RAVI MACHHI Profile Banner
RAVI MACHHI Profile
RAVI MACHHI

@ravinvarma

2,238
Followers
2,316
Following
1,737
Media
8,967
Statuses

social activist, Canser advisor

vadodara
Joined July 2011
Don't wanna be here? Send us removal request.
@ravinvarma
RAVI MACHHI
3 months
BSNL વાપરો 199 માં 30 દિવસ પુરા રોજ નું 2 GB, અનલિમિટેડ કોલ, પાછો મહીનો પૂરો થઈ જાય તોય 7 દિવસ વધારા નું ચાલે હું બે વર્ષ થી વાપરું છું સિટી વિસ્તાર માં કોઈ તકલીફ આવતી નથી ટ્રાય કરી જુવો #jio #jiorecharge #BSNL
40
76
726
@ravinvarma
RAVI MACHHI
21 days
આજે હર્ષ સંઘવી એ વડોદરા માટે 1200 કરોડ જાહેર કર્યા આવી જ રીતે 2015/16 માં નીતિન પટેલે વડોદરા ના પુર રાહત માટે 600 કરોડો જાહેર કરેલા આવ્યું 🔔 પણ નહીં RTI કરી માહિતી મેળવી લેજો અને આ હર્ષ સંઘવી જાહેર માં મીડિયા સામેં ફેક વાયદાઓ કરવા માં તો માસ્ટર છે પૂછી જુવો LRDવેટીંગ2018 વાળા ને
25
105
645
@ravinvarma
RAVI MACHHI
18 days
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં 😂😂😂😂😂
30
163
637
@ravinvarma
RAVI MACHHI
15 days
બદલા ના ભાવ ની કાર્યવાહી, ભાજપ સતા ને લાયક જ નથી, પણ અમારા વડોદરા ના અંધો સમજે એવા છેજ નહીં @VMCVadodara
Tweet media one
30
159
511
@ravinvarma
RAVI MACHHI
20 days
વિકાસ ડૂબી ગયો. 😂😂😂😂😂
14
134
498
@ravinvarma
RAVI MACHHI
15 days
સારું છે દેશ માં થોડુંઘણું ન્યાયતંત્ર બચ્યું છે નહીં તો આ ભાજપીય લોકો ને ગૂંગળાવી ને મારી નાખે #Vadodara #GujaratiNews #GujaratGovernment @BJP4Gujarat
Tweet media one
19
112
477
@ravinvarma
RAVI MACHHI
2 years
મારી એક વાત લખી રાખજો 2024 માં આખું ભારત ગુજરાત પર હસતું હશે, 2024 બાદ સૌથી વધુ હેરાન ગુજરાત અને ગુજરાતીઓ થશે કેન્દ્ર તરફ થી #india_wants_change_2024
33
67
442
@ravinvarma
RAVI MACHHI
2 years
સાબરમતી જેલ માં જે છોકરા છોકરીઓ છે એ કોઈ નાણાંકીય પ્રોબ્લેમ કે વકીલ ના હોવાથી છૂટવા માં પ્રોબ્લેમ થતો હોય તો જણાવજો હું પ્રયત્ન કરીશ કે એમને નાણાંકીય સહાય અને વકીલ મળી રહે #lrdwaitinglist2018 રવિ : 9173084436
11
165
408
@ravinvarma
RAVI MACHHI
2 years
હજુ 4 મહીના પહેલા પેલા સુરત ના બે અનાથ ગરીબ બાળકો જય અને અવી ને ખજૂરભાઈ એ મકાન બાંધી આપ્યું, ભણતર નો ખર્ચો અને બધી વ્યવસ્થા કરી આપી, અને ગઈકાલે દેખાડો કરતો રંગલો સ્ટેજ પર બોલાવી એ બાળકો ને પૂછે તમારે શું બનવું છે, જ્યારે એ બાળકો ને જરૂર હતી ત્યારે ક્યાં મરી ગયો હતો ?
Tweet media one
6
90
395
@ravinvarma
RAVI MACHHI
3 months
આજે પ્રવેશઉત્સવ ના નામે નાની બાળકીઓ ના પગ ધોયા અને આજ બાળકીઓ મોટી થઈ ભણીગણી ને નોકરી માંગવા આવસે તો રોડ પર ઢસેડસે, વગર ગુનો નોંધે ધડપકડ કરી જેલ માં પુરસે લોકો સમજે છે તમારા નાટકો ને @sanghaviharsh @Bhupendrapbjp @narendramodi @DivyaVa78456156
Tweet media one
Tweet media two
Tweet media three
9
287
394
@ravinvarma
RAVI MACHHI
19 days
ભાગ પાડવા ના ચાલુ #VadodaraFloods #GujaratFloods
Tweet media one
10
72
376
@ravinvarma
RAVI MACHHI
18 days
"તમે મોદી સાહેબ ના નામે ચરી ખાવો છો.! આ લોકોએ વડોદરા ની હાલત ભિખારી જેવી કરી નાખી છે. આ બધાં લુખ્ખાઓ ને સબક શીખવવાનો છે..!" સામ્રાજ ના રહીશો નો આક્રોશ સાતમા આસમાને..! *વડોદરા માં પુર ની પરિસ્થિતિ બાદ શહેર માં રાજનેતાઓ સામે ભારે વિરોધ નો માહોલ.! #VadodaraFlood #GujaratFlood
37
90
347
@ravinvarma
RAVI MACHHI
2 years
Narendra Modi કામ કરો કામ ભાષણો નઈ આમ "ખજૂર ભાઈ " ના કરેલા કામ ની ક્રેડિટ લેતા શરમ નથી આવતી અને એ પણ ચૂંટણી આવી એટલે 😡 @narendramodi @PMOIndia @Bhupendrapbjp @sanghaviharsh @AAPGujarat @INCGujarat #ગુજરાત_માંગે_પરિવર્તન
3
126
336
@ravinvarma
RAVI MACHHI
2 months
આટલો વરસાદ પડ્યો પણ નર્મદા ડેમ ઓવરફલો ના થયો પણ 17 સપ્ટેમ્બરે જરૂર થી થશે, અને કોઈને કહ્યા વગર થશે જોજો 😂😂😂😂
14
32
335
@ravinvarma
RAVI MACHHI
1 year
આ મૂર્ખાઓ કેનેરા બેન્ક ને કેનેડા ની સમજી બેન્ક સામે વિરોધ કરી રહ્યા છે, આ મુર્ખ લોકો ને સમજાવો આ બેન્ક સંપૂર્ણ પણે ભારતીય બેંગ્લોર સ્થિત વડુ મથક ધરાવતી બેન્ક છે
Tweet media one
39
49
308
@ravinvarma
RAVI MACHHI
5 months
શરૂવાત થઈ ગઈ છે હજીય સમય છે ઘમંડ છોડો અને @PRupala ને ઘરે બેસાડો #Election2024 #ElectoralBondsScam #ElectionCommission #NarendraModi
11
49
291
@ravinvarma
RAVI MACHHI
16 days
આજે વડોદરા માં લોકશાહી ની હત્યા થઈ પુર નો ભોગ બનેલા યુવાને ધારાસભ્ય સામે પોતાનો આક્રોશ વ્યકત કર્યો અને પોલીસે તેની સામે ગુનો નોંધ્યો, શુ આ દેશ માં કોઈ નેતા નો વિરોધ ના થઇ શકે ? આ ભાઈ ના આક્રોશ ના સમાચાર બનાવનાર મીડિયા ને પણ પોલીસે જવાબ માટે બોલાવી, શુ મિડીયા ભાજપ નો બહિષ્કાર કરશે
Tweet media one
27
104
287
@ravinvarma
RAVI MACHHI
14 days
ક્યાં બાત, હવે તો ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા #Vadodara #GujaratiNews
Tweet media one
10
72
268
@ravinvarma
RAVI MACHHI
2 years
પોતાના ન્યાય માટે બેઠેકી #lrdwatinglist2018 ની મહિલાઓ ને આજે સાંજે 5 દિવસ બાદ છોડવા માં આવી, કોઈ મીડિયા સમાચાર માં નહીં, આ નિષ્ઠુર સરકાર @CMOGuj ના નેતાઓ માતાજી ની વાતો કરે અને પોસ્ટ શેર કરે છે @sanghaviharsh @Bhupendrapbjp @AAPGujarat @BoltaHindustan @INCGujarat
11
176
251
@ravinvarma
RAVI MACHHI
2 years
તમે માની શકો છો જે ગુજરાત માં જે મહિલા ને માં તરીકે પૂજવા મા છે એજ માં ને 5 દિવસ થી જેલ માં પુરી રાખી છે અને જામીન પણ નથી આપી રહ્યા આ નિષ્ઠુર અને અત્યાચારી સરકાર ગુનો ફકત એટલો કે પોતાની ભરતી પરીક્ષા પાસ કર્યાં બાદ સરકાર પાસે ઓર્ડર માંગી રહી છે #lrdwaitinglist2018 @sanghaviharsh
12
155
250
@ravinvarma
RAVI MACHHI
2 years
છેલ્લા 10 દિવસ દિવાળી પહેલા કે એના પછી ચૂંટણી જાહેર થવા ની તૈયારી ઓ થઈ ગઈ છે, માટે જેઓ ઘરે બેસી રાહ જુવે છે તેઓ જોડાઈ જાય, બીજા ના ખભે બંદૂક મૂકી ના ફોડાય #lrdwaiting2018
2
133
245
@ravinvarma
RAVI MACHHI
6 months
આ ભાઈ ને ઓળખો છો ? ઓરીજીનલ 3 ઈંડિયટ વાળા રેંચો, જેઓ પોતે સાયન્ટિસ્ટ છે અને સોસીયલ એક્ટિવિસ્ટ છે, હાલ લડાખ ની હાલત પર ભૂખ હડતાળ પર ઉતર્યા છે
2
57
232
@ravinvarma
RAVI MACHHI
16 days
જે વડોદરા ની પ્રજા 70 નું પેટ્રોલ 500 માં ભરાવા તૈયાર હતી, 400 નો બોટલ 1000 માં લેવા તૈયાર છે એ જરાક અમથા નુકસાન માં ભાજપ ને ગાળો દેતી થઈ ગઈ, જ્યારે ગોદળી જાય ત્યારે જ ટાઢ વાય ત્યાં સુધી ખબર ના પડે #vadodarafloods #gujaratnews
9
56
240
@ravinvarma
RAVI MACHHI
2 years
શિક્ષકો ની ભરતી ક્યાં ? 20 લાખ ની રોજગારી ની વાત કરનારા 27 વર્ષ શુ કર્યું ? #LRDWaiting2018 #srpf_1168_ ને_નિમણુક_આપો @narendramodi @Bhupendrapbjp @sanghaviharsh #ગુજરાત_માંગે_પરિવર્તન #GujaratElections2022 #BJPGujarat #narendramodi #Election2022 #AssemblyElections2022
2
118
233
@ravinvarma
RAVI MACHHI
2 years
આંદોલનો થી ગભરાઈ ને ગુજરાત સરકારે ગાંધીનગર માં ધારા 144 લગાવી, હવે લોકો ભેગા થઈ પોતાનો હક માંગે એય સરકાર ને ગમતું નથી #lrdwating2018
3
99
225
@ravinvarma
RAVI MACHHI
3 months
તમાંરી સાથે જે થઈ રહ્યું છે એનું દુઃખ છે પણ જ્યારે તમારે વિરોધ કરવા નો હતો, લોકો ને સમજાવા ના હતા ત્યારે ઘરે બેઠા હતા, હવે ભાજપ એ કદાવર રાક્ષસ બની ચુક્યો છે, જે કોઈને ગાંઠે એમ નથી, કિસાન આંદોલન માં પણ 700 કિસનો ની બલી ભાજપે લીધી હતી, ત્યારે પીછે હઠ કરી હતી #કાયમીશિક્ષક
9
201
223
@ravinvarma
RAVI MACHHI
6 months
સાલું ક્યાં મુદ્દે ચૂંટણી લડાઈ રહી છે એજ ખબર નથી પડતી ? ગુજરાત માં 1998 થી વર્ગ 4 ની ભરતી બંધ છે પોલીસ માં 30 હજાર જગ્યા ખાલી છે અને રોજ 6 બળાત્કાર થઈ રહ્યા છે 60 હજાર જેટલી શિક્ષકો ની જગ્યા ખાલી છે અને સરકારી શાળાઓ ના પોપડા ખરે છે અને એની સામે નવા કમલમ બની રહ્યા છે તમારો મુદ્દો
6
56
220
@ravinvarma
RAVI MACHHI
2 years
#AmrishDer સાહેબ નો ખુબ ખુબ આભાર જેમને #LRD નો મુદ્દો વિધાનસભા માં ઉઠાવ્યો અને એમને સસ્પેન્ડ કરવા માં આવ્યા
2
113
223
@ravinvarma
RAVI MACHHI
6 months
આમ આદમી પાર્ટી ના ભરૂચ સીટ ના ઉમેદવાર ચૈતર વસાવા ને મારા ઘર ના 100 વોટ નક્કી #Elections2024 @Chaitar_Vasava
6
26
221
@ravinvarma
RAVI MACHHI
2 years
#I_support_LRD_waittinglist_ ૨૦૧૮ હમણાં પોલીસ આવી ને કહી ગઈ ભાઈ તમને વિનંતી કરીયે છે અહીં થી જતા રહો તમને કઈ પણ થશે તો અમારી નોકરી જશે અમે અર્ધો કલાક પછી આવીસુ ત્યાં સુધી જતા રહેજો #lrdwaiting2018
Tweet media one
14
130
222
@ravinvarma
RAVI MACHHI
4 months
વેકસીન થી બચી ગયા તો સ્માર્ટમીટર ના રીચાર્ચ થી તો ચોક્કસ મરવા ના 😂😂😂😂😂😂 નંબર તો સબકા આયેગા અંધભગાઓ નું શહેર એટલે વડોદરા #vadodara #Gujarat
21
57
220
@ravinvarma
RAVI MACHHI
2 years
વડોદરા માં લુખ્ખા તત્વો નો આંતક રાત્રે વૃદ્ધ દંપતી પર હુમલો જેમનું એન્કાઉન્ટર કે પાસા થવી જોઈએ એમને સરકાર છાવરતી હોય એવું લાગે છે કેમકે આ ગુજરાત મેં બનાવ્યું છે, સોસીયલ મીડિયા પર નજર રાખતી @GujaratPolice આ વીડિયો પણ ધ્યાન માં લે અને આવા ગુનેગાર ને પાસા જેવી સજા કરે @narendramodi
21
95
212
@ravinvarma
RAVI MACHHI
12 days
વડોદરા ના નેતાઓ ને હવે વડોદરા વાસીઓ ના મિજાજ નો પરિચય થઈ રહ્યો છે..! આ પબ્લિક છે જેને માથે બેસાડે છે તેને જમીન પર પણ લાવી શકે છે.! અત્યાર સુધી ગણપતિ પડાલ માં માત્ર વાહવાહી ના ડેકોરેશ બનતા હતા હવે વિરોધ ના પણ ડેકોરેશન બનવા લાગ્યા છે.! * વોર્ડ 3 વિસ્તાર ના વિશ્વ કુંજ સોસાયટી
6
51
222
@ravinvarma
RAVI MACHHI
14 days
તમેં અમારા માટે કોર્પોરેશન ના ગેટ બંધ કર્યા હવે તમારા માટે અમારી સોસાયટી ના ગેટ બંધ #vadodarafloods #GujaratiNews #vadodara
Tweet media one
5
38
219
@ravinvarma
RAVI MACHHI
2 years
હું તો એકજ વાત કહીશ ગુજરાત ના હજારો યુવાનો નું ભવિષ્ય ખતમ થઈ ગયું #lrdwaitinglist2018 #srpf #lrd_waiting2021
10
47
206
@ravinvarma
RAVI MACHHI
3 months
જુવો બીજી ખાનગી કંપનીઓ કરતા 50% ઓછા માં BSNL ફુલ સર્વિસ આપે છે, જો 50% લોકો BSNL માં જોડાય તો ફરી નંબર 1 બની જાય અને કદાચ આવતા વર્ષો માં ફરી સરકારી ભરતીઓ કરતી થઈ જાય #BSNL #boycott_jio
Tweet media one
Tweet media two
25
70
204
@ravinvarma
RAVI MACHHI
6 months
રોડ પર ભંડારા થાય તો ચાલે, રોડ પર સત્સંગ, ભજન સંધ્યા થાય તો ચાલે, રોડ પર ડાયરાઓ થાય તો ચાલે, પણ બીજા ધર્મ ના લોકો કેમ્પસ ના અંદર ના ભાગે ઓટલા પર એમના ભગવાન ની સ્તુતિ કરે તો ના ચાલે દુનિયા વિડીઓ જોઈ રહી છે, શુ લેવા તમારા કુકર્મો ના લીધે ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિ ને બદનામ કરો છો
42
39
202
@ravinvarma
RAVI MACHHI
15 days
જેમ જેમ પરિસ્થિતિ થાળે પડી રહી છે તેમ તેમ લોકો ના પુર ના આઘાત જનક અનુભવો આવી રહ્યા છે, ખરેખર માણસાઈ મરી પરવારી છે પુરની પરિસ્થિમાં ચાલતા ટ્રેક્ટર ચાલકોએ ગર્ભવતી મહિલા સહિત લોકોને બહાર કાઠવા માટે 1000,1500,2000 પડાવ્યા... #vadodarafloods
11
61
210
@ravinvarma
RAVI MACHHI
2 months
મુદરા મહેશનગર ના વિદ્યાર્થીઓ પુછી રહયા છે,અમને શાળા કયારે મળશે ??? @CMOGuj @sanghaviharsh @shaktisinhgohil @INCGujarat @RahulGandhi
9
95
206
@ravinvarma
RAVI MACHHI
7 months
હર્ષ સંઘવી સાહેબ @AdvMehulBoghara વાળા કેસ માં આ નંબર પર ફરીયાદ કરીયે તો કાર્યવાહી થશે @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @PMOIndia @narendramodi @CRPaatil
Tweet media one
17
50
206
@ravinvarma
RAVI MACHHI
2 years
ગુજરાત સરકાર આ હદે નીચે પડી ગઇ છે કે મહિલાઓ પર હાથ ઉપાડે છે, શરમ આવી જોઈયે @CMOGuj સરકાર થું છે તમારા પર તમારા થી આંદોલનો સહન નથી થતા તમારા માં અને અંગ્રેજો માં ફરક શું @Bhupendrapbjp @sanghaviharsh @Gopal_Italia @isudan_gadhvi @RahulGandhi @priyankagandhi @jigneshmevani80
7
135
199
@ravinvarma
RAVI MACHHI
2 years
ગુજરાત ચૂંટણી માં વિ��ારી ને બટન દબાવજો બાકી ચૂંટણી પછી તેલ નો ડબ્બો 4000, પેટ્રોલ 120 રૂપિયા, ગેસ 1500 રુપીયા, અને ઓર્ડર માંગતા યુવાનો સરકાર સાહેબ ની પાસે આશા છે, મહેરબાની કરો, અમારા કુટુંબ માં ઉજાસ પાથરો આવી વિનંતી કરતા રહી જશો
6
49
195
@ravinvarma
RAVI MACHHI
2 years
પેપર ફૂટ્યું ચૂપ ભરતી માં સેટિંગ બહાર આવ્યું ચૂપ અલા ક્યાં માટી ના બનેલા છો તમે ગુજરાત ના યુવાનો તમારા કરતા તો LRD 2018 ની મહિલાઓ સારી જે લડી ને 5 દિવસ જેલ માં જઈ આવી, પહેલા તો પેપર ફોડનારા બહાર ના હતા, હવે તો સેટીંગ કરનારા જ અંદર ના #IPS અધિકારીઓ નીકળ્યા
5
59
194
@ravinvarma
RAVI MACHHI
2 years
ગુજરાત ના બેરોજગરો યુવાનો, આ સિસ્ટમ ના ભોગ બનેલા યુવાનો યાદ રાખજો, પાછા મારા સમાજ નો છે એમ કહી લપસી ના પડતા #lrdwaitinglist2018 #srpf_1168_ ને_નિમણુક_આપો #વિદ્યાસહાયક #ગુજરાત_માંગે_પરિવર્તન
Tweet media one
7
107
196
@ravinvarma
RAVI MACHHI
1 year
અમારી માટે યુવરાજ સિંહે પૈસા લીધા નથી લીધા એ બાબત ગૌણ છે, અમારે એ જાણવું છે અત્યાર સુધી કેટલાં લોકો ડમી પરીક્ષાર્થી તરીકે બેઠા કેટલા ખોટી રીતે સરકારી નોકરી માં લાગ્યા અને આ બધા માં જીતુ વાઘણી, અસીત વોરા, જસુ ભીલ નો રોલ શુ @CMOGuj @GujaratPolice
7
103
193
@ravinvarma
RAVI MACHHI
1 month
ત્રાસ તો ગુજરાત સરકાર નો છે દરેક ભરતીઓ માં ગોટાળા છે અને દરેક ભરતીઓ માટે ગાંધીનગર આંદોલન થઈ રહ્યા છે, આ તો ગુજરાત ના યુવાનો ના સંસ્કાર છે જે બીજા રાજ્યો ના કે બાંગ્લાદેશ ના યુવાનો જેવા આક્રમક નથી થઈ રહ્યા, ગુજરાત સરકાર જો યુવાનો ના ધૈર્ય ને નબળા પણું સમજતી હશે તો
4
126
193
@ravinvarma
RAVI MACHHI
1 year
વાહ @devanshijoshi71 બેન વાહ
1
63
190
@ravinvarma
RAVI MACHHI
18 days
ખભા સુધીના પાણી હતા ત્યારે ક્યાં ગયા હતા.,પાણી કે ખાવાનું કોઈ આપવા નથી આવ્યું. વડોદરા ની જનતા ને પુર ગ્રસ્ત પરિસ્થિતિ માં રામ ભરોસે મૂકી દેનાર નેતાઓ સામે લોકો માં ભારે નારાજગી.! *વડોદરા ના નેતાઓ નો થઇ રહ્યા છે ઠેર ઠેર વિરોધ.. *ખેસ પહેરી સહાય કીટ આપવા પોહચેલા ધારાસભ્ય વિરોધ
2
51
196
@ravinvarma
RAVI MACHHI
2 years
પેહલા ખાલી ગોદી મીડિયા હતું હવે ગોદી ભક્ત આવ્યા ગોદી સંત આવ્યા ગોદી સિંગર આવ્યા ગોદી એક્ટર આવ્યા ગોદી લેખક આવ્યા ગોદી મોટીવેશનલ સ્પીકર આવ્યા ગોદી કથાકાર આવ્યા ગોદી સંપ્રદાય આવ્યા કોઈ રહી જતું હોય તો કોમેન્ટ માં કેહજો #india_wants_change_2024
21
39
186
@ravinvarma
RAVI MACHHI
4 months
આ બેન ને હું ઓળખતો નથી, અને આ મોબાઈલ નંબર મારો છે, હુએ આ મોબાઈલ નંબર ઉપયોગ કરવાની પરવાનગી કોઈને આપી નથી, તો આ બહેને લીધેલા અનાજ નો મેસેજ મારા મોબાઈલ પર કેવી રીતે આવ્યો ? શુ કોઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કોઈનું રેશનકાર્ડ અને કોઈનો મોબાઈલ નંબર ? કોઈને ખબર જ ન પડે કોણ અનાજ લઈ ગયું
Tweet media one
70
42
187
@ravinvarma
RAVI MACHHI
1 year
જેમના છોકરાઓ VHP, બજરંગદળ, RSS જેવા ની રેલીઓ માં જાય છે, એમની સોબતે ચઢે છે, એ માં બાપ આજે પેલા રોહન શાહ ની હાલત જોઈ લો જેટલા રેલી માં કૂદતા હતા એમાંથી કોઈ બાલ ભાઈ જોવા કે ડોકાવા નહીં આયુ, ના કોઈ અગ્રણી આયુ, આ લોકો ફક્ત ધર્મ ના નામ પર તમારા બાળકો નો ઉપયોગ કરે છે,
Tweet media one
13
27
188
@ravinvarma
RAVI MACHHI
2 years
વન રક્ષકો નું આંદોલન સત્યાગ્રહ છાવણી પર #lrdwaitinglist2018 #LRD_MALE_ મહિલા_સમકક્ષ_2485 #SRPF_SELETED_1168_ ને_નિમણુંક_આપો
8
89
185
@ravinvarma
RAVI MACHHI
2 years
જમીન માફિયાઓ ને જેલ માં નથી નાખી શકતી બેન્ક ડિફોલ્ટર ને જેલ માં નથી નાખી શકતી બળાત્કારીઓ ની પૂજા કરી શકે છે, બુટલેગરો ને જેલ માં નથી નાખી શકતી, પણ પોતના ન્યાય અધિકારો માટે લડત લડતી LRD ની 56 મહિલાઓ ને રાત્રે સાબરમતી જેલ માં નાખી શકે છે, શરમ વગર ની ગુજરાત સરકાર #lrdwaitinglist2018
8
101
184
@ravinvarma
RAVI MACHHI
2 years
જો 8 તારીખે બદલાવ પરિવર્તન ના થયું તો ફરી આવતા 5 વર્ષ સુધી હલકટશાહી સહન કરવા તૈયાર થઈ જાવ #india_want_change
4
24
184
@ravinvarma
RAVI MACHHI
2 years
સવારે 4 વાગે ઉઠી દોડ ની પ્રેક્ટિસ કરી, 16 કલાક ચોપડા વાંચી 10 લાખ પરિક્ષાર્થીઓ માંથી પાસ થઈ આટલી મેહનત કરી ઓર્ડર માટે આંદોલન કરવા પડે હાથ જોડવા પડે, જેલ માં જવું પડે, જેલ માંથી છૂટવા બાંયધરી પત્ર લખી ને આપવો પડે ત્યારે 8 પાસ વાળા નેતાઓ ને જીતાડવા બદલ અફસોસ થાય #lrdwatinglist2018
6
97
184
@ravinvarma
RAVI MACHHI
2 years
દિલ્લી ના મફત ખોર આળસુ ના પીરો ને શિક્ષણ મફત જોઈયે, રાસન ઘર બેઠા જોઈયે, રાસન કાર્ડ, RTO, તેમજ બીજી સરકારી કામગીરી ની સુવિધાઓ ઘર બેઠા જોઈયે, 300 યુનિટ વીજળી મફત જોઈએ, શીખો અમારા ગુજરાતીઓ પાસે અમે મફત શિક્ષણ નથી લેતા પણ મોંઘી ફી ભરી નેતાઓ ની સ્કૂલ માં બાળકો ને ભણાવીયે છે,
7
25
181
@ravinvarma
RAVI MACHHI
2 years
માજી સૈનિકો નું આંદોલન પૂર્ણ, ST કર્મચારીઓ ની માંગો પણ સ્વીકારી પણ #lrdwaitinglist2018 #LRD_MALE_ સમાનતા_નો_હક_આપો_2485 #SRPF_1168_ ને_નિમણુક_આપો ની માંગણી શુ એમનું સંખ્યા બળ ઓછું છે એટલે એ બાજુ ધ્યાન નહીં આપવા નું @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @jigneshmevani80
7
148
172
@ravinvarma
RAVI MACHHI
2 years
તમે બધા ભેગા થઈ ને આવું કઈક કરો તો તમારો નિવેડો આવે બાકી એક બીજા ના ટાંટિયા ખેંચ્યા કરસો તો કસું નહી થાય #lrdwaitinglist2018 #srpf_waiting_1168_ ને_ન્યાય_આપો #lrd_male_ મહિલા_સમકક્ષ_૨૪૮૫_સિટ_૨૦૧૮_૧૯ @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @devanshijoshi71 @PMOIndia
Tweet media one
5
97
174
@ravinvarma
RAVI MACHHI
2 years
કાલે સવારે મળીયે 10 વાગે સંકલ્પ ભુમી, કમાટી બાગ વડોદરા બેટી બચાવો ભાજપ સે પદયાત્રા #lrdwaiting2018 #SRPF_1168_ ને_નિમણુક_આપો
4
121
176
@ravinvarma
RAVI MACHHI
2 years
@jitu_vaghani અને જે પાર્ટી એ હિન્દૂ બહેનો નું અપમાન કર્યું છે એનું શુ ? @BJP4Gujarat
0
65
175
@ravinvarma
RAVI MACHHI
4 months
અયોધ્યા માં જુના પૌરાણિક મંદીરો તોડ્યા, 400 વર્ષ જૂનું જૈન મંદીર તોડ્યું, ભલે મીડીયા એ ના બતાવ્યું પણ ત્યાંની જનતા તો દેખતી હતી ને ભલે ગુજરાત ની જનતા અંધ છે પણ બીજા રાજ્યો ની નહીં અહીં તો આખા ને આખા મંદીરો જમીનો માં દાટી દીધા તોય ના સુધાર્યા
2
43
171
@ravinvarma
RAVI MACHHI
2 years
Lrd ના આંદોલન માં બેઠેલી એક યુવતી ની હાલત બગડી #lrdwaitinglist2018 @sanghaviharsh @Bhupendrapbjp @Gopal_Italia @isudan_gadhvi @YAJadeja @ArvindKejriwal @jagdishthakormp @INCGujarat @AAPGujarat
2
128
172
@ravinvarma
RAVI MACHHI
2 years
10
109
171
@ravinvarma
RAVI MACHHI
3 months
જ્યારે ગાંધીનગર પોતાનો હક માંગવા ગયેલી મહિલાઓ ને જમીન પર ઢસેડવવા માં આવી, હાથ મારોડવા માં આવ્યો, ખોટી રીતે જેલ માં નાખવા માં આવી ત્યારે આ કહેવાતા ભાજપ ના હિંદુઓ ક્યાં હતા ત્યારે એ મહિલાઓ હિન્દૂ નહતા ? @BJP4Gujarat @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @narendramodi @BJYM
6
68
173
@ravinvarma
RAVI MACHHI
2 years
આ છે સંવેદનશીલ સરકાર પોતાના હક માટે લડત લડતી મહિલાઓ ની આ હાલત અને @narendramodi લોકો ને મન ની વાત સાંભળવા નું કહે છે અરે સાહેબ પહેલા તમારા ઘમંડી નેતાઓ @Bhupendrapbjp @sanghaviharsh ને તો કહો આ મહિલાઓ ની વાત સાંભળે, @Gopal_Italia @RahulGandhi @jigneshmevani80 #lrdwaitinglist2018
2
130
171
@ravinvarma
RAVI MACHHI
2 years
વન કર્મીઓ નું આંદોલન પણ સમેટાયું, સરકારે માંગણી ઓ માની લીધી હવે જોવું રહ્યું #lrdwaitinglist2018 #SRPF_1168_ ને_નિમણુક_આપો #LRD_MALE_ મહિલા_સમકક્ષ_2485 લોકો નું શુ થાય છે જે લડશે એ ચરસે આ સરકાર નો નિયમ છે
6
119
171
@ravinvarma
RAVI MACHHI
2 years
આ એ દાહોદ ના ત્રણ મજૂરો છે જેણે મોરબી પુલ નો 2 કરોડ નો કોન્ટ્રાકટ લીધો હતો, આમને વગર પરમીસને મોરબી નો પુલ નું ઉદ્ઘાટન કર્યું હતું, અને આ લોકો ના લીધે 194 જેટલા લોકો ના મૃત્યુ થયા હતા, આમને હવે ફાંસી ની સજા થવી જોઈએ, @CMOGuj @GujaratPolice થોડી તો શરમ કરો #Morbi #MorbiBridge
Tweet media one
16
60
163
@ravinvarma
RAVI MACHHI
2 years
ગઇકાલે મોરબી માં દોડાવી દોડાવી ને ભાજપીયા ઓને માર્યા, ડોબાઓ શોક નો સાવ મહીનો તો પાળો, કોઈ મિત્ર પાસે વીડિયો હોય તો કોમેન્ટ માં મુકજો #મોરબીદુર્ઘટના #MorbiBridgeCollapse #MorbiBridge #Morbi #ગુજરાત_માંગે_પરિવર્તન
Tweet media one
6
55
169
@ravinvarma
RAVI MACHHI
2 years
આજે જાણી ને આનંદ થયો કે હજુ પણ #lrdwaiting2018 ની કેટલીક મહિલાઓ જેલ માં ગયા બાદ પણ આંદોલન ચલાવી રહી છે, જો એમને કોઈ યોગ્ય આંદોલનકારી નો અને બીજા ઉમેદવારો નો સાથ મળી રહે તો જીત નક્કી જ છે
1
107
168
@ravinvarma
RAVI MACHHI
5 months
હમણાં ગુજરાત ના લોકસાહિત્યકારો, ડાયરા કલાકારો, ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો ભાજપ ને મત આપવા ની અપીલ કરી રહ્યા છે, પણ જ્યારે ગુજરાત નો યુવાનો ગાંધીનગર રોજગાર માટે જાય છે ત્યારે તેમના પર લાઠીચાર્જ થાય છે, જેલ માં પુરાય છે ત્યારે આ કલાકારો ક્યાં મરી જાય છે ? આમનો પણ બોયકોટ જરૂરી છે
15
52
167
@ravinvarma
RAVI MACHHI
2 years
હાલ માં થયેલી ASI/PSI ની ભરતી માં કોઈપણ ફિઝિકલ કે લેખીત પાસ કર્યા વગર 40 લાખ માં ડાયરેક્ટ ટ્રેનિંગ માં લાગેલા વદોદરા ના એક યુવાન ને આપ પાર્ટી ના યુવરાજ સિંહ એ પુરાવા સાથે ખુલ્લા પાડ્યા, એ યુવાન પર શુ કાર્યવાહી કરવા માં આવી હજી જાહેર નથી થયું, આ કાંડ માં કોણ કોણ સામેલ છે
2
22
168
@ravinvarma
RAVI MACHHI
2 years
ફોર્ચ્યુનર અને ઓડી જેવી ગાડીયો માં ફરતા નેતાઓ ને વોટ આપશો તો એવા નેતાઓ ને 200 રૂ કિલો તેલ અને 100 રૂ લીટર પેટ્રોલ મોંઘું નહીં લાગે, એટલે એવા નેતા ને વોટ આપજો જેને આ મોંઘું લાગતું હોય, #lrdwatinglist2018 #SRPF_1168_ ને_નિમણુક_આપો
2
88
164
@ravinvarma
RAVI MACHHI
2 years
6 દિવસ જેલ માં ગયા બાદ પણ પોસ્ટકાર્ડ લખી @narendramodi ને પોતાની વ્યથા રજૂ કરતી બહેનો તમને સલામ છે, જો બહેનો લડી શકે ��ો ભાઈઓ કેમ પાછા પડે છે, બહાર આવો અને આંદોલન ને સમર્થન કરો #lrdwatinglist2018
5
96
168
@ravinvarma
RAVI MACHHI
2 years
સપના તૂટે ત્યારે ભલે અવાજ નથી આવતો, પણ એના પડઘા અને આસું દાયકાઓ સુધી પડે છે !! #lrdwaitinglist2018 #LRD_MALE_ મહિલા_સમકક્ષ_2485 #SRPF_1168_ ને_નિમણુક_આપો જાન લગાવી દો સમજી લો કરો યા મરો ની સ્થિતિ છે, તમારી અને ગુજરાત સરકાર વચ્ચે બોર્ડર પર જંગ ચાલી રહી છે એવું વિચારી લો
4
123
168
@ravinvarma
RAVI MACHHI
6 months
खुर्सी के लिए साला कुछ भी करेगा
Tweet media one
3
24
166
@ravinvarma
RAVI MACHHI
2 years
#lrdwaitinglist2018 જો સરકાર #LRD2018_19 વેટિંગ પૂરેપૂરું નિમણુક આપે અથવા અમારી માંગ ને સ્વીકારવા માં નહીં આવે તો આવતીકાલે સચિવાલય ગેટ.1 સામે પુરુષ અને મહિલા ઉમેદવારક પોતાના માથા ના વાળ નો ત્યાગ કરસે @isudan_gadhvi @Gopal_Italia @arjunmodhwadia @Bhupendrapbjp @sanghaviharsh
1
125
166
@ravinvarma
RAVI MACHHI
2 years
દેશ ના રાજા ઓ આજે શપથ લઈ રહ્યા છે, અને દેશ ની કીડા મંકોડા જેવી જનતા ડોકટર આવે એની રાહ જોઇ રહી છે, વડોદરા માં આવેલ જમનાબાઈ હોસ્પિટલ માં બાળકો ના ડોક્ટર નો આવા નો સમય સાંજ ના 4 વાગ્યા નો છે પણ હમણાં સાંજ ના 4:40 થવા આવી પણ ડોકટર ના કોઈ ઠેકાણા નથી @narendramodi @PMOIndia @MyVadodara
16
48
161
@ravinvarma
RAVI MACHHI
2 years
અહીં બે ફોટા મુક્યા છે એક ઇઝરાયેલ નો છે અને બીજો ભારત નો છે લોકશાહી અને લોકતંત્ર કોને કહેવાય ઇઝરાયેલ પાસે શીખવું જોઈએ, ત્યાં લોકો જનતા રોડ પર આવી પ્રધાનમંત્રી નો વિરોધ કરી શકે છે જ્યારે ભારત માં પોતાનો હક માંગવા નીકળેલા કર્મચારીઓ ની ધડપકળ કરવા માં આવે છે, @narendramodi
Tweet media one
Tweet media two
10
44
160
@ravinvarma
RAVI MACHHI
2 years
#lrdwaitinglist2018 20%(1327 પુરુષ + 1112 મહિલા) ન્યાય માટે બેઠેલા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.😑 વાયદા પૂરા કરવાની ત્રેવડ ના હોઈ તો પેલા આપવા જ ના જોઈએ .🙏 વિકાસ વિકાસ વિકાસ..ગાંડો વિકાસ બીજેપી નો😡 @narendramodi @sanghaviharsh ડરપોક સરકાર
3
110
161
@ravinvarma
RAVI MACHHI
2 years
આજે LRD 2018 ની વેટિંગ ની મહિલા ઉમેદવારો એ મચ્છુ હોનારત ના મૃતકો ને શ્રદ્ધાંજલી આપી, આ મહિલાઓ પણ ગુજરાત સરકાર ની લુચ્ચાઈ અને ધોકેબાજી નો ભોગ બનેલી છે, યાદ રાખજો @BJP4Gujarat ની @CMOGuj મચ્છુ દુર્ઘટના માં બચેલા અને આ મહિલાઓ ની હાય તમને જીવવા નહીં દે #morbi @sanghaviharsh
4
105
162
@ravinvarma
RAVI MACHHI
2 years
#lrdwaitinglist2018 ની મહિલાઓ ની પોલીસ દ્વારા ધડપકળ, પોતાના ન્યાય અને હક માંગવો ગુનો છે @narendramodi @PMOIndia @AmitShah @AmitShahOffice @sanghaviharsh @Bhupendrapbjp @CRPaatil @VikasSahayIPS @GujaratPolice @Zee24Kalak @VtvGujarati @sandeshnews @Jamawat3 @devanshijoshi71
10
100
161
@ravinvarma
RAVI MACHHI
3 months
પહેલા ગુજરાત માં પેપર ફૂટતા હતા હવે આખા દેશ માં પેપરો ફૂટે છે, કોઈ એવી પરીક્ષા બાકી છે જેન��� પેપર ના ફૂટ્યા હોય ? અને પાછા વિશ્વગુલુ બનવા નીકળ્યા છે
4
30
160
@ravinvarma
RAVI MACHHI
2 years
ગાંધીનગર માં બેઠેલા VCE કર્મચારીઓ ની ધડપકળ #lrdwaitinglist2018 #LRD_MALE_ મહિલા_સમકક્ષ_2485 #SRPF_SELETED_1168_ ને_નિમણુંક_આપો ‘મોદી સાહેબે 2006માં અમને મોટા મોટા સપના બતાવ્યા હતા.. અમારું 16 વર્ષથી શોષણ થાય છે...’
5
97
162
@ravinvarma
RAVI MACHHI
2 years
એલ આર ડી ના વેઇટિન્ગ લિસ્ટ બાબતે રજુઆત કરવા આવેલી 40 જેટલી બહેનો રાત્રે નવ વાગ્યા સુધી સેક્ટર 18 ઉદ્યોગોની સામે બેઠી હતી. આ તમામ બહેનો સવારની ભૂખી હતી. @dmpatel1961 જાણ થતા હતાત્કાલિક પહોંચી તમામ 40 બહેનોને એમ એલ એ કેન્ટીકમાં જમવાની વ્યવસ્થા કરાવી એમને ત્યાં સુવા ની વ્યવસ્થા કરી
12
73
159
@ravinvarma
RAVI MACHHI
2 years
હિન્દૂ ધર્મ ની વાતો કરતી @BJP4Gujarat શું આ ધર્મ નું અપમાન નથી કરતી તમારા નેતાઓ તો માતા સમાન દીકરીઓ ને 40 દિવસ થી રોડ પર ઉભી કરી દીધી છે તમારા નેતાઓ સામે હાથ જોડી રહી છે પણ તમારા અહંકારી નેતાઓ મળવા નો તો શું સામે જોવાનો શુધા ટાઈમ નથી @Bhupendrapbjp #lrdwating2018 @sanghaviharsh
6
115
157
@ravinvarma
RAVI MACHHI
2 years
ગુજરાત શેરની @Chandrika__ બેન સોલંકી દિલ્લી જંતર મંતર આશાવર્કર ના અધિકારો અને ન્યાય હેતુ #lrdwatinglist2018
3
71
155
@ravinvarma
RAVI MACHHI
2 years
27 વર્ષ માં પહેલી વાર એવું બન્યું છે કે રાજ્ય સરકાર નું કોઈ એવું ખાતું નથી જે હડતાળ પર ઉતર્યું હોય, કે ઉતારવા ની ચીમકી ઉચ્ચારી હોય સાથે માજી સૈનિકો હોય, કે LRD ના ઉમેદવારો હોય દરેક જણ આંદોલન પર છે, કેમકે સરકારે 27 વર્ષ થી વિકાસ ના ચશ્માં પહેરાવ્યા હતા, અને પોતાનો વિકાસ કર્યો
2
57
159
@ravinvarma
RAVI MACHHI
5 months
મારો વોટ લોકશાહી બચાવવા માટે, મારો વોટ યુવાનો ના રોજગાર માટે, મારો વોટ અગ્નિવીર જેવી યોજના ના ખાતમા માટે, મારો આ વોટ LRD 2018 ની એ બહેનો ને સમર્પિત કે જેમને ગુજરાત ની તાનાશાહી સરકારે નવરાત્રી માં સાબરમતી જેલ માં પુરી હતી, મારો વોટ જ્ઞાન સહાયક નો વિરોધ કરતા યુવાનો માટે #Gujarat
Tweet media one
12
39
153
@ravinvarma
RAVI MACHHI
2 years
આજે ગુજરાત સરકાર 1 લાખ સરકારી નોકરી ના ઓર્ડર આપવા ની હતી બસ ખાલી જાહેરાતો અને પેપરો માં છાપવા પૂરતા જ વાયદા હોય છે ભાજપ ના @Bhupendrapbjp @sanghaviharsh @CRPaatil @jitu_vaghani @CMOGuj @BJP4Gujarat @Gopal_Italia @isudan_gadhvi
10
66
157
@ravinvarma
RAVI MACHHI
2 years
LRD 2018 ના હક માટે અમે 4 દિવસ થી હેરાન થયી એ છીએ. સર અમને તમારા પર વિશ્વાસ છે . તમે અમારો સારો નિર્ણય લો અમારા સપના ને સાકાર કરવો એવી વિનંતી🙏🙏 આ 20% માં પુરુષો પણ છે, માટે પુરુષો એ પણ સાથ આપવો જોઈએ, @Bhupendrapbjp @sanghaviharsh @VikasSahayIPS @Gopal_Italia @ArvindKejriwal
Tweet media one
13
100
154
@ravinvarma
RAVI MACHHI
2 years
બેલેટ પેપર ના પ્રથમ પરિણામ પરથી એવુ લાગે છે સરકારી કર્મચારીઓ સરકાર ની ગુલામી સ્વીકારી સરકાર ના ખોળે બેસી ગયા #india_wants_change_2024
2
31
157
@ravinvarma
RAVI MACHHI
2 months
ગુજરાત માં બિલકુલ બેરોજગારી નથી, અલા પણ જેઓ પાસ થયેલા છે એમને તો ઓર્ડર આપો, @sanghaviharsh @Bhupendrapbjp @BJP4Gujarat @narendramodi @PMOIndia @INCGujarat @RahulGandhi @priyankagandhi @yadavakhilesh @Gujaratbench
Tweet media one
Tweet media two
4
77
156
@ravinvarma
RAVI MACHHI
2 years
સરકારે આજે ફરી ભરતી ઉમેદવારો ને બેવકૂફ બનાવ્યા અને #lrdwatinglist2018 અને #srpf_1168 ના ઉમેદવારો ને પેંડા ખવડાવી ટાટા બાંય બાય કહી દીધું
3
101
153
@ravinvarma
RAVI MACHHI
1 year
હું બીજી એક ભવિષ્યવાણી કરું છું જે દિવસે @YAJadeja પોલીસ સમક્ષ હાજર થશે, અમને પૂછપરછ કરવા ના બહાને ધડપકળ કરી, રિમાન્ડ લેવાની તજવીજ કરવા માં આવશે, આ ફક્ત યુવાનો માં બીક બેસાડવા માટે હસે કે ભવિષ્ય માં બીજો કોઈ યુવરાજ સિંહ બનવા નો પ્રયત્ન ના કરે
8
43
153
@ravinvarma
RAVI MACHHI
2 years
#lrdwatinglist2018 ઉમેદવારો ના વ્યાકુળ માતાપિતા, વાલીઓ, પોતના દીકરા દીકરી બહાર આવે એની રાહ જોઈ રહ્યા છે પણ આ નફ્ફટ @CMOGuj ને કોઈ ફરક નથી પડતો
1
113
155
@ravinvarma
RAVI MACHHI
1 year
હુએ એક RTI કરી છે ગુહવિભાગ માં જેમાં હુએ #LRD2018 ને લઈ ને ત્રણ માહિતી માંગી હતી (1) હર્ષ સંઘવી દ્વારા કરવા માં આવેલો વાયદો સાચો હતો કે ખોટો (2) અત્યાર સુધી કેટલા ઉમેદવારો ને ઓર્ડર આપ્યા જાતી પ્રમાણે સંખ્યા ની માહિતી (3) ભવિષ્ય માં બાકી ના ઉમેદવારો ને ઓર્ડર મળશે કે કેમ
3
59
153
@ravinvarma
RAVI MACHHI
2 years
અમદાવાદ ડૂબી ગયું ત્યારે એકેય ભાજપીયુ જોવા નહતું આયુ @AmitShah અને હવે ચૂંટણી માં જનતા ની ગરજ પડી એટલે કરોડો ની ભેટો આપવા આયા છે તમેં પોતે પોતાના સગા અડવાણી ના થયાં તો જનતા ના શું થવાના
5
29
147
@ravinvarma
RAVI MACHHI
11 months
હું દીનદયાળ હોલ ની બાજુ માંથી નીકળ્યો તો મને આ લોકો એ પકડી લીધો અને જબરજસ્તી સરકારી નોકરી નો લેટર આપવા માંડ્યા, મેં કીધું ના યાર હું તો રખડતો ભલો કેટલા કાલા વાલા કર્યા, હાથ પગ જોડ્યા પછી છોડ્યો આ લોકો એ 😂😂😂😂😂😂
Tweet media one
11
13
153
@ravinvarma
RAVI MACHHI
1 month
આ આમંત્રણ પત્રિકા માં જેમના માટે કાર્યક્રમ છે એ વડોદરા ના બે શહીદ યુવાનો નું નામ શોધી આપનાર ને 1001 નું ઇનામ @VMCVadodara @CollectorVad
Tweet media one
19
37
153
@ravinvarma
RAVI MACHHI
1 year
જોઈ લેજો અસિત વોરા અને જીતુ વાઘણી જેવા રાક્ષસો નો વાળ પણ વાંકો નહીં થાય, ભાજપ સરકાર ફક્ત સવાલો કરનાર ને જેલ માં મોકલે છે આ ડમી કૌભાંડ માં પાછલી આખી સરકાર સામેલ હતી #i_standwith_yuvrajsinh હવે જવાબ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ એ આપવા નો છે તમો @YAJadeja સાથે છો કે કૌભાંડી સરકાર સાથે
0
103
146