જામનગર નો પોલેન્ડ સાથે વિશેષ નાતો.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી જામનગર ના મહારાજા દિગ્વિજય સિંહ જી દ્વારા આશરે ૬૦૦ જેટલા પોલેન્ડ ના છાત્રાઓ ને શરણ આપેલા જેની સ્મૃતિ તરીકે પોલેન્ડ ની રાજધાની warsaw માં મહારાજ દિગ્વિજય સિંહ ના નામે ચોક સમર્પિત છે