🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖 Profile Banner
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖 Profile
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖

@Brijesh242013

7,430
Followers
271
Following
917
Media
4,525
Statuses

𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐈𝐧𝐬𝐩𝐞𝐜𝐭𝐨𝐫 राष्ट्रहित सर्वोपरी ।🎯 ગુજરાત_ભારત 🇮🇳🚩 ટ્વીટ્સ અંગત મંતવ્યો. #માતૃભાષા #શ્રી_કૃષ્ણ #𝙽𝙲𝙲 #ખાખી

Gujarat, Bharat🇮🇳
Joined September 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 month
ભગવાન અને માતા પિતાના આશીર્વાદથી #પોલીસ_ઇન્સ્પેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. 🙏🚨
Tweet media one
477
103
3K
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
જગ્યા મેળવવી પડે દોસ્ત, મહેનત કરવી પડે, ઘસાવું પડે, ત્યાગ કરવો પડે, મ્હેણાં પણ સાંભળવા પડે. #સ્પર્ધાત્મક_પરીક્ષા ની તૈયારી #પોલીસ #Police "ઘસાઈ ને ઉજળા થઈએ" _પૂ.રવિશંકર મહારાજ.
Tweet media one
58
77
1K
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
💫PSI તૈયારી વખતે મારું રીડિંગ 9 કલાક 120 દિવસ માટે હતું 💫રોજ 6 વિષય 1.5કલાક માટે હતું 💫1.5 કલાક ફિટનેસ માટે સવાર સાંજ આપેલ 💫નોટ્સ મેકિંગ અને પેપર સોલ્વ પ્રેક્ટિસ થી મદદ મળી 💫ક્લાસ નોતા કર્યા 💫ટોપ 20 માં આવવા ટાર્ગેટ રાખવો #psi #asi #LRD #Police
36
112
1K
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
💫PSI તૈયારી વખતે મારું રીડિંગ 9 કલાક 120 દિવસ માટે હતું. (માત્ર) 💫રોજ 6 વિષય 1.5 કલાક માટે હતું 💫1.5 કલાક ફિટનેસ માટે સવાર સાંજ આપેલ 💫નોટ્સ મેકિંગ અને પેપર સોલ્વ પ્રેક્ટિસ થી મદદ મળી 💫ક્લાસ નોહતા કર્યા 💫ટોપ 20 માં આવવા ટાર્ગેટ રાખવો #જય_શ્રી_કૃષ્ણ🙏 #psi #asi #LRD #Police
16
65
876
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 month
#Congratulations dear all for joining the team at same place with #promotion 🌹💐🪷🚨 #Police_inspector #ATS #Gujarat #batchmates 💫💫💫🌱🌱🌱
Tweet media one
35
17
809
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
आज जो हम खुली हवा में सांस ले रहे है, उसके लिए हमारे लाखो वीर बलिदान हुए है । आज उन सब को अवश्य स्मरण करे । 🙏🏻🚩🇮🇳 #स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।🙏💐 #भारत_माता_की_जय 🇮🇳🚩🙏💐🪷🌹 #वंदे_मातरम
Tweet media one
30
12
731
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#NewProfilePic #morningmotivation #psi #asi #LRD આગલા વર્ષે અમારી સાથે બંદોબસ્ત કરવો હોય તો આ વર્ષે તમારી જાતને ઘસી નાખજો મહેનતમાં. (રડવું નહિ) 😀🌻📖🎯🇮🇳
Tweet media one
26
32
722
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#પોલીસ ( #lrd ) કોન્સ્ટેબલ ની #પરિક્ષા ની તૈયારી કરતા મિત્રો. 💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક 💫6થી 12 ના પુસ્તકો 💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન 💫આદર્શ/અક્ષર/wib/ નું કાયદા પુસ્તક આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર થશે.
37
61
693
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
4 months
જીવનમાં #ખાખી સૌથી પહેલા #NCC ના કારણે મળી. અને પછી ખાખી છોડવાનું મન જ ના થયું. #પોલીસ સેવા. #ગુજરાત 🇮🇳👮
Tweet media one
7
18
676
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
6 months
#પોલીસ ( #lrd ) કોન્સ્ટેબલ/ લોકરક્ષક ની તૈયારી કરતા મિત્રો. 💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક 💫6થી 12 ના પુસ્તકો 💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન 💫આદર્શ/અક્ષર/wib/ યુવા (કોઈ પણ 1) આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર💯 થશે. All the best....😇 #Police_Bharti
24
41
648
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
4 months
જ્યારે ધ્યેય સ્થાન નજીક હોય તો 4 ડગલાં વધુ ઝડપે ચાલજો.. #સ્પર્ધાત્મક પોલીસ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ⚡⚡⚡⚡⏰🗓️✍️ #જયશ્રીકૃષ્ણ 🌹💐🪷📿🙏🚩🛕
Tweet media one
9
24
646
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
5 months
ઘણા લાંબા સમયે સંઘર્ષનો આંબો પાક્યો, અત્યાર સુધીના સૌથી વધુ ઉમેદવારો એ ગુજરાત નું નામ UPSC માં રોશન કર્યું. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
Tweet media one
12
27
627
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
. જીવનમાં 1 તબક્કો એવો પણ આવે કે, . અહી ના પહોંચ્યા હોત તો સારું😂 _-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_ સારી વાત એ છે કે, આ તબક્કે પહોંચીને મૂછો પર તાવ દઇ ગુંડા તત્વોને મક્કમતાથી ધૂળ ચાટતા કરી શકો છો. અસહાય નો સહારો બની શકો છો.🪷🌹 #Exams #PSI #Asi #Police
Tweet media one
23
27
608
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
28 days
ઘણા #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો તૈયારી છોડી રહ્યા છે. અને 5થી 10 વર્ષની તૈયારી છતાં #સફળતા મળી નથી. કોઈ પણ ઉચ્ચ સ્તરીય રમતો માં પણ આજ સ્થિતિ બનતી હોય છે. કારણ :ક્યાંક ને ક્યાંક આપની કચાસ અથવા નસીબ આપને બીજે ક્યાંક લઈ જતું હોય.. તો #StayPositive 😀🌞🌄
27
44
606
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
अगर तुम थक गए हो, हार गए हो, तो छोड़ दो। और 5 साल बाद किसी सफल मित्र को देखकर उदास हो जाना। ...... काश थोड़ी मेहनत कर लेता तो मैभी इस श्रेणी में होता।🚨🎯🌱📖 #Exam #COMPETITION #Bharat 🇮🇳
Tweet media one
14
28
588
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી... 💫સવારે 05.00 પહેલા ઉઠો✔️ 💫ધ્યાન-યોગ 10 મિનિટ✔️ 💫 થાક લાગે તો બેસવાની જગા બદલો ✔️ 💫સમયાંતરે ટૂંકા બ્રેક✔️ 💫મહિનામાં 1 આખા દિવસ નો બ્રેક✔️ 💫 મોટીવેશનલ 2 ફોટો દીવાલ પર✔️ 💫નેગેટિવ વિચારો❌ #DySO #TDO #Police 🇮🇳 જય હિન્દ_જય ભારત🚩
11
46
584
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
7 months
12 years back in #Vallabh_Vidyanagar Missing those days...😀🇮🇳🚩🎯🥇 Push yourself #hard . 📝📖📚🚨
Tweet media one
14
12
584
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 months
પોલીસ ભરતી માત્ર એક કેરિયર ઓપ્શન નથી પરંતુ, સમય સંજોગો અનુસાર નબળાં ના પક્ષે ઊભા રહેવાની હિંમત આપતો એક રસ્તો છે. #જય_હિંદ 🇮🇳
7
20
584
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
7 months
#lrd #police #Exams 🚨confidence building🚨 💫પરીક્ષા તૈયારી માત્ર 4-5 મહિનામાં થઈ જાય. 💫સાચી દિશા અને સિલેબસ પકડી રાખો. 💫ગ્રાઉન્ડ ને રોજ 1 કલાક આપો. 💫રીડિંગ ઓછમાં ઓછું 6 થી 8 કલાક કરો. 💫સ્કોરિંગ પોઇન્ટ પર મહેનત કરો. 💫પેપર સોલ્વિંગ નિયમિત કરો.
9
35
582
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#NewProfilePic #शुभ_दिन_वंदन 🙏🪷🌹 यदि भगवान आप से ज्यादा इंतजार करवा रहे हैं तैयार रहना वो उससे कहीं ज्यादा देने वाले हैं, जितना तुमने उनसे मांगा है।🫅💫🇮🇳
Tweet media one
17
25
578
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
#પોલીસ ( #lrd ) કોન્સ્ટેબલ ની #પરિક્ષા ની તૈયારી કરતા મિત્રો. 💫 કોઈ પણ 1 જનરલ નોલેજ પુસ્તક 💫6થી 12 ના પુસ્તકો 💫કોઈ પણ 1 મંથલી મેગેઝિન 💫આદર્શ/અક્ષર/wib/ નું કાયદા પુસ્તક આટલી બાબતો સિલેબસ મુજબ 2 વાર કવર કરશો તો ચોક્કસ સારો સ્કોર💯 થશે. All the best....😇
14
42
562
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#NewProfilePic Good morning #friends 🪷🌹📿
Tweet media one
19
12
555
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
આવનાર #પોલીસ ભરતીમાં #રનિંગ કે #રીડિંગ ના પ્રશ્નો હોય તો સવારે 9.00 થી 9.30 સુધીમાં સંપર્ક કરી શકશો. 🏃🏃📖📖 #psi #asi #lrd #Gujarat
71
35
538
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
10 months
#5kms દોડ માં લેવાતો પ્રત્યેક રાઉન્ડ એવા વ્યક્તિ માટે દોડી જાઓ કે જે તમારા પ્રખર હિતેચ્છુ હોય. જોજો સમય ઘટશે, ઝડપ વધશે...🏃⛹️🤾 #Police #Exam 🚨⏳⏰ #MondayMood 😀🌞
Tweet media one
2
35
531
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
Need more company....🧑‍🦽🚶🏃🌱💫 Are you 🫵 Reddy?? 🚨🏹🎯⛳ #JaiHind 🇮🇳 #JaiBharat 🇮🇳
Tweet media one
36
15
524
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#lrd #police #Exams 🚨confidence building🚨 💫પરીક્ષા તૈયારી માત્ર 4-5 મહિનામાં થઈ જાય. 💫સાચી દિશા અને સિલેબસ પકડી રાખો. 💫ગ્રાઉન્ડ ને રોજ 1 કલાક આપો. 💫રીડિંગ ઓછમાં ઓછું 6 થી 8 કલાક કરો. 💫સ્કોરિંગ પોઇન્ટ પર મહેનત કરો. 💫પેપર સોલ્વિંગ નિયમિત કરો.
7
35
519
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
Tweet media one
12
6
512
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
फिर एक दिन खबर आएगी गाँव में.. "किसी का लड़का अफसर बनकर लौटा है.!!" ❤️ #copied
Tweet media one
7
40
494
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 months
#પોલીસ_ભરતી ની તૈયારી કરતા મિત્રો... ⛈️🌧️🏃 વરસાદના કારણે રનિંગ માં આળસ🙆 ના રાખતા. દિવસ માં જ્યારે પણ વરસાદ ન હોય ત્યારે ટ્રાફિક વિનાના રસ્તે અથવા ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ ચાલુ રાખશો. 🧏 જેમને સરળતાથી થઇ જતું હોય એ એક દિવસ છોડીને રનિંગ કરવું.
8
21
491
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી... 💫સોશિયલ મીડિયા 15 મિનિટ થી વધુ❌ 💫બેફામ ડ્રાઈવિંગ ❌ 💫 ડલ કોચિંગ/ટાઇમ વેસ્ટિંગ ❌ 💫પ્રસંગો માં હાજરી❌ 💫વધુ ઉજાગરા❌ 💫 આઉટ ફૂડ❌ 💫સ્ટાર/સફળ મિત્રો✔️ #DySO #TDO #Police 🇮🇳 જય હિન્દ_જય ભારત🚩
1
47
492
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
#lrd #police #Exams 🚨confidence building🚨 💫પરીક્ષા તૈયારી માત્ર 4-5 મહિનામાં થઈ જાય. 💫સાચી દિશા અને સિલેબસ પકડી રાખો. 💫ગ્રાઉન્ડ ને રોજ 1 કલાક આપો. 💫રીડિંગ ઓછમાં ઓછું 6 થી 8 કલાક કરો. 💫સ્કોરિંગ પોઇન્ટ પર મહેનત કરો. 💫પેપર સોલ્વિંગ નિયમિત કરો.
6
35
492
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
લાંબા સમય થી #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો થાક્યા હશે ⭕3 દિવસ નો બ્રેક લઈ લો ⭕આ દરમિયાન કોઈ 1 ગમતું પુસ્તક વાંચો ⭕કુદરતી મનોરમ્ય જગ્યા ની મુલાકાત લો ⭕ગમતા પ્રખ્યાત દેવ સ્થાન ની મુલાકાત લઇ આશીર્વાદ મેળવો ⭕12 ગાઉં ચાલ્યા 2 ગાઉં દોડવાનું છે. #exams #Motivation
6
23
482
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
9 months
#running ટિપ્સ🎯 ⚡એકજ ઝડપ થી દોડવું. ⚡દોડતી વખતે મો થોડું ખુલ્લું રાખો. ⚡શ્વાસ ચડતો હોય તો ઝડપ ઓછી રાખો. ⚡દોડ બાદ તુરંત પાણી ના પીવો. ⚡આત્મવિશ્વાસ વધુ રાખો. #Police #Exams #શુભપ્રાભાત #જયશ્રીકૃષ્ણ 🌹🪷💐📿🚩🙏
15
22
484
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#lrd #police #Exams 🚨confidence building🚨 💫રનીંગ માં પૂરેપૂરા માર્ક મેળવો,એ તમારા હાથમાં છે. 💫લેખિત પરિક્ષા માટે વધુ ગંભીર બનો. 💫2 માસિક મેગેઝિન ફરજિયાત વાંચો. 💫કાયદો અને તાર્કિક - ગાણિતિક પ્રશ્નો માં પૂરા માર્ક મેળવો. 💫બિન જરૂરી બાબતો માં સમય ના બગાડો.
3
36
480
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#NewProfilePic खाखी रंग अनुशासन का प्रतीक होता है। #gk #शुभ_प्रभात_वंदन 🌹🪷 #psi #asi #lrd #Police
Tweet media one
14
10
477
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
5km રાનીંગ ટિપ્સ 🎯 💫દોડ ના 20-25 મિનિટ પહેલા પૂરતું પાણી પીઓ 💫5મિનિટ બોડી વોર્મ અપ બાદ દોડ શરૂ કરો 💫દોડ બાદ મસલ રિલેક્સ કસરત કરો 💫સવાર સાંજ મગ અને ચણા સાદા પાણી માં પલાળેલા 1 મુઠી ખાવા ની ટેવ પાડો 💫400 મીટર 14 રાઉન્ડ 20-21 મિનિટ માં પૂરું કરવા પ્રયત્ન કરો #part2 #Police
6
33
472
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
પેપર સિલેબસ ને લઈને ઘણા મિત્રોના DM વાંચ્યા. બિલકુલ ચિંતા કરશો નહીં, જે થયું અને થવાનું છે એ તમારા માટે સારું જ છે. તમારી લેખન શૈલી તમને ધાર્યા કરતા વધુ સફળ બનાવશે. #Class3 #સ્પર્ધાત્મક પરીક્ષા... All the best 👍
14
22
459
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
4 months
બિરદાવવા લાયક મહા નાયક 👮🇮🇳🥇⚡ (અનામ) #khakhi #ખાખી
Tweet media one
4
13
455
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
9 months
5km રનિંગ ટિપ્સ 🎯 💫��હેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો 💫લોગ રન દર એક દિવસ છોડીને કરો 💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ 💫શક્ય હોય તો 400 મીટર ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરો જે પરીક્ષા માં હોય છે 💫તમારા કરતાં સારું દોડે એની સાથે પ્રેક્ટિસ કરો 💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો #Part1 #goodmorning 🎯
8
19
452
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
જયારે પરીક્ષાની તૈયારી માં ... 🔹મનોબળ ઘટે કે કંટાળો આવે🔹 આવું લાગે ત્યારે.....(સૌથી વધુ DM આવા છે) 1. માતાપિતા ની તકલીફ અને સામાજિક મોભો 2. પોતાની આર્થિક તંગી અને ભવિષ્ય આ બે બાબતે વિચાર કરશો તો #મહેનત કરવાની #પ્રેરણા આપો આપ મળશે. #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.💫
3
37
452
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
જયારે પરીક્ષાની તૈયારી માં 🔹મનોબળ ઘટે કે કંટાળો આવે🔹 આવું લાગે ત્યારે.....(સૌથી વધુ DM આવા છે) 1. માતાપિતા ની તકલીફ અને સામાજિક મોભો 2. પોતાની આર્થિક તંગી અને ભવિષ્ય આ બે બાબતે વિચાર કરશો તો #મહેનત કરવાની #પ્રેરણા આપો આપ મળશે. #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
5
46
451
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#NewProfilePicture खाखी रंग अनुशासन का प्रतीक होता है। #शुभ_प्रभात_वंदन 🌹🪷 #psi #asi #lrd #Police
Tweet media one
7
9
442
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
5km રનિંગ ટિપ્સ 🎯 💫પહેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો 💫લોગ રન દર એક દિવસ છોડીને કરો 💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ 💫શક્ય હોય તો 400 મીટર ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરો જે પરીક્ષા માં હોય છે 💫તમારા કરતાં સારું દોડે એની સાથે પ્રેક્ટિસ કરો 💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો #Part1 #goodmorning 🎯
9
35
437
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
💫તમારા લક્ષ્યને જુઓ 💫અડચણોને સમજો 💫 સકારાત્મક માનસિકતા રાખો 💫 પોતાની શંકાઓની નોંધ રાખો 💫તમારા રસ્તા પર અડગ રહો 💫દુનિયાને દેખાડી દો તમે શું કરી શકો છો 💫સમસ્યાને શરમાવે એવું પરિણામ લાવો #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો..🌹🇮🇳 #જયશ્રી_કૃષ્ણ #હર_હર_મહાદેવ 🚩
8
43
429
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#સ્પર્ધાત્મક_પરીક્ષા તૈયારી કરતા મિત્રો. 💫વારંવાર લોકો સામે હું આ બની જઈશ એવી વાતો ન કરો. 💫ખોટું બોલવાનું ટાળો. 💫વધુ પુસ્તકો કરતા સારા અને #સિલેબસ લગતા વાંચો. 💫તમારી દિનચર્યા #સફળતા આપાવશે? રોજ વિચારો અને #સુધાર કરો. 💫અસફળ ને કોઈ પૂછતું નથી, સફળ ના સમાજમાં #બહુમાન થાય.🇮🇳
7
31
428
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
💫પોલીસ ભરતીની દિશામાં અગત્યનું સોપાન શરૂ. 💫હવે notification, rules, coaching..🤣 💫ભટકવાનું બંધ.. 💫8 થી 12 કલાકની મહેનત. 💫બૌદ્ધિક રીતે પરિપક્વતા. આજ તમારો સહારો છે... #સ્પર્ધાત્મક #પોલીસ પરીક્ષાની શુભેચ્છાઓ..🌷🌱🌹
11
25
428
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 months
#PSI #LRD રનીંગ માં તકલીફ 🚩રનિંગ ની 10 મિનિટ પહેલા નિયમિત 1મુઠ્ઠી હળદર વાળા ચણા 1 ચમચી જેટલા ગોળ સાથે ખાઈ લેવા. 🚩12 કલાક પહેલા 1 મુઠ્ઠી ચણા અને મગ વારાફરથી પાણી માં મૂકી દેવા, સવાર સાંજ ખાઈ લેવા. #running 🏃🏃 #diet 💪🍋‍🟩🥥🍌 #સ્પર્ધાત્મક પરીક્ષા #જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🛕🌱🚩
6
31
425
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 month
#સફળ લોકોની 07 આદતો ⚡તેઓ ઘણું વાંચે છે ⚡તેઓ દરરોજ 15-30 મિનિટ ધ્યાન કરે છે ⚡તેઓ કસરતને પ્રાથમિકતા આપે છે ⚡તેઓ પ્રેરણા આપતા લોકો સાથે સમય ગાળે છે ⚡તેઓ પોતાના ધ્યેયોને આગળ ધપાવે છે ⚡તેઓ પૂરતી ઊંઘ લે છે ⚡તેઓ સમયનો બગાડ ટાળે છે #સ્પર્ધાત્મક_પરીક્ષા #જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿
5
27
419
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
5km રાનીંગ ટિપ્સ 🎯 💫દોડ ના 20-25 મિનિટ પહેલા પૂરતું પાણી પીઓ 💫5મિનિટ બોડી વોર્મ અપ બાદ દોડ શરૂ કરો 💫દોડ બાદ મસલ રિલેક્સ કસરત કરો 💫સવાર સાંજ મગ અને ચણા સાદા પાણી માં પલાળેલા 1 મુઠી ખાવા ની ટેવ પાડો 💫400 મીટર 13 રાઉન્ડ 20-21 મિનિટ માં પૂરું કરવા પ્રયત્ન કરો #Part2
4
12
408
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 years
સફળતા તમે કરેલા સંઘર્ષનું પરિણામ છે. નિરાશા તમારું નામ ભૂસી નાખશે. (ટૂંકુ ને ટચ) 🇮🇳👍🏃
Tweet media one
4
16
412
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
#સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા મિત્રો🚩 #સફળતા આ 6 વસ્તુ ને આધીન છે.. 💫સખત મહેનત 💫ધીરજ 💫બલિદાન 💫નિયમિતતા 💫શિસ્ત 💫આત્મ વિશ્વાસ #જય_શ્રી_કૃષ્ણ 🚩🌹📿🙏 #SSB #IPS #Elections duty #memories
Tweet media one
3
27
408
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
નાના મોટા રીડિંગ કે ફિઝિકલ પ્રીપેરેશન માટે #મોબાઈલ_નંબર માંગો છો. પરંતુ ફિલ્ડ ડ્યુટી ના કારણે આપી શકીશ નહિ🙏 તમે પ્રીલીમ્સ પાસ કરો પછી આપીશ. હાલ #સ્પેસીસ થી મુશ્કેલીઓ જણાવી શકો છો. આજે સાંજે. 🕤 વાગ્યે twitter #Space #સ્પર્ધાત્મક પરીક્ષાનું ટાઇમ ટેબલ. #part1
12
16
405
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
5km રનિંગ ટિપ્સ 🎯 💫પહેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો 💫લોગ રન દર એક દિવસ છોડીને કરો 💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ 💫શક્ય હોય તો 400 મીટર ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરો જે પરીક્ષા માં હોય છે 💫તમારા કરતાં સારું દોડે એની સાથે પ્રેક્ટિસ કરો 💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો #Part1 #Police 🇮🇳
12
27
402
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
10 months
#lrd #police #Exams 🚨confidence building🚨 💫રનીંગ માં પૂરેપૂરા માર્ક મેળવો,એ તમારા હાથમાં છે. 💫લેખિત પરિક્ષા માટે વધુ ગંભીર બનો. 💫2 માસિક મેગેઝિન ફરજિયાત વાંચો. 💫કાયદો અને તાર્કિક - ગાણિતિક પ્રશ્નો માં પૂરા માર્ક મેળવો. 💫બિન જરૂરી બાબતો માં સમય ના બગાડો. #જયશ્રીકૃષ્ણ 🌹💐
14
20
403
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
ગઇ કાલે જુના મિત્રોને મળવાનું થયું. #😀 @Girirajsinh0007 @devendrasih @desaichirag #cops
Tweet media one
3
12
392
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
6 months
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો. #PSI પેપર 2 માટે ⭕ભાષાકીય કૌશલ્યની પરીક્ષા ⭕સારું અને સારા વિષય પર બોલવાની ટેવ ⭕અક્ષર સુધારણા આજથીજ ⭕જેનું તાર્કિક નબળું એને ભાષા જ બચાવશે ⭕ઇંગલિશ માટે 10-11-12 ગ્રામર
15
21
402
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
7 months
પોલીસ ભરતીમાં દોડ ના માર્ક નથી એ સારી વાત છે. પણ, એનો અર્થ એવો ના કરતા કે અભ્યાસ વિના 5km આરામથી પૂરું થઈ જશે. આળસ આવવા ના દેશો. #સ્પર્ધાત્મક પોલીસ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
Tweet media one
6
7
395
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#oldpic #election night round petrol with #BSF 💫💫🇮🇳
Tweet media one
0
3
389
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
વિચારવા લાયક છે. યુવા વર્ગ આ બાબતે પહેલ કરે તે સારું છે. બાકી બાપાની 2 વર્ષની કમાણી ની બચત આપને જ કામ લાગશે.🙏 #savemoney #saveculture 🙏
Tweet media one
11
55
388
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના પોલીસ, હોમગાર્ડ, જીઆરડી ના મિત્રો તથા આગેવાનો,નગરજનો આપની આ પ્રેમ ભરી #વિદાય બદલ આભાર 🙏 @bachubhaikhabad sir @SP_Dahod sir.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
20
387
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 month
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.📝📚📖📢🔊 🔴 પોતાના પર સૌથી વધુ વિશ્વાસ રાખો તમે જ પાસ થશો. 🟠તમારા બાદ ઉપરવાળા ઈશ્વર પર શ્રદ્ધા 🟡 આત્મવિશ્વાસ થી સિલેબસ મુજબ તૈયારી 🟢સમયનો સદુપયોગ ⚫તર્કબદ્ધ સ્વચ્છ લેખન ⚪વહેલા ઉઠવાની ટેવ #શુભ_પ્રભાત 🌄 #જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🚩🛕
9
13
392
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 years
તમારી ચોઇસ ની ભરતી પરીક્ષાની તારીખ ખબર ન હોય તો 1 મહિના નોજ સમય છે એમ સમજી તૈયારી કરજો. #exam #ExamWarriors
7
17
388
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
25 days
"સ્વતંત્રતા દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ! આપણા દેશની આઝાદી અને એકતાની આ પાવન તક પર, આપણા દેશને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે ઉજવણી કરીએ. જય હિન્દ!" #સ્વતંત્રતા_દિવસ_૨૦૨૪ #જય_હિંદ 🇮🇳 #જય_ભારત🇮🇳
Tweet media one
8
10
385
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
10 months
આજે પોલીસ ભરતી સંદર્ભે ખૂબ જ પોઝિટિવ RR આવવાની શક્યતા છે. #Police #Exams
15
16
380
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#books #psi #asi 🌱ગુજરાત બોર્ડ 8 થી 12 ના પુસ્તકો 🌱ભાષાની ગ્રામર બુક્સ(અંગ્રેજી ગુજરાતી) 🌱અક્ષર, WIB ના પુસ્તકો mcq 🌱લિબર્ટી ની યર બુક(માત્ર સિલેબસ પૂરતી) 🌱નવનીત યર બુક (પૂરી) 🌱વર્ષ 2013 થી અત્યાર સુધીના પેપરસેટ ⚡આટલાથી વિશેષ હાલ કઈ કરવાની જરૂર નથી.
12
26
379
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#goodmorning 🌅 #રનીંગ કેટલા મિત્રો એ શરૂ કર્યું?? કર્યું હોય તો કોને શું તકલીફ છે જણાવો. #માત્ર_પરીક્ષાલક્ષી
Tweet media one
29
16
376
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 months
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.📝📚📖📢🔊 🔴 પોતાના પર સૌથી વધુ વિશ્વાસ રાખો તમે જ પાસ થશો. 🟠તમારા બાદ ઉપરવાળા ઈશ્વર પર શ્રદ્ધા 🟡 આત્મવિશ્વાસ થી સિલેબસ મુજબ તૈયારી 🟢સમયનો સદુપયોગ ⚫તર્કબદ્ધ સ્વચ્છ લેખન ⚪વહેલા ઉઠવાની ટેવ #શુભ_પ્રભાત 🌄 #જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🚩🛕
7
19
378
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
1600 મીટર રનિંગ મહિલા પોલીસ માટે !! 1માસમાં 4.40 થી 5 મિનિટ સુધી ટાઈમ કલોઝ કરી શકાય છે. #Police #EXAM
9
9
373
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#સફળ લોકોની 07 આદતો ⚡તેઓ ઘણું વાંચે છે ⚡તેઓ દરરોજ 15-30 મિનિટ ધ્યાન કરે છે ⚡તેઓ કસરતને પ્રાથમિકતા આપે છે ⚡તેઓ પ્રેરણા આપતા લોકો સાથે સમય ગાળે છે ⚡તેઓ પોતાના ધ્યેયોને આગળ ધપાવે છે ⚡તેઓ પૂરતી ઊંઘ લે છે ⚡તેઓ સમયનો બગાડ ટાળે છે #સ્પર્ધાત્મક_પરીક્ષા #morningmotivation
5
37
370
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#timetable નથી આ તમારું ટાઈમ ટ્રાવેલ છે. બિલકુલ શિસ્ત થી ચોટી રહો. 🪷🌹💐🚩🇮🇳🎯 #psi #asi #LRD #પોલીસ #DySO
Tweet media one
22
28
372
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
6 months
#સ્પર્ધાત્મક_પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો 🚩તમારા વિચારો સ્પષ્ટ રાખો 🚩આયોજન વિના ઘણા વિષયો ના પકડો 🚩સમય પત્રક બનાવી ચુસ્ત અમલ કરો 🚩ખરેખર તમારું ધ્યેય પરીક્ષા જ છે? 🚩જો ના હોય તો બીજા અનેક સારા રસ્તા છે પ્રગતિ માટે 🎯અને હા હોય તો સંઘર્ષ અને બલિદાન.. #જયશ્રીકૃષ્ણ 🌹🪷💐📿🙏
8
15
371
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
#સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી... 💫સોશિયલ મીડિયા 15 મિનિટ થી વધુ❌ 💫બેફામ ડ્રાઈવિંગ ❌ 💫 ડલ કોચિંગ/ટાઇમ વેસ્ટિંગ ❌ 💫પ્રસંગો માં હાજરી❌ 💫વધુ ઉજાગરા❌ 💫 આઉટ ફૂડ❌ 💫સ્ટાર/સફળ મિત્રો✔️ #DySO #Police #Exams 🇮🇳 જય હિન્દ_જય ભારત🚩
5
20
368
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#psi #asi #lrd #Police #Exam 🚨 conference building 🚨 જગ્યા મેળવવી પડે દોસ્ત, મહેનત કરવી પડે, ઘસાવું પડે, ત્યાગ કરવો પડે, મ્હેણાં પણ સાંભળવા પડે. #સ્પર્ધાત્મક_પરીક્ષા ની તૈયારી 🇮🇳💫 "ઘસાઈ ને ઉજળા થઈએ" _પૂ.રવિશંકર મહારાજ.
6
24
363
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
🎯800 મીટર સ્પ્રિન્ટ. ⚡સવારના સેશન માં 15 મિનિટ નું સ્ટ્રેચિગ અને મેડિટેશન ⚡5 મિનિટ વર્મ અપ ⚡400 મીટર સ્પ્રિન્ટ 90 સેકન્ડ થી ઓછા સમયમાં ⚡10 મિનિટ જોગિંગ ⚡ફરીથી 400 મીટર સ્પ્રિન્ટ ⚡બોડી કૂલિંગ મસલ રિલીઝ ⚡આ એક દિવસ છોડીને કરવું. ⚡પછી નો દિવસ 4km
5
28
362
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
7 months
છેલ્લા 2-3 વર્ષ થી તૈયારી કરતા હોવ અને સફળ ના થયા હો તો તમારા ટાઈમ મેનેજમેન્ટ અને અપૂરતા પ્રયત્નો એના માટે જવાબદાર છે. 100% શિસ્ત વિના સફળતા નહિ મળે. #સ્પર્ધાત્મક પરીક્ષા #શુભપ્રભાત 🪷🌄 #જયશ્રીકૃષ્ણ 💐🌹🪷🙏📿🚩
2
17
367
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
My last attempt to #motivate you.😀 આનાથી તમને મહેનત કેટલી જરૂરી છે એ સમજાશે. (ટૂંકુ ને ટચ) 😂 #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ✔️💫
12
46
366
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#સ્પર્ધાત્મક_પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો📝📖 💫દિવસે મહેનત કરશો તો રાત્રે જાગવું નહી પડે, અને સમયસર કરશોતો કયારેય ભાગવું નહીં પડે.⚡ #શુભ_રવિવાર 🙏💐📿⚡💫
4
21
363
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
9 months
હજુ સુધી જે #સ્પર્ધાત્મક #પોલીસ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ને રનિંગ માં તકલીફ પડતી હોય એ જાણ કરશો. જેથી યોગ્ય મદદ કરી શકાય. #running #PoliceRecruitment #શુભપ્રભાત 🌹 #જયશ્રીકૃષ્ણ 🌹🪷💐📿🚩🙏
48
15
359
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
3 months
5km રનિંગ ટિપ્સ 🎯 💫પહેલો મહિનો 3-4km ની પ્રેક્ટિસ કરો 💫લોંગ રન દર એક દિવસ છોડીને કરો 💫વચ્ચેના દિવસે સ્પ્રિન્ટ 💫જો 400 મીટર ટ્રેક હોય તો તેનો ઉપ��ોગ સારો 💫તમારા કરતાં સારું દોડે એની સાથે દોડો 💫મો અર્ધ ખુલ્લું રાખી દોડો #જયશ્રીકૃષ્ણ 💐🌹🪷🙏📿🚩🛕 #ભાગ1 #શુભપ્રભાત 🎯
Tweet media one
2
24
362
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
#કસરત અને હું....🎯😀 સોમવારથી શરૂ કરીશ.😆 પહેલી તારીખથી શરૂ કરીશ.🤣 નવા વરસથી શરૂ કરીશ.😜 #કસરત શરૂ કરવાના ત્રણે મુહર્ત એક જ દિવસમાં આવી રહ્યા છે. 👉🏻 ૦૧/૦૧/૨૦૨૪ ને #સોમવાર આ તો ફક્ત જાણ માટે. 😜😂👍 #ગુજરાતી
11
47
354
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
3 months
જેમને ગ્રાઉન્ડ પૂરું કરવામાં તકલીફ હોય અને સાથે સાથે લેખન નબળું હોય એવા #પોલીસ_સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કેટલા મિત્રો છે?
Tweet media one
56
10
356
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#completed 💫🎯🇮🇳🚨 પોલીસ વિભાગમાં 10 વર્ષની સેવા #PSI તરીકે પૂર્ણ કરવા બદલ સૌ બેચમેટ્સને અભિનંદન🌱🪷🌹💐 #JawanCreatesHistory 🇮🇳🚨🎯 #JaiHind #JaiBharat @I_MahendraDamor @ManojDamor19
Tweet media one
25
19
356
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
3 months
📢 લેખન શૈલી કેવી રીતે સુધારવી ? 📌(ભાષા શુદ્ધિ) કોઈ પણ 3 પુસ્તક 1 માસમાં વાંચવા. 📌પ્રત્યેક પ્રકરણનું સાર લેખન કરવું.(૨૦૦ શબ્દો) 📌દર ૭ દિવસે કોઈ એક ગમતા વિષય પર નિબંધ લખવો. 📌અક્ષરનું રોજ આકલન કરવું. 📌વ્યાકરણ પર ધ્યાન આપવું. #પોલીસ_સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો 🪷
4
24
356
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
5km રાનીંગ ટિપ્સ 💫દોડ ના 20-25 મિનિટ પહેલા પૂરતું પાણી પીઓ 💫5મિનિટ બોડી વોર્મ અપ બાદ દોડ શરૂ કરો 💫દોડ બાદ મસલ રિલેક્સ કસરત કરો 💫સવાર સાંજ મગ અને ચણા સાદા પાણી માં પલાળેલા 1 મુઠી ખાવા ની ટેવ પાડો 💫400 મીટર 14 રાઉન્ડ 20-21 મિનિટ માં પૂરું કરવા પ્રયત્ન કરો #part2 #goodmorning
5
29
347
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
#વાંચન માટે કોણ કોણ 5.00 પહેલા જાગી જાઓ છો?? 📝📖 #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. #શુભપ્રભાત દોસ્તો🌄🎯 #જયશ્રીકૃષ્ણ 💐🪷🌹📿🚩🙏
27
23
344
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
લગભગ દરરોજ આ જગ્યાને હું યાદ કરું છું. કોઈ નામ આપી શકે છે? #GoodDay 💐
Tweet media one
21
9
345
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#running ટિપ્સ🎯 ⚡ટેસ્ટ નજીક આવે ત્યારે કોઈ ઇજા ના થાય એ રીતે દોડવું. ⚡નવી શરૂઆત કરનાર અત્યારે 500 મીટર સ્પ્રિન્ટ ની પ્રેક્ટિસ કરવી 2 મિનિટ માં પૂરું કરવાનો ધ્યેય રાખો. ⚡3 કિમી 11-12 મિનિટ માં પતે એમ ટ્રાય કરો.
3
16
346
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
ઈશ્વર અને માટે પિતાના આશીર્વાદથી #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની તક મળી છે તો, એનો લાભ ઉઠાવી લો. ઘણા યુવાનોને માત્ર મજૂરી જ ભાગે આવતી હોય છે. નસીબદાર છો કંટાળ્યા વિના ધ્યેય પ્રાપ્તિ કરો. 🏹🎯🌄 #શુભપ્રભાત #જયશ્રીકૃષ્ણ 🪷🌹💐📿🌱🚩
7
13
347
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
3 months
રનિંગ ટિપ્સ 🎯🚩 💫પંજો સીધો જામીન પર પછાડી દોડવું નહિ 💫પગ ને વ્હીલ ની જેમ એડી બાદ પંજો રાખી દોડવું 💫ઘુટણ દુઃખે ત્યારે ની બેન્ડ નો ઉપયોગ શરૂ કરવો 💫પગ લંગડાય એનાથી ડરવું નહીં 💫2 દિવસ રિલેક્સ જોગિંગ કરવું 1km 💫શૂઝ સારા વાપરવા જેથી એડી ના દુઃખે #જય_હનુમાન જી દાદા🪷💐🌹📿🙏🛕🚩
Tweet media one
3
18
346
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#પોલીસ ભરતી માં 2.5 નંબર સુધી ચશ્મા હશે તો તે ગ્રાહ્ય રહેશે. #Exam #Police 🇮🇳👆✔️
17
19
339
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
7 months
મોહ એનો જ કરો... જેના પર તમારો અધિકાર છે... #શુભપ્રભાત 🌄 मोह उसीका ही करो... जिस पर आपका अधिकार हो... #शुभप्रभातवंदन 🌄 #जय_श्री_कृष्ण #जय_श्री_राम‌‌ 🪷🌹💐🙏📿🚩
Tweet media one
4
9
340
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#શુભ_પ્રભાત #જય_શ્રી_કૃષ્ણ 🚩📿🌹🪷💐 💫મહેનત 💫દ્રઢતા 💫ઉજાગરા 💫અસ્વીકાર 💫બલિદાન 💫શિસ્ત 💫ટીકા 💫શંકા 💫નિષ્ફળતા 💫જોખમો આટલું પાર કરીએ પછી #સફળતા મળે. #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો.
4
36
337
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
2 months
તમને #સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ની જરૂર કેમ?? 🚩1 થી 3 વર્ષ મહેનત અને આજીવન સુરક્ષા 🚩માસિક નિયમિત પગાર અને ભથ્થા 🚩અધિકારીક સેવા નો સંતોષ 🚩પોતાનું અને સ્વજનોનું સામાજિક ગૌરવ 🚩અન્ય માટે પ્રેરણા પાત્ર #શુભેચ્છાઓ 💐💐💐 #જયશ્રીકૃષ્ણ 🌹🪷💐🙏📿🛕🚩 #AIart 📢🚨📖
Tweet media one
5
14
341
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
હાલની તમારી #પરીક્ષા તૈયારી શું છે? ગ્રાઉન્ડ કેટલા ને સમયસર પૂરું થાય છે? કેલેન્ડર મુજબ કેટલા વાંચન કરે છે? #psi #asi #lrd
43
12
330
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
⚡આજના તમામ DM માટે( ટૂંકુ ને ટચ) 💫મન હોય તો માળવે જવાય, રડતા રહીએ તો રેકડી કરવી પડે. ⚡5 વાર હાથ જોડી વિનંતી 10 વાર સિલેબસ વાંચો⚡ #talatiexam #Exams #psi #asi #lrd
7
17
334
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
8 months
5km રનિંગ ટિપ્સ 🎯🚩 💫પંજો સીધો જામીન પર પછાડી દોડવું નહિ 💫પગ ને વ્હીલ ની જેમ એડી બાદ પંજો રાખી દોડવું 💫ઘુટણ દુઃખે ત્યારે ની બેન્ડ નો ઉપયોગ શરૂ કરવો 💫પગ લંગડાય એનાથી ડરવું નહીં 💫2 દિવસ રિલેક્સ જોગિંગ કરવું 1km 💫શૂઝ સારા વાપરવા જેથી એડી ના દુઃખે #Part3 #Police #running 🇮🇳
3
17
334
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
11 months
લાંબા સમયથી પરીક્ષાની તૈયારી શરૂ હોય અને બ્રેક ના મળ્યો હોયતો છેલ્લા 2 દિવસ નવરાત્રી રમજો અને માં અંબિકાને પ્રાર્થના કરજો તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે.📖🎯🚨 #જય_શ્રી_કૃષ્ણ 🌹🪷📿🚩🌱🙏 #શુભ_પ્રભાત 🌷🇮🇳
3
10
329
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
17 days
માત્ર જગ્યાઓ ઓછી હોવાના કારણે જે મિત્રો #PSI ના બદલે #constable ના પદ માટે તૈયારી કરે છે. એમણે પોતાનું મનોબળ અને ઈચ્છાશક્તિ વધારવાની ખૂબ જરૂરિયાત છે. 📢🚨 #જયશ્રીકૃષ્ણ 🪷💐🌹🙏📿🚩🛕
Tweet media one
9
14
332
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
1 year
#સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા મિત્રો🚩 #સફળતા આ 6 વસ્તુ ને આધીન છે.. 💫સખત મહેનત 💫ધીરજ 💫બલિદાન 💫નિયમિતતા 💫શિસ્ત 💫આત્મ વિશ્વાસ #જય_શ્રી_કૃષ્ણ #શુભ_પ્રભાત 🚩🌹📿🙏 #SSB #IPS #Elections duty #memories
Tweet media one
6
15
328
@Brijesh242013
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖
7 months
સારો દોડવીર એની #ક્ષમતા પૂરી થઈ જાય પછી પણ અમુક અંતર દોડી જાય છે. એનું કારણ?? #સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો અભિપ્રાય આપશો.
Tweet media one
24
12
323