SPSurendranagar Profile Banner
SPSurendranagar Profile
SPSurendranagar

@SPSurendranagar

17,300
Followers
159
Following
5,445
Media
5,823
Statuses

This is an official Twitter handle of Superintendent of Police,Surendranagar District, Gujarat, not monitor by 24*7, in emergency dial 100.

Surendranagar
Joined July 2016
Don't wanna be here? Send us removal request.
@SPSurendranagar
SPSurendranagar
4 years
જો તમારા બાળકો સોશીયલ મીડીયાનો ઉપયોગ કરતા હોય તો આટલુ ધ્યાન રાખો..... @GujaratPolice
Tweet media one
12
54
360
@SPSurendranagar
SPSurendranagar
2 years
શ્રી હરેશકુમાર દુધાત, પોલીસ અધીક્ષક, સુરેન્દ્રનગરને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરીવાર જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે અને આપશ્રી જીવનમાં ખૂબ સફળતા મેળવો તેવી પ્રાર્થના કરે છે. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
12
339
@SPSurendranagar
SPSurendranagar
3 years
રણ કાંઠા વિસ્તારના કુડા ગામના કાચા મકાન તથા ઝુપડામા રહેતા લોકો ને #Taukte_cyclone અસરના કારણે સલામત સ્થળે સ્થળાંતર કરાવેલ જેમની મુલાકાત લઇ ત્યાં રહેતા લોકો આ પરિસ્થિતિમાં ભૂખ્યા ના રહે તે માટે ધ્રાંગધ્રા પોલીસ સ્ટાફ દ્વારા નાસ્તો તેમજ બિસ્કિટ ની વહેચણી કરવામા આવી. @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
18
270
@SPSurendranagar
SPSurendranagar
4 years
ખતરનાક બેન્કીંગ વાયરસ CERBERUS MALWARE થી સાવધાન @GujaratPolice
Tweet media one
6
43
264
@SPSurendranagar
SPSurendranagar
18 days
પોલીસ હેડ ક્વાર્ટર, સુરેન્દ્રનગર ખાતેના ડીસ્પેન્સરી માં પોલીસ તથા પોલીસ પરીવાર માટે એક્સ રે ની નવી સુવિધા આજથી ઉપલબ્ધ કરવામાં આવેલ છે.....=>(2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
225
@SPSurendranagar
SPSurendranagar
2 years
આગામી રથયાત્રા અનુસંધાને જિલ્લાની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જિલ્લાની પોલીસ ટીમ સાથે સુરેન્દ્રનગર સીટી, જોરાવરનગર અને વઢવાણ વિસ્તારમાં પેટ્રોલીંગ @HMofficeGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
1
49
169
@SPSurendranagar
SPSurendranagar
4 years
સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી ની સરાહનીય કામગીરી @GujaratPolice #CoronaWarriors #SurendranagarFightsCorona
Tweet media one
7
7
165
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર પોલીસ દ્વાર પાણીના ખાબોચિયા માંથી મળેલ બાળકીનું નામ સંતોની હાજરીમાં સુજલ પાડ્યું. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
6
14
151
@SPSurendranagar
SPSurendranagar
4 years
We have recieved 1000+ entries in 1day from all over Gujarat. It shows People's Commitment for Self Compliance. Let us be a part of Challenge to Obey rules for Valuing life with Innovative ideas and Disciplined behaviour (COVID) in fight against COVID-19 @vijayrupanibjp @CMOGuj
Tweet media one
4
18
150
@SPSurendranagar
SPSurendranagar
2 years
બિનસચિવાલયની પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
8
147
@SPSurendranagar
SPSurendranagar
1 year
૧૫ મિનીટ કે લિયે પોલીસ હટા દો વાળો વિડિયો વાઇરલ કરનાર ચાર આરોપીઓને ૧૫ મિનીટ માં પકડી પાડી કાર્યવાહી કરતી સુરેન્દ્રનગર પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange
Tweet media one
12
21
145
@SPSurendranagar
SPSurendranagar
2 years
આગામી રથયાત્રા અનુસંધાને જિલ્લાની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જિલ્લાની પોલીસ ટીમ સાથે ધ્રાંગધ્રા વિસ્તારમાં રથયાત્રાના રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ @HMofficeGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
0
53
136
@SPSurendranagar
SPSurendranagar
4 years
હા કોરોના વાયરસથી બચવાનુ છે અને સાયબર એટેકથી પણ @GujaratPolice
Tweet media one
Tweet media two
0
10
134
@SPSurendranagar
SPSurendranagar
2 years
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા ઝુંબેશનો પ્રચાર પ્રસાર થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા લીંબડી ટાઉન ખાતે પરેડ અને શસ્ત્ર પ્રદર્શન... @HMOIndia @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
2
35
131
@SPSurendranagar
SPSurendranagar
1 year
સુરેન્દ્રનગર પોલીસની ટીમમાં સ્નીફર ડોગ “બાદલ” એ આશરે ૦૯ વર્ષ સુધી હેન્ડલર હેડ કોન્સ. શ્રી રણજીતસિંહ આર. ઝાલા સાથે સુરેન્દ્રનગર જિલ્લાને તથા અન્ય જિલ્લાઓને ખુબજ અગત્યની કામગીરીમાં મદદરૂપ થઇ પ્રશંસનીય કામગીરી કરી આજે નિવૃત થતા વિદાય. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
129
@SPSurendranagar
SPSurendranagar
6 years
તરણેતર મેળામાં સૌ નો સ્વાગત. સુરેન્દ્રનગર પોલીસ આપ ની સેવામાં ખડેપગે #aapnugujarat #TarenetarGramPanchayat @CMOGuj @CollectorSRN @DDOSURENDRANAGR @GujaratPolice
Tweet media one
4
20
128
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યું પામેલ સૌ દિવગંત આત્માંઓની શાંતિ તથા સદગતિ અર્થે "રાજ્યવ્યાપી શોક" અન્વયે મૌન ધારણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat #Gujarat_with_Morbi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
63
117
@SPSurendranagar
SPSurendranagar
3 years
આજરોજ સુરેન્દ્રનગર જીલ્લામાં ચુંટણી અન્વયે મત��ાન કરવા આવેલ વૃૃૃધ્ધો ચાલી શકતા ન હોય પોલીસ દ્રારા મદદ કરી મતદાન બુથ સુધી પહોંંચાડવામાં આવેલ છે.
Tweet media one
Tweet media two
3
5
132
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર શેહર વિસ્તારમાં પોલીસ ટીમને સાથે રાખી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
2
5
127
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી નશા - જુગાર જેવા ગુનાહિત પ્રવૃત્તિની જાણકારી આપવા અપીલ. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
7
16
126
@SPSurendranagar
SPSurendranagar
2 years
જયદીપસિંહ જામભા પરમાર પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓ વાહન અસ્માતમાં ભોગ બનતા હાલે સારવાર હેઠળ હોય જેઓની મુલાકાત લઇ પરિવારના સભ્યોને મળી ખબર અંતર પૂછતા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
4
2
125
@SPSurendranagar
SPSurendranagar
8 months
લોકરક્ષક ભીખાભાઇ માનસંગભાઇ જાંબુકિયા રહે.ભલગામાડા તથા PSI ગંભીરસિંહ એન. કાઠીયા લાંબા સમયથી ગંભીર બીમાર સબબ રજા પર હોય પોલીસ અધિક્ષકશ્રી, ડૉ. ગીરીશ પંડ્યા દ્વારા દિવાળીના તહેવાર નિમિતે તેઓની શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
29
112
@SPSurendranagar
SPSurendranagar
1 year
જનતા આ લોનને કહે છે. "પોલીસની મોદી લોન" સુરેન્દ્રનગર જિલ્લામાં નાના ધંધાવાળા વેપારીઓ તેમજ જરૂરિયાત મંદ ૧૯૧ લાભાર્થીઓના લોન મેળામાં મંજૂર કરેલ લોનના ૭૭ લાખ ૧૮ હજાર રૂપિયાના ચેક તેમજ સેર્ટીફિકેટ વિતરણ કરવામા આવ્યા. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
45
112
@SPSurendranagar
SPSurendranagar
1 year
મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા તકતી અનાવરણ, ધ્વજવંદન, માટી ના કળશ અર્પણ વિધી તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો જિલ્લાના અલગ અલગ ગ્રામપંચાયત ખાતે યોજવામાં આવેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
25
101
@SPSurendranagar
SPSurendranagar
6 years
સુરેન્દ્રનગર જીલ્લા માં ખાન ખનીજ ની ચોરી અટકાવવા,નેશ્તો નાબૂદ કરવાના પ્રયત્ન હાથ ધરેલ, SP and DM ની હાજરી માં પેહલી વાર વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવેલ જેમાં મહેસૂલ અને પોલીસ અધિકારીઓને ને કડક સૂચના આપવા માં આવેલ,કામગીરી શુરૂ કરેલ,કોઈ પણ બાતમી શેર કરો @GujaratPolice @CollectorSRN
Tweet media one
7
18
105
@SPSurendranagar
SPSurendranagar
1 year
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના K.P. ગર્લ્સ સ્કૂલના SPC ના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન, તાલુકા સેવા સદન, રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશનની મુલાકાત કરાવી વિગતવાર માહિતી આપવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @Hasmukhpatelips @IGP_RajkotRange @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
27
101
@SPSurendranagar
SPSurendranagar
4 years
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા તથા અન્ય અધિકારી / કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. @GujaratPolice #CoronaWarriors #SurendranagarFightsCorona
Tweet media one
6
6
103
@SPSurendranagar
SPSurendranagar
2 years
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા ઝુંબેશનો પ્રચાર પ્રસાર થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા લીંબડી ટાઉન ખાતે પરેડ અને શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવેલ. @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @HMofficeGujarat @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
25
102
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ તરફથી રામનવમી ની હાર્દિક શુભકામના. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @Harsh_Office @hareshdudhat
Tweet media one
1
8
101
@SPSurendranagar
SPSurendranagar
2 years
પોલીસ હેડ ક્વાર્ટર સુરેન્દ્રનગર ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવેલ જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી હરેશકુમાર દુધાત દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. @CMOGuj @HMofficeGujarat @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
9
99
@SPSurendranagar
SPSurendranagar
2 years
ચોટીલા જતા પદયાત્રીઓની સુરક્ષા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બેગ ઉપર રેડિયમ પટ્ટી લગાવવામાં આવેલ. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
4
10
96
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર શહેર વિસ્તારની અલ્ટ્રાવિઝન સ્કૂલ પાસે ભૂંડ પકડવાનું કામ કરતા ઇસમો વચ્ચે બનેલ બનાવમાં બે આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા @HMofficeGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
8
13
93
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની વિવિધ કામગીરી @HMofficeGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
42
95
@SPSurendranagar
SPSurendranagar
1 year
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
35
89
@SPSurendranagar
SPSurendranagar
1 year
"ખોટી અફવાઓ થી સાવધાન" અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર ટ્રાફિક જામ હોવાના મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલ છે જે સમાચાર ખોટા છે. વરસાદનું પાણી ભરાયેલ હોવાથી ટ્રાફિક ધીમી ગતિથી ચાલે છે જે ટ્રાફિક એક કિલોમીટર થી પણ ઓછું છે. પોલીસ સતત ટ્રાફિક ક્લીયર કરાવવાની કામગીરી કરી રહ્યા છે.
2
8
95
@SPSurendranagar
SPSurendranagar
2 years
ઐતિહાસિક મહત્વ ધરાવતા તરણેતરના લોક મેળામાં આવતા લોકોની સુરક્ષા માટે સુરેન્દ્રનગર પોલીસ સતત પ્રયત્નશીલ છે પોલીસ દ્વારા કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો. કોઈ પણ મુશ્કેલીમાં સંપર્ક કરો ૦૨૭૫૧-૨૩૩૩૩૨ @CMOGuj @HMofficeGujarat @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
95
@SPSurendranagar
SPSurendranagar
1 year
SPC ના સમર કેમ્‍પ અનુસંધાને સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના ફુલગ્રામ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયની મુલાકાત કરી SPC વિદ્યાર્થીઓ, CPO તથા ADI સાથે સંવાદ કરી માર્ગદર્શન પુરુ પાડેલ. @dgpgujarat @GujaratPolice @Hasmukhpatelips @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
40
89
@SPSurendranagar
SPSurendranagar
1 year
સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપીસોડ નિહાળવામાં આવ્યો. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
1
36
87
@SPSurendranagar
SPSurendranagar
2 years
તરણેતર ગામે શરૂ થતા ભાતીગળ લોક મેળાના આયોજન બાબતે પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે પોલીસ અધીક્ષકશ્રી હરેશકુમાર દુધાત ધ્વારા પોલીસ અધિકારીશ્રીઓની ટીમ સાથે તરણેતર મેળાની મુલાકાત લેવામાં આવી @CMOGuj @HMofficeGujarat @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
90
@SPSurendranagar
SPSurendranagar
2 years
૧૯ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ ગામડાઓમાં લોક દરબાર યોજી નાગરિકોને વ્યાજખોરોથી મુક્ત કરવા નાણાધીરધાર કાયદાથી માહિતગાર કરી નિયમોનુસાર નાણાકીય લોન મેળવવાની પ્રક્રિયા બાબતે માર્ગદર્શન પુરું પાડી લોકોને વ્યાજખોરો વિરૂધ્ધ કોઈપણ પ્રકારના ડર વગર ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
32
80
@SPSurendranagar
SPSurendranagar
1 year
સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ જિલ્લાની ફેકટરીઓમાં ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનિયાન ધારી ગેંગના પાંચ આરોપીઓને પકડી કુલ-૫૮ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
8
80
@SPSurendranagar
SPSurendranagar
2 years
રૂા.૪,૧૮,૩૦૦/- ના મુદ્દામાલ સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ @GujaratPolice @dgpgujarat
Tweet media one
5
5
81
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા લોકભાગદારીથી આયોજિત નવરાત્રી મહોત્સવમાં "અંગદાન જીવનદાન" અંગે લોકોમાં જાગૃતિ લાવવા તૈયાર કરેલ વિશેષ ગરબો વગાડી અંગદાન અંગે લોકો ને જાગૃત કરવામાં આવ્યા. @CMOGuj @dgpgujarat @hareshdudhat @Harsh_Office @GujaratPolice
0
39
76
@SPSurendranagar
SPSurendranagar
2 years
આશરે દોઢ માસ પહેલા છરી વડે ઈજા કરી લુંટ ચલાવનાર આરોપીને શોધી કાઢી અટક કરી લૂંટનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી એલ.સી.બી સુરેન્દ્રનગર @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
6
5
79
@SPSurendranagar
SPSurendranagar
4 years
લોકડાઉન દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલની ઉમદા કામગીરી @GujaratPolice
Tweet media one
3
7
79
@SPSurendranagar
SPSurendranagar
2 years
હેડ ક્વાર્ટર સુરેન્દ્રનગર ખાતે સ્થાપના કરવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશ ભગવાનની મૂર્તિનું આજે પોલીસ અધિક્ષકશ્રી હરેશકુમાર દુધાત સાહેબ અને પોલીસ પરિવાર દ્વારા હેડ ક્વાર્ટર ખાતે કુત્રિમ તળાવ બનાવી ધામધૂમથી વિધિવત રીતે વિસર્જન કરવામાં આવેલ @HMofficeGujarat @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
77
@SPSurendranagar
SPSurendranagar
1 year
સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર ખાતે તથા જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન ખાતે 'મન કી બાત' કાર્યક્રમનો ૧૦૦ મો એપીસોડ નિહાળવામાં આવ્યો. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
28
74
@SPSurendranagar
SPSurendranagar
2 years
આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ... @CEOGujarat @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
73
@SPSurendranagar
SPSurendranagar
4 years
Paytm Fraud રોકવામાં આપણે સફળ રહ્યા છીએ તો ચાલો આ એડવાન્સ પેમેન્ટ ના નામે થતાં ચીટીંગ ને પણ અટકાવીએ. વધુમાં વધુ શેર કરો અને શેર કરવા કહો. @GujaratPolice
Tweet media one
2
13
73
@SPSurendranagar
SPSurendranagar
6 years
Big Housebreak Detection by Surendranagar Police. Congratulations to the Officers. Property recovered belonging to the Royal Household of erstwhile #Lakhtar State. #ServingSurendranagarWithPride #SurendranagarPolice #GujaratPolice @GujaratPolice @PradipsinhGuj
7
8
71
@SPSurendranagar
SPSurendranagar
4 years
લોકડાઉનના સમયગાળા દરમ્યાન માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડતી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ @GujaratPolice #CoronaWarriors #SurendranagarFightsCorona
Tweet media one
2
4
73
@SPSurendranagar
SPSurendranagar
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો/યુવતીઓ માટે પોલીસ હેડ ક્વાર્ટર સુરેન્દ્રનગર તાલીમ ભવન ખાતે તા.૨૬/૦૫/૨૦૨૨ ના ક.૧૦/૦૦ થી ૦૧/૦૦ સુધી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરેલ હોય તો વધુમાં વધુ યુવાનો/યુવતીઓ ભાગ લે તેવું આમંત્રણ પાઠવીએ છીએ. @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
7
72
@SPSurendranagar
SPSurendranagar
2 years
વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં શ્રી હરેશકુમાર દુધાત, પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરની ઉપસ્થિતીમાં સ્થાનિક પોલીસ, SOG-LCB અને પેરામિલ્ટ્રી ફોર્સ દ્વારા એરિયા ડોમીનેશન કરવામાં આવ્યું. @CEOGujarat @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
71
@SPSurendranagar
SPSurendranagar
1 year
ચુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ભીખાભાઈ માનસંગભાઈ જાંબુકિયા રહે.ભલગામડા નાઓ લાંબા સમયથી બિમારી સબબની રજા ઉપર હોય પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મુલાકાત લઈ તબીયત બાબતે જાણકારી મેળવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
72
@SPSurendranagar
SPSurendranagar
6 years
Happy 72nd Birthday #Surendranagar ! Let’s pledge for more cleanliness education,prosperity and development for all! @SPSurendranagar @dgpgujarat @GujaratPolice @CMOGuj @Pradipsinh_mla @CollectorSRN
Tweet media one
3
9
70
@SPSurendranagar
SPSurendranagar
2 years
ચાર વર્ષ થી વિશ્વાસઘાત - છેતરપિંડી ના ગુનામાં નાસતા ફરતા આરોપી ને સાયલા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
2
4
68
@SPSurendranagar
SPSurendranagar
1 year
થાનગઢ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન આંબેડકર નગરમાં દલીત આગેવાનો સાથે મુલાકાત કરી દલિત મહોલ્લાની વીજીટ કરવામાં આવેલ અને ત્યાં જ એક પરીવાર સાથે ભોજન લેવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @Hasmukhpatelips @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
69
@SPSurendranagar
SPSurendranagar
2 years
થાન-મુળી રોડ ઉપર ગેરકાયદેસર કાર્બોસેલ વહન કરતા પાંચ ડમ્પરોમાંથી કાર્બોસેલનો જંગી જથ્થો વહીવટી તંત્રની સાથે રહી પકડી પાડતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
1
4
66
@SPSurendranagar
SPSurendranagar
4 years
લોકડાઉનના સમયગાળા દરમ્યાન મહિલા પોલીસ કોન્સ્ટેબલની ઉમદા કામગીરી @GujaratPolice #CoronaWarriors #SurendranagarFightsCorona
Tweet media one
7
6
65
@SPSurendranagar
SPSurendranagar
2 years
વિદેશી દારૂના જથ્થાનો નાશ કરતી ધ્રાંગધ્રા ડીવીઝન પોલીસ પાટડી, દસાડા, બજાણા, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના કુલ-૯૯ ગુન્હાઓમાં પકડાયેલ અલગ અલગ વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૬૬૮૦ કિ.રૂા.૨,૨૮,૯૦,૪૩૬ નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
65
@SPSurendranagar
SPSurendranagar
3 years
લીંબડીના ઉંટડી રોડ ઉપરથી મળી આવેલ નવજાત બાળકની સંભાળ લઇ મહિલા પોલીસ કર્મીઓ પાલક માતા બની વ્હારે આવી..... @GujaratPolice @dgpgujarat
Tweet media one
2
4
65
@SPSurendranagar
SPSurendranagar
2 years
રબારી અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘણા સમયથી ચાલતા વૈમનસ્ય દૂર થાય અને ભાઈચારો વધે તે માટે જૈનાબાદ ગામના રબારી અને મુસ્લિમ સમાજના લોકો સાથે શ્રી હરેશકુમાર દુધાત, પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર દ્વારા લોક દરબાર યોજવામાં આવેલ @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
65
@SPSurendranagar
SPSurendranagar
4 years
સુરેન્‍દ્રનગર શહેરમાં જીલ્લા પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-મેમા(ઇ-ચલણ) આપવામાં આવી રહેલ છે. જેથી તમામ લોકોને ટ્રાફીકના નિયમોનો ચુસ્તપણે અમલ કરવા અનુરોધ છે. તમોને મળેલ ઇ-મેમો ઓનલાઇન ભરવા માટે નીચેની લીંક પર કરો :
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
65
@SPSurendranagar
SPSurendranagar
5 years
નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહ પરમારએ રોકડા રૂપિયા તથા જરૂરી કાગળો સાથે મળેલ બિનવારસી પાકીટ મૂળ માલિકને શોધી પરત કર્યુ.....
Tweet media one
4
4
65
@SPSurendranagar
SPSurendranagar
1 year
ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે SPC કેડેટ ના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલગ્રામ ગામમાં "લોક જાગૃતિ" રેલીનુ આયોજન કરવામા આવેલ. જેમાં ગ્રામજનો, કેમ્પ ટ્રેનર લાલજીભાઇ, DI તથા CPO જોડાયા. જય જય ગરવી ગુજરાત @dgpgujarat @GujaratPolice @Hasmukhpatelips @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
28
62
@SPSurendranagar
SPSurendranagar
6 years
દિવાળી અને નૂતન વર્ષની સૌજન ને ખૂબ ખુબ બધાઈ , આવનાર વર્ષ આપની માટે મંગલમય સુખમય હોય અને આપનું સ્વાસ્થય ઉત્તમ રહે તેવી શુભેચ્છા Happy Diwali and a Very Happy New Year to everyone. Stay healthy and blessed #Surendranagar #SurendranagarPolice #ServingSurendranagarWithPride
4
3
62
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લા માંથી મોટર સાઇકલ ચોરી કરતા ત્રણ આરોપીઓને ચોરેલ 14 મોટર સાઇકલ સાથે એલસીબી સુરેન્દ્રનગર દ્વારા પકડી પાડવામાં આવેલ છે. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
1
8
59
@SPSurendranagar
SPSurendranagar
1 year
મિતુલભાઇ રમેશભાઇ ના બાઇક ઉપર જતા દરમ્યાન પડી ગયેલ રૂા.૫૦,૦૦૦/- આસીફભાઇ સલીમભાઇને મળતા પોલીસનો સંપર્ક કરતા નેત્રમના CCTV આધારે બાઇક GJ13BC7007 વાળા મિતુલભાઈના પડી ગયેલ રૂ.૫૦,૦૦૦/- પરત સોંપતી સુરેન્દ્રનગર પોલીસ. @sanghaviharsh @dgpgujarat @IGP_RajkotRange
Tweet media one
2
7
59
@SPSurendranagar
SPSurendranagar
1 year
સાયલા નેશનલ હાઇવે ઉપરથી ઇમીટેશન જવેલરી તથા ચાંદી મળી કુલ કિ.રૂા.૩,૯૩,૬૧,૩૧૮/- ની થયેલ લુંટના આરોપીઓ બાબતે કોઇ હકીકત મળે તો પોલીસને જાણ કરવા જાહેર જનતાને અપીલ. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @SPSurendranagar
Tweet media one
1
11
56
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જીલ્લા માંથી નિવૃત્ત થયેલ કર્મચારીનો વિદાય સમારંભ તેમજ બદલી થી જીલ્લા બહાર જતા અને જિલ્લામાં નવા હાજર થયેલ અધિકારીશ્રીઓને શુભેચ્છા આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ફેરવેલ અને વેલકમ પાર્ટી ���ું આયોજન કરવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
61
@SPSurendranagar
SPSurendranagar
4 years
WhatsApp વાપરતા લોકો માટે ખાસ ચેતવણી @GujaratPolice
Tweet media one
6
9
60
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન પ્રોહીબીશનનો સફળ કેસ શોધી કાઢવામાં આવ્યો. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @Harsh_Office @hareshdudhat
Tweet media one
1
6
61
@SPSurendranagar
SPSurendranagar
1 year
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ યોજાનાર જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખીત પરીક્ષા આપવા આવનાર ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
0
27
56
@SPSurendranagar
SPSurendranagar
4 years
ગુજરાત સ્થાપના દિવસ નિમીતે વિજય સંકલ્પ લેતા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા @GujaratPolice #Vijaysankalp #SurendranagarFightsCorona #CoronaWarriors
5
6
56
@SPSurendranagar
SPSurendranagar
2 years
ખોવાઇ ગયેલ મોબાઇલ મૂળ માલિકને શોધી પરત અપાવતી લખતર પોલીસ @HMOIndia @CMOGuj @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
3
59
@SPSurendranagar
SPSurendranagar
2 years
પીવાના પાણી ની પાઇપલાઇનના એર વા૯વ ને તોડી સિંચાઇ માટે ઉપયોગમાં લઇ પાણીનો બગાડ કરતા નવ ઇસમો વિરુદ્ધ મુળી પોલીસ દ્વારા ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
6
3
57
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા મુળી અને લીંબડી વિસ્તારમાંથી બે આરોપીઓને કુલ-૦૩ ગેરકાયદેસર પીસ્ટલ સાથે પકડી પાડવામાં આવેલ છે. @GujaratPolice @dgpgujarat @Harsh_Office @hareshdudhat
Tweet media one
2
3
58
@SPSurendranagar
SPSurendranagar
6 years
આરોપી ની પોલ ખોલવામાં પોકેટ કોપ એપ્લિકેશન ફરી મદદગાર સાબિત થઈ #surendranagarpolice #pocketcop #smartpolicing #Gujaratpolice
Tweet media one
1
8
58
@SPSurendranagar
SPSurendranagar
1 year
લોકરક્ષક ભીખાભાઈ માનસંગભાઈ જાંબુકિયા રહે.ભલગામડા લાંબા સમયથી બિમાર હોય પોલીસ પરિવાર દ્વારા એકત્રીત કરેલ રૂ.૪,૦૧,૦૦૦/- સારવાર માટે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા શ્રી કિરીટસિંહ રાણા ધારાસભ્યશ્રી લીંબડીની ઉપસ્થિતિમાં પરિવારને સોંપેલ. @sanghaviharsh @dgpgujarat @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
55
@SPSurendranagar
SPSurendranagar
1 year
ચોટીલા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અન્વયે પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા પોલીસ સ્ટેશનની વિઝીટ કરી ક્રાઈમને લગત તથા વહીવટી રેકર્ડની તપાસણી કરી, ઇન્સ્પેક્શન પરેડ લેવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
54
@SPSurendranagar
SPSurendranagar
4 years
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તાલુકાના તમામ સરપંચશ્રીઓ સાથે ઓનલાઇન સંવાદ @GujaratPolice #CoronaWarriors #SurendrnagarFightsCorona
Tweet media one
2
4
54
@SPSurendranagar
SPSurendranagar
5 years
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સારસાણા અને નવાગામના ભરવાડ અને કોળી જ્ઞાતિના લોકો વચ્ચેના ઝગડામાં ભરવાડ જ્ઞાતિના હિજરત કરેલ પરિવારોનું પુનર્વસન કરાવવા હાઇકોર્ટના આદેશ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર ધ્વારા હિજરતી પરિવારોનું પુનર્વસન કરાવવામાં આવ્યુ......
Tweet media one
Tweet media two
1
4
55
@SPSurendranagar
SPSurendranagar
1 year
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી હરેશકુમાર દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સીપી મુંધવા સાહેબ તથા લીંબડી ડિવિઝનના થાણા અધિકારીઓ અને લીમડી ડિવિઝનમાં આવતા ગામના સરપંચો ની સાયલા ખાતે શ્રી લાલજી મહારાજ ની જગ્યામાં ગામમાં ખેત મજૂરી માટે આવતા પરપ્રાંતિય લોકો અને ગામમાં વસ્તુઓ વેચવા આવતા ..1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
57
@SPSurendranagar
SPSurendranagar
3 years
#VISWAS પ્રોજેક્ટ ના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ના #CCTV કેમેરાની મદદ થી રૂ. ૩૫૦૦/- મુળ માલિક ને પરત અપાવતી સુરેન્દ્રનગર નેત્રમ્ ટીમ... @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
2
2
56
@SPSurendranagar
SPSurendranagar
2 years
ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રકમાંથી ૧૦૩૩૨ બોટલ જેની કિ.૪૨,૬૨,૭૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.૫૨,૭૫,૧૦૦/-સાથે એક ઇસમને ઝડપી પાડતી પ્રો.એ.એસ.પી. શિવમ વર્મા તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ @HMofficeGujarat @CMOGuj @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
5
1
56
@SPSurendranagar
SPSurendranagar
1 year
શ્રી એચ.કે. કુમાર શાળા, લીંબડી ખાતેના SPC ના વિદ્યાર્થીઓને નેત્રમ સુરેન્દ્રનગરની વિઝિટ કરાવી સર્વેલન્સ કેમેરાની મદદથી ઓનલાઇન મેમા તેમજ ગુન્હા ડિટેકશન કેવી રીતે કરવામાં આવે છે તે બાબતે વિગતવાર સમજણ આપવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @Hasmukhpatelips @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
53
@SPSurendranagar
SPSurendranagar
2 years
'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્ર સાર્થક કરવા પોલીસ તત્પર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા @PMOIndia @HMOIndia @CMOGuj @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
4
5
54
@SPSurendranagar
SPSurendranagar
2 years
TATA IPL ફ્રી રિચાર્જ ના નામથી વાયરલ થયેલ લિંકથી સાવધાન @HMOIndia @HMofficeGujarat @CMOGuj @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
2
9
52
@SPSurendranagar
SPSurendranagar
2 years
થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ની ઉત્કૃષ્ટ કામગીરી @HMofficeGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
5
54
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાંથી નિવૃત થયેલ અધિકારી/કર્મચારીઓના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ અધિક્ષકશ્રી હરેશકુમાર દુધાત દ્વારા પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી વિદાય આપવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
54
@SPSurendranagar
SPSurendranagar
2 years
ઝીંઝુવાડા પોલીસ દ્વારા એક આરોપીને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડવામાં આવેલ છે. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
1
4
53
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
Tweet media one
Tweet media two
Tweet media three
2
3
53
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા લોકભાગદારી થી આયોજીત નવરાત્રી મહોત્સવમાં આજે ગાયક કલાકાર વિહાભાઈ રબારી ની વિશેષ ઉપસ્થિતિ છે. ખેલૈયા અને પ્રેક્ષકોને પધારવા પોલીસ પરીવાર ભાવભર્યું આમંત્રણ આપે છે. @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
2
53
@SPSurendranagar
SPSurendranagar
2 years
અલ્ટ્રાવિઝન સ્કૂલ પાસે ભૂંડ પકડવાનું કામ કરતા ઇસમો વચ્ચે બનેલ બનાવમાં બાકીના ૦૩ આરોપીઓને એલ.સી.બી.સુરેન્દ્રનગર દ્વારા ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે. @HMofficeGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
10
53
@SPSurendranagar
SPSurendranagar
2 years
થાનગઢ પોલીસ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ. @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
1
4
52
@SPSurendranagar
SPSurendranagar
4 years
સુરેન્દ્રનગરમાં મોબાઇલની દુકાન તોડી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર @GujaratPolice
Tweet media one
4
1
52
@SPSurendranagar
SPSurendranagar
8 months
જીલ્લાના ૨૪ પોલીસ કર્મચારીઓઓને દિવાળીના દિવસે પ્રમોશનની ભેટ. ડી.જી.પી. સાહેબ દ્વારા ૦૮ ASI ને PSI તરીકે પ્રમોશન અપાતા તેમની ખાલી જગ્યામાં ૦૮ HC ને ASI અને ૦૮ PC ને HC નું પ્રમોશન દિવાળી ભેટ તરીકે આપતા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર. @sanghaviharsh @dgpgujarat @IGP_RajkotRange
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
51
@SPSurendranagar
SPSurendranagar
2 years
સુરેન્દ્રનગર જીલ્લાના સુદામડા ગામે મતદાન કરવા આવેલ અશક્ત સિનિયર સીટીઝનને બુથ સુધી પહોંચવા માટેની મદદ પૂરી પાડતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ. @ECISVEEP @CEOGujarat @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @hareshdudhat
0
2
51
@SPSurendranagar
SPSurendranagar
4 years
21 ઓકટોબર “પોલીસ શહીદ દિવસ” નિમિતે સુરેન્દ્રનગર જિલ્લા પોલ��સ દ્વારા Commemoration Parade નું આયોજન @GujaratPolice @dgpgujarat #૨૧_ઓકટોબર #પોલીસ_શહીદ_દિવસ #commemoration_parade
Tweet media one
2
2
51
@SPSurendranagar
SPSurendranagar
2 years
ઓનલાઇન નાણાકીય #ફ્રોડથી બચવા આટલું યાદ રાખો... @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @hareshdudhat
Tweet media one
0
2
50