Kismat chaudhary Profile
Kismat chaudhary

@Kismat_x09

1,767
Followers
697
Following
160
Media
948
Statuses

GPSC ASPIRANT ! NOVEL ! READING किताब पढ़ , कुछ बड़ा कर।।♥️

Ahmadabad City, India
Joined September 2019
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Kismat_x09
Kismat chaudhary
1 month
Freedom at Midnight..👌👌 #GoodMorning
Tweet media one
11
15
196
@Kismat_x09
Kismat chaudhary
27 days
વારંવાર પૂછાતા પ્રશ્નો .. #CCE #PSI #GPSC
Tweet media one
7
55
647
@Kismat_x09
Kismat chaudhary
28 days
CCE અને PSI ની તૈયારી કરતા મિત્રો ને બહુ કામ લાગશે. એની પેટર્ન અને મુદ્દા જોઈ લે શરૂઆત કંઈ રીતે કરવા ની અને ક્યાં પૂરું કરવા નું એની નોંધ લે..અને હજી બીજા પણ નિબંધ આવશે.. #psi #cce #gpsc
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
45
557
@Kismat_x09
Kismat chaudhary
29 days
ઉજાગરાઓ જમા થઈ રહ્યા છે જિંદગીની ખાતાવહીમાં.. સફળતા તું ક્યારેક લાંબી નીંદર બનીને આવ, ઘણો વખત થયો..🥺 -દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી) @DeepakMeghani
Tweet media one
9
20
413
@Kismat_x09
Kismat chaudhary
2 months
આ બધી એકેડેમી વાળા નો બહિષ્કાર કરો આ લોકો જરૂર સમયે વિદ્યાર્થીઓ ને ક્યારે મદદે નહિ આવ્યા..ખાલી લૂંટ ચલાવે હૈ પણ પુછાતું કઈ સે જ નહિ.. @Jamawat3 @Chaudha83801716 @deepakrajani123
Tweet media one
42
83
391
@Kismat_x09
Kismat chaudhary
14 days
#સંસદમાં ખરડા (વિધેયક) પ્રક્રિયા.. #CCE #GPSC #PSI #Police
Tweet media one
6
22
377
@Kismat_x09
Kismat chaudhary
16 days
#ચિત્રશૈલીઓ વિવિધ #CCE #PSI #GPSC #Police
Tweet media one
7
23
346
@Kismat_x09
Kismat chaudhary
20 days
મહત્વના યુદ્ધ.. #History #CCE #PSI #GPSC
Tweet media one
8
27
315
@Kismat_x09
Kismat chaudhary
2 months
યહી સમય હે સહી સમય હે…🚩 ઊઠ જાગ અને દોડ , હક ના મળે ત્યાં સુધી જંપીસ નહીં … અભી નહીં તો કભી નહીં … #CCE #Binsachivaly #GSSSB #Forest
1
138
298
@Kismat_x09
Kismat chaudhary
1 month
CARE હવે આ લોકો ભીખ માંગે ત્યારે પણ આવા જવાબ આપજો એટલે એમને ખબર પડે.. બહિષ્કાર કરો.. @Jamawat3 @deepakrajani123 @devanshijoshi71
24
85
295
@Kismat_x09
Kismat chaudhary
26 days
કોને કોને યાદ છે આ ડુગડુગીયાવાળી..?? (કવિતા) #બાળપણનીયાદો
Tweet media one
16
23
282
@Kismat_x09
Kismat chaudhary
27 days
જેને #NCERT અને #GCERT વાંચવી હોય એમના માટે સારી બુક છે થોડી ડીપ માં છે.. #GoodMorningXFriends @yuvaupnishad
Tweet media one
13
15
273
@Kismat_x09
Kismat chaudhary
27 days
જેમણે તમારી મહેનત જોઈ છે એ જ તમારી સફળતાની કિંમત જાણે છે. બીજાનાં માટે તો તમે માત્ર નસીબદાર માણસ જ છો. — 'પર્ણકિનારી'માંથી @DeepakMeghani
Tweet media one
6
16
268
@Kismat_x09
Kismat chaudhary
18 days
બંધારણ ની મહત્વની સમિતિઓ..
Tweet media one
3
21
271
@Kismat_x09
Kismat chaudhary
2 months
3
105
254
@Kismat_x09
Kismat chaudhary
28 days
મારા નાનકડા ખિસ્સાને તેના માપ કરતાં મોટું સપનું જાગ્યું, બસ, ત્યારથી જ, પેલી સુખ - શાંતિને ખોટું લાગ્યું...! @DeepakMeghani
Tweet media one
4
22
257
@Kismat_x09
Kismat chaudhary
13 days
#એડવોકેટ જનરલ (બંધારણ) #CCE #GPSC #PSI #Police
Tweet media one
5
13
216
@Kismat_x09
Kismat chaudhary
11 days
તાજેતરમાં અપાયેલ #GI TAG #CCE #GPSC #PSI #Police
Tweet media one
2
18
208
@Kismat_x09
Kismat chaudhary
22 days
પેરિસ ઓલિમ્પિક્સ 2024 મહત્વના 10 ટોપિક.. #PSI #CCE #Police #GPSC
Tweet media one
13
16
197
@Kismat_x09
Kismat chaudhary
26 days
મતલબી માણસ જો મતલબ વિનાની મુલાકાત કરવા માંગતો હોય તો તે મુલાકાત મતલબવાળી મુલાકાત કરતાં વધુ જોખમી માનવી. – 'પર્ણકિનારી'માંથી @DeepakMeghani
Tweet media one
2
13
176
@Kismat_x09
Kismat chaudhary
9 days
#પ્રધાનમંત્રી ક્રમ પ્રમાણે.. #CCE #GPSC #PSI #Police
Tweet media one
5
17
179
@Kismat_x09
Kismat chaudhary
17 days
બંધારણ ના સ્ત્રોત.. #GPSC #psi #CCE #Police
Tweet media one
8
13
178
@Kismat_x09
Kismat chaudhary
16 days
#વૈજ્ઞાનિક અને શોધ.. #CCE #GPSC #PSI #Police
Tweet media one
2
25
177
@Kismat_x09
Kismat chaudhary
28 days
જીવનમાં એવોય વળાંક આવતો હોય છે કે તમને બીજા કોઈની જરૂર હોય કે ના હોય, પોતાની બહુ જરૂર પડતી હોય છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી) @DeepakMeghani
Tweet media one
0
12
161
@Kismat_x09
Kismat chaudhary
15 days
#મૂળભૂત અધિકાર #GPSC #CCE #PSI #Police
Tweet media one
5
15
160
@Kismat_x09
Kismat chaudhary
23 days
Tweet media one
4
9
158
@Kismat_x09
Kismat chaudhary
20 days
Follow કરો, retweet કરો. તમે મને મદદ કરો. હું તમને મદદ કરીશ. #હા_અમે_ગુજરાતી
Tweet media one
46
94
141
@Kismat_x09
Kismat chaudhary
28 days
તું તારો માર્ગ શોધી શકે તો જાતેથી કાઢ શોધી દરેક શખ્સ છે ગુમ, બધાં એકબીજાને પૂછે છે — દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી) @DeepakMeghani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
16
144
@Kismat_x09
Kismat chaudhary
22 days
ખુદને વાગોળીને હસતાં આવડી જાય પછી બધી બાહ્ય રમૂજ દોહ્યલી થઈ પડે છે. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી) @DeepakMeghani
Tweet media one
4
10
132
@Kismat_x09
Kismat chaudhary
2 months
હવે આંખો ઊઘડી એમની..ત્યારે પેલા જ માની ગયા હોત તો..આ લોકો ખાલી દેખાવ પૂરતા જ આવ્યા હૈ.. @Jamawat3 @deepakrajani123 @Chaudha83801716 @devanshijoshi71
Tweet media one
11
20
122
@Kismat_x09
Kismat chaudhary
15 days
#ભારતના રાષ્ટ્રપતિઓ ક્રમ પ્રમાણે.. #GPSC #CCE #PSI #Police
Tweet media one
3
10
120
@Kismat_x09
Kismat chaudhary
20 days
T20 Cricket world cup 2024 મહત્વના 10 ટોપિક.. #currentaffairs #Gpsc #PSI #CCE #Police
Tweet media one
2
10
121
@Kismat_x09
Kismat chaudhary
16 days
દુનિયા ભલે તમારી તિરાડો શોધે, તમે એને શોધજો જે તમારી દીવાલોનો ભાર સમજી શકે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી) @DeepakMeghani
Tweet media one
4
17
108
@Kismat_x09
Kismat chaudhary
28 days
છેવટે જીત એની જ થાય છે, જે હારને ઘૂંટીને, ચાવીને, ગળીને પચાવી જાય છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી) @DeepakMeghani સાંજ ની વેળાએ
Tweet media one
0
10
104
@Kismat_x09
Kismat chaudhary
25 days
અસામાન્ય સિદ્ધિ મેળવવા માટે સતત સામાન્ય પ્રયાસ કરતા રહેવું. — 'પણછલય'માંથી @DeepakMeghani
Tweet media one
3
3
100
@Kismat_x09
Kismat chaudhary
27 days
"વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી" (ખ���ીલ ધનતેજવી) #WorldGujaratiLanguageDay
Tweet media one
1
8
96
@Kismat_x09
Kismat chaudhary
24 days
મારું કરો એમ નહીં, કિંતુ સારું કરો એમ વિચારવું. — 'ક્ષણતીર'માંથી @DeepakMeghani
Tweet media one
3
5
95
@Kismat_x09
Kismat chaudhary
26 days
Radhe Radhe @DeepakMeghani
Tweet media one
2
9
95
@Kismat_x09
Kismat chaudhary
11 days
#HISTORY (પ્રાચીન ભારતનો ઈતિહાસ) #CCE #GPSC #PSI #Police
Tweet media one
Tweet media two
Tweet media three
4
8
95
@Kismat_x09
Kismat chaudhary
29 days
તમામ તલાશનો અંજામ એટલો મને મળ્યો ખાલી હાથે આવ્યો'તો, ખાલી હાથે જાઉં છું – 'અગ્નિગંગા'માંથી @DeepakMeghani
Tweet media one
2
7
87
@Kismat_x09
Kismat chaudhary
26 days
તમારા સાથ સહકાર થી આજે #1k પૂરા થયા છે આપ મિત્રો નો ખુબ ખુબ આભાર .. "Once again thank u so much"♥️
Tweet media one
11
9
85
@Kismat_x09
Kismat chaudhary
27 days
સાથે ચાલનાર વ્યક્તિ અંગે રસ્તે ચાલનાર વ્યક્તિની સલાહ લેવી નહીં. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી) @DeepakMeghani
Tweet media one
0
8
85
@Kismat_x09
Kismat chaudhary
23 days
આવરણોથી બહાર આવીને જો – વૃષ્ટિ અપાર ('ગોધૂલિ'માંથી) @DeepakMeghani
Tweet media one
Tweet media two
2
5
82
@Kismat_x09
Kismat chaudhary
22 days
Tweet media one
3
8
81
@Kismat_x09
Kismat chaudhary
25 days
ગ્રામપંચાયત ના મહત્વના અનુચ્છેદ.. #gpsc #PSI #CCE
Tweet media one
0
9
80
@Kismat_x09
Kismat chaudhary
27 days
જે શીખતો રહે છે, એ ધીકતો રહે છે. – દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી) @DeepakMeghani
Tweet media one
2
5
75
@Kismat_x09
Kismat chaudhary
28 days
#વિશ્વમાનવ આંખો માં પાણી આવી જાય તેવી કહાની છે સમય મળે તો એક વાર વાંચી લેજો.. #લેખક : જીતેશ દોંગા
Tweet media one
2
8
70
@Kismat_x09
Kismat chaudhary
25 days
અસામાન્ય સિદ્ધિ મેળવવા માટે સતત સામાન્ય પ્રયાસ કરતા રહેવું. — 'પણછલય'માંથી @DeepakMeghani
Tweet media one
0
7
71
@Kismat_x09
Kismat chaudhary
14 days
આજ નહિ તો કાલે શીખી જઈશ..😊 #Paint_this_love
Tweet media one
6
6
70
@Kismat_x09
Kismat chaudhary
11 days
@RBThakor19 @HHPATELGSSSB હા ભાઈ તમારે નોર્મલાઈઝેશન 20+ માર્કસ વધ્યા લાગે હૈ બાકી જેમને માર્કસ 2 અને 4 વધ્યા એમને પુછો કે કેટલો અન્યાય થયો..વિનંતી કરવી જ હોય તો CBRT રદ કરવા ની કરો ...
21
7
76
@Kismat_x09
Kismat chaudhary
18 days
કોઈનીય કિસ્મતમાં પ્રયત્ન ન કરવાનું નથી લખેલું હોતું. – દીપક મેઘાણી ('પણછલય' માંથી)😊👍🎯 @DeepakMeghani
Tweet media one
1
6
59
@Kismat_x09
Kismat chaudhary
14 days
#Gujarat #CCE માં આજે નોર્મલાઇઝેશન સાથેનું જ સ્ટેટમેન્ટ આવશે..
2
2
50
@Kismat_x09
Kismat chaudhary
25 days
#મેરેકાન્હા "શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની સૌને શુભકામનાઓ"..!!💐💐 #harekrishna #HappyKrishnashtami
Tweet media one
0
5
50
@Kismat_x09
Kismat chaudhary
24 days
છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વધારે હોવાથી આ અબોલ જીવો ને ચણ કે બીજુ કંઇ મળતું નથી હોતું, ભુખ્યા હોવાથી સવાર થી જ કોલાહલ શરૂ કરી દે છે એટલે વરસાદ રહી જાય ત્યારે આવા મૂંગા જીવો માટે ચોડુક ચણ કે રોટલી ના ટુકડા નાખી પુણ્ય કમાવવું જોઈએ.....🙏
Tweet media one
3
4
46
@Kismat_x09
Kismat chaudhary
25 days
જેને પુસ્તકો ખર્ચાળ લાગતા હોય છે એને અજ્ઞાનથી કેટલું નુકસાન થયું છે કે થઈ શકે છે કે થશે એનો અંદાજ નથી હોતો. — દીપક મેઘાણી ('પણછલય'માંથી) "BODY & MIND FIT & FINE" @DeepakMeghani
Tweet media one
0
6
43
@Kismat_x09
Kismat chaudhary
24 days
જીવનનો દરેક નવો દિવસ આપણને વધારે સારા બનવાનો મોકો આપે છે, કોશિશ કરવી કે આ મોકો વ્યર્થ ના જાય ! શુભ સવાર #GoodMorningEveryone
Tweet media one
1
4
46
@Kismat_x09
Kismat chaudhary
25 days
તું તારો માર્ગ શોધી શકે તો જાતેથી કાઢ શોધી દરેક શખ્સ છે ગુમ, બધાં એકબીજાને પૂછે છે — દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી) @DeepakMeghani
Tweet media one
1
5
44
@Kismat_x09
Kismat chaudhary
19 days
તમારું ભોળપણ તમને મોંઘુ પડશે, જગત તમને એની પ્રતીતિ કરાવશે જ. @DeepakMeghani #GoodMorningXFriends
Tweet media one
2
6
44
@Kismat_x09
Kismat chaudhary
12 days
#સત્યના પ્રયોગો ગાંધીજી ની આત્મકથા..
Tweet media one
1
3
45
@Kismat_x09
Kismat chaudhary
20 days
ज़िंदगी एक फ़न है लम्हों को , अपने अंदाज़ से गँवाने का #funnny 😁
Tweet media one
3
5
39
@Kismat_x09
Kismat chaudhary
28 days
તોબે એકલા ચોલે રે.. #freedom at Midnight
Tweet media one
1
5
34
@Kismat_x09
Kismat chaudhary
15 days
તમારા સાથ અને સહકાર થી આજે 1500+ થઈ ગયા ખુબ ખુબ આભાર..🙏🙏 #ThanksForSupportingMe
Tweet media one
9
5
31
@Kismat_x09
Kismat chaudhary
23 days
Tweet media one
0
4
30
@Kismat_x09
Kismat chaudhary
16 days
@devanshijoshi71 હાલ જે આક્રોશ છે એ ખાલી 10 દિવસ પૂરતો છે જ્યારે ચુંટણી આવશે ત્યારે જય શ્રી રામ નું નામ લઈ ને આવી જસે વોટ લેવા એટલે લોકો બધું ભૂલી જશે...પસી મોદી કાકા થોડું ગુજરાતી માં બોલશે એટલે બધા ફોમ માં આવી જસે બસ આજ હાલ્યા કરશે ...
3
5
29
@Kismat_x09
Kismat chaudhary
23 days
હું જનમ જનમ અહીં મરું-અવતરું મુક્તિ અન્ય ક્યાં હોય? સહુ દેશ તણી મહારાણી મુજ માં ભૂમિ તુલ્ય કો ન્હોય 'ઝવેરચંદ મેઘાણી' તેમની જન્મતિથિ પર સાદર વંદન🙏
3
2
28
@Kismat_x09
Kismat chaudhary
18 days
જબ ડુબા હો મન ઈશ્વર મેં, તો ક્યા પાપ ઓર ક્યા પુણ્ય, યહી પ્રયાગરાજ ઓર યહી કુમ્ભ. 🙏 Jay Bholenath 🙏
Tweet media one
3
3
28
@Kismat_x09
Kismat chaudhary
28 days
હું વાફેક છું તારા થી, તુ મારો પાળેલો સાપ છે..🙏
1
4
23
@Kismat_x09
Kismat chaudhary
2 months
ReleaseYuvrajsinh #Release_all_Students #Release_all_students આ ટેગ સાથે વધુમાં વધુ tweet કરો.. દરેક વ્યક્તિ સુધી આ વાતને પ્રસરાવો...🙏 #forest #cce #Police #โอลิมปิกเกมส์
Tweet media one
1
20
22
@Kismat_x09
Kismat chaudhary
2 months
આજે જે ગાંધીનગર જે મિત્રો આંદોલન કરી રહ્યા સે તે ફોરેસ્ટ પૂરતો નથી આવનાર બધી પરીક્ષા માટે સે એટલે બધા ને સાથ સહકાર આપવા વિનંતી.... #Remove_CBRT #forest #CCE #forestwala @YAJadeja @devanshijoshi71
Tweet media one
0
6
20
@Kismat_x09
Kismat chaudhary
25 days
કૃષ્ણ જેનું નામ, ગોકુળ જેનું ગામ એવા શ્રી કૃષ્ણ ભગવાનને અમારા ઝાઝેરા પ્રણામ...!! જન્માષ્ટમીની આપ સૌ ને ખુબ ખુબ શુભકામનાઓ જય દ્વારિકાધીશ 🙏
Tweet media one
0
4
21
@Kismat_x09
Kismat chaudhary
24 days
ૐ नमः शिवाय। 'રસ્તો હોતો નથી, ચાલે એના પગ નીચે આવીને એ પડે છે, હામ હૃદયમંથનની નીલકંઠ સમી જેમાં,એને ઝેર પણ ફળે છે' — 'તિતિક્ષા'માંથી @DeepakMeghani
Tweet media one
0
3
20
@Kismat_x09
Kismat chaudhary
13 days
Ganpati Bappa Morya 🙏🥹✨❤ #GaneshChaturthi #GanpatiBappaMorya
Tweet media one
3
3
21
@Kismat_x09
Kismat chaudhary
1 month
આ ગુજરાત કોઈ ના બાપ નું નહિ ..👍 આપણે બનાયેલ સરકાર સામે આપને લાચાર છીએ..રક્ષક જ ભક્ષક બની ને બેઠી છે અને આપણે ચૂંટેલા નેતા ખાલી મોદી ની રિટ્વિત સિવાય કંઈ કરતાં નહિ.. #forestwala #cce #psi #gsssb @deepakrajani123 @devanshijoshi71 @Jamawat3
0
6
18
@Kismat_x09
Kismat chaudhary
15 days
"गुरू बिन ज्ञान न उपजै, गुरू बिन मिलै न मोष गुरू बिन लखै न सत्य को गुरू बिन मिटै न दोष" #HappyTeachersDay
0
2
19
@Kismat_x09
Kismat chaudhary
29 days
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો જેમની આશાઓ મજબૂત નથી હોતી #GoodMorningEveryone
Tweet media one
0
3
16
@Kismat_x09
Kismat chaudhary
28 days
में जम्मू कश्मीर के लोगो से महोब्बत करता हु।♥️ @RahulGandhi
0
2
14
@Kismat_x09
Kismat chaudhary
2 months
ગુજરાત સરકારની આ દાદાગીરી જોવો યુવરાજસિંહ સહિત વિદ્યાર્થીઓ ને પકડી ને લઈ ગઈ પોલીસ..પણ આંદોલન ચાલુ જ રેસે @sanghaviharsh @Bhupendrapbjp ચુંટણી આવે ત્યારે ભૂલી ના જતા બધું હિસાબ થશે અને હવે હિન્દુ કે રામ નહિ આવે યાદ રાખજો @devanshijoshi71 @devanshijoshi71 @deepakrajani123
0
6
14
@Kismat_x09
Kismat chaudhary
25 days
'એક તું ના હોય ને બધું ખાલીખમ...!   એક તું આવે ને બધું લીલુંછમ્મ'...! #JanmashtamiCelebration #Janmashtami #Krishna
1
1
15
@Kismat_x09
Kismat chaudhary
17 days
#CCE કોને કેટલા માર્કસ થાય છે? મેઈન્સ આપવા ના ચાન્સ કોને કોને છે??☺️☺️ #CCE #Fak #final
10
2
13
@Kismat_x09
Kismat chaudhary
2 months
પાટણ માં આજે ઉગ્ર આંદોલન .. ફોરેસ્ટ માં વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાય સામે આજે કલેકટર ને આવેદન પત્ર આપ્યું જો જલ્દી નિરાકરણ નહિ આવે તો મોટા પાયે આંદોલન થશે... @Chaudha83801716 @Jamawat3 @devanshijoshi71 @aajtak @Gopal_Italia
1
4
13
@Kismat_x09
Kismat chaudhary
30 days
🫰☺️
Tweet media one
0
2
12
@Kismat_x09
Kismat chaudhary
1 month
#MAHAGUJARAT જાહેરમાં normalised પેહલા-પછીના માર્કસ મૂકો already બધા ઉમેદવારોના માર્ક્સ તમારી જોડે છે તો ફક્ત એક Excel શીટ બનાવીને મૂકતા કેમ કાઠું પડે છે મારી પારદર્શી સરકારને?જો માર્ક્સ જ જાહેર માં નઈ મૂકી શકતા હોવ તો પરીક્ષા શું કામ લો છો મન ફાવે એને લઈ લો બધી formalities વગર
Tweet media one
0
10
11
@Kismat_x09
Kismat chaudhary
30 days
पुलिस ने SDM साहब को ही रेल दिया🤷‍♂️😅 #BharatBandh #भारत_बंद
1
2
12
@Kismat_x09
Kismat chaudhary
1 month
મોદીજી ના અમૃતકાળ માં ભારતીય રેલ્વે ખેતી પણ કરશે..🫰 #railways
1
3
10
@Kismat_x09
Kismat chaudhary
2 months
📌આજે વનરક્ષકો સાથે ખભે થી ખભો મિલાવી લડત આપવાની જરૂર છે. 📌નહિતર એ દિવસ પણ આવશે આજે લાઈબ્રેરીમા માથું નીચે રાખીને બેસી રહેલા યુવાન આજે તો તૈયારી કરી લેશે પણ આ સિસ્ટમ સામે ક્યારેય માથું ઊંચું નહીં કરી શકે. #forestwala @Jamawat3 @deepakrajani123 @devanshijoshi71
Tweet media one
Tweet media two
0
6
10
@Kismat_x09
Kismat chaudhary
2 months
યુવરાજસિંહ અને ઉમેદવારો ને જ���્દીથી મુક્ત કરો.. નહિ તો ગુજરાતના દરેક યુવાનોને યુવરાજસિંહ બનતા વાર નહિ લાગે.🙏 #Forest #વનરક્ષક_લડત #ReleaseYuvrajsinh #Release_all_Students #โอลิมปิกเกมส์ #หลิงออม #ForestBeatGuard
0
15
9
@Kismat_x09
Kismat chaudhary
1 month
भारत के पूर्व प्रधानमंत्री एवं भारत रत्न, स्वर्गीय श्री राजीव गांधी जी की जयंती पर भावपूर्ण श्रद्धांजलि। 🌺🙏 #राजीव_गांधी
Tweet media one
0
2
11
@Kismat_x09
Kismat chaudhary
1 month
Bjp matlab chor..
Tweet media one
1
3
9
@Kismat_x09
Kismat chaudhary
2 months
CBRT પધ્ધતિ થી લેવાયેલ ફોરેસ્ટ પરીક્ષા માં બહુ અન્યાય થયો છે વિદ્યાર્થીઓ ને એ બદલ આજ પાટણ કલેકટર ને આવેદન આપવા ગયેલ @devanshijoshi71 @Jamawat3
0
1
9
@Kismat_x09
Kismat chaudhary
8 months
@VtvGujarati હા હવે કંઇ રસ્તો દેખાતો ના હોય એટલે મેહુલભાઈ ઉપર બીજું તમારા થી વધારે આશા પણ ન રખાય...પોલીસ કેટલી ઈમાનદાર છે એતો મેહુલભાઈ સાબિત કરેજ છે...
0
2
8
@Kismat_x09
Kismat chaudhary
14 days
@garrywalia_ छपरी क्यों क्यों भाव देते हो ।।
0
0
8
@Kismat_x09
Kismat chaudhary
3 months
@Zee24Kalak હવે ક્યાં ગઈ ગુજરાત ની પોલીસ..ટેટ આંદોલન વખતે ઘસડી ને લઈ જતી તિ હવે સુ તાકાત નહિ થતી આ બીજેપી ના ચમચાઓને પકડવાની ...આ હિન્દુ ની ઓલાદો છે જ નહિ @sanghaviharsh @GujaratPolice @devanshijoshi71 @Jamawat3
0
0
8
@Kismat_x09
Kismat chaudhary
2 months
ૐ નમ: શિવાય દેવાધિદેવ મહાદેવની આરાધના ના પવિત્ર "શ્રાવણ માસ" પ્રારંભે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મહાદેવ આપ સૌની મનોકામનાઓ પરીપૂર્ણ કરે તેવી પ્રાર્થના. હર હર મહાદેવ
Tweet media one
1
0
6
@Kismat_x09
Kismat chaudhary
2 months
આજ રોજ પાટણ કચેરી ખાતે ફોરેસ્ટ ગાર્ડની ભરતી સંદર્ભે ઉમેદવારો દ્વારા અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરી તેમજ ફોરેસ્ટમાં માર્કસ રજૂ કરે #patan @forestwaala @Jamawat3 @deepakrajani123
0
0
6
@Kismat_x09
Kismat chaudhary
2 months
@GulabsinhRajput તમારાં જેવા નેતા ની બહુ જરૂર છે..લોકો ને ધર્મ નો કીડો નીકળશે ત્યારે ખબર પડશે..thank you sir for your support..❤️❤️
1
0
6
@Kismat_x09
Kismat chaudhary
8 months
2023 #RR માં નીકળી ગયુ...ગુજરાત સરકાર વાયદા સિવાય કંઇ કરતી નથી @GSTV_NEWS #Declare_Guj_Police_Recruitment #Declare_Guj_Police_Recruitment
Tweet media one
0
7
6
@Kismat_x09
Kismat chaudhary
11 days
@VtvGujarati દેશ માં લોકો છે એને પેલા સંભાળો એમને રોજગારી આપો પસી બીજા દેશ ની પંચાત કરો ભ્રષ્ટાચારીઓ બધા ભારત માં જ ભેગા થયા હૈ..
0
0
5
@Kismat_x09
Kismat chaudhary
2 months
આજ રોજ પાટણ માં શાંતિપૂર્વક આંદોલન કરી પાટણ કચેરીએ આવેદન આપ્યું .. ફોરેસ્ટ માં CBRT પદ્ધતિ નાબૂદ કરે અને માર્કસ જાહેર કરે એવી રજૂઆત કરી... @Jamawat3 @deepakrajani123 @devanshijoshi71 @Gopal_Italia @Koli_Nilu_
0
0
5