Gujarat Police Profile Banner
Gujarat Police Profile
Gujarat Police

@GujaratPolice

807,309
Followers
70
Following
2,698
Media
5,244
Statuses

Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.

Gandhinagar, Gujarat, India
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
Gujarat Police Retweeted
@Vadcitypolice
Vadodara City Police
4 hours
ટ્રાફિક ડાઈવર્ઝન અને નો પાર્કિંગ અંગે જાહેરનામું @dgpgujarat @gujaratpolice #vadodaracitypolice #vadodarapolice #trafficsafety #trafficdiversion
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
11
Gujarat Police Retweeted
@sanghaviharsh
Harsh Sanghavi
23 hours
Kudos to the Ahmedabad Crime Branch! Based on thorough investigations into ongoing forgery and counterfeit document cases, 51 illegal Bangladeshi citizens have been detained. Legal procedures have begun, and they will be sent back to Bangladesh. #Ahmedabad #CrimeBranch
Tweet media one
Tweet media two
258
1K
4K
@GujaratPolice
Gujarat Police
22 hours
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારની માવલ ચેકપોસ્ટ પર કારમાં રૂપિયા ૭ કરોડથી વધુ રોકડ અને મુદ્દામાલ સાથે ગુજરાત બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતાં મહેસાણાના બે શખ્સોને ઝડપીને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી. #Banaskantha
Tweet media one
1
109
172
@GujaratPolice
Gujarat Police
1 day
Rescued, Educated, Empowered: Securing a Brighter Future for Children. #AlwaysForThePeople #GujaratPolice
4
32
77
@GujaratPolice
Gujarat Police
1 day
Be Aware!
@Zee24Kalak
Zee 24 Kalak
2 days
પૈસા ઉપાડવા જાવ એ પહેલા ચેતી જજો, ATMના ચોર પાસે જામનગર પોલીસે કરાવ્યું રિહર્સલ, તમે જોઇને ચકરી ખાઇ જશો! #jamnagar #thief #ATM #viral #viralvideo #trending #trendingvideo #gujarat #ZEE24KALAK
1
42
237
0
19
47
Gujarat Police Retweeted
@Vadcitypolice
Vadodara City Police
2 days
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા શહેરની શાંતિ અને સલામતી જળવાય રહે એ માટે જરૂરી પગલાં ભરી કડક કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ @dgpgujarat @GujaratPolice
Tweet media one
3
4
19
Gujarat Police Retweeted
@AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ
2 days
અમદાવાદ પોલીસ જાહેરનામું
Tweet media one
Tweet media two
10
35
213
@GujaratPolice
Gujarat Police
3 days
નાના ધંધાર્થીઓના ઘરે દિવાળીના અજવાળા થયા તેનો અમને સંતોષ અને આનંદ છે.. #AlwaysForThePeople #GujaratPolice
10
61
350
Gujarat Police Retweeted
@CP_SuratCity
Surat City Police
3 days
બ્લેકમેઇલ કરી નાગરિકો પાસેથી પૈસા પડાવતા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા સુરત શહેર પોલીસે શરૂ કરી અનોખી ઝુંબેશ... #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice
7
23
154
@GujaratPolice
Gujarat Police
3 days
"દિવાળી સલામતીવાળી 🪔" અજાણી સાઈટ પરથી ઓનલાઈન ખરીદી, કરાવશે બરબાદી.. #CyberSafety #CyberAwareness
Tweet media one
2
23
63
Gujarat Police Retweeted
@AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ
3 days
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનની ગુજરાત રાજ્યના ૨૮ નિવૃત્ત સિનિયર પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક દ્વારા તમામ અધિકારીઓને આવકાર આપવામાં આવેલ @sanghaviharsh @GujaratPolice #ahmedabadpolice
3
9
113
@GujaratPolice
Gujarat Police
4 days
તા.૧૩ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર સુધી ચાલનારી ભાડુઆત નોંધણી ડ્રાઈવમાં ૧૮ ઓક્ટોબર સુધી કુલ ૩૦,૩૦૫ ભાડુઆતોની તપાસ કરીને નિયમપાલન ન કરવા બદલ ૨૫૧૫ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Tweet media one
7
49
162
@GujaratPolice
Gujarat Police
4 days
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ને ગુજરાત પોલીસ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
Tweet media one
8
39
178
Gujarat Police Retweeted
@Shamsher_IPS
Shamsher Singh IPS
4 days
Let’s make our neighbourhoods safe by registering tenants online with police. No need to visit police station for registration, you can do it online on #Citizenfirst app of @GujaratPolice . We registered 31000 tenants in last 5 days.
Tweet media one
11
23
75
@GujaratPolice
Gujarat Police
5 days
લોકોની સેવા, સુરક્ષા અને સલામતી માટે પોતાનો જીવ અર્પણ કરનારા પોલીસના શહીદ વીરોને શત્ શત્ વંદન. પોલીસ શહીદ સ્મૃતિ દિવસે ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh તથા ડીજીપી શ્રી @Shamsher_IPS દ્વારા પોલીસ કર્મીઓના બલિદાન અને શૌર્યને સલામી આપવામાં આવી. #PoliceCommemorationDay
5
35
138
@GujaratPolice
Gujarat Police
5 days
शहीदों अमर रहो..🙏🏻🙏🏻 માતૃભૂમિ અને લોક સેવા માટે પોતાનો જીવ અર્પણ કરનારા પોલીસના શહીદ વીરોને યાદ કરવાનો દિવસ એટલે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ. #PoliceCommemorationDay
Tweet media one
19
72
247
Gujarat Police Retweeted
@CP_SuratCity
Surat City Police
7 days
દિવાળીના તહેવારમાં ખરીદી માટે બજારમાં જામતી ભીડ વચ્ચે નાગરિકો સાથે બનતા અણબનાવ કે ચોરી-લૂંટ ફાટથી બચવા માટે તકેદારી રાખવા સુરત શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત બજારમાં લાઉડસ્પીકર દ્વારા સૂચના આપવામાં આવી અને આકસ્મિક રીતે થતી પરિસ્થિતીમાં કેવી રીતે પગલાં લેવા તે બતાવ્યું
9
32
145
@GujaratPolice
Gujarat Police
7 days
લાલચમાં ફસાયા તો લૂંટાયા! તહેવારોમાં અનેક લોભામણી ઓનલાઈન જાહેરાતો તમારા મનને આકર્ષી શકે છે. પરંતુ સાવચેત અને સાવધાન રહેજો! સહાયતા માટે સાયબર હેલ્પલાઇન નં. 1930 પર સંપર્ક કરો!
Tweet media one
16
65
173