SP East Kutch Profile Banner
SP East Kutch Profile
SP East Kutch

@SP_EastKutch

16,784
Followers
75
Following
1,945
Media
2,271
Statuses

Joined January 2018
Don't wanna be here? Send us removal request.
@SP_EastKutch
SP East Kutch
1 year
ગાંધીધામ એ ડિવિઝન મહિલા પોલીસ કર્મચારી દ્વારા દિવ્યાંગ મહિલા ઉમેદવાર ને પરીક્ષા કેન્દ્ર પર રૂમ સુધી લઈ જવામાં મદદ કરેલ. @GujaratPolice @CMOGuj @Hasmukhpatelips @dgpgujarat @sanghaviharsh
Tweet media one
44
88
862
@SP_EastKutch
SP East Kutch
2 years
રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માવજીભાઈ એ ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા,સુરક્ષા,શાંતિ સાર્થક કરી બતાવ્યું @GujaratPolice @dgpgujarat
35
61
675
@SP_EastKutch
SP East Kutch
4 years
લોકડાઉન ને ધ્યાનમાં રાખીને ઝૂંપડપટ્ટી વિસ્તારમા પુર્વ કરછ પોલીસ દ્વારા રાત્રિ ભોજનની વ્યવસ્થા જરૂરિયાત મંદો માટે કરાઈ હતી.
45
99
584
@SP_EastKutch
SP East Kutch
4 years
સોશ્યલ મીડિયાના માધ્યમથી જરૂરિયાત મંદ ને પોલીસે પહોંચાડી દવા
Tweet media one
16
47
400
@SP_EastKutch
SP East Kutch
4 years
દવા લઇને પરત જતા 80 વર્ષના વડીલ માજી ને લોક ડાઉન ના કારણે વાહન ના મળતા પગપાળા જાઈ રહ્યા હતા, ત્યારે ધ્યાન જતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક તરફથી સરકારી વાહનમાં તેમને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
Tweet media one
30
54
412
@SP_EastKutch
SP East Kutch
1 year
Shri Sagar Bagmar, IPS has taken the charge of SP East Kutch Gandhidham today. @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
12
258
@SP_EastKutch
SP East Kutch
4 years
ભચાઉના જશોદાધામમા થયેલા દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને ૧૦ હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે, અને નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. જાણકારી આપવા મો. 9825218159 અથવા 02837 224036 પર સંપર્ક કરવો.
Tweet media one
4
54
233
@SP_EastKutch
SP East Kutch
4 years
ભચાઉમાં ૪ વર્ષ ની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીધામ અને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS
Tweet media one
Tweet media two
28
22
207
@SP_EastKutch
SP East Kutch
1 year
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સામખીયારી પોલીસ દ્વારા ગોપાલાનંદજી હાઇસ્કૂલ,આઘોઇના સ્ટુડન્ટ પોલીસ કેડેટસ્ (SPC) ને દેશભક્તિ અને ક્રાંતિવિરોનું મહત્વ સમજાવવામાં તાલિમ આપી આજરોજ સ્કુલ ખાતે નાટક સ્વરૂપે ઝાંખીઓ રજુ કરવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @SurakshaSetuGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
43
161
@SP_EastKutch
SP East Kutch
4 years
એક વર્ષથી ગુમ ગયેલી બે સગી બહેનોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલેન્સથી પુર્વ કચ્છ પોલીસની એલસીબીએ શોધી કાઢી તેમના માતા પિતા સાથે મિલન કરાવ્યું. @dgpgujarat @GujaratPolice @pkumarias @Shamsher_IPS
Tweet media one
Tweet media two
Tweet media three
13
7
174
@SP_EastKutch
SP East Kutch
2 years
દિવાળીના તહેવાર નિમિત્તે સામખીયાળી પોલીસ દ્વારા માં - બાપ વગર ના આનાથ બાળકો ના વાલી બની તહેવારની ઉજવણી કરવામાં આવી. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
49
160
@SP_EastKutch
SP East Kutch
2 years
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
5
41
145
@SP_EastKutch
SP East Kutch
4 years
જાહેર જનતાને લોક ડાઉન ની સ્થિતિમાં સહયોગ આપવા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકની અપીલ
4
46
144
@SP_EastKutch
SP East Kutch
1 year
આજરોજ તા.૨/૦૮/૨૦૨૩ ના કલાક ૧૮.૩૦ થી ૧૯.૩૦ સુધી શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ- કચ્છ ગાંધીધામ નાઓના સાથે ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ગાંધી માર્કેટ થી ચાવલા ચોક સુધી ફૂટ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
142
@SP_EastKutch
SP East Kutch
4 years
પોલીસનો સાથ આપી રહ્યા છે દેશના ભવિષ્ય NCC અને NSS ના યુવાનો #NCC #gujaratpolice #NSS
Tweet media one
3
13
138
@SP_EastKutch
SP East Kutch
2 years
જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાળાના બાળકો અને ગ્રામજનો સાથે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
37
125
@SP_EastKutch
SP East Kutch
4 years
गुलजार साहब की यह कविता को याद करे, ओर घर पर रहे ! "बे वजह घर से निकलने की ज़रूरत क्या है, मौत से आँखे मिलाने की ज़रूरत क्या है। सब को मालूम है बाहर की हवा है क़ातिल, यूँही क़ातिल से उलझने की ज़रूरत क्या है।" #StayHomeStaySafe @GujaratPolice
10
25
125
@SP_EastKutch
SP East Kutch
4 years
પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે શપથ લઈને જાહેર જનતાને પ્રેરણા આપી હતી કે બહાર નીકળતા સમયે માસ્ક પેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુથી હાથ ધોઈને સ્વચ્છતા બનાવી રાખવી. આ મહામારી લડાઈ આપણે સયુંકત રીતે લડી રહ્યા છીએ. @GujaratPolice
6
13
125
@SP_EastKutch
SP East Kutch
5 years
ગાંધીધામ આદિપુર માં નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની દિશામાં પુર્વ કચ્છ (ગાંધીધમ) પોલીસ નું વધુ એક મહત્વપૂર્ણ પગલું. નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ.
Tweet media one
13
18
118
@SP_EastKutch
SP East Kutch
1 year
પૂર્વ કચ્છ, જિલ્લા પોલીસ દ્વારા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામના દરિયાકિનારેથી અંદાજીત ૮૦ કિલોગ્રામ કિં.રૂ. ૮૦૦ કરોડનું ડ્રગ્સ પક્ડી પાડવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IG_BorderRange
Tweet media one
7
14
121
@SP_EastKutch
SP East Kutch
1 year
આજરોજ કંડલા મરીન પોલીસ અને CISF દ્વારા માછીમારો સાથે કંડલાના દરિયાઈ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજી અને સતસૈડા ટાપુ પર ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
50
108
@SP_EastKutch
SP East Kutch
4 years
ટ્રાફિકના નિયમો નહિ પાળો, તો સજા માત્ર તમને થશે. પણ કોરોના વાયરસ સામેના નિયમો નહિ પાળો, તો તેની સજા આખા દેશ ને થશે. માત્ર તમારા માટે નહિ, આખા દેશની સુરક્ષ�� કાજે, માત્ર ઘરે રહો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો! @GujaratPolice @PrantAnjar
2
17
115
@SP_EastKutch
SP East Kutch
1 year
'મેરી મિટ્ટી મેરા દેશ' અભિયાન હેઠળ સામખીયાળી ખાતે શ્રી ગોપાલાનંદજી હાઇસ્કુલના વિદ્યાર્થીઓને દેશ કાજે શહિદ થયેલ રાષ્ટ્રવીરો,ક્રાંતિકારીઓનાં બલિદાનની ગાથા વર્ણવી,રેલી યોજી,વૃક્ષારોપણ કરી,દેશને વિકસિત બનાવવાની શપથ લેવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
33
107
@SP_EastKutch
SP East Kutch
1 year
આદિપુર મદનસિંહ સર્કલથી આદિપુર પોલીસ સ્ટેશન સુધી પોલીસ વડા શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજવામા આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
115
@SP_EastKutch
SP East Kutch
1 year
"મેરી મિટ્ટી મેરા દેશ" અભિયાન અંતર્ગત ગાયત્રીનગર શાળા લાકડીયાના વિદ્યાર્થીઓ સાથે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રેલીઓ યોજી દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રવીરો, ક્રાંતિકારોની માહિતી આપી, ગ્રામ પંચાયત ખાતે *વૃક્ષા રોપણ* કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
38
104
@SP_EastKutch
SP East Kutch
1 year
કચ્છ જિલ્લાના પ્રેશદ્વાર ભચાઉ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજવામા આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
105
@SP_EastKutch
SP East Kutch
2 years
આજરોજ તા.૧૦/૦૧/૨૩ નાં ભચાઉ ડિવિઝનનાં રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાગર સાંબડા ના.પો.અધિશ્રી ભચાઉની અધ્યક્ષતામાં માળી સમાજવાડી ખાતે વ્યાજખોરીની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
42
102
@SP_EastKutch
SP East Kutch
1 year
પૂર્વ કચ્છ જિલ્લામાં ટુ-વ્હીકલ વાહન અકસ્માતો ઘટાડવા માટે હેલ્મેટ પહેરી વાહન ચલાવવા અંગે અલગ અલગ કંપનીઓમાં NO HELMET, NO ENTRY ના પોસ્ટર લગાવવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં ટુ-વ્હીકલ પસાર થાય છે તેવી જગ્યાઓ પર ભીત પોસ્ટર લગાવવામાં આવેલ. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
43
107
@SP_EastKutch
SP East Kutch
4 years
જાહેર જનતાને અપીલ: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત છે અને કોરોના મહામારીનું સંક્રમણ પણ વધેલુ છે, જેથી પુર્વ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મંદિરોમાં મોટા પ્રમાણમાં એકઠ્ઠા ન થવા, શક્ય હોય તો ઘરેથીજ પ્રાથના કરી ભીડ ટાળવા અને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરાય છે.
3
20
105
@SP_EastKutch
SP East Kutch
2 years
ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ એથ્લેટિક ઇવેન્ટમાં પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાનાં એ.એસ.આઇ. કિંજલબેન એન.ખોખરીયાને ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ તથા ઓવર ઓલ બેસ્ટ એથ્લેટિક એવોર્ડ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
103
@SP_EastKutch
SP East Kutch
1 year
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના #MannKiBaat નો 100 મો એપિસોડ સાંભળવાના કાર્યક્રમમાં પૂર્વ કચ્છ, પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા તથા પોલીસ અધિકારીશ્રી, કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
34
103
@SP_EastKutch
SP East Kutch
4 years
ગાંધીધામમાં ગત રાત્રિ (૨૩/૦૫/'૨૦) ના થયેલી હત્યાના ભેદને ગણતરીના કલાકોમાં ઉકેલીને પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે
Tweet media one
12
7
98
@SP_EastKutch
SP East Kutch
4 years
Good work should be recognised , appreciated & rewarded. We are proud of the warriors serving on the Ground level
@kripalsinh707
Mayurdhvajsinh Jadeja
4 years
True appreciation will generate the positive feeling in you 😊. Thank you Smt. Parikshita Rathod Sir, SP (East Kutch) @SP_EastKutch
Tweet media one
9
11
337
4
8
98
@SP_EastKutch
SP East Kutch
1 year
"મારી માટી મારો દેશ" અભિયાન અંતર્ગત ચોબારી તા.ભચાઉની ગ્રામ પંચાયત ખાતે પોલીસ જવાનો તેમજ ગ્રામજનો સાથે 'હર ઘર તિરંગા' યાત્રા યોજી અને શીલા ફલકમનું ફૂલહાર,પંચપ્રણ શપથ તથા વૃક્ષારોપણ કાર્યક્રમમો યોજવામા આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
35
90
@SP_EastKutch
SP East Kutch
4 years
પુર્વ કચ્છ પોલીસે એલસીબી, એસઓજીમાથી વિશેષ ટીમ બનાવીને હરિયાણા મોકલી, જેમણે ચાર દિવસ સુધી તપાસ કરીને અડધી રાત્રે પોલીસ આવ્યા ની જાણ થતા ભાગી રહેલા આરોપીને પાણી ભરાયેલા અને એક ફૂટ ઊંડા કાદવ ધરાવતા ખેતરોમાં પીછો કરીને કુખ્યાત આરોપી અફરોઝ ને ઝડપી પાડ્યો હતો.
Tweet media one
13
12
97
@SP_EastKutch
SP East Kutch
4 years
50 લાખની લૂંટને રાજસ્થાનમાં અંજામ આપીને ગાંધીધામમાં પ્રવેશ કરી રહેલા અનેક ગુનાખોરીમાં સામેલ એવા બે ખૂંખાર વોન્ટેડ અપરાધીઓને પુર્વ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ ઝડપી પાડ્યા @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS @HMofficeGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
8
8
97
@SP_EastKutch
SP East Kutch
4 years
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા માં ફરજ બજાવતા હોમગાર્ડ / જી.આર. ડી / ટી.આર.બી. ના જવાનો ને 490 જેટલી રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું
Tweet media one
Tweet media two
0
8
97
@SP_EastKutch
SP East Kutch
1 year
સ્ટુડન્ટ પોલીસ કેડેટસ (એસ.પી.સી) પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સી.જી.ગીઘવાણી શાળા ગાંધીધામ ખાતેના બાળકોને પોસ્ટ ઑફિસની વિઝીટ કરવી કામગીરી નિહાળી અને ચેસ સ્પર્ધા યોજી તેમજ અંજાર શાળાના કેસેટ્સને શેડયુલ મુજબ તાલીમ આપવામા આવી. @dgpgujarat @sanghaviharsh @GujaratPolice @Hasmukhpatelips
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
43
92
@SP_EastKutch
SP East Kutch
1 year
આજરોજ ગાંધીધામ ખાતે યોજાયેલ "હર ઘર તિરંગા " યાત્રાની એક ઝલક. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
2
11
96
@SP_EastKutch
SP East Kutch
4 years
અફવાઓ થી દુર રહો !
@InfoGujarat
Gujarat Information
4 years
રાજ્યના કોઈપણ શહેરમાં જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી નથી. ગઈ કાલથી સોશિયલ મિડિયા ઉપર એક જૂનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં જણાવાયું છે કે, રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરા પાંચ શહેરોમાં ૨૫મી મે સુધી જનતા કરફ્યુ રહેશે. આ વિડીયો જૂનો છે.
19
157
939
2
3
90
@SP_EastKutch
SP East Kutch
1 year
"મારી માટી, મારો દેશ" અભિયાન હેઠળ અંતરજાળ ગામ આદિપુર ખાતે ગ્રામ પંચાયત સદસ્યો તથા ગામજનો સાથે વીર શહીદોને શ્રદધાંજલિ અર્પણ તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
2
27
89
@SP_EastKutch
SP East Kutch
5 years
ગાંધીધામ, રાજકોટ સહિત આંતરરાજ્ય એટીએમ ચોરી કરતી ગેંગના પર્દાફાશ કરતી પોલીસ
Tweet media one
14
18
90
@SP_EastKutch
SP East Kutch
2 years
ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપનાનગર ખાતે આંગડીયા પેઢીનાં કર્મચારી ઉપર ફાયરીંગ કરી રોકડા રૂ. ૪૦ લાખ ભરેલ બેગની લુંટ કરનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી, પુર્વ –કચ્છ, ગાંધીધામ પોલીસ. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
6
4
92
@SP_EastKutch
SP East Kutch
4 years
પુર્વ કચ્છ પોલીસની ટીમે હરિયાણા જઈને હત્યાનો આરોપી અને વેપારીઓને ફોન કરી ખંડણી માંગનાર બે આરોપીને ઝડપી પાડ્યા
Tweet media one
5
8
91
@SP_EastKutch
SP East Kutch
1 year
બિપોરજોય વાવાઝોડા અનુલક્ષીને કંડલા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ લેબર કેમ્પમાં ચેકીંગ દરમ્યાન સ્થળાંતર નહિં થયેલ દીવ્યાંગ વૃધ્ધાં ઉ.વ.૧૦૨ તથા એમનાં દીકરાં ઉ.વ. ૬૫ નાંઓને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત ખસેડાયાં. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
5
31
85
@SP_EastKutch
SP East Kutch
2 years
બાઇક સ્ટંટ કરતા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક શાખા, પુર્વ કચ્છ-ગાંધીધામ. @GujaratPolice @dgpgujarat
13
8
91
@SP_EastKutch
SP East Kutch
5 years
જાણો એ તમામ જાણકારી, જે આપને જણાવી જરૂરી છે - ભાગ ૨ માર્ગ અકસ્માતો રોકવા અને નિર્દોષ લોકોની જિંદગી બચાવવી તેજ અમારું લક્ષ્ય!
Tweet media one
12
15
85
@SP_EastKutch
SP East Kutch
4 years
શું આપ લોક ડાઉન ના કારણે માનસિક તાણ અનુભવો છો ? નિશ્ચિંત રહીને આપેલા નંબર પર કોલ કરી માર્ગદર્શન મેળવો. પ્રજાજનોની મદદ કાજે પુર્વ કચ્છ પોલીસ દ્વારા સહયોગીઓ સાથે એક સનિષ્ઠ પ્રયાસ. @dgpgujarat #gujaratpolice
Tweet media one
6
20
83
@SP_EastKutch
SP East Kutch
4 years
પુર્વ કચ્છના ઇન્ચાર્જ એસપી એ પુર્વ કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ બેડા સાથે ઈદ અને તહેવારોના આગમનને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને કોરોના સબંધિત નિયમોનું પાલન થાય તે માટે ગાંધીધામ, આદિપુર, કિડાણા ના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. @sinlbsa
Tweet media one
Tweet media two
Tweet media three
3
5
84
@SP_EastKutch
SP East Kutch
5 years
છેડતી કરતા તત્વો પર ગાંધીધામ પોલીસની લાલ આંખ, લોકોએ કામગીરી આવકારી કર્યું સન્માન
Tweet media one
11
10
82
@SP_EastKutch
SP East Kutch
2 years
સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર વિદેશી દારૂના મુદ્દામાલ કિ.રૂ.૪૭,૮૪,૮૦૦/- નો જંગી જથ્થો પકડી પાડતી સામખીયાળી પોલીસ... @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
5
4
82
@SP_EastKutch
SP East Kutch
5 years
જવાનોની સાઈકલ રેલીનું પુર્વ કચ્છ પોલીસ દ્વારા કરાયું સ્વાગત.
4
8
79
@SP_EastKutch
SP East Kutch
4 years
આ સ્થિતિમાં આપણું એક રહેવું અને બધા વચ્ચે વિશ્વસનીયતા બની રહેવી ખૂબ જરૂરી છે. સર્જાયેલી વિપરીત પરિસ્થિતિમાં પુર્વ કચ્છ પોલીસ અધીક્ષક દ્વારા મધ્યસ્થતા કરીને પ્રશ્નનું નિરાકરણ લાવી હાઈવેને ચક્કાજામ થયો અટકાવ્યો હતો. આવો એક થઈને એકબીજાને સહકાર આપીએ.
Tweet media one
2
15
80
@SP_EastKutch
SP East Kutch
4 years
મહામારી અનુસંધાને ગુજરાત, પુર્વ કચ્છ પોલીસ દ્વારા દરેક સ્તરેથી જરૂરી પગલાં ઉઠાવાઇ રહ્યા છે. જનતાને અત્યંત આવશ્યક કામ વિના ઘરેથી બહાર ના નીકળવા અને અફવાઓથી દુર રહેવા અપીલ છે.
Tweet media one
7
12
78
@SP_EastKutch
SP East Kutch
4 years
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા લોકોને ઘરે થી બહાર ના નીકળવા અને જાહેરનામા નું પાલન કરવા અપીલ કરવામાં આવી
3
12
78
@SP_EastKutch
SP East Kutch
4 years
પોલીસની ખોટી ઓળખ આપીને વાહન ચાલકોને ઊભા રખવાતા શખ્સને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પકડી પાડયો
Tweet media one
4
9
76
@SP_EastKutch
SP East Kutch
1 year
સુરક્ષા સેતુ અંતર્ગત,આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે SRK Institute સાપેડા ખાતે મહિલા જાગૃતિ અભિયાન,સાયબર સુરક્ષા,નાર્કોટિકસ ડ્રગ્સ અને ટ્રાફિક અવરનેસના કાર્યક્રમો માન.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતા. @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
77
@SP_EastKutch
SP East Kutch
4 years
આવો પોલીસ અને પ્રજા સાથે મળી, કોરોના ને આપી જાકારો. અત્યાર સુધીના સહયોગ માટે આપનો આભાર, લડાઈ ચાલુ છે.. સહયોગ આપતા રહો તેવી અપીલ 🙏
4
15
77
@SP_EastKutch
SP East Kutch
2 years
આજરોજ તા.૧૦/૦૧/૨૦૨૩ ના અંજાર ડિવિઝન ના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુકેશ ચૌધરી ના.પો.અધિ.શ્રી અંજાર વિભાગની અધ્યક્ષતામાં અંજાર પો.સ્ટે ખાતે વ્યાજખોરીની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
21
75
@SP_EastKutch
SP East Kutch
1 year
જિલ્લા પોલીસની "SHE TEAM"દ્વારા આજે એસ.પી. કચેરી ખાતે સિનિયર સીટીજન,સ્વયમ્ સેવી સંસ્થાઓ સાથે જિલ્લાના આગેવાનશ્રીઓ તથા નાગરિકો અને ફોર્સના જવાનોની ઉપસ્થિતમાં રક્ષાબંધનનો એક ભવ્ય કાર્યક્ર્મ ઉમંગભેર ઉજવવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IG_BorderRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
27
72
@SP_EastKutch
SP East Kutch
5 years
ગણતરી ના દિવસોમાં ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલતી પોલીસ
Tweet media one
5
9
72
@SP_EastKutch
SP East Kutch
4 years
રૂ.૧,૪૪,૩૭,૩૩૬/- ના લુંટના ગુનાનો ભેદ ઉકેલતી, પૂર્વ કચ્છ , ગાંધીધામ પોલીસ.
Tweet media one
Tweet media two
8
3
73
@SP_EastKutch
SP East Kutch
4 years
બીનજરૂરી રીતે એક સ્થળે એકત્રિત થતા લોકો કે નિયમોના ભંગ કરતા દેખાય તો તેનો ફોટો કે વિડીયો લઇને, લોકેશનની વિગત સાથે કંટ્રોલરૂમના આ નંબરમાં વોટસઅપ પર મૂકશો, મોકલનારની વિગત ગુપ્ત રાખવામાં આવશે. અને નિયમ ભંગ કરતા તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે.
Tweet media one
11
23
72
@SP_EastKutch
SP East Kutch
1 year
Thank you Sir on behalf of whole team .
@sanghaviharsh
Harsh Sanghavi
1 year
👏 The vigilant efforts of the Gujarat Police in the Kutch region have led to a significant seizure of cocaine valued at Rs. 800 crore. ✅Acting on information from the Kutch East Local Crime Branch (L.C.B.), a dedicated team intervened swiftly, intercepting a group of suspected
Tweet media one
28
186
576
2
6
72
@SP_EastKutch
SP East Kutch
4 years
સ્વતંત્રતા દિવસની પૂર્વ કચ્છ પોલીસ પોલીસ પરિવાર તરફથી સહુ નાગરિકોને શુભકામનાઓ. જય હિન્દ #IndiaIndependenceDay #EastKutchPolice
Tweet media one
13
6
70
@SP_EastKutch
SP East Kutch
4 years
ના થાકે છે, ના હારે છે કે ના તે કંટાળે છે, તે માત્ર સહુને સંભાળે છે, ફરજ નિભાવે છે ! ગીતાબેન રબારી દ્વારા પુર્વ કચ્છ પોલીસ વતી જનતાને લોક ડાઉન ના નિયમોનું પાલન કરવા અપીલ કરાઇ @GeetabenRabari
3
13
72
@SP_EastKutch
SP East Kutch
1 year
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટના સમર કેમ્પના ચોથો દિવસના કાર્યક્રમમાં સંઘર્ષ કરીને આગળ આવેલ મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ અને તમામ કેદેટ્સને #MannKiBaat નો 100 મો એપિસોડ live બતાવવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
33
68
@SP_EastKutch
SP East Kutch
3 years
Total of 532 vehicles auctioned at Anjar PS.. Earning whooping ₹56,10,900/- for Govt Exchequer! ⁦⁦⁦ @dgpgujarat ⁩ ⁦ @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
67
@SP_EastKutch
SP East Kutch
5 years
ગાંધીધામ મુન્દ્રા હાઈવે પર થતા અવાર નવાર અકસ્માતો સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક,એસપીના નિર્દશન તળે ચોકસ્સ કારણ જાણવા, નિવારવા માટે ગળપાદર હાઈવે પાસે નાયબ પોલીસ અધિક્ષક ડી એસ વાઘેલા,એસડીએમ અંજાર જોશી NHAI ના પિ.કે.સિંગ, પીઆઈ બી.એસ. સુથાર સાથે આગેવાનોની બેઠક અને સર્વે કરાયો હતો.
Tweet media one
Tweet media two
6
9
67
@SP_EastKutch
SP East Kutch
4 years
રૂ.૨૪,૫૭,૦૦૦/- નો અંગ્રેજી દારૂનો પકડી પાડતી સામખીયારી પોલીસ.
Tweet media one
Tweet media two
Tweet media three
5
2
62
@SP_EastKutch
SP East Kutch
4 years
કોરોના મહામારી અનુસંધાને જાહેર જનતાની સુરક્ષા અર્થે કરવામાં આવેલી કામગીરી. (તા.૧૭/૦૪/૨૦૨૦)
Tweet media one
2
8
65
@SP_EastKutch
SP East Kutch
5 years
મહાત્મા ગાંધીના અહિંસા, સ્વચ્છતા અને વ્યસનમુક્તિના સંદેશ સાથે નીકળેલી સાઈકલ રેલીનું પુર્વ કરછ પોલીસ દ્વારા કરાયું સ્વાગત. 🙏
Tweet media one
4
14
62
@SP_EastKutch
SP East Kutch
1 year
બિપોરજોય વાવાઝોડા અનુસંધાને દરિયાકાંઠે રહેતા માછીમારોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી. @CMOGuj @dgpgujarat @GujaratPolice
Tweet media one
4
27
59
@SP_EastKutch
SP East Kutch
1 year
ભારે વરસાદના કારણે પ્રજાપતિ છાત્રાલય અને સાંગ નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જગ્યા છોડી દેવા સૂચના આપી અને ફસાયેલા લોકોને રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડતી અંજાર પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
2
5
64
@SP_EastKutch
SP East Kutch
2 years
પોલીસ હેડક્વાર્ટર શિણાઇ ખાતે પોલીસ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિતે શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, તેમજ કોરોનામાં શહીદ થયેલ ASI જશવંતગર ચતુરગર ના પરીવારજનોને ફોટો ફ્રેમ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
63
@SP_EastKutch
SP East Kutch
1 year
અંજાર પો.સ્ટે. વિસ્તારના સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ તથા કારીગરોને Citizen First Application તથા CCTV કેમેરા લગાડવા અંગેના જાહેરનામા અંગે જાણકરી આપતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
65
@SP_EastKutch
SP East Kutch
4 years
સામાન્ય જનની સાથે હંમેશા પોલીસ મિત્ર બનીને ઊભી રહેશે.
Tweet media one
5
7
64
@SP_EastKutch
SP East Kutch
4 years
આ આપદા ની પળોમાં પૂર્વ કરછ પોલીસ નાગરિકોની સમસ્યાઓ સામે ઢાળ બનીને અને પ્રજાનો મિત્ર બનીને ઊભી રહેશે
Tweet media one
Tweet media two
4
7
63
@SP_EastKutch
SP East Kutch
4 years
કલેકટરશ્રી ના નવા જાહેરનામા નું પાલન કરીએ, કોરોના સામેની આ લડાઈમાં પ્રશાસનને સહકાર આપીએ
Tweet media one
3
11
60
@SP_EastKutch
SP East Kutch
5 years
જમીન દબાવવવનો પ્રયાસ કરતા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, આવા તત્વો સામે ભયમુક્ત રહી નાગરિકોને બહાર આવી ફરિયાદ નોંધાવવા અપીલ.
Tweet media one
11
13
60
@SP_EastKutch
SP East Kutch
4 years
જાહેર જનતાને ઘરે રહીને સહયોગ આપવા અપીલ. પોલીસ આપની જ સુરક્ષા માટે તૈનાત છે.
Tweet media one
8
14
59
@SP_EastKutch
SP East Kutch
4 years
કોરોના મહામારી અનુસંધાને જાહેર જનતાની સુરક્ષા અર્થે કરવામાં આવેલી કામગીરી. (તા.૧૮/૦૪/૨૦૨૦)
Tweet media one
0
15
61
@SP_EastKutch
SP East Kutch
4 years
ગુજરાત સરકારના કોવિડ-19 જન આંદોલન અભિયાન અંતર્ગત કોરોના જાગૃતિ અને તકેદારી વધે તે હેતુથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, પૂર્વ કચ્છ, ગાંધીધામ ખાતે શપથ- પ્રતિજ્ઞા લેવામાં આવી.
5
6
61
@SP_EastKutch
SP East Kutch
5 years
સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ના આપો, કાયદો વ્યવસ્થા અને ભાઈચારો બનાવી રાખો: પોલીસ ની સતત વોચ સોશ્યલ મીડિયા પર લાગેલી છે. #GujaratPolice #Gandhidham #Anjar #EastKutchPolice #GandhidhamPolice
Tweet media one
2
11
61
@SP_EastKutch
SP East Kutch
5 years
મર્ડર ના આરોપીને ઝડપી પાડતી પુર્વ કરછની એલ સી બી
Tweet media one
Tweet media two
9
10
61
@SP_EastKutch
SP East Kutch
4 years
૧લી એપ્રિલે ખોટી અફવા ફેલાવવાનું ટાળજો.
Tweet media one
5
16
60
@SP_EastKutch
SP East Kutch
9 months
રાપર ટાઉન ખાતે બે અજાણ્યા ઈસમોએ છરી મારી રૂપિયા ૧૨,૭૯,૩૨૦/- ની લુંટ કરી નાસી ગયેલ અંગેના ચકચારી ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પૂર્વ-કચ્છ જિલ્લા પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IG_BorderRange
Tweet media one
4
4
60
@SP_EastKutch
SP East Kutch
4 years
પુર્વ કચ્છ મા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોરોના અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.
3
10
59
@SP_EastKutch
SP East Kutch
2 years
સસ્તા સોનાનાં નામે સોનાનું અસલી એક બિસ્કિટ બતાવી રૂ.૨,૧૫,૦૦,૦૦૦/- ની ચીટીંગનાં ગુનામાં સંડોવાયેલ ગેંગને રોકડા રૂ.૧,૩૨,૫૦,૦૦૦/- સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ-ગાંધીધામ... @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
10
4
58
@SP_EastKutch
SP East Kutch
5 years
એ તમામ નાગરિકો આદરને પાત્ર છે જેઓ કઠણાઈ છતાં બહાર આવીને મત આપ્યો હતો. @SPgandhidham #GujaratPolice
Tweet media one
0
11
57
@SP_EastKutch
SP East Kutch
4 years
ધાર્મિક સ્થળોએ જવાનું ટાળો, ઘરમાં રહો.
Tweet media one
2
11
56
@SP_EastKutch
SP East Kutch
4 years
જરૂરત મંદ લોકોને મદદ કરવાના બહાને એસએમએસ અને ઇ મેઇલ થકી ફેક સંદેશ આપીને અંગત માહિતીઓ મેળવી તેનો દુરુપયોગ થઈ શકે છે, માટે સાવચેત રહીએ સુરક્ષિત રહીએ.
Tweet media one
3
15
57
@SP_EastKutch
SP East Kutch
1 year
આજરોજ ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓની અધ્યક્ષતામાં " હર ઘર તિરંગા " યાત્રા યોજાયેલ હતી,જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ હતા. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
54
@SP_EastKutch
SP East Kutch
5 years
ઘર થી ચાલતા દૂર નીકળી ગયેલા બાળકને શોધી કાઢી પરિવાર સાથે ગાંધીધામની એ ડિવિઝન પોલીસે મેળાપ કરાવ્યો હતો. #સંવેદનશીલ પોલીસ #gujaratpolice
Tweet media one
Tweet media two
Tweet media three
10
9
55
@SP_EastKutch
SP East Kutch
5 years
પોલીસ પ્રજાનો મિત્ર : સંકટમાં આગળ કવચ અને સાથે મદદ
Tweet media one
4
13
54
@SP_EastKutch
SP East Kutch
2 years
આજરોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અન્વયે કિરણ ગ્રુપ તથા અગ્રવાલ સમાજ દ્વારા પૂર્વ કરછ જિલ્લા પોલીસના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ જેમાં પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું અને લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવેલ. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
53
@SP_EastKutch
SP East Kutch
4 years
ગાંધીધામના સ્લમ વિસ્તારમા જરૂરિયાત મંદ ૧૫૦ પરિવારોમાં રાશન કિટનું વિતરણ પુર્વ કચ્છ પોલીસ અધીક્ષક પરીક્ષિતા રાઠોડ, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રજાનો મિત્ર છે અને દરેક પરિસ્થિતિમાં સામાન્ય જન સાથે ઊભી રહેશે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
9
54