Hiren Bharwad Profile Banner
Hiren Bharwad Profile
Hiren Bharwad

@hiren_aajra

16,362
Followers
554
Following
847
Media
35,690
Statuses

जीवनेन धने नित्यं कृष्णमगतिर्मम ॥ #8182 | Educator | Bibliophile | Lectiophile | Gujarati | Jay Hind 🇮🇳

Winden
Joined May 2013
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@hiren_aajra
Hiren Bharwad
7 months
હાલ સરકારી ભરતી આવી છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને કે વિદ્યાર્થીઓને રોજ શું કરવું કે શું ન કરવું એના સમયગાળા વિશે હજુ જોવે તેવી સમજણ પડતી નથી હોતી માટે.. એક આપ સૌને ઉપયોગી થાય તેવો થ્રેડ લખું છું કદાચ કોઈક મિત્રોને કામ લાગી જાય..👍🏻 1/n
14
69
428
@hiren_aajra
Hiren Bharwad
4 years
આજે એક વાત જણાવતા ખુબ જ દુઃખ થાય છે કે મારો એક મિત્ર અમે જયારે આજથી 4 વર્ષ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતાં એ મિત્ર એ ગઈકાલે બેરોજગારી થી કંટાળી એ આશાસ્પદ યુવાને એનું જીવન ટૂંકાવ્યું... મારો પ્રશ્ન એ છે કે શું તમને સરકારી નોકરી જ તમારું એકમાત્ર ધ્યેય છે..? (1/n)
129
393
1K
@hiren_aajra
Hiren Bharwad
3 years
બાબુ તું એક વરહ રઇ જા કુંવારી, હું આવું છું આ વર્ષે બનીને તલાટી 😍 - અપકમિંગ પંચાયતમંત્રી
61
163
1K
@hiren_aajra
Hiren Bharwad
4 years
ગુજરાત સરકાર ને નમ્ર અપીલ કે તેઓ કાલે જેમ ગુજરાત ને ખોલ્યું તેમ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના દ્વાર ને ખોલે, એના માટે તારીખ બહાર પાડે, વિદ્યાર્થી બિચારો એક તો કોરોના અને બીજી બાજુ બેરોજગારી ના માર તળે સિક્કા ની બે બાજુ ની જેમ પીડાઈ રહ્યો છે સ્ટેન્ડ ક્લિયર કરો..🙏 #DeclareGujExams
228
1K
1K
@hiren_aajra
Hiren Bharwad
2 years
10 એપ્રિલે લેવાનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતા જે વિદ્યાર્થી ભાઈ-બહેનોના નંબર ભાવનગર આવ્યા હોય અને તેમને રહેવા જમવાની સુવિધા ના હોય તો અમારી સંસ્થા દ્વારા એ વિદ્યાર્થી મિત્રોને 9 એપ્રિલે જમવાનું તથા રાત્રી રોકાણ 1/n
59
205
904
@hiren_aajra
Hiren Bharwad
3 years
અત્યારે મધ્યમવર્ગીય પરિવારોની લાજ તરબૂચ અને સાકરટેટીએ જ રાખેલી છે.
42
86
815
@hiren_aajra
Hiren Bharwad
4 years
ગુજરાતની સંવેદનશીલ સરકાર જેમ અનલોક -1 ફેઝ પ્રમાણે ખોલ્યું, સરકારી કચેરી સોમવાર થી ખોલી... તેમ, 1. 8 મહિના થી પડેલી બિનસચિવાલયની ભરતીની તારીખ આપો. 2. LRD ઉમેદવારોને ન્યાય આપો, બંધારણીય રીતે એમને ન્યાય આપો. 3. લેવાઈ ગયેલી પરીક્ષાના ત્વરિત પરિણામ આપો.... #ResumeGujRecruits
40
1K
719
@hiren_aajra
Hiren Bharwad
1 year
કલાકનું કહીને બે કલાકનું પેપર પોરવે અને એનું નામ હસમુખ પટેલ 😂 #જુનિયર_ક્લાર્ક
24
52
668
@hiren_aajra
Hiren Bharwad
3 years
ખજાનો 😍
Tweet media one
47
40
587
@hiren_aajra
Hiren Bharwad
3 years
બરબાદ થવા માટે પ્રેમ કરવો જરૂરી નથી, તમે બિનસચિવાલયની તૈયારી પણ કરી શકો છો.
36
84
574
@hiren_aajra
Hiren Bharwad
1 year
જેમણે આજનું પેપર 100 માર્કનું સંપૂર્ણ વાંચ્યું હશે તેને રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ એવોર્ડ આપશે. #જુનિયર_ક્લાર્ક
20
39
577
@hiren_aajra
Hiren Bharwad
2 months
મારા પિતાશ્રીના અવસાન થયે આજ 18 વર્ષ થયાં પણ મારી માતાએ અમને પિતાની કમી નથી આવવા દીધી પણ જયારે મારાં લગ્ન થયાં ત્યારે એની ખોટ અને મારી મા ના કોડ અમને પોંખવાના હોંશ બધું સંભારણું યાદ દેવરાવી દીધું હતું.. આજે હું જે કઈ છું મારા માતા-પિતા ને લીધે. પપ્પા આપની પુણ્યતિથિ નિમિતે વંદન 🙏🏻
83
28
574
@hiren_aajra
Hiren Bharwad
4 years
બધા વિદ્યાર્થીઓના ભવિષ્યની કરી ધુળ-ધાણી, એવા આપણા મુખ્યમંત્રી રૂપાણી...... #DeclareGujExams
30
594
482
@hiren_aajra
Hiren Bharwad
2 years
નવા વર્ષમાં આશરે 100 કરતા વધારે પુસ્તક વાંચવા એવો નિર્ધાર કર્યો છે મિત્રો. 2022 ના વર્ષમાં આશરે 82 જેટલાં પુસ્તક વંચાયા છે આ વર્ષે 2023 માં 100 પુસ્તક વાંચવાનો ગોલ પૂરો કરવાનો છે. તો મિત્રો આવનારા સમયમાં તમે કેટલા પુસ્તક વાંચશો ? #NewYearResolution
33
29
515
@hiren_aajra
Hiren Bharwad
3 years
વરહતી વીજલડી પોતાનામાં સમાવીને રખોપા કરે ઈ દ્વારિકાધીશ હો 🙏
38
96
495
@hiren_aajra
Hiren Bharwad
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને કે વિદ્યાર્થીઓને રોજ શું કરવું કે શું ન કરવું એના સમયગાળા વિશે હજુ સમજણ પડતી નથી હોતી. ઘણી ભરતી હવે આવવાની છે તો... એક થ્રેડ લખું છું કદાચ કોઈક મિત્રોને કામ લાગી જાય.. 1/n
18
105
493
@hiren_aajra
Hiren Bharwad
1 year
ભરવાડ સમાજની પ્રાચીન સંસ્કૃતિ હજુ પણ અકબંધ છે જુઓ રણુજા રામાપીરબાપાના દર્શને પગપાળા ચાલીને જતા વડીલો દ્વારા ભાતીગળ સંસ્કૃતિની એક ઝલક 🙏🏻
15
67
487
@hiren_aajra
Hiren Bharwad
4 years
સૌથી વધારે યાદશક્તિ અનાજ દળવા વાળા ભાઈ પાહે હોય છે સાલું ગમે તે બૈરા નો ડબ્બો મોઢું જોઈને કહી દે કે કોનો છે... 😂😂😂 એમાંય કયો ઘઉં નો ને બાજરા નો એ પણ અલગ પાડી દે હો.. 😂
27
83
466
@hiren_aajra
Hiren Bharwad
11 months
મારાં જીવતેજીવ મારી માવડીને ચારધામ યાત્રા કરાવવા મોકલી આજ મારો જન્મારો સફળ થયો હોય એવું લાગે છે. મારાં પિતાનું નાની વયે અવસાન થયાં બાદ માવડીએ આખી જિંદગી અમારી જાત પાછળ ખર્ચી નાખી અને એનો હસતો ચેહરો જોઈને આજ આનંદથી હૈયું ઉભરાય છે. દ્વારિકાધીશ સદાય ખુશ રાખે 🙏
Tweet media one
78
52
476
@hiren_aajra
Hiren Bharwad
1 year
કાનુડો માંગ્યો દેને યશોદામૈયા... મોહન માંગ્યો દેને... પારંપરીક ભરવાડી રાસ થરા સમૈયો સમૂહલગ્નોત્સવ
12
48
443
@hiren_aajra
Hiren Bharwad
2 years
બાબાસાહેબ મહાન છે પણ ભરવાડ છું એટલે OBC માં છું એ વસ્તુ ખોટી છે ભાઈ જાતિવાદમાં હું માનતો નથી અને રહી વાત પુસ્તકોની તો મારે મન બધા સરખા અને બાબાસાહેબના લિખિત પુસ્તકમાં જે ઇતિહાસ છે એનાથી થોડી વધારે માહિતી અને ઉલ્લેખ વેદવ્યાસ રચિત મહાભારત, શ્રી કૃષ્ણ મુખે ગવાયેલ ભગવદ્દગીતામાં મળશે.
@ViralKataria6
Viral Kataria
2 years
@hiren_aajra ભરવાડ છો ને ભાઈ તો તમે obc માંથી હશો. તો ૧૦૦ પૂસ્તક વાંચવા કરતાં બાબાસાહેબ ના લીખીત પુસ્તક વાંચીલો તમારો ઈતિહાસ છે એમાં.....
15
0
25
63
63
441
@hiren_aajra
Hiren Bharwad
1 year
વિચારો જૂ.ક્લાર્કની પરીક્ષા કે જેમાં 9 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા એના આવા હાલ થયાં તો તલાટીમાં તો 17 લાખ છે એનું શું થશે ????? આમેય તલાટીની અગાઉની પરીક્ષાનો ટ્રેક રેકોર્ડ પેહલેથીજ ખરાબ છે. #જુનિયર_કલાર્ક
18
86
437
@hiren_aajra
Hiren Bharwad
3 years
આજે 2 એપ્રિલ ➡️ ભાવનગરના પ્રજાવત્સલ નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ. પ્રસ્તુત આપની સમક્ષ એક થ્રેડ.
Tweet media one
7
66
432
@hiren_aajra
Hiren Bharwad
3 years
જ્ઞાતિ આધારિત પ્રશ્નો પણ પૂછી લે છે એટલે આ પણ GPSC માં ધ્યાન રાખવું.
Tweet media one
23
48
414
@hiren_aajra
Hiren Bharwad
1 year
ગુજરાત ગૌણ સેવા દ્વારા નવા અભ્યાસક્રમમાં જેને ગુજરાતી ભાષાની મુખ્ય પરીક્ષામાં નિબંધની તૈયારી કરવી હોય તેના માટે તથા UPSC ના સાહિત્યના મુખ્ય પેપરમાં આવતી કૃતિ એટલે સુરેશ જોષીની " જનાન્તિકે " જનાન્તિકે એટલે કાનમાં કરેલી વાત – મધુર અને અંગત. આના નિબંધ અને સાહિત્યિક શબ્દો વાંચજો ❤
Tweet media one
2
38
426
@hiren_aajra
Hiren Bharwad
4 years
ગુજરાત સરકાર આ વિદ્યાર્થીઓ ની વેદના છે એ ભીખ નથી માંગતા પોતાનો હક્ક માંગે છે... કેટકેટલાય વર્ષ થી તૈયારી કરે છે પણ એમની તમને પરવાહ સુધ્ધાં નથી.... જો શિક્ષણ મંત્રી ને તાત્કાલીક સુપ્રીમ કોર્ટ માં સ્ટે આપી શકાતો હોય તો આ તો તમારું યુવાધન છે...સંતાન છે..🙏🙏🙏 #DeclareGujExams
25
584
383
@hiren_aajra
Hiren Bharwad
6 months
જો તમે એકલા બેસીને ગમતું પુસ્તક વાંચી શકો, એકલા જ કોઈ રેસ્ટોરન્ટમાં જમી શકો, સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોઈ શકો કે બગીચામાં જઈને તમારો સમય વ્યતિત કરી શકો એમજ માવતર કે મિત્રો સાથેની કંપની માણી શકો છો તો આ જગતમાં તમે ગમે તે કરી શકો છો.
18
45
420
@hiren_aajra
Hiren Bharwad
3 years
જેને સદાય " જય શ્રી કૃષ્ણ " બોલવાની ટેવ હોય એને ક્યારેય પોતાના નસીબ પર રોવાની જરૂર નથી પડતી.
31
56
405
@hiren_aajra
Hiren Bharwad
2 years
શું આમનો વારો આવી જશે ???
Tweet media one
82
66
409
@hiren_aajra
Hiren Bharwad
2 years
કોઈ પૂછે બેવફા કોણ છે ? તો જવાબ છે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા 😐
20
51
404
@hiren_aajra
Hiren Bharwad
4 years
ખરી વાસ્તવિકતા એ છે કે એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટારની વેબસીરીઝ જોવામાં આઠ-દસ કલાક વેડફી નાખતો યુવક કે યુવતી જયારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની બુક વાંચવા બેસે ત્યારે તેને વાંચવું કંટાળાજનક લાગે છે અને માંડ 30 મિનિટ વાંચે ત્યાં તેને ચા કે પાણી સાંભરી જાય છે.
31
62
397
@hiren_aajra
Hiren Bharwad
3 years
ઇતિહાસમાં આજના દિવસે બિનસચિવાલયની પરીક્ષા લેવાઈ હતી....!!
23
31
397
@hiren_aajra
Hiren Bharwad
4 years
મારા પિતાશ્રી ના અવસાન થયે 14 વર્ષ થયાં પણ મારી માં એ અમે ત્રણ ભાઈઓને પિતાની કમી નથી આવવા દીધી પણ જયારે મારાં લગ્ન થયાં ચાર મહિના પહેલા ત્યારે એની ખોટ અને મારી માં ના કોડ અમને પોંખવાના હોંશ બધું સંભારણું યાદ દેવરાવી દીધું.. આજે હું જે કઈ છું મારા માતા-પિતા ને લીધે.. #FathersDay
21
48
396
@hiren_aajra
Hiren Bharwad
4 years
આયા ઈ ખબર નથ પડતી કે બધા અંબાણીના પૌત્રનો ફોટો શેર કરીને લખે છે કે કિસ્મત હોય તો આવી..!! અરે વાલીડાવ તમારા માતા પિતા તમને અંબાણીના દીકરા કરતાં વિશેષ રાખે છે ભાઈ બધા છોકરા એમના બાપા માટે રાજકુંવર જ હોય, બતાવો ક્યારેય તમે વેન કર્યું હોય અને તમારી જીદ પુરી ન કરી હોય.
26
61
391
@hiren_aajra
Hiren Bharwad
4 years
જવાબદારી તમને પરિપક્વ બનાવે છે, ઉંમર નહીં.
11
40
381
@hiren_aajra
Hiren Bharwad
1 year
જૂ. કલાર્કનો પેપરમાં ગણિતનો બેઠો દાખલો UPSC પ્રિલીમ્સ 2019 માંથી ઉપાડ્યો છે 😂 હવે ભાઈલોગ UPSC જ કરવા માંડો. જે લોકો જૂ. ક્લાર્ક બનવાના છે હવે કલેકટરની તૈયારી કરવા માંડો.
Tweet media one
Tweet media two
15
39
393
@hiren_aajra
Hiren Bharwad
2 years
આજરોજ GPSC દ્વારા લેવાયેલ ચીફ ઓફિસરની પરીક્ષામાં પુસ્તકનું સાથે એના લેખકનું નામની જોડી આપેલ છે. આ પ્રશ્નમાં જવાબ D આવશે. અશ્વત્થામા પુસ્તકના લેખક : આશુતોષ ગર્ગ છે.
Tweet media one
15
35
388
@hiren_aajra
Hiren Bharwad
3 years
ઇતિહાસ ગવાહ છે સાવરકર બનવા માટે શું કરવું પડે !! 1 યાતના સહન કરવી પડે. 2 બળદિયાની જેમ જોતરાવું પડે. 3 કાળાપાણીની સજા કાપવી પડે. 4 સમુદ્રમાં તરતા આવડવું જોઈએ. 5 બે વાર આજીવન કારાવાસની સજા ભોગવવી કોઈના બાપની ત્રેવડ નથી જે સાવરકર બની શકે. હાલી નીકળ્યાસ અમુક બગલબચ્ચા.
20
86
375
@hiren_aajra
Hiren Bharwad
4 years
સામાન્ય પટ્ટાવાળા ની નોકરી માટે ગ્રેજ્યુએટ જોઈએ અને IAS બનવા પણ ગ્રેજ્યુએટ જોઈએ જોરદાર GR છે હો પણ ગુજરાત સરકારનો...2014 ના છબરડા 2019 મા ધ્યાને આવે છે.... વિનંતી છે કે ઝડપી કોર્ટ માં પડેલ GR નું સોલ્યુશન લાવે અને ઉમેદવાર ની યોગ્યતા નક્કી કરે... #WeWantGRsolution
15
474
365
@hiren_aajra
Hiren Bharwad
3 years
નમસ્કાર દોસ્તો, 2 દિવસથી ઘરે લાઈટ નથી અને મોબાઈલમાં નેટવર્ક નથી એટલે અહીં આવાનો મોકો નથ મળ્યો. આજુબાજુના ઘરોમાં ઘણું નુકસાન થયું છે આપણે દ્વારકાધીશની દયાથી સારુ છે. આ વાવાઝોડાને કારણે બધાને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે પણ ભાવનગર કાલ બેઠું થાહે આપ સૌ સ્વસ્થ અને સેફ રહેશો 🙏
12
31
373
@hiren_aajra
Hiren Bharwad
11 months
આને કહેવાય પ્રત્યક્ષ શિક્ષણ. બકરીનો અભ્યાસ કરવા માટે SI ની સૂચનાથી શિક્ષકે સ્વયંભુ બકરી બોલાવી 100% સ્વમૂલ્યાંકન, 100% સ્વઅધ્યયન કરાવ્યું. ઝાઝી ખમ્મા શિક્ષકશ્રી ને 😂 બકરીને ય મોજ આવે છે પાછી...!!!
16
63
374
@hiren_aajra
Hiren Bharwad
1 year
#આજરોજ તત્સમ શબ્દોમાંથી અવતરણ પામેલ ગુજરાતી ભાષાના પ્રચુર શબ્દોની ઝાકઝમાળનો અનુભવ લેવા " ભદ્રંભદ્ર " વાંચવા લીધેલ.જ્યાં મેં "અશ્વદ્વયાકૃષ્ટચતુશ્ચક્રકાચગવાક્ષસપાટાચ્છાદાનસમેતરથ " પ્રેષિત કરેલ શબ્દ વંચાણે લીધેલ. માટે આપ પણ ચરિત્ર શ્રવણ કરી સાનંદાશ્ચર્યની પ્રાપ્તિ કરો.
Tweet media one
21
35
369
@hiren_aajra
Hiren Bharwad
4 years
અલ્યા આ સ્વદેશી એટલે પિક્ચર પણ વિક્રમ ઠાકોર ના જ જોવાના ને..... 😂😂🤣 ( પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય..... )
33
41
347
@hiren_aajra
Hiren Bharwad
3 years
જેટલી ઉંમરે અમુક લાકડીના ટેકે ફરે એટલી ઉંમરે મારો સમાજ હુડો રમે...
33
52
348
@hiren_aajra
Hiren Bharwad
4 years
પ્રાચીન ભરવાડી રાસ સંસ્કૃતિ ♥️
32
55
341
@hiren_aajra
Hiren Bharwad
4 years
આજથી 60/70 વર્ષ પહેલા ભાવનગરમાં શાળામાં જવા સ્કૂલબસ કે રીક્ષા ન હતી ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ એવુ શિશુવિહારના સ્થાપક સ્વ.માનભાઈ ભટ્ટએ બાળકોને શાળાએ લઇ જવા - લાવવા માટે સલામતિથી બાળકો આવે એમ છાપરાવાળી હાથ લારી બનાવરાવી હતી જે અહીં ફોટોમાં જોઈ શકાય છે. (1/n)
Tweet media one
15
63
352
@hiren_aajra
Hiren Bharwad
1 year
Like Seriously...? આજરોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ પટ્ટાવાળાની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્ન જુઓ.
Tweet media one
44
11
349
@hiren_aajra
Hiren Bharwad
2 years
હમે તો " રિઝનિંગ " ને લૂંટા ગેરોમેં કહાં દમ થા, હમારી કષ્ટિ થી ડૂબી જહાં મેરીટ કમ થા...!! #PSIPaper
11
34
343
@hiren_aajra
Hiren Bharwad
5 years
मैं तानो की आवाज़ को तालियों के शोर मैं बदल दूंगा ज़रा मुझे कामियाब तो होने दो..!🙌
17
155
313
@hiren_aajra
Hiren Bharwad
3 years
આની કોઈ ઉંમર અને ક્લાસીસ હોતા નથી વ્હાલા...!!
10
53
334
@hiren_aajra
Hiren Bharwad
4 years
અરીસાથી પ્રેમ થઈ ગયો છે યાર, આંખમાં આંખ નાખીને કહે છે... જોરદાર લાગો છો.. 😍
21
40
317
@hiren_aajra
Hiren Bharwad
4 years
વીજયકાકા The Times Of India વાંચતા.... એક અદ્ભૂત નજારો...
Tweet media one
51
44
315
@hiren_aajra
Hiren Bharwad
3 years
When Relative Speak About His Job Aspirant's Mom : #Resume_Binsachivalay_Exam
Tweet media one
5
579
315
@hiren_aajra
Hiren Bharwad
3 years
ભલે ને કળિયુગનો કાળુડો કેર હોય વ્હાલા પણ જેના મુખમાં "દ્વારિકાધીશનું " નામ હોય એને સદાય લીલા લેર જ હોય...!! જય દ્વારિકાધીશ 🙏
24
45
321
@hiren_aajra
Hiren Bharwad
3 years
મધર્સ ડે ના દિવસે માવડીની તો શું વાત કરવી ! એ કોઈ એક દિવસની મોહતાજ નથી પણ વાત કરું મારી માઁ ની તો અત્યારે જે કંઈ ગણો માઁ-બાપ એ બધું એ જ છે. મારા પપ્પા હું માત્ર 11 વર્ષનો હતો ત્યારે અકસ્માતમાં ગુજરી ગયા સાથે નાના બે ભાઈની પણ જવાબદારી માઁ ના શિરે આવી ગઈ ઘરમાં રળનાર જ ગયા. 1/n
14
57
317
@hiren_aajra
Hiren Bharwad
4 years
સ્ત્રીઓ લાબું જીવે છે એનું મુખ્ય કારણ એ છે કે એ રીટાયર થતી નથી. સ્ત્રીઓ સો વર્ષે પણ રસોઈ બનાવી શકતી હોય છે.
11
39
313
@hiren_aajra
Hiren Bharwad
4 years
એવી કઈ અટક છે જે ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર છે પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય...?? ચતુર મિત્રો આપો જવાબ... !!
20
32
316
@hiren_aajra
Hiren Bharwad
1 year
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિતે ગુજરાત પોલીસની અદકેરી મોજ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 #GujaratSthapanaDivas
10
41
316
@hiren_aajra
Hiren Bharwad
3 years
પેલો ઘા પરમેશ્વરનો ❤
Tweet media one
1
27
315
@hiren_aajra
Hiren Bharwad
5 years
#12backbinsachivalay મારા દ્વારા શરૂ કરાયેલ એક ટ્વિટ્ટર હેશટેગ ને આપ લોકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ અને સપોર્ટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.આશા છે આ સરકાર સફાળી જાગી ઉઠશે અને યોગ્ય નિર્ણય લેશે. @vijayrupanibjp @CMOGuj @DipAhir13 @palanpurnojd @MaheshB03403122 @iBharat_58
72
177
301
@hiren_aajra
Hiren Bharwad
3 years
વાંચવાનો શોખ હોય કે ન હોય, જો તમે જીવનમાં “આખેટ” નથી વાંચી,તો જરૂર કશુંક ગુમાવ્યું છે. આ જરાય અતિશયોક્તિ વગરની વાત છે. એક મોટી મહાનવલ ને પણ એક પણ પાનામાં કંટાળ્યા વિના વાંચવી અને ઝીંદગીના તમામ રસ સાથે એવી કમાલ " અશ્વિની ભટ્ટ " જ કરી શકે. યુ આર સિમ્પલી ફાર બીયોન્ડ એક્સેલન્સ દાદા❤
Tweet media one
27
44
313
@hiren_aajra
Hiren Bharwad
4 years
ભરતીમાં વિલંબ થયો છે પણ હિમ્મત હારવાથી કઈ નઈ વળે વાલીડાવ... અમૂલ્ય ઝીંદગી આમાં ન વેડફો એય ને પ્રાઇવેટ નોકરી કરીને મોજ કરો સરકારી આવે ત્યારે આપો પણ જીવ થી ન જાવ મિત્રો જેણે તમને પગભર કર્યા છે એમનું વિચારો મિત્રો... માય ગયું નોકરી ન મળે તો પણ આવું પગલું ન ભરશો.... 🙏 (3/3)
14
86
299
@hiren_aajra
Hiren Bharwad
3 years
પોલીસ કૉન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રોને એક સોનેરી સલાહ આપું છું કે સવારે ઉઠીને દોડીને આખો દી વાંચવા બેહી જાજો. આશરે 10000 જેવી જગ્યા છે અને ફોર્મ ભરાણા આશરે 10 લાખ જેવા એટલે એક જગ્યામાં 100 ની ઉમેદવારી અને બે કલાકનું પ્રશ્નપત્ર છે કાયદો તો કરજો હારવાર રિઝનિંગને પણ મહત્વનું ગણજો.
10
22
292
@hiren_aajra
Hiren Bharwad
3 years
વિશ્વ પુસ્તક દિને મને ગમતા 10 પુસ્તકોની વાત કરું તો પ્રથમ ક્રમે આવશે અશ્વિની ભટ્ટનું પુસ્તક " ઓથાર " એક અનનભૂત ઓથાર કે જેનું વર્ણન કરવા થ્રેડના થ્રેડ ટૂંકા પડે. વિશાળ પ્લોટ, જાજરમાન પાત્રાલેખન તથા 1100 પાના પણ સુપરફાસ્ટ સ્પીડે કંટાળો આવ્યા વિના વાંચવી તે લેખકની પ્રસિદ્ધિ છે. 1/n
Tweet media one
30
67
294
@hiren_aajra
Hiren Bharwad
4 years
ગુજરાતમાં સાંજે 7 થી સવારે 7 કરફ્યુ ને ફલાઇટ નો ટાઈમ સવારે 6 વાગ્યે? નિયમ બનાવનાર સરકારને ધન્યવાદ 🤣
14
42
290
@hiren_aajra
Hiren Bharwad
4 years
સરકારી નોકરી બધાયને જોઈએ છે પણ સરકારી કામથી લોકોને એટલી જ નફરત છે.
5
13
291
@hiren_aajra
Hiren Bharwad
3 years
હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતુ 😭
Tweet media one
24
37
281
@hiren_aajra
Hiren Bharwad
4 years
ભગુડા માઁગલધામ દર્શન 🙏 જય મોગલ 🙏
Tweet media one
31
12
278
@hiren_aajra
Hiren Bharwad
1 year
આજની DySo મેઈન્સના ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રમાં સરસ કહેવત પુછાઈ છે. અહીંયા યોગ્ય ઉત્તર આપું છું. 1. ચૈતર મહિને ચાંચ પાકવી - મોસમ વખતે માંદા પડવું. 2. ઘરનું ઘંઘોલિયું થવું - ઘરની શોભા નષ્ટ થવી ; ઘરનો મોભો ભાંગી જવો.
Tweet media one
6
24
286
@hiren_aajra
Hiren Bharwad
4 years
એવી તે શું લાગી ગુજરાત સરકારને છાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા.....!! #DeclareGujExams
22
338
259
@hiren_aajra
Hiren Bharwad
4 years
હસ્તગિરિ, પાલીતાણા.... 😍
Tweet media one
12
27
275
@hiren_aajra
Hiren Bharwad
4 years
LRD ને ન્યાય આપો સરકાર... વિદ્યાર્થીઓ એ કઈ ગુનો નથ કર્યો બિચારા અડધા માર્ક માટે વેઇટિંગ માં હોય અને તેને જગ્યા ખાલી હોવા છતાં તમે ઓર્ડર ના આપો.....??? LRD ને જસ્ટિસ આપો.....!!! #DeclareGujExams
60
263
244
@hiren_aajra
Hiren Bharwad
4 years
બરબાદ થવા પ્રેમ કરવો જરૂરી નથી, તમે બિનસચિવાલય ની તૈયારી પણ કરી શકો છો.... !! 🤭🤭🤭🤭🤭🤭🤭
15
33
270
@hiren_aajra
Hiren Bharwad
4 years
અમારી સંવેદનાતણા કર્યા છે પાણી, એવા મુખ્યમંત્રી વિજય રૂપાણી, હવે નથી મુકવી ઢીલ... અમે પણ બનીએ સંવેદનશીલ..... #DeclareGujExams
23
354
251
@hiren_aajra
Hiren Bharwad
3 years
ઓગણીસમી સદીના બહારવટિયા કે જેણે રાજસત્તા સામે બાથ ભીડી તેની લોકકંઠે સચવાયેલી કથા જેમાં જોગીદાસ ખુમાણ, જોધો-મુળુ માણેક, કાદુ મકરાણી, વાલો નામેરી, વીર રામ વાળો, મેરિયો શિકારી જેવા બહારવટિયાનું જીવનકવન કે જેને વાંચીને એક ગૌરવ, યશ અને ખુમારીની અનુભૂતિ થાય. " સોરઠી બહારવટિયા " ❤
Tweet media one
6
36
262
@hiren_aajra
Hiren Bharwad
4 years
गुजरात सरकार से एक विनती है कि छात्रों की मांग सुने , जल्द से जल्द कॉम्पिटिटिव परीक्षा की तारीख ज़ाहिर करे तांकि छात्रों को रोज़गार प्राप्त हो और युवाधन अपने काम पे लगे और अपने माता पिता की सेवा करे । #DeclareGujExams
19
414
239
@hiren_aajra
Hiren Bharwad
4 years
સવારની ગુલાબી ઠંડીમાં બાઈક ચાલુ કરીને એક હાથ લીવર પર અને બીજો હાથ જેકેટના ખીચામાં નાખીને બાઈક હંકારનારાની અલગ જ મોજ હોય છે.
12
29
262
@hiren_aajra
Hiren Bharwad
4 years
ડાયરેક્ટ પ્રધાનમંત્રી કેમ બનાવી દીધા હોય એમ રોજ પાટીલભાઉની આગતા સ્વાગતા થાય છે.
17
44
252
@hiren_aajra
Hiren Bharwad
3 years
લ્યા ગાંધીનગરમાં ચા ગોતવા માટે ઠેઠ જીવરાજ મહેતા ભવન પર જવું પડે બાકી 10 કિમી સુધી ક્યાંય એક લારી કે ટપરી ન આવે ઈ જ વસ્તુ ભાવનગરમાં હોય તો શેરીએ શેરીએ ચા મળે 😄
30
16
257
@hiren_aajra
Hiren Bharwad
4 years
વિજ��ભાઈએ ડ્રેગનફ્રૂટનું નામ કમલમ કરતાં ભારે ચકચાર. કદાચ પપૈયાનું નામ પાટીલફ્રુટ કરે એવી ભીતિ. ચીકુનું નામ દીકુ થવાની સંભાવનાથી ચીકુ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવા રવાના.
13
39
255
@hiren_aajra
Hiren Bharwad
3 years
કિનારાના પાણી જોઈ દરિયે થોડું કૂદવાનું હોય. આવે જો મોટું તોફાન, તો મધદરિયે તરવાનું હોય.. આવું કહેવાવાળા અત્યારે વાવાઝોડાની બીકે ઘરના બારી બાયણા બંધ કરીન બેહી ગ્યા સે... 😂😂 #CycloneTauktae
13
30
256
@hiren_aajra
Hiren Bharwad
4 years
હથેળીમાં વાળ નહિ, ગધેડાને ગાળ નહિ, અઘોરીને ધરમ નહિ ને નાગાને શરમ નહિ..!!
9
39
255
@hiren_aajra
Hiren Bharwad
4 years
" Depression " નો ઈલાજ કેમ કરવો... !! ડિપ્રેશન લેવાનું એક મોટું કારણ ધૈર્યનો અભાવ છે, આપણને તરત જ બધું જ જોઈએ. આપણે પહેલા આપણી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખીએ છીએ, ઘણી મહત્વાકાંક્ષાઓ રાખીએ છીએ અને પછી ડિપ્રેશન લેવાનું શરૂ કરીએ છીએ. જેમ વરસાદના આગમન થી સૂકી જમીન ભીની થઇ જાય, (1/n)
24
68
258
@hiren_aajra
Hiren Bharwad
4 years
ભવદધિ તૃષ્ણા જલભર્યો, વિષમ પૌન વહેવાર, નૌકા હે ગુરુ જ્ઞાનકી, પાર ઉતારન હાર....!! હવે સરકાર તમે જ પાલનહાર છો...!! રક્ષક જ ભક્ષક ના બને એવુ ના કરો....!! #DeclareGujExams
15
427
242
@hiren_aajra
Hiren Bharwad
4 years
ધન્ય ધરા સૌરાષ્ટ્ર ની જેમાં પુંજાયા ઘણા ધામ પણ બધાથી નિરાલી લાગે મને " દ્વારિકા " નગરી જેમાં વસે મારો " મુરલી મનોહર શ્યામ ".. !! જય દ્વારિકાધીશ 🙏
15
49
252
@hiren_aajra
Hiren Bharwad
4 years
છોકરા ના રિઝલ્ટ ની રાહ જોતા હતાં ને શિક્ષણમંત્રી નું રિઝલ્ટ આવ્યું....
7
33
250
@hiren_aajra
Hiren Bharwad
5 years
બિનસચિવાલય ની પરીક્ષા 12 માં ધોરણ ના બેઝ પર જ લેવી જોઈએ.ગરીબ વિદ્યાર્થીઓનું હિત આમા જ છે.2-3 વર્ષ થી તનતોડ મેહનત કરી અને 7 દિવસ અગાવ પરીક્ષા રદ્દ કરી.મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આનો જવાબ જલ્દી આપે. #12backbinsachivalay @vijayrupanibjp @CMOGuj @dineshdasa1 @Collectorbhav
41
192
241
@hiren_aajra
Hiren Bharwad
9 months
તમને સૌથી વધુ ગમતી નવલકથા કઈ ? ? મારાથી શરૂઆત કરૂ તો અશ્વિની ભટ્ટની “ ઓથાર ”
126
17
254
@hiren_aajra
Hiren Bharwad
2 years
UPSC ની ભરતી કરતા પણ વિશેષ ચર્ચિત એવી ગુજરાત સરકારની અભૂતપૂર્વ ભરતી જેનું નામ બિનસચિવાલય પાડેલ છે તેની સમગ્ર પ્રક્રિયા પુરી થઈ ગયેલ છે તો GAD વિભાગને નમ્ર વિનંતી છે કે હવે ફાઇનલ ઓર્ડર આપી દ્યો એટલે નવી સરકારનો જયજયકાર થઈ જાય. @AKRAKESHIAS1 #Binsachivalay_Final_Order
4
120
251
@hiren_aajra
Hiren Bharwad
4 years
પ્રેમ થી મોટો આકાર... અને " કૃષ્ણ " થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..! જય દ્વારિકાધીશ 🙏
6
37
252
@hiren_aajra
Hiren Bharwad
3 years
સૌરાષ્ટ્રની રસધાર વાંચ્યા બાદ સ્વ. દુલેરાય કારાણીની કચ્છની રસધાર આવી હતી અને હવે કાઠી સમાજનું અનમોલ રતન એવા ડૉ. પ્રદ્યુમ્ન ખાચર " કાઠિયાવાડની રસધાર " પુસ્તક હાલમાં જ આવ્યું એમાં કાઠિયાવાડની 99 કથાઓનું ખુબ જ સુંદર આલેખન અને સર્જન ફાલ લઈને લોકજીભે ઉપસ્થિત થયા છે એના વધામણાં ❤
Tweet media one
8
44
248
@hiren_aajra
Hiren Bharwad
4 years
શું સરકારી નોકરી વિના જીવન શક્ય નથી..?? તમારા માતા પિતા એ લાડ કોડ થી ઉછેર્યા એનું પરિણામ આ આપવાનું...?? ભાઈઓ બહેનો એક ન મળે તો અડધો ખાઈને રાજી રહેવું પણ જીવતે જીવ માં બાપ ને આવી રીતે મારી નાખવા કયો ન્યાય છે.? પરિસ્થિતિ હાલ ની એવી છે બેરોજગારી ના માર તળે બધા પીસાઈ છે.. (2/n)
7
70
245
@hiren_aajra
Hiren Bharwad
1 year
પાકિસ્તાને 400-400 ટનના 1800 પંખા કર્યા એની હિસાબે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું એ રેકોર્ડિંગ હાંભળ્યું કે નઈ ?? 😂😂😂
41
12
252
@hiren_aajra
Hiren Bharwad
4 years
મિત્રો આમ તો જે બુક વાંચો એમાં નવું જાણવા મળે છે પણ અહીંયા મને જે બુક ગમે છે અને વાંચી છે એનું લિસ્ટ આપ સમક્ષ આપું છું લેખક સાથે જેનાથી આપને ઓળખવામાં સરળતા રહે જો આ આપને ગમ્યું હોય તો એક એક બુક વિશે પુસ્તકનો રીવ્યુ પણ શરૂ કરવાની ઈચ્છા છે. (1/n)
28
73
241
@hiren_aajra
Hiren Bharwad
4 years
જે સુખ નથી આખા સંસારમાં એ સુખ છે " દ્વારિકાધીશ " ના દરબારમાં... !! જય દ્વારિકાધીશ 🙏
11
29
241
@hiren_aajra
Hiren Bharwad
3 years
ગુજરાતી સાહિત્યનું અનમોલ રતન આજે ખોયું છે એવા પદ્મશ્રી કવિ દાદ આપણને મૂકીને અલખની વાટ પકડી લીધી છે 🙏 કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે.
14
55
245
@hiren_aajra
Hiren Bharwad
3 years
આજના ગૌણસેવાના પેપરમાં એક પ્રશ્ન પુછાયો હતો નીચે ફોટોમાં છે હવે લોકો ગોતે કે ક્યાંથી પુછાયો..!! બધા કેટલીય બુક ફેંદી મારે પણ ભઈલા સરકાર સામેથી બસમાં કે મોટા મોટા હોર્ડિંગ માં કે છે પણ આપણી નજર જતી નથી 😂 ટૂંકમાં બધા હોર્ડિંગ સરકારની સારાઈ બતાવવા રાખ્યા હોય તો ઈ પૂછે જ 😂😂
Tweet media one
Tweet media two
17
37
245
@hiren_aajra
Hiren Bharwad
4 years
જો ઘા એ ઘા દોડશે ગુજરાત તો નોકરી મેળવશે ગુજરાત.... #newpolicerules
14
24
247
@hiren_aajra
Hiren Bharwad
3 years
ગ્યા તા સખી અમે રનિંગ કરવા, ધોમધખતો તડકો ભાળીન માંડી વાળ્યું...!! #PSIRunninginApril
5
37
248
@hiren_aajra
Hiren Bharwad
4 years
કોઈકે પૂછ્યું કેટલા ગરીબ છો....?? મેં કીધું તેલ નો ડબ્બો 1900 રૂપિયામાં લઈને બધું તેલ ખાઈને ખાલી ડબ્બો 15 રૂપિયે ભંગારમાં વેચું એટલો ગરીબ છું.
15
19
241