DDO Surendranagar Profile Banner
DDO Surendranagar Profile
DDO Surendranagar

@DDOSURENDRANAGR

4,493
Followers
186
Following
647
Media
1,050
Statuses

Rajesh M. Tanna,IAS, DDO Surendranagar, Official account.

Surendranagar
Joined July 2017
Don't wanna be here? Send us removal request.
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજ રોજ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં 402 ગામો 100% covid વેકસીનશન થયો છે. સૌ સરપંચ શ્રી, આરોગ્ય ના સ્ટાફ અને ગામજનોને અભિનંદન. અફવા ઉપર વિશ્વાસ ન રાખતા વેકસીનશન લેવા અનુરોધ છે. આરોગ્ય ના કર્મચારીઓને સહકાર આપવા વિનંતી છે. #VaccinationDrive @pkumarias @sanghaviharsh @CMOGuj
6
52
211
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Dr Navnath Gavhane IAS Joined as DDO surendranagar district
Tweet media one
28
9
183
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ઐતિહાસિક સુરેન્દ્રનગર માં બહુ સુંદર મંદિર થાનગઢ નજીક છે. સુરજ દાદા મંદિર 10 વી સદી નું પંચરથ પ્રકાર નું એક પુનઃ નિર્મિત મંદિર છે. સૂર્ય ની પહેલું કિરણ ગર્ભ ગૃહ માં પડે છે. એકવાર નક્કી જોવા લાયક સ્થળ. @AtulyaVarso001 @GujaratTourism @ASIGoI #HeritageSurendranagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
21
135
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આવતીકાલે બુધવારે મમતા દિવસ ની કામગીરીને ધ્યાનમાં રાખીને રેગ્યુલર રસીકરણ ની કામગીરી સારી રીતે થઈ શકે તે માટે કોવીડ રસીકરણ કામગીરી આવતીકાલે કરવાની નથી. ગુરુવારથી કોવીડ રસીકરણ કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. @CollectorSRN
5
11
136
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર પંચાયત રાજ મંત્રાલય ભારત સરકાર તરફથી આપવામાં આવેલ છે. સૌ પંચાયત ના અધિકારી, કર્મચારી અને પદાધિકરીઓ ના પ્રયત્નો થી રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ છે. @CMOGuj @pkumarias @DevabhaiMalam @munjpara_dr @KiritsinhJRana
Tweet media one
15
9
118
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લા માં ચાર દિવસ થી કોઈ કોવિડ નો નવો દર્દી જોવા મળે નથી. પરંતુ થાનગડ વિસ્તાર માં એક શંકાસ્પદ દર્દી મળેલ છે. કોવિડ ટેસ્ટિંગ માં વધારા કરવા સૂચન આપવામાં આવેલ છે. સૌ નાગરિકોને માસ્ક પહેરવા, સોશ્યિલ ડિસ્ટન્સીનગ જળવા, સાબુ થી વારંવાર હાથ ધોવા અનુરોધ છે. @CollectorSRN
1
17
117
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Lesser known Hawa Mahal of India Hawa Mahal of Wadhavan #surendranagar district. Incomplete yet beautiful dream of King standing on the bank of lotus pond. @GujaratTourism @AtulyaVarso001 @ASIGoI @incredibleindia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
12
88
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લો કોવિડ રસીકરણ મહાભિયાન ૩૦/૦૬/૨૦૨૧ ઉપલબ્ધ રસી અને આયોજન. સ્પોટ રેજીસ્ટ્રેશન ઉપલબ્ધ છે. નાગરિકો ને રસી લેવા અને તંત્ર ના કર્મચારી સાથે સહકાર્ય કરવા અનુરોધ છે. @CollectorSRN @GujHFWDept @CMOGuj #GujaratVaccinationMahaabhiyan
Tweet media one
5
10
91
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આથી સુરેન્દ્રનગરની જનતાને જણાવવાનું કે પ્રથમ ડોઝ COVAXIN લીધી હોય અને બીજા ડોઝ લેવાનો સમય થઈ ગયો હોય તેઓ માટે આવતી કાલે શનિવાર અને રવિવાર તારીખ 26 અને 27 જૂન નીચે મુજબના સ્થળોએ કો વેક્સિન બીજો ડોઝ ઉપલબ્ધ રહેશે સવારના 9થી લઈ સાંજના પાંચ વાગ્યા સુધી મળશે @CollectorSRN @GujHFWDept
Tweet media one
4
11
85
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ તારીખ 6 ઓગસ્ટ સુધી કુલ 81 ગામો માં સો ટકા covid રસીકરણ કામગીરી પૂર્ણ કરેલ છે. @CMOGuj @kunvarjibavalia @GujHFWDept @NHMGujarat @MunjaparaDr @CollectorSRN
1
8
84
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડ રસીકરણ માં વઢવાણ તાલુકાનું અધેલી ગામ અને લખતર તાલુકાના કડું અને તલવણી ગામ સો ટકા પૂર્ણ કરવામાં આવેલ છે. Team Health અને ગ્રામ્ય પંચાયત ગામવાસીઓ ને બદલ ખુબ ખુબ અભિનંદન. @CollectorSRN @NHMGujarat @GujHFWDept @CMOGuj
Tweet media one
Tweet media two
2
9
85
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Happy Birthday Surendranagar city 💐 🎂 Started as a British camp on 1 August 1864 named surendranagar in 1946. Courtesy: Planet Gujarat
Tweet media one
3
10
72
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Community Health Officers (CHOs) ભરતી જાહિરાત @NHMGujarat
Tweet media one
2
8
70
@DDOSURENDRANAGR
DDO Surendranagar
6 years
"Death becomes more painful when someone loose motherhood too, along with life." MMR Case Visited Lakhtar Taluka @CMOGuj @MoHFW_GUJARAT @CollectorSRN
Tweet media one
Tweet media two
1
6
69
@DDOSURENDRANAGR
DDO Surendranagar
2 years
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તેમાટે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ પ્રાર્થના સભા અંગેનું આયોજન જિલ્લા પંચાયત કચેરી સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ. #gujarat_with_morbi @CMOGuj @pkumarias @vmittra @GujPRHDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
52
63
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ તારીખ 7 ઓગસ્ટ સુધી કુલ 104 ગામો માં સો 100% covid રસીકરણ (first dose) કામગીરી પૂર્ણ કરેલ છે. સૌ ગામજનો અને સરપંચ સરીઓને અભિનંદન. @CMOGuj @kunvarjibavalia @GujHFWDept @NHMGujarat @MunjaparaDr @CollectorSRN
3
8
62
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ તારીખ 2 ઓગસ્ટ સુધીમાં કુલ ૩૬ ગામો સો ટકા covid રસીકરણ કામગીરી પૂર્ણ કરેલ છે. @CMOGuj @kunvarjibavalia @GujHFWDept @NHMGujarat @MunjaparaDr
1
5
64
@DDOSURENDRANAGR
DDO Surendranagar
7 years
स्वाइन फ्लू से... घबराने की बिल्कुल भी जरूरत नहीं है,केवल सावधानी की जरूरत है।बस जल्दी से जल्दी आरोग्य केंद्र का संपर्क करे। @MoHFW_GUJARAT
Tweet media one
2
21
56
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Rural Self Employment training Institute (RSETI) ની મુલાકાત લીધી. ટ્રેની અને સ્ટાફ સાથે ચર્ચા કરી. સંસ્થા 50 થી વધુ ટ્રેનિંગ કોર્સે આપે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક સ્પરૂપ ધ્યાને લેતા ટૂર ગાઈડ ના કોર્સ અને ક્રેડિટ તથા જરૂરી વ્યવસાય કીટ આપવા સૂચન કર્યો. @CMOGuj @GujPRHDept
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
55
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે કલેક્ટર શ્રી ના અધ્યક્ષ સ્થાને RDD અને બીજા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ત્રીજી કોવિડ વેવ ના તૈયારી ની સમીક્ષા કરવામાં આવી. જેમાં બેડ, ઓક્સિજેન ની ઉપલબ્ધતા રસીકરણ અને મનુષ્ય બળ બાબત ચર્ચા કરવામાં આવી. @GujHFWDept @NHMGujarat @CMOGuj @GujPRHDept
Tweet media one
Tweet media two
0
9
56
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ઝરીયા મહાદેવ ડુંગર વિસ્તાર માં વોટર શેડ કામો ની ચકાસણી અને સ્થિતિ તપાસ કર્યો. ગામ પાણી સમિતિ અને બાકી સભ્યો સાથે ચર્ચા કરી. કામો પછી વિસ્તાર માં પાણીની ઉપલબ્ધતા વધી છે.જેના લીધે બાકી અનુસંગિક લાભો ખેડૂતોને મળે છે. @pkumarias @CMOGuj @DevabhaiMalam @munjpara_dr @KiritsinhJRana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
52
@DDOSURENDRANAGR
DDO Surendranagar
8 months
માન.વડાપ્રધાન સાહેબશ્રીના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે એપીએમસી-ચોટીલાની મુલાકાત લીધી.
Tweet media one
Tweet media two
Tweet media three
1
6
54
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે થાનગઢ સામુહિક આરોગ્ય કેંદ્ર ની મુલાકાત લીધી. સ્ટાફ સાથે આરોગ્ય વિષયક સેવા પ્રોગ્રામ બાબત ચર્ચા કરી. કોવિડ વેકસીન સેંટર ઉપર વેકસીનેટર અને લાભાર્થી બાબત interaction અને પ્રગતિ બાબત સૂચનો આપ્યા. @CMOGuj @GujHFWDept
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
53
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે વાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી. કોવિડ ટેસ્ટિંગ અને બીજા માતૃત્વ અને બાળ કાર્યક્રમ સેવાઓ બાબત ચકાસણી કરીને સુધારા બાબત સૂચન આપ્યો. @GujHFWDept @GujPRHDept @CMOGuj @NHMGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
4
6
52
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા સખી મંડળ ને વ્યાજ વગર ₹ 1 લાખ લોન આપવામાં આવે છે. આવા 4 સખી મંડળ ને બેન્ક ઓફ બરોડા દ્વારા થાનગડ માં લૉન આપવામાં આવ્યો. @CMOGuj @pkumarias @munjpara_dr @DevabhaiMalam @KiritsinhJRana
Tweet media one
Tweet media two
2
5
51
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
PMAY યોજના અંતર્ગત જિલ્લામાં લાભાર્થીઓ ના ઘરોનું બાંધકામ. આજની સ્થિતિએ સુરેન્દ્રનગર માં ૧૦૦૨ આવાસ નું બાંધકામ પ્રગતી માં છે. @CMOGuj @pkumarias @RuralGujarat @vmittra @DevabhaiMalam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
51
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
કોવિડ વેકસીન અભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ઝડપથી ચાલુ છે. ઘણા બધા પંચાયતો આગળ આવીને 100% લોકોને વેકસીન આપવાનું પ્રયત્ન કરી રહ્યા છે. આરોગ્ય તંત્ર મેહનત કરીને બધાને સતત વેકસીન આપી રહ્યા છે. મોટી સંખ્યામાં આગળ આવીને વેકસીન લેવા અનુરોધ છે. @kunvarjibavalia @mdnhmgujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
50
@DDOSURENDRANAGR
DDO Surendranagar
7 years
Medical Relief Activities after a heavy rain fall in Surendranagar District. #Relief # Heavy Rain fall #DDO
Tweet media one
Tweet media two
1
8
45
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
હડાળાં તા સાયલા ગામમાં નવીન આંગણવાડી નું બાંધકામ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના હેઠળ થયું છે. જિલ્લામાં 134 નવી આંગણવાડી બાંધકામ ની નરેગા મારફત બાંધકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. @DevabhaiMalam @RuralGujarat @CMOGuj @pkumarias @nirala_kk
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
50
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સરોડી તા થાનગડ એક સુરેન્દ્રનગર ની સુંદર શાળા છે. વિદ્યાર્થીઓ ની હાજરી શિક્ષણ અને પરિસર શિક્ષકો આગેવાનો ગામજનો ના મેહનત થી સંસ્થા ઉભા છે. આજે મુલાકાત લઈને ચર્ચા કરી. @EduMinOfGujarat @CMOGuj @DevabhaiMalam @VinodRao2000
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
13
51
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
શિક્ષક દિવસ ની ઉજવણી ના ભાગરૂપે મા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવાળીયા ના અધ્યક્ષ સ્થાને આજે સુરેન્દ્રનગર જીલ્લાના આદર્શ શિક્ષક અને વિદ્યાર્થીઓ ને પુરસ્કાર આપવામાં આવ્યો. જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ અને શિક્ષણ ક્ષેત્ર ના આગેવાનો સહભાગ અને માર્ગદર્શન આપ્યો. @kunvarjibavalia @MunjaparaDr
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
48
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના વિભાગોના પ્રમુખ અધિકારી અને TDO શ્રી સાથે સંકલન ની મિટિંગ રાખવામાં આવી.જેમાં પંચાયત, મહસુલ, વહીવટી અને વિકાસ કામોની/ પ્રશ્નો ની સમીક્ષા કરવામાં આવી. DRDA સાથે બાકી કામોનું કોનવેરજન્સ કરીને ગ્રામ વિકાસના આયોજન બાબત નક્કી થયું. @GujPRHDept @CMOGuj
Tweet media one
Tweet media two
0
3
50
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે ચોટીલા ધામે આજ મહા આરતી મહોત્સવ અને ગરબા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. #AzadiKaAmritMahotsav @pkumarias @CMOGuj @KiritsinhJRana @munjpara_dr @DevabhaiMalam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
3
50
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
૧૯ જુલાઈ નો કોવિડ વેકસીન આયોજન સુરેન્દ્રનગર જિલ્લો @CollectorSRN @CDHO_SNR @GujHFWDept @NHMGujarat
Tweet media one
2
7
46
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
✨ ગુજરાતી નવ વર્ષ ની શુભકામનાઓ ✨
Tweet media one
3
7
49
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ધનતેરસ ના દિવસે આરોગ્ય વિભાગ ની વિશેષ કામગીરી 1. PHC કોંઢ માં બાળક ના જન્મ 2. ભગવાન ધન્વંતરી પૂજન આયુર્વેદિક શાખા 3. વેકટર મલેરિયા અને ડેન્ગ્યુ રોગચાળા વિરુદ્ધ કામગીરી 4. મમતા દિવસે રસીકરણની કામગીરી 5. 12,852 કોવિડ રસીકરણ (કુલ ડોસ 18,57,428) @CMOGuj @pkumarias @munjpara_dr
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
47
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ ગામો માં ૧૦૦% રહેવાસીઓને કોવિડ vaccination અપાયી ગયેલ છે. સૌ પંચાયતો, નાગરિકો અને આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ને ખૂબ અભિણંદન @CollectorSRN @NHMGujarat @GujHFWDept
Tweet media one
2
2
47
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામે મુલાકાત લીધી. વિસ્તાર ના સમસ્યા અને વિકાસ કામોની પહાની કરી. સરપંચશ્રી, વી અ, CDPO શ્રી TCM શ્રી સાથે ગામના આગેવાનો અને ચર્ચા કરી. સુધારા માટે સૂચન કર્યો. @CMOGuj @pkumarias @GujPRHDept @MunjaparaDr @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
46
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
પંચવટી યોજના અંતર્ગત લીંબડી તાલકાના શિયાની ગામે લોકસહાયતાથી અને સરકારશ્રી ગ્રાંટ ઉપયોગ કરીને ઉદ્યાન વિકસિત કરવામાં આવેલ છે. @GujPRHDept @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
45
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે રોડ અને બિલ્ડીંગ ડીપાર્ટમેન્ટ ના અધિકારીઓ સાથે જિલ્લા માં જિલ્લા રસ્તાઓ આંગણવાડી ઘર, પંચાયત ઘર ના નવા કામો અને રિપેરિંગ નું રિવ્યૂ કરવામાં આવ્યો. સમયસર કામો શુરુ અને પૂર્ણ કરવા સૂચન આપી. @DevabhaiMalam
Tweet media one
3
4
44
@DDOSURENDRANAGR
DDO Surendranagar
7 years
"शब्दो की कहाँ जरूरत है??? जब एक तस्वीर सब बयां कर रही है।।" Rescued by Force at Sayla with 12 other. @pkumarias @Divya_Bhaskar @IASGujarat
Tweet media one
5
12
45
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડ વેકસીન covaxin નાં બીજા ડોઝ માટે પૂરતો સ્ટોક છે. જે લાભાર્થી ના બીજા ડોઝ લેવાના બાકી હોય તેમણે નીચે મુજબ સંસ્થાઓ ઉપર લેવા અપીલ કરવામાં આવે છે. @DDOSURENDRANAGR
Tweet media one
2
6
45
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ તારીખ 3 ઓગસ્ટ સુધી કુલ 45 ગામો માં સો ટકા covid રસીકરણ કામગીરી પૂર્ણ કરેલ છે. @CMOGuj @kunvarjibavalia @GujHFWDept @NHMGujarat @MunjaparaDr @CollectorSRN
0
3
44
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 months
આજ રોજ મૂળી તાલુકાના સરલા ગામની મુલાકાત લીઘી તેમજ ગ્રામજનોની રજુઆતો સાંભળવામાં આવી તથા ગ્રામ પંચાયતના રેકડ ચકાસ્યુ. @CMOGuj @GujDCoffice @monakhandhar @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
44
@DDOSURENDRANAGR
DDO Surendranagar
7 years
" When Someone takes birth 2 times in 3 Days..." 3 Day old Baby Rescued By Armed Forces at Surendranagar Distt. @pkumarias @Divya_Bhaskar
Tweet media one
5
11
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
કામગાર અથવા કર્મચારી જેની કાયમી નોકરી નથી અથવા ઇનકમ ટેક્સ લાગુ નથી અથવા કોઈ પણ પેન્શન/ EPF નથી મળતા તેમને ઇ શ્રમ પોર્ટલ ઉપર નોંદની કરવાથી એકસિડેન્ટ બીમાં અને બાકી સામાજિક સુરક્ષા ના લાભો મળી થશે. કોમન સર્વિસ સેંટર, એ ગ્રામ અથવા પોતે નોંદની કરી શકે. @pkumarias @DistrictEmploy3
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ખેતરમાં કામ કરતા મજૂરોને ખેતરમાં અને રાત્રી કોવિડ કેમ્પ દ્વારા કોવિડ વેકસીનશન અભિયાન અંતર્ગત રસી આપવામાં આવ્યું. સૌ નાગરિકોને બંને ડોઝ લેવા, અફવાઓ ઉપર વિશ્વાસ ના રાખતા આરોગ્ય કર્મચારીઓ ને સહકાર્ય આપવા અનુરોધ છે. @mdnhmgujarat @CMOGuj @GujHFWDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
44
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે વાછરાજ દાદા મંદિર લિયા નજીક બાંધવામાં આવેલ "ગ્રામ હાટ" અને સાર્વજનિક શૌચાલય ની મુલાકાત લીધી. જિલ્લામાં જ્યાં જરૂરત હોય ત્યાં જરૂરિયાત મુજબ SHG જૂથ ની બહેનો માટે ગ્રામ હાટ મેપિંગ કરી આયોજન માટે સૂચના આપી. @CMOGuj @MunjaparaDr @kunvarjibavalia @RuralGujarat @MoRD_GOI
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
43
@DDOSURENDRANAGR
DDO Surendranagar
7 years
"Timely Contact with Doctor is key to Health" सुरेंद्रनगर आरोग्य विभाग के सभी डॉक्टर मित्रो के संपर्क नंबर।। @EtvGujaratiNews #Health
Tweet media one
Tweet media two
Tweet media three
1
15
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
૦૨/૧૦/૨૦૨૧ નાં રોજ રાષ્ટ્રપિતા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે રાજ્યકક્ષાએ થી માન.સમીર મહેતા સાહેબશ્રી (હિસાબી અધિકારી- સી.આર. ડી) નાં સંકલન માં રહીને મુળી તાલુકાનાં લિયા ગામે ખાસ ગ્રામ સભા યોજી . @RuralGujarat @brijeshmeja1 @DevabhaiMalam @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
42
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે જિલ્લાનાં ફુલગ્રામ ગામે શાળા ની મુલાકાત લીધી. આજથી ઑફ લાઈન શિક્ષણ ની શુરુવાત થયી. વાલીઓ, શિક્ષક શ્રી ઓ અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને સ્કૂલ ઓફ એક્સસેલન્સ પ્રોગ્રામ બાબત ચર્ચા કરી. @CMOGuj @VinodRao2000 @EduMinOfGujarat @DevabhaiMalam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
2
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની રીવ્યુ મીટીંગ લેવામાં આવી, પંચાયત તથા ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓની કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો. સમયસર લાક્ષન્ક મુજબ કામગીરી કરવા અને પ્રશ્નોને સમયસર ઉકેલ લાવવા સૂચન આપવામાં આવ્યું. @CMOGuj @RuralGujarat @GujPRHDept
Tweet media one
3
4
40
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Covid night vaccination sessions Thangadh #COVID19Vic @CollectorSRN #CovidVaccine
Tweet media one
1
5
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ચોટીલા તાલુકા ના નાવા ગામે વાદી વસાહત માં કોવિડ રસી ના પાડતા રહેવાસીઓ સાથે ચર્ચા કરી. રસી ની ઉપયોગીતા અને સુરક્ષિતતા બાબત માહિતી આપી. રાહીવસીઓ રસી લેવા તૈયાર થયા. સૌ ને વિનંતી છે કે કોવિડ રસી બાબત કોઈ અફવાહો ઉપર વિશ્વાસ ન રાખતા બંને ડોસ લેજો. @pkumarias @CMOGuj @mdnhmgujarat
Tweet media one
0
3
42
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સેવા સેતુ કાર્યક્રમ નો સાતમા તબક્કાનું આયોજન જિલામા આજે છ જગ્યાએ કરવામાં આવ્યું. લાલીયાદ ગામ તા ચુડા મા. મંત્રીશ્રી કિરીતસિંહ રાણા સાહેબ ના હસ્તે સેવા સેતુ નો પ્રારંભ કરવામાં આવ્યું. 3049 લાભાર્થીનો વિવિધ યોજનાનો લાભ આપવામાં આવ્યું. @CMOGuj @pkumarias @Dwivedi_D @KiritsinhJRana
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજના કોવિડ રસીકરણ મહાઅભિયાન માં 34000 થી વધારે સુરેન્દ્રનગર વાસીઓને રસી લીધી. આરોગ્ય ના કર્મચારીઓ ડોર ટુ ડોર રસી સાથેચ ફોને કોલ અને ઘર મુલાકાત સાથે કામગીરી કરી. સૌ કર્મચારીઓને અને રસી લેનાર ને અભિનંદન. @pkumarias @KiritsinhJRana @munjpara_dr @DevabhaiMalam @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
" ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા; સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એટલી કે તું ભીતરથી શુદ્ધ થા!" ચોટીલા માં જેનો જન્મ થયો તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને ૧૨૫ મી જયંતિ નિમિત્તે સૌ સુરેન્દ્રનગર વાસીઓને શુભ કામનાઓ.
Tweet media one
Tweet media two
0
4
41
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે સુરેન્દ્રનગર જિલ્લાના સમરસ અને અન્ય સરપંચ શ્રીઓ સાથે જુદા જુદા પ્રશ્નો બાબત ચર્ચા કરી. જેમાં પંચાયત ના વિભાગોને પ્રોગ્રામ અને કાર્યક્રમો બાબત માહિતી આપી. Suggestion મેળવીને અમલવારી કરવા બાબત સૂચન કર્યો. @kunvarjibavalia @CMOGuj @MunjaparaDr
Tweet media one
Tweet media two
1
3
40
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
કોવિડ રસી સુરક્ષિત છે. બંને ડોઝ લેવા જરૂરી છે. ત્રીજી કોરોના લેહર ની શક્યતાઓ દરમિયાન પોતાને પરિવાર ને કોવિડ વેકસીન નો સુરક્ષા કવચ આપવા જરૂરી છે. સૌ સુરેન્દ્રનગર વાસીઓને રસી લેવા અનુરોધ છે. @kunvarjibavalia @CMOGuj @NHMGujarat @GujHFWDept @mdnhmgujarat @MunjaparaDr
Tweet media one
0
6
39
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ટીબી હારેગા દેશ જીતેગા 2 અઠવાડિયાથી વધુ સમય સુધી તાવ 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી કફ માં લોહી,રાત્રે પરસેવો થવો,ભૂખ ન લાગવી લાંબા સમય નો પેટનો,સાંધાનો કે કમરનો દુખાવો *ઉપરોક્ત લક્ષણો હોય તો ટીબી હોઈ શકે....* જિલ્લા ક્ષય કેન્દ્ર, સુરેન્દ્રનગર. #tuberculosis @GujHFWDept
2
2
39
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે થાનગઢ, સાયલા અને મુળી તાલુકા વિકાસ કચેરી ની મુલાકાત લીધી. અધિકારી કર્મચારી સાથે ચર્ચા સાથે લાક્ષન્ક મુજબ કામગીરી અને વસુલાત ના રિવ્યૂ કરીને સુધારા માટે સૂચન આપ્યો. @kunvarjibavalia @CMOGuj @MunjaparaDr @GujPRHDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
38
@DDOSURENDRANAGR
DDO Surendranagar
8 months
ચોટીલા તાલુકા ના આણંદપુર ભાડલા ગામે માન. ર્ડો. મહેન્દ્ર મુુંજપરા સાહેબ કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા એમ્બ્યુલન્સ ના લોકાર્પણ કાર્યક્રમમા હાજરી તથા વીકાસ ના કામોની ની ચકાસણી કરવામા આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
39
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર માં છ કેન્દ્રો ઉપરટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ચાલુ છે. ( વઢવાણ મુળી ધ્રાંગધ્રા લીંબડી સાયલા ચોટીલા ) @GujAgriDept
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
38
@DDOSURENDRANAGR
DDO Surendranagar
5 months
આજ રોજ વઢવાણ તાલુકાના ખોડુ ગામની મુલાકાત લીઘી, ગ્રામજનોની રજુઆતો સાંભળવામાં આવી તથા ગ્રામ પંચાયતના રેકડ ચકાસ્યુ અને વીકાસના કામોની ચકાસણી કરવામાં આવી. @GujDCoffice @monakhandhar @CollectorSRN
Tweet media one
Tweet media two
1
1
39
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે TDO શ્રીઓ બાકી અધિકારીઓ સાથે વતન પ્રેમ યોજના, આયોજન ના બાકી કામો,તાલુકા પંચાયત નો આયોજન અને 15 મી નાના પંચના કામો બાબત રિવ્યૂ કર્યો.વતન પ્રેમ યોજના માં સરકાર શ્રી સાથે મળીને ગામ બહાર રહેતા વ્યક્તિઓ વિકાસ કામોમાં સહભાગ આપી શકે. @CMOGuj @pkumarias @MunjaparaDr @kunvarjibavalia
Tweet media one
Tweet media two
Tweet media three
2
3
37
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
પાટડી તાલુકાના લીંબડ ગામની સીમમાં મનરેગા યોજના હેઠળ બની રહેલ ખેતરાઉ માર્ગની ચાલી રહેલ કામગીરીની મિયાવાંકી પધ્ધતિથી કરવામાં આવેલ વૃક્ષારોપણ ની સ્થળ મુલાકાત લીધી. @RuralGujarat @GujPRHDept
Tweet media one
Tweet media two
3
3
35
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર માં પશુ ને ટેગ કરવાની કામગીરી ચાલી રહી છે. પોતાને પશુ ને ટેગ કરવા મહત્વનું છે. વધારે માહિતી માટે નજીક ના સરકારી પશુ દવાખાના માં સંપર્ક કરશો. @CollectorSRN @CMOGuj @MunjaparaDr @kunvarjibavalia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
36
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે જિલ્લામાં 10 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરજીઓ એક દિવસ માં 99% નિકાલ કરવામાં આવી. @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
37
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે ધ્રાંગધ્રા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાત લીધી. આપવામાં આવેલ સેવાઓ વ્યવસ્થાઓ અને સુધારા બાબત ચર્ચા કરી. @CMOGuj @pkumarias @GujHFWDept @DevabhaiMalam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
37
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સરકાર ના ICDS (આંગણવાડી) યોજના માંથી ૬ માસ થી ૬ વર્ષ સુધી, ધાત્રી સગર્ભા માતા અને કિશોરીઓ માટે ટેક હોમ રાશન (THR) નો પુરવઠો કરવામાં આવે છે. પોષણ દ્રષ્ટિએ THR નો શિરો કુપોષણ ને રોકવા અને પોષણ માટે ઉપયોગી છે. લાભાર્થીઓ ને વાપર કરવા અનુરોધ છે. @MunjaparaDr @kunvarjibavalia @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
2
7
36
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજના આરોગ્ય સુખકારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર માં કોવિડ 100% રસીકરણ થયેલગામના સરપંચ શ્રીઓ,ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ આરોગ્ય અધિકારી કર્મચારીઓનું સન્માન; ઓક્સિજેન પ્લાન્ટ અને RTPCR લેબ નું લોકાર્પણ CHO ને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો. @CollectorSRN @CMOGuj @MunjaparaDr @kunvarjibavalia
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
38
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Zero budget Natural farming is going to be another area of farming for sustainable development of our agriculture. Today visited a farm Haripar in Dhangadhra taluka along with government support for godown, Oil press machine. @ATMAGUJARAT @GujAgriDept @CMOGuj @OrganicIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
36
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
થાનગડ તાલુકા પછી મુળી તાલુકો ના ગામો માં 100% કોવિડ વેકસીનશન (પ્રથમ ડોસ) થયું છે. ગામજનો, આગેવાનો અને આરોગ્ય ના કર્મચારીઓ ને અભિનંદન. સૌ ને વેકસીનશન લેવા અનુરોધ છે. અફવાઓ ઉપર વિશ્વાસ નથી રાખતા. આરોગ્ય કર્મચારીઓને સહકાર્ય કરવા અનુરોધ. @CMOGuj @GujHFWDept @JpShivahare @NHMGujarat
Tweet media one
1
3
36
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે સંવેદના દિવસ ના નિમિત્તે યોજાવામાં આવેલ સેવા સેતુ પ્રોગ્રામ માં ગ્રામીણ સુરેન્દ્રનગર વિસ્તાર માં કુલ ૧૯૫૮૯ અરજીઓ મળી. જે માંથી ૯૯% થી વધારે અરજીઓ નું નિકાલ કરવામાં આવેલ છે. @CMOGuj @kunvarjibavalia @MunjaparaDr @CollectorSRN
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
35
@DDOSURENDRANAGR
DDO Surendranagar
7 years
#Health "The Best Person who can take care of your health in this weather is YOU" Use only Boiled Water and use alum and chlorine tablets.
1
9
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Dhangadhra taluka antimalarial activities 1. મચ્છર દાની નો ઉપયોગ કરો 2. શક્ય છે ત્યાં ભરેલા પાણી નો નિકાલ કરો 3. શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરો 4. સખત તાવ,પરસેવો થવો,ધ્રુજારી સાથે ઠંડી, માથું અને શરીર દુઃખવું, થાક,ઊલટી જેવા લક્ષણો તરત સારવાર લેવી @GujHFWDept @mdnhmgujarat
Tweet media one
Tweet media two
1
6
35
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજના ૭૨ મો વનમહોત્સવ જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી. જેમાં મા મંત્રીશ્રી જયદરતસિંઘજી પરમાર મુખ્ય અતિથિ હતા. @CCF_Ahmedabad @CMOGuj @Jaydrathsinhji
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
32
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજના વિકાસ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર માં PMJAY લાભાર્થીઓ ને આવાસ ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. સાથેચ મુળી બસ સ્ટેશન અને સાયલા ITI નો પણ લોકાર્પણ થયું. @CollectorSRN @CMOGuj @MunjaparaDr @kunvarjibavalia @GujPRHDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
36
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
જિલ્લામાં ચાલી રહેલા કોવિડ રસીકરણમાં લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારીખ 19.7 સોમવાર ૧૧ હજાર લોકોએ અને 20.7 મંગળવાર ના રોજ ૧૦ હજારથી વધુ લોકોએ વેક્સિન નો ડોઝ લીધો છે.આવતીકાલ બુધવાર ના દિવસે રસીકરણ કામગીરી બંધ રહેશે. @CollectorSRN @mdnhmgujarat @NHMGujarat @GujHFWDept
0
7
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લો કોવિડ રસીકરણ મહાભિયાન ૨૭/૦૬/૨૦૨૧ ઉપલબ્ધ રસી અને નિયોજન. સ્પોટ રેજીસ્ટ્રેશન ઉપલબ્ધ છે. નાગરિકો ને રસી લેવા અને તંત્ર ના કર્મચારી સાથે સહકાર્ય કરવા અનુરોધ છે. રોજે રોજ નવો જથ્થો ઉપલબ્ધ થઈ જશે. @CollectorSRN @GujHFWDept @CMOGuj #GujaratVaccinationMahaabhiyan
Tweet media one
2
7
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે મુળી તાલુકા ના લિયા ગામે મુલાકાત લીધી. 14 મી નાના પંચ ના કામો, કચરાના નો વ્યવસ્થાપન, કોમ્પોસ્ટ પીટ, RO પ્લાન્ટ, CC road ની મુલાકાત લીધી. ગોબરધાન યોજના ની અમલીકરણ માટે સૂચના આપી. @CMOGuj @MunjaparaDr @kunvarjibavalia @RuralGujarat @MoRD_GOI
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સ્વામિત્વ યોજના (SVAMITVA)અમલવારી ભાગ રૂપે પ્રથમ તબક્કામાં વઢવાણ તાલુકાના ૩૯ ગામો માં શરૂ થશે. જેમાં ગામ માં મિલકતોની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.આકારની રેજીસ્ટર ગ્રામ પંચાયત ને અદ્યતન કરવા સૂચના આપવામાં આવેલ છે. રહેવાસીઓને નોંધ લેવા અનુરોધ છે. @revenuegujarat @CMOGuj
Tweet media one
Tweet media two
4
4
35
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
સુરેન્દ્રનગર જિલ્લાના કોવિડ વેકસીન માટે નું આયોજન. સુરેન્દ્રનગર વાસીઓને રસી લેવા અને જરૂરિયાત વાળા ને જાણ કરવા અનુરોધ છે. કોઈ ગામા માં વેકસીન સેન્ટર બનવા માંગતા હોય તો તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીને સંપર્ક કરવા અનુરોધ છે. @CollectorSRN
Tweet media one
Tweet media two
0
3
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
રણ મોબાઈલ હેલ્થ ટિમ અગરિયા વસ્તી માં મુલાકાત અને તપાસની @GujHFWDept
Tweet media one
Tweet media two
0
3
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ગંદુ પાણીના નિકાલ માટે સોક પીટ એક સસ્તુ પરંતુ મહત્વનું ઉપાય છે. Soak pit ના વપરાશ થી પાણીનું શુદ્ધિકરણ, ભૂગર્ભ જળ માં સુધારા, વેકટર બોર્ન ડીસીઝ જેવા કી મેલેરિયા માંથી મુક્તિ મળી શકે.જિલ્લા ગ્રામીણ વિકાસ એજેન્સી માંથી ગ્રામ પંચાયત ને સહાયતા આપવામાં આવે છે. @RuralGujarat @MoRD_GOI
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
36
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
તાલુકા પઢાર પરામર્શ સમિતિ ના સભ્યો સાથે આજે આદિમ જૂથ વિસ્તાર નો સમસ્યા અને કામો બાબત ચર્ચા કરી. અધિક આદિજાતિ વિકાસ કમિશ્નર શ્રી ને હજીરી આપી. જરૂરી કાર્યવાહી માટે સૂચના આપી. @MunjaparaDr @kunvarjibavalia @comm_tribal @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
35
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
Happy 75th Independence Day 🇮🇳🇮🇳 #IndiaAt75
Tweet media one
2
0
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે અગરીયા સમાજ નો પ્રશ્નો અને સ્થિતિ બાબતે પ્રતિનિધિ, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તથા જિલ્લા પંચાયતની સંલગ્ન શાખાના અધિ-કર્મચારીઓ સાથે અગરીયા માટેની કલ્યાણકારી યોજનાઓ બાબતે ચર્ચા કરીને આયોજન બાબત સૂચના આપવામાં આવી. @GujPRHDept @CMOGuj
Tweet media one
Tweet media two
3
4
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
#GujaratVaccinationMahaAbhiyan આજે (૧૭/૯/૨૧) સુરેન્દ્રનગર જિલ્લામાં 48,000 વધારે કોવિડ વેકસીન ડોસેસ આપવામાં આવ્યું. આરોગ્ય ના બધા સ્ટાફ ને મેહનત અને તંત્ર સાથે આગેવાનો ના સહકાર્ય થી કામગીરી કરવામાં આવી. @Bhupendrapbjp @CMOGuj @pkumarias @CollectorSRN
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
જેપર આંગણવાડી તા મુળી માં પાણીની પાઇપલાઇન નો કામ પૂર્ણ થયું. સૌ આંગણવાડી ને પાણી ની પાઇપલાઇન થી જોડવા બાબત Wasmo, TDO શ્રી અને CDPO શ્રી ને સરપંચ શ્રી ને સંકલન સાથે રહીને સૂચન આપવામાં આવેલ છે. @pkumarias @Dwivedi_D @nirala_kk @KiritsinhJRana @vmittra @DevabhaiMalam @munjpara_dr
Tweet media one
0
3
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
ધ્રાંગધ્રા વિસ્તાર માં કોવિડ નું એક દર્દી મળેલ છે. વધારાની ટેસ્ટિંગ અને નજીક ના સાગા સંબંધીઓ ની ચકાસણી માટે સૂચના આપવામાં આવેલ છે. સૌ નાગરિકોને માસ્ક પહેરવા, સાબુ થી વારંવાર હાથ ધોવા અને કોવિડ ની વેકસીન લેવા અનુરોધ છે. @NHMGujarat @GujHFWDept @CollectorSRN
1
3
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
કોવિડ રાત્રી વેકસીનશન કેમ્પ HWC નગારા વઢવાણ 95 લાભાર્થીઓ ને રસી લીધી. સૌ સુરેન્દ્ર નગર વાસીઓ ને રસી લેવા અનુરોધ છે. @GujHFWDept @CMOGuj
Tweet media one
0
7
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
રાત્રી કોવિડ વેકસીનશન કેમ્પ. નગારા હેલ્થ એન્ડ વેલનેસ સેંટર તા વઢવાણ. સૌ સુરેન્દ્રનગર વાસીઓને રસી લેવા અનુરોધ છે. આરોગ્ય કર્મચારીને સહકાર્ય આપો. બંને ડોઝ લેજો. અફવાહો ઉપર વિશ્વાસ ન રાખતા રસી લેવા વિનંતી છે. @CMOGuj @pkumarias @mdnhmgujarat @CollectorSRN
Tweet media one
1
7
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે ઝીંઝુવાડા ગામ તા પાટડી ની મુલાકાત લીધી. સરપંચ શ્રી, TDO શ્રી સાથે ચર્ચા કરી. ગામ વિકાસ પડતર પ્રશ્નો અને કોવિડ રસીકરણ બાબત સૂચન અને પ્લાનિંગ કરીને પ્રશ્નો ના નિકાલ બાબત સૂચન કર્યો. @kunvarjibavalia @MunjaparaDr @CMOGuj @GujPRHDept
Tweet media one
Tweet media two
1
3
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
20 જુલાઈ નો કોવિડ વેકસીન આયોજન સુરેન્દ્રનગર જિલ્લો. Target 10,000 doses. @CollectorSRN @CDHO_SNR @GujHFWDept @NHMGujarat
Tweet media one
2
4
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
8 months
આજ રોજ મુળી તાલુકાના ગૌતમગઢ ગામની મુલાકાત લીઘી, ગ્રામજનોની રજુઆતો સાંભળવામાં આવી તથા વીકાસના કામોની ચકાસણી કરવામાં આવી. @CMOGuj @GujDCoffice @monakhandhar @CollectorSRN
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
રાત્રી કોવિડ રસીકરણ કેમ્પ સૌ સુરેન્દ્રનગર વાસીઓને બીજા કોવિડ ડોઝ સમયસર લેવા અનુરોધ છે. કુલ કોવિડ ડોસ : 19,34,300 @CMOGuj @pkumarias @GujHFWDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
34
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
આજે વઢવાણ તાલુકાના ભડિયાદ ગામે જિલ્લા ના જ્ઞાનશક્તિ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 128 શાળામાં વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંજ લેબ નું લોકાર્પણ થયું. જેની કુલ ખર્ચ Rs.1314 લાખ છે. @kunvarjibavalia @CollectorSRN @CMOGuj @EduMinOfGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
33
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
લિસ્ટ મુજબના ગામોમાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. માતા અને બાળકો માટે ની સેવાઓ, આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે દરેક પ્રકારના લેબોરેટરી ટેસ્ટ દવા,પ્રાથમિક સારવાર ઉપલબ્ધ રહેશે.જનતા એ લાભ લેવા વિનંતી. @CMOGuj @pkumarias @GujHFWDept
Tweet media one
Tweet media two
3
6
32
@DDOSURENDRANAGR
DDO Surendranagar
3 years
તા.૧૦/૧૧/૨૦૨૧ ના રોજ જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર ખાતે માન.પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ સ્થાને, સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ.જીલ્લામાં વિવિધ વિકાસ લક્ષી કામોનું આયોજન કરવામાં આવેલ અને અત્રેના જીલ્લામાં તમામ વિસ્તારોમાં આ વિકાસ લક્ષી આયોજનની મંજૂરી આપવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
31