Dilip patel Profile Banner
Dilip patel Profile
Dilip patel

@Dilippatel2707

1,474
Followers
1,503
Following
68
Media
2,607
Statuses

🚩दिवाना द्वारिकाधीश का 🚩🚩 #Businessman # 🇮🇳Nation First 🇮🇳🇮🇳🇮🇳# believe in Humanity #❤️❤️ મા…❤️❤️

Gujarat
Joined January 2020
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Dilippatel2707
Dilip patel
1 day
જ્યાં પ્રયત્નો વધારે હોય, ત્યાં નસીબને પણ નમવું જ પડે છે !! 🌻શુભ સવાર🌻 #GoodMorning #GoodMorningEveryone
38
9
68
@Dilippatel2707
Dilip patel
10 days
જીવનમાં એક તોફાન તો આવવું જ જોઈએ, ત્યારે જ ખબર પડે કે કોણ હાથ પકડીને ચાલે છે અને કોણ છોડાવીને. શુભ સવાર #GoodMorning
29
11
52
@Dilippatel2707
Dilip patel
13 days
ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ શુભ સવાર
38
18
47
@Dilippatel2707
Dilip patel
9 days
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !! શુભ સવાર #GoodMorning
37
9
42
@Dilippatel2707
Dilip patel
11 days
ભાદરવી પૂનમ ના મેળા માં આવતા યાત્રિકો સંઘો એ ખાસ ધ્યાને લેવા જેવી બાબત.. ભાદરવી ના મેલા માં આવતા તમામ દર્શનાર્થીઓ નો વીમો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસસ્થાન ટ્રસ્ટ એ લીધેલ છે. માઁ અંબે ની કૃપા થી યાત્રિકો હેમખેમ જ રહે તેવી પ્રાર્થના પણ કોઈ સંજોગો માં યાત્રાએ આવતા કોઈ પણ
20
15
41
@Dilippatel2707
Dilip patel
14 days
! कृष्णम् !
Tweet media one
23
8
29
@Dilippatel2707
Dilip patel
10 days
કોઈ બીજું નહીં આવે, તમારો રસ્તો છે ને તમારે જ ચાલવું પડશે !!
26
8
33
@Dilippatel2707
Dilip patel
9 days
@hacktan31 Çocuğu kurtarmak için çok uğraştı ama çocuk kurtuldu ama insanlık hala yaşıyor
2
0
47
@Dilippatel2707
Dilip patel
12 days
કહેવાય છે કે સમય સૌથી બળવાન છે, પણ જે થઇ ગયું એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી હોતી સાહેબ !! 🌷શુભ રાત્રી🌷
23
9
30
@Dilippatel2707
Dilip patel
14 days
જેનો સ્વભાવ સારો હોય છે, એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી !! 💐🌸🙏શુભ સવાર🙏🌸💐
24
12
28
@Dilippatel2707
Dilip patel
12 days
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. 🌹🌹શુભ સવાર 🌹🌹
22
6
28
@Dilippatel2707
Dilip patel
20 days
જે લોકો મારી પોસ્ટ ને રી ટ્વીટ(રી પોસ્ટ) કરસે તે લોકોની પોસ્ટ ને હું પણ રી પોસ્ટ કરીશ ખાલી લાઇક થી impression નહી વધવાના ઇમ્પ્રેશન મેળવવા હોય તો_ રી ટ્વીટ ખૂબ જ જરૂરી છે.જેણે ફોલો બેક નહી આપ્યું તે આપી દેજો સપોર્ટ કરજો #હા_અમે_ગુજરાતી
Tweet media one
6
21
29
@Dilippatel2707
Dilip patel
11 days
દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં !! 🌹🌹શુભ સવાર🌹🌹
31
9
24
@Dilippatel2707
Dilip patel
10 days
મારી મા આજે પણ અભણ છે એક રોટલી માગુ ને બે આપે છે #maa
20
8
28
@Dilippatel2707
Dilip patel
10 days
આજે સવારે ભગવાન ની દયા તેમજ આપ સૌના સહયોગ થી વાદળી ટિકા ના દર્શન થયા. @NAWAZSHEKH0007 @raykavidio @rushit_sheth_ @BrijeshFaldu1 @yuvraajsinh99 @Dinesha64192780 @Haresh99133
Tweet media one
22
4
27
@Dilippatel2707
Dilip patel
10 days
@lamanoconpelos1 Es una escena muy aterradora, debería resolverse pacíficamente.
3
0
47
@Dilippatel2707
Dilip patel
23 days
આજે ભગવાન દ્વારીકાધિશ તેમજ ઘણાબધા મિત્રોના સાથ સહયોગથી આજે 500 ફોલોઅર પુરા થયા છે આવો સાથ સહકાર જાળવી રાખશો સાથે આગળ વધીશુ. @Koli_Nilu_ @NAWAZSHEKH0007 @Dinesha64192780 @raykavidio @AmbaniKishan11
Tweet media one
10
3
21
@Dilippatel2707
Dilip patel
21 days
કમાવું બધાને છે પણ સાથ સહકાર નથી આપવો. એમ તો કેમ ભેગું થશે. બધા એકબીજા ને લાઇક કોમેટ કરો
5
3
21
@Dilippatel2707
Dilip patel
14 days
મહેનત અને પરસેવો તે સોનેરી ચાવી છે, જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે !! 🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺
21
10
15
@Dilippatel2707
Dilip patel
1 year
@nidhirpatel6 @babubhaijdesai આ જુઓ આવા તો અનેક દાન છે એમના અને મારા ગામનું ગૌરવ પણ છે. ( મકતુપુર તા. ઊંઝા )
Tweet media one
1
0
21
@Dilippatel2707
Dilip patel
12 days
Jay Murlidhar
Tweet media one
20
7
17
@Dilippatel2707
Dilip patel
3 months
Jai Dwarikadhish 🚩🚩🚩
Tweet media one
7
2
16
@Dilippatel2707
Dilip patel
14 days
! कृष्णम् ! દુવારીકા વાળા ની દયા તેમજ આપ સૌના સાથ સહકાર થી આ શક્ય બન્યું છે આભાર આપ સૌનો @kiranrajput0410 @NAWAZSHEKH0007 @Dinesha64192780 @_dairy_milk @AnilDaki6 @yuvraajsinh99 @rushit_sheth_ @AshishGG5 @BrijeshFaldu1 @VaghjiKaramta @ITJanak @songara_p @raykavidio
Tweet media one
14
2
15
@Dilippatel2707
Dilip patel
12 days
! कृष्णम् ! 🌹🌹🙏🌹🌹
Tweet media one
10
6
16
@Dilippatel2707
Dilip patel
19 days
😃😃
Tweet media one
7
6
16
@Dilippatel2707
Dilip patel
12 days
સમયને સમયસર જો સાચવી લઈશું, તો બીજું કંઈ પણ સાચવવાની જરૂર નહીં પડે !!
12
4
15
@Dilippatel2707
Dilip patel
10 days
જય મુરલીધર સૌનુ સારુ કરજો
Tweet media one
7
1
11
@Dilippatel2707
Dilip patel
3 years
@Akshaykyadaoffi @devanshijoshi71 જે સમાજ સૌને સાથે લઇને ચાલનારો હોય મુખ્યમંત્રીતો એ સમાજ નો હોવો જોઈએ અને પાટીદાર સમાજ પણ એટલેજ C M પદની માંગ કરે છે, પાટીદાર સમાજ ખેતી અને વ્યવસાય સાથે જોડાયેલો છે, એપોતાના સમાજ સિવાય પણબીજા નેરોજગારી પણ આપે છે અને સાથે પણ રાખે છે. જે ગામમાં પાટીદારો ની વસતી વધારે છે ત્યાં જોઇઆવો
2
0
13
@Dilippatel2707
Dilip patel
22 days
માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !! 🙏🙏🙏Good Morning🙏🙏🙏
6
1
11
@Dilippatel2707
Dilip patel
13 days
! कृष्णम् !
Tweet media one
5
3
11
@Dilippatel2707
Dilip patel
9 days
સમય બધાનો આવે છે, પણ સમય પર આવે છે !! #Motivation
5
0
13
@Dilippatel2707
Dilip patel
11 days
ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે, કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતા કઈ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું છે. #Motivation
4
2
11
@Dilippatel2707
Dilip patel
13 days
આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી, અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી. જય મુરલીધર શુભ રાત્રી
Tweet media one
5
4
12
@Dilippatel2707
Dilip patel
9 days
हल्की फुल्की सी है ज़िंदगी बोज तो सिर्फ़ ख्वाहिशो का है #Motivation
Tweet media one
8
1
12
@Dilippatel2707
Dilip patel
10 days
શબ્દ શણગારી પણ દે, અને સળગાવી પણ દે !!
7
1
12
@Dilippatel2707
Dilip patel
11 days
બજાજ હાઉસીંગ ફાઇનાન્સના IPO માં શેરહોલ્ડર કોટા માં કેટલા શેર ની અરજી કરવાથી allot થવાની શકયતા વધારે રહે જાણકારો જવાબ આપજો #stockmarket
7
0
10
@Dilippatel2707
Dilip patel
26 days
હાજરી હંમેશા એવી આપો, કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય !! 💐💐💐શુભ સવાર💐💐
1
1
10
@Dilippatel2707
Dilip patel
3 years
@devanshijoshi71 અમે હોળાયા કહીએ એમાં પાછા ખજુર જેવા આકારને ખજુરી કહીએ. પાન જેવો આકાર પણ બનાવીએ પછી ખાંડી( લાકડાની તલવાર) માં ભરાવી હોળી પ્રગટે ત્યારે પ્રગટાવી વાડામાં જઇ ભેંસ ની ઉપર ફેરવતા જેનાથી ભેંસનું સ્વાસ્થ્ય સારી રહે એવી માન્યતા હતી.
0
0
11
@Dilippatel2707
Dilip patel
20 days
! कृष्णम् ! જીંદગી મોજ થી જીવી લો બાકી એક દીવસ તમારો જ કાયૅકમ હશે ને તમે જ ગેરહાજર હશો.
2
0
10
@Dilippatel2707
Dilip patel
9 days
@kolpasadik @pusholder Çocuğun hatası ama sürücü neden arabayı durdurmuyor?
1
0
10
@Dilippatel2707
Dilip patel
13 days
નમે એના જ છાંયડા હોય મારા વાલા, ક્યારેય જોયા છે કોઈને આસોપાલવ નીચે વિસામો ખાતા !!🌹🌹 🌹🌹જય મુરલીધર🌹🌹
7
2
9
@Dilippatel2707
Dilip patel
13 days
આજે તો દાદા નો જય જય કાર
7
1
10
@Dilippatel2707
Dilip patel
11 days
! कृष्णम् ! 🌹🌹🙏🌹🌹
Tweet media one
1
1
9
@Dilippatel2707
Dilip patel
20 days
! कृष्णम् ! કંઈ જ ફરક નથી પડતો કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું, ફરક એ જ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું !! 💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
2
1
8
@Dilippatel2707
Dilip patel
13 days
એક વિનંતી 🙏🙏🙏
Tweet media one
1
1
7
@Dilippatel2707
Dilip patel
13 days
કામ સુધારો સાહેબ, નામ આપોઆપ સુધરી જશે !! 🙏🙏શુભ સવાર🙏
5
2
9
@Dilippatel2707
Dilip patel
21 days
જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે !! 💐💐💐Good Night💐💐💐
2
0
9
@Dilippatel2707
Dilip patel
21 days
! कृष्णम् ! વિશ્વ નુ સૌથી સુવાળુ ઓશીકુ કોઇ હોય તો એ છે મા નો ખોળો
2
0
9
@Dilippatel2707
Dilip patel
29 days
હું તમારા ID ને પ્રમોટ કરીશ કોઈપણ ભાઈ કે બહેન કે જેઓ તેમના ID ને પ્રમોટ કરવા માંગતા હોય, તો કૃપા કરીને તરત કોમેન્ટ કરો. RT ફરજિયાત છે.
17
4
7
@Dilippatel2707
Dilip patel
10 days
ભક્તિ અને દોસ્તી માં તાકાત છે ભક્તિમાં રામ હનુમાનજીને ગળે લગાવી દે છે !!!!!!🌹🌹 અને દોસ્તીમાં શ્રીકૃષ્ણ સુદામાના પગ ધોઇ નાખે છે !!!!!!🌹🌹
1
0
8
@Dilippatel2707
Dilip patel
12 days
બધા એકવાર વાંચી લેજો સારુ રહેશે
Tweet media one
1
2
7
@Dilippatel2707
Dilip patel
12 days
મંગળા આરતી દર્શન શ્રી શ્રી દ્વારકાધીશ ભગવાન 🙏🙏
Tweet media one
5
1
7
@Dilippatel2707
Dilip patel
16 days
! कृष्णम् ! જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ, પણ માં-બાપના ઋણને ક્યારેય ના ભૂલતા !! 💐🌸🙏શુભ સવાર🙏🌸💐
6
2
6
@Dilippatel2707
Dilip patel
10 days
@lamanoconpelos1 El acto contra la humanidad es muy desgarrador.
0
0
8
@Dilippatel2707
Dilip patel
2 years
@SidDholakia ओ भाई केमिकल कांड नहीं शराबकांड
0
0
8
@Dilippatel2707
Dilip patel
22 days
પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી, એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે !! 💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
1
0
7
@Dilippatel2707
Dilip patel
15 days
! कृष्णम् ! પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો મિત્રો, જીવનનો ઘણો ભાર હળવો થઇ જશે. શુભ રાત્રી
2
1
7
@Dilippatel2707
Dilip patel
13 days
ભરોસો છે દુવારિકાના નાથ ઉપર કે બેનને કંઇ નઇ થવા દે. પ્રાર્થના કરજો કે બેન સહી સલામત પાછા આવી જાય.
Tweet media one
3
3
4
@Dilippatel2707
Dilip patel
11 days
એક જ વાક્ય નો સવાલ🙌 કર્મ એટલે શું ?
2
0
7
@Dilippatel2707
Dilip patel
4 years
During COVID19 pandemic middle class is suffering lots. #स्कूल_बंद_फीस_बंद @PMOIndia @HRDMinistry @isudan_gadhvi @vijayrupanibjp
1
2
7
@Dilippatel2707
Dilip patel
14 days
આ ઊંદર રાતે કોઇને એટેક લાવશે
1
1
7
@Dilippatel2707
Dilip patel
17 days
! कृष्णम् ! જિંદગીનું ગણિત બહુ જ સાચવીને ગણવું જોઈએ, એકાદ બાદબાકીથી બધા સરવાળા શૂન્ય ના થઇ જાય !! 💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
2
1
7
@Dilippatel2707
Dilip patel
9 days
@SkKadri97 Good morning have a great day
0
0
6
@Dilippatel2707
Dilip patel
16 days
! कृष्णम् ! નીતિ સાફ રાખશુ તો ક્યારેય રણનીતિ ઘડવી નહિ પડે 🙌
1
2
7
@Dilippatel2707
Dilip patel
1 month
@Dinesha64192780 Sangarsh aj jivan
0
0
6
@Dilippatel2707
Dilip patel
4 years
@Vivekdoza @golanihemant @vishnubharatiya @ashishaminNGS @FalakThakkarr @devalp @aput25 @RonakABPAsmita @ThakrarDixit @hdraval93 @Jivabapa સરકાર ની મુરખામી નું પરીણામ લોકો ભોગવી રહ્યા છે. જો યોગ્ય સમયે પૂરતા ટેસ્ટ તેમજ સાચા આંકડા આપ્યા હોત તો કદાચ આવો સમય ન આવત.
0
0
7
@Dilippatel2707
Dilip patel
20 days
! कृष्णम् !
Tweet media one
0
1
7
@Dilippatel2707
Dilip patel
2 years
@Janak_Sutariyaa @PragatiAahir @Ambarishdermla @Gopal_Italia @RaghusharmaINC પહેલા તેલ નો ડબ્બો મોંઘો કર્યો પછી ગેસનો બાટલો. સરવાળે અબ્દુલ ને આમલેટ મોંઘી પડશે એટલે કોઈ ખાશે નહી અબ્દુલ બરબાદ થઈ જાશે..! બોલો જય શ્રી રામ
2
0
5
@Dilippatel2707
Dilip patel
16 days
“પલળવું” અને “ભીંજાવું” એમાં ફરક શું..? તમને પલળવું ગમે કે ભીંજાવું..? #monsoon #emotions
3
1
6
@Dilippatel2707
Dilip patel
20 days
! कृष्णम् ! ભગવાન દ્વારકાધીશ ની દયા તેમજ આપના સાથ સહકારથી આજે 700 Followers પુરા થયા છે અને 1K. Followers ઝડપથી પુરા થાય એવા સહયોગની અપેક્ષા @Dinesha64192780 @raykavidio @AmbaniKishan11 @BrijeshFaldu1 @NAWAZSHEKH0007 @Koli_Nilu_ @yuvraajsinh99
Tweet media one
2
0
6
@Dilippatel2707
Dilip patel
1 month
@AmbaniKishan11 @Dilippatel2707 je follow karshe a ne follow back malshe
2
0
5
@Dilippatel2707
Dilip patel
14 days
2
0
6
@Dilippatel2707
Dilip patel
1 month
એક જ દિવસ માં ૧૦૭ followers નો વધારો આભાર 🙏🙏🙏 @Dinesha64192780 @dineshbharvad12 @raykavidio
Tweet media one
1
0
5
@Dilippatel2707
Dilip patel
4 years
@devanshijoshi71 લોકોનો વિરોધ થતાં રેલી રદ કરવી પડી લોક લાગણી ની જીત થઈ.કોરોના કાળમાં લોકો પર તંત્ર કોરડો વીંઝે છે.દંડ/ કેસ તથા લોકો ને માર પણ પડે છે. રાજકારણીઓ ને કેન્દ્ર ના ગૃહ વિભાગની સૂચના વિરુદ્ધ છૂટછાટ આપવી યોગ્ય નથી તે સમજાયું. @PMOIndia
0
1
6
@Dilippatel2707
Dilip patel
2 years
@SandhyaPanchal_ પણ આનું શું?
Tweet media one
2
1
5
@Dilippatel2707
Dilip patel
10 days
@Janak_Sutariyaa એકવાર વાપરી જુઓ એના ફાયદા સમજાઇ જશે
2
0
6
@Dilippatel2707
Dilip patel
26 days
જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે, પણ ચહેરા પરનું "સ્મિત" અને "આશા" ક્યારેય ના છોડવી !! 💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
1
0
6
@Dilippatel2707
Dilip patel
12 days
@yuvraajsinh99 કાળી અંધારી રાત પછી સોનેરી સૂરજ પણ ઉગે જ છે
1
0
5
@Dilippatel2707
Dilip patel
19 days
ભાઇને 1 K સુધી પહોચાડી દેજો @Dinesha64192780 @AmbaniKishan11 @NAWAZSHEKH0007
Tweet media one
1
1
6
@Dilippatel2707
Dilip patel
12 days
@NityaSuthar94 Very well says good morning
0
0
5
@Dilippatel2707
Dilip patel
17 days
! कृष्णम् ! થોડું બોલીને જો શબ્દોમાં વજન રાખશો, તો કોઈ તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !! 💐🌸🙏શુભ સવાર🙏🌸💐
2
1
6
@Dilippatel2707
Dilip patel
2 years
@GujaratFirst North Gujarat ma sauthi Vadhu vote thi jitshe Kirit patel
0
0
5
@Dilippatel2707
Dilip patel
12 days
બદલાઈ જાવ સમય સાથે અથવા સમયને બદલતા શીખી લો, જિંદગીમાં માત્ર રોદણા રોવાથી પરિસ્થતિમાં કોઈ સુધારો નહીં આવે !! 🌺🌺🌺Good Night🌺🌺🌺 ~ શુભ રાત્રી
2
2
5
@Dilippatel2707
Dilip patel
2 years
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ,સામાજિક સેવક,રાજુલા વિધાનસભાના લોકપ્રિય ઉત્તમ પૂર્વ ધારાસભ્યશ્રી @Ambarishdermla ના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1
0
6
@Dilippatel2707
Dilip patel
10 days
@sunnysweet201 ખુબ સરસ માહિતી છે પ્લાસ્ટિકનો કચરો માનવ જાત માટે ખતરા રૂપ છે એનો યોગ્ય નિકાલ કરવો જ પડશે
0
0
6
@Dilippatel2707
Dilip patel
3 years
@SidDholakia @vijayrupanibjp ઓક્સિજન ના અભાવથી કોઈ નુ મોત થયુ નથી - સરકાર મને એમ લાગે છે કે લોકો સરકાર ને બદનામ કરવા માટે જાતે જ પોતાનુ ગળુ દબાવી ને મરી ગયા હશે.. 😂
0
0
6
@Dilippatel2707
Dilip patel
29 days
@Dinesha64192780 🤞ઊંઝા ૧ ઊમીયા માતા મંદિર ઊંઝા ૨ રાણી ની વાવ @ પટોળા હાઉસ પાટણ ૩ ધરોઇ ડેમ ૪ હાટકેશ્વર મહાદેવ & શર્મીષઠા તળાવ વડનગર ૫ સુ્ર્યમંદિર મોઢેરા
1
1
5
@Dilippatel2707
Dilip patel
15 days
આ તો ભગવાને મોઢા ઉપર મોબાઈલ જેવુ ડીસ્પ્લે નથી દીધુ; બાકી દીધુ હોત તો અત્યારે ગામડેથી નીકળતી વખતે કપાળ ઉપર એવુ દેખાત કે 98% Charged…
0
1
6
@Dilippatel2707
Dilip patel
9 days
ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે !! 💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
28
8
27
@Dilippatel2707
Dilip patel
14 days
લોકો ખારાશ જોઇ કાંઠે થી જ પાછા વળી ગયા બાકી ઊંડા ઉતર્યા હોત તો મોતી પણ હતા 🌹🌹
0
0
3
@Dilippatel2707
Dilip patel
23 days
જીત નિશ્ચિત હોય તો કાયર પણ જંગ લડી લે છે, બહાદુર તો એ લોકો છે જેઓ હાર નિશ્ચિત હોય તો પણ મેદાન ના છોડે !! 💐💐💐શુભ રાત્રી💐💐💐
0
0
4
@Dilippatel2707
Dilip patel
12 days
વગર મુહૂર્તે જન્મ લેનાર માનવિ આખી જીંદગી મુહૂર્ત પાછળ દોડયા કરે છે અને એક દિવસ મુહૂર્ત વિના ચાલ્યો પણ જાય છે.
1
0
5
@Dilippatel2707
Dilip patel
4 years
@vijayrupanibjp @Republic_Bharat @republic આવી આપાત કાળ જેવી પરિસ્થિતિ તો ગુજરાત માં Daily જોવા મળે છે. આદત પડી ગઈ છે વિરોધ પક્ષ ના કોઈ નેતા વિરોધ કે ઉપવાસ પર બેસે કે તરત જ અટકાયત થાય અને arnab કરતાં પણ વધુ બળજબરીથી તાજુ ઉદાહરણ @paresh_dhanani નું છે. એકલાં શાંતિથી ઉપવાસ કરવા બેસે એ પેહલા જ શર્ટ ફાડી નાખેલો
0
0
5
@Dilippatel2707
Dilip patel
18 days
@NAWAZSHEKH0007 Tame pramot karvani post muko badhani hajri bharai jashe
1
0
5
@Dilippatel2707
Dilip patel
10 days
@BrijeshFaldu1 गिर और सिंह इसकी तो बात ही कुछ अलग है
1
0
5
@Dilippatel2707
Dilip patel
17 days
! कृष्णम् ! મિત્રો થોડોક ધક્કો મારી દો 1 K પુરા કરાવી દો !! @NAWAZSHEKH0007 @Dinesha64192780 @PatelAmitN92 @raykavidio @AmbaniKishan11 @_dairy_milk
Tweet media one
1
2
5
@Dilippatel2707
Dilip patel
20 days
#હા_અમે_ગુજરાતી ચાલો સૌ ગુજરાતી મિત્રો સાથે મળી ને આગળ વધીએ અને બીજા ને પણ આગળ વધારીએ #હા_અમે_ગુજરાતી મિત્રો આ અભિયાન ટ્વીટરમાં આજે ટ્રેન્ડિંગ થવું જોઈએ
1
1
4
@Dilippatel2707
Dilip patel
21 days
દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !! 🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏
0
0
5