Ak Patel Profile Banner
Ak Patel Profile
Ak Patel

@AkPatel63660918

650
Followers
1,059
Following
661
Media
2,278
Statuses

Joined February 2023
Don't wanna be here? Send us removal request.
@AkPatel63660918
Ak Patel
2 months
હેલિકોપ્ટર માં બેસી ને તમારાં બાપનો તંબુરો આ નુકશાની દેખાય....😡😡 જમીન ઉપર સર્વ કરો તો ખબર પડે કેટલી નુક્સાની છે ખેડુતો ને...😒😒
Tweet media one
34
80
462
@AkPatel63660918
Ak Patel
2 months
60 રૂપિયા ની ચડ્ડી 6 મહિનામાં તુટતી નથી અને ઘેલસફ્ફાઓ તમે બનાવેલા કરોડો રૂપિયા નાં પુલ પાંચ સાત મહિનામાં તુટી જાય છે ભગતો ને કેવા કેવા ઉદાહરણ આપવા પડે છે...🤣🤣
22
37
426
@AkPatel63660918
Ak Patel
27 days
સરપંચે અંગુઠો મારતા મારતા પૂછ્યું શેનો રિપોર્ટ છે તલાટી: કંઈ નહીં આતો આપણું... ગામ 100% શિક્ષિત થઈ ગયું એનો રિપોર્ટ તાલુકા માં આપનો છે..😂😂
12
51
400
@AkPatel63660918
Ak Patel
2 months
ભુપેન્દ્ર પટેલ કહે કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટી સાથે ગઠબંધન કરી દેશની સુરક્ષા સાથે રમત કરી.....😐😐 તો તમે મહેબુબા મુફતી સાથે ગઠબંધન કરી ને શું રાસ ગરબા રમ્યા હતાં..😂😂
35
33
248
@AkPatel63660918
Ak Patel
8 days
ગુજરાત હાઇકોર્ટ પણ કહે છે છતાં પણ અંધ ભક્તો માનવા તૈયાર નથી..😐😐
Tweet media one
9
59
230
@AkPatel63660918
Ak Patel
23 days
સદસ્યતા ની જેમ મિસકોલ મારીને આધાર કાર્ડ પાનકાર્ડ અપડેટ્સ રેશનકાર્ડ E.KYC નો થઈ શકે.. સત્તામાં આવીયા ત્યાંરથી જનતા ને લાઈન માંજ ઉભા રાખો છો..!!🤯🤯🤯
13
43
216
@AkPatel63660918
Ak Patel
2 months
ગુજરાતમાં કોંગ્રેસે બનાવેલા નદી નાળા ચેકડેમ ડેમ ઓવર ફ્લો ભાજપે બનાવેલા રોડ રસ્તા પૂલ બ્રિજ ગાયબ 😂
19
33
201
@AkPatel63660918
Ak Patel
2 months
જો તમારા ધર ની બહાર પાણી ભરાઈ ગયા હોય તો, ધરના બધા સભ્યો ભેગા થઈને થાળી વેલણ વગાડી ને ગો વોટર ગો બોલવાનું છે થોડી જ વાર મા પાણી ગાયબ થઈ જસે..😂😂
21
38
201
@AkPatel63660918
Ak Patel
1 month
ભક્તો સદસ્યતા સર્ટીફીકેટ એટલી ખુશીથી whatsapp પર મૂકે છે જાણે કે નોકરીનો જોઇનિંગ લેટર મળ્યો હોય .😃😜
15
26
189
@AkPatel63660918
Ak Patel
23 days
દાહોદ વાળો આચાર્ય અને RSS નો પ્રચારક બલાત્કારી 6 વર્ષની બાળકીનો હત્યારો ગોવિંદ નટ ને ફાસી મળે એના માટે ઘરણા કરો...🤫🤫
7
33
178
@AkPatel63660918
Ak Patel
1 month
વાહ..... ધિરૂજી વાહ......👌 હવે, ભાજપનાં જ વ્યકિત ભાજપની કૂટનીતિની પોલ ખોલી રહ્યા છે...!!!
Tweet media one
1
33
135
@AkPatel63660918
Ak Patel
2 months
સરકારી નોકરીનાં ઓર્ડરમાં લખ્યું હતું કે "ક્વાર્ટર" મળશે. અને અંધ ભક્તો 3-દિવસ ઓફિસે સોડા લઈને ગ્યા. 😂🤣
14
8
129
@AkPatel63660918
Ak Patel
24 days
70 વર્ષમાં તમે ક્યારેય જોયું કે ભગવાનનો પ્રસાદ પણ "અપવિત્ર" થયો હોય કે લાડવા ચરબીવાળા બન્યા હોય...😶😶
12
19
132
@AkPatel63660918
Ak Patel
1 month
છોકરાં નાં છોકરાં રમાડવાની ઉંમરે વાછરડા રમાડવા પડે તો તપસ્યા માં કંઈક ખામી હોય ...🤣😂
20
19
125
@AkPatel63660918
Ak Patel
2 months
મોદીજીની હિન્દુ સરકારે આકડો પણ સુકનવંતો રાખ્યો છે હો... યોગ કે સંયોગ કે પછી પ્રયોગ...🤔
Tweet media one
1
4
38
@AkPatel63660918
Ak Patel
2 months
કૂતરીનાં બચ્ચાની આંખો 7 દિવસમાં ખુલી જાય છે પરંતુ આ અંધ ભકતોની આંખો તો 10 વર્ષથી ખુલવાનુ નામ નથી લેતી...😜
17
16
114
@AkPatel63660918
Ak Patel
1 month
ઝટકો ભક્તો ને લાગ્યો બહુ ચગ્યા તા કલકતા માટે લો ફુઈ તો ફાંસી આપવા માંગે છે બિલ જુઓ કોણ રોકે છે
Tweet media one
2
28
113
@AkPatel63660918
Ak Patel
22 days
એક અકેલા સબ પે ભારી .. RaGa💪 બધાં છછુંદરો ને દર માંથી બહાર કાઢી ને ધરણાં કરતાં કરી દીધાં.😜😜
8
31
113
@AkPatel63660918
Ak Patel
29 days
હમણાં જ સાતમ આઠમ અને જન્માષ્ટમી જેવાં તહેવારો ગયાં કોઈને ગેસના સિલિન્ડર મફત આપ્યાં હોય તો કહો.....🥹 પણ ઇદ અને મહોરમ નાં તહેવારો માં બબ્બે સિલિન્ડર મફત આપશે બોલો...😳😳
6
23
112
@AkPatel63660918
Ak Patel
2 months
માટલા ઉપર માટલું ની ભવ્ય સફળતા બાદ નવું નજરાણું. સાહેબ આ કઈ ટેકનોલોજી વાપરી રહ્યા છે. ગરનાળા ઉપર ગરનાળું બનાવનાર સાબરકાંઠા વિશ્વનો પ્રથમ જીલ્લો બન્યો..😂😂
Tweet media one
5
21
103
@AkPatel63660918
Ak Patel
2 months
અંબાજી મા એક શિક્ષિકા વર્ષો થીં અમેરિકા માં બેઠા બેઠા પગાર લય રહ્યા છે હવે ખેડા મા એક બેન નીકળ્યા જે વર્ષ થી વિદેશ નીકળી ગયા છે પણ પગાર ચાલું છે આવુ જ હાક્યે રાખો ગુજરાત બાપનુ જ છે...🙄
Tweet media one
2
23
101
@AkPatel63660918
Ak Patel
2 months
સાહેબે ખાલી ત્રણ જગ્યાએ ફોટોગ્રાફી નથી કરાવી એક મંડપ માં પત્ની સાથે બીજી યુનિવર્સિટી માં ડીગ્રી સાથે ત્રીજી, ભીખ માગતી વખતે..😜😜
9
16
97
@AkPatel63660918
Ak Patel
2 months
આખુ ગુજરાત રેડએલર્ટ છે રોયાવ આત્મનિર્ભર બની ઘરમા પડ્યા રહેજો પણ BJP એ બનાવેલ રોડ પર ન નીકળતા નહીતો om Shanti ની પોસ્ટ આવશે.🥲🥲
18
15
98
@AkPatel63660918
Ak Patel
2 months
બાળકો ને દેખાઈ પણ અંધ ભક્તો ને થોડું દેખાઈ.😜
Tweet media one
2
20
100
@AkPatel63660918
Ak Patel
26 days
ખાવા માટે ઘી ની કિંમત 1100.₹ અને પૂજા કરવા માટે ઘી ની કિંમત 400.₹ પ્રતિ કિલો..🤓🤓 શુ તમે ભક્તિ કરો છો એવુ તમને લાગે છે ખાંડ ખાવ.🤓
7
18
102
@AkPatel63660918
Ak Patel
9 days
પારકી સ્ત્રી ને પોતાના દરબારમાં માન સન્માન સાથે કેવી રીતે રખાય એ રાવણ જોડે થી શીખવા જેવું છે બાકી અત્યારે બળાત્કારીઓ નાં પણ ફુલ હાર થી સ્વાગત થતાં અમે જોયા છે....😶😶
5
16
99
@AkPatel63660918
Ak Patel
2 months
કોઈપણ ગુજરાતીએ પુર સહાય માંગવાની થાતી નથી કારણકે ગુજરાતી ને રેવડી કે મફતનું ન ખપે ગુજરાતી છે અડીખમ સાહેબ સાથે..😐😐
9
13
96
@AkPatel63660918
Ak Patel
3 months
ગુજરાત સરકારે વિકાસ એટલો બધો કર્યો છે કર્મચારીઓને આપવાના પૈસા નથી બોલો તો આ બધા રૂપિયા ગયા ક્યાં ટેક્સના..😜
Tweet media one
8
24
91
@AkPatel63660918
Ak Patel
2 months
વડોદરા માં પુર સમયે મિડિયા સામે મનિષા વકીલ સામે આક્રોશ વ્યક્ત કરતાં કુલદીપ ભટ્ટ નામનાં વ્યક્તિ ની અટકાયત...😥 વાહવાહી કરો તો સારાં અને વિરોધ કરો તો બળવા આવે.😡😡
7
18
92
@AkPatel63660918
Ak Patel
2 months
રાજા ઢોલ ટીપે છે, વેજા નવાં સદસ્યો ગોતે છે, ભણેલા ગણેલા ધંધો ગોતે છે અને ગરીબો પુરમાં તણાઈ ગયેલી ઘરવખરી ગોતે છે..... તોય પાછાં ઘેલસફ્ફાઓ 2047 નાં સપનાં જુએ છેઃ 😐
4
11
88
@AkPatel63660918
Ak Patel
2 months
વડનગર ની આજુબાજુ માં કોઈ નદી માં મગર હોય તો જણાવજો 🐊🐊 આતો નાનપણમાં નંદુ એ મગર પકડીયો હતો એટલે પુછીયુ...🤭🧐
7
10
89
@AkPatel63660918
Ak Patel
9 days
હવે તો રાવણ કહીએ તોય ભક્તો સમજી જાય છે અમારા બાપુજી ને કહે છે એટલે તીર સીધું નિશાના પર લાગે છેઃ 😂😂
10
14
90
@AkPatel63660918
Ak Patel
1 month
અંધ ભક્તો હું માણસ પોઝેટીવ છું. એટલે મારી દરેક પોસ્ટના શબ્દો નેગેટીવ લાગશે. બાકી આપણે રાબેતા મુજબ ચાલુ રહેશે.😂😂
5
8
84
@AkPatel63660918
Ak Patel
2 months
આ પરીવાર વાદ નથી....😁😁 આપણે હિન્દુ મુસ્લિમ કારીયા કરો ભગતળાવ 😜😜 અને ખુરશી ને ગાભા માંરો....😂😂
Tweet media one
2
20
86
@AkPatel63660918
Ak Patel
16 days
SBl ખૂબ સારી બેંક છે. એટીએમ ની બહાર બે ગાર્ડ રાખવામાં આવે છે.. પૈસા ઉપાડવા આવેલા લોકોને કહેતો છે કે મશીન ખરાબ થઈ ગયું છે.😂😂
4
10
88
@AkPatel63660918
Ak Patel
3 months
જસદણ ભાજપના બળાત્કારીઓથી પીડિત દીકરી માટે ન્યાય માંગવા રાજકોટ ભાજપની મહિલા ભક્તાણી મોરચો ક્યારે બહાર આવશે..🤔🤔
Tweet media one
2
15
83
@AkPatel63660918
Ak Patel
1 month
જુના ડોબા કામ બરાબર ના કરતા હોવાથી નવા ગાંડા ની શોધ ચાલુ થઈ છે. આને સદસ્યતા અભિયાન કહેવાયું છે.😜
9
16
81
@AkPatel63660918
Ak Patel
2 months
કાકા સરકાર તમારી છે...😬😬 અંધ ભક્તો આનો વિરોધ કરવો છે..🧐😂
Tweet media one
5
22
79
@AkPatel63660918
Ak Patel
1 month
ના રે ના અમારે તો પાંચ કિલો રાશનમાં પણ રાજી છે નોંધ અમારે ગુજરાતમાં તો ઘર ઘર એક વ્યક્તિનો પગાર લાખ લાખ રૂપિયો છે...🙄🤣
Tweet media one
2
23
81
@AkPatel63660918
Ak Patel
2 months
આ #વિકાસ ભાજપા નો છે એટલે ટકતો નથી.. કોકની સરકાર તોડી નેં થીંગડા મારીયા એટલે ..😜
Tweet media one
3
16
78
@AkPatel63660918
Ak Patel
1 month
ઇન્જેક્શન લેવું હોય તો ભાજપના સદસ્ય બનવું જ પડશે! આજની આ છેલ્લી પોસ્ટ હવે તો આ લોકો માટે કેટલું લખવું..😅😜😐
Tweet media one
4
31
80
@AkPatel63660918
Ak Patel
2 months
ગાભા મારું નહેરુ અને રાહુલ કરીયા કરો....😁 મંદબુદ્ધિ કિડાઓ...😜
Tweet media one
11
13
76
@AkPatel63660918
Ak Patel
28 days
શિક્ષણ જગત માટે કાળો દિવસ..દાહોદ નાં સીગંવડ તાલુકાના તોરણી ગામે પહેલાં ધોરણ માં ભણતી બાળકીને આચાર્યે પીંખી ને હત્યા કરી ...😡😡
7
17
77
@AkPatel63660918
Ak Patel
22 days
આ પાકને કાપણી નો સમય હવે આવી ગયો છે !! હરિયાણા નાં ખેડૂતો સારી રીતે જાણે છે કે આ પાક કોણે વાવ્યો હતો !!
Tweet media one
3
20
76
@AkPatel63660918
Ak Patel
1 month
ઓલા ત્રણ ચાર ગંધ ભક્તો જે મારી પોસ્ટ ને શેર કરે છે એ લોકોને જણાવવાનું કે આને પણ શેર કરો નહિતર તમને તમારી માના સમ...😜😜
Tweet media one
8
19
75
@AkPatel63660918
Ak Patel
1 month
ગર્વ થવો જોઇએ કે આપણે દેશના સહુથી મોંઘા રાજ્યમાં રહિયે છીએ.😂 અને એ પણ ગાભામારું ના સાહેબ ના ગુજરાતમાં 😅
7
13
74
@AkPatel63660918
Ak Patel
1 month
આજે એક ભડત કહે જલમ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ ગોઠવ્યો છે....😅 મેં કહ્યું કે રક્ત તો સાયબ ચૂંહી ગયાં છે હવે તો હાડપિંજર વધ્યું છે એ રહેવા દયો તો સારું..🤣
9
12
72
@AkPatel63660918
Ak Patel
2 months
વડોદરામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને લોકોએ ગણકાર્યા જ નહીં, પૂરગ્રસ્તોને કિટ આપવા પહોંચેલા મંત્રીને દૂરથી 'રામ રામ ...😂😂
5
14
68
@AkPatel63660918
Ak Patel
2 months
કમલગટ્ટા ખદડા ઓએ અંબાજી ખાતે જલસા કર્યા અને 11 લાખનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટ નાં ખાતામાંથી ચુકવ્યા....😡😡
5
12
70
@AkPatel63660918
Ak Patel
1 month
હું તો કહું છું કે પાંચ કિલો રાશન પણ સદસ્ય બને એને જ અપાય....😂 બાકીના ભલે જાય થેલીયુ ઉલાળતા..🙁 પાંચ ગાભા મોકલાવું ગાભા મારવાં...😳😳
4
13
71
@AkPatel63660918
Ak Patel
2 months
જે દીવસે મહીલાઓમાં દેવી આવવાની બંધ થઈ જશે અને ફુલન દેવી આવવાની શરુ થઈ જશે એ દીવસે બળાત્કારીઓ મોતની ભીખ માગશે.👍
10
9
68
@AkPatel63660918
Ak Patel
1 month
અંધ ભક્તો ને મરચાં લાગશે જોજો હોં...🤣😂
Tweet media one
6
18
70
@AkPatel63660918
Ak Patel
1 month
હમણાં મને સપનામાં નહેરુજી આવ્યા હતા, પુછતા હતા કે કોઈ જાણીતો ચા બનાવવા વાળો ધ્યાનમાં છેઃ 🤣🤣
11
10
66
@AkPatel63660918
Ak Patel
7 days
હું ગંગાપુત્ર છું, ફકીર છું, ચોકીદાર છું, હું ગરીબ છું, હું પઠાણનો દિકરો છું, હું ચા વાળો છું, કયારેય કિધુ હું ખેડૂત છું..😉😉
11
7
73
@AkPatel63660918
Ak Patel
2 months
ચંદ્ર પર મળી આવી મહામાનવ ની ચા ની કીટલી.. ની દુર્લભ તસવીર...😆
Tweet media one
7
7
67
@AkPatel63660918
Ak Patel
1 month
એલા ગતકડાં ઓ મીઠાં ની થેલી નો ભાવ પણ 10 રૂપિયા છે. તમે તો એમાંથી પણ ગયાં..😁😜
2
21
68
@AkPatel63660918
Ak Patel
2 months
ભારત માતા કી જય બોલતે જાઓ ઔર દેશ કો લૂં��તે જાવ... 😂🤪
3
12
63
@AkPatel63660918
Ak Patel
2 months
એક જેબ કતરો જો 50 હજાર નો મોબાઇલ ચોરી કરે તો તેને 10 હજારમાં પણ ખુશ થઈને વેંચી મારે છે કારણ કે તેના બાપની કમાણી નો નથી..😎😎
6
13
65
@AkPatel63660918
Ak Patel
1 month
ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું ? કોણ લાવ્યું ? કંઈ ખબર નથી,🤫 પણ આપણે સુરક્ષિત હાથોમાં છીએ ..ભુલતા નહીં. ગાભા મારું અંડ ભક્તો...🥴🥴
6
13
67
@AkPatel63660918
Ak Patel
1 month
કશ્મીરની માતાઓને 18 હજાર દર વર્ષે આપશે તો ગુજરાતનિ માતાઓને શું કેસરી કમલવાળી સાળીયો માંજ સંતોષ માનવાનો છેઃ 😂
4
19
67
@AkPatel63660918
Ak Patel
4 months
ખાતર ની થેલી મા બમ્પર ભાવ વધારો ઠોકી ને ખેડુતો ને 2000 નો હપ્તો આપે અને ખેડુતો તાલીયુ વગાડે.. ગુજરાત.😐
3
12
60
@AkPatel63660918
Ak Patel
1 month
ઘણાં ઘેલસફ્ફાઓ ને એનાં કુટુંબીજનો સદસ્ય તરીકે સ્વીકારવામાં શરમ અનુભવે છે એ પાછાં ગામને સદસ્યતા નાં સર્ટીફીકેટ દેખાડે છેઃ 😂
5
4
61
@AkPatel63660918
Ak Patel
1 month
એક ડફોળ બીજાં ત્રણ ડફોળ ને ગાભા મારવાં ની જોબ ઓફર કરે....‌😜 ઘર ઘર ડફોળ.હર ઘર ડફોળ મેરા પરિવાર ડફોળ પરિવાર..😂😂
5
9
62
@AkPatel63660918
Ak Patel
1 month
મોંધવારી જેવું છે જ નહિ સહુથી સસ્તું ભાવનગર 2000 ના હપ્તામાં જમીન મળે..😜😜 ને પાંચ રૂપીયા માં ભગતળુ...😯😯
4
12
64
@AkPatel63660918
Ak Patel
2 months
ભાગતો એ ગુલામી કરવાજ જન્મ લિધો છે એવું કહેવા માંગો છો 😂
Tweet media one
4
17
63
@AkPatel63660918
Ak Patel
3 months
કેન્દ્રીય મંત્રી ભાજપ સાંસદ શાંતનુ ઠાકુરે પાસ ઇસ્યુ કર્યો છે ત્રણ કિલો બીફ (ગાયનું માંસ) (બાંગ્લાદેશમાં) BSF.લઈ જવા દેશે
Tweet media one
1
26
61
@AkPatel63660918
Ak Patel
2 months
5+7 ઈંચ વરસાદ માં જો સીટી માં જળ બંબાકાર થઈ જતો હોયને તો સમજવું વિકાસ થયો નથી કાંતો તમે દરીયા વચે હોડી ઉભી રાખી છે🤣
5
5
61
@AkPatel63660918
Ak Patel
2 months
1000 का सिलेंडर 110 का पेट्रोल खरीदते रहिये, ताकि देश मे 250 करोड़ खर्च करके 1 km की मजबूत सड़के और बनाई जा सके...😅😂
3
11
61
@AkPatel63660918
Ak Patel
26 days
કાશ્મીર વાળા ને ઈદ પર બે સિલિન્ડર ફ્રી મળશે અને ગુજરાત વાળા પાસે દિવાળી પર 25- 30 રૂપિયા ભાવ વધારો કરીને ભરપાઈ કરાશે ..😂🤣
3
15
64
@AkPatel63660918
Ak Patel
1 month
રૂપિયા ઉછીના કોય પાસે થી ક્યારે ના લેવા એક મૂરખે અદાણી અંબાણી પાસે થી લીધા હતા હજી ચૂકવી નથી શક્યો..🤣🤣
4
10
61
@AkPatel63660918
Ak Patel
2 months
જયા જ્યાં લાઇટ ગઇ છે ન્યા અંધ ભક્તો નેં લાઇટના થાંભલા પર ચડાવીને લાઇટ રિપેર કરવા મોકલવા છે… શોટ લાગે તો નેં જાયતો જંનતા નાં કામ માટે શહીદ થઈ ગયો..એમ સમજવું .😬😬
5
9
57
@AkPatel63660918
Ak Patel
2 months
ખોટી વાતો કરી કરીને 303 માંથી 240 ઉપર આવી ગયા અને હજી ભક્તોને એવું લાગે છે 😂 મારા પપ્પા છે તો મુમકીન હૈ...😜😜 એલા ટોપાવ વરસાદ સારો પડ્યા છે અને ડેમ પણ ભરાઈ ગયા છે થોડી ઘણી બચાવી હોય તો ડેમમાં ઘુબાકો મારી જાવ....😁😁😁
8
7
56
@AkPatel63660918
Ak Patel
2 months
ખુરશીના ચાર પાયામાંથી બે પાયા અલગ છે. બેય ખસી જાય એટલે ધડામ જ છે.😂😂
Tweet media one
7
12
56
@AkPatel63660918
Ak Patel
2 months
આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીઝ અંગ્રેજોના કબ્જામાં હોય તે એ છે....😬 વિજય માલ્યા ( નવ હજાર કરોડનો હીરો 💎) 😆
4
10
57
@AkPatel63660918
Ak Patel
3 months
માલિકના આંગણે દીકરાના ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે અને સાહેબ જીદે ચડ્યાં છે ..😎 મહેમાનો માટે ચા તો હું જ બનાવીશ..😬😂
4
12
56
@AkPatel63660918
Ak Patel
2 months
મોટો પર્દાફાશ : મહેસાણા મા એક બે નહીં 10 -10 શિક્ષકો લાંબા સમય થી છુંમંતર વિદ્યાર્થીઓ રામ ભરોસે ! શિક્ષકો ને નિશાળે જાવું ગમતું નથી 😬
3
14
55
@AkPatel63660918
Ak Patel
1 month
ભારે કરી હો 😜
Tweet media one
4
14
53
@AkPatel63660918
Ak Patel
18 days
બાપુ દિલ માં તો તમે છો જ.પણ 2014- પછી પાકીટમાં કેમ તમે ટકતા નથી ..🤣🤣🤣
4
10
55
@AkPatel63660918
Ak Patel
2 months
એક પણ મીડિયા એ ખેતી નુકસાન નો સર્વે કે પછી નુકશાની વાત કરી હોયતો કહેજો મને.. માત્ર સી ટી માં થયેલુ બતાવે છે પણ 18000 ગામડા છે ગુજરાત મા એ કદાચ મીડિયા ને ખબર જ નય હોય..😐😡
5
11
53
@AkPatel63660918
Ak Patel
2 months
નીશાળો બંધ થાય છે અને જેલો નવી બની રહી છે,લાઇબ્રેરી ધુળ ખાય છે ને મંદિરો નવા બની રહ્યા છે... વિશ્વગુરુ બનવા તરફ મક્કમ કદમ...😎😎
2
4
49
@AkPatel63660918
Ak Patel
2 months
અલ્યા જાગી જજો હો... નહીતર GOVT OF INDIA PVT LTD આવા બોર્ડ જોવા મળશે... પછી કહેતા નહી ડોક્ટર તમને આવો અંદાજ હતો તો કીધુ કેમ નહી!!!😁
6
13
48
@AkPatel63660918
Ak Patel
3 months
અમદાવાદ મા ભાજપ બક્ષી પંચ મોરચા ના પ્રમુખ પુત્ર એ 200 ગાડી ભાડે લઈ ગીરવે મૂકી કરોડો નુ કરી નાખ્યું, કોઈ ચમરબંધી ને પકડવા મા નહીં આવે...🤔🤔
5
8
49
@AkPatel63660918
Ak Patel
2 months
કચેરીમાંથી દાખલો અને રોડ પરથી આખલો કાઢવો આ ગુજરાત આખાં માટે અઘરું છેઃ 😐 વિકસિત ગુજરાત.. #વિકાસ ...😎
3
5
46
@AkPatel63660918
Ak Patel
1 month
સુરત ની શાંતિ વિખેરવાની કોસીસ કરનાર લોકો ને પોલીસ દ્વારા સબક શીખવાડ્યો સેલ્યૂટ સે સુરત પોલીસ ને..✌️
4
4
47
@AkPatel63660918
Ak Patel
2 months
તુ મેળામાં થતા નુકશાનની જેમ પ્રિયે જે રાતદિવસ ન્યુઝમા ચમકે છે હું ખેતીમા થતા નુકશાન માફક પ્રિયે જે લોકોના મુખે જતા પણ અટકે છે ...😏
2
8
46
@AkPatel63660918
Ak Patel
18 days
પોતાના છોકરાઓને વિદેશ ઊચ્ચ અભ્યાસ અર્થે મોકલીને ગોબર ભક્તો ને ગોબર ખાતાં કરી દીધાં આ પણ ઊચ્ચ કોટીનો નો વિકાસ જ કહેવાય 😂🤣
4
9
47
@AkPatel63660918
Ak Patel
3 months
કંગના એમ કહે છે રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે...🙄 આ વીડિયોમાં ખૂદ એ પોતે કહે છે હું પહેલા નશીલી હતી..🤣😂
2
10
45
@AkPatel63660918
Ak Patel
2 months
નવરા હોવ તો એક વાત પુછવી તી…😁 રોજ ના દસ પંદર વાળ ખરતા હોય તો બધા વાળ ખરીને બિલકુલ ટકો થાતા કેટલો સમય લાગે…🤔
10
1
41
@AkPatel63660918
Ak Patel
2 months
બાંગ્લાદેશ માટે યુદ્ધ કરવા માટે તૈયારી કરતા માનનીય શ્રી યુવા સાંસદ કંગના જી...🥴🥴
Tweet media one
4
5
43
@AkPatel63660918
Ak Patel
1 month
અંધ ભક્તો તમે મારી પોસ્ટ થીં ભડકો નહીં કેમકે હું પણ મનની વાત કરું છું..😐 તમારા સાહેબની જેમ...😜😜
6
7
43
@AkPatel63660918
Ak Patel
2 months
લોકોને જેનું ડાચું જોવું નથી ગમતું છતાંય રીંગ ટોન સાંભળવી પડે છે આનાથી મોટી કઠણાઈ તો બીજી શું હોય..🤣🤣
4
8
40
@AkPatel63660918
Ak Patel
2 months
લો બોલો...SBI ની કોઈ જવાબદારી નઈ બને.....😐
Tweet media one
8
13
43
@AkPatel63660918
Ak Patel
1 month
કુમાર કાકા પણ તતડાવે છે અધિકારીઓને પણ ઓલા ત્રણ-ચાર ગંધ ભક્તો છે એ લોકો માનવા રાજી જ નથીઃ 😐 નોંધ ખબર ન હોય તો કહી દઉં કુમાર કાકા ધારાસભ્ય છે હો વરાછા વિસ્તારમાં ..😁😁
Tweet media one
1
12
43
@AkPatel63660918
Ak Patel
2 months
અમને ગરોળી થી ના બીવડાવો અમે બાળપણથી મગર સાથે રમીને મોટા થયા છીએ વડોદરાની આવનારી પેઢી...😜😜
9
5
40
@AkPatel63660918
Ak Patel
2 months
ચરણ પાદુકા પીઝા 🍕😃🫣 બોલો પીઝાબાબા કી જય હો
Tweet media one
9
3
41
@AkPatel63660918
Ak Patel
2 months
મેટ્રો ટચ ધર દુકાન કે લારી હોય તો 1 લાખ નો વીમો લય લેજો ટુંક સમયમાં 1 કરોડ પાકશે 100% ની ગેરેન્ટી આપણી😂
7
4
40
@AkPatel63660918
Ak Patel
4 months
હું છુ વીકાસ હુ છુ ગુજરાત.....😏 ગતીસીલ ગુજરાત....😂😜 @
2
10
40
@AkPatel63660918
Ak Patel
2 months
સુરતમાં કાપડ માર્કેટ અને હીરામા મંદીથી ગભરાવું નઇ મિત્રો ડિસ્કવરી ચેનલ જુઓ, એમા દેખાડે સે જંગલમા કેવી રીતે જીવતા રહેવાય 😂
4
6
38
@AkPatel63660918
Ak Patel
1 month
સેવ મમરા ના પેકેટ જેટલી કિંમત ધરાવતા આ પાંચ રૂપિયાના નંગ તો હવે ગુંડાગીરથી ઉપર ઉતરી પડ્યા. 😳
Tweet media one
2
10
40
@AkPatel63660918
Ak Patel
2 months
તમે સંડાસ બનાવો હો ત્યાં હુજી ઠીક હે પણ આ મેટ્રો વાળું રેવા દો નકર કેટલાય ને હુતા હુતા જ યમલોક પોગાડી દેહો.😜
3
4
39