S.K Modi IAS-Collector Narmada Profile Banner
S.K Modi IAS-Collector Narmada Profile
S.K Modi IAS-Collector Narmada

@CollectorNar

16,315
Followers
198
Following
1,252
Media
3,304
Statuses

Official Account of Collector and DM Narmada.

Narmada,Gujarat
Joined June 2017
Don't wanna be here? Send us removal request.
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર છવાયો રાષ્ટ્રપ્રેમનો માહોલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “હર ઘર તિરંગા” અભિયાનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને CISF એ જોડાઇને ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને વિતરણ કર્યા.
Tweet media one
4
62
383
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
નર્મદા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે રેંગણ ઘાટ પર સંયુક્ત રૂબરૂ મુલાકાત લઈ શ્રદ્ધાળુઓની સુવિધાઓની સમીક્ષા કરી. હયાત અને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અધિકારીશ્રીઓને સુચના આપી તથા હોડી ઘાટના ઇજારદારો સાથે બેઠક યોજી. @CMOGuj @InfoGujarat #NarmadaDistrict #NarmadaParikrama
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
34
203
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને અને રાજપીપળાના કરજણ ડેમને તિરંગાની રોશનીથી શણગારતા ખીલી ઉઠ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે ડેમનો આ નયનરમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા. #HarGharTiranga @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
37
190
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
Today meeting was held with Ms.Foroogh Foyfouzat, from Iran, Chief of Field Services, UNICEF India, she has promised to extend UNICEF support in Health, Nutrition and Education for Transformation of the Aspirational Narmada. @smritiirani #AspirationalDistricts @TransformingNar
Tweet media one
Tweet media two
3
28
168
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
ભારે વરસાદના કારણે મોવી થી દેડીયાપાડા જતા રોડ પર ગાબડુ પડેલ હતું. જે વરસાદ બંધ થતા પાણી ઓસરતા તાત્કાલીક સમારકામની કામગીરી ચાલુ કરી રસ્તો ચાલુ કરી દેવામાં આવેલ છે. હાલ નાના વાહનો અને બસ માટે રસ્તો ચાલુ છે. ભારે વાહનો માટે હાલ રસ્તો બંધ રાખેલ છે. જે ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
Tweet media one
3
44
160
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થતિને અનુલક્ષીને માન.પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીએ જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે તાકીદની બેઠક યોજી જિલ્લામાં થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ. @CMOGuj @pkumarias @purneshmodi
Tweet media one
Tweet media two
4
39
161
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
હવામાન ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં તા.11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj @pkumarias
Tweet media one
1
55
159
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગોરાકોલોનીના રહીશો "હર ઘર તિરંગા"મં જોડાઇને ઉત્સાહપૂર્વેક ભાગ લીધો @CMOGuj @pkumarias @purneshmodi @HarGharTiranga_
Tweet media one
Tweet media two
Tweet media three
1
27
162
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 years
District Collectorate Narmada is the winner of Gujarat Tourism's Gujarat Travel and Tourism Excellence Awards 2020 for "Best Tourism Initiative by a District
31
22
156
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડીયા) સ્થિત હેલીપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નીતિ આયોગના CEO શ્રી પરમેશ્વરન ઐયર, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓએ ઉષ્માસભર સ્વાગત કર્યું. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
4
17
156
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
નર્મદા જિલ્‍લામાં આજથી ઓરી-રૂબેલા રસીકરણનો પ્રારંભ : જિલ્‍લાના ૧.૪૦ લાખ બાળકોને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના ફેઝ-૪ ની કુપોષણ મુક્ત માર્ગદર્શિકાનું વિમોચન કરી પ્રારંભ કરવામાં આવ્યો. @smritiirani #AspirationalDistricts #TransformingNarmada
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
27
146
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પુર આવેલ છે. જેના કારણે ગોરા પાસે આવેલ પુલ પાણીમાં ડૂબી ગયેલ હોઈ વાયા ગોરા થય સ્ટેસ્યુ ઓફ યુનિટી જતો રસ્તો બંધ કરવામાં આવેલ છે. વાયા રાજપીપલા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ વિના કોઈ મુશ્કેલીથી વાયા ગરુડેશ્વર થઇ સ્ટેચ્યુ ઑફ યુનિટી જઈ શકશે.
6
17
152
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
ભારતના માન. ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદિપ ધનખડનું SOU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિશ્રીની સાથે ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા પ્રોટોકોલ વિભાગના માન.રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે મહાનુભાવો પણ આ પ્રવાસમાં જોડાયા હતા.
Tweet media one
Tweet media two
1
27
137
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
સાગબારા અને ડેડીયાપાડા તાલુકાની મુલાકાત લઈ અતિભારે વરસાદના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિમાં વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી. સાગબારા તાલુકાના ચોપડવાવ અને કાકડીઆંબા ડેમ ઓવરફ્લો થતાં મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @pkumarias @SEOC_Gujarat @purneshmodi
Tweet media one
Tweet media two
Tweet media three
0
40
137
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
કરજણ નદીમાં પાણીની વધુ આવકના કારણે રાજપીપળા નજીક નદીના વહેણમાં ફસાયેલા કુલ ૨૫ વ્યક્તિઓને કાલે રાત્રે ૧૨.૦૦ કલાકે NDRF, SDRF, અને જિલ્લા વહીવટી તંત્રની મદદથી રાજ્ય સરકારના સતત માર્ગદર્શન હેઠળના ૬ કલાકના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ સફળતાપુર્વક બચાવી લેવામાં આવ્યા. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
3
37
124
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
Bamboo based tribal development program held in Sagai Camp site. More than 5000 JFMC/ EDC member participated. Benefits distribution from sanctuary EDC. Officers / political leaders of Narmada motivated tribes on forest 🌳 conservation. @smritiirani #AspirationalDistricts
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
24
120
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
સરદાર સરોવર ડેમ અન�� કરજણ ડેમમાંથી નર્મદા અને કરજણ નદીમાં ભારે માત્રામાં પાણી છોડવામાં આવનાર હોઇ ગરૂડેશ્વર , તિલકવાડા અને નાંદોદ તાલુકાના નદી વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેતી રાખવા વિનંતી છે.નિચાણવાળા વિસ્તારમાં અને નદીકાંઠામાં અવર જવર નહી કરવા નમ્ર અપીલ છે. @pkumarias @CMOGuj
3
24
125
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 months
પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલ સુરતની સાત વ્યક્તિને શોધવા માટે NDRF, વડોદરા મહાનગરપાલિકા તેમજ કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કામગિરીનું આજરોજ નિરીક્ષણ કર્યું. @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
125
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફની પ્રમાણિકતા
Tweet media one
5
7
118
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર હેલીપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. SOU ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં "MISSION LIFE" નું લોન્ચિંગ કરવામાં આવશે. @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
116
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
Health checkup camp held for all type of diseases at Jetpor Ta. Garudeswar. 2400 people attended the function out of them 1450 patients have been checked up and given treatment. @smritiirani #AspirationalDistricts #TransformingNarmada @transformingnar
Tweet media one
Tweet media two
Tweet media three
0
26
104
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
3 months
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસથી પાણીનો આવરો થતા ડેમના ૪(ચાર) દરવાજા ખૂલ્લા મૂકાયા... કરજણ ડેમ સાઈટની રૂબરૂ મુલાકાત લઈ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પાસેથી ડેમના પાણી અંગેની માહિતી મેળવી હતી @CMOGuj @InfoGujarat #NarmadaDistrict #KarjanDam #GujaratRain
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
111
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 months
જિલ્લા માં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિક ને અપીલ કરતાં જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ શ્રી એસ. કે. મોદી #RainfallinGujarat
2
31
101
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 years
નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી ૯ જેટલા કોરોનાના દરદીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાહટ સાથે હોસ્પિટલમાંથી આજે રજા અપાઇ
Tweet media one
Tweet media two
Tweet media three
10
14
103
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
3 years
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપલા ખાતે આજ રોજ જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો. આ મેળામાં નર્મદા જિલ્લાના લાભાર્થીઓને સરકારશ્રી તરફથી વિવિધ સહાય આપવામાં આવી હતી. @CMOGuj @pkumarias @purneshmodi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
47
101
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
એકતાનગર ખાતે પ્રધાનમંત્રીશ્રી કાર્યાલયના મુખ્ય સચિવશ્રી ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવશ્રી હરિરંજન કરાવનું આગમન થતાં સ્વાગત કરાયું. @PMOIndia @InfoGujarat #RashtriyaEktaDiwas #StatueOfUnity #NarmadaDistrict
Tweet media one
Tweet media two
0
5
102
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માન.મુખ્યમંત્રીશ્રી,માન.મંત્રીશ્રીઓ તથા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવી. @revenuegujarat @souindia #StatueOfUnity
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
14
100
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
કરજણ ડેમની મુલાકાત લઈ, ડીસીલ્ટીંગની કામગીરી કરવા, સીસીટીવી ઇન્સ્ટોલ કરવા, સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી જણાતી જગ્યાઓ પર બેરીકેડિંગ કરી સિક્યુરિટી પોઇન્ટ મુકવા, કમાન્ડ-કન્ટ્રોલ રૂમને અદ્યતન કરવા અને વિવિધ સૂચના-માહિતી દર્શાવતા બોર્ડ નવેસરથી પેઈન્ટ કરવા અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
38
96
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
માન. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમીતે એકતા પરેડ કેવડિયા ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના સાનિધ્‍યમાં યોજાઇ હતી. દેશના વિવિધ સુરક્ષા દળોએ તેમના કાર્ય કૌશલ્ય અને ક્ષમતાઓ પૂરવાર કરતું ગૌરવપૂર્ણ નિદર્શન પરેડ દ્વારા રજૂ કર્યુ હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
11
97
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ સાથે કરી ભાવવંદના.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
96
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
માન.મુખ્યમંત્રીશ્રી,માન.પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશ મોદી અને માન.મુખ્ય સચિવશ્રીએ નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારો અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી. જિલ્લાના અધિકારી અને પદાધીકારી સાથે બેઠક કરી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
32
88
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે EMMC- ઇલેક્ટ્રોનિક મીડીયા મોનીટરીંગ સેન્ટર તેમજ MCMC- (મિડીયા કો-ઓર્ડીનેટર એન્ડ મિડીયા એક્ષ્પેન્ડીચર) મીડીયા સેન્ટરની મુલાકાત લીધી, કામગીરીનું નિરીક્ષણ કર્યું. #GujaratElection2022 @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
88
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
3 years
રાજપીપળામાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત અંદાજે રૂા.૨.૬૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શેલ્ટર ફોર અર્બન હોમલેસનું જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
25
82
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 months
આજે રોજ ગ્રામ પંચાયતોની મુલાકાત કરી, લોકોના પ્રશ્નો સાંભળ્યા. તલાટીના દફ્તર અને કામગીરીનું નીરીક્ષણ કરી રેકર્ડ અપડેશન સાથે મહેસુલી વસુલાત માટે જરુરી સૂચનાઓ આપી. @CMOGuj @InfoGujarat #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
3
3
84
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા શ્રી હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા. @nsitharaman @CMOGuj #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
83
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત હેલીપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સહિતના મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
81
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
“સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩” કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લામાં સમીક્ષા બેઠક યોજાઇ. @CMOGuj @WSDGujarat @Dwivedi_D @kunvarjibavalia #SujalamSuphalamJalAbhiyan #JalSanchayAbhiyan #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
78
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
હવામાન ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં તા.12 થી 13 ભારેથી અતિ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj @pkumarias @SEOC_Gujarat
Tweet media one
1
29
74
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
આવો, "હર ઘર તિરંગા" લહેરાવીએ #AzadiKaAmritMahotsav માં જોડાઈએ. @CMOGuj @pkumarias @HarGharTiranga @purneshmodi
Tweet media one
3
6
75
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 years
કલેક્ટરશ્રી નર્મદા દ્વારા જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે સુત્ર ને સાર્થેક કરવા જિલ્લાના નાગરીકોને અપીલ બાલલગ્ન એક સામાજીક દુષણ, જેમને આપણે સો સાથે મળીને દુર કરીયે અને સમાજ ને આ અભિષાપ માથી મુક્ત કરીએ. કલેક્ટરશ્રી નર્મદા
3
9
77
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
ગુજરાતના રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ગરીમામય ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજપીપલા રમત સંકુલ ખાતે ડોરમેટરી ભવન અને સિન્થેટિક એથલેટિક ટ્રેક નું લોકાર્પણ કરવામા આવ્યું. @CMOGuj @sagofficialpage @sanghaviharsh #narmadadistrict #aspirationaldistrict #sports
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
73
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
જિલ્લામાં આજરોજ અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ૭૭૫૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. તમામની રહેવા- જમવાની વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી. @CMOGuj @pkumarias @purneshmodi
Tweet media one
Tweet media two
2
17
69
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
નર્મદા પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને પરિક્રમા માર્ગમાં કોઈ તકલીફ ન પડે તે માટે પરિક્રમા માર્ગનું નિરિક્ષણ કરવામાં આવ્યું તથા જિલ્લા વહીવટી તંત્રના જૂદા જૂદા વિભાગોને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચના આપી. @CMOGuj @AKRAKESHIAS1 @ddonarmada #NarmadaParikrama #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
74
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 months
રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. તિરંગાના રંગે રંગાયેલા નગરજનોનો ઉત્સાહ જોઈને તિરંગાને ઘર-ઘર સુધી પહોંચાડવા અનુરોધ કરતા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ. કે. મોદી #HarGharTiranga #HarGharTirangaGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
1
26
72
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 years
ગુજરાત સ્થાપના દિવસ" નિમિતે કોરોના સંકટ સમયે #VijaySankalp લઉં છું કે "હું જયારે પણ બહાર જઈશ, માસ્ક પહેરી ને જ જઈશ." "હું હંમેશા સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન એટલે કે બે ગજ દુરીનુ અંતર જાળવીશ." "હું વારંવાર સાબુથી હાથ ધોઈશ." #VijaySankalp
4
11
70
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
આજ રોજ ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધુ હોવાથી આજે સાંજે ૧૬.૦૦ કલાકે ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારના ગામોના નાગરીકોને સતર્ક કરવામાં આવેલ છે. જરૂર જણાયે સ્થળાંતર પણ કરવામાં આવેલ છે.
2
15
68
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 months
ગતરાત્રીએ માં નર્મદાની ઉત્તરવાહીની પગપાળા પરિક્રમા કરી. સંપૂર્ણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને મળી રહેલી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું. @InfoGujarat #NarmadaParikrama #NarmadaDistrict #UttarvahiniParikrama
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
70
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 years
નર્મદા જિલ્લામાં આજે વધુ નવા કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દરદીઓની સંખ્યા– ૧૧ છે. જિલ્લામાં આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ કોરોન્ટાઇન હેઠળની ૦૭ વ્યક્તિઓને આજે રજા અપાઇ છે, જેથી આજની સ્થિતિએ કુલ- ૧૦૩ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ છે.
8
9
67
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
દેશના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિલકવાડા તાલુકાની શ્રી કે.એમ.શાહ શાળા સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ. @CMOGuj @PMOIndia @pkumarias @AKRAKESHIAS1 #RepublicDay2023 #narmadadistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
71
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
માનનીય રાષ્ટ્રપતિશ્રીના વરદ્ હસ્તે નવી દિલ્હી ખાતે નર્મદા જિલ્લાને મહેસૂલી સેવાઓ ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘ભૂમિ સન્માન’ અંતર્ગત સર્વોચ્ચ પ્લેટિનમ સર્ટિફિકેટ-એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. @CMOGuj @rashtrapatibhvn #NarmadaDistrict #BhoomiSanman
Tweet media one
Tweet media two
Tweet media three
3
9
63
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં તમિલ બંધુઓની ચોથી બેચનું ઉષ્માભેર સ્વાગત @CMOGuj @STSangamam @souindia @InfoGujarat @GujaratTourism #STSangamam #NarmadaDistrict #StatueOfUnity
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
23
64
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
માન.કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષીના અધ્યક્ષસ્થાને અને માન.મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને માન.મંત્રીશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું.
Tweet media one
Tweet media two
0
14
66
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
10 months
With Governor RBI, Shri Shaktikanta Das #605th meeting of the Central Board of Directors of Reserve Bank of India @ Ekta Nagar, Narmada. @RBI @RBIsays @DasShaktikanta #RBIGovernor #ShaktikantaDas
Tweet media one
1
0
68
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદથી રાજપીપળા શહેરમાં ખાડા ફળીયા, કરજણ સરકારી ઓવારા, વાઘરીવાડ, નરસિંહ ટેકરી વિગેરે વિસ્તારમાં પાણી ભરાતા કુલ ૧૦૫૦ લોકોનું રાજપીપળામાં અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરી જમવા- રહેવાની જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
1
14
65
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
Glimpses of 10th Chintan Shivir 2023 preparation at Tent City 2, Ektanagar. @CMOGuj @InfoGujarat @souindia @IASGujarat #ChintanShivir2023 #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
11
7
63
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 months
માતૃભૂમિના ગૌરવ સમા તિરંગાને હર ઘર લહેરાવીએ, દેશનું ગૌરવ અને સન્માન વધારીએ.. #HarGharTrianga #HarGharTirangaGujarat
Tweet media one
0
19
65
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
માન.મુખ્યમંત્રીશ્રી,માન.પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશ મોદી અને માન.મુખ્ય સચિવશ્રીએ નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત ખેત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી વરસાદથી થયેલા પાક અને અન્ય નુક્સાનની જાણકારી મેળવી, સર્વે હાથ ધરવા જણાવી તંત્રને જરૂરી સૂચનાઓ અને માર્ગગદર્શન આપ્યુ.
Tweet media one
Tweet media two
Tweet media three
1
15
58
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
ગુજરાતના માનનીય મુખ્ય સચિવશ્રી રાજકુમારના નર્મદા જિલ્લાના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે સવારે પરિવાર સાથે જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાવાંકી ફોરેસ્ટની મુલાકાત લીધી. @CMOGuj @InfoGujarat @souindia #NarmadaDistrict #StatueOfUnity
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
62
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
દેડિયાપાડા તાલુકા મથકે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
60
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
સરદારના સાનિધ્યમાં રેવાના તીરે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ પુરજોશમાં શરૂ : નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને કેન્દ્રીય ટીમ કામગીરીમાં જોડાઈ. આજરોજ સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપી રીવ્યુ કરવામાં આવ્યો. @CMOGuj #StatueOfUnity #RashtriyaEktaDiwas #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
61
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
આદિવાસીઓની આસ્થા શ્રદ્ધાની દેવી કુળદેવી દેવમોગરા પાંડોરી માતા મંદિર પરિસરમાં તા.૨૨મી એપ્રિલે યાત્રાધામ સાફ-સફાઈ અભિયાન હાથ ધરાશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. @CMOGuj @revenuegujarat #NarmadaDistrict #AspirationalDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
61
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
Hon. Prime Minister welcomed by Collector and SP Narmada with Memento on his visit to Narmada for All India DGPs IGPs Conference. #TransformingNarmada
Tweet media one
Tweet media two
3
8
58
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૩ની ઉજવણી અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર - ગુરૂકૂળ હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ. @PMOIndia @CMOGuj @InfoGujarat #RashtriyaEktaDiwas #StatueOfUnity #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
59
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
આજરોજ નર્મદા કલેક્ટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજાયો, રજૂ થયેલ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @revenuegujarat @InfoGujarat #Swagat #GrievanceRedressal
Tweet media one
Tweet media two
3
5
59
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
એકતાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના પ્રથમ દિવસના ઉત્તરાર્ધમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ ઉપરાંત આર્ટીફિશયલ ઇન્ટેલિન્સ વિષય બે મહત્વપૂર્ણ ચર્ચાસત્રનું આયોજન થયું હતું. @CMOGuj @souindia @InfoGujarat #ChintanShivir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
59
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
3 months
ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે એ આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ભૂતાનના પારંપારિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું @PMBhutan @MukeshPuri26 @udit_ias @souindia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
58
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
રાજપીપળાના 88 વર્ષના વૃદ્ધાના ઘરે જઇને આધારકાર્ડ એનરોલમેન્ટની કામગીરી કરવામાં આવી. @CMOGuj @pkumarias @UIDAI @purneshmodi
Tweet media one
3
9
55
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
આજ રોજ કેવડીયા કોલોની ખાતે ટેન્ટ સીટી નં- ૨ ખાતે મહેસૂલી અધિકારી/ કર્મચારીઓ માટે ચિંતન શિબિર યોજવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
57
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી શરૂ થયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ: તમિલ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા મોલ, વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, ગ્લોગાર્ડન,વિશ્વ વન,ડેમ વ્યુ પોઇન્ટ,નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી. @CMOGuj @STSangamam #STSangamam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
27
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધી આજે પરિક્રમા સંદર્ભે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્ર દ્વારા કરેલી વ્યવસ્થા અને નવા કામચલાઉ કાચા બ્રિજની સુરક્ષા અંગે જાત નિરીક્ષણ કર્યું તથા સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યું. @CMOGuj @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
55
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
માન. મુખ્ય સચિવશ્રી જે.એન. સિંધ સાહેબ દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમ સાઇટ પાસે સાધુ ટેકરી નજીક પૂર્ણતાના આરે પહોંચેલા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના પ્રોજેક્ટની મુલાકાત લઇ સ્થળ ઉપર થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
54
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
11 months
નર્મદા જિલ્લા સેવાસદન ખાતે પૂર્વ મંત્રીશ્રી અને ગણદેવીના ધારાસભ્યશ્રી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જ શ્રી નરેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં યાત્રાની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. @CMOGuj @mopr_goi #ViksitBharatSankalpYatra #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
54
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
મતદારયાદી નિરીક્ષકશ્રી એ આજરોજ જિલ્લાની મુલાકાત લીધી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને રાજકિય પક્ષના પ્રતિનિધિ સાથે બેઠક કરી હાલ ચાલુ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરી તથા જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @udit_ias
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
54
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત નર્મદા જિલ્લામાં આજરોજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે નાંદોદના વડિયા ગામેથી “જળ સંચય અભિયાન-૨૦૨૩”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. @CMOGuj @WSDGujarat #narmadadistrict #WaterConservation
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
26
52
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૦ મીટરે સપાટી નોંધાઈ છે. ડેમ ૫ સે.મી. ઓવરફલો થયેલ છે. નિચાણવાળા વિસ્તારવાળા ગામોને સતર્ક કરવામાં આવેલ છે. જરૂર જણાયે સ્થળાંતર પણ કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias
0
15
50
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 months
78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નર્મદા જિલ્લા ના રાજપીપળા માં આવેલ છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય સંકુલ ખાતે કરવામાં આવી. #IndependenceDayGuj
0
17
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
આજ રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની સમીક્ષા અંગે રેન્જ IG અને SP નર્મદા સાથે મુલાકાત લેવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
3
7
52
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓએ સંધ્યા ટાણે સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના દર્શન કર્યા બાદ સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેસર શો માણ્યો હતો. @CMOGuj @InfoGujarat #ChintanShivir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
નર્મદા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં વર્ચ્યુઅલના માધ્યમથી સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ જોડાયા હતા. પ્રાંત કક્ષાએ, તાલુકા કક્ષાએ અધિકારીશ્રીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ કર્મીઓ વંદે ગુજરાત ચેનલના માધ્યમથી જોડાયા હતા. @CMOGuj #GrievanceRedressal #20YearsofSWAGAT
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
52
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
નર્મદા જિલ્લાના માન.પ્રભારી સચિવશ્રી એસ.જે.હૈદરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લાની પીવાના પાણી અંગે સમીક્ષા બેઠક યોજાય. @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
7
4
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
7 years
ગરુડેશ્વર તાલુકાનાં મોજરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તથા બાળકોને ભણવામાં આવતી પદ્ધતિનું અવલોકન કરવામાં આવ્યું.
Tweet media one
8
5
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 years
જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૯ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૮ દરદીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૧ દરદી સારવાર હેઠળ છે.
5
7
50
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 months
નર્મદા જિલ્લાના નાગરિકોને "હર ઘર તિરંગા" અભિયાન અને “તિરંગા યાત્રા”માં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી. @CMOGuj @InfoGujarat #HarGharTiranga #HarGharTirangaGujarat #NarmadaDistrict
1
19
52
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
3 months
નર્મદા જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કરણે ઊભી થયેલ પરિસ્થિતિ અનુસંધાને પિયર ગયેલી સગર્ભા બહેનને આરોગ્ય ટીમ દ્રારા સલામત સ્થળે જનરલ હોસ્પીટલ રાજપીપળા-નર્મદા હોસ્પિટલ ખસેડીને સરાહનિય કામગીરી કરવામા આવી. @CMOGuj @InfoGujarat #HeavyRain #GujaratRain
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 month
નર્મદા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના કુલ- ૧૨ રસ્તાઓનું ધોવાણ થતાં યુદ્ધના ધોરણે થયેલું સમારકામ : પંચાયત હસ્તકના માર્ગો પર મેટલ પેચ વર્ક ની થઈ રહેલી કામગીરી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
51
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
આજરોજ નર્મદા જિલ્લાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવાર જનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. @CMOGuj @InfoGujarat #NarmadaDistrict #AspirationalDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
50
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
6 years
નર્મદા જિલ્લાના તમામ ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરવામા આવી,જેમાં જુલાઇ માસમાં જન્મેલ બાળકોના જન્મદિવસની ઉજવણી સાથે તમામ બાળકોનું વજન તથા ઊંચાઈ માપવામાં આવી.ગ્રોથ રજીસ્ટરમાં નોંધણી કરવામા આવી. @smritiirani #AspirationalDistricts #TransformingNarmada
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
47
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
માન. મુખ્યમંત્રીશ્રીની નર્મદા જિલ્લા મુલાકાત સહિત ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થા અંગે જિલ્લાના સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી. @CMOGuj @InfoGujarat #NarmadaDistrict #AspirationalDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
50
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
એકતા નગર ખાતે ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ... સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોનું એકતાનગર સ્થિત ટેન્ટસિટી - ૨ ખાતે ઉષ્માભેર આવકાર અને ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. @CMOGuj @souindia @STSangamam #STSangamam #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
49
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
4 months
આજરોજ નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં રોડ સેફ્ટી કમિટી દ્વારા ઓળખ કરાયેલા અકસ્માત ઝોનને દૂર કરવાના યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. @CMOGuj @InfoGujarat #NarmadaDistrict #RoadSafety
Tweet media one
Tweet media two
1
3
50
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
3 months
આજરોજ નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીની હાજરીમાં પ્રજાના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @InfoGujarat #NarmadaDistrict #Sankalan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
49
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
1 year
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં તમિલ બંધુઓની છઠ્ઠી બેચનું સહર્ષ સ્વાગત.. @CMOGuj @souindia @STSangamam @InfoGujarat @GujaratTourism #STSangamam #StatueOfUnity #SaurashtraTamilSangamam #NarmadaDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
23
45
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં SOU એકતાનગર ખાતે વિશ્વને યોગ થકી માનવતાનો સંદેશ આપવા #YogaForHumanity ની થીમ પર 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાઈ @CMOGuj @pkumarias @mansukhmandviya @purneshmodi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
49
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે #AspirationalDistricts અંતર્ગત સમીક્ષા બેઠક યોજાય. @transformingnar
Tweet media one
Tweet media two
3
6
46
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ રોજ સવારે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ માં નર્મદાના નીરના વધામણા કરવા એકતાનગર ખાતે પધાર્યા હતા. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
47
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
સંવેદનશીલ મતદાન મથકનું લાઈવ વેબકાસ્ટિંગ જિલ્લા કંટ્રોલ રૂમ પરથી નિરીક્ષણ કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
48
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
રાજપીપલાની આયુર્વેદીક કોલેજ ખાતે પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
48
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
5 years
Asian TT School Games Competition-2019( 8 Country Participation) going on at Sama Sport Complex Vadodra...Today fortunate to hv a visit of Statue of Unity & photo session with Hon. CM.
Tweet media one
1
5
46
@CollectorNar
S.K Modi IAS-Collector Narmada
2 years
રાષ્ટ્રીય નાટ્ય શાળા દિલ્હી અને સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે “૨૨મા ભારત રંગ મહોત્સવ-૨૦૨૩,ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. @CMOGuj @nsd_india @MinOfCultureGoI
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
47