DDO Narmada Profile Banner
DDO Narmada Profile
DDO Narmada

@ddonarmada

2,043
Followers
190
Following
565
Media
896
Statuses

Official account of the District Development Officer (DDO), Narmada

Rajpipla@Narmada
Joined December 2017
Don't wanna be here? Send us removal request.
@ddonarmada
DDO Narmada
2 years
દેડીયાપાડા તાલુકાના ડુમખલ સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર હિરલબેન રાઠવા દ્વારા કપરી પરીસ્થિતિમાં પણ કોઇ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે તેમના ભગીરથ પ્રયાસ અને નિષ્ઠાને ખુબ ખુબ અભિનંદન. @CMOGuj @DevelopmentComm @RemyaMohanIAS @mdnhmgujarat @PS_HFWD_GUJ
Tweet media one
1
23
239
@ddonarmada
DDO Narmada
2 years
માન મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ અસરગ્રસ્તોની મુલકાત જિલ્લાના અધિકારીઓ સાથેની બેઠકમા સરકાર દ્વારા ધારાધોરણ મુજબની તમામ સહાય વહેલી ચૂકવાય તે દિશામાં પગલાં લેવા સૂચન કર્યું @CMOGuj @vmittra @purneshmodi @pkumarias
Tweet media one
1
38
138
@ddonarmada
DDO Narmada
2 years
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ડ્રોન સર્વે શરૂ થયો. આનાથી જિલ્લામાં ભારે તીવ્રતાના વરસાદને કારણે પાક ગુમાવનારા ખેડૂતોના પ્રાથમિક સર્વેમાં મદદ મળશે. @CMOGuj @purneshmodi @GujAgriDept @pkumarias @InfoGujarat @vmittra
Tweet media one
3
15
126
@ddonarmada
DDO Narmada
3 years
સાગબારા તાલુકા ના સિમ આમલી ગામના આંગણવાડી કેંદ્રો ખાતે કિચન ગાર્ડન થકી વિવિધ પ્રકારના પોષક તત્વો થી ભરપુર શાકભાજી ઉગાડી બાળકો માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યુ. @pkumarias @CollectorNar @NITIAayog @ICDSGujarat @Infonarmada @purneshmodi @EndPolioNow
Tweet media one
2
14
125
@ddonarmada
DDO Narmada
2 years
આજ રોજ આમદલા ગામ ની મુલાકાત લીધી, ગ્રામ પંચાયત ઘર,આંગણવાડી, પ્રાથમિક શાળા, અને નલ સે જલ ની પરીસ્તીથી જાણી, ગ્રામજનો ને સાંભળીયા. @CMOGuj @GujDCoffice @CollectorNar
Tweet media one
Tweet media two
Tweet media three
2
13
101
@ddonarmada
DDO Narmada
1 year
CISS અંતર્ગત બાળકને વિવિધ સરકાર યોજનાઓનો લાભ મળે, મૂળ પ્રવાહમા પૂન: સ્થાપન કરવાના હેતુથી વર્ગ 1 ના અધિકારીશ્રીને બાળક દત્તક આપવામા આવે છે. આજે દત્તક બાળકની ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મુલાકાત લીધી. @GujDCoffice @NITIAayog @CMOGuj @CollectorNar
Tweet media one
1
3
91
@ddonarmada
DDO Narmada
2 years
જિલ્લામાં કોવિડ-૧૯ વેક્સીનેશન,કોવિડ ટેસ્ટીંગ સહિત આરોગ્યલક્ષી વિવિધ કામગીરી માટે ઉત્તમ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપરાંત વેક્સીનેશન ફેસીલેટરોને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. @pkumarias @vmittra @DevelopmentComm @mdnhmgujarat @PS_HFWD_GUJ
Tweet media one
Tweet media two
1
7
77
@ddonarmada
DDO Narmada
2 years
Under the CSR projectHPCL has delivered 952 stadiometers to all Anganwadi's of Narmada A hand over ceremony held today at Chitrawadi Anganwadi. A step towards having a correct nutritional profile of the children. @CMOGuj @pkumarias @vmittra @GujDCoffice @ICDSGujarat @CollectorNar
Tweet media one
1
6
70
@ddonarmada
DDO Narmada
2 years
વરસાદની ગંભીર પરિસ્થિતિ ધરાવતા મહારાષ્ટ્ર ના ખડકાપાનીથી તેમજ દેડિયાપાડાના કોકમ ગામથી લાવવામાં આવેલ મહિલાઓને દેડિયાપાડાના પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે સફળ પ્રસુતિથી બે બાળકોનો જન્મ કરાવ્યો @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @RemyaMohanIAS @CMOMaharashtra
Tweet media one
4
9
60
@ddonarmada
DDO Narmada
3 years
Visited Samot village in Dediyapada taluka & interacted with tribals to understand their needs & problems for providing better Governance to them. MGNREGA, AWAS, SHG, 15th FC, I.C.D.S, Education were key Agendas of the discussion. @DrSJaishankar @pkumarias @CMOGuj @purneshmodi
Tweet media one
2
6
66
@ddonarmada
DDO Narmada
3 years
સાગબારા,નર્મદાના ઉષાબેન દિનેશભાઈ વસાવાને સજીવ ખેતીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ નારીશક્તિ પુરસ્કારથી રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા તે બદલ ખૂબખૂબ અભિનંદન @GujAgriDept @NITIAayog @CMOGuj @AKRAKESHIAS1 @CollectorNar @rashtrapatibhvn @rcfalduofficial
Tweet media one
0
10
63
@ddonarmada
DDO Narmada
2 years
ખેડૂતોનો સમય, ઉર્જા અને ખર્ચ બચાવવાના આશયથી સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલી કૃષિક્ષેત્રે અધ્યતન ડ્રોન ટેક્નોલોજીની નવી યોજના નર્મદા જિલ્લાના નાંદોદથી પ્રારંભ @pkumarias @GujAgriDept @CMOGuj @purneshmodi
Tweet media one
0
21
57
@ddonarmada
DDO Narmada
3 years
જિલ્લા પંચાયત નર્મદા ખાતે આજે MD-GLPC, માન. ભાર્ગવી દવે, IAS ની પ્રેરક ઉપસ્થીતિમાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં NRLM અંતર્ગત કાર્યરત વિવિધ કામોની સમિક્ષા બેઠક યોજવામાં આવી અને નિષ્ઠા થી ફરજ બજાવવાની શપથ લેવામાં આવી. @pkumarias @GlpcLivelihood @vmittra @DevelopmentComm @GujPRHDept
Tweet media one
0
2
51
@ddonarmada
DDO Narmada
3 years
આદરણીય મનસુખભાઈ વસાવા, માન.અધ્યક્ષશ્રી દિશા સમિતી -વ-સંસદ સભ્યશ્રીની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાની દિશા સમિતીની બેઠક યોજવામાં આવી જેમાં વિવિધ વિભાગો અને કલ્યાણકારી યોજનાઓના પ્રગતિની સઘન સમિક્ષા કરવામાં આવી. @pkumarias @MansukhbhaiMp @vmittra @DevelopmentComm @GujPRHDept
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
48
@ddonarmada
DDO Narmada
2 years
22જુલાઈ 1947ના રોજ ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.આ અભિયાન ત્રિરંગા સાથે અમારો સબંધ વધુ ગાઢ બનાવશે.સમગ્ર દેશવાસીઓને અપીલ છે કે ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમીયાન પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ લેહરાવી અભિયાનને સફળ બનાવો @CMOGuj @brijeshmeja1 @vmittra @pkumarias @purneshmodi
Tweet media one
2
20
50
@ddonarmada
DDO Narmada
2 years
નાંદોદ તાલુકાના વાવડી, રામપુરા અને માંગરોલ ગામો ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અતિ વરસાદના કારણે પડી ગયેલ ઝાડોને રસ્તા પરથી દુર કરવામાં આવ્યા. . @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @Harshadpatelias
Tweet media one
1
4
46
@ddonarmada
DDO Narmada
2 months
આંગણવાડી કેન્દ્ર રોઝદેવ, તાલુકો સાગબારા, જિ નર્મદા આઇ સી ડી એસ યોજના નો નિયમિત લાભ લેનાર જોખમી માતા ના વજન માં વધારો અને તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો #BenefitsOfScheme @cmogujarat @BhanubenMLA @WCDGujarat @ranjit_ias @CollectorNar @Infonarmada
0
21
48
@ddonarmada
DDO Narmada
2 years
કરજણ ડેમ માંથી પાણી છોડાતા નાંદોદ તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત, તિલકવાડા તાલુકામાં ભારી વરસાદ ને કારણે અસરગ્રસ્ત થયેલ ગામોની મુલાકાત,સ્થળાંતર કરવા, રસ્તાઓ પૂર્વવત્ કરવાની સૂચના આપી. @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @SEOC_Gujarat
Tweet media one
Tweet media two
1
5
46
@ddonarmada
DDO Narmada
2 years
કેન્દ્ર સરકારની આંતર મંત્રાલયની ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે : ભારે વરસાદથી થયેલી નુકસાની અંગે દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામના અસરગ્રસ્ત ખેડૂતો - ગામલોકો સાથે કર્યો સંવાદ @CMOGuj @vmitra_ @pkumarias @InfoGujarat @GujPRHDept @GujDCoffice
Tweet media one
1
2
42
@ddonarmada
DDO Narmada
2 years
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સંપર્કવિહોણા ગામોમાંથી પુર્વપ્રસુતિ સંભાળની માતાઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે ખસેડી યોગ્ય સારવાર આપવામાં આવી. . @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @RemyaMohanIAS @shapmjayma @mdnhmgujarat @PS_HFWD_GUJ @Harshadpatelias
Tweet media one
1
6
41
@ddonarmada
DDO Narmada
4 years
Mobile x ray van flagged off by Respected Shri Manoj kothari sir Collector, Narmada & Jincy R William DDO, Narmada @vnehra @Infonarmada @MoHFW_INDIA
Tweet media one
0
9
39
@ddonarmada
DDO Narmada
2 years
દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી ગામ ખાતે કાર્યરત વિવિધ યોજનાઓ જેમ કે, પી.એમ.એ.વાય-ગ્રામિણ, મનરેગા અને ૧૫માં નાણાપંચના કામોની સમિક્ષા અને આગંણવાડી કેન્દ્રોની જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી. @pkumarias @DevelopmentComm @vmittra @crdgujarat1 @GujPRHDept @ICDSGujarat
Tweet media one
Tweet media two
5
2
41
@ddonarmada
DDO Narmada
2 years
રાજપીપલા (નર્મદા) ખાતે આયોજીત ગરીબ કલ્યાણ સંમેલનમાં પુર્ણેશ મોદી સાહેબની અધ્યક્ષતામાં વિવિધ યોજનાઓ ના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યુ. @pkumarias @purneshmodi @CMOGuj @iarjunsinhbjp @crdgujarat1 @MoRD_GoI @DDNewslive
Tweet media one
Tweet media two
2
12
40
@ddonarmada
DDO Narmada
2 months
આંગણવાડી કેન્દ્ર સેજપુર ૨, તાલુકો ડેડીયાપાડા, જિ નર્મદા આઇ સી ડી એસ યોજના આંગણવાડી કાર્યકર બેન ના સતત માર્ગદર્શન અને ફોલોઅપ ના કારણે ઓછા વજન વાળા જન્મેલ બાળક ના વજન માં વધારો #BenefitsOfScheme @cmogujarat @BhanubenMLA @WCDGujarat @ranjit_ias @CollectorNar @Infonarmada
0
23
40
@ddonarmada
DDO Narmada
3 years
નર્મદા જિલ્લા માં આયોજીત ગરીબ કલ્યાણ મેળો- ૨૦૨૨ અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ લાભોનો વિતરણ કરવામાં આવ્યુ જેમાં પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. @purneshmodi @CMOGuj @HMofficeGujarat @CollectorNar @Infonarmada @NITIAayog @AKRAKESHIAS1 @nirala_kk @Infonarmada
Tweet media one
Tweet media two
4
11
37
@ddonarmada
DDO Narmada
2 years
વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પ્રા.આ.કેની મેડિકલ ટીમ તથા આર.બી.એસ.કે. દ્વારા ઘરોના સર્વે કરી જરૂરી દવાઓ પોહચાડવામાં આવી અને કલોરીનની ટેબ્લેટ વિતરણ કરવામાં આવી તથા આરોગ્ય લક્ષિ ચર્ચા કરવામાં આવી. @CMOGuj @pkumarias @vmittra @mdnhmgujarat @InfoGujarat
Tweet media one
0
14
35
@ddonarmada
DDO Narmada
3 years
જીલ્લા વિકાસ અધિકારી નમૅદા તેમજ અન્ય અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના ઉમરવા જોષી ગામે મનરેગા યોજના હેઠળના કામો ની મુલાકાત લેવામાં આવી. યોજનાથી ગામજનો ને આથિર્ક રીતે પગભર કરવા,રોજગારીની બહોળી તક મળી છે. @RuralGujarat @GujPRHDept @AKRAKESHIAS1 @InfoGujarat @MGNREGAGujarat
Tweet media one
Tweet media two
0
1
36
@ddonarmada
DDO Narmada
2 months
@CMOGuj
CMO Gujarat
2 months
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે #HarGharTiranga અભિયાનને યુવાઓમાં ઊર્જાના સંચાર સાથે વિકસિત ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે આજની તિરંગા યાત્રામાં લોકોના ઉત્સાહ અને દેશપ્રેમની લાગણીને બિરદાવતાં માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
90
186
1
19
37
@ddonarmada
DDO Narmada
3 years
“સ્વચ્છ્તા એજ પ્રભુતા” ના સંકલ્પને ચરીતાર્થ કરતા આજ રોજ આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, નર્મદા ખાતે સ્વચ્છ્તા શપથ લેવામાં આવી. @CMOGuj @pkumarias @mdnhmgujarat @PS_HFWD_GUJ @vmittra @DevelopmentComm @NITIAayog @Dthara @RemyaMohanIAS
Tweet media one
2
1
36
@ddonarmada
DDO Narmada
4 years
Installation of COVID compliant handwashing station at district hospital rajpipla narmada with support of UNICEF and SEWA rural. @UNICEFIndia @RuralGujarat @CollectorNar @InfoGujarat @Infonarmada @JayantiRavi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
33
@ddonarmada
DDO Narmada
3 years
માન. મંત્રીશ્રી, પુર્ણેશ મોદી સાહેબ તેમજ અન્ય મહાનુભવોની વિશેષ ઉપસ્થિતીમાં ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ હેલ્થ ટીમોના વાહનોનું ફ્લેગઓફ કરવામાં આવ્યુ. @purneshmodi @CMOGuj @CollectorNar @Infonarmada @NITIAayog @AKRAKESHIAS1
Tweet media one
1
5
34
@ddonarmada
DDO Narmada
2 years
Today visited @souindia , Nava Vaghpura Anganwadi, Vir BhagatSingh primary school, SDH Garudeshwar along with Res. CEO, NITI Aayog. Important issues pertaining to Aspirational district were discussed. @CMOGuj @pkumarias @vmittra @NITIAayog @GujDCoffice @mdnhmgujarat @ICDSGujarat
Tweet media one
0
3
32
@ddonarmada
DDO Narmada
3 years
Today a training Seminar was conducted in COVID Hospital, Rajpipla for capacity building of staff nurses on early identification & treatment of children with severe Acute Malnutrition. @JpShivahare @mdnhmgujarat @NITIAayog @PBharthi1 @dthaRa @AKRAKESHIAS1 @DDNewsGujarati
Tweet media one
0
4
32
@ddonarmada
DDO Narmada
3 years
Today conducted a meeting of all health staff. Reviewed COVID management in the district along with all the health related Aspirational indicators. laid emphasis on achieving100% vaccination @pkumarias @mdnhmgujarat @pbhartiias @JpShivahare @GujHFWDept @DDNewsGujarati @skumar_76
Tweet media one
Tweet media two
3
0
33
@ddonarmada
DDO Narmada
3 years
વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડે ૨૦૨૨ નિમિતે જિલ્લા પંચાયત ખાતે જન્મજાત ખામી ધરાવતા બાળકો જેમનું આર.બી.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત નિ:શુલ્ક સેવાનો લાભ આપવામાં આવેલ છે તેમનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યુ. @pkumarias @mdnhmgujarat @PS_HFWD_GUJ @NITIAayog @MoHFW_INDIA
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
31
@ddonarmada
DDO Narmada
2 years
આજ રોજ સાગબારા તાલુકોના ભાદોદ ગામ મા ગ્રામસભા મા ભાગ લીધો, ગામ લોકો ની મુશ્કેલીયો સાંભળી, આગળનુ આયોજન કર્યુ, 3 આંગણવાડી પ્રાથમીક શાળા,ગ્રામ પંચાયત ની મુલકાત લીધી. સુચનો આપ્યા @GujDCoffice @NITIAayog @CMOGuj @CollectorNar
Tweet media one
0
1
30
@ddonarmada
DDO Narmada
2 years
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના દરેક ગામોમાં “સફાઈ ઝુંબેશ” હાથ ધરવામાં આવી જેમાં હજારો ગ્રામીણોએ ઉત્સાહભેર ભાગ લીધો. @CMOGuj @pkumarias @DevelopmentComm @GujPRHDept @crdgujarat1 @SBMR_Gujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
29
@ddonarmada
DDO Narmada
1 month
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને કારણે તેમજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા.૨૭/૦૮/૨૦૨૪ મંગળવારના રોજ રજા જાહેર કરવામાં આવે છે. @CMOGuj @EduMinOfGujarat @CollectorNar
0
18
31
@ddonarmada
DDO Narmada
2 years
ભારત સરકારના શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા આયોજીત “નેશનલ અચિવમેંટ સર્વે ૨૦૨૧” માં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો, તમામ શિક્ષકો અને વાલિઓને ખુબ ખુબ અભિનંદન. @CMOGuj @pkumarias @DevelopmentComm @jitu_vaghani @EduMinOfIndia @EduMinOfGujarat
Tweet media one
0
3
29
@ddonarmada
DDO Narmada
2 years
માન.સાંસદશ્રી મનસુખભાઇ વસાવા સાહેબની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સખીમેળો ખુલ્લો મુકવામાં આવ્યો,પ્રદર્શન જાહેર જનતા માટે તા.૧૨/૦૭/૨૦૨૨ સુધી ખૂલ્લુ રહેશે જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @purneshmodi @GujPRHDept
Tweet media one
4
3
29
@ddonarmada
DDO Narmada
2 years
નર્મદા જિલ્લામાં 6522 ગ્રામ્ય લોકોનું ભારે વરસાદના કારણે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું રેહવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી, જરૂર પડ્યે વધુ લોકો સ્થળાંતરિત કરવામાં આવશે. @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @InfoGujarat @CollectorNar
Tweet media one
0
6
29
@ddonarmada
DDO Narmada
3 years
Site visit of Narmada Ghat for reharshal of Narmada Mahaa Aarti @GujaratTourism @InfoGujarat
Tweet media one
1
3
31
@ddonarmada
DDO Narmada
6 years
Tweet media one
1
9
26
@ddonarmada
DDO Narmada
3 years
માન. પ્રધાનમંત્રીશ્રીનું પંચાયત મહાસંમેલનમાં સરપંચશ્રીઓને કરેલ આહ્વાહન મુજબ દરેક ગામમાં “પ્રભાત ફેરી” કરી દેશના આઝાદીના લડવૈયાઓની ગૌરવગાથાથી અવગત કરવા સાગબારા અને દેડીયાપાડા તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યુ. @PMOIndia @pkumarias @CMOGuj @jitu_vaghani @vmittra @DevelopmentComm
Tweet media one
Tweet media two
1
2
29
@ddonarmada
DDO Narmada
2 years
કેન્દ્રીયગૃહવિભાગની આંતરમંત્રાલયની ટીમ સાથે જિલ્લાના અધિકારીઓ પદાધિકારીશ્રીઓ સાથેબેઠક યોજી કામગીરીની સમીક્ષ�� કરી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ભારે વરસાદથી ઉદભવેલી સ્થિતિનું નિરિક્ષણ,ખેડુતો સાથે ચર્ચા કરવામાં આવી. @CMOGuj @vmittra @pkumarias @GujPRHDept @GujDCoffice @GujAgriDept
Tweet media one
0
0
27
@ddonarmada
DDO Narmada
2 years
નાંદોદ તાલુકાના લોધન ગામે રાત્રીસભા યોજાઇ, જિલ્લાના અધિકારીઓએ હાજરી આપી આયુષ્માન કાર્ડ, જિવામૃતના ઉપયોગ, કોવિડ વેકશીનેસન, શિક્ષન,રસ્તા,ભારે વરસાદ પછી પુંન્સ્થપાન વિશે ચર્ચા કરી. @CMOMaharashtra @pkumarias @vmittra @mdnhmgujarat @GujAgriDept @InfoGujarat
Tweet media one
1
1
26
@ddonarmada
DDO Narmada
1 year
દેડિયાપાડા ખાતે કૃષિમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં“વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી"મારી માટી,મારો દેશ’અભિયાનનો પ્રારંભ,પંચ પ્રાણની સામુહિક પ્રતિજ્ઞા,શીલાફલકમનું અનાવરણ,આદિવાસી સમાજનાખેડૂતો,રમતવીરો,કલાકારો,શીક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટપરિણામ હાંસલકરનારવિદ્યાર્થીઓ,વીરજવાનોના પરિવારનેસન્માનિતકર્યા
Tweet media one
0
2
27
@ddonarmada
DDO Narmada
2 years
માન. મંત્રીશ્રી પુર્ણેશ મોદી સાહેબની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે “ ગરીબ કલ્યાણ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યુ. સંમેલનમાં કુલ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યુ. @pkumarias @CMOGuj @purneshmodi @brijeshmeja1 @iarjunsinhbjp @crdgujarat1 @MoRD_GoI @DDNewslive
Tweet media one
0
11
25
@ddonarmada
DDO Narmada
2 years
જિલ્લા કક્ષાએ અધિકારીઓ સાથે બેઠક- અવરનેસ માટે બાળકો પાસે શેરી નાટક કરવા આયોજન કર્યું,TDOને સરપંચ- તલાટી મિટિંગ, આંગણવાડી બેહનો,આશા વર્કર,ગ્રામસેવકો શિક્ષકોને ગામમાં અવેરનેસ માટે ઘરે ઘરે ફરી આ ઉત્સવ કરવા જાગૃતિ લાવવા જણાવ્યું @CMOGuj @pkumarias @InfoGujarat @GujPRHDept @vmittra
Tweet media one
0
4
25
@ddonarmada
DDO Narmada
2 years
Hoist a flag at your house from 13-15 August 2022. Show your commitment by pinning a flag. Visit @pkumarias @vmittra @DevelopmentComm @purneshmodi @OfficialGsrtc
Tweet media one
0
6
24
@ddonarmada
DDO Narmada
6 years
Kishori Meeting taking place across Anganwadi Centers of Narmada where the adolescent girls were counseled on the importance of iron rich diet. #PoshanMaah #SwasthKishoriSwasthBharat #POSHANAbhiyaan @WCDGujarat @CollectorNar @NITIAayog @UNICEFIndia @SPreraks
Tweet media one
Tweet media two
Tweet media three
0
8
23
@ddonarmada
DDO Narmada
3 years
Weekly meeting regarding CM Dashboard, Digital Gujarat and Aspirational district indicators with HOD's. @GujPRHDept @CMOGuj @chiefsecretaryguj
Tweet media one
Tweet media two
0
4
22
@ddonarmada
DDO Narmada
1 month
ગુજરાત રાજ્ય ની તા.૨૭-૦૮-૨૦૨૪ માટે ભારે વરસાદની ચેતવણી #RainAlertinGujarat @CMOGuj @CollectorNar @Infonarmada
Tweet media one
1
13
24
@ddonarmada
DDO Narmada
3 years
A screening of SAM children was undertaken at Primary Health Centre Piplod & routine check up’s & guidance related to diet were given to pregnant women. @ICDS_Narmada @CollectorNar @ICDSGujarat @dthara @pkumarias @NITIAayog @PS_HFWD_GUJ @CMOGuj
Tweet media one
3
3
23
@ddonarmada
DDO Narmada
2 years
ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત નર્મદા જિલ્લા ના લાભાર્થીઓ ઓ માન. પ્રધાનમંત્રીશ્રીનું સિમલા ખાતેનું સંવાદ નિહાળ્યુ. @pkumarias @purneshmodi @CMOGuj @brijeshmeja1 @iarjunsinhbjp @crdgujarat1 @MoRD_GoI @DDNewslive
Tweet media one
Tweet media two
1
10
22
@ddonarmada
DDO Narmada
3 years
“પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ” અંતર્ગત નર્મદા જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડી કેન્દ્રો પર ૫ વર્ષથી નાના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી. @pkumarias @dthara @NITIAayog @PS_HFWD_GUJ @Infonarmada @CollectorNar #PulsePolio @ICDSGujarat @CMOGuj @WHO
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
20
@ddonarmada
DDO Narmada
4 years
DDO Narmada Jincy William along with Hon. Minister Shri Ishwarsinh Patel, Hon. MP Shri Mansukhbhai Vasava & Hon. MLA Shri P. D. Vasava during the celebration of teachers' day at Collectorate, Rajpipla
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
22
@ddonarmada
DDO Narmada
3 years
તિલકવાડા તાલુકાના નામલપુર આંગણવાડી કેન્દ્રની સંયુક્ત મુલાકાત,જેમાં ધાત્રી/ સગર્ભા બહેનો હાજર હતી, મુલાકાત દરમ્યાન ECCE પ્રવૃત્તિઓ તેમજ પૂરક પોષણ કાર્યક્રમ વિશે નિરીક્ષણ,સમીક્ષા, અને મમતા દિવસ કાર્યક્રમમાં હાજરી @ICDSGujarat @mdnhmgujarat @AKRAKESHIAS1 @GujPRHDept @EduMinOfGujarat
Tweet media one
0
1
21
@ddonarmada
DDO Narmada
2 years
વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં રાત્રી નોધણી માં છેલ્લા ૧૪ દિવસોમાં કુલ ૪૮૮૧૭ લાભાર્થીઓ અને આજદિન સુધી કુલ ૨૨૩૮૪૯ લાભાર્થીઓની પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નોંધણી કરવામાં આવી. @CMOGuj @pkumarias @DevelopmentComm @vmittra @RemyaMohanIAS @shapmjayma
Tweet media one
0
2
21
@ddonarmada
DDO Narmada
6 years
Our #NutritionChampions ASHA and Anganwadi Worker from Bhadam Village sharing their stories with the Hon. Prime Minister. #PMSamvadWithHealthWorkers #POSHANAbhiyaan @CollectorNar @NITIAayog @CMOGuj @WCDGujarat @UNICEFIndia @SPreraks
Tweet media one
0
5
20
@ddonarmada
DDO Narmada
4 years
Mobile Pashu vaan lokarpan by Shri Manoj Kothari Collector, Narmada & Dr Jincy R William DDO Narmada
Tweet media one
2
2
20
@ddonarmada
DDO Narmada
3 years
A joint field Visit to Namalpur Aanganwadi Centre was conducted where lactating and pregnant women were present, Monitoring and review were conducted about ECCE and supplementary nutrition program in ICDS and Mamta Diwas program was also attended. @ICDSGujarat @nirala_kk
Tweet media one
0
1
21
@ddonarmada
DDO Narmada
3 years
રાષ્ટ્રીય રસીકરણ દિવસ નીમીત્તે ૧૨-૧૪ વર્ષના તમામ બાળકો માટે કોવિડ રસીકરણ નો શુભારંભ કરવામા આવ્યો.નર્મદા જિલ્લામા અંદાજિત ૩૨,૦૦૦ બાળકોને રસીનો લાભ મળશે @CMOGuj @NHMGujarat @mdnhmgujarat @pkumarias @PS_HFWD_GUJ @purneshmodi @RemyaMohanIAS @𝗦𝗵𝗿𝗶. 𝗠𝗮𝗻𝗼𝗷 𝗔𝗴𝗴𝗮𝗿𝘄𝗮𝗹
Tweet media one
Tweet media two
0
0
21
@ddonarmada
DDO Narmada
3 years
#Unite to fight corona Thanks to UNICEF and IKEA for donating 10,000 PPE kits to Narmada district which will help our Health staff in managing COVID 19 patients. @GujHFWDept @UNICEFIndia @Ibhawani @NarayanGaonka16 @IKEAIndia @chenjisk
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
19
@ddonarmada
DDO Narmada
9 months
*“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઇ* @CMOGuj @nirala_kk @GujPRHDept @GujDCoffice @CollectorNar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
20
@ddonarmada
DDO Narmada
1 year
સામાજિક અને ન્યાય અધિકારીતા & મહિલા અને બાળ કલ્યાણમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયામેડમેના સાંકવા, નર્મદાના આંગણવાડીકેન્દ્રની મુલાકાત, આપવામાં આવતા પોષણક્ષમ ટી એચ આર મિલેટ્સના ઉપયોગ વિશે માર્ગદર્શિત કરીને પોષણસુધા યોજનાથી આવેલ પરિવર્તનથી વાકેફ થયા @CMOGuj @nirala_kk @CollectorNar
Tweet media one
0
2
18
@ddonarmada
DDO Narmada
3 years
માન.પ્રધાનમંત્રીશ્રી,નરેંદ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત ગુજરાત પંચાયત મહાસંમેલનમાં આપણું ગામ આપણું ગૌરવના સન્માન સાથે તમામ સરપંચશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લિધો અને જિલ્લાતંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. @PMOIndia @CMOGuj @pkumarias @vmittra @brijeshmeja1
Tweet media one
Tweet media two
0
0
21
@ddonarmada
DDO Narmada
6 years
Today, the district collectively took a pledge to free Narmada from Mal-nutrition. And this is only possible when the mission becomes a #JanAndolan @WCDGujarat @MinistryWCD @CMOGuj @CollectorNar @UNICEFIndia @DrYasminAHaque @NITIAayog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
20
@ddonarmada
DDO Narmada
4 years
Dr. Jincy R William, DDO Narmada in ICDS programme at Ambedkar Hall, Narmada on the occasion of Gandhi Jayanti
Tweet media one
Tweet media two
0
2
20
@ddonarmada
DDO Narmada
5 years
Dr Jincy R William DDO,Narmada Celebrating "Single Use Plastic Free India" seminar in the presence of Shri Mansukhbhai Vasava MP,Bharuch,Collector sir and other dignities. @NITIAayog @MoRD_GOI @vijayrupanibjp @PS_HFWD_GUJ @InfoGujarat @Infonarmada
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
18
@ddonarmada
DDO Narmada
5 years
Narmada came second in agriculture and water resources among aspirational districts. @NITIAayog @PMOIndia @AgriGoI @IFAD @vijayrupanibjp
Tweet media one
1
6
19
@ddonarmada
DDO Narmada
5 years
Dr jincy R william DDO Narmada attend National De worming Day function at Crystal Public School Rajpipla @CollectorNar @JayantiRavi @AyushmanNHA @InfoGujarat @Infonarmada @vijayrupanibjp
Tweet media one
1
3
19
@ddonarmada
DDO Narmada
5 years
Dr. Jincy William, DDO Narmada along with Shri Anil Mukhim, Chief Secretary, Gujarat and Dr. Rajiv Gupta, Additional Chief Secretary at Cactus Garden, Kevadia, Narmada @GujaratTourism @drrajivguptaias @InfoGujarat @CollectorNar @NITIAayog
Tweet media one
0
4
19
@ddonarmada
DDO Narmada
5 years
District Level Republic day-2020 celebration at Navrachna school Sagbara Dr Jincy R William
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
18
@ddonarmada
DDO Narmada
5 years
Dr. Jincy William, DDO Narmada along with Dr. Rajiv Gupta, Additional Chief Secretary receiving Sh. P. k Mishra, Principle Secretary to the Prime Minister at Kevadia. @PMOIndia @vijayrupanibjp @souindia @GujaratTourism @Infonarmada @GujaratPanchayt
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
18
@ddonarmada
DDO Narmada
4 years
Command and control centre, Narmada,District Panchayat of Covid-19
Tweet media one
Tweet media two
1
3
16
@ddonarmada
DDO Narmada
5 years
Live Program at DD Girnar Hello Doctor on Breast Feeding Week Jincy r William DDO Narmada @NITIAayog @JayantiRavi @WCDGujarat @MoHFW_INDIA @vijayrupanibjp @Infonarmada @RuralGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
15
@ddonarmada
DDO Narmada
2 years
માન.વડા પ્રધાનશ્રીના આહ્વાન પર આઝાદી કા અમૃત મહો્સવ અંતગત "હર ઘર તિરંગા" કાર્યક્રમને સફળ બનાવવા સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર દવજ લેહરાવવામા આવ્યા લોકોને પણ પોતાના ઘરે ધ્વજ લગાડવા આહ્વાન કર્યું @CMOGuj @purneshmodi @pkumarias @GujPRHDept @pkumarias @GujDCoffice #HarGharTringa
Tweet media one
1
2
16
@ddonarmada
DDO Narmada
4 years
Ayurvedic Ukada vitaran
Tweet media one
2
2
17
@ddonarmada
DDO Narmada
2 months
પરમાર જશુભાઈ અંતોલભાઈ લાછરસ તા.નાંદોદ,જી.નર્મદા સમાજ કલ્યાણ શાખા,નર્મદા તરફથી ડો. આંબેડકર આવાસના સમયસર ત્રણેય હપ્તાનો લાભ મળેલ છે.જેથી લાભાર્થી હાલ પાકા ઘરમાં રહે છે.સરકારશ્રીનો ખુબ આભાર વ્યક્ત કરેલ છે. #BenefitsOfScheme @cmogujarat @Socialwelfare @CollectorNar @Infonarmada
0
3
16
@ddonarmada
DDO Narmada
4 years
District Panchayat,Narmada Officers & Staff making pledge through IEC Campaign for Covid19 prevention ‘Pledge Campaign,’ on October 15th, 2020 @CMOGuj @JayantiRavi @InfoGujarat #GujaratFightsCorona
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
16
@ddonarmada
DDO Narmada
3 years
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પિપલોદ પીએચસી ખાતે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી સ્થળાંતરીત થયેલા કુટૂંબોના ૦ થી ૫ વર્ષ ના બાળકો માટે સંપુર્ણ રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યુ. @pkumarias @CollectorNar @NITIAayog @ICDSGujarat @mdnhmgujarat @purneshmodi @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
0
1
16
@ddonarmada
DDO Narmada
5 years
DDONARMADA @ddonarmada · 38s DDO Narmada Dr Jincy R William, innovative solution, to replace single use plastic (SUP) bottles with bamboo bottles. @NITIAayog @MoRD_GOI @GujaratTourism @raviaroraoffice @InfoGujarat @Infonarmada @drrajivguptaias @comm_tribal @CMOGuj
Tweet media one
1
4
17
@ddonarmada
DDO Narmada
2 months
"સુરતની શેરીઓમાં દેશપ્રેમ છવાયો, હર ઘર તિરંગો લહેરાયો" #HarGharTirangaGuj #HarGharTiranga
@CMOGuj
CMO Gujarat
2 months
તિરંગાના રંગે રંગાયેલ અમદાવાદમાં લહેરાયો જનસમુહનો ઉત્સાહ... #HarGharTiranga #HarGharTirangaGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
61
142
0
3
17
@ddonarmada
DDO Narmada
5 years
સ્તનપાન સપ્તાહ, એન.એ.એસ.જી.કીટ વિમિચન કાર્યક્રમ ઉજ્વાયો જેમા ડો જિન્સી આર વિલિય્મ ડી.ડી.ઓ નર્મદાને મળેલ એશીયા બુક ઓફ રેર્કોર્ડ અને ઈન્ડીયા બુક ઓફ રેર્કોર્ડ ના સર્ટીફીકેટ અને ચંદ્રક માન સાંસદશ્રી મંસુખભાઈ વસાવાના હસ્તે એનાયત કરવામા આવ્યા. @CMOGuj @Infonarmada @PMOIndia @JayantiRavi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
15
@ddonarmada
DDO Narmada
2 years
નર્મદામા SHG બેહેનો દ્વારા“ વોકલ ફોર લોકલ” &‘આત્મનર્ભર ભારત”ના પ્રયત્નોને સાકાર કરવા,પરંપરા,ભતિગળ હસ્તકલાને જિવંત રાખવા રક્ષાબધનપર્વ નિમિતે, અનુભવ અને પ્રશિક્ષણનો ઉપયોગ કરીને મોતીકામ, વાસકામ,ક્રોસેટ વર્કથી રાખડીઓનુ સર્જન, વેચાણ કરે છે @CMOGuj @crdgujarat1 @pkumarias @GujPRHDept
Tweet media one
0
3
15
@ddonarmada
DDO Narmada
2 months
"રાષ્ટ્રભક્તિનું અભિયાન, હર ઘર તિરંગા અભિયાન" 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બનીએ આપણા ઘર અને ઓફિસ પર ગૌરવભેર તિરંગો લહેરાવીએ. #HarGharTiranga #HarGharTirangaGuj
Tweet media one
0
7
16