Desai Lalji Profile Banner
Desai Lalji Profile
Desai Lalji

@DesaiLalji5

817
Followers
2,649
Following
41
Media
4,013
Statuses

A child lover, committed to tribal children and their rights...

Palanpur
Joined June 2020
Don't wanna be here? Send us removal request.
@DesaiLalji5
Desai Lalji
1 year
હું dgvcl junior assistant માં 2 માર્કસ થી નાપાસ હતો ત્યારે હું વિચારતો હતો કે મારા પ્રયાસ માં કંઇક ખામી રહી હશે પણ હવે સમજાયું કે મારી નોકરી આં નાલાયક લોકોએ છીનવી છે... અભિનંદન આપું છું ગુજરાત પોલીસ ને @ADGP_Surat @dgpgujarat @sanghaviharsh @devanshijoshi71 @Janak_Sutariyaa
4
69
382
@DesaiLalji5
Desai Lalji
22 days
જે મિત્રોને 500 followers નથી થયાં. તે બધા comment કરી 🆔 આપો જેથી બધાને follow kari શકાય.... આભાર દોસ્તો
219
24
204
@DesaiLalji5
Desai Lalji
1 year
તલાટીની પરીક્ષા આપવા જતાં તમામ ઉમેદવારોને સૂચના 🛍️ બેગ સાથે લઈ જવી નહીં નઈ તો પોલીસ CCTV ફૂટેજ નાં આધારે ખંડણીની કલમ લગાવશે... અને પ્રેસ નોટ માં ૧ કરોડ હતાં તેવું જાહેર કરી દેશે... @__NiRaLi_ @bindiyabagohil @RonakABPAsmita @devanshijoshi71 @hdraval93 @deepakrajani123
2
58
156
@DesaiLalji5
Desai Lalji
3 years
@Hasmukhpatelips સર હવે લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દો અને ખાસ કહેવાનું કે તમારા નેતૃત્વમાં પૂરેપૂરી પારદર્શિતા થી ભરતી થઈ રહી છે શારીરિક કસોટી માટે તમામ પોલીસ અધિકારીઓ ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી રહ્યા છે તો આપ અને આપની ટીમને બિરદાવીએ છીએ
0
6
134
@DesaiLalji5
Desai Lalji
22 days
દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર,આજે 500 followers થવામાં 10 ખુટે છે દરેક મિત્રો 10 followers પુરા કરવામાં મદદ કરશો.. @Dinesha64192780 @Koli_Nilu_ @DhruvitRami
24
14
94
@DesaiLalji5
Desai Lalji
1 year
@Janak_Sutariyaa જનકભાઈ રાજસ્થાનમાં થોડા સમય પહેલા 45000 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.... રાજસ્થાન રાજ્ય એવું છે કે સૌથી વધુ સરકારી ભરતી કરે છે
0
18
92
@DesaiLalji5
Desai Lalji
1 year
તમામ મીડિયા મિત્રો ને એક નમ્ર વિનંતી કે ફક્ત @YAJadeja લડાઈ નથી સમગ્ર વિદ્યાર્થી વર્ગ એમની સાથે છે. સહયોગ કરવા વિનંતી.... @AAPGujarat @devanshijoshi71 @deepakrajani123 @hdraval93 @dmpatel1961 @bindiyabagohil
1
54
75
@DesaiLalji5
Desai Lalji
1 year
@jalpa_baraiya_ મને લાગે છે કે તમે અભણ છો.. થોડો ઘણો બંધારણનો અભ્યાસ કરવો જરૂરી છે...
32
4
76
@DesaiLalji5
Desai Lalji
1 year
અમારો જ્ઞાન સારથી પરિવાર એટલો મોટો છે કે દુશ્મનો યુરાજસિંહનો વાળ પણ વાંકો નઈ કરી શકે... @AAPGujarat @Bhupendrapbjp @BJP4Gujarat @YAJadeja @Yuvi_1212 @Chaitar_Vasava @sanghaviharsh @Gopal_Italia @hamirrathod127 @isudan_gadhvi @jitu_vaghani
0
35
64
@DesaiLalji5
Desai Lalji
2 years
@kiranpatel2994 ધન્ય છે તમારી જનેતાને... ફક્ત પોલીસ અધિકારી જ નહીં પરંતુ પૂર્વજોના વારસાને સાચવી રાખનાર યોધ્ધા છો તમે ખરેખર તમે તમારી પરિસ્થિતિને સમજીને મહેનત કરી છે અને લોકોને સેવા કરવાનો મોકો પણ તમને મળ્યો છે... શ્રેષ્ઠ અધિકારી છો તમે અમારા રોલ મોડલ પણ છો...
1
2
49
@DesaiLalji5
Desai Lalji
1 year
ગુજરાત સરકારના ફૂટેલા પેપર... ૧. તલાટી કમ મંત્રી - ભાવનગર ૨૦૧૬ ૨. તલાટી કમ મંત્રી - દાંતીવાડા ૨૦૧૬ ૩. મુખ્ય સેવિકા - ૪. નાયબ ચીટનીશ ૫. ચીફ ઓફીસર ૬.બિન સચિવાલય કલાર્ક ૭. લોક રક્ષક ૮. ઊર્જા વિભાગ મસ મોટું કૌભાંડ ઉપરોક્ત માહિતીની તપાસ કરો.. @CRPaatil @sanghaviharsh @AAPGujarat
0
23
43
@DesaiLalji5
Desai Lalji
3 years
@AKRAKESHIAS1 એક વાત હમેશા યાદ રાખજો અમે ગરીબ વિદ્યાર્થીઓ તમારી આગળ લાચાર છીએ પણ સાહેબ કુદરત માફ નહીં કરે અમારી સાથે અન્યાય થતો હશે તો કુદરત તમને માફ નહીં કરે કેમકે રાત્રે બે વાગ્યા સુધી રીડિંગ કરીએ ત્યારે આવું પણ થાય છે ત્યારે તમારા જેવા પ્રમાણિક અધિકારીઓ તરફ પણ શંકા ઉપજે છે
0
5
39
@DesaiLalji5
Desai Lalji
1 year
કુશ દિન તો ગુજારો ગુજરાત મે... જહાં પેપર લીક, ડમી કાંડ, ડ્રગ કાંડ ચોર છુટી જાય છે અને @YAJadeja જેવા નિર્દોષ હોમાય જાય છે... વાહ ભ્રષ્ટ ભાજપ વાહ #YuvrajSinh_is_Future @bindiyabagohil @Bhupendrapbjp @sanghaviharsh @CMOGuj @PMOIndia @narendramodi @devanshijoshi71 @hdraval93
0
40
36
@DesaiLalji5
Desai Lalji
21 days
તમામ મારા સ્નેહી મિત્રોનો દિલથી આભાર 700 followers નજીક પહોંચ્યો છું, જે તમારાં સહયોગથી શક્ય બન્યું છે. જે મિત્રો નવા છે જેમને આપણે follow કરીએ . એમના followers વધારવા પ્રયત્ન કરીએ... @Dinesha64192780 @rabari818 @DesaiDh08133501 @DhruvitRami @
13
2
32
@DesaiLalji5
Desai Lalji
1 year
@YAJadeja ધન્ય છે તમારી જનેતા ને... લાખો વિદ્યાર્થીઓ નાં સારથી છો તમે
0
0
31
@DesaiLalji5
Desai Lalji
3 years
@Janak_Sutariyaa ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ રહી છે જે સરકાર પરીક્ષા ન લઈ શકે તે સરકાર રાજ્ય કેવી રીતે ચલાવે છે એફ.એસ.એલ વિધાનસભા ચૂંટણીના સમય સુધી આવે તેવું લાગતું નથી . જનકભાઈ હવે ગૌણ સેવા પસંદગી મંડળ નું નામ બદલીને ગુજરાત કૌભાંડી સેવા board કરી દેવું જોઈએ....Desai Lalji
0
4
30
@DesaiLalji5
Desai Lalji
4 months
@deepakrajani123 રજૂ ભાર્ગવ અને આનંદ પટેલને ફરજ મુક્ત કરો તો ખબર પડે કે રાજ્ય સરકાર કેટલી મક્કમ છે
1
3
27
@DesaiLalji5
Desai Lalji
1 year
એક વેક્તિત્વ કે જેમને સરકાર સામે બંડ પોકારીને પરીક્ષામાં થતી ગેરરીતી અટકાવી છે.બિન સચિવાલય આંદોલન સમયે યુવરાજસિંહ એ નિવેદન આપ્યું હતું કે હું આ કૌભાંડને જડમુળ થી નાબુદ કરીશ આજે એ શબ્દો સાચા પડ્યાં છે આં ભ્રષ્ટ સરકારને દોડતી કરી હોય વિરોધીઓને કેવા માગું છું માપમાં રહેજો @YAJadeja
1
17
24
@DesaiLalji5
Desai Lalji
11 months
@Janak_Sutariyaa અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ જીગ્નેશ મેવાની
0
7
22
@DesaiLalji5
Desai Lalji
3 years
@kiranpatel2994 ચોક્કસ એ પોલીસ અધિકારી તરીકે પોતાનો સમય આપીને હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહો છો તેથી તમામ લોક રક્ષક ભરતીના ઉમેદવારો વતી ખુબ ખુબ આભાર... કિરણ પાડવી સાહેબ 🙏🙏🙏
0
2
21
@DesaiLalji5
Desai Lalji
11 months
@Janak_Sutariyaa ગુજરાત પેપર લીક પર એક નજર 1. ચીફ ઓફિસર 2.બિન સચિવાલય 3.પોલીસ કોન્સ્ટેબલ 4. તલાટી કમ મંત્રી 2014 5. મુખ્ય સેવિકા 6. જુનિયર ક્લાર્ક 7.ugvcl,pgvcl 8. સબ ઓડિટર
0
1
19
@DesaiLalji5
Desai Lalji
1 year
@Vrajsinh_Rajput યુવરાજસિંહ કોઈ વ્યક્તિ નથી લાખો વિદ્યાર્થીઓનું જીવતું જાગતું ભવિષ્ય છે, યુવરાજસિંહ ને ભલે જેલમાં નાખી દીધા પણ એ અમારા દિલમાં છે...
0
3
20
@DesaiLalji5
Desai Lalji
1 year
જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માં હસમુખ પટેલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે.. તેને બિરદાવી એ છીએ. એમને વિશ્વાસ છે કે હસમુખ પટેલ નાં નેતૃત્વ હેઠળ પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે લેવાશે.. @AKRAKESHIAS1 @Hasmukhpatelips @hdraval93 @devanshijoshi71 @deepakrajani123
0
1
20
@DesaiLalji5
Desai Lalji
22 days
બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર 500 followers પુરા
5
1
18
@DesaiLalji5
Desai Lalji
1 year
@jalpa_baraiya_ હવે તમારું નામ તો ક્યાંય ડમી કાંડ નથી ને...
2
2
18
@DesaiLalji5
Desai Lalji
2 years
@kiranpatel2994 તમારા જેવા બાહોશ અને પ્રમાણિક અધિકારીઓને આ દેશને જરૂર છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો વધારે જરૂર છે હું છેલ્લા ચાર પાંચ મહિનાથી આપના વિચારો જાણું છું હું પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું ત્યારે તમને જોઈને એવું થાય છે.ફક્ત નોકરી કરવી નહીં પરંતુ લોકોના દિલમાં વસવું જોઈએ
1
3
19
@DesaiLalji5
Desai Lalji
1 year
જ્યારે ઓલમ્પિક માં ભારતીય ખેલાડીઓ એ સખત પરિશ્રમ કરીને આ દેશને મેડલ આપવ્યા ત્યારે પ્રધામંત્રીશ્રી એ તેમની સાથે વાત કરી ને આઇસક્રીમ ખવડાવ્યો હતો. હવે પહેલવાનો ધરણાં કરી રહ્યાં છે ત્યારે પ્રધાન મંત્રી મોદી કેમ ચૂપ છે... @__NiRaLi_ @AAPGujarat @PMOIndia @ianuragthakur @AmitShah
0
7
18
@DesaiLalji5
Desai Lalji
1 year
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને હસમુખ પટેલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન.. બધી જ પરીક્ષાની જવાબદારી હસમુખ પટેલ ને સોંપી દેવી જોઈએ... @Bhupendrapbjp @Janak_Sutariyaa @devanshijoshi71 @hdraval93 @YAJadeja
0
2
19
@DesaiLalji5
Desai Lalji
1 year
ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીની બિપીન ત્રિવેદી ને નોટિસ ૨ દિવસમાં ખુલાશો કરવામાં નઈ આવે તો શિક્ષાત્મક પગલાં લેવાં કરાયો આદેશ..ATS DIG દીપેન ભદ્રેન પણ જોડાયાં તપાસમાં.. @AAPGujarat @Bhupendrapbjp @BJP4Gujarat @YAJadeja @Yuvi_1212 @dgpgujarat @devanshijoshi71 @hdraval93
0
0
19
@DesaiLalji5
Desai Lalji
3 years
@Hasmukhpatelips ગુજરાતમાં તમારા જેવા બાહોશ અધિકારીઓ ની જરૂર છે તમે પણ સામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈ આઇપીએસ અધિકારી બન્યા છો તમે તમામ વિદ્યાર્થીઓની પરિસ્થિતિને સમજો છો. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે અસિત વોરા અમારા પ્રથમ આરોપી છે
1
0
17
@DesaiLalji5
Desai Lalji
1 month
ખમીરવંતા બનાહકાંઠા વાસી, સરકારની આરોગ્યની યોજનાઓ જન જન સુધી પહોચાડવા જેમણે ભગીરથ કાર્ય કર્યુ છે. અને કાયદાથી પર ઊઠી સતત લોકહિતનાં કાર્યોમાં સદા પરોવાયેલા પરમમિત્ર ભાઈશ્રી @Dinesha64192780 જન્મ દિવસની અનંત શુભકામના...
Tweet media one
2
1
17
@DesaiLalji5
Desai Lalji
1 year
@DrShraddha44 @narendramodi @AmitShah @JPNadda @BJP4Gujarat @CRPaatil @ratnakar273 @kuberdindor @DrShraddha44 mam રાજનીતિ કોણ ચમકાવે છે અમને બધી ખબર છે.. ભ્રષ્ટ ભાજપ જો વિદ્યાર્થીઓનું હિત વિચારતો હોત તો જોઈ લે... 1.UGVCL 2.MGVCL 3.DGVCL 4.PGVCL આ કૌભાંડમાં તમારાં લોકો જ હતાં
0
4
15
@DesaiLalji5
Desai Lalji
1 year
@jalpa_baraiya_ તમારાં ઘરમાં તમારાં માતા પિતા ને પણ તમે આજ ભાષા બોલતાં હશો... તમારામાં સંસ્કારનું ચિસંન કરવું જરૂરી છે...
9
0
16
@DesaiLalji5
Desai Lalji
3 months
@deepakrajani123 ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું
0
1
14
@DesaiLalji5
Desai Lalji
1 year
@rajikakacheria લડે સિપાઈ અને જસ જમાદાર ને ક્યારેય ન આપી શકાય . હસમુખ પટેલ ચેરમેન ન હોત તો તમે ગેર રીતિ કરી ચુંક્યાં હોત... હસમુખ પટેલ ને સો સો સલામ...
0
1
14
@DesaiLalji5
Desai Lalji
1 year
@jalpa_baraiya_ ભાજપ નાં દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈને કોની સાથે લગ્ન કર્યા હતાં....? રેણુકા શર્મા ભાજપ નાં પૂર્વ minorities મિનિસ્ટર મુખ્તાર અબ્બાસ નકવી એ કોની સાથે લગ્ન કર્યા હતાં..? ભાજપ નાં MP નેતા એમ જે અકબરે કોની સાથે લગ્ન કર્યા હતાં...? YouTube પર જોઈ લેજો...
2
0
13
@DesaiLalji5
Desai Lalji
4 months
@Thakkarmehul11 બનાસકાંઠા થી geniben 25000 મત થી વિજેતા થશે
0
0
12
@DesaiLalji5
Desai Lalji
10 months
@Jamawat3 છત્તીસગઢ માં એક લાખ સરકારી નોકરી ભાઈ ભાઈ ...ગુજરાતમાં શું મંજીરા વગાડવાના...
1
1
12
@DesaiLalji5
Desai Lalji
1 year
વિદ્યાર્થીઓ પ્રત્યે @YAJadeja પ્રેમ અકબંધ છે.. ભ્રષ્ટ ભાજપ કઈ બગાડી નઈ શકે... @__NiRaLi_ @YAJadeja @AAPGujarat @bindiyabagohil @Gopal_Italia @isudan_gadhvi @sanghaviharsh
0
4
11
@DesaiLalji5
Desai Lalji
1 year
@iDixitThakrar નિર્લિપ્ત રાય, હસમુખ પટેલ, સુજાતા મજમુદાર, દીપક મેઘાણી @BJP4Gujarat તમારાં માં તાકાત હોય તો આ અધિકારીઓ ને તપાસ સોપો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.. @__NiRaLi_ @AAPGujarat @sanghaviharsh @BJP4Gujarat @Chaitar_Vasava @jitu_vaghani
0
7
12
@DesaiLalji5
Desai Lalji
1 year
ક્યારેક ક્યારેક સમાજની સંસ્કૃતિ નાં રંગે રંગાવુ પણ જરૂરી હોય છે.. @__NiRaLi_ @hdraval93 @raazrabari @mojidahibhalla @RavjiGabani
Tweet media one
2
0
9
@DesaiLalji5
Desai Lalji
2 years
મને એ સમજાતું નથી કે થાને આવું થાય છે, પેપર ફોરનારા પાપીઓ બહાર ફરે છે, અને હજારો વિદ્યાર્થીઓ ને ન્યાય અપાવો તો સિંહ જેલમાં જાય છે.. #Yuvrajsinh_ko_riha_karo
1
31
7
@DesaiLalji5
Desai Lalji
1 year
યુવરજસિંહ ઉપર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદી ભૂગર્ભમાં ઊતરી ગયા.. @YAJadeja @Yuvi_1212 @AAPGujarat @NiravJoshi0 @devanshijoshi71 @CMOGuj @sanghaviharsh @BJP4Gujarat @Chaitar_Vasava @dgpgujarat @GujaratPolice @Rushikeshmla @jitu_vaghani
Tweet media one
0
2
11
@DesaiLalji5
Desai Lalji
1 year
@Hasmukhpatelips આપના જેવા અધ્યક્ષ હોય પછી ચિંતા નહી... મામા નાં ઘરે જમણવાર અને માં પીરસનાર... Thank you so much.. sir
0
1
11
@DesaiLalji5
Desai Lalji
27 days
@dineshdasa1 UPSC નાં સભ્ય બન્યાં પછી આજે પહેલી વાર આપની ટ્વિટ જોઈને. જાણે દાસા સાહેબ ક્યાંક દેખાયા હોય તેવો આભાસ થયો. ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરી ગુજરાત હંમેશા યાદ રહેશે...
1
1
10
@DesaiLalji5
Desai Lalji
1 month
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. @Dinesha64192780 @Koli_Nilu_ @almighty_2101
Tweet media one
Tweet media two
3
2
9
@DesaiLalji5
Desai Lalji
2 months
@Gopal_Italia ભ્રષ્ટ ભાજપનાં શાસનમાં ડ્રગ્સ એ ખૂબ જ મોટું દુષણ છે. ગુજરાતના યુવા ધનને મોતનાં મુખમાં ધકેલી રહ્યું છે.
0
0
10
@DesaiLalji5
Desai Lalji
1 year
@tank_arvind આભાર... અરવિંદભાઈ મેં પણ વૈકલ્પિક વિષય phylosophy ની પસંદગી કરી છે....
0
0
10
@DesaiLalji5
Desai Lalji
10 months
@BJP4India @narendramodi ભ્રષ્ટ, ભ્રષ્ટાચારીઓ ગુજરાત આખા દેશમાં બદનામ છે પેપર ફૂટવાની ઘટનામાં, તમે ઉધઈની જેમ ગુજરાતને ખાઈ લીધું છે...
0
1
6
@DesaiLalji5
Desai Lalji
1 year
@KPandya13 ભગવાન તમારાં પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના... અકાળ મૃત્યુનું કારણ શોધવા કરતાં ભગવાન ઉપર વિશ્વાસ રાખી આવેલી આફતનો સામનો કરવો.. ઘરનાં પરિવારના સભ્યો ને હિંમત આપવી...... હિંમતે મર્દા તો મદદે ખુદા
2
0
9
@DesaiLalji5
Desai Lalji
2 years
@HardikPandyaHa3 હું હાર્દિક પંડ્યા ને પસંદ કરું છું કે જે હજારો પોલીસ જવાન ભાઈ બહેનોના પગાર વધારા માટે સરકાર સામે બાયો ચડાવી છે. હું એ હાર્દિક પંડ્યાને પસંદ કરું છું કે જે પોતાના પરિવારને છોડીને વાર તહેવારે આપણી સુરક્ષામાં તહેનાત હોય છે...
0
3
10
@DesaiLalji5
Desai Lalji
22 days
@tank_arvind અરવિંદભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. લોકો સોશિયલ મીડિયામાં આટલાં લીન થઈ જાય છે. કે આવનારા સમયમાં પુસ્તકો ફક્ત કબાટમાં પડ્યાં રહેશે . આ ખુબ જ ચિંતા જનક બાબત છે.
0
0
10
@DesaiLalji5
Desai Lalji
1 year
@idineshdesai બસ આટલું જ આવડે.... ભ્રષ્ટ ભાજપ નાં લોકોએ આં દેશની દીકરીઓ સાથે યૌન શોષણ કર્યું છે પણ કાળા કાગડાઓ સમય તમને માફ નઈ ક���ે....
0
0
8
@DesaiLalji5
Desai Lalji
1 year
@jalpa_baraiya_ મણિપુરમાં ઘટના શું છે ખબર છે...? એક પહાડી વિસ્તારમાં રહેતો આદિવાસી સમુદાય જે અનુસૂચિત જનજાતિ માં નથી તે વર્ગ સતત માંગ કરે છે કે એમને ST category માં સમાવવા માં આવે, હિન્દુ મુસ્લિમ વચ્ચે ટ્વીટ કરી તંગદિલી નાં ફેલાવો...
0
0
7
@DesaiLalji5
Desai Lalji
2 years
@AKRAKESHIAS1 સર તમારો ખુબ ખુબ આભાર... આજે દરેક મહેનતુ વિદ્યાર્થી તમારો આભાર માને છે તમે ધરમૂળમાંથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા છે અને ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષામાં આ પ્રકારે પદ્ધતિ હોવી જોઈએ. એવું અમે દરેક વિદ્યાર્થી ઈચ્છીએ છીએ.. વિદ્યાર્થીઓની મહેનત એ અધિકારી સમજી શકે છે....
0
0
8
@DesaiLalji5
Desai Lalji
1 year
@_NiRaLi_Solanki @kuberdindor એને ડોક્ટરની પદવી કોણે આપી લાગતું નથી કે આટલો શિક્ષિત હોય...
0
3
9
@DesaiLalji5
Desai Lalji
1 year
@dmpatel1961 કામ ધેનુંને ન મળે લીલું તણખલું ને લીલાં છમ ખેતરોમાં આખલા ચરી જાય છે...
0
0
7
@DesaiLalji5
Desai Lalji
3 years
@Hasmukhpatelips હા સાહેબ વિદ્યાર્થીઓ તરફથી પણ કોઈપણ પ્રકારની આશંકા નથી અને ગુજરાતના પ્રમાણિક આઇપીએસ અધિકારી વિકાસ સહાય સાહેબ ના નેતૃત્વમાં પારદર્શકતાથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ રહ્યું છે તેથી સમગ્ર વિદ્યાર્થીવર્ગ પણ પો.સ.ઇ ભરતી બોર્ડ નો આભાર વ્યક્ત કરે છે ... જય હિન્દ
0
0
8
@DesaiLalji5
Desai Lalji
1 year
@jitu_vaghani @Bhupendrapbjp @BhanubenMLA @CMOGuj @BJP4Gujarat શુભેચ્છા મુલાકાત માં યુવરાજસિંહ ને કંઈ રીતે ફસવવો એ ચર્ચા પણ થઈ હશે ને....
0
0
8
@DesaiLalji5
Desai Lalji
1 month
गुजरात प्रतियोगी परीक्षा में धांधली का केंद्र साबित हुआ है। फॉरेस्ट गार्ड परीक्षा में कदाचार के चलते शांतिपूर्ण प्रदर्शन के दौरान अभ्यर्थियों को हिरासत में लिया गया है. क्या दावा करना अपराध है. गुजरात में भ्रष्टाचार चरम सीमा पर पहुंच गया है। @YAJadeja @Koli_Nilu_
0
3
6
@DesaiLalji5
Desai Lalji
5 months
@Hasmukhpatelips આજ થી હું સંકલ્પ લઉં છું, મારી બે દીકરીઓના નામ પરથી હું બે વૃક્ષોનું રોપણ કરીશ અને એની સંપૂર્ણ માવજત કરીશ અને અન્ય લોકોને પણ સમજાવીશ..... આભાર સર
0
0
7
@DesaiLalji5
Desai Lalji
1 year
યુવરાજ એ યુવરાજ નહીં પરંતુ ગોંડલનો ગિરિરાજ છે... એને એકલો સમજતાં પહેલાં બિંન સચિવાલય આંદોલન ઉપર એક નજર કરી લેજો.. @sanghaviharsh @AAPGujarat @Bhupendrapbjp @bindiyabagohil @Chaitar_Vasava @BJP4Gujarat @narendramodi #I_Support_Yuvrajsinh
0
15
6
@DesaiLalji5
Desai Lalji
11 months
@NairutiThakar @dineshdasa1 બેન @GPSC_OFFICIAL નાં વર્તમાન ચેરમેન ને કંઇજ ખબર પડતી નથી, આ પરિક્ષા માંથી અધિકારી પસંદ કરવાના છે નહી કે પટાવાળા.
2
1
7
@DesaiLalji5
Desai Lalji
1 year
@Jamawat3 વડનગર PSI જાંબાઝ અધિકારી છે દેવાંશી બેન લોકો પોલીસને ખૂબ જ હેરાન છે... લાતો કે ભૂત બાતો છે નહી માનતે
0
0
7
@DesaiLalji5
Desai Lalji
1 year
@hardev_vala @KritSinghhhhh @Dkchauhan5212 @Purvipa01930735 @Nirali35461694 @nidhirpatel6 @Janak_Sutariyaa @hdraval93 @Dhu_lo @DansinhDk @Yuvi_1212 @MansiJoshi_17 ખરેખર તમારા જેવાં શિક્ષકો મળે તો બાળકો એની કાળા ને વિકસાવી શકે... Good સ્નેહી મિત્ર હરદેવસિંહ વાળા
0
1
7
@DesaiLalji5
Desai Lalji
2 years
@kiranpatel2994 Sir આજે dy so ની મેન્સ ખૂબ જ સારી રહી...
1
1
6
@DesaiLalji5
Desai Lalji
1 year
@Mayur23_Oxygen @kharadsanjayba1 હા.. બકા તમારી તૈયારી ઓછી પડે છે. પેપર ખુબ જ સારું હતું અને તલાટી એ ગ્રામ સચિવ હોય છે એની જોડે આટલું knowledge તો ઓછું પડે આનાથી પણ વધુ અઘરું પેપર નીકળવું જોઇએ....
3
1
6
@DesaiLalji5
Desai Lalji
7 months
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat ગુજરાત ACB ને ખોબલે ખોબલે અભીનંદન.. ભ્રષ્ટાચાર ને જડમુળ માંથી નાથો...
2
0
4
@DesaiLalji5
Desai Lalji
2 years
@nalinbupadhyay ઓહો.. ખુબજ આનંદ થયો આજે માનનીય ચેરમેન શ્રી એ પ્રથમ વખત ટ્વીટ કરી માહિતી આપી બસ આવીજ રીતે અમારો ઉત્સાહ વધારતા રહો... અમારા આશીર્વાદ તમારી સાથે....મળીએ ટુંક સમય માં ઇન્ટરવ્યુ માં
0
0
6
@DesaiLalji5
Desai Lalji
1 year
@KPandya13 વાત તમારી સાચી છે પણ જન્મ અને મૃત્યુ એ કોઈના હાથમાં નથી હોતું, મારા પિતાજીનું પણ અકાળે અવસાન થયું હતું ત્યારે આપણી ઉપર શું વીતે છે એ હું જાણું છું પણ આપણે કંઈ કરી શકતાં નથી... પણ એક વાત ચોક્કસ છે જેટલું હકારાત્મક વિચારી શું એટલું કુદરતી બળ જરૂર મળશે...
0
0
6
@DesaiLalji5
Desai Lalji
4 months
@Chaitar_Vasava એક જ ચાલે ચૈતર વસાવા ચાલે
0
0
6
@DesaiLalji5
Desai Lalji
10 months
@DeepakMeghani સર ચક્રવિહ્યું પુસ્તક વાંચવાની ખૂબ ત��ન્ના છે પણ amazon પર આપના પુસ્તકો બતાવતું નથી... તો શું કરવું જોઈએ ?...plz સર
2
0
6
@DesaiLalji5
Desai Lalji
3 years
@devanshijoshi71 @hdraval93 @YAJadeja @NiravJoshi0 ચાર મહિનાનો ચોમાસુ વર્ષ આખા નો બાપ જો મન મૂકીને વરશે તો બધા ગુના માફ.... વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરીને જાણીજોઈને અસિત વોરા પાસે પેપર ફોડાવે અને પછી ક્લીન cheat આપે ભાજપના મળતિયાઓને બચાવે અને છેલ્લે તપાસના નામે મીંડુ... વિદ્યાર્થીઓના સપના ધૂળધાણી કરવામાં અગ્રેસર અસિત વોર
0
0
6
@DesaiLalji5
Desai Lalji
1 year
@Janak_Sutariyaa એનું કારણ છે 9 થી 12 માં 2 થી ત્રણ શિક્ષકો હોય જર્જરિત હાલત માં સ્કૂલો હોય વાહન વ્યવહાર ની સુવિધા ન હોય ઘરે વીજળી નાં હોય તો જનકભાઈ કંઈ રીતે સુધરે આદિવાસી વિસ્તારનું પરિણામ....
0
1
5
@DesaiLalji5
Desai Lalji
1 year
ભાવનગર માં ડમી કૌભાંડ પકડાયું 36 નાલયકો સામે ફોજદારી ગુન્હો દાખલ... દેર આયે દુરસ્ત આયે... @AAPGujarat @Bhupendrapbjp @Chaitar_Vasava @Gopal_Italia @sanghaviharsh @YAJadeja @Yuvi_1212 @AKRAKESHIAS1 @isudan_gadhvi
0
2
4
@DesaiLalji5
Desai Lalji
1 year
@__NiRaLi_ @jalpa_baraiya_ બોલતાં તો આવડતું નથી ને રાષ્ટ્રહિત ની વાતો કરવી છે...
1
0
5
@DesaiLalji5
Desai Lalji
2 years
@kiranpatel2994 આવનારી GPSC 1/2 માટે મદદ કરવા વિનંતી...
1
1
5
@DesaiLalji5
Desai Lalji
28 days
@Hasmukhpatelips આદરણીય સાહેબશ્રી તમારી કાર્યશૈલીને ગુજરાત હંમેશા યાદ રાખશે. હવે અસામાજિક તત્વોની ખેર નથી
0
0
5
@DesaiLalji5
Desai Lalji
2 years
0
16
3
@DesaiLalji5
Desai Lalji
1 year
યુવરાજસિંહને એકલો સમજતાં હો તો ભુલી જજો.. #I_Support_Yuvrajsinh
0
8
5
@DesaiLalji5
Desai Lalji
6 months
@Shamsher_IPS @Jamawat3 @devanshijoshi71 @ACBGujarat @CMOGuj @sanghaviharsh @InfoGujarat ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ સૌ સાથે મળીને લડવી પડશે...
0
0
4
@DesaiLalji5
Desai Lalji
1 year
નરેન્દ્ર મોદી નું ગુજરાત મોડેલ એટલે ભ્રષ્ટાચાર નું એપીસેન્ટર... ટુંકમાં ભાવનગર નું ડમી કૌભાંડ ૧૦ વર્ષ થી ચાલતું હતું ત્યારે સરકાર શું કરતી હતી...? @AAPGujarat @Bhupendrapbjp @BJP4Gujarat @sanghaviharsh @YAJadeja @Yuvi_1212 @rohitkumarmali @jitu_vaghani
0
2
4
@DesaiLalji5
Desai Lalji
1 year
@Hasmukhpatelips વિશ્વાસે વહાણ ચાલે છે.... મને વિશ્વાસ છે કે હસમુખ પટેલ નાં નેતૃત્વમાં તલાટી ની પરીક્ષા પુરી પારદર્શક રીતે લેવાશે...
0
1
5
@DesaiLalji5
Desai Lalji
11 months
@tank_arvind ગુજરાત રાજ્યમાં તલાટીની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. આવનારા સમયમાં ઉચ્ચ અધિકારી બનો અને બાળકોને માર્ગદર્શક આપતા રહો...
0
0
5
@DesaiLalji5
Desai Lalji
1 year
@GujaratNetwork B jitu dholi
0
1
5
@DesaiLalji5
Desai Lalji
1 year
ભ્રષ્ટ ભાજપ નાં રાજમાં યુવાનોનું ભવિષ્ય જોખમમાં... #I_Support_Yuvrajsinh
0
6
5
@DesaiLalji5
Desai Lalji
2 years
@Janak_Sutariyaa જનકભાઈ મારે પણ સગાઈ સાટા પદ્ધતિ થી થઈ છે... સફળ રહે તો સારું
1
0
5
@DesaiLalji5
Desai Lalji
1 year
ગુજરાત આખું યુવરાજસિંહ સાથે છે.. @jitu_vaghani @AAPGujarat #I_Support_Yuvrajsinh
0
9
5
@DesaiLalji5
Desai Lalji
3 years
@AKRAKESHIAS1 તમારા નેતૃત્વમાં જે પણ પરીક્ષા યોજાશે તે સંપૂર્ણપણે પારદર્શિતા થી યોજાશે તેઓ પૂરેપૂરો વિશ્વાસ છે
0
0
5
@DesaiLalji5
Desai Lalji
1 year
@Hasmukhpatelips તમને અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. અમારા આશીર્વાદ તમને ખૂબ પ્રેરણા આપશે
0
0
5
@DesaiLalji5
Desai Lalji
1 year
ગૌતમ પરમાર સાહેબ મુદ્દા ને રાજકીય રંગ ન આપો આરોપીઓ ને સાવરો છો અને નિર્દોષ યુવરાજસિંહ ને ફસવો છો... પણ તમારી કોઈ કહારી ફાવશે નહીં... @__NiRaLi_ @sanghaviharsh @bindiyabagohil @BHAVESHABHALIY2 @Chaitar_Vasava #ReleaseYuvarjsinh
0
6
4
@DesaiLalji5
Desai Lalji
2 months
@deepakrajani123 વિનોદ રાવનો વાળ પણ વાંકો નઈ થાય, કેમ કે આ ભ્રષ્ટ સરકાર નામદાર હાઇકોર્ટના આદેશને પણ ઘોળીને પી જાય છે.
0
2
5
@DesaiLalji5
Desai Lalji
1 year
@VtvGujarati આ નાલાયક ને ફાંસી આપો
0
0
4
@DesaiLalji5
Desai Lalji
3 years
@YAJadeja Sir HU DGVCL ma 1.25 marks thi fail thayo Pan have khabar padi K hu km fail thayo hato... Yuvrajsih tame amara mate bhagvan so ame tamari mahenat ne birdavi A chia.. Badhi ger ritio bahar lavo
0
2
4
@DesaiLalji5
Desai Lalji
10 days
પરમ મિત્ર @Dinesha64192780 ને ખૂબ અભિનંદન કે જેમને ટ્વીટર માથી મેળવેલી 50% રકમ અનાથ બાળકોનાં શિક્ષણમાં એનજીઓ મારફતે વાપરવાના છે. દિનેશભાઈ આવાં લોકોનાં આશીર્વાદ તમારી સાથે છે.. Thank you so much... Bhai
2
1
5
@DesaiLalji5
Desai Lalji
1 year
@Brijesh242013 IPC 23 પ્રકરણ કલમ 511 CRPC કલમ 437 પ્રકરણ - ભુલી ગયા Avidence act -- પ્રકરણ 11 કલમ --100 આજુબાજુ
0
0
4
@DesaiLalji5
Desai Lalji
1 year
@NilamMakwana28 દરેક વ્યક્તિ ને પોતાના પસંદગી નાં વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અને એનું જીવન જીવવા નો અધિકાર છે.... એમાં કોઇ દખલ ન કરવી જોઈએ...
0
0
4
@DesaiLalji5
Desai Lalji
1 year
@Zee24Kalak જનકભાઈ તથ્યનું ઘર તોડી નાખવું જોઈએ જેથી બીજા લોકો પણ આવું કૃત્ય કરતાં વિચાર કરે
0
0
4
@DesaiLalji5
Desai Lalji
1 year
પુસ્તકને પોતાનું દિલ આપી દેવું જોઈએ એ ક્યારેય દિલ તોડશે નહીં... @hardev_vala @DeepakMeghani @hamirrathod127
0
0
4