Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Profile Banner
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Profile
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.

@GujAgriDept

11,384
Followers
195
Following
2,332
Media
3,479
Statuses

This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat

Gandhinagar
Joined April 2013
Don't wanna be here? Send us removal request.
@GujAgriDept
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.
1 year
બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૩-૨૪માં બાગાયતી યોજનાઓમાં સહાય માટે તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજે જ ikhedut પોર્ટલ પર અરજી કરો અથવા આપેલો બરકોડ સ્કેન કરો.
Tweet media one
5
11
89
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@DDH_SRN
Dy. Director of Horticulture, Surendranagar
1 year
બાગાયતી ખેતી અપનાવો સમૃદ્ધિ લાવો, વર્ષ ૨૦૨૩-૨૪ માં ખેડૂત મિત્રોની બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ. આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.જેની નોંધ લેશો. #Horticulture # Gujarat Horticulture #I khedut
Tweet media one
0
13
96
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@AtmaMehsana
ATMA PROJECT, MEHSANA
1 year
મહેસાણા જિલ્લામાં આત્મા,ખેતીવાડી અને બાગાયત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટરબેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમો યોજી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ની તાલીમ આપવામાં આવી. @CollectorMeh @ddo_mehsana @GujAgriDept @JdaMehsana
Tweet media one
Tweet media two
0
3
21
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@MorbiUnion
Shree Morbi Distric Gramsevak Union Morbi
1 year
મોરબી તાલુકાના જુદા-જુદા ગામો માં આજ રોજ ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી તથા આત્મા ના staaf દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો ને માર્ગદર્શન શિબિરો યોજવામાં આવી @CollectorMorbi @ddomorbi1 @DaoMorbi @GujAgriDept @DirectorateofA1 @atuljchavda1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
13
34
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@AtmaMehsana
ATMA PROJECT, MEHSANA
1 year
આજ રોજ ખેડુત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા કેસર કેરી મહોત્સવ ૨૦૨૩ નું ઉધઘાટન કરવામાં આવ્યું હતું. ગીરનાર વિસ્તારના ખેડૂતો દ્વારા મહેસાણામાં લોકો ને ઓર્ગેનિક કેસર કેરી મળી રહે તે માટે આ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. @CollectorMeh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
30
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@hiteshk17627555
hitesh kanzariya
1 year
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ ગામ. ગલસાણા.તા. ધંધૂકા
Tweet media one
0
4
12
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@DaoDahod
DAO DAHOD
1 year
ઝાલોદ તાલુકા ના ધાવડિયા ગામે 10 ગ્રામપંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ માં હાજર રહી ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ નું માર્ગદર્શન આપ્યું તથા જીવામૃત અને આચ્છાદન નું પ્રત્યક્ષ નિદર્શન કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
38
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@AtmaDahod
ATMA Dahod
1 year
આજરોજ ૧ મે ૨૦૨૩ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના તમામ ૬૧ ક્લસ્ટરમાં ખેતીવાડી, આત્મા અને બાગાયત વિભાગના ટીમ લીડરશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમની શરૂઆત.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
17
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@dao_ahd
DAO Ahmedabad
1 year
ગરવી ભૂમિ એવા આપણા ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ નિમિતે ખેતીમાં આમૂલ પરિવર્તન આવે અને જગતના તાતની સમૃદ્ધિ વધે તેવા ધ્યેય સાથે માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનની શરૂઆત @CollectorAhd @dp_amdavad @GujAgriDept @RaghavjiPatel
0
9
40
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@BharuchAtma
ATMA Bharuch
1 year
આજ રોજ ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં #gujaratfoundationday નિમિત્તે દસ ગામોના ક્લસ્ટર દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, લાભો અને જરૂરિયાત બાબતે તાલીમ અને નિદર્શન આયોજિત કરવામાં આવ્યું. @DirectorateofA1 @ATMAGUJARAT @CollectorBharch @DDOBHARUCH1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
15
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@sabarkanthadp
DDO Sabarkantha
1 year
ખેડૂતો ગુણવત્તા સભર વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકે તે માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વદરાડ તા. પ્રાંતિજની કલેકટરશ્રી સાથે મુલાકાત લીધી. @CMOGuj @GujPRHDept @GujAgriDept @ATMAGUJARAT @AtmaSabarkantha @InfoSabarGog @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
0
6
41
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@AtmaSabarkantha
ATMA Sabarkantha
1 year
ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નીમીત્તે ખેડૂત શિબિરનુ આયોજન કરી ટીપીએચ પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના વેચાણ કેન્દ્રનુ માન.કલેક્ટરશ્રીના વરદ હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ.આ પ્રસંગે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
25
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@sabarkanthadp
DDO Sabarkantha
1 year
ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે કલેકટરશ્રી સાથે પ્રાંતિજ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરના નવરચિત પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેસનના વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું. @CMOGuj @GujAgriDept @GujPRHDept @InfoSabarGog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
27
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@dp_amdavad
DDO AHMEDABAD
1 year
માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના #ManKiBaat100 ના કાર્યક્રમને નિવાસ સ્થાને પરિવાર, પડોશી તેમજ કર્મચારીશ્રીઓ સાથે ૧૦૦ માં સંસ્કરણને ટેલિવીઝન માધ્યમથી સાંભળ્યુંં. @PMOIndia @CMOGuj @CollectorAhd @GujPRHDept @GujDCoffice @ahmedabad_info
Tweet media one
Tweet media two
1
3
73
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@Laxman_Agri
Laxman_Agriculture
1 year
આજ રોજ દેલા ગામના શ્રી હર્ષદભાઈ ચૌધરી ના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત સંયુક્ત ખેતી નિયામકશ્રી, મહેસાણા વિભાગના શ્રી કે.એસ.પટેલ સર દ્વારા કરવામાં આવી અને તેમને ખુબ સારૂ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. @JdaMehsana @GujAgriDept @AtmaMehsana @ATMAGUJARAT @GSTeam_Mehsana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
34
@GujAgriDept
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.
1 year
આપ સૌને લીલી, હરિયાળી, સમૃદ્ધિની જનક ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. #GujaratSthapanaDivas #gujaratfoundationday #GujaratDay2023
Tweet media one
0
6
38
@GujAgriDept
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.
1 year
બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આજે જ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
Tweet media one
0
12
93
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@InfoBotadGoG
Info Botad GoG
1 year
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બોટાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણની વ્યવસ્થા કરાઇ @Collectorbotad @DDOBOTAD @CMOGuj @SP_Botad @InfoGujarat @ADevvrat
Tweet media one
0
3
13
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Retweeted
@DDH_SRN
Dy. Director of Horticulture, Surendranagar
1 year
બાગાયતી ખેતી અપનાવો સમૃદ્ધિ લાવો, વર્ષ ૨૦૨૩-૨૪ માં ખેડૂત મિત્રોની બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ. આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.જેની નોંધ લેશો. #Horticulture # Gujarat Horticulture #I khedut
Tweet media one
1
9
28
@GujAgriDept
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.
1 year
આ છે જીવામૃતનો કમાલ, આ છે પ્રાકૃતિક કૃષિનો કમાલ. આખો વિડીયો જૂઓ અને ખાસ તો સાંભળો. આપ જાણી જશો, પ્રાકૃતિક કૃષિ શા માટે ખૂબ જ ઉપયોગી છે.
0
14
61