અત્યારે સતા પક્ષ ના કોઇ પણ નેતા ઓ ના ટ્વીટર હેન્ડલ ચેક કરી લ્યો
હિંદુ મુસ્લીમ સિવાય કંઈ બીજી પોસ્ટ જોવા નહિ મળે
શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ગરીબી અને ભ્રષ્ટાચાર, પેટ્રોલ,ડીઝલ,LPG, તેલ નો ડબ્બો
ઘણા બધા મુદ્દા ઓ છે જેની ઉપર ચૂંટણી લડી શકાય એમ છે
પણ એ લોકો ધર્મ ના નામે ધિંગણા કરે છે