ્રાપ્ત કરી.. Dy. Collector તરીકે પસંદગી પામી આપે આપના પરીવાર અને સમાજ અને રાષ્ટ્ર નું ગૌરવ વધાર્યું છે આપને ખૂબખૂબ અભિનંદન @Sajanmer1 આમજ પોતાની જ્ઞાન રૂપી ધારા થી સમાજ અને રાષ્ટ્ર ને સીંચિત કરો #ProudOfGujarat
Tweet media one
0
0
9
0
0
73
@Sajanmer1
Sajan Mer
8 months
#Narcissisim વ્યક્તિવાદથી સ્વ-પણું, “સ્વ”માંય સવાયો “હું” મારાથી મોટું કોઈ નહી, સ્વમહી સર્વશ્રેષ્ઠ “હું” આત્મમુગ્ધતા એક માનસિક બિમારી છે ઓળખો,નિદાન કરો, જીવન સુંદર બનાવો.
Tweet media one
0
2
74
@Sajanmer1
Sajan Mer
1 year
❤️નિરુદે્શે❤️ All time favourite
Tweet media one
0
3
74
@Sajanmer1
Sajan Mer
11 months
Well done is better than well said. -Benjamin Franklin
1
4
72
@Sajanmer1
Sajan Mer
5 months
Tweet media one
1
0
73
@Sajanmer1
Sajan Mer
1 year
Acceptance is a sign of evolution.
Tweet media one
1
2
66
@Sajanmer1
Sajan Mer
1 year
@dineshdasa1 ❤️❤️
Tweet media one
0
3
62
@Sajanmer1
Sajan Mer
2 years
@AnilCha81342950 Age and time is just a number, You should focus on your goal and work hard accordingly. Be positive all the time and keep smiling 🙂
1
2
58
@Sajanmer1
Sajan Mer
3 years
Change is inevitable , nothing is permanent in the universe. Live the life to the fullest
@nirala_kk
KKNirala
3 years
2
38
129
2
7
46
@Sajanmer1
Sajan Mer
2 years
Capitalism in the name of socialism 🤔😉
@elonmusk
Elon Musk
2 years
Twitter’s current lords & peasants system for who has or doesn’t have a blue checkmark is bullshit. Power to the people! Blue for $8/month.
69K
60K
552K
1
1
43
@Sajanmer1
Sajan Mer
2 years
@virgojyoti02 Self-Confidence Feelings of "I CAN DO"
0
1
41
@Sajanmer1
Sajan Mer
3 years
@GAS_aspirant @sandhrma2 @K_G_Trivedi @S_R_Trivedi @GadhviJayvir @Riddhi_S19 @valayism @reema_zala @TanviTrivedi11 @drdinta_GAS @Ahir_navin11 @DC_ShivangiShah @jaygoswami @harshit_win7 @Rohitgo04728130 Difficult to choose all in one source for very diverse syllabus. I prefered Mrunal for economy and geography, Byjus for the Hindu analysis, Sunyaias for short notes, Vajiram and Ravi for Yojana magazine's gist Vision for current affairs Amit Kumar's for ethics, Subhra for GS2.
2
1
38
@Sajanmer1
Sajan Mer
6 years
Tribute to iron man of India 🇮🇳 statue of unity 🇮🇳 જાતી,ધર્મ,સંપ્રદાયથી પરે થઈ ચાલો એક ભારત શ્રેષ્ટ ભારત નું નિર્માણ કરીએ..
Tweet media one
Tweet media two
1
1
35
@Sajanmer1
Sajan Mer
2 years
@virgojyoti02 😁😁 true that
1
1
34
@Sajanmer1
Sajan Mer
2 years
@PATELMA35345172 @dineshdasa1 @GPSC_OFFICIAL There is no criteria for graduation gap... You are required to have age below recruitment criteria, that's it.
1
2
33
@Sajanmer1
Sajan Mer
2 months
🇮🇳 Happy Independence Day 🇮🇳
1
0
28
@Sajanmer1
Sajan Mer
2 years
@DeepakMeghani અદ્ભુત!
0
0
27
@Sajanmer1
Sajan Mer
3 years
Thank you my "Darkest Hour Friends"
@SahilBloom
Sahil Bloom
3 years
When someone is going through a terrible time, saying “I’m with you” is the only thing that matters. Advice, perspectives, or offers to help are minimally impactful. The notion that someone is with you is 10x more powerful. Be a “darkest hour friend” to those you love.
11
150
2K
0
0
24
@Sajanmer1
Sajan Mer
2 years
@ToytaF Thnk u
1
0
18
@Sajanmer1
Sajan Mer
7 years
On the birth anniversary of Swami Vivekananda, I call up on every Indian, particularly the youth of today to draw inspiration from his teachings to build a New India through motivation, education and dedication.
0
0
17
@Sajanmer1
Sajan Mer
3 years
Thank you Guruji @HarshdipAcharya
@HarshdipAcharya
Harsh Acharya
3 years
Hard work matters. When you work hard irrespective of failures, you are bound to achieve success. Success comes at its own time, as "time"is highly relative construct. Ladies and Gentlemen, @Sajanmer1 Deputy Collector and @Kuldeep_Nayee Deputy SP. Congratulations!
3
2
61
0
0
15
@Sajanmer1
Sajan Mer
2 years
@adepttus વાત UPSC સુધી સીમિત નથી. જીવનમાં દરેક તબક્કે ચાલતા રહેવું. આત્મસાદ અને આનંદની અનુભૂતિ તો સસલું ને સંતોષના ગુણ છે.તેનાથી give up કરી ને આનંદ લેવાથી જિંદગી રૂંધાય છે. એમ પણ સરોવરના બંધ પાણી પણ સમય જતાં લીલ જામી ને ગંદુ થઈ જાય છે. તેનાથી સારું કે દરિયાના મોજા જેમ ચાલતા રહેવું..
0
1
16
@Sajanmer1
Sajan Mer
2 years
0
0
14
@Sajanmer1
Sajan Mer
3 years
@Parmar197 Thank you dost.. Congratulations
1
0
13
@Sajanmer1
Sajan Mer
1 year
@sandhrma2 Eliminators too are eliminated 😃
0
0
11
@Sajanmer1
Sajan Mer
2 years
@jigneshboliya1 Thank you dear
3
0
11
@Sajanmer1
Sajan Mer
2 years
@Harikrushnvora Catch me if u can : Time I never read for days and nights... I kept working on my weaknesses continuously. I didn't give up.
0
0
11
@Sajanmer1
Sajan Mer
2 years
@valayism Congrats 🎉
0
0
11
@Sajanmer1
Sajan Mer
2 years
0
1
10
@Sajanmer1
Sajan Mer
2 years
@RaviraJ_o9 Syllabus and previous year papers
0
0
8
@Sajanmer1
Sajan Mer
1 year
0
0
8
@Sajanmer1
Sajan Mer
2 years
@MittalKhania Thank u ☺️
0
0
7
@Sajanmer1
Sajan Mer
2 years
@RashmiMakwana8 Thanks a lot ma'am ❣️
0
0
7
@Sajanmer1
Sajan Mer
2 years
@DivyaprakashGo3 True 🤔😉
0
0
7
@Sajanmer1
Sajan Mer
2 years
0
0
7
@Sajanmer1
Sajan Mer
2 years
@Gyaanmargi 😁😁
0
0
6
@Sajanmer1
Sajan Mer
1 year
@manish_gurwani Good idea sirji😃
1
0
5
@Sajanmer1
Sajan Mer
2 years
@HarshdipAcharya 😃😃😃
0
0
5
@Sajanmer1
Sajan Mer
2 years
@JaykumarKansara Proud ❤️
0
0
5
@Sajanmer1
Sajan Mer
3 years
@vijay_inspector @dineshdasa1 Thank you so much brother
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
0
0
4
@Sajanmer1
Sajan Mer
5 years
@Diepppppppp @dineshdasa1 Its random so dont worry about it
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
@SushilParmarGAS Yes sir, "RashmiRathi" it is just awesome ❤️❤️
0
0
4
@Sajanmer1
Sajan Mer
2 years
@cp_5015 Prepare formats and practice accordingly..
0
0
3
@Sajanmer1
Sajan Mer
3 years
@DPPARMAR1210 CSM 1 69 CSM 2 88 CSM 3 70 CSM 4 77.25 CSM 5 73 CSM 6 77
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
@nalinbupadhyay Congrats sir,..
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
@VijayGurjar_IPS समय समय बलवान 🕰️
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
@GarbaaKing U can both gel or ink... I used OTHO 0.7 gel pen
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
1
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
@PstvPuntr વાતનો મર્મ એવો છે કે , જેવું કર્મ કરો તેવું જ ફળ મળે...
0
0
3
@Sajanmer1
Sajan Mer
2 years
@brevelshills Download adobe scan app..then try
0
0
2
@Sajanmer1
Sajan Mer
2 years
0
0
2
@Sajanmer1
Sajan Mer
5 years
@Charansinh_GAS @CollectorSK @CMOGuj @pkumarias Wah saheb @Charansinh_GAS That’s quality of true leader.. It gives more spirit for work to whole staff 👏🏻👏🏻
0
0
2