@BSNL_UPEast
हवा मत बनाइए नेटवर्क सही करिए आप की दुर्गति का कारण आप की ही आलस है। जब आपका समय सही चल रहा था तब आपके कर्मचारी sbi को टक्कर दे रहे थे । ग्राहक के साथ सही से बोलते तक नहीं थे । और कही खामी हो जाए तो हफ्तों तक सही नही करते थे।इसबार मौका मिला लोटकार आने का छोड़िएगा नही ।
#BSNL
पब्लिक द्वारा किए जा रहे अभूतपूर्व प्रचार से
#BSNL
वाले कर्मचारी भयभीत हो गए हैं । 😢😢😢
अच्छा भला बिना किसी काम के ही वेतन मिल रहा है, कहीं ग्राहक न आ जाएँ !!!! 😜
@dineshdasa1
@utsav_india
@DDNewsGujarati
સાહેબ કોઈપણ રાજકારણ ને લગતા નિર્ણયો રાતોરાત લેવાઈ જાય છે તો ભરતી પક્રિયા આટલી લાંબી કેમ? શું ભરતી પ્રક્રિયા ના કાર્યો ઓફિસ ટાઈમમાં જ કરવામાં આવે છે?
લોકડાઉન માં ભરતી બોર્ડના કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કર્યું હતુ જ હશે ને? જો હા તો પરિણામો બહાર પાડવામાં આટલું મોડું કેમ કરો છો?
@BJP4Gujarat
ભૂલ નોં સ્વીકારવા નું તમે ક્યારે શિખશો, દરેક વખતે જવાબદારી થી ભાગો છો. ' આ ગુજરાત તમેજ બનાવ્યુ છે ' અહી credit લેવાંનું હોય ત્યા કેવા ભાગો છો.
@AcharyaJay22_17
@CollectorPatan
@JournoJayesh
@Kaushikdd
આ મામલતદાર નક્કી આંધળો હસે. આખા ગુજરાત માં મધ્યાહન ભોજન ના નામે મજાક ચાલે છે. કર્ણાટક જેવી વ્યવસ્થા લાવો. અહી મધ્યાહન ભોજન ના સંચાલકો બાળકોના ભાગનું તેલ પણ પી જાય છે. મને તો સમજાતું નહિ આ જે તે શાળા ના મુ.શિક્ષક આ કેમ ચલાવી લે છે?