Bhagirath makwana
2 years
આ "બારેય મેઘ ખાંગા" થયા, એવુ આપડે ઘણી વખત સાંભળીયે છીયે પણ બારેય મેઘના નામ નથી આવડતા, તો મિત્રો આજે એના નામ જાણી લઈએ.
૧-ફરફર, ૨-છાંટા, ૩-ફોરા, ૪-કરા, ૫-પછેડીવા, ૬-નેવાધાર, ૭-મોલમેહ, ૮-અનરાધાર, ૯-મૂશળધાર, ૧૦ - ઢેફાભાંગ, ૧૧-પાણમેહ, ૧૨-હેલી.