Geroy - герой - जिरॉय Profile Banner
Geroy - герой - जिरॉय Profile
Geroy - герой - जिरॉय

@ardent_geroy

6,519
Followers
404
Following
855
Media
3,834
Statuses

Prober | History/Culture/Indology | GhostWriter |📌 @NatGeoMag @bethejuggernaut @thebetterindia @whencyclopedia @ancientorigins 📩 : ardentgeroy @gmail .com

nowhere land
Joined November 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@ardent_geroy
Geroy - герой - जिरॉय
8 months
📢📢 Article Alert 📢📢 Read this article about how urbanisation contributed to the rise of China's Shang Dynasty. My piece for @ancientorigins
0
0
3
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને સરકારી નોકરી પણ એક કારકિર્દીનો રસ્તો બની શકે છે એ વિચારથી આજની યુવા પેઢીને અવગત કરનાર GPSC ના ચેરમેન શ્રી @dineshdasa1 ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શત શત આશાઓનું કારણ બનો, શત શત ખુશીઓના હકદાર બનો. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
15
60
1K
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
દાહોદ જિલ્લાના ગૌરવ એવા શ્રી દિપકકુમાર મોતીભાઈ ડામોરને તામિલનાડુના કોઇમ્બતુર શહેરના પોલીસ કમિશનર બનવા પર ખૂબ ખૂબ અભિનંદન.
Tweet media one
10
50
710
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ગુજરાતનાં અને કદાચ ભારતના પણ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હશે કે કોઇ રાજ્યની "જાહેર સેવા આયોગ" દ્વારા સતત પાંચમા વર્ષે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભરતીની આમ મેરેથોન દોડ ચાલી હશે. @dineshdasa1 સરની જતાં પહેલાં ક્લાસ ૧-૨ ના સ્પર્ધકોને આખરી ભેટ. ✌🏻✌🏻✌🏻
@dineshdasa1
Dr. Dinesh Dasa
3 years
GPSC Class 1 & 2 GPSC has come out with one more Class 1 & 2 Exams for 183 posts. (73 Class I & 110 Class II) 2017, 2018, 2019, 2020 & 2021 - this is fifth consecutive Advt for Gujarat Civil Service Exams. Online application starts from 28/9. Prelims will be held on 12/12/21.
Tweet media one
Tweet media two
154
236
2K
2
34
694
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
હવે તો માની જાઓ @vnehra
Tweet media one
13
79
521
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આજનો શબ્દ : દોકડો. ગુજરાતમાં જૂનાં દેશી રજવાડાઓ જેવા કે કચ્છ, નવાનગર (જામનગર), જુનાગઢમાં આ ચલણી નાણું ખૂબ પ્રચલિત હતું. આ સીવાય બીજા કયાં ચલણી નાણા પ્રચલીત હતાં જણાવી શકો?
Tweet media one
12
47
523
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
હું Aspirant કે Educator નથી પરંતું દિનેશ દાસા સર દ્વારા GPSC પરીક્ષા માટે મોડેલ જવાબ મૂકવામાં આવેલ જેમાં ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ દ્વારા જવાબની ભાષા પ્રત્યે અણસમજના ઘણાં પ્રશ્નો વાંચકમિત્રો મેસેજમાં આવેલ તેમનાં માટે માર્ગદર્શન માટે આ જવાબ સંદર્ભમાં લઈ શકે છે. @dineshdasa1
Tweet media one
@dineshdasa1
Dr. Dinesh Dasa
3 years
How to write GPSC exams ? Here is a sample answer of “Due to the recent induction of three Scorpene class INS submarines, the strength of Indian Navy has strategically increased. Discuss”, a 20 marks’ question asked in recent Account Officer, Class-2 exam
Tweet media one
Tweet media two
Tweet media three
40
121
1K
6
58
500
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ચાલો ધૈર્યરાજસિંહને દેશના ખૂણે ખૂણેથી મદદ મળે એ માટે મદદની અપીલ કરીએ. SMA-1 નામની ખૂબ જ ગંભીર બિમારીથી પીડાતા આ નાના ભૂલકાંની મદદ માટેની આ લોકભાગીદારીની મુહિમનો હિસ્સો બનીએ. #Donate_For_Dhairyarajsinh હેશટેગ થકી મહત્તમ લોકો સુધી માહિતી પહોંચાડીએ.
Tweet media one
13
237
466
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ગુજરાતમાં ભવાઈની શરુઆત અસાઈત ઠાકર જે પાટણના સિદ્ધપુરના યજુર્વેદ બ્રાહ્મણ હતાં દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક પાટીદાર દીકરીની લાજ રાખવા પોતાના ધર્મને નેવે મૂકનાર અસાઈત ઠાકરને "ભવાઇના પિતા" તરીકે ઓળખવામાં આવે છે.
Tweet media one
9
58
472
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
એટાકસ એટલાસ, એશિયાના જંગલોમાં જૉવા મળતું આ ખાસ પતંગિયું સાપના વેશને કારણે અને વિશ્વનું સૌથી મોટું પતંગિયુ હોવાને કારણે દુર્લભ માનવામાં આવે છે! છે ને કુદરતની અનોખી કરામત ?!? @dineshdasa1
Tweet media one
2
23
469
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આપણામાંથી મોટભાગના લોકોને અમૃતસરના "જલિયાંવાલા બાગ હત્યાકાંડ"ના ઇતિહાસ વિશે જરુરથી ખબર હશે. પણ શું તમને ખબર છે? ગુજરાતમાં એનાંથી પણ વધારે બર્બર હત્યાકાંડ થયેલ જે ઈતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈને રહી ગયેલ.
Tweet media one
23
99
408
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
નાનકડા ટાપુ દેશ ન્યૂઝીલેન્ડના લોકો અને દેશને સાંકેતિક ઓળખ આપતું નિશાન એટલે "સિલ્વર ફર્ન" આપડા ભારત દેશ માટે આવું UNOFFICIAL નિશાન શું છે તમે કહી શકો? Alsophila dealbata/Cyathea dealbata or commonly known as "Silver Fern" (તસવીર: રેડવૂડ ફોરેસ્ટ, ન્યુઝીલેન્ડ) @dineshdasa1
Tweet media one
Tweet media two
30
15
366
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
कैसे आकाश में सूराख़ हो नहीं सकता एक पत्थर तो तबीयत से उछालो यारो || ધૈર્યરાજ માટે ચલાવેલ લોકભંડોળ અભિયાન સફળ, ૧૬ કરોડનો જોજીંગ આંકડો સર થઈ ગયો ૨.૬૪ લાખ ભામાશાઓ થકી. આ અભિયાનમાં ફાળો આપનાર સર્વેનો દિલથી આભાર 🙏🏻🙏🏻
Tweet media one
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ચાલો ધૈર્યરાજસિંહને દેશના ખૂણે ખૂણેથી મદદ મળે એ માટે મદદની અપીલ કરીએ. SMA-1 નામની ખૂબ જ ગંભીર બિમારીથી પીડાતા આ નાના ભૂલકાંની મદદ માટેની આ લોકભાગીદારીની મુહિમનો હિસ્સો બનીએ. #Donate_For_Dhairyarajsinh હેશટેગ થકી મહત્તમ લોકો સુધી માહિતી પહોંચાડીએ.
Tweet media one
13
237
466
14
59
366
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
14 એપ્રિલ : આંબેડકર જયંતિ બંધારણના ઘડવૈયા તરીકે તો બાબા સાહેબ આંબેડકરને બધા ઓળખે છે પણ શું તમે તેમના વિશે આ અણજાણી વાતો જાણો છો? 🔹દેશમાં પ્રથમ Phd મેળવનાર ભારતીય આંબેડકર હતાં. તેમણે અર્થશાસ્ત્રમાં ડબલ Phd મેળવી હતી. તેમના સમયના સૌથી શિક્ષિત અને વિદ્વાન ભારતીય હતા.
Tweet media one
9
74
339
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
શું તમે જાણો છો? "બ્રહ્મપુત્ર" ભારતની એકમાત્ર પુરુષવાચક નદી છે, તે સીવાય ભારતની દરેક નદીને સ્ત્રીવાચક ગણવામાં આવે છે.
Tweet media one
Tweet media two
16
34
340
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ભારતના સૌથી પ્રતિષ્ઠિત સન્માન એવા પદ્મ એવોર્ડ્સમાં 2021 સુધીનું ગુજરાતનું પ્રદર્શન. ભારત રત્ન. 👉 3 પદ્મ વિભૂષણ 👉 7 પદ્મ ભૂષણ. 👉 32 પદ્મ શ્રી 👉 108 @dineshdasa1
Tweet media one
5
24
313
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આજનો શબ્દ : ઢૂંકડું
Tweet media one
16
11
298
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
તાજેતર માં જ એક ફિલ્મ જોઈ, "the man who knew Infinity" - ભારતના વિશ્વ વિખ્યાત ગણિશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન પર બનેલ આ ફિલ્મ જોતાં અંતમાં ગળગડું થઈ જવાયું કે ઢોરની માફક નકામી આખી જિંદગી નીકળી કાઢનાર અમુક નઠારા લોકો કરતાં આવા ભડવીર વિજ્ઞાનીઓને ભગવાન જરાક લાંબુ આયખું આપતાં તો.
Tweet media one
7
27
300
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આજનો શબ્દ : કાયટું
Tweet media one
9
15
297
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
✍🏻થ્રેડ એલર્ટ : આશાવલ✍🏻 પાછલા કેટલાક દિવસથી અમદાવાદ-આશાવલ-કર્ણાવતી ઉપર ફરીથી એ જ જૂની ચીકણી ચોપડેલી ઘસાયેલી કેસેટ ફરી વાગવા લાગી છે. કર્ણાવતી નામનો ઝંડો લઈને નીકળી પડેલા લોકો માટે આ થ્રેડ થકી એક જ સંદેશ છે કે ઇતિહાસમાં એટલો જ રસ હોય તો તાર્કિક દલીલ સાથે કરાય. (1/n)
Tweet media one
17
61
306
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
શું તમને ખબર છે? #askgeorge
Tweet media one
3
24
285
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
શું તમને ખબર છે ? ભારતની આઝાદીના વર્ષે એટલે કે ૧૯૪૭માં પ્રતિષ્ઠિત TIME મેગેઝિનની Women of the Year 1947, ભારતની પ્રથમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને વિખ્યાત AIIMS નો પાયો નાખનાર Amrit kaur હતાં.
Tweet media one
Tweet media two
3
26
278
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ગિરનાર ખાતે આવેલ "સુદર્શન તળાવ"નું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય/રાજ્યપાલ યવનરાજા (ગ્રીક) "તુષસ્ફા"/"પુષ્પગુપ્ત" તરીકે ઓળખાયા દ્વારા સુવર્ણસિકતા(સોનરેખ) તથા પલાશીની નદી અને અન્ય નાળાંના પૂરને નિયંત્રિત કરવાં બંધ અને નહેરો થકી આ "સુદર્શન તળાવ"નું નિર્માણ કરેલ. @dineshdasa1
Tweet media one
7
30
270
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
થાય ધોળા એ પહેલાં તું કંઇક ધોળ, ધરણી પર આવવાનું કારણ તું ખોળ.
2
29
277
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ભારત - ૫૬૨ રજવાડાં ગુજરાત - ૩૯૬ રજવાડાં. વિવિધતામાં એકતા ખરાં અર્થમાં ગુજરાત માટે શબ્દશઃ સાચી...
12
24
260
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
સૌરાષ્ટ્રના વિવિધ નામ આપનાર લોકો સૌરાસ્ત્રેન‌ : ગ્રીક લોકો કાઠીયાવાડ : મરાઠા સોરઠ : મોહંમદી આક્રમણકારીઓ
7
23
256
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ગુજરાતી ખાનપાનમાં તમે નોધ્યું હશે તો દેશના બાકીના રાજયોના પારંપરિક વ્યંજનો કરતાં મીઠાશનું પ્રમાણ વધારે જોવા મળશે. ક્યારેય વિચાર્યું છે શા માટે ગુજરાતી પકવાનોમાં ગોળ-સાકરનો વધારે ઉપયોગ થતો આવ્યો છે? આની પાછળ ભૌગોલિક કારણ જવાબદાર કે કંઇક બીજું? @DeepalTrevedie @dineshdasa1
Tweet media one
30
23
243
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આદિવાસી લોકોમાં સાપ્તાહિક બજાર "હાટ" પરથી વારના નામ પડયા 🔹 સોમવાર - બંધારપાડિયો, વોડિઓ 🔹 મંગળવાર - અરોહાર, બાણો, બોરડી 🔹 બુધવાર - ઉમાડિયો, માંડવિઓ 🔹 ગુરુવાર - દેવ ગાડિયો, ઇશરવાડિયો 🔹 શુક્રવાર - વલોડિયો, રાયપુરીયો 🔹 શનિવાર - વ્યારિયો, થાવરવાર 🔹 રવિવાર - ઈતવાર કે દીતવાર
12
38
234
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ગોધરામાં મારા એક મિત્ર બ્રિજપાલસિંહ રાઉલજીના સંબંધી નું બાળક ખૂબ જ દુર્લભ ગણાતી બીમારી SMA-1 થી પીડાય રહ્યું છે. જેની એકમાત્ર દવા જેની કિંમત રૂપિયા ૨૨ કરોડ (ટેક્સ સાથે) થાય છે. મધ્યમ વર્ગના માતાપિતા ને આવા કાળ માં યથાયોગ્ય મદદ કરવાં સહુને વિનંતી.
Tweet media one
Tweet media two
5
120
230
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આપણામાંથી મોટાભાગના લોકોને કોણાર્ક અને મોઢેરાના સૂર્યમંદિર વિશે ખ્યાલ હશે પરંતું શું તમને ખબર છે, આશરે ૧૨મી સદીમાં દેશનાં વિવિધ ભાગમાં સૂર્યમંદિર અસ્તીત્વમાં હતાં અને સૂર્યની આરાધના પ્રચલીત હતી જે આગળ જતાં વિષ્ણુ પૂજા તરફ ઢળી હતી. તો ચાલો આજે આ ભુલાયેલા સૂર્ય મંદિરો વિશે જાણીએ.
Tweet media one
Tweet media two
7
27
223
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
નાનપણમાં ઘરે ઘરે ફરીને જુના કપડાના બદલામાં વાસણોનો વિનિમય કરતા લોકો જોયા હશે. પરંતું શું તમને ખબર છે? કપડાની બદલામાં વાસણોનો વ્યવહાર/Barter ઇતિહાસ ઈ.સ પૂર્વે ૫-૬ સદી સુધી લઇ જાય છે. "વાસણ" શબ્દનો ઉદ્ભવ પણ આ ઇતિહાસ સાથે સંકળાયેલ છે. (Image : SearchKashmir) @dineshdasa1
Tweet media one
10
15
208
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ખાસ અગત્યનું : કોરોના ના નવા વિકસીત સ્ટ્રેનમાં માત્ર Rapid antigen test કે RTPCR ના ભરોસે ના બેસવું. લક્ષણો દેખાય છતાં RTPCR test નેગેટીવ આવે તો CT (HRCT) ટેસ્ટ સત્વરે કરાવી જ લેવું. RTPCR નેગેટીવ આવે ને CT(HRCT)માં atypical pneumonia અને CORADS level પરથી કોરોના જાણી શકાય.
Tweet media one
Tweet media two
3
50
197
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
શું ઇન્ડિયા અને હિન્દુસ્તાન બંને અલગ અલગ શબ્દો છે? આ વાતની શરુઆત, આશરે 518BCમાં પર્સીપોલિસ (પર્શિયાની રાજધાની) ખાતે મળેલા શિલાલેખમાં થાય છે. જેમાં ડેરિયસના શાસન નીચે "હિંદુ" લોકોના પ્રદેશનું વર્ણન છે અહીં પહેલી વાર "હિંદુ" શબ્દનો લેખિત પુરાવો મળ્યો છે. @dineshdasa1
Tweet media one
5
29
193
@ardent_geroy
Geroy - герой - जिरॉय
9 months
જે સ્પીડથી પુસ્તકોનું કલેક્શન વધી રહ્યું છે લાગે છે હવે કોઈ ઇન્વેન્ટરી મેનેજરને નોકરીએ રાખવું પડશે. 🤔
Tweet media one
1
2
197
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
"પાણિનિ" ઈ.પૂ. ચોથી અથવા પાંચમી સદીમાં થઈ ગયેલ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણકર્તા હતાં. તેમનાં દ્વારા રચિત "અષ્ટાધ્યાય", સૌથી પ્રાચીન હયાત સંસ્કૃત વ્યાકરણની સાથે સાથે એક પ્રખર બૌદ્ધિક સિદ્ધિ-પ્રતિનિધિત્વ પણ કરે છે. તેમાં 3,996 સૂત્રોમાં સંસ્કૃત વ્યાકરણના નિયમોનું આંકલન છે.
Tweet media one
2
24
186
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
મોંઢામાં મૂકતા જ પીગળી જતી સુતરફેની એ મધ્યકાલીન અને માનીએ તો પ્રાચીન સમયથી મીઠાઈ તરીકે પ્રચલિત છે. પરંતું શું તમને એ સમયનું સુતરફેનીનું સંસ્કૃત નામ ખબર છે? જવાબ છે 👉🏻 फेनक સુતરફેની કંઇ જગ્યાની સૌથી વઘુ વખણાય છે જણાવી શકો?
Tweet media one
17
15
186
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
Great illustration of Physical Geo to remember.
Tweet media one
3
18
177
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આપણાંમાંથી કદાચ ઘણાંને ખબર હશે જુનાગઢ પાસે ગિરનાર આગળ મૌર્યવંશના શાસક અશોકના પ્રસિદ્ધ ૧૪-શિલાલેખો આવેલા છે પણ આ ૧૪ શિલાલેખોના મતલબ ભાગ્યે જ કોઈકને ખબર હશે. અશોકે કલિંગના યુદ્ધ બાદ અહિંસા સ્વીકાર્યા બાદ આ શિલાલેખો રાજ્યમાં ખૂણે ખૂણે કોતરાવ્યા હતાં. @dineshdasa1 @GujaratHistory
Tweet media one
Tweet media two
11
45
188
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આજે આપણે નજીવા લોકડાઉનથી ઘરમાં પુરાવાને લીધે કંટાળીએ છે,શું તમે ક્યારેય વિચાર્યુ છે, દેશભક્તિ માટે જુવાનીમાં 15 વર્ષ કારાવાસની સજા ભોગવવી કેવી હશે? ચાલો આજે વાત કરીએ એક એવી જ સહનશીલ,નીડર અને અંગ્રેજોને માત્ર 14 વર્ષની ઉંમરે ઘૂંટણે પાડનાર વીરાંગના વિશે...રાણી ગાઈદિન્લ્યું 1/n
Tweet media one
5
24
183
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આજકલ બહુ ગાજેલા meme "હમારી પાવરી હો રહી હૈ" પરથી ઘણાને નઈ ખબર હોય "પાવરી" ડાંગમાં પ્રચલીત આદીવાસી વાદ્ય પણ છે તો એકવાર આ આદીવાસી વાદ્ય વિષે આ જૂનાં થ્રેડ થકી જાણીએ. 👇🏻👇🏻👇🏻👇🏻
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ગુજરાતમાં અમુક જ્ગ્યાએ તેને ડોબરું, પાવરી તરિકે પણ ઓળખવામાં આવે છે. થોડાં સમય પહેલાં સુધી હોળી પર યોજાતો ડાંગ દરબાર મેળા માં આ "ટરપા" ખાસ આકર્ષણ નું કેન્દ્ર રહેતાં. @dineshdasa1 @DeepalTrevedie @MehHarshil
Tweet media one
3
5
68
2
21
170
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
છોકરીઓને શિક્ષણ આપવાની શરુઆત કરનાર, ભારતની પ્રથમ મહિલા શિક્ષક, જેણે મહિલાઓના ઉત્થાન કરવાં પર લોક-કીચડ અને પુરુષ પ્રધાન સમાજ તરફથી માર ઝીલ્યો, દલિત હોવા છતાં સર્વ સમાજની ખરાં અર્થમાં "સરસ્વતી જનની" બની એ "સવિત્રીબાઈ ફૂલેને નમન" #SavitribaiPhule #સાવિત્રીબાઈ #सावित्रीबाईफुले
Tweet media one
2
28
172
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આપણાં માંથી ઘણાં લોકોને મગધ ના મૌર્ય સામ્રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્ય વિષે ખબર હશે પરંતું જેને હરાવીને મૌર્ય વંશ શાસન માં આવ્યું તે નંદ વંશ વિશે જૂજ માહીતી જ હશે તો ચાલો આજે નંદ વંશ વિશે જાણીએ. @dineshdasa1 @GujaratHistory
Tweet media one
3
24
170
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
અમુક લોકોના ઘરમાંથી કોઈની મદદ માટે એક રૂપિયો તો નીકળતો હોઈ નઈને બીજા જે ખરેખર રસ્તા પર નીકળે છે મદદ માટે એમના પર કીચડ ઉછાળવાની ટેવ નઈ ભૂલે. રાજનીતિને કોરોના પૂર્તિ તો કોરે મૂકો અને મદદમાં સંપ જાળવો. @jigneshmevani80 more power to you🙏🏻🙏🏻
Tweet media one
@jigneshmevani80
Jignesh Mevani
3 years
To keep the campaign free of any malicious assumptions & allegations, I am sharing the documentation for everyone's public reference. Both the Foundations/Trusts have generously agreed to carry the campaign for #Vadgam and its people.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
17
91
7
26
166
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
🌉𝗘𝗹𝗹𝗶𝘀 𝗕𝗿𝗶𝗱𝗴𝗲🌉 એલિસ બ્રિજનું પહેલું લાકડાનું બાંધકામ ૧૮૭૦-૭૧માં આશરે સાડા પાંચ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયું હતું. પરંતુ ૧૯૭૫ના પૂરમાં આ બાંધકામ પડી ભાંગ્યું હતું. ત્યારબાદ ૧૮૯૨માં ઇંગ્લેન્ડના બર્મિંગહામ શહેરથી ખાસ સ્ટીલ મંગાવીને આ બ્રિજ નું બાંધકામ કરવામાં આવ્યું
Tweet media one
9
24
163
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
તાજેતરમાં જ મેનહટન શહેરમાં એક નવીન પ્રકારની ઘડિયાળ મુકવામાં આવી,આ ઘડિયાળની ખાસિયત એ છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે જે પાછું બદલી ન શકાય તેવું વાતાવરણ બનશે તેનું કાઉન્ટડાઉન દેખાડે છે અને તેમાં અત્યારે ૭ વર્ષ ૧૦૩ દિવસ જેટલો સમય બાકી દેખાડે જે ખરેખર ખતરાની ઘંટી સમાન છે (1/n)
Tweet media one
2
35
162
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આટલા સમય સુધી સફળતા પૂર્વક સંતાકૂકડી રમતાં છેલ્લે થપ્પો થઈ જ ગયો. #કોરોના_પોઝિટિવ હવે થોડા દિવસ ઘેર ભેગા. માથું દુખવું, તાવ આવવો, ગળામાં ખારાશ, બેચેની, શરદી, ખાંસી જેવા લક્ષણોમાંથી એક પણ લક્ષણ દેખાય તો સત્વરે ટેસ્ટ કરાવી જ લેવો.
50
11
167
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
એક સમયે રાષ્ટ્રીય પક્ષીની પસંદગીની અંતિમ લીસ્ટ માં સામેલ ઘોરાડ (The great Indian bustard) પક્ષી વિલુપ્ત થવાની કગાર પર છે તો એના સંવર્ધન માટે સરકારે નીતિઓ થી ઉપર ઉઠી ને નક્કર પગલાં લેવા ખૂબ જરૂરી છે. બાકી આ પ્રજાતિ ને આગલી પેઢી મ્યુઝિયમ માં અવશેષો રૂપી જ જોઈ શકશે. @jayvasavada
Tweet media one
5
23
158
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આઝાદી પહેલાં ગુજરાતી લોકોનો પરંપરાગત પહેરવેશ. (સંદર્ભ : ગુજરાત પ્રાંત, ૧૯૩૯)
Tweet media one
7
17
161
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
શું તમને ખબર છે? ઔદ્યોગિકીકરણના શરુઆતી સમય વખતે અને અલાર્મ ઘડિયાળના આગમન પહેલાં બ્રિટનમાં લોકોને ઘરે ઘરે જઈને જગાડવા માટે મ્યુનિસિપાલિટી દ્વારા ખાસ લોકોને સરકારી નોકરીએ રાખવામાં આવતાં હતાં. @dineshdasa1
Tweet media one
3
5
162
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
એક બાજુ ગુલામીમાંથી આઝાદ થયાને 75 વર્ષ પરની ઉજવણી અને બીજી તરફ ગુલામીના અંધકારમાં ધકેલાતું બીજું રાષ્ટ્ર #Afghanishtan , 15 August
Tweet media one
7
10
159
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
" એકચ્યુલી, હું તો દૂધની થેલી લેવા નીકળ્યો છું " પછી એ થેલી લઈ આખા ગામમાં આંટા મારવાના❌ ઓક્સિજન,બેડ,વેન્ટિલેટર,એમ્બ્યુલન્સ માટે દિવસના ૧૦૦-૧૦૦ કોલ કરવાં છતાં જયારે નિરાશા મળતી હોઇ છે એ ગંભીરતા અમુક પ્રજા હજુ પણ નથી સમજતી. Plzz Follow protocol and wear mask. ✅ #StayHome
6
24
151
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
શું તમને ખબર છે? આજે વિશ્વભરમાં અનેક ગુનાઓમાં આરોપીની ઓળખ માટે વપરાતી ફિંગરપ્રીન્ટ ટેકનિકની સૌપ્રથમ શરૂઆત ભારતમાં થઇ હતી, આઝાદી પહેલાં સરકારી દસ્તાવેજોમાં ભ્રષ્ટાચારને રોકવા સૌપ્રથમ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. #AskGeroy @dineshdasa1 (1/n)
Tweet media one
3
20
151
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ટારપુ : આપણા માંથી ઘણા માટે આ શબ્દ નવો હશે. હવાની મદદથી ફૂંક મારીને વગાડવામાં આવતું વાજિંત્ર છે ટારપુ, મદારી ની મુરલી સાથે મળતું આવે છે.દક્ષિણ ગુજરાતના ડાંગ,નવસારી, વલસાડના આદિવાસી સમુદાય તથા મહારાષ્ટ્રના આદિવાસી સમૂહ - વર્લી ( varli/warli)ના ભાતીગળ વાજિંત્ર તરિકે ખ્યાતનામ છે.
Tweet media one
7
17
144
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
લચીલી કાયા, રેશમનો કાળો કોટ,નિશાચર સોનેરી આંખો, અને લાંબી મનોહર પૂંછડી, શોધવામાં મુશ્કેલ અને પોતાની ચપળલતા માટે મશહૂર - #BlackPanther #Panthers
Tweet media one
3
11
148
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ભારતીય પ્રજાસત્તાક દિવસ 2022 માટે વિયેતનામના નહ્ત તન/ Nhật Tân બ્રિજને શણગારવામાં આવ્યું. ફોટો ક્રેડિટ- the prabster
Tweet media one
1
16
148
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
"સવાયા ગુજરાતી" @mansukhmandviya ધૈર્યરાજ માટે ૬ કરોડની કર માફી માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સક્રિય રીતે સંપર્કમાં રહી અને દિલ્હીમાં વિવિધ મંત્રાલયો જોડે સંકલન માટે @ianilradadiya સરનો પણ ખૂબ ખૂબ આભાર.
@mansukhmandviya
Dr Mansukh Mandaviya
3 years
કુમાર ધૈર્યરાજસિંહનાં ઈલાજને શક્ય બનાવવા ભારત સરકાર દ્વારા રૂ. ૬ કરોડની આયાત ડયુટીને માફ કરવામાં આવેલ છે. કુમાર ધૈર્યરાજસિંહને ઉત્તમ સારવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ તથા મારી ભલામણને સ્વીકારવા બદલ વિત્તમંત્રી શ્રીમતી @Nsitharaman જીનો ખૂબ ખૂબ આભાર
Tweet media one
97
609
2K
2
9
154
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
તમારી આજુ બાજુમાં જો કોઈને cowin વેબસાઇટ પર રજિસ્ટર કરવામાં તકલીફ પડતી હોય તો તેમને લોગીન કરાવીને સ્લોટ બુક કરાવી મદદ કરી શકો છો. આશારે 80% સાક્ષરતા વાળા આપણા રાજ્યમાં ઘણાં લોકો ટેકનોલોજી ના અભાવે રસી મૂકવામાં રહી જાય એ ના થવું જોઈએ.
Tweet media one
8
19
143
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ગાંધીનગરનો કયો વિસ્તાર દિલ્હીના રજીંદર નગર સાથે સરખાવી શકાય? રિલાયન્સ ચોકડી? સરગાસણ? કૉમેન્ટ કરો.... #UPSC #GPSC #exam #aspirants
Tweet media one
29
2
146
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
Donate, Retweet , Share. આ લિંક થકી સંપુર્ણ લોકભંડોળ અંગેની માહીતી મેળવી શકો છો સાથે સાથે Track કરી શકો છો :
Tweet media one
5
68
147
@ardent_geroy
Geroy - герой - जिरॉय
9 months
મને દિલ્હી ગમ્યું નહીં હોય, અને ઘણીવાર ગેસ ચેમ્બર તરીકે પણ ગણાવ્યું છે, પરંતુ હું સૌથી વધુ પ્રશંસા કરું છું તે છે તેનાં જૂના પુસ્તકોનો ખજાનો અને લોકોનો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ. આજે પણ લોકોને લાઈનમાં ઊભા રહી ખરીદતાં જોવું છું જે ચિત્રણ આજના સમયમાં ખરેખર અચરજ ઊભું કરે એવું છે.
Tweet media one
Tweet media two
1
6
148
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
જીવનસંગિનીની યાદમાં તાજમહેલની જેમ અમર પ્રેમકહાનીમાં કંડારાતા સ્થાપત્યો વિષે તો અનેકોવાર સાંભળ્યું હશે, શું જીવનસાથીની યાદમાં મહિલાઓ દ્વારા બનાવેલ બેનમૂન શિલ્પકૃતિઓ વિષે ખબર છે? સ્ત્રીનો વાવ સાથેનો સંબંધ, તેની પાછળના ઇતિહાસ વિષે લખવાં જઈ રહ્યો છો. 🖊️🖊️સૂચન, સંદર્ભ આવકાર્ય🖊️🖊️
Tweet media one
8
7
143
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
બે એક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં એક પત્રકારના ઘરે સરકાર વિરુદ્ધ ખબર છાપવા પર ગેરકાયદેસર છાપો મારવામાં આવ્યો હતો. બીજા દિવસે બાકીના દરેક સમાચાર પત્રોએ પહેલું પાનું કાળું કરીને વિરોધ નોંધાવ્યો. અને આપણે ત્યાં?
Tweet media one
12
29
146
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
વિશ્વની સૌથી મોટી લોકશાહીની ન્યાયપાલિકાએ આ હદે શબ્દો વાપરવા પડે તો વિચારી શકો છો કે પરિસ્થિતિ કેટલી હદે વણસેલી છે અને કેટલા લાચાર છીએ આપણે.જ્યારે ઉપરી સત્તા એ પણ આત્મનિર્ભર બનવાનો નિર્દેશ કર્યો છે ત્યારે દરેકે સમજવું રહ્યું કે,પોતે જ પોતાનો આખરી આશરો છે. #StaySafe #Help4Humanity
Tweet media one
4
24
137
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ગુજરાતમાં આ ઇમારત ક્યાં આવેલી છે જણાવી શકો? અને તેનું મહત્ત્વ શું છે..
Tweet media one
Tweet media two
26
4
142
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
GPSC અને UPSC ની તૈયારી કરતાં મિત્રો માટે ખાસ. CRR vs SLR. 👉🏻હમણાં હાલમાં શું rate ચાલે છે જણાવી શકો? 👉🏻CRR અને SLR ની ફુગાવા પર અસર શું પડી શકે?
Tweet media one
6
24
148
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આપડે ત્યાં ગુજરાતમાં બીજાં રાજ્યોની જેમ RTPCR ટેસ્ટનું રીઝલ્ટ ઓનલાઈન કે મોબાઈલ પર મેસેજ થકી કેમ મળતું નથી? સામે ચાલીને જનરલ હોસ્પિટલમાં જઈને સામેથી રીઝલ્ટની તપાસ કરવા જઈ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવું કેટલું હિતાવહ? ઉપરથી ત્યાં પણ લાઈન તો ખરી જ.
Tweet media one
13
40
136
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
કોઈ મને સમજાવશે કોરોનાનો "second wave" જેમ જેમ વધી રહ્યો છે એમ ટેસ્ટના આંકડા કેમ ઓછાં થઈ રહ્યા છે. વધારે ટેસ્ટ કરવાં છતાં કેસ ઓછાં આવે ત્યારે કોરોનાંને નાથ્યો કેવાય બરાબર? રેપિડ ટેસ્ટના આધારે ઘરે આઇસોલેટ થઈ સારવાર લેતાં લોકોને પણ કેસના આંકડામાં સામેલ કરો. @MoHFW_GUJARAT
Tweet media one
17
29
135
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
"થઇ જશે તું ચિંતા ના કર, પપ્પા ને સારા કરીને મોકલીશું" સુરતના મજૂરાગેટ વિસ્તારના યુવાન ધારાસભ્ય @sanghaviharsh ને જ્યારે પણ જોયા છે એક જમીનથી જોડાયેલ અને લોકોનાં મિત્ર તરીકે મદદ કરતાં જોયાં છે. આવાં યુવાન ધારાસભ્ય રાજકારણમાં એક જોશ જીવતો રાખતા હોઈ છે જે ખરેખર જરૂરી છે.
3
13
136
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આજ ની યુવાન પેઢીએ ખાસ સમજવા જેવું છે કે, માદક દ્રવ્યના નશા કરતાં વાંચન, લેખન, કે પોતાની જીજ્ઞાશા ને સંતૃપ્ત કરતાં કોઈપણ જ્ઞાનનો નશો બીજા બધા નશા કરતાં કઈ ગણો વધારે સારો છે. નશાને રવાડે પોતાની જિંદગી ખરાબ કરતાં લોકો એ વાંચન કે લેખ જેવા શોખ વિકસાવી પોતાની જિંદગી ને ઉગારવી રહી.
Tweet media one
7
21
130
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયર - સિવિલ વાળા તૈયાર રહેજો. રોજગારીનો ધોધ ફૂંટવાનો છે જલ્દીથી જ. 🙄🙄 #GujaratNewCM #GujaratCM
4
8
135
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ગુજરાતી ભાષાની સમૃદ્ધતા #ગુજરાતી સૂર્ય માટે સમાનાર્થી શબ્દો. રવિ સૂર્ય શુષ્ણ ચંડાશુ માર્તડ પુષ્કર દીશ અર્યમા આદિત્ય ચિત્રભાનુ તિગ્માંશુ મધવા અંશુમાલી મરીચી ખગેશ ભાણ વિભાકર ક્લિંદ સવિતા ભાસ્કર દિવાકર ભાનુ દિનકર કિરણમાલી મિહિર દિનકર આફતાબ આદિત્ય અર્ક ઉષ્ણાંશુ દીનેશું @jayvasavada
@chiragkoradia
Chirag Koradia
4 years
The richness of #English #englishvocabulary “Agreeing” has so many synonyms So true I agree Exactly! Precisely! Quite right Absolutely! Damn right! You're right Fair enough I think so too I second that I feel the same way You can say that again! #LearnEnglish
1
0
6
16
18
128
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
૧૮૭૮માં કાઠીયાવાડ. કાઠીયાવાડ હાલાર, ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ એમ ચાર પ્રાંતના સંયુકત પ્રદેશ તરિકે ઓળખાતો. આજના સમયમાં આ પ્રદેશ હેઠળ કયાં જિલ્લા આવરી લેવાય તે નક્શા પરથી જોઈ શકાય છે. @GujaratHistory (સંદર્ભ : GAZETTEER OF THE BOMBAY PRESIDENCY 1896)
Tweet media one
5
29
130
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
હમણાં જ કેરળ માં ગર્ભવતી હાથણી ના મૃત્યુ પર આખા દેશ ની ઘણી જાની માની હસ્તીઓ એ ટ્વીટ કરી, સ્ટોરી મૂકી ચાર લોકો માં ઉદાર બનવાનો દેખાડો કરી ઘણું મોટું મુકામ હાંશિલ કરી લીધું અને એજ મોંઘેરી હસ્તી કાલે જોશો તો "રાત ગઈ બાત ગઈ" નો ચોખ્ખો ચણક ઉદાહરણ બનાવશે. @jayvasavada ૧/n
Tweet media one
16
22
129
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
Somewhere in Jamnagar, Gujarat. Progressive Paan-wala..📌 Lenin, JFK, Mandela on the wall. @Advaidism
Tweet media one
Tweet media two
12
13
130
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ગુજરાતમાં ઘણાં એવાં લોકનૃત્યો છે જે તેની સાથે જોડાયેલી સંસ્કૃતિને તથા તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓને તેની લૌકિક લાક્ષણિકતાનો ચિતાર આપતા હોય છે, તેનું એક આગવું ઉદાહરણ એટલે ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારનું પ્રચલિત " ટિપ્પણી નૃત્ય " @dineshdasa1 @aditiraval
Tweet media one
5
19
121
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
જો કોઈને ખબર ન હોય તો જણાવી દઈએ કે, ગુજરાતીઓએ અને એમાં પણ ખાસ અમદાવાદીઓએ ક્યારનું અહેમદાબાદનું નામ બદલીને "અમદાવાદ" કરી નાખ્યું છે. અને જૉ કોઈને ઇતિહાસના જૂના નામની એટલી જ ઘેલછા હોય તો ઇતિહાસ બરાબર વાંચીને original નામ "આશાપલ્લી" કરી શકે છે કર્ણાવતી પહેલાંનું સાચું નામ.
Tweet media one
10
13
121
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
Hard to swallow but True. Leave the jungle and other forest dwellers rights, even if you have your own independent opinion here, you are declared a Naxalite. Cc @AdivasisMatter
Tweet media one
6
43
129
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
શું તમને ખબર છે? આપણું રાજ્ય ગુજરાત ને તેનું નામ છેક સોલંકી કાળ ( ઈ. સ. ૯૪૨-૧૩૦૪) માં મળ્યું હતું. એ અગાઉ આ પ્રદેશ ને જુદા જુદા સમયે અલગ અલગ નામ થી ઓળખવામાં આવતુ હતું. @GujaratHistory @dineshdasa1
Tweet media one
2
14
124
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
જૂનાં રાજદરબારના ફોટા કે ચિત્ર જોઈશું તો હમેંશા રાજાની પાસે તેમને પંખો નાંખવા કે જીવ જંતુ નજીક ના આવે એ આશાયથી હવા નાખવા જેવા આ યંત્ર પકડેલા દાસ જોવા મળશે. તો આ યંત્ર ને ગુજરતીમાં શું કહેવાય? #Askgeroy (Photo : The Maharaja of Indore, 1877) @dineshdasa1 @DeepalTrevedie
Tweet media one
29
4
125
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
પરંપરાગત વસ્ત્રો, વાદ્યો, ગીતો સાથે ઉજવાતી આદીવાસી લોકોની ખૂબ જ અદ્ભુત હોળી. નજરે માણવાનો એક અલગ જ લ્હાવો છે, એ સંગીતની ધૂન આજની પેઢીની કહેવાતી Trance, rock ને ક્યાંય પછાડી દે. આદીવાસી સંગીતને આધુનીક Fusion સાથે વિકસાવી શકાય.
@Aadivasi_Rathva
Navnit बामणिया
3 years
છોટા ઉદેપુર જિલ્લાના #આદિવાસી રાઠવા સમાજની હોળી..🏹 #Holi #Holi2021 #HolikaDahan
9
68
369
3
17
122
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
એક સમયે ગુજરાતની સમૃદ્ધ રાજધાની વલભીનો નાશ કઈ રીતે એક નજીવા કારણે થયો તેની ઐતિહાસિક વાર્તા....
9
15
113
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
શું તમે જાણો છો, ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કંઇ જ્ગ્યાએ બની હતી? શું તમને ખબર છે આજથી ���૫૦૦ વર્ષ પહેલાં પણ ગુજરાતમાં આજની માફક પ્લેસમેન્ટ થતું હતું? ‍ વધુ વિગત જાણવા વાંચો લેખ 👇🏻👇🏻👇🏻 @dineshdasa1 @saliltripathi
4
14
120
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
આપણામાંથી ઘણાએ "હેલીના ધૂમકેતુ" વિશે સાંભળ્યું હશે એજ રીતે ૬૮૦૦ વર્ષ માં એકવાર બનતી ઘટના આ મહીને થવા જઈ રહી છે #NEOWISE પૃથ્વી નજીકથી પસાર થઇ રહ્યો છે. વધારે માહિતી માટે આ લેખ વાંચી શકો છો અને ગમે તો RW ભૂલશો નહિ. @jayvasavada @Shamsher_IPS @dineshdasa1
2
28
118
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
શું તમે જાણો છો? ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેમણે તેના બંધારણમાં પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ માટેની જોગવાઈ કરી છે. 🔹The wildlife protection Act 1972, 🔹Water (prevention and control of pollution) act 1974, 🔹The forest (Conservation) Act 1980,
Tweet media one
9
10
115
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
અહિં નોંધવું જરૂરી કે જવાબ લખતી વખતે સાંપ્રત પ્રવાહના સમાચારોથી અવગત રહેવું અને તથ્યો પર વધારે ધ્યાન રાખવું વાર્તા લખવાં કરતાં. તમે તમારી બુદ્ધિશક્તિ પ્રમાણે વધારે મુદ્દા જોડી શકો છે આ સાથે, આ જવાબ માત્ર સંદર્ભ પૂરતો છે. ભાષાનું માધ્યમ ગમે તે હોઇ જવાબ સુસંગત હોઇ તો સફળતા મળે જ.
0
7
119
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ડભોઈનો કિલ્લો : ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામ થી આ નગર નું નામ પડી આવ્યુ છે. @GujaratHistory @dineshdasa1
Tweet media one
Tweet media two
12
13
117
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
So here is the FullStop to many rumours about my identity especially gender. મારી ઓળખ વિશેની ઘણી અફવાઓ પર આ રહ્યું પૂર્ણવિરામ. #NewProfilePic
Tweet media one
12
4
119
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
પાઈનસ લોંગેવા / Pinus longaeva જાતનું "Bristlecone Pine" દેવદાર શ્રેણીનું વૃક્ષ એ વિશ્વમાં સૌથી વૃદ્ધ વૃક્ષ માનવામાં આવે છે.આ વૃક્ષની અંદાજિત ઉંમર આશરે ૪૯૦૦ વર્ષ કરતાં પણ વધારે માનવામાં આવે છે.શંકુ આકારનું આ વૃક્ષ અમેરિકાના નેવાડા પ્રાંતમાં(કેલિફોર્નિયા)માં આવેલ છે. @dineshdasa1
Tweet media one
5
9
113
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
બાહુબલી ફિલ્મમાં દેખાડવામાં આવેલ મહિષ્મતી સામ્રાજ્ય વિશે બધાને જરૂરથી ખબર હશે, પણ શું તમે જાણો છો કે રિયલ લાઈફમાં આ જગ્યા ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશના ખારગોન જિલ્લામાં આવેલ માહેશ્ચર ને પુરાતન કાળમાં મહિષ્મતી તરીકે ઓળખવામાં આવતું, જે નર્મદા (ત્યારે ‘રેવા‘) નદીના કાંઠે આવેલું હતું.
Tweet media one
5
10
119
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
કેન્દ્રની ગાઈડલાઈન વાંચી ને ડીલીટ કરી દેવી.. કેમ કે રાજ્ય નવી બહાર પાડશે... રાજ્યની પણ વાંચીને ડિલિટ કરવી કેમ કે કલેક્ટર નવી બહાર પાડશે 🤣🤣 @jayvasavada #ફોરવર્ડ
8
15
106
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
મેવાણી સાહેબ કોંગ્રેસ સાથે જોડાશે તો શું હાલનું સાંભળેલું વડગામનું ધારાસભ્યનું પદ જતું કરશે ? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો, દશમી અનુસૂચિ પ્રમાણે - સ્વતંત્ર દાવેદારીથી ચૂંટાયેલ સભ્ય કોઇ પાર્ટી સાથે જીત્યા પછી જોડાઈ તો ગેરલાયક ઠેરવાઈ શકે છે. @jigneshmevani80
Tweet media one
7
7
111
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
📢શું તમને ખબર છે?📢 કરોળિયો તેના શિકારને આખેઆખો કે ચાવીને ખાઈ નથી શકતો. તેના શિકારને જાળમાં ફસાવ્યા બાદ તેનામાં ડંખ થકી દાખલ કરેલ ઝેર ને કારણે શિકાર થયેલ જંતુનું અંદરનું આખું શરીર પીગળીને પ્રવાહી સ્વરૃપે થઈ જાય છે જેને ચૂસીને કરોળિયો શિકારને આરોગે છે.
Tweet media one
2
9
109
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
તમે હાથીની ચામડી જોઈ હશે તો ખરબચડી કરચલીઓ વાળી બખ્તર જેવી હશે પરંતું શું તમને ખબર છે આ વિકસીત થવા પાછડનું કારણ? કરચલીઓ હોવાને કારણે ચામડીનું ક્ષેત્રફળ વધે છે અને નહાયા બાદ આ તિરાડોમાં ભેજ લાંબો સમય સુધી બાષ્પીભવન થયા વિના ટકે છે જે તેને ગરમીમાં વધારે ઠંડુ રાખવામાં મદદગાર કરે છે.
Tweet media one
2
6
113
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
"ભારત-પાકિસ્તાન" નો પ્રશ્ર્ન હોઈ કે "ઈઝરાયેલ-પેલેસ્ટાઇન" નો શા માટે દરેકના મૂળમાં બ્રિટનનો જ હાથ હોઈ છે? Who's Real Divider in Chief? #IsraelPalestineconflict
11
5
112
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
New Education Minister of Gujarat. #JustSaying 🙄🙄🙄 #GujaratCabinetReshuffle
Tweet media one
7
13
105
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
હિન્દુ ધર્મમાં દરેક દિશાના રક્ષક દેવ/દેવી તરીકે દિગ્પાલ / દિક્પાલને પૂજવામાં આવે છે અને પૌરાણિક મંદિર સ્થાપત્યોમાં દરેક દિશા તરફ તેમને કંડારવામાં આવ્યા છે. આઠ દિશાઓના આ દેવ/ દેવીઓને "અષ્ઠ-દિક્પાલ" તરીકે ઓળખવામાં આવે છે.
Tweet media one
3
15
109
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આપડે ત્યાં પુત્રી કે પુત્રના જન્મ પર જલેબી કે પેંડા વહેંચવાનો રિવાજ છે એમ ગામડાંઓમાં ગાય કે ભેંસ વિયાઈ અને વાછરડાં કે પાડીને જન્મ આપે એ ખુશીમાં ગામમાં વિયાયેલી ગાય કે ભેંસના દૂધની બળી/બરી/bari વહેંચવાનો રિવાજ પણ પ્રચલીત છે.
@dhruman39
Dhruman H. Nimbale, IPS
3 years
Most of us might have tasted the #delicious & #nutritious #recipe . What do you call it in your language? Known as બળી (Bali/Bari) in Gujarati & खरवास in Marathi, the #Colostrum is popular household #milkpudding made from first milk after the birth of calf. Utterly delicious 😋
Tweet media one
Tweet media two
37
16
177
7
9
108
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
ભારત દેશની પ્રથમ અવકાશયાત્રી કલ્પના ચાવલા જીવતા તો દેશનું નામ ઊંચું કર્યું જ પણ મરણોપરાંત પણ આજ દિન સુધી રોશન કરે જ રાખે છે.ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે તાજેતરમાં જ NASA દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયેલ spaceshipનું નામ #kalpanachawla રાખવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
3
14
104
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
થોડાં દિવસથી ખાસ કાળજી, સમતોલ ઘરનો મમ્મીનાં હાથનો આહાર, નિયમીત નાસ, આયુર્વેદિક ઉકાળો અને સાથે ડોકટર તરફથી સપોર્ટિંગ એલોપેથીક દવાઓના પરિણામે #કોરોના_નેગેટિવ ✌🏼✌🏼✌🏼
Tweet media one
Tweet media two
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
આટલા સમય સુધી સફળતા પૂર્વક સંતાકૂકડી રમતાં છેલ્લે થપ્પો થઈ જ ગયો. #કોરોના_પોઝિટિવ હવે થોડા દિવસ ઘેર ભેગા. માથું દુખવું, તાવ આવવો, ગળામાં ખારાશ, બેચેની, શરદી, ખાંસી જેવા લક્ષણોમાંથી એક પણ લક્ષણ દેખાય તો સત્વરે ટેસ્ટ કરાવી જ લેવો.
50
11
167
16
6
108
@ardent_geroy
Geroy - герой - जिरॉय
4 years
📢📢 New Article 📢📢 ગુજરાતમાં હોવાં છતાં આ અજાયબી વિશે ઘણાં બધાં લોકોને ખ્યાલ નહીં હોય તો ચાલો જાણીએ શું છે આ solarium? Article by : @tjhanavirajesh
6
23
104