પહેલી જ વાર બનાવ્યો છે એટલે કોઈ બોલશો નહિ કે આવો તેવો...
"મંગલપુર નો બાજરો હોય, ધાંગધ્રાના પાણાની ધંટી હોય, દીઘડીયા ગામના કુંભારે બનાવેલી તાવડી હોય, ગોલાસણી ગામની વિડમાંથી વીણી લાવેલાં અડાયા છાણાં હોય અને મેરૂપરની રજપુતાણીએ મધરાતે ઊઠી બાજરાને દળ્યો હોય. 1/1
એક સમ���ે GPSC ને UPSC ની ફોટોકોપી કહેવાતી અને આજે પેપર ચેકિંગમાં થતા ગોટાળાના લીધે અમારા ભવિષ્ય સાથે રમત રમતી ગણાય છે..
#Gpsc_adv30
#Justice_for_gpsc_aspirant
1. rechecking
2.SOP
3.Complete whole process within year
4.On time exam nd result
5.Hire professional 4paper checking
“દીકરો માવતરનો સાદ છે, તો દીકરી દેવતાનો પ્રસાદ !”
Celebrate this international woman's day અને શિવરાત્રી with
#Kasoombo
in cinemas.
A
@VijaygiriBava
Film
@dineshdasa1
@kinjalmishra211
Sir plz don't go..We all want u to be our GPSC chairman again nd again so that every aspirant could achieve their desired job.. Best chairman of Gujarat who always worried about his candidates nd make him self sure that he could do anything he can for problems they r facing..
કોઈપણ પરિક્ષા નું ફોર્મ ભરતા પહેલા તેની પૂર્ણ વિગતો વાંચી લેવી જોઈ કયારેક નાના અમથા સુધારા પણ હોઈ શકે છે, જેમકે STI/૨૮ માટે ઉમેદવારે તારીખ સાથેનો ફોટો તેમજ વધુમાં વધુ 1 વર્ષ જૂનો ફોટો જ માન્ય રહેશે..
જેમણે ફોર્મ ભરાઈ ગયા છે તે લોકો 31/08 સુધીમાં ફોર્મ માં હજુ પણ સુધારા કરી શકશે
15 ઓગસ્ટ, 1947 ના સુવર્ણ પ્રભાતે ભારતને આઝાદી મળી, તે પહેલાં સૌરાષ્ટ્રમાં 222 નાના-મોટા રજવાડાઓ હતા. દેશી રજવાડાંઓ તે સમયમાં પરગણા કે પંથકોના પ્રાચીન નામે ઓળખાતા, આજે એ પરગણા કાળની કંદરામાં લુપ્ત થઈ ગયા છે.
તો ચાલો જોઈ કોને પોતાના પંથકનું પ્રાચીન નામ યાદ છે કમેન્ટ કરી જણાવશૉ. 🖊️
Dear sir, it's been 9 months since gpsc 1/2 mains advertisement no 30.. we know you and your team are doing great work.. but to request you sir that thousands of students careers are stuck behind this, It is a question of our future. request to declare the result of mains 30 soon
➡️"The Kinnaur Kailasha or Kinner Kailash" is a mountain in the Kinnaur district of Himachal Pradesh
➡️fourth peak among the "Panch Kailash"
➡️A natural pond/Kund near Kinnar Kailash peak, known as Parvati Kund, is considered to be a creation of Goddess Parvati.
➡️height of 6050m
@dineshdasa1
@utsav_india
પ્રિય સર,
@dineshdasa1
આજના દિવસે જ્યારે તમારી સાથે ઉભી ને તમારા કાર્યોની પ્રશંસા કરવી જોઈએ તે દિવસે આયોગ વિશે ફરિયાદ કરતા મન કચવાય છે પરંતુ આજના અવસરે ખુશી માં સહભાગી થઈ વણ ઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ મળે એવી અપેક્ષા રહેશે
Kindly revise FAK of GPSC class 1-2
@NiravJoshi0
@KremlinRussia_E
કોઈપણ દેશની અન્ય દેશ નબળો હોવાથી પોતાની સૈન્ય તાકાત થકી કબજો કરવો યોગ્ય નથી. યુદ્ધ કોઈ સમસ્યાનું નિવારણ કયારેય પણ નો હોઈ શકે તેને સમજાવટ થકી જ નિવારવું જોઈ અને આ સ્થિતિ કાલ બીજા દેશ સામે પણ આવી શકે તો બધા દેશો એ યુક્રેઈન મુદ્દે આગળ આવી રશિયાને સમજાવટ ના પ્રયત્નો કરવા જ જોઈએ.
@Hasmukhpatelips
Such a gr8 initiative sir.. it's need of the hour.. if we the student our self came forward nd do not support this chain than that day will come soon when paper setting nd this will stop permanently nd deserved candidates gets selected.. Those r civil servant in real sense. 🙏🙏
@SurajKrBauddh
@UN
@UN_HRC
@OHCHRAsia
😢😢😢😢we can't see this act nd we can't imagine pain she gone through... The convict must be sentenced to life imprisonment.... Strict action required ASAP ... This is not acceptable in any case..