એક સમય હતો જયારે શિક્ષક દિવસ પર હું મારા ટીચર્સની મિમિક્રી કરતી... આજે મારા જ વિદ્યાર્થીઓને મારી મિમિક્રી કરતા જોવું છું ત્યારે અહેસાસ થાય છે કે time flies so fast🥹
#teachersday2024
#teachersdaycelebration
જ્ઞાન સહાયકના વિરોધમાં ઠેર-ઠેરથી ગાંધીનગર એકઠા થયેલા યુવાનો દ્વારા શાંતિપૂર્ણ, અહિંસક વિરોધ છતા પોલીસ પ્રસાશન દ્વારા તમામને પોલીસસ્ટેશન ખસેડવામાં આવ્યા, મતલબ "માનો અથવા મરો??" આવુ જ કૃત્ય વર્ષો પહેલા આઝાદીની લડત દરમ્યાન અંગ્રેજો એ કરેલું..!! બાપુ દેશ હજુ આઝાદ થયો નથી.
@Jamawat3
🎨રોગન કળા🎨
✍🏻કચ્છના નખત્રણા તાલુકાનું નિરોણા ગામ દેશનું એકમાત્ર એવું ગામ છે, જ્યા રોગન કળા ધબકી રહી છે. અબ્દુલ ખત્રીનો પરિવાર ત્યાં છેલ્લી આઠ પેઢીથી રોગન કળા સાથે સંકળાયેલું છે.
✍🏻ઈતિહાસ વિશે જોઈએ તો રોગન કળા આજથી ત્રણસો વર્ષ પહેલા પર્શિયાથી ભારત
(To be continue in comment👇🏻)
ભાવેશ ભટ્ટનું ફક્ત નામ સાંભળેલુ... એમની રચનાઓનો ખાસો અનુભવ નહી. આજે એમની એક કૃતિ સાંભળી અને પછી એકો-એક કૃતિઓ સાંભળ્યા વિના રહી ન શકાયુ. અત્યાર સુધી કોઈ પૂછતુ કે તમારા મનપસંદ કવિ?? ત્યારે હુ રમેશ પારેખ અને મરીઝનુ નામ લેતી. હવેથી એક નામ વધુ લઈશ
લો સાંભળો ત્યારે તમે પણ એમની એક ગઝલ.
#UPSC
#GPSC
Dear Aspirant,
Your failures will never define who you are. Cry n be upset, but when it feels better, get up n continue fighting.
You may overthink a lot on what lies ahead, but please know that you will eventually get there.
"Keep dreaming. Keep believing!!"
#GPSC12
તાજેતરમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે ના ઉદઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક શબ્દ પ્રયોગ થયેલો, "રેવડી સંસ્કૃતિ"
આ 𝙍𝙚𝙫𝙖𝙙𝙞 𝘾𝙪𝙡𝙩𝙪𝙧𝙚 એટલે શું?? આ શબ્દનો વિસ્તૃત અર્થ, અસર અને પરિણામ અહીં વિસ્તારપૂર્વક સમજાવેલ છે.
Full Article👇🏻
ખંડકાવ્ય એટલે જીવનનાં કોઈ ખંડ/ભાગનું કાવ્ય સ્વરૂપે વર્ણન. ખંડકાવ્ય એ છાંદસ રચના છે. જેમાં દરેક ચાર ચરણે છંદ બદલાય છે. મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' ને ખંડકાવ્યનાં પિતા તરીકે ઓળખવામાં આવે છે. 'વસંતવિજય' કવિ કાન્તનું પ્રથમ ખંડકાવ્ય હોવાનું મનાય છે...
Part - 1👇🏻
"Got my 1st medal in Literature field..." 🏅
દરેક પહેલા-પહેલા સુખદ અનુભવની લાગણી જ કઈક અલગ હોય...!! સ્ટોરીમિરર દ્વારા આયોજિત થયેલ 100+ મેમ્બર ધરાવતા અલગ અલગ 7 ગ્રુપોની સાહિત્યિક સ્પર્ધામાં ટોટલ 700+ મેમ્બર મધ્યે ટોપ 3 તરીકે ચયન થવાની ગૌરવવંતી ક્ષણ આપ તમામ સમક્ષ અહી શેર કરું છું.
#GPSC1_2
શુ ઇંગ્લિશ મીડિયમ બૂક્સથી જ GPSC 1/2 ક્લીઅર થઇ શકે??
મે ઘણીવાર 1/2 ની તૈયારી કરતા અભ્યાર્થીઓને હિન્દી/ઇંગ્લિશ નબળુ હોવા છતા laxmikant, lucent, spectrum પાછળ ભાગતા જોયા છે. મારા અનુભવ મુજબ આપ ક્યા મીડિયમનુ પબ્લિકેશન ફોલો કરો છો એ મહત્વનુ નથી પણ જે-તે વિષયને અનુરૂપ કેટલુ
@deepakrajani123
જે દિવસે tet પાસ કરી હતી, TAT mains આપી અને મમ્મી-પપ્પાના ચહેરા પર જે ખુશી હતી, આ પરીપત્ર પછી એટલુ જ દુઃખ છે. એક ભાવિ અધિકારી તરીકે ન બોલવુ જોઈએ જાહેરમાં પણ અમે પહોચીએ કે નહી ઉપર વાળો જરૂર પહોચશે આ લાખો-કરોડો વિદ્યાર્થી અને મા-બાપની આંતરડી કકળાવવા વાળા નફટ નેતાઓને!! આવા દો ચૂંટણી
#GPSC12
#DYSO
Some important topics regarding 𝗰𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗮𝗳𝗳𝗮𝗶𝗿𝘀 𝗼𝗳 𝘀𝗰𝗶𝗲𝗻𝗰𝗲...👇🏻 That you must follow for upcoming DYSO & GPSC 1/2. All the points you can easily find on Google as well as YouTube... Meanwhile, If i got the notes... will surely upload here..👹
1984 થી 1990 દરમિયાન ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) નાં સભ્ય રહી ચૂકેલ મોહમ્મદ માંકડ સાહેબે આજે આ જગતમાંથી વિદાય લીધી. નાનપણથી જ વાંચવા ખૂબ ગમતા એવા આ સાહિત્યકાર દ્વારા થયેલી ગુજરાતી સાહિત્યની સેવા ગુજરાતીઓ સદૈવ યાદ રાખશે.
His must watch interview:
#Current
#Polity
તાજેતરમાં ભારતનાં મુખ્ય ન્યાયધીશ (CJI) દ્વારા પ્રયોગ થયેલ શબ્દ 'કાંગારુ કોર્ટ' એટલે છું?? જાણો કાંગારુ કોર્ટ વિશે વિસ્તારપૂર્વક અને અવનવી બાબતો... 👇🏻
When sandip bhaiya said, "Class1/2 officer बनने की ट्रेनिंग preparation से शुरू होती है.."
I mean it!!🎯
પ્રથમવાર માસિકધર્મ અનુભવતી છોકરીના મનમા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. જેના માર્ગદર્શન રૂપે સરકારી શાળા સાતોદડ તાલુકા શાળામા "પિરિયડ્સ" પર ખાસ લેક્ચરનું આયોજન કરવામા આવ્યુ હતુ.
@dineshdasa1
સર, આજનું Dyso નું પેપર જોઈને કોઈપણ કહી દેશે કે હવે GPSC ના ચેરમેન દાસા સર નથી.. એવુ હતું પેપર. અફસોસ સહ કહેવું પડે છે કે આ કરતા ફક્ત તલાટીની તૈયારી કરી હોત તો પેપર 10× સારુ જાત.😒😒😒
આજથી #વિક્રમસંવત નહી પરંતુ #શકસંવત 1945 શરૂ થઈ રહ્યુ છે. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક સુદ એકમ એટલે કે દિવાળી પછી બદલાય જયારે શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર જે ગ્રીગેરિયન કેલેન્ડર મુજબ 22 માર્ચથી શરૂ થાય...!! જે અંગ્રેજી કેલેન્ડર કરતા 78 વર્ષ અને વિક્રમ સંવત કરતા 135 વર્ષ પાછળ છે.
#poem
Today, I wanna share my fav lines written by my fav poet of hindi literature 𝗞𝘂𝗻𝘄𝗮𝗿 𝗡𝗮𝗿𝗮𝘆𝗮𝗻. After listening his poem अंतिम ऊँचाई in Aspirant series, I was too curious to read his various poems n I felt... There is a very deep meaning in each of his creations.
#ભીમઅગિયારસ
મિત્રો તહેવાર તો ઘણા આવે છે પણ અમુક તહેવાર મન અને હૃદય પર ઊંડી છાપ છોડી જાય છે. સમય ભલે બદલાય પણ પરંપરા અને સંસ્કૃતિને ટકાવી રાખીશુ તો જિંદગી વધુ સુંદર લાગશે. તો ચાલો ભીમઅગિયારસની દંતકથા વિશે થોડી વાત કરીએ.
એકવાર વેદવ્યાસજી પાંડવોને...
(To be continue in comment👇🏻)
@deepakrajani123
વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કટ ઓફ આવ્યાના 5 દિવસમાં જ mains હશે. સરકારને શું કરવું છે એ સમજાતું નથી. પહેલીવાર mains છે તો પૂરતો સમય તો આપવો પડે કે નહીં!! કે પછી કટ ઓફ વહેલું આપવું પડે. અત્યારે અમે આંદોલન કરીએ કે ભણીએ... થોડી તો શરમ કરો
@kuberdindor
#GPSC1_2
#DYSO
#Culture
Identify the given Indian art n explain why it was popular most during the last 7-8 years with some characteristics:
આપેલ ભારતીય ચિત્રકળાને ઓળખો તેમજ આ કળાની વિશેષતા સાથે છેલ્લા 7-8 વર્ષ દરમિયાન શા માટે વધુ ચર્ચામાં હતું તે જણાવો:
If you choose "preparation" than don't call it "struggle" or "sacrifice",
It's "choice..." I repeat it's "choice".
don't ever glorifies it as struggle journey.
cc : GPSC Booster
@dineshdasa1
@dineshdasa1
સર તમે તો જતા રહ્યા UPSC મા,પાછળ મૂકી ગયા કચરા જેવી GPSC! આજનુ પેપર તો જોજો, દયા આવશે અમારા પર.ક્યા ગુજરાતનુ ભાવિ UPSC સમકક્ષ બનવા જતુ હતુ ને હવે! પેપર easy નીકળે એનો વાંધો નથી પણ આ તો nonsense હતુ. સાલ,અનુચ્છેદ અને સિલેબસ પણ જોયા વગર મૂકી જ દીધા છે મન પડે એમ પ્રશ્ન!
#GPSC1_2
#AspirantLife
𝘿𝙤 𝙪 𝙚𝙫𝙚𝙧 𝙛𝙚𝙚𝙡 𝙨𝙩𝙪𝙘𝙠 𝙬𝙝𝙞𝙡𝙚 𝙧𝙚𝙖𝙙𝙞𝙣𝙜 𝙖𝙡𝙤𝙣𝙚??
Feeling stuck... A state in which one does not want to do anything with thousands of thoughts in mind. U feel like you're trapped inside yourself.
[𝗧𝗼 𝗯𝗲 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲..👇🏻]
@deepakrajani123
તમને ખરેખર કોઈ જ પૂછતું નથી... ઓફિશિયલ માહિતી વગર બધું સામેથી મૂક-મૂક કરો છો અને ખોટી આશા જગાવો છો. હવે આ નિર્ણય પર અડગ રહો એવી તહેદીલથી શુભેચ્છા.
પ્રેક્ટિકલ નોલેજ ધરાવો છો અને ઊં��ાણપૂર્વક સમજ્યા છો એ મહત્વનુ છે. બુક સિવાય UTube પરના vdos ની હેલ્પ લઈ શકો છો. Polity માં યુવા કે ક્લચરમાં હસુતાબેન વાચી પણ 1/2 આરામથી crack કરી હોય એવા ઘણા toppers ના ઉદાહરણો છે. તો મગજમાંથી બુકનો ભાર ઉતારો અને વિષય-વસ્તુને મહતમ સમજવા પર ભાર આપો.
@deepakrajani123
Seb પર આજે call કર્યો હતો, એમના કહેવા મુજબ તમારી seb related એક પણ ટ્વિટથી seb નું કોઈ કનેકશન નથી. થોડા દિવસ પહેલા તમે સોમવાર સુધી રિઝલ્ટનું ટ્વિટ કરેલ હતું. નમ્ર વિનંતી કે તમારા સોર્સ જ્યાં સુધી authentic ના હોય ત્યાં સુધી અનુમાનના આધારે ખોટી આશા ન આપશો.
"મારી બા એ મને બે વાર જન્મ આપ્યો છે..."
કોણ વિચારી શકે!? પોતાની સાહિત્યસૂઝ થકી "યુવા ગૌરવ પુરસ્કાર" જેવા ખ્યાતિ પામનાર લેખક એક સમયે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવવાની તૈયારીમાં હતા!!
@raam_mori
@devanshijoshi71
નો આ દિલચસ્પ સંવાદ ખરેખર સાંભળવા જેવો♥️
@kuberdindor
સાહેબ, 19 એપ્રિલથી bknmu માસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જો tet નું center શહેરથી દૂર આપવામાં આવશે તો રવિ-સોમ પરીક્ષાર્થીઓ માટે બન્ને જગ્યાએ રહેવું શક્ય નહીં બને.... Tet ની તારીખ મેં મહિનાના પહેલા અઠવાડિયા અથવા એ પછી બોર્ડની અનુકૂળતા એ આયોજન કરવામાં આવે એવી નમ્ર અપીલ આપને..🙏🏻
@dineshdasa1
તમે હતા ત્યારે પેપર અઘરા નીકળતા પણ એ અઘરા પ્રશ્નોથી ક્યારેય ડર નથી લાગ્યો. કોઈ પરીક્ષા હોય કે પ્રોબ્લેમ... ટ્વિટ્સથી તમે હંમેશા અમારી સાથે હતા એવુ ફીલ થતું. એક અલગ હિમ્મત રહેતી, તમે ફક્ત ચેરમેન નહીં પણ અમારુ મજબૂત મનોબળ હતા. જે હવે નથી તો કાલનાં પેપરનો કંઈક વિચિત્ર હાઉ છે મનમાં😢
@devanshijoshi71
પાવલીના ભાવે અમારી મહેનત, સમય, ડિગ્રી બધું વહેંચી રહ્યા છે... આટલા વર્ષો આ માટે તો નહીં બગાડ્યા હોય અમે!! હું જાઉં છું સન્યાસ લેવા, કોઈએ આવવું હોય તો most welcome.
@deepakrajani123
પ્રવાસી શિક્ષક માટે prelim અને mains પાસ ન કરવી પડતી ભાઈ, એની તુલના કાયમી શિક્ષક સાથે થઈ જ ના શકે એટલે પગારની વાત આવતી નથી. 24000 પગાર 11 મહિના અને પછી રખડો પુરી જીંદગી એમ?? 31,500 છે TAT(s) નો પગાર અને દર વર્ષે 1000 વધે એ અલગ એટલે ડબલ કર્યાની લોલીપોપ તો રહેવા જ દો.
@HHPATELGSSSB
એક વિનંતી છે... જયારે પણ PAK જાહેર કરો, આ રીતે અગાઉ તારીખ આપ્યા વગર સીધી જ સાઈટ પર પ્રસિદ્ધ કરી દેજો. કેમ કે પછી રાત્રે ઊંઘ નથી આવતી. વળી બીજે દિવસે સારા માર્ક્સ થતા હોય તો તો વાંધો નહીં... નહીંતર બીજી રાતનો પણ ઉજાગરો પાકો!!
વિદ્યાર્થીઓની વ્યથાને માન આપી બસ આટલુ કરજો🙂
@Jitin_IAS
1> Fire engine : May be a lot people at risk.
2> Ambulance : the patient might be serious.
3> Presidential car : responsible police will let the President's car go first
4> Police car : last one... So, doesn't need any explanation.
#Rangolibyme
#NewYear
May the new year bring you warmth, love, n light to guide your path to a positive destination... Here’s wishing you all the joy of the season. Have a Very Very Very Happy New Year!!
"Burnol Moment of the Lifetime" for the Liberal Gang, who had mocked the failure of Chandrayaan 2.
That emotions of happiness after successful mission... Goosebumps. Thankyou
@isro
for
#Chandrayaan3
Co-Author તરીકે પ્રકાશિત થયેલ મારું પ્રથમ પુસ્તક...🖋️
Sp. Thnx to the publisher poetryworldorg & compiler-editor.
Also love to all the readers for keeping my
#kalam
invincible♥️
Can order the hard copy or get the e-book from,
ધોરણ 6 થી 8ના બાળકો અવકાશની રસપ્રદ ઘટનાઓ તેમજ ISROના વિવિધ મિશનો વિશે જાણકારી મેળવે અને ભારતીય અવકાશ સંસ્થામાં કઈ-રીતે પોતાનું કરિયર સુનિશ્ચિત કરી શકે તે માટે એક ખાસ લેક્ચરનું આયોજન ધોરણ પ્રમાણે કરવામાં આવ્યુ. બીજે દિવસે ચિત્રો દ્વારા બાળકોએ પોતાનો અવકાશ પ્રેમ પ્રદર્શિત કર્યો.
@dineshdasa1
ખબર નહીં કેમ પણ આ પ્રશ્ન જોઈને મારી છઠ્ઠી ઇન્દ્રિય એવુ કહે છે કે ચેરમેન પદ છોડતા પહેલા તમે નક્કી આ પ્રશ્નોનું લિસ્ટ નલિન સરને આપીને ગયા હોવા જોઈએ... 😁
#AI
જો ગાંધીજી વર્તમાન સમયમાં હોત, તો આવી સેલ્ફી હોત તેમની... ( પણ શું ગાંધીજી યંત્ર પ્રત્યેની ઘેલછા વિરોધી માન્યતામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોત!!??)