Deepak rajani Profile
Deepak rajani

@deepakrajani123

166,185
Followers
107
Following
1,085
Media
10,715
Statuses

senior journalist

Ahmedabad
Joined September 2016
Don't wanna be here? Send us removal request.
@deepakrajani123
Deepak rajani
1 year
સ્પર્ધાત્મક પરીક્ષા માં બેસતા મારા વહાલા ભાઈઓ અને બહેનો.. હું તમને સરકારી નોકરી ને લગતી માહિતી છેલ્લા લાંબા સમયથી આપવાની સનિષ્ઠ કોશિશ કરું છું ઘણા બધા ઉમેદવારો પોતાની પરીક્ષાની વારાફરતી માહિતી પૂછે છે બધી માહિતી એક સાથે હું ના આપી શકું. તમને બધાને મદદરૂપ થવા માટે મને સહકાર આપો
258
248
4K
@deepakrajani123
Deepak rajani
10 months
#OPS , દેશભરમાંથી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા.. ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદની પણ કરી રહ્યા છે માંગ
74
925
3K
@deepakrajani123
Deepak rajani
11 months
ડચના વડાપ્રધાન નો વિડીયો વાયરલ.. કોફીનો કપ ઢોળાયો અને ત્યારબાદ પરિસ્થિતિ ને વડાપ્રધાને ટેકલ કરી તે ખરેખર બિરદારવા લાયક છે.. આમ પણ વિદેશમાં તો જાતે જ કામ કરવું પડે છે પરંતુ ભૂલ નો સ્વીકાર કરી વીઆઈપી કલ્ચરથી દુર સામાન્ય નાગરિકની જેમ કામ કરવું એ પણ ખૂબ જ મોટી બાબત છે.
58
412
3K
@deepakrajani123
Deepak rajani
1 year
રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી
153
222
3K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ.. અલગ અલગ 12 કેડરમાં આશરે 80 હજાર લોકોની થશે ભરતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યવાહીને ઝડપથી આગળ વધારવા કરી તાકીદ
324
223
3K
@deepakrajani123
Deepak rajani
1 year
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
154
1K
3K
@deepakrajani123
Deepak rajani
2 years
ગુજરાતમાં વર્ષ 2023 માં પોલીસ તંત્રમાં 12 થી 13000 જગ્યા માટે થશે ભરતી નું આયોજન. નવી ભરતી માટે બનશે નવા નિયમો. બે-ત્રણ મહિનામાં કમિટી રિપોર્ટ આપે બાદ ભરતી પ્રક્રિયા ની થશે જાહેરાત. ગૃહ રાજ્યમંત્રી એ બેઠકમાં આપી સૂચના
104
168
2K
@deepakrajani123
Deepak rajani
10 months
ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરો.. આ મુદ્દો હવે દિલ્હીમાં પણ ગુંજશે..1 ઓક્ટોબરે દિલ્હીમાં યોજનારી શંખનાદ રેલીમાં ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે. જૂની પેન્શન યોજના ના અમલ માટે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે સંમેલન.. ગુજરાતના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ની સાથે ફિક્સ પે નાબૂદની માગણી
120
666
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પોલીસમાં આવનારી ભરતી માટે ના સૌથી મોટા સમાચાર..પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરીથી આઇપીએસ હસમુખ પટેલને સોંપાઈ. હસમુખ પટેલને એડિશનલ ડીજી નો વધારા નો ચાર્જ સોંપાયો.. ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ હસમુખ પટેલ સાથે સેવા આપશે. ટૂંક સમયમાં થશે ભરતીની જાહેરાત
102
134
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાતમાં નવા 325 psi ની ટૂંક સમયમાં થશે ભરતી. નજીકના ભવિષ્યમાં ભરતી માટે આવી શકે છે જાહેરાત. પીએસઆઇ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી બનાવતા નવું પીએસઆઇ ભરતી બોર્ડ બનશે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ થોડા મહિના પહેલા આપ્યા હતા સંકેત
55
128
2K
@deepakrajani123
Deepak rajani
6 months
Lrd ના RR અને Er ફાઇનલ થયા. આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર. પીએસઆઇ ના નિયમો પણ ફાઈનલ સ્ટેજ પર. પીએસઆઇમાં બે લેખિતને બદલે એક પરીક્ષા લેવાશે. 6600 એલઆરડી, 3,000 થી વધુ આર્મ, 1000 એસઆરપી અને 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે.
176
136
2K
@deepakrajani123
Deepak rajani
10 months
ગુજરાત ની પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થતી ભરતી રદ.. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કર્યું એલાન.. ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓનો પગાર વધ્યો છે ત્યારે પડોશમાં કરાર આધારિત ભરતી જ રદ.. ગુજરાતમાં ક્યારે થશે?
128
562
2K
@deepakrajani123
Deepak rajani
11 months
ફિક્સ પેના હજારો કર્મચારીઓને નવરાત્રી પર મળી શકે છે સારા સમાચાર.. રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ પગાર વધારા અંગેની ચાલી રહી છે વિચારણા. આશરે બે થી પાંચ હજાર સુધીનો વધી શકે છે પગાર. નવરાત્રી આસપાસ થઈ શકે છે સત્તાવાર જાહેરાત
259
288
2K
@deepakrajani123
Deepak rajani
11 months
રાજ્યમાં પેન્ડિંગ રહેલી ભરતી ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય સચિવની તાકીદ.. મુખ્ય સચિવ રાજકુમારે gpsc, ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ ભરતી બોર્ડ સાથે યોજી બેઠક.. આખા વર્ષનું બનશે ભરતી કેલેન્ડર.. એક પછી એક ભરતી ઝડપથી પૂર્ણ કરવા સૂચના
113
143
2K
@deepakrajani123
Deepak rajani
1 year
કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની ભરતી ના નવા નિયમો બનશે. રાજય ના ગૃહ વિભાગે ડીજીપી કચેરી પાસેથી મંગાવ્યો અભિપ્રાય. અભિપ્રાય આવ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ સાથે ચર્ચા કરી ગૃહ વિભાગ નવા નિયમ તૈયાર કરશે. એકાદ માસમાં જાહેર થવાની સંભાવના
103
149
2K
@deepakrajani123
Deepak rajani
8 months
Lrd ના RR ઓલમોસ્ટ નક્કી થઈ ગયા.. ફિઝિકલમાં માર્કની સિસ્ટમ નીકળી જાય તેવી શક્યતા. ઓબ્જેકટીવ સિલેબસમાં થોડો ઘણો થશે ફેરફાર. કાયદા વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ આવતા સપ્તાહમાં બહાર પડવાની સંભાવના
192
119
2K
@deepakrajani123
Deepak rajani
10 months
ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની આશરે 3800 થી પણ વધુ પોસ્ટ ની થશે ભરતી. 15મી નવેમ્બર બાદ ગૌણ સેવા પસંદગી બોર્ડ આપશે જાહેરાત. મેલ કેટેગરીમાં રૂ. 500 ફી વસૂલ કરાશે. જ્યારે મહિલા અને અનામતના ઉમેદવારોએ રૂ.400 ફી ભરવી પડશે.
155
162
2K
@deepakrajani123
Deepak rajani
10 months
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ની મહેનત રંગ લાવી.. ફોરેસ્ટના 700 બીટ ગાર્ડ ની પરીક્ષા હવે પોલીસ ભરતી બોર્ડ લેશે.ગૌણ સેવા પસંદગી બોર્ડ પરીક્ષા બીજું કોઈ બોર્ડ લે તેવી દરખાસ્ત કરતા હવે પોલીસ ભરતી બોર્ડ લેશે પરીક્ષા..ટૂંક સમય માં જાહેર થશે તારીખ.વન મત્રી મુળુભાઈ બેરા ની મહેનત થી
170
110
2K
@deepakrajani123
Deepak rajani
11 months
કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરમાં વિરોધ.. રાજકોટમાં ટેટ - ટાટ પાસ ઉમેદવારોની મા સરસ્વતી ના ફોટા સાથે નીકળી રેલી.. કરાર આધારિત નિમણૂક રદ કરવા માંગણી ,અન્ય રાજ્યોની જેમ કાયમી ભરતી કરવા રજૂઆત.. સરકાર શિક્ષકોની સાંભળશે વાત?
156
751
2K
@deepakrajani123
Deepak rajani
9 months
રાજ્ય માં 12000 પોલીસમેનની આવનારી ભરતી ના અટકેલા નિયમોને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આખરી ઓપ આપશે. આજે સાંજે મુખ્યમંત્રી નિવાસ્થાન ઉપર પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ સાથે યોજાશે બેઠક. પરીક્ષા પદ્ધતિ અને નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં આવી શકે છે
123
117
2K
@deepakrajani123
Deepak rajani
2 years
ગુજરાતના યુવાનોને ખાતરી આપું છું કે ભરતી પ્રક્રિયામાં હવે તેઓ નિરાશ નહીં થાય.. રાજ્યના નવા મુખ્ય સચિવ રાજકુમારનો સંકેત. દરેક ભરતીઓમાં તંત્ર ફુલપ્રુફ વ્યવસ્થા કરશે
114
133
2K
@deepakrajani123
Deepak rajani
11 months
ગુજરાતમાંથી ફિક્સ પે હટાવવા માંગ.. કર્મચારી મંડળ એ પીએમ અને સીએમને લખ્યો પત્ર.. રક્ષાબંધન પર્વથી ફિક્સ પે હટાવવા કરી રજૂઆત
106
630
2K
@deepakrajani123
Deepak rajani
1 year
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને ખુશખબર.. ગુજરાતમાં ચાલુ વર્ષે જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ની આશરે 5,000 થી પણ વધુ પોસ્ટ ઉપર થશે ભરતી. બોર્ડ એ ભરતી કેલેન્ડરમાં કરી જાહેરાત. દરેક કચેરીઓને ગૌણ સેવા પસંદગી બોર્ડ એ પાઠવ્યો પત્ર. પહેલી પરીક્ષા ઓગસ્ટમાં લેવાશે
90
180
2K
@deepakrajani123
Deepak rajani
11 months
જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ની આશરે ચારથી પાંચ હજાર પોસ્ટ માટે ઓક્ટોબરના અંત સુધીમાં થઈ શકે છે જાહેરાત.. પરીક્ષા આપનારને ₹200 થી 500 સુધીની ભરવી પડી શકે છે ફી, પરીક્ષા પૂર્ણ થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ તમામ વિદ્યાર્થીઓને ફી પરત કરશે. ડિસેમ્બરમાં આવી શકે છે
110
155
2K
@deepakrajani123
Deepak rajani
2 years
પોલીસમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે લાભ પાંચમ ના દિવસે આવ્યા ગુડ ન્યુઝ.. આવતા વર્ષે 9000 lrd ની રાજ્ય સરકાર ભરતી કરશે. 300 પીએસઆઇ ની પણ ભરતી થશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
128
162
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પોલીસની તમામ ભરતી માટે રાજ્ય સરકારે બનાવ્યું પોલીસ ભરતી બોર્ડ ગૃહ વિભાગે મારી મંજૂરી ની મહોરએડિશનલ ડીજી ના નેતૃત્વ હેઠળ બન્યું બોર્ડ ડીઆઈજી, સહિત અનેક અધિકારીઓની થશે નિમણૂક રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે નિમણૂક, જો નિમણુક નહીં થાય તો જૂની પ્રથા મુજબ બે ભરતી બોર્ડ ચાલુ રહેશે
59
132
2K
@deepakrajani123
Deepak rajani
10 months
પીએસઆઇ અને લોકરક્ષક ના નવા rr બનાવવા માટે ડીજીપી કચેરી ,ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ વચ્ચે સતત ચાલી રહ્યો છે બેઠકનો દોર.. હજુ પણ 15 દિવસથી વધુ સમય લાગે તેવી સંભાવના
139
111
2K
@deepakrajani123
Deepak rajani
2 years
Gpsc નું એક વર્ષ માટેનું નવું કેલેન્ડર 31 જાન્યુઆરી સુધીમાં બહાર પડી જશે. આશરે 100 થી વધુ વર્ગ 1 અને 2 ની પોસ્ટ સાથે મોટી સંખ્યામાં ભરતી કરવાનું આયોજન આવરી લેવાશે.
82
116
2K
@deepakrajani123
Deepak rajani
1 year
8000 પોલીસ કર્મચારીઓની ચાલુ વર્ષે કરાશે ભરતી. ઉનાળા બાદ પ્રેક્ટીકલ પરીક્ષા નું થશે આયોજન. વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રીની જાહેરાત
76
153
2K
@deepakrajani123
Deepak rajani
2 years
જુનિયર ક્લાર્ક ની તા. આઠમી જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષાની તારીખમાં થઈ શકે છે ફેરફાર. આ જ દિવસે છે gpsc ની પરીક્ષા. ઉમેદવારો દ્વારા અનેક કલેકટર કચેરીએ થયેલી રજૂઆત બાદ તંત્ર દ્વારા ગંભીર વિચારણા. બે -ત્રણ દિવસ નીઅંદર થઈ શકે છે સત્તાવાર જાહેરાત
98
140
2K
@deepakrajani123
Deepak rajani
1 year
રાજ્યના પોલીસ તંત્રમાં ફેરફાર થયાના પગલે હવે ગણતરીના દિવસોમાં જ નવા પીએસઆઇ ભરતી બોર્ડની રચના થશે. કોન્સ્ટેબલ નું પણ નવું ભરતી બોર્ડ બનશે.બંને બોર્ડમાં નવા ચેરમેન આવશે જોકે હસમુખ પટેલ કોન્સ્ટેબલ ભરતી બોર્ડમાં યથાવત રહે તેવી સંભાવના,બંને બોર્ડ નવા બન્યા બાદ ભરતીની કાર્યવાહી શરૂ થશે
73
124
2K
@deepakrajani123
Deepak rajani
5 months
પીએસઆઇ ના ભરતી નિયમોને રાજ્ય સરકારની મંજૂરી. હવે ગણતરીના દિવસોમાં જ આવી શકે છે પોલીસમેન અને પીએસઆઇ ની ભરતી ની જાહેરાત.
87
109
2K
@deepakrajani123
Deepak rajani
2 years
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ એ દરેક સરકારી કચેરીઓને પાઠવ્યો પત્ર.. સરકારી કચેરીઓમાં રહેલી ખાલી જગ્યા અંગે માહિતી મોકલવા તાકીદ.. મેં અને જુનમાં યોજાઇ શકે છે સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા
170
154
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી બોર્ડના ઇન્ચાર્જ ચેરમેન બનાવાયા. વિકાસ કમિશનર સંદીપકુમાર વધારાના ચાર્જમાંથી મુક્ત.
44
107
2K
@deepakrajani123
Deepak rajani
7 months
ગુજરાતમાં વર્ગ -3 ની 5000 જગ્યા માટે ભરતીની થશે જાહેરાત. જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે 21 થી 22 કેડર ની આવશે ભરતી. ઉતરાયણ પહેલા જ તમામ ભરતીની થઈ જશે જાહેરાત. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ સત્તાવાર જાહેરાત
90
127
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ નહીં થાય પરંતુ ફિક્સ પે ના પગારદારો ને તહેવારો ઉપર રાજ્ય સરકાર આપી શકે છે ખુશ ખબર.. શિક્ષકોની માફક ફિક્સ પે ના પગારમાં વધારો કરવા વિચારણા. રૂપિયા 2000 થી 4000 નો થઈ શકે છે વધારો. રાજ્ય સરકાર ફિક્સ પે પગારદારોની તરફેણમાં નજીકના ભવિષ્યમાં લઇ શકે છે નિર્ણય
285
236
2K
@deepakrajani123
Deepak rajani
5 months
અંતે પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302પોસ્ટ, એસઆરપી ની 1000 પોસ્ટ જેલ સિપાહી ની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000 પોલીસની થશે ભરતી. પીએસઆઇ ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતી ની જાહેરાત.
64
108
2K
@deepakrajani123
Deepak rajani
1 year
વિદ્યાર્થી નેતા અને આપના લીડર યુવરાજસિંહ જાડેજા નો જામીન પર છુટકારો.. ભાવનગર કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા ગુજરાત નહીં છોડવા આદેશ અને પાસપોર્ટ જમા કરાવવા તાકીદ ભાવનગરના તોડ કાંડ માં છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં હતા યુવરાજસિંહ
54
239
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટેના માંગણાપત્ર મંગાવાની કાર્યવાહી ચાલી રહી છે તેજમાં..સપ્ટેમ્બરના અંત સુધીમાં છ થી સાત હજાર પોસ્ટ માટે થઈ શકે છે ભરતી ની જાહેરાત. ત્યારબાદ એકાદ માસમાં લેવાશે પરીક્ષા
115
150
2K
@deepakrajani123
Deepak rajani
12 days
12000 લોકરક્ષક અને 500 પીએસઆઇ ની શારીરિક લાયકાત ની પરીક્ષા ચોમાસા બાદ ત્વરિત થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન થશે. ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ. પાંચ કિલોમીટર દોડ નું આયોજન થશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં કરી જાહેરાત
58
96
2K
@deepakrajani123
Deepak rajani
1 year
Sti ની 350 થી પણ વધુ પોસ્ટને નાણાં વિભાગે આપી દીધી લીલી ઝંડી.. ચાલુ માસના અંત સુધીમાં દરખાસ્ત પહોંચી જશે gpsc. એક મહિનાની અંદર થશે જાહેરાત
62
126
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ માટે નવા RR બનાવવા અંગે ચાલી રહી છે વિચારણા. એકાદ બે મહિનામાં લેવાઈ શકે છે નિર્ણય. ટૂંક સમયમાં પીએસઆઇ ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડની થશે રચના. આ બંને બોર્ડની રચના બાદ ભરતીની કાર્યવાહી આગળ વધશે
108
126
2K
@deepakrajani123
Deepak rajani
1 year
573 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની આવશે ભરતી. નાણા વિભાગની દરખાસ્ત અંતે gpsc માં પહોંચી. એક થી બે મહિનામાં બહાર પડશે જાહેરાત.. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આનંદદાયક સમાચાર
80
99
2K
@deepakrajani123
Deepak rajani
8 months
કાયમી શિક્ષકની ભરતી નો મુદ્દો ટેબલ ઉપર ચર્ચા કરીને ઉકેલી શકાશે, બીટગાર્ડની ભરતી ની તારીખ નું એલાન ગમે ત્યારે થઈ શકે છે, ગણતરીના દિવસોમાં પોલીસના RR જાહેર થયા બાદ 12000 પોલીસમેનની આવશે ભરતી અને હવે ગમે ત્યારે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની 4000 ભરતી ની થશે
218
165
2K
@deepakrajani123
Deepak rajani
7 months
ગુજરાતમાં તમામ સરકારી વિભાગોમાં આશરે 40થી 60 ટકા સરકારી કર્મચારીઓની ઘટ..! આવતા વર્ષ સુધીમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના આધારે ઘટ પૂર્ણ કરાશે. મુખ્ય સચિવ રાજકુમારની જાહેરાત
147
106
2K
@deepakrajani123
Deepak rajani
11 months
પીએસઆઇ અને લોકરક્ષક માટે નવા આર આર બનાવવા માટે ગૃહ વિભાગમાં ચાલી રહી છે ગતિવિધિ. હજુ પણ 15 દિવસ અથવા એક મહિનાનો લાગી શકે છે સમય
85
102
2K
@deepakrajani123
Deepak rajani
9 months
પોલીસ ભરતી ના નિયમો બનાવવામાં ચાલી રહી છે કવાયત.. નવા નિયમો તૈયાર કરવામાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહ્યું છે મંથન. આજે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યવાહી ઝડપથી આગળ વધારવા આપી સૂચના. દિવાળી ના તહેવાર બાદ જાહેરથઈ શકે છે નવાનિયમો ,ત્યારબાદ 12000 પોલીસની ભરતી માટે
74
76
2K
@deepakrajani123
Deepak rajani
2 years
એલઆરડી નિમણૂક નો મામલો.. પસંદગી પત્ર મળી ગયા બાદ ડીજીપી કચેરી માં જિલ્લા ફાળવણી નું કાર્ય છે ગતિમાં. ટૂંક સમયમાં તમામને થઈ જશે જિલ્લા ફાળવણી. જિલ્લા ફાળવણી બાદ મેડિકલ સહિતની ચકાસણી પછી મળી શકે છે નિમણૂક પત્ર. ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ શકે છે કાર્યવાહી
151
161
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી.. 2784 ડ્રાઇવર, 2034 કંડકટર,2420 મિકેનિક અને 1603 ક્લાર્કની ટૂંક સમયમાં થશે ભરતી. એસટી નિગમ એ કરી સત્તાવાર જાહેરાત
65
145
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પોલીસ તંત્રમાં ફેરફારો આવ્યા બાદ નવા પીએસઆઇ ભરતી બોર્ડની રચના થશે. નવું પીએસઆઇ બોર્ડ કાર્યરત થયા બાદ 325 પીએસઆઇ ની થશે ભરતી
83
107
2K
@deepakrajani123
Deepak rajani
10 months
હજારો ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકાર આજે આપી શકે છે ખુશખબર.. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે ફિક્સ પે ના મુદ્દા ઉપર મુદ્દત પડી ગયા બાદ દિવાળી પછી સુનાવણીના થયેલા નિર્ણયને પગલે આજે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત.. ફિક્સ પે માં વધારાની અટકળો વચ્ચે ધારણા કરતા પણ વધારે વધારો આવે તેવી
161
267
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ભરતીમાં નવો નિયમ દાખલ કરવાની વિચારણા. દરેક ડિપાર્ટમેન્ટના કેડરની થતી જુદી જુદી ભરતી અલગ અલગ કરવાના બદલે એક જ કરવા અંગે થયેલી દરખાસ્ત પર ચાલી રહી છે ચર્ચા. કોમન ઉમેદવારોના પ્રશ્ન નું પણ થઈ શકે છે નિરાકરણ. આ બજેટમાં થઈ શકે છે નિર્ણય
157
125
2K
@deepakrajani123
Deepak rajani
1 year
બીટ ગાર્ડ ની પરીક્ષા ની લાંબા સમયથી રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે આવ્યા ગુડ ન્યુઝ.. બીટગાર્ડ ની પરીક્ષા હવે સ્વતંત્ર રીતે યોજાશે. પહેલા પોલીસની નવી ભરતી સાથે યોજવાની ચાલતી હતી વિચારણા. છેવટે અલગથી પરીક્ષા લેવા અપાઈ મંજૂરી. એક માસમાં યોજાઇ શકે છે પરીક્ષા. 700 પોસ્ટ માટે સાત
110
74
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પિતા અને પુત્રી એક સાથે પોલીસમાં અને એ પણ આઇપીએસ માં.. સિનિયર અધિકારીઓમાં જવલ્લે જોવા બનતી ઘટના આસામમાં બની. જ્યાં હાલમાં ડીજીપી છે જીપી સિંહ ,હવે તેમના જ પુત્રી ઐશ્વર્યા સિંહ પણ પિતાના પગલે આઇપીએસ ઓફિસર બન્યા છે. પુત્રી પિતા ને રિપોર્ટ કરશે
Tweet media one
15
68
2K
@deepakrajani123
Deepak rajani
5 months
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડર ની પરીક્ષા નો તારીખ 1 એપ્રિલથી થશે પ્રારંભ .તારીખ આઠમી મે સુધી ચાલશે પરીક્ષા .11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર આપશે ઓનલાઇન પરીક્ષા. આજકાલમાં સત્તાવાર જાહેરાત
54
96
2K
@deepakrajani123
Deepak rajani
1 year
જ્ઞાન સહાયક યોજના નો ઉમેદવારો એ કર્યો જોરદાર વિરોધ. કાયમી શિક્ષક ની નિમણૂક કરવા માંગ. પ્રવાસી શિક્ષક કરતા પગાર ડબલ કર્યો હોવાનો શિક્ષણ વિભાગ નો દાવો. નવી યોજના ઉમેદવારોને નથી મંજૂર ત્યારે બને પક્ષ ની રજૂઆત સાંભળી વ્યવહારુ ઉકેલ જરૂરી..કોણ આવશે આગળ?
133
814
2K
@deepakrajani123
Deepak rajani
2 years
એલ આર ડી જિલ્લા ફાળવણી નો મામલો.. ડીજીપી કચેરીમાં કામગીરી ચાલી રહી છે વેગવંતી. 10 મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે કામગીરી
198
106
2K
@deepakrajani123
Deepak rajani
7 months
જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સહિત 22 કેડર ની પરીક્ષા માર્ચના અંતમાં યોજાશે અને એપ્રિલમાં પૂર્ણ થશે. ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી પરીક્ષા યોજવાનું હાથ ધર્યું આયોજન. સિલેબસ વેબસાઈટ ઉપર મુકાયો
67
103
2K
@deepakrajani123
Deepak rajani
1 year
હવે બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા અલગ અલગ લેવાના બદલે એક સાથે લેવા અંગે ચાલી રહી છે વિચારણા. રાજ્યમાં સિવિલ સર્વિસ પેટર્ન મુજબ પરીક્ષા લેવા અંગે વ્યક્ત થયો છે અભિપ્રાય. જો નિર્ણય લેવાશે તો ચાલુ વર્ષે મોટાપાયે ભરતી થાય તેવી શક્યતા
64
133
2K
@deepakrajani123
Deepak rajani
8 months
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર પરિક્ષા ઉમેદવારોની સંખ્યા ના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે પરિક્ષા પદ્ધતિ માં દિવસના ત્રણ પેપર કઢાશે સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ રહેશે કોંપ્યુટર ઉપર જ પરિક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે કોંપ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી
113
124
2K
@deepakrajani123
Deepak rajani
11 months
ફોરેસ્ટ બીટગાર્ડની ટલ્લે ચડેલી પરીક્ષા ત્વરિત યોજાઈ જાય તે માટે વનમંત્રી મુળુભાઈ બેરા આવ્યા મેદાનમાં.. સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી ઝડપથી તારીખ જાહેર કરવા તાકીદ. 700થી વધુ પોસ્ટ માટે સાત લાખ ઉમેદવારોના ભરાયા છે ફોર્મ.. પરીક્ષા ડીલે થતાં વન મંત્રીએ વિદ્યાર્થીઓના હિત માટે બાજી
95
104
2K
@deepakrajani123
Deepak rajani
7 months
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતી ની જાહેરાત. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી. તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી શકાશે ફોર્મ.
134
154
2K
@deepakrajani123
Deepak rajani
8 months
બીટગાર્ડની 700 નહિ પરંતુ 823 પોસ્ટની આવશે પરીક્ષા. વન ��િભાગ એ માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી બોર્ડને મોકલી આપ્યા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ. ઓનલાઈન પરીક્ષા 6 થી 7 દિવસ સુધી ચાલશે. સિલેબસ 48 કલાકમાં વેબસાઈટ ઉપર મુકાશે
158
103
2K
@deepakrajani123
Deepak rajani
11 months
3,000 થી પણ વધુ તલાટી ની નવી ભરતી આવશે એવા ફરી રહેલા સમાચારો માં તથ્ય નથી. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે તલાટી ની નવી ભરતી થઈ ગઈ હોવાના કારણે હવે કોઈ ખાલી જગ્યા જ નથી. તલાટી અને જુનિયર ક્લાર્ક ની ભરતી બાદ હવે ઓક્ટોબરમાં તમામને જિલ્લા ફાળવણી થશે
99
95
2K
@deepakrajani123
Deepak rajani
2 months
કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ટેટ ટાટ નાઉમેદવારોનું વિરોધ પ્રદર્શન.. સરકાર ભરતી નહીં કરે તો અમદાવાદમાં નીકળશે મોટી આક્રોશરેલી. ગાંધીનગરમાં અનેક યુવાનોની અટકાયત. કાયમી શિક્ષકોની ભરતીની સરકારે જાહેરાત કરી હોવા છતાં શા માટે નથી થતી ભરતી? સો મણનો સવાલ
120
583
2K
@deepakrajani123
Deepak rajani
10 months
*ફિક્સ પે ના હજારો કર્મચારીઓને નવરાત્રી ફળી..* *આશરે 65,000 થી પણ વધુ ફિક્સ પે ના કર્મચારીઓ માટે આવી ખુશખબર..* *રાજ્ય સરકારે ફિક્સ પેમાં આશરે 30% નો કર્યો વધારો..* *ફિક્સ પે ના કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણી સંતોષાઈ..* *20% ના વધારાની અટકળ વચ્ચે રાજ્ય
148
146
2K
@deepakrajani123
Deepak rajani
1 year
જુનિયર ક્લાર્ક ની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવાશે. નવા ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલની જાહેરાત. પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
44
102
2K
@deepakrajani123
Deepak rajani
5 months
ગુજરાત વિધાનસભામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની જાહેરાત ગુજરાત પોલીસ માં 11 હજાર નવી ભરતી થશે પીએસઆઈ નવા ૫૯૭, તો કોન્સ્ટેબલ ૬૬૦૦ સહીત એસઆરપી ની ભરતી થશે ગુજરાત પોલીસ માં કુલ ૧૧ હજાર ભરતી થઈ છે છેલ્લા બે વર્ષ માં પોલીસ ની 12816 જગ્યા પર ભરતી થઈ છે
84
83
2K
@deepakrajani123
Deepak rajani
11 months
જ્ઞાન સહાયક ભરતી રદ કરવા ઉઠી રહી છે પ્રચંડ માગ.. ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે પત્ર લખ્યા પછી આજે લુણાવાડા ના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ એ પણ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. રોજબરોજ વિરોધ પ્રચંડ થતોજાય છે
72
569
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ થાય તેવા કોઈ સંકેત નથી પરંતુ જન્માષ્ટમી અથવા દિવાળી પર્વ પર રાજ્ય સરકાર ફિક્સ પે વેતનમાં કરી શકે છે વધારો
138
189
2K
@deepakrajani123
Deepak rajani
9 months
573 sti ની પોસ્ટ માટે મધ્ય ડિસેમ્બરમાં આવશે જાહેરાત અને ફેબ્રુઆરી -માર્ચમાં લેવાઈ શકે છે પરીક્ષા. Gpsc અન્ય પરીક્ષામાં વ્યસ્ત હોવાના કારણે 2024 માં થશે પરીક્ષાનું આયોજન
64
103
2K
@deepakrajani123
Deepak rajani
7 months
વર્ગ ત્રણ ની ભરતી માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર .જુનિયર ક્લાર્ક ની પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સહિત 21 કેડરની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થઈ સત્તાવાર જાહેરાત
48
93
2K
@deepakrajani123
Deepak rajani
1 year
નવી પોલીસ ભરતી માટે નું પ્રથમ ચરણ પૂર્ણ. હવે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કાર્યરત રહેશે. કોન્સ્ટેબલની સાથે પીએસઆઇ ની ભરતી પણ આ જ બોર્ડ કરશે. અત્યાર સુધી રહેલા બે બોર્ડને રાજ્ય સરકારે એક કર્યું. ચાલુ વર્ષે આશરે 12000 પોલીસની થનારી છે ભરતી. એકાદ માસમાં આવી
Tweet media one
97
102
2K
@deepakrajani123
Deepak rajani
1 year
રાજ્યમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયક નિમાશે. 21000,24,000 અને 26000 પગાર મળશે. પરિપત્ર જાહેર
316
210
2K
@deepakrajani123
Deepak rajani
8 months
બીટગાર્ડ ની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ જ લેશે. વન વિભાગમાંથી ફાઈલ મંડળમાં પહોંચી ગઈ. ઓનલાઇન પરીક્ષા લેવા અંગે વિચારણા. જાન્યુઆરીમાં પરીક્ષા લેવાય એવી પૂરી સંભાવના. જો ઓનલાઇન પરીક્ષા લેવાશે તો 15 દિવસ સુધી પરીક્ષા ચાલે તેવી શક્યતા
173
80
2K
@deepakrajani123
Deepak rajani
1 year
લાખો ઉમેદવારો જે બે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તે બંને પરીક્ષા એપ્રિલમાં જ લેવાશે.જુનિયર ક્લાર્ક ની સંભવત 9 એપ્રિલ અને તલાટીની સંભવત 23 એપ્રિલના રોજ લેવાશે. ips હસમુખ પટેલના પંચાયત બોર્ડમાં આગમન થયા પછી થવા લાગ્યા ફટાફટ નિર્ણય. બંને પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત હવે પછી થશે.
54
108
2K
@deepakrajani123
Deepak rajani
1 year
તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવાની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી. ટૂંક સમયમાં જાહેર થશે ફાઈનલ આન્સર કી. ગણતરીના દિવસોમાં જ આવી શકે છે બંને પરિણામ. પંચાયત સેવા પસંદગી બોર્ડમાં દિવસ રાત -જોયા વગર થઈ રહી છે કામગીરી
69
135
2K
@deepakrajani123
Deepak rajani
9 months
બીટગાર્ડ ની પરીક્ષા ની રાહ જોઈ રહેલા સાડા ચાર લાખ ઉમેદવારો માટે છેવટે આશાનું કિરણ. હવે ગૌણ સેવા પસંદગી મંડળ જ લેશે પરીક્ષા. લેખિત પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે ત્યારબાદ દોડ સહિતની પરીક્ષા નું થશે આયોજન. માર્ચ સુધીમાં પરિણામ જાહેર કરવાની શક્યતા. પહેલા પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા લેશે
103
90
2K
@deepakrajani123
Deepak rajani
5 months
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત ની કેડર ની પરીક્ષા એપ્રિલના પ્રથમ સપ્તાહથી થશે શરૂ અને 10 મે સુધી ચાલશે. મંડળ પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરી રહ્યું છે. ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
45
78
2K
@deepakrajani123
Deepak rajani
1 year
પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની રચના થઈ જતા હવે rr તરફ તંત્રનું ધ્યાન થયુ કેન્દ્રિત. આવતા સપ્તાહમાં ગૃહ વિભાગની મળશે બેઠક, ત્યારબાદ જાહેર થઈ શકે છે કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના નવા rr
76
75
2K
@deepakrajani123
Deepak rajani
11 months
શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકોનો વિરોધ રાજ્યમા કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજુઆત જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવા માગણી ગાંધીનગરમાં વિરોધ કરવા ભેગા થયેલા ભાવિ શિક્ષકોની અટકાયત
86
814
1K
@deepakrajani123
Deepak rajani
1 year
ઓગસ્ટના અંતમાં યોજાઈ શકે છે રાજ્ય સરકારનો રોજગાર મેળો.. હજારો સરકારી નોકરીયાત ને અપાઈ શકે છે નિમણૂક પત્ર. તલાટી અને જુનિયર ક્લાર્ક ના ઓર્ડર પણ આ રોજગાર મેળામાં અપાય તેવી શક્યતા.
93
98
2K
@deepakrajani123
Deepak rajani
1 year
ખેલ સહાયક અને જ્ઞાન સહાયક તરફ ઉમેદવારોનું ઉદાસીન વલણ.. ફિક્સ પેના કારણે ઉમેદવારોમાં ઉત્સાહ ઓછો હોવાની રજૂઆત. શિક્ષણ નું સ્તર સુધારવાના દાવા વચ્ચે શિક્ષક બનવા ઉત્સુક ઉમેદવારોની રજૂઆત સાંભળવી આવશ્યક. દરેક વસ્તુમાં ટેબલ ઉપર બેસીને જ રસ્તો નીકળતો હોય એ વ્યાજબી
270
740
1K
@deepakrajani123
Deepak rajani
1 year
રાજ્યના નાણા વિભાગ હેઠળ આવતી ટ્રેઝરી ઓફિસમાં 700થી વધુ સબ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટન્ટ ની પોસ્ટની ભરતી જાહેર કરવાની પ્રક્રિયા પહોંચી અંતિમ તબક્કામાં.. નાણા વિભાગે કર્યું સ્પષ્ટ કે આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત નથી,કાયમી નિમણૂક રહેશે. બહુ જલ્દી થશે જાહેરાત
81
119
1K
@deepakrajani123
Deepak rajani
2 years
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ની રાજકોટમાં જાહેરાત.. તલાટી અને ક્લાર્કની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે
186
162
1K
@deepakrajani123
Deepak rajani
6 months
જાહેરાત ક્રમાંક 212 / 202324 ની ભરતી ની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા, એમ મળીને કુલ 352 જગ્યા નો વધારો થાય છે. જાહેરાત ક્રમાંક 212/202324 ની ભરતી ની જગ્યાઓ કુલ 5554 થાય છે. તદઉપરાંત જે
82
103
1K
@deepakrajani123
Deepak rajani
11 months
ભારતીય વર્લ્ડ કપની ટીમમાં ગુજરાતીઓની બોલબાલા.. એક સાથે ચાર ગુજરાતી ક્રિકેટર ભારતની ટીમ વતી વર્લ્ડ કપની મેચો રમશે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ ગુજરાતનું નામ કરશે રોશન
48
83
1K
@deepakrajani123
Deepak rajani
7 months
ગુજરાતમાં વર્ગ 1- 2 અને 3 માં વધુ ત્રણ થી ચાર હજાર નવી ભરતી આવવાની સંભાવના. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં તમામ ભરતી બોર્ડના અધિકારીઓની મળી બેઠક. અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ હોય એ સિવાયની ત્રણથી ચાર હજાર પોસ્ટ માટે ભરતી આવે તેવી શક્યતા. ભરતી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા
76
79
1K
@deepakrajani123
Deepak rajani
1 year
સરકારી ભરતી માટેના મોટા સમાચાર.. ભરતી માટેના તમામ બોર્ડ એક કરવા વિચારણા. વિવિધ સંવર્ગ ની ભરતી કરતા બોર્ડને એક કરવા થઈ છે દરખાસ્ત. સરકારી ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવા વિચારણા. ટૂંક સમયમાં થઈ શકે છે નિર્ણય
57
121
1K
@deepakrajani123
Deepak rajani
11 months
ટેટ- ટાટ પાસ ઉમેદવારો એ આજે જ્ઞાન સહાયક રદ કરવા માટે મહંત જાનકીદાસ બાપુ આગળ કરી રજૂઆત. ઉમેદવારોએ આવેદનપત્ર આપીને મહંતને મદદ કરવા કરી અપીલ. મહંતે પણ નિવેદન કરી સરકારને યોગ્ય કરવા કરી રજૂઆત
72
599
1K
@deepakrajani123
Deepak rajani
1 year
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30,000 ભરતી કોન્ટ્રાક્ટ પર જ થશે પરંતુ પ્રવાસી શિક્ષક કરતા ડબલ પગાર આપવાની વાતચીત ચાલી રહી છે. આ નિર્ણય લગભગ થઈ ગયો છે એટલે નવી ભરતી થનાર શિક્ષકોને આશરે 21 હજાર જેટલો પગાર મળશે અને આવતા સપ્તાહ સુધીમાં જાહેરાત થઈ જશે
325
150
1K
@deepakrajani123
Deepak rajani
10 months
નાણા વિભાગના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ફિક્સ પે થી જોડાયેલા બોર્ડ નિગમ અને ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે. આ કર્મચારીઓની સંખ્યા ની ગણતરી કરી જાહેર થઈ શકે છે સ્પષ્ટતા
145
149
1K
@deepakrajani123
Deepak rajani
1 year
ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં બઢતી ની મોસમ.. કારકુન અને તલાટી મળી 1695 સરકારી કર્મચારીઓને નાયબ મામલતદારના અપાયા પ્રમોશન.. ગાંધીનગર વર્તુળમાં આનંદની લાગણી
33
84
1K
@deepakrajani123
Deepak rajani
2 years
જુનિયર ક્લાર્ક 3901 પોસ્ટ માટે 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઇ જશે ભલામણ પત્ર આપવાની કામગીરી. 33 કલેક્ટર કચેરી સહિત 105 સરકારી કચેરીઓ ની યાદી તૈયાર. 10 મી જાન્યુઆરી બાદ શરૂ થનારી કામગીરી 31 જાન્યુઆરી સુધીમાં થઈ શકે છે પૂર્ણ
125
123
1K
@deepakrajani123
Deepak rajani
11 months
700 બીટગાર્ડ ની પરીક્ષા માટે સાત લાખથી પણ વધુ આવ્યા છે ઉમેદવારો, ગૌણ સેવા પસંદગી મંડળ ઉપર બીજી પરીક્ષા નું ભારણ હોવાના કારણે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને બીટગાર્ડ ની પરીક્ષા લેવા અંગે થઈ શકે છે દરખાસ્ત. ગણતરીના દિવસોમાં થઈ શકે છે નિર્ણય
94
90
1K
@deepakrajani123
Deepak rajani
1 year
જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ની હવે પછી આવનારી પરીક્ષામાં નવી પરીક્ષા પેટર્ન જ કામ કરશે કરશે. સાથો સાથનવા સિલેબસમાં કોઈ ફેરફાર નહીં થાય. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ મૂકી દીધેલા સિલેબસ પ્રમાણે જ પરીક્ષા લેવાશે
63
103
1K
@deepakrajani123
Deepak rajani
11 months
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ની સ્પષ્ટતા.. જ્ઞાન સહાયક યોજના માત્ર કામ ચલાઉ વ્યવસ્થા છે ભવિષ્યમાં સરકારના નિયમ મુજબ કાયમી ભરતી પણ કરાશે
294
176
1K
@deepakrajani123
Deepak rajani
8 months
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી. હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટી ની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ શક્યતા નથી
84
68
1K
@deepakrajani123
Deepak rajani
2 years
Sti અને pi ની ભરતી પણ નવા વર્ષમાં થવાની પૂરી સંભાવના. સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર ની ભરતી નું પ્રકરણ નાણા વિભાગ માં છે પેન્ડિંગ. પીઆઇ ની પોસ્ટ માટે ડીજીપી કચેરી ગૃહ વિભાગને દરખાસ્ત મોકલે ત્યારબાદ થઈ શકશે નિર્ણય. રિવાઇઝડ કેલેન્ડરમાં થઈ શકે છે સમાવેશ
63
95
1K
@deepakrajani123
Deepak rajani
1 year
રાજ્યના નાણાં વિભાગ હેઠળ આવતી ટ્રેઝરી ઓફિસમાં 700થી વધુ સબ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટન્ટ ની થશે ભરતી. દસ દિવસની અંદર થઈ શકે છે જાહેરાત
130
124
1K