નમ્ર અપીલ
આપના શહેર-જીલ્લા ખાતે તથા ગુજરાતમાં સાયબર ક્રાઇમ અને જાગૃતિ સબંધિત કામગીરી કરતી NGO ની માહિતી જેવી કે NGOનું નામ, સરનામુ, સંસ્થાપકનું નામ ફોન નંબર, મોબાઇલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ વગેરે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ઇ-મેઇલ એડ્રેસ cc-cid
@gujarat
.gov.in પર મોકલી આપવા વિનંતી.