Gujju Attitude 💕❤️ Profile Banner
Gujju Attitude 💕❤️ Profile
Gujju Attitude 💕❤️

@gujju_attitude

1,496
Followers
1,686
Following
1,487
Media
12,279
Statuses

1.5M💙 monthly view on pintrest 📌 Follow me 👇👇👇🔰🔰🔰🔥🔥🤗🔥🔥🔰🔰🔰👇👇👇 ➡️ એકવાર highlights💚 ચેક કરી આવો, મજા આવશે.🚫🚫

india
Joined September 2015
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@gujju_attitude
Gujju Attitude 💕❤️
3 days
વાઈફ : બાહુબલી સારી છે, એકવાર જોઈ લેજો.😋 હું મોબાઈલ મંતરતો બહાર નીકળી ગયો તો પાછળથી એનો ટહુકો આવ્યો.😋 વાઈફ : મેં બાહુબલી જોવાનું કીધું હતું બાજુવાળીને નહિ.😋 🤣 🤣 😞 💃 😜 😜 😜 - Gujju Attitude
2
3
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
12 days
@Elegido123_ De una broma a un colapso en Twitter en tiempo récord. ¡Alguien tocó el nervio equivocado
0
9
429
@gujju_attitude
Gujju Attitude 💕❤️
12 days
@jszzzzzzzzzzmin A partir de ahora, 'Tigresita' tiene que ser tu apodo oficial.
1
0
358
@gujju_attitude
Gujju Attitude 💕❤️
25 days
जन्माष्टमी के अवसर पर शुभकामनाएं! इस पावन दिन पर श्री कृष्ण की कृपा आपके जीवन में सुख, समृद्धि और शांति लेकर आए। जय श्री कृष्णा! 🙏🏼 Zero Cost for Retweet 🔁 #KrishnaJanmashtami #Janmashtami #Janmashtami2024 #LordKrishna
7
55
284
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
Hello guys kya apke followers nahi badh rahe? जिसके फॉलोअर्स 500 से कम हे और किसको भी फॉलो करने पे भी फॉलो 🔙 नही मिल रहा है तो में आप की हेल्प करूंगा ⏩ कृपया ए पोस्ट retweet करें। ⏩ मुझे follow करें। ⏩ आपका यूजर 🆔 कमेंट करें। आपको सभी को विनंती हे 50 से ज्यादा फॉलोअर्स
Tweet media one
15
12
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
19 days
જેમના 500⬇️ થી ઓછા followers છે એમના હેલ્પ માટે બધા તમારું 🆔 કૉમેન્ટ કરો અને આ પોસ્ટ ને retweet કરો હું ફોલ્લો 🔙 જરૂર આપીશ Retweet 🔄 ફરજિયાત કરવી જેથી બીજા ગુજરાતી મિત્રો ને પણ હેલ્પ કરી શકીએ.🙏 #sundayvibes #ગુજરાતી_ની_વાતજ_અલગ_છે #હા_અમે_ગુજરાતી
Tweet media one
113
102
122
@gujju_attitude
Gujju Attitude 💕❤️
11 days
@evermoresivy Exactly! When you’re that wealthy, politics might feel like a distant issue because it doesn’t impact your day-to-day life in the same way
1
0
130
@gujju_attitude
Gujju Attitude 💕❤️
12 days
@olwestside If Taylor Swift’s music was a food, it would be a perfectly layered cake—sweet, complex, and full of emotions
24
3
109
@gujju_attitude
Gujju Attitude 💕❤️
11 days
@szaevermore It’s frustrating to see how some public figures choose their battles so selectively. It seems like consistency is optional
0
0
95
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો, ઋષિમુનીઓ ના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!
3
23
74
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
@_PonchoDeNigris Honestamente, creo que Gala ganó más con la salida de AM—¡ha estado imparable últimamente!
2
0
73
@gujju_attitude
Gujju Attitude 💕❤️
10 days
@robynsaur Actors like him are rare. His legacy will live on, not just through his roles, but through the emotion and depth he brought to them.
2
0
64
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 days
@latiasebi Es como si hubieran descubierto la poción de la juventud junto con la pérdida de peso
1
1
97
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
@gimmedatjayy That’s quite alarming. I hope it’s just a figure of speech, but always better to stay cautious.
4
0
61
@gujju_attitude
Gujju Attitude 💕❤️
11 days
@mattxiv Exactly! It’s like they cash in on the idea of standing up for justice but don’t practice what they preach when it matters.
0
0
61
@gujju_attitude
Gujju Attitude 💕❤️
13 days
@AlejandraTuk Adivinar quién es quién en WhatsApp no debería sentirse como una búsqueda del tesoro
0
0
59
@gujju_attitude
Gujju Attitude 💕❤️
10 days
@sinbuenostuits Es verdad, con cada nuevo lanzamiento, los modelos antiguos parecen perder su ‘glamour’. Pero al menos el iPhone 11 aún cumple su función.
1
0
57
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
@bblueyeee ¡Demasiado tarde para arrepentirse, Sian! Ya te conocemos y sabemos que eres un desmadre, pero igual te queremos, solo que en un viaje corto de Didi. 😂 #SinRegreso
0
1
58
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
ઈચ્છા ન હોવા છતાં હાથ છોડવો પડે છે પ્રેમથી પણ વધારે તાકાત મજબૂરીમાં હોય છે...
0
9
52
@gujju_attitude
Gujju Attitude 💕❤️
28 days
@NoContextHumans Cast system in India
1
1
50
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
જો આપણે મધ્યમવર્ગના કુટુંબમાંથી હોઇએ, તો આપણે કોઈ પણ પ્રકારના મોટિવેશન સેમીનાર કરવાની જરુર નથી, બસ માતા- પિતાએ કરેલા સંઘર્ષ ને જોઈ લો..શુભ સવાર...
2
10
45
@gujju_attitude
Gujju Attitude 💕❤️
15 days
@Michelsonfancl Comunicado de Televisa: 'No toleramos ningún tipo de violencia,' pero hace dos días en una gala en vivo: 'La única premisa inquebrantable es que no puede haber violencia física,' ignorando completamente todas las agresiones desde la semana 2. Basta de excusas; la protección que
1
1
43
@gujju_attitude
Gujju Attitude 💕❤️
17 days
મારી😌 ખામોશીથી કંઈ ફરક નથી પડતો કોઈને, પણ જો બે શબ્દો સાચા નીકળે તો કાંટા વાગે છે બધાને !! - Gujju Attitude
8
8
39
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
@_PonchoDeNigris Es cierto que la experiencia te enseña a manejar situaciones difíciles y evitar problemas. A veces, es mejor mantenerse al margen para no complicarse la vida.
1
0
39
@gujju_attitude
Gujju Attitude 💕❤️
25 days
अनुकूल ज्योति की घड़ी न मेरी होगी, मैं आऊँगा जब रात अन्धेरी होगी……! 🦚 जय श्री कृष्णा 🙏 🙏 🚩 Happy janmashtami 🙏 #KrishnaJanmashtami #જન્માષ્ટમી #કૃષ્ણા #krishna
Tweet media one
2
4
34
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
@iamntyrell Technology should serve everyone equally, but it's important to recognize and address the biases that can be embedded in its design.
1
0
34
@gujju_attitude
Gujju Attitude 💕❤️
22 days
@buitengebieden Flying dog🐶🐶
2
2
33
@gujju_attitude
Gujju Attitude 💕❤️
12 days
@00teit Al parecer, el nuevo manual de crianza empieza con ‘solo mete al niño en la ducha fría’
1
0
33
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
શિવ ની ભક્તિ માં રંગાવું એટલે, પરમસુખ મોક્ષ ની પ્રાપ્તિ તરફ જવું… હર હર મહાદેવ - Gujju Attitude #kedarnath #KedarnathDham #HelicopterCrash #JammuAndKashmir #crash #હા_અમે_ગુજરાતી
Tweet media one
6
3
27
@gujju_attitude
Gujju Attitude 💕❤️
12 days
@juanman20769373 Cartagena puede estar sobrevalorada, pero si hi quieres una boda sacada de Crepúsculo, ¡ #SantosTafur la rompió
0
0
29
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
"તમે શું કરવાના છો, તે રહસ્ય પોતાના સુધી જ રાખો." ~ ચાણક્ય
0
7
28
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
#દાદા ની આંખ માં #આંસુ આવી ગયાં 😭😭😱 જ્યારે નાના ભુલકા એ પહેલીવાર #કેરી ખાઈ ને કિધું દાદા આ તો #માઝા જેવુ લાગે છે !!
1
8
22
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
કોઈ મારુ ખરાબ કરે એ એનું કર્મ, હું કોઈનું ખરાબ ના કરું એ મારો ધર્મ..
0
7
26
@gujju_attitude
Gujju Attitude 💕❤️
27 days
0
0
26
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
સેટિંગ બાબતે પહેલેથીજ નસીબ ખરાબ છે સાહેબ, હજુ સુધી છોકરી માં નથી થયું, પાસ નું ક્યાંથી થાય? ! 😝😜
1
2
25
@gujju_attitude
Gujju Attitude 💕❤️
19 days
#હા_અમે_ગુજરાતી બધાના સપોર્ટ થી 1k followers કમ્પ્લેટેડ થયા છે. જીવન માં આગળ વધવું હોય તો એક બીજાનો સાથ જોઈએ . #ગુજરાતી #ગુજ્જુ #gujju
Tweet media one
11
5
23
@gujju_attitude
Gujju Attitude 💕❤️
27 days
જે લોકોને આપણે "ઝેર" જેવા લાગીએ છીએ, એ લોકો વળી આપણને પણ ક્યાં ગુલાબજાંબુ જેવા લાગે છે, 😝😜😁🤣🤣 - Gujju Attitude
3
2
23
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
સંસ્કૃત એક એવી ભાષા છે જે ૧૦માં ધોરણ પછી સીધી.. "ફેરા" કરતી વખતે જ સાંભળવા મળે છે.. 😂😂😂
0
8
20
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
ભોળાનાથ : માંગ બેટા, શું આપું ? મને પત્ની સાથે લડવાની હિંમત આપો, તાકાત આપો, બુધ્ધિ આપો, ભોળાનાથ : આ ભાઈ ને એક બાજુ બેસાડો. વધુ ભાંગ પી ગયો લાગે છે. 😝😝😝😝😝😝
1
4
22
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
@Soynorlym Es desgarrador ver cómo se trata a las mujeres en estas situaciones. El nivel de violencia es inaceptable y debemos alzar la voz en contra de estos actos.
2
1
22
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
સમ્બન્ધો એટલે ????? એ નહીં સમજે આપણે સમજી જઈએ💕💕💕
0
12
22
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
આ ગમે એટલી વાર સાંભળો મજા જ આવશે. 👍👍😍
7
2
19
@gujju_attitude
Gujju Attitude 💕❤️
21 days
સૌથી અઘરો તબક્કો હોય છે મિલનનો, કહેવું હોય છે ઘણું પણ કશું યાદ જ ના આવે !! - Gujju Attitude
6
0
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
22 days
ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતાંહસતાં, ને સદાય તું યાદ આવતી રહીશ મને અમસ્તા અમસ્તા !! - Gujju Attitude
3
4
20
@gujju_attitude
Gujju Attitude 💕❤️
10 days
જિંદગી👩‍❤️‍👨 માં બધા કડવા અનુભવ, મીઠાં🤦 માણસો પાસેથી જ મળે છે,, કડવું છે પણ સત્ય છે..!! Good morning ❤️ - Gujju Attitude
7
3
19
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
પતિ : તને રસોઈ બનાવતા પણ નથી આવડતું , છાણ જેવું ભોજન બનાવે છે...!! પત્ની : હે રામ, આ માણસે છાણ પણ ચાખી લીધું છે...!! 🤪🤪🤪🤪🤪🤪 - Gujju Attitude
5
1
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
13 days
અહીં છે તે બધા શાનદાર વ્યક્તિઓને shoutout, જે દરરોજ અમારા feed ને તેમની અનોખી શૈલી અને ઉર્જા સાથે જગમગાવે છે! 🎉 @gujju_attitude ✍️✍️✍️ @rushit_sheth_ ની વિટભરી હાસ્ય અને @kitabuchi ની સર્જનાત્મકતા થી લઈ @natasha_kher ના નૃત્યના મોજાં સુધી 💃, દરેક વ્યક્તિએ પોતાનો વિશિષ્ટ રંગ
8
4
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
21 days
તને ભરોસો નથી મારા પર... એવું કહીને એ બેવફા એ, દરેક વખતે મારો ભરોસો તોડ્યો !! - Gujju Attitude
5
3
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
ઉડી ગઈ ઊંઘ રાતોની, જયારે પોતાનાઓએ કરી વાત ઔકાતની !! - Gujju Attitude
4
1
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
આવો ત્યારે વડોદરા 😂😂
3
1
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
પ્રેમનો😘 જોગ લાગ્યો, એટલે જ મેં મારો ભોગ🕐 આપ્યો !! - Gujju Attitude
6
1
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
આપણે લોકો સરકાર😂 સામે ગરીબ દેખાવા ની કોશિશ કરીએ, અને સગા વ્હાલાઓને સામે અમીર🕴️ દેખાવાની..!! 🤣🤭🤭 - Gujju Attitude
5
1
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
@KinzieVal Looking gorgeous and flowers are vast 🌿🌿🌿🌿🌿
0
0
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
8 days
@diegogryt @_laparce_ Es que quien en su sano juicio se pone a pelear con nosotros los colombianos JAJAJA y eso que fue de chill eh 🤣🤣🤣
0
0
19
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
મનમાં ખુશીઓ નું મોજું ફરી વળે, રસ્તામાં ક્યારેક સામેં જો તું મળે..😻
0
9
19
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
મારી બરબાદીમાં❌ એક☝️ જ વ્યક્તિનો હાથ છે, અને બધા કહે છે નસીબની😐 વાત છે !! - Gujju Attitude
10
4
16
@gujju_attitude
Gujju Attitude 💕❤️
15 days
ફક્ત કપડા જ મોંઘા થયા છે સાહેબ, બાકી માણસ તો આજે પણ બે કોડીનો જ છે !! - Gujju Attitude
7
4
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
માણસની મોટી તકલીફ એ છે કે એને 'તરત' 'સરસ' અને 'મફત' બધું એકજ સાથે જોઈતું હોય છે...
1
7
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
Promotion લીસ્ટ બનવું છું જેને પણ add થવું હોય એ 🆔 comment Karo I will share tonight all commented I'd in my promotion list Retweet is not⛔ required but if you do it I will be given 1️⃣first priorityⓂ️🌀 👏👏
14
8
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
નવરા બેસવુ પણ નબળા વિચાર વાળા પાસે ન બેસવુ..🍀
0
9
18
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
दुनिया में सबसे कड़वी चीज इंसान की जुबान है, दारु और करेला तो खामखाँ बदनाम है !! 😂😂😂😂😂 - Gujju Attitude
3
1
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
સો વાર પ્રયત્નો કર્યા, એની આંખોમા ડૂબી મરવા, એ આંખો ઝુકાવી લે છે, મને જીવતો રાખવા!!
1
3
16
@gujju_attitude
Gujju Attitude 💕❤️
21 days
@buitengebieden 🎉😂😂
0
0
17
@gujju_attitude
Gujju Attitude 💕❤️
28 days
ભૂરા ની પત્ની એ ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું: "મને એરપોર્ટ લઈ જવાનો કેટલો ચાર્જ થશે?" ડ્રાઇવર: "અઢીસો રૂપિયા." ભુરાની પત્ની:  "જો મારા પતિ પણ સાથે આવે તો ?"    ડ્રાઇવર:" તો પણ અઢીસો જ રૂપિયા થશે." ભુરાની પત્ની: (ભ���રાને) "જોયું ને, તમારી તો કોઈ જ કિંમત નથી !! 😆😆😆😆 - Gujju
2
3
15
@gujju_attitude
Gujju Attitude 💕❤️
19 days
ભૂરો : ગુરુજી હું મારા માં રહેલી ખામીઓ કેમ કરીને શોધી શકું? ગુરુજી : વત્સ, તું લગન કરી લે.. 😋 ભૂરો : ગુરુજી એનાથી શું થશે..? 😁 ગુરુજી : તારી પત્ની પછી માત્ર તારી જ નહિ પણ તારા માતા પિતા અને સાત પેઢીની એટલી ખામીઓ બતાવી દેશે કે જિંદગીભર યાદ રહી જશે..... 😋 😋🤣 🤣
4
2
14
@gujju_attitude
Gujju Attitude 💕❤️
21 days
કોઈ દિલ માં ઘર બનાવવા આપશો????🤭 કે પછી. . . પ્રધાન મંત્રી આવાસ યોજના માં ફોર્મ ભરું!!😛😛 - Gujju Attitude
4
0
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
હવે હિંમત નથી પ્રેમની ભીખ માંગવાની, જે તમને ઠીક લાગે એ કરો !! - Gujju Attitude
5
2
15
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
ભાગી ને લગ્ન કરવા માટે કેટલા કિલોમીટર અને કેટલી સ્પીડ થી ભાગવું પડે??? 🫣😂😂 પૂછીંગ - Gujju Attitude #LRDeal #exam #govermentjob #cop
7
2
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
11 days
પુરુષ👨‍💻 ભલે ને બહુજ બહાદુર હોય. પણ તે 1500 રૂ.ની વસ્તુ 300 રૂ.મા માગવાની હિંમત તો નહિજ કરે.😜 કેમ કે.એ હિમ્મત. ફકત સ્ત્રી જ કરી શકે છે પુરુષ નહિ.😂😜 સાચુ ને .??? 😂😂😜 - Gujju Attitude
5
1
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
ખોદવા🤭 માટે અત્યારના સમાજમાં😂 પાવડા ની જરૂર નથી, ખાલી એક માણસની ગેરહાજરી જ કાફી છે..!! Good morning ❤️ - Gujju Attitude
2
2
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
પ્રેમ🥰 કરવો જરૂરી નથી, પ્રેમ😘 કરતા રહેવું જરૂરી છે !! - Gujju Attitude
1
3
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
13 days
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર, તમારાં ખરાબ સમયને પણ સારો બનાવી શકે છે !! - Gujju Attitude #truefriend #Brothers #bhaiband #dost ➡️ Tag your true friend
5
1
14
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 months
Tweet media one
0
3
15
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
થોડું દિલ તૂટ્યું છે સાહેબ, એમાં કંઈ અવાજ થોડો આવે !! - Gujju Attitude
5
2
11
@gujju_attitude
Gujju Attitude 💕❤️
22 days
વિશ્વાસ હતો કે તું મને ક્યારેય નહીં છોડે, વિશ્વાસ હતો ને એટલે જ તૂટી ગયો !! - Gujju Attitude
Tweet media one
1
2
15
@gujju_attitude
Gujju Attitude 💕❤️
21 days
કાશ તારા પર મરવા કરતા, હું અકસ્માતમાં મરી ગયો હોત !! - Gujju Attitude
5
1
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
13 days
કાશ🙄 એવી પણ એક દુનિયા હોત, જ્યાં મતલબી નહીં પણ લાગણીવાળા🫣 માણસો જ રહેતા હોત !! - Gujju Attitude
4
1
14
@gujju_attitude
Gujju Attitude 💕❤️
9 days
પતિ બહાર બેસી છાપુ🗞️ વાંચી રહ્યો હતો, પત્ની: મે તમારા મોબાઈલ માં કંઇક જોયું છે, છાપુ વાંચી ને અંદર આવજો જરાક, આખો દિવસ વીતી ગયો પતિ હજુ માત્ર છાપુ📰 જ વાંચે છે.!! 🤭🤭😂😂😂 - Gujju Attitude
6
1
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખાં જ હોવા જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠહેરવાનું મન થાય... Good night
0
2
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
14 days
જયારે કોઈ ખાસ વ્યક્તિ યાદ ના કરે ને ત્યારે, ખબર પડે છે કે, ઘણા કલાકો હોય છે દિવસ માં !! - Gujju Attitude
3
0
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
19 days
જે વ્યક્તિની આપણને ખુબ જ જરૂર હોય છે, એ વ્યક્તિ જ શીખવે છે કે તમારે કોઈની જરૂર નથી !! - Gujju Attitude #hurt #broken #love #alone
2
2
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
15 days
ના કર આંખો ની લેવડ દેવડ વરસતા વરસાદમાં.😘 એક તો ભીંજાયેલ😭 છુ ને તુ વધારે ભીંજવે છે.💖🌧️ - Gujju Attitude
5
2
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
26 days
@SunnyLeone 🔥🔥
0
0
14
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
વેદના,વલોવાઈ હતી રાતમાં... ને લાગણી... વગોવાઇ ગઈ, વાત વાતમાં...
0
4
14
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
તારી યાદ🤩 પણ કોરોના🦠 જેવી છે, રોજેરોજ વધતી જ જાય છે !! - Gujju Attitude
2
2
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
17 days
નજર😍 જો કૃષ્ણની હોય તો આખા જગતમાં પ્રેમ છે, નજર જો રાધાની હોય તો આખા જગતમાં🌍 કૃષ્ણ છે !! - Gujju Attitude #goodmorning #GoodMorningX #Radheshyam #Krishna #dwarkadhis #દ્વારકાધીશ
Tweet media one
5
2
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
આપણે ન્યૂ ટ્રક લીધો છે. કોઈ સારી લાઈન funny #કોમેન્ટ_કરી_જણાવો જેની comment માં સૌથી વધુ લાઈક આવશે એની પોસ્ટ હું retweet કરીશ. 24 hour time limit ફર્સ્ટ 5 followers ની પોસ્ટ retweet કરીશ Also mentioned your 🆔 so everyone follow each other's
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
5
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
સમજી વિચારી નારાજ થજો મારાથી, હું જ્યારે પેદા થયો હતો ત્યારે પણ ૨ વર્ષ બોલયો નહોતી કોઈ હારે..!! 😛😛😂😂😂 - Gujju Attitude #હા_અમે_ગુજરાતી
3
5
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
પેલા ના જમાનામા છોકરો કાળો હોય તો છોકરી ધોળી શોધતા કે આવનારુ બાળક ધોળુ આવે,,,, હવે તો બેય કાળા હોય તોય બાળક ધોળુ આવે છે.🤨 સિસ્ટમ જ ફરી ગઈ આખી.😂🤣😝 - Gujju Attitude #હા_અમે_ગુજરાતી
2
2
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
18 days
મુંબઈ ના લોકો એ ગણપતિ ની વિશાળ મૂર્તિ ખાંભા પર બેસાડી ને લાવ્યા 👌👌 જય ગણપતિ બાપા ગણપતિ જી નારા યાદ હોય તો કૉમેન્ટ કરો ગણપતિ બાપા મોરિયા....ઘી માં લાડુ ચોર્યા એક, બે, ત્રણ, ચાર... ગણપતિ નો જય જયકાર Only ganpati lover hase ene j yad avse baki na
8
1
11
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
કાકા : ક્યારે લગન👩‍❤️‍👨 કરવા હવે? હું : છોકરી ગોતો ત્યારે.😂😅😛 - Gujju Attitude
4
0
11
@gujju_attitude
Gujju Attitude 💕❤️
13 days
@ShawnMendes A picture would help in proving this. Can you share another one?"
0
0
14
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
ખુદ ને મારી ગોળી પરિવાર નો હત્યારો ના બન, અડગ થઈ, નિડર થઈ, તું પરિવાર નો સહારો બન. દબાણવશ તું દુર્બળ થઈ, નાસીપાસ ના બન, દબંગ થઈ તું દુષ્ટોનો સંહારક બન. છે રસ્તાઓ ઘણા તારા દુર્ગમ પંથના, આમ તું છેલ્લા રસ્તા નો ચાહક ના બન. હશે કારણો ઘણા બધા તારી પાસે, પણ ખુદ ના મોત નું કારણ ના બન
0
2
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
21 days
કુંભકર્ણ એટલા માટે શાંતિથી સુતો,, કેમ કે એની પાસે સ્માર્ટફોન નહોતો.! 🤪🤪🤪🤪🤪 - Gujju Attitude
4
0
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
5 years
માણસ કયારે ખરાબ નથી હોતો... સાહેબ... બસ આતો તમારુ કીધુ કરતો નહી હોય એટલે જ તમને ખરાબ લાગે છે...😎
0
4
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
6 years
મૌન સમજે એવી આંખો નથી...!! જવાદે દોસ્ત... હવે પહેલા જેવી વાતો નથી...!!
0
3
12
@gujju_attitude
Gujju Attitude 💕❤️
19 days
બધા રસ્તા માં તકલીફ હોય છે, અને બધી તકલીફના રસ્તા પણ હોય છે..!! 🙏શુભસવાર 🙏 - Gujju Attitude #હા_અમે_ગુજરાતી #Gujarat #GOAT #TheGOAT
6
2
11
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
સુખ એટલે શું ? તમે વકીલ ને શોધો નહિ અને પોલીસ તમને ના ગોતે બસ આ સુખ..!!🤭😂 Good morning 🌄 - Gujju Attitude
4
1
11
@gujju_attitude
Gujju Attitude 💕❤️
15 days
બ્લડની🩸 માફક હવે તો આંસુના પણ રીપોર્ટ📃 કઢાવવા પડશે, દુખ, દર્દ અને દગાના😭 હિસાબો જોવા પડશે !! - Gujju Attitude
4
0
11
@gujju_attitude
Gujju Attitude 💕❤️
16 days
@breakingitnews Agustín realmente no entiende nada. Es sorprendente cómo Sián es el único que tiene sentido, mientras Ricardo se queda callado.
1
0
13
@gujju_attitude
Gujju Attitude 💕❤️
20 days
જેની માટે આપણે વેતરાઈ જતા હોઈએ છીએ, એની પાસે જ છેલ્લે છેતરાઈ જતા હોઈએ છીએ !! - Gujju Attitude
4
2
12