ભમરડો જ્યારે પોતાની મહત્તમ ગતિએ ફરતો હોય ત્યારે તે સ્થિર ઊભો હોય એવું લાગે છે.
વિદ્યાર્થીઓ એ એના જેવું બનવું જોઈએ, બીજા લોકો જુવે તો એને લાગવું જોઈએ કે તમે ઊભા છો,સ્થિર છો પણ તમે ત્યારે પોતાની સર્વાધિક ગતિએ મેહનત કરતા હોવા જોઈએ, દેખાવનું નામોનિશાન નહિ.
-ગૌરવ ગર્ગ