D.J.Rathod Profile Banner
D.J.Rathod Profile
D.J.Rathod

@DixitRathod

2,084
Followers
7,500
Following
798
Media
13,613
Statuses

Mechanical Engineer |Educators |Reader|Positive Thinkers | RTs aren't Endorsement #सत्यमेवजयते । बुद्धमं शरणमं गच्छामि। 🇮🇳

India 🇮🇳
Joined July 2011
Don't wanna be here? Send us removal request.
@DixitRathod
D.J.Rathod
20 days
જે લોકો મારી પોસ્ટ ને રી ટ્વીટ(રી પોસ્ટ) કરસે તે લોકોની પોસ્ટ ને હું પણ રી પોસ્ટ કરીશ ખાલી લાઇક થી impression નહી વધવાના ઇમ્પ્રેશન મેળવવા હોય તો_ રી ટ્વીટ ખૂબ જ જરૂરી છે.જેણે ફોલો બેક નહી આપ્યું તે આપી દેજો સપોર્ટ કરજો #હા_અમે_ગુજરાતી
Tweet media one
18
47
85
@DixitRathod
D.J.Rathod
2 years
@HardikPatel_ @JPNadda @narendramodi @AmitShah @nitin_gadkari @PatilOffice આટલો જલ્દી તો કાચિંડો પણ રંગ નથી બદલતો ભાઈ ! તમે કોને મૂર્ખ બનાવવા નીકળી પડ્યા છો મેવા મળે ત્યાં મૂડવા વાળા અને લોકો ને મુંડવા જ આવ્યા હોય તેવું લાગે છે. આવું કેવી રીતે કરી લો છો ભાઈ જોરદાર નીતિ છે અને રાજનીતિ .
0
7
38
@DixitRathod
D.J.Rathod
4 years
મનફાવે તેવા તુઘલખી અણઘડ પરિપત્રો સરકાર જાહેર કરે અને તે અન્યાય સરકારી કર્મચારીઓ ને ભોગવવા નો તથા તેની સામે ન્યાય મેળવવા ઝઝૂમવાનું અને આંદોલનો કરવાના આ જ છે આપણા ગુજરાત રાજ્ય ની સંવેદનશીલતા. #4200Gujarat
2
27
34
@DixitRathod
D.J.Rathod
2 years
@jitu_vaghani કેન્દ્ર વાળા 5 ટ્રિલિયન કહે ગુજરાત વાળા 1 ટ્રિલિયન કહે પણ બોલ બચ્ચન વાળા બોલવામાં જ ગાજે હાલ માં economy ખાડે ગયેલી વર્તાઈ રહી છે પણ 5 ટ્રિલિયન કે 1 ટ્રિલિયન એટલે કેટલા થાય ? ખાલી તોપ ગોળા ફેંકવાના
0
3
33
@DixitRathod
D.J.Rathod
4 years
@vijayrupanibjp આખરે ભુવા એ પોતાના તરફ જ નાળિયેર નાખ્યું. બાકી હકીકત તો એ છે કે રોજગાર કચેરી ના ચોપડે નોંધાયેલા કેટલા શિક્ષિત બેરોજગારો છે તે તમારા શ્રમ અને રોજગાર મંત્રાલય ને પુછો. બાકી ન નોંધાયેલા બેરોજગારો તો હાલ ઘરે ઘરે જોવા મળે છે.
0
14
22
@DixitRathod
D.J.Rathod
19 days
#હા_અમે_ગુજરાતી Follow કરો, retweet કરો. તમે મને મદદ કરો. હું તમને મદદ કરીશ.
Tweet media one
6
10
23
@DixitRathod
D.J.Rathod
4 years
@AmdavadAMC @CMOGuj @KiritParmar_ @HiteshBarotBJP @drrajivguptaias @Mukeshias ચૂંટણીઓ વખતે કોરોના વાયરસ ને પિંજરે પૂર્યો હતો ? જરાક જવાબદાર બની કાર્ય કરો બુદ્ધિ નું સ્વયં પ્રદર્શન ન કરો.
1
1
23
@DixitRathod
D.J.Rathod
3 years
@DrShraddha44 @narendramodi @AmitShah @JPNadda @CRPaatil @pradipsinhbjp @ratnakar273 @brijdoshi @SandhyaPanchal_ @nidhirpatel6 @jahanvi_vyasbjp આપ પાર્ટી થી આટલા બધા ભાજપવાળા ડરે છે કેમ ? તે આ પ્રકાર ની નિમ્નસ્તર ની હલકી કક્ષા ની હિન રાજનીતિ ઉપર ઉતરી આવ્યા છે, આ એ જ પક્ષ છે જેને પોતાના એક નેતા ની સીડી કાંડ કર્યું હતું.
2
5
20
@DixitRathod
D.J.Rathod
4 years
આ પ્રકાર ની વિસંગતતા ઓ ને દૂર કરી ન્યાય ના હિત માં કર્મચારીઓ ને ન્યાય આપવો જોઈએ. #4200Gujarat
0
18
20
@DixitRathod
D.J.Rathod
4 days
Wishing everyone a blessed Eid-e-Milad-un-Nabi! 🌙 Let's celebrate the birth of Prophet Muhammad by embracing his values of mercy, forgiveness, and unity. #EidMubarak #MiladUnNabi
Tweet media one
2
7
21
@DixitRathod
D.J.Rathod
5 years
@dgpgujarat ફરિયાદી ની ફરિયાદ જ નોંધવામાં આનાકાની હોય ત્યાં સુરક્ષા ની કે તપાસ ની તો વાત જ ન કરાય. સફળતા ની ગાથા ઓ સૌ કોઈ વર્ણવે છે પણ નિષ્ફળતાઓ તો છુપાવે જ છે.
0
1
18
@DixitRathod
D.J.Rathod
7 years
@narendramodi साहब आप बोल तो अच्छा रहे है पर अभी तक अच्छे दिन नहीं आये ये भी तो बता दो आखिर कब आयेंगे अच्छे दिन या फिर उसकी उम्मीद ही छोड़ दे।
4
4
17
@DixitRathod
D.J.Rathod
4 years
@VtvGujarati સરદાર પટેલ ના પગરખાં માં પગ નાખવા ની કોશિષ છે પણ એક કહેવત યાદ આવે છે " ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી " આ છે સત્તા નો મદ !
0
1
17
@DixitRathod
D.J.Rathod
2 years
@sanghaviharsh @narendramodi @PMOIndia क्या यह untouchable है। यह गुजरात के आम आदमी की पीड़ा है।
0
7
18
@DixitRathod
D.J.Rathod
4 years
સૌથી ઉચ્ચ સ્થાન શિક્ષક (ગુરુ) નું હોય તેને પોતાના હક માટે આ મુજબ ના આંદોલન કે માંગણી ના કરવાની હોય. અને આજ કરવાનું હોય તો પછી સરકાર ને શરમ આવવી જોઈએ કે આ છે આપણું ગુજરાત મોડેલ. #4200Gujrat
1
23
17
@DixitRathod
D.J.Rathod
7 years
@sharadsharma1 @ashu3page तब तो सरकार का जाना एक अच्छी बात है।
0
1
17
@DixitRathod
D.J.Rathod
2 years
@VtvGujarati જુવાનિયાઓ એ પણ ભૂલવું ના જોઈએ કે તમારા માતા પિતા ને તમારી મોંઘીદાટ ફી ભરવા કોને સક્ષમ કર્યા અને કોને મજબૂર કર્યા. અને આટલી મોંઘીદાટ અધધધ ફી ભરી ને પણ બેકાર, બેરોજગાર ના ખપ્પરમાં કોણે હોમ્યા?
0
0
18
@DixitRathod
D.J.Rathod
4 years
@AmitChavdaINC @vijayrupanibjp @PMOIndia મોટા પ્રમાણમાં નવયુવાનો ઉચ્ચ શિક્ષિત લોકો બેકાર નો શિકાર છે. ઉચ્ચ શિક્ષણ નું સ્તર મોટાપ્રમાણમાં વધ્યું પણ સામે તે પ્રમાણ માં રોજગારીનું સ્તર મોટાપાયે નિમ્નસ્તરે ગયું છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
0
19
14
@DixitRathod
D.J.Rathod
2 years
@DhavalP67910501 @SidDholakia @Janak_Sutariyaa એક પણ એવો પત્રકાર આજના આ new India માં તો મળવો મુશ્કેલ છે કોઈ ની મજાલ નથી કે આવો પ્રશ્ન પૂછી શકે અને સાચો જવાબ મેળવવો તો બહુ દૂર ની વાત છે કારણ કે પત્રકારો એ પત્રકારિત્વ છોડી ને વિકાસ માં સહભાગિતા કરી છે. growth 📈 થવો જોઈએ સ્વયં નો ચેનલ નો અને trp નો.... વગેરે વગેરે
1
0
14
@DixitRathod
D.J.Rathod
2 years
@Janak_Sutariyaa એવા કયા અસામાજિક આગેવાનો છે જેમને રાજકારણ ના મેદાન માંથી બહાર કાઢવા જોઇએ? એ મીડિયા તરીકે તમે કહી શકો.
0
1
14
@DixitRathod
D.J.Rathod
4 years
@devanshijoshi71 @Gaurav_Raviya સરકાર પાસે પૈસા ખૂટી પડ્યા છે કે શું ??? એના કરતાં માસ્ક ન પહેરેલ ને માસ્ક જ આપી દો અને સમજાવી જન જાગૃતિ ફેલાવી લોકો ને આ મહામારી ગંભીરતા થી વાકેફ કરો. દંડ ઉગરાવવો એ મુખ્ય હેતુ નથી.
1
0
14
@DixitRathod
D.J.Rathod
4 years
@AmitChavdaINC @vijayrupanibjp @PMOIndia સત્વરે ભરતી પ્રક્રિયા ને પૂર્ણ કરવી જોઈએ અને લોકો ને વધુ માં વધુ રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ તથા દરેક ખાતાઓ માં નવી પોસ્ટો ઉભી કરી નવી રોજગારી નું સર્જન કરવું જોઈએ.
0
20
14
@DixitRathod
D.J.Rathod
3 years
@CRPaatil તમે આવું કરી જ કઈ રીતે શકો છો ? આવા ઇન્જેક્શન ની આખા ગુજરાતમાં જરૂર છે અને અછત વર્તાય છે તો તમારી પાસે કેવી રીતે આવ્યા ? અને તમારા માટે કોણે વ્યવસ્થા ગોઠવી ભાઈ ! લોકો લાઈનોમાં ઉભા રહે છે તેમ છતાં પણ ઇન્જેક્શન મળતા નથી.
1
1
12
@DixitRathod
D.J.Rathod
4 years
આ પે સિસ્ટમ શિક્ષકો ઉપર નો અખતરો જ છે જો આમાં અમલવારી થઈ ગઈ પછી એક પછી એક તમામ ખાતા ના વિભાગો માં આ પ્રકાર ની પે સિસ્ટમ અમલ કરાવવામાં આવશે. અને તમામ કર્મચારીઓ ને શોષાવાનો અને હેરાન થવાનો વારો આવશે. જેમ ફિક્સ પગાર ની સિસ્ટમ માં થયું છે તેવું. #4200Gujrat
1
13
13
@DixitRathod
D.J.Rathod
2 years
@DhavalP67910501 વાત માં તથ્ય ખરું , કારણ કે વર્ગ માં તો��ાની વિદ્યાર્થી ને જ જો વર્ગ નો મોનીટર બનાવી દેવામાં આવે તો વર્ગ એકદમ શાંત જ થઈ જાય.
0
1
12
@DixitRathod
D.J.Rathod
5 years
3000 જગ્યાઓ માટે 8 થી 10 લાખ ઉમેદવારો હોય તો સરકાર કઈ કુંભકર્ણ નિંદ્રા માં નિંદ્રાધીન છે ખરેખર આ ખુબજ ભયાનક અને વિકરાળ શિક્ષિત બેરોજગારો ની ફૌજ છે નવી પોસ્ટો નું સર્જન કરો અને વધુ માં વધુ લોકો ને નોકરીઓ પુરી પાડો. બધું લોલમલોલ ને પોલંપોલ જ ચાલે છે. #ભાજપનો_ભરતી_ગોટાળો
1
1
10
@DixitRathod
D.J.Rathod
3 years
@VtvGujarati @CRPaatil બફાટ , ગુરુ ની ગરિમા લજવી દીધી , અત્યંત શરમ જનક , સખત શબ્દોમાં વખોડું છું આવા નિવેદનો એ ગુજરાત ના તમામ શિક્ષકગણ ગુરુજન ના અપમાન સમાન છે.
0
1
12
@DixitRathod
D.J.Rathod
4 years
@ShankersinhBapu આ બેન ની જે તકલીફ પીડા છે આજ દરેક નાગરિક ની પીડા અને તકલીફ છે પણ સમય રહેતાં જો આંખો ઉપર ની પટ્ટી ખુલે તો જ મુક્તિ મળે બાકી તઘલખી નિર્ણયો ઠોકે જ રાખવાના છે.
0
1
11
@DixitRathod
D.J.Rathod
3 months
@YAJadeja અતિ શરમજનક બાબત છે અંગ્રેજો ના શાસન માં પણ આવું તો નહતું થતું આ તો હદ પાર કરી નાખી છે
1
10
12
@DixitRathod
D.J.Rathod
2 years
@BJP4Gujarat અહી ગુજરાત મોડેલ રાજ્ય માં તો સરકારી શાળાઓ જ બંધ કરી ને ખાનગી શાળાઓ ને પ્રોત્સાહન આપવા માં આવે છે. ઓરડાઓ ની ઘટ, શિક્ષકો ની ઘટ, આચાર્યો ની ઘટ, માળખાગત સુવિધાઓ ની અછત શિક્ષણ ની ગુણવત્તા પણ જોરદાર કાબિલે તારીફ છે કેમ કે આપણા આ ગુરુજનો ને અન્ય ઘણી બધી કામગીરી ની જવાબદારી સોંપેલી જ છે
0
0
10
@DixitRathod
D.J.Rathod
1 year
@Jamawat3 આ સરકાર એવી છે કે કર્મચારી પાસે કર્મયોગી બની ને કામ કરાવવું છે પણ પૂરેપૂરું શોષણ પણ કરવું છે નીતિ નિયમો પાળવા નથી પુરા પગાર આપવા નથી ,યોગ્ય મહેકમ પ્રમાણે જગ્યાઓ કાયમી ભરવી નથી એમાં રાજ્ય ની તિજોરી ઉપર બોજો પડે છે પણ ઉત્સવો જાહેરાતો કરવામાં ધૂમ ખોટા ખર્ચાઓ કરે છે. આને વિકાસ કેહવાય
0
6
9
@DixitRathod
D.J.Rathod
2 months
@BamanyaHitesh @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @PMOIndia ફિક્સ પ્રથા દૂર થવી જોઈએ એમ નહિ પણ આવી પ્રથા હોવી જ ન જોઈએ પણ આ પ્રથા લાવનારા ને જ આપણે દૂર કરવાની રજૂઆતો કરીયે તો એ થોડા સાંભળવાના છે અને એને દૂર કરવાના છે કારણ કે સત્તા માં છે એક જ થાય સત્તા હટાવો અને આ કલંક ને હટાવો બાકી આ સરકાર આપડા જ પૈસે કોર્ટ માં કેસ ચલાવે જ છે.
0
5
11
@DixitRathod
D.J.Rathod
3 months
@YAJadeja ગુજરાત રાજ્ય ની સરકાર પોતે જ લોકશાહી ને ટૂંપો આપી રહી છે લોકો ની લાગણી અને માંગણી ને સમજવી પડશે નહિતર આ પ્રજા ઉખાડી ફેંકતા વાર નહિ કરે.
0
10
11
@DixitRathod
D.J.Rathod
3 years
@VtvGujarati આ ભાઈ ખાલી બફાટ કરે છે દે ધના ધન દીધે જ રાખે છે કોરોના ના આંકડા છુપાવતા હોય તો ભૂખમરા ના આંકડા તો આમની પાસે હોય ખરા ??? આ તો આ લોકો ની મજબૂરી છે કે લોકો ને મફત માં અનાજ આપવું પડ્યું એ પણ અગાઉ ની સરકાર ના અન્ન અધિકાર ના કાયદા ના લીધે બાકી આ લોકો લૂંટવા સિવાય કોઈ કામ નથી આમનું.
0
2
11
@DixitRathod
D.J.Rathod
2 years
@Zee24Kalak @ArvindKejriwal હાલ ના સત્તાધારી ઓ માં તો ત્રેવડ છે નહિ એટલે નાછૂટકે પણ વિશ્વાસ કરવો જ રહ્યો.
0
3
11
@DixitRathod
D.J.Rathod
4 years
@GulabsinhRajput @PMOIndia તાળી વગાડી,થાળી વગાડી,દિવા સળગાવ્યા, તોય રોજગારી ના બચી અને અંત માં બેરોજગાર બન્યા.
0
7
11
@DixitRathod
D.J.Rathod
2 months
@BJP4Gujarat હકીકત સ્વીકારો કે ના સ્વીકારો પણ બેકારી તો પુષ્કળ વિકસી છે આ ગુજરાત મોડેલ માં અને વિશ્વ ગુરુ ના રાજ માં કારણ કે નીતિ જ નથી. આ જમીન પર ની હકીકત છે જે સ્વીકારવા કે ના સ્વીકારવા થી બદલાવા ની નથી પણ જે છે તે કડવું અને વરવું સત્ય છે.
0
0
11
@DixitRathod
D.J.Rathod
7 years
गुजरात का स्वास्थ्य विभाग भी UP के स्वास्थ्य विभाग के रास्ते जाने लगा है।
0
3
11
@DixitRathod
D.J.Rathod
5 days
@ArjunP11233 @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh @AAPGujarat @RahulGandhi @INCGujarat @devanshijoshi71 @VtvGujarati શોષણ કરવું એ આ સરકાર નો જન્મ સિદ્ધ અધિકાર છે. શોષણ આજ નુ નહિ આદિ અનાદિકાળથી થતું જ આવ્યું છે એટલે જ તો શોષિત પીડિત અને વંચિત વર્ગ પણ બન્યો છે.
0
6
10
@DixitRathod
D.J.Rathod
4 months
@Bhupendrapbjp વધુ માં વધુ વૃક્ષો નું વાવેતર કરવામાં આવે સામાજીક વનીકરણ ની કામગીરી પર વધુ ભાર મૂકવો જોઈએ. આ વર્ષે આ પરિસ્થિત છે તો આવનારા વર્ષો માટે નું આયોજન જરૂરી છે રોડ રસ્તા ના વિકાસ માં ઘણા વૃક્ષો નું નિકંદન નીકળી જાય છે જ્યાં જુઓ ત્યાં કોંક્રિટ ના જંગલો વધી રહ્યા છે. પર્યાવરણ બચાવો
0
0
10
@DixitRathod
D.J.Rathod
4 years
@ibijalpatel @vijayrupanibjp @Mukeshias @jitu_vaghani @AmdavadAMC @DDNewsGujarati @Imran_khedawala @BJP4Gujarat @BJP4AmdavadCity @drrajivguptaias @DrOM_Machra આ જનતા છે બધુંજ જાણે છે સમય આવે કેરી ,ગોટલા અને છોતરાં બધું જુદું કરી ને રસ નીચોવી નાખશે કારણ કે આ લોકશાહી છે નહીં કે રાજાશાહી.
0
1
10
@DixitRathod
D.J.Rathod
4 years
હક નું પણ ના આપી શકે તો આ તે કેવી સંવેદનશીલતા ??? #4200Gujrat
0
11
10
@DixitRathod
D.J.Rathod
11 months
@sanghaviharsh @Bhupendrapbjp ખરેખર કર્મચારીઓ ના હિત નું જ વિચારતા હોવ તો આ પ્રકાર ની ફિક્સ પગાર ની નીતિ ને જ નાબૂદ કરવી જોઇએ આ એક બદી છે દૂષણ છે અને શોષણ કરવાની નીતિ છે વૃત્તિ છે પ્રવૃત્તિ છે.
0
8
10
@DixitRathod
D.J.Rathod
1 year
@Jamawat3 સરકાર માં જો થોડીક પણ શેહ શરમ અને સંવેદનશીલતા જો બચી હોય તો આવા તઘલખી નિર્ણયો ને પાછા ખેંચવા જોઇએ બાકી આ ગુજરાત ની શાણી પ્રજા ઉખાડી ફેંકતા વાર નહિ કરે.
0
4
8
@DixitRathod
D.J.Rathod
2 years
@GSTV_NEWS સદંતર ખોટા પડે એવું હાલમાં તો લાગી રહ્યું છે કારણ કે જમીની હકીકત તો કંઇક અલગ જ વરતારો આપી રહી છે. તો આ લોકો આવા ખોટે ખોટા exit poll લાવ્યા ક્યાંથી?
0
0
10
@DixitRathod
D.J.Rathod
4 years
શિક્ષક ની ગરિમા ની તો મહત્તા જાળવો અને સમજો. જો આ જ ના સમજાતું હોય તો પછી શિક્ષક દિન ની ઉજવણી શું કામ કરો છો ? #4200Gujrat
0
12
10
@DixitRathod
D.J.Rathod
3 years
@parthesh_99 આ ઉપર થી હાઈ કમાન્ડ નો આદેશ છે તે follow કરે છે બાકી સબ સલામત છે અક્કલ ને મારો તાળું ને નક્કલ ને રાખો ચાલુ .
0
1
9
@DixitRathod
D.J.Rathod
5 years
આ ભરતી માં જે પણ ગેરરીતિ થઈ છે તેની તટસ્થતા થી તપાસ કરી જવાબદારો સામે સખત કાર્યવાહી કરો અને નિર્દોષ અને મહેનતું ઉમેદવારો ને અન્યાય થતો અટકાવો. તેમના ભાવિ સાથે ચેડાં બંધ કરી એક વિશ્વસનીયતા ને કાયમ કરો. #Cancelbinsachivalayexam
0
10
9
@DixitRathod
D.J.Rathod
3 years
@Vivekdoza @VikramD28646314 @YAJadeja @hdraval93 @rohitkumarmali @RajanThakkar9 @dave_janak @devanshijoshi71 @RoxyChhara @LangaMahesh આને જ કહેવાય નિર્ણાયક અને સંવેદનશીલ સરકાર!
1
0
8
@DixitRathod
D.J.Rathod
2 months
@BamanyaHitesh @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @PMOIndia આ યુવાનો નું શોષણ કરવા માટે ની એક નીતિ છે પણ આજે દરેક ફિક્સ પગારદાર આ શોષણ નો ભોગી બને છે
0
4
8
@DixitRathod
D.J.Rathod
2 years
@CRPaatil @narendramodi ખરેખર કાળજી લીધી હોત તો આટલી મોટી હોનારત સર્જાય ખરી ? act of froud
0
0
7
@DixitRathod
D.J.Rathod
2 years
@DhavalP67910501 @Jinalpatel007 માયકાંગલા યુવાનો નથી પણ માયકાંગલી તો સરકાર લાગે છે.
0
1
8
@DixitRathod
D.J.Rathod
3 years
@AmitShah @narendramodi क्यों मजाक कर रहे हो सरजी जब से सत्ता में हो तब से दिक्कतों का ही सामना आम जनता कर रही है। अच्छे दिन पर विश्वास करके सत्ता तो दे दी मगर पता ही नहीं चला के इतने बूरे दिन आएंगे फ़िलहाल एक ही उम्मीद है वोही पुराने वाले दिन आ जाए तो भी ठीक है।
0
0
6
@DixitRathod
D.J.Rathod
6 months
@GSTV_NEWS @AhmedabadPolice @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @CMOGuj નોકર જ છો પબ્લિક ના પગાર સરકાર આપે છે પબ્લિક ના ટેક્સ માંથી અને આ નોકરી પબ્લિક ની સેવા માટે છે જો તે ના કરી શકો તો નોકરી છોડી ને બીજા કોઈ કામ ધંધે લાગી જાઓ સરકાર ના કર્મચારી આવા કર્મયોગી છે ? આવા લોકો સરકાર અને પોલીસ ખાતા ને કલંકિત કરે છે તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવી જોઇએ.
0
0
5
@DixitRathod
D.J.Rathod
5 years
શું આ છે ગુજરાત મોડેલ ??? બેટી બચાવો બેટી પઢાઓ ના નારા માત્ર ભાષણો માં જ છે બાકી જ્યારે હકીકત માં બેટીઓ ની સુરક્ષા કે ન્યાય ની વાત આવે ત્યારે લોલમલોલ. શરમ છે આવા તંત્ર માટે અને આવા માયકાંગલા સત્તાધીશો માટે. #JusticeForKajal
2
5
7
@DixitRathod
D.J.Rathod
5 years
ગુજરાત રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયેલું છે. આવા અવારનવાર બનતા બનાવો ઉપર થી સમજી શકાય છે કે સરકાર કાયદો અને વ્યવસ્થાની બાબત માં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આ એક કાળો ધબ્બો છે લોકતંત્ર માટે. #justiceforkajalrathod
0
6
8
@DixitRathod
D.J.Rathod
7 years
@jitu_vaghani આ વખતે 150+ કરતા 15+ પણ વધુ કહેવાય પ્રજા નો મૂડ કંઈક જુદો જ છે કડવું છે પણ સનાતન સત્ય વાસ્તવિકતા જોવા મળે છે
0
1
8
@DixitRathod
D.J.Rathod
4 years
જવાબદારી માંથી છટકવાનો બેજવાબદારી ભર્યો જવાબ. #મને_ખબર_નથી
0
14
6
@DixitRathod
D.J.Rathod
5 days
@the_wall9 આ પ્રકાર ની નિમ્ન સ્તર ની માનસિકતા નો વિકાસ ક્યારથી શરૂ થયો છે ?
0
0
7
@DixitRathod
D.J.Rathod
5 months
@Zee24Kalak જો ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હોય તો આવા લોકો ને તેનું ભાન કરાવો. આ પ્રકાર ની ઘટનાઓ એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા કથળેલી છે .
1
0
7
@DixitRathod
D.J.Rathod
7 years
2
1
6
@DixitRathod
D.J.Rathod
2 years
@VtvGujarati @AmitShah રાજ્ય ના ગૃહ મંત્રી ના વિસ્તાર માં જ બેખૌફ થઈ ધોળા દિવસે કરપીણ હત્યા કરવામાં આવે છે અને કાયદો વ્યવસ્થા કેવી કેહવાય ? હમણાં જ એક વકીલ પર પણ સરેઆમ જીવલેણ હુમલો થયો તો પણ સબ સલામત ના દાવા ઠોકે રાખવાના જય હો જુમલેબાજી
0
1
7
@DixitRathod
D.J.Rathod
7 months
@BJP4India इतना अच्छा साशन होने के बावजूद भी जनता परेशानिया क्यों झेल रही है? आजकल किसान आंदोलन चल रहा है वो दिल्ली की ओर कूच कर रहे है तो उनके आंदोलन को कुचला क्यों जा रहा है ?, युवा बेरोजगार क्यों है ? ऐसे तो कई सवाल है जिसका कोई जवाब नही है सिर्फ सत्ता में रहना एक ही मकसद है।
1
1
7
@DixitRathod
D.J.Rathod
2 years
@VtvGujarati જે છે તે છે એમાં ક્યાં છાપ ખરડાવાની બાબત છે એટલા બધા રેલા આવતા હોય અને છાપ ખરડાતી લાગતી હોય તો લાવો ને hunger index ઊંચો ખાલી વાહ!વાહ ! થાય એ તો સૌને ગમે પણ જ્યાં કોઈ નાકામયાબી છતી થાય તો છબી ખરડાઈ થોડી કેહવાય એ તો નિષ્ફળતા પુરવાર થઈ કેહવાય.
0
0
7
@DixitRathod
D.J.Rathod
4 years
#RatanTata Happy birthday 🎂 sir @RNTata2000
Tweet media one
0
1
7
@DixitRathod
D.J.Rathod
3 years
@NewNews10047115 @kalpeshravals @CMOGuj @imBhupendrasinh @isudan_gadhvi છેલ્લા 25 વર્ષ થી રિપીટ કર્યા છે એટલે આ એનું પરિણામ છે. શિક્ષણ ની તો ઘોર ખોદી નાખી છે.
0
2
7
@DixitRathod
D.J.Rathod
5 months
@dmpatel1961 આવા સભ્યતા વગર ના આપણા નેતા હોય તો ઘરે બેસાડવા જોઇએ . અને એમનો ઘમંડ અહંકાર ઉતારવો પડે બાકી આ સામાન્ય માણસ ને તો ધાક ધમકી અને ઉદ્ધતા ભર્યું જ વર્તન કરે. એટલે આવા નેતા ઓ ને પ્રજા ના પ્રતિનિધિ તરીકે ના ચૂંટવા જોઇએ.
0
1
7
@DixitRathod
D.J.Rathod
2 years
@jigneshmevani80 @Tanim0104 સત્ય ને પરેશાન કરી શકાય પણ અંતે તો જીત સત્ય ની જ થાય છે. શામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવનારા આ હકીકત અને વાસ્તવિકતા થી અજાણ છે. "સત્ય સો ગાઉં પણ સત્ય જ રહે" !
0
1
7
@DixitRathod
D.J.Rathod
12 days
✍ मुझे तोहफ़े में अपनो का वक्त पसंद है... लेकिन आजकल इतने मंहगे तोहफ़े देता कौन है..!!! .
1
1
7
@DixitRathod
D.J.Rathod
4 months
@gujratsamachar બેજવાબદાર સરકાર હોય ત્યાં કોણ જવાબદારી લેવાનું કારણ કે આ તો સત્તા નો મદ છે મોહ છે ભોગવાય તેટલું ભોગવવા અને ભેગુ કરવા જ આવેલા છે અને સામાન્ય લોકો એ તો માત્ર ગુમાવવાનું જ છે. બાકી સરકાર ની પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું ધરી દેવું જોઈએ.
0
0
7
@DixitRathod
D.J.Rathod
2 years
@CMOGuj શું આને રેવડી માં ગણવી કે નહિ ?
0
1
6
@DixitRathod
D.J.Rathod
2 years
@sanghaviharsh 450 નો સિલિન્ડર 1100 નો થયો ભરોસો કેમ નો રખાય ? એ તો કહો ? ક્રૂડ નો ભાવ તળિયે છે તેમ છતાં પણ પેટ્રોલ ડિઝલ ના ભાવ આસમાને છે. તોય ભરોસો કેમ નો કરાય ?
0
1
7
@DixitRathod
D.J.Rathod
11 months
@BJP4Rajasthan गुजरात में भी गैंग्स ऑफ़ पेपर लीक! है।
0
2
6
@DixitRathod
D.J.Rathod
5 years
@CitiznMukherjee many many congratulations 💐💐💐
0
0
7
@DixitRathod
D.J.Rathod
2 years
@Janak_Sutariyaa એતો જે જેની ઔકાત નીતિ જોઇએ પ્રબળ ઈચ્છાશક્તિ જોઇએ બાકી ગુજરાત માં તો "અંધેરી નગરી ને ગંડું રાજા" લોલીપોપ આપવામાં નં 1
0
2
5
@DixitRathod
D.J.Rathod
3 years
Wishing Mrs. Sonia Gandhi ji a very Happy Birthday, Praying for her long life and good health.🙏 #श्रीमती_सोनिया_गांधी @INCIndia
Tweet media one
0
2
5
@DixitRathod
D.J.Rathod
2 years
@SidDholakia આ પેલા ઉપર કેન્દ્ર માં બેઠેલા મોટાભાઈ અને નીચે રાજ્ય માં બેઠેલા નાનાભાઈ ને તથા આપણા બટક બોલા શિક્ષણ મંત્રી સાહેબ ને જરા મિડિયા દ્વારા જણાવો કે આમ કેમનું ગુજરાત ભણશે? અને વિશ્વ ગુરુ કેમના બનાશે???
0
2
6
@DixitRathod
D.J.Rathod
4 years
Tweet media one
0
4
6
@DixitRathod
D.J.Rathod
4 years
નાના કલાકારો, કસબીઓ,સાજીંદાઓ કે જે નાના મોટા ડાયરા કે સાંસ્કૃતિક પ્રોગ્રામ માં કામ કરી ગુજરાન ચલાવતાં હોય છે પણ હાલ ની આ મહામારી માં આ તમામ લોકો ની પરિસ્થિતિ કફોડી બની છે અને હજુ આગળ આ લોકો ને પોતાનો વ્યવસાય કયારે ચાલુ થશે તે પણ પ્રશ્નાર્થ છે તો સરકાર શ્રી ને વિનંતી કે મદદ કરે.
1
1
6
@DixitRathod
D.J.Rathod
5 years
ઝાડ પર એક કાચીંડાની આત્મહત્યા. ચિઠ્ઠીમાં લખેલું હરીફાઈમા હારી ગયો માણસો સાથે રંગ બદલવામાં.....
0
2
6
@DixitRathod
D.J.Rathod
2 months
@nidhirpatel6 @kuberdindor બેન સરકાર આપે એને ભેટ કહેવાય ખરી ?
0
0
6
@DixitRathod
D.J.Rathod
2 years
@BJP4India अरे भारत को तोड़ दिया होता तो आप अभी सत्ता में थोड़ी होते ।
0
0
6
@DixitRathod
D.J.Rathod
4 years
આ મુદ્દો એક વિસ્ફોટક પરિસ્થિતિ નો ઉદભવ થયો છે તેનો તાદ્રશ્ય ઉદાહરણ છે અને ચૂંટણી જીતીને સત્તા માં બેઠેલાઓ ની ઘોર નિષ્ફળતા છતી થાય છે. જ્યાં પણ ઉણપ હોય કમી હોય તેને દૂર કરવી એ તાત્કાલિક જરૂરિયાત છે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
0
5
6
@DixitRathod
D.J.Rathod
3 years
Warm greetings and good wishes on the occasion of #MahavirJayanti . On this occasion, let us resolve to lead a compassionate and truthful life.
Tweet media one
0
2
6
@DixitRathod
D.J.Rathod
2 years
@CRPaatil પેન્શન નિવૃત્તિ પછી મળે ભાઈ અને નેતાઓ શું કામ પેન્શન લઈ રહ્યા છે ? અને તમારી સરકારે પેન્શન મળતું હતું તે બંધ શું કામ કરી દીધું ? તાજેતર માં સરકારી કર્મચારીઓ પેન્શન માટે આંદોલન કરી રહ્યા હતા ત્યારે લોલીપોપ આપવાની જરૂર કેમ પડી ?
2
1
6
@DixitRathod
D.J.Rathod
3 years
Remembering all the Gurus of this world for their immense contribution to society & paying tribute to them on this auspicious day . #गुरु_पूर्णिमा 🙏🙏 #Gurupurnima
Tweet media one
0
2
6
@DixitRathod
D.J.Rathod
3 years
@isudan_gadhvi @maheshsavani9 સરકાર ની સંવેદના મરી પરવારી છે.
0
2
6
@DixitRathod
D.J.Rathod
20 days
@ravinvarma આવા વાયદાઓ નો વેપાર કરનારા ઉપર ભરોસો ના રખાય નહિતર રાતા પાણીએ રોવાનો વારો આવે. 30 વર્ષ થી સત્તા માં રહી ને પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર જ જોવા મળે છે.
0
1
6
@DixitRathod
D.J.Rathod
1 year
@kuberdindor આ સાહેબ ને એ જણાવવું જોઇએ કે અહી શિક્ષકો ભણાવવાની સાથે સાથે અન્ય થોપી દીધેલી કામગીરી પણ કરે છે અને અમારી સરકાર ફિક્સ પગાર આપે છે હમણાં જ અમે નવા જ્ઞાન સહાયકો કોન્ટ્રાક્ટ ઉપર રાખવા જઇ રહ્યા છીએ. અમારું શિક્ષણ નું મોડેલ એ તદ્દન નવું જ બિઝનેસ મોડેલ છે .
1
4
6
@DixitRathod
D.J.Rathod
7 years
पेट्रोल डीज़ल के दाम से सीधा पता चल जाता है की आज की केन्द्र सरकार कितनी कामयाब है। किसी को कुछ सूज ही नहीं रहा की करे तो क्या करें ?
2
2
6
@DixitRathod
D.J.Rathod
1 year
@Hasmukhpatelips આ થોડુક વધારે પડતું લાગે છે એ પણ ભરતી પરીક્ષા માટે , સમય નું ,વ્યવસ્થા નું વગેરે વગેરે વિચારી સંમતિ પત્રક ભરાવાય પણ સ્પર્ધક ના સમય નું તેની વ્યવસ્થા નું એ પણ પોતે વિચારી શકે ને દુર નું કેન્દ્ર મળે તો નથી આપવા જતા મોટાભાગ ના ઉમેદવારો એટલે આ એક તુઘલખી ફરમાન જ છે.
0
0
6
@DixitRathod
D.J.Rathod
4 months
@the_wall9 ખરેખર કેટલી કરુણતા છે આ ખૂબ હ્ર્દય દ્રાવક ઘટના છે જેમને પોતાના સ્વજન ગુમાવ્યા છે એમની તો કેવી હાલત હશે પોતાનો એકલવાયો લાડકવાયો દીકરો દીકરી આમાં ભોગ બન્યા હશે. ખૂબ ગુસ્સો આવે છે આવા તંત્ર પર જેનો ભોગ નિર્દોષ ભૂલકાં ઓ બન્યા છે.
0
0
6
@DixitRathod
D.J.Rathod
4 years
@CMOGuj @vijayrupanibjp माफ़ी नही दे सकते ?
0
0
6
@DixitRathod
D.J.Rathod
4 years
યુવાનો માટે રોજગારી ના દ્વાર શક્ય એટલા વધુ માં વધુ ખુલ્લા કરવા જોઈએ. સરકારી કે બિન સરકારી પણ તમામ ને પોતાની લાયકાત મુજબ ની રોજગારી મળવી અત્યંત જરૂરી છે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
0
11
6
@DixitRathod
D.J.Rathod
2 years
@nayanpatel_tv @Ravalkalpesh_s જોરદાર અંધ ભક્ત છે
0
0
6
@DixitRathod
D.J.Rathod
4 years
સરકાર સાથે તમામ બાબતે આંદોલનો જ કરવા પડે અને તો જ તમારો હક તમને મળે ??? તો પછી સરકાર ને પણ લોકો ના હક અને અધિકાર ઉપર તરાપ મારવામાં જ રસ છે. ન્યાય નીતિ ના સિધ્ધાંત જેવું કશું છે જ નહીં ? #4200Gujrat
0
7
6
@DixitRathod
D.J.Rathod
16 days
0
0
4
@DixitRathod
D.J.Rathod
2 years
@CRPaatil @smritiirani આ બેન ને ગૃહિણી ઓ ના બજેટ ખોરવાઇ ગયું છે મોંઘવારી થી એના થી કંઈ લેવા દેવા ખરું ? કે ખાલી ભાષણ બાજી જ સાંભળવાની? "છેતર પીંડી થી સાવધાન"
0
1
6