Dr Sonal Rochani Profile Banner
Dr Sonal Rochani Profile
Dr Sonal Rochani

@SonalRochani

956
Followers
592
Following
373
Media
2,002
Statuses

Founder & Managing Trustee Shakti Foundation

Gujarat - India
Joined May 2013
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@SonalRochani
Dr Sonal Rochani
3 months
શક્તિ ફાઉન્ડેશનનાં કાર્યો વિશે અને અત્યાર સુધીની સફરની આટલી વિગતે વાત પહેલી વાર કરી છે, જનાદેશ ન્યુઝમાં "શખ્સિયત" કાર્યક્રમમાં. આપ ચોક્કસ જુઓ અને આપનો અભિપ્રાય પણ આપો કે જેથી અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે. આભાર. @ShaktiforIndia
4
2
30
@SonalRochani
Dr Sonal Rochani
3 months
લોકો પુસ્તકો સાથે મૈત્રી કરતાં થાય, વધુમાં વધુ લોકો અમારી લાઇબ્રેરીનો લાભ લે, બૌદ્ધિક બેઠકો થાય, કલા અને સાહિત્યની વાતો થાય... આવી કંઇક ભાવના સાથે સુરતની એક સુંદર લાઈબ્રેરી બનાવવા પ્રયાસરત છીએ. @ShaktiforIndia
Tweet media one
14
17
258
@SonalRochani
Dr Sonal Rochani
2 years
I was in Ahmedabad a few days back. Took a #BRTS ride directly from airport. In just Rs 50 I reached to my destination saving my one and half hours.
@kumarmanish9
Kumar Manish
2 years
This video is dedicated to #BRTS haters 🤪
112
325
2K
13
32
240
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Appreciation Post : Second Corona wave is proving more dangerous and he is emerging as a HERO. Whether we need blood, plasma, oxygen, ventilator or remdesivir in Ahmedabad, he is just a call away! Lot of blessings to you Madhish. Stay blessed. @MadhishParikh
Tweet media one
23
54
233
@SonalRochani
Dr Sonal Rochani
3 months
કૌશિકભાઈ, અમે આ શાળાનું રીપેરીંગ કામ કરાવી આપીશું. અમને યોગ્ય વ્યક્તિ સાથે કનેક્ટ કરશો. @Kaushikdd
@Kaushikdd
Kaushik Kanthecha
3 months
#Gujarat : सरकारी स्कूलों की बदहाल तस्वीर, जर्जर इमारत की वजह से बच्चे तपती धूप में खुले पढ़ने के लिए मजबूर। देश का भविष्य कहे जाने वाले बच्चों के स्कूलों की हालत जर्जर हो चुकी है, अबड़ासा (कच्छ) के कोठारा से सरकारी स्कूलों की बदहाल तस्वीर। @CMOGuj
20
106
212
10
26
189
@SonalRochani
Dr Sonal Rochani
3 years
What can be a better way to launch your dream project than this?ABHAYA campaign launched by Hon @CPDelhi Sh Rakesh Asthaana, @NCPCR_ Chairman Sh @KanoongoPriyank Kanoongo and other senior police officials. #Shaktifoundation #Abhaya #Delhipolice #pocsoact #childsafety
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
24
173
@SonalRochani
Dr Sonal Rochani
3 months
૩૫-૪૦ વર્ષ જૂની જ્ઞાનદીપ લાઇબ્રેરીને શક્તિ ફાઉન્ડેશન દ્વારા નવો ઓપ આપવા પ્રયાસરત છીએ. હાલ, જૂનાં પુસ્તકોની છણાવટ કરીને, કેટેગરી પ્રમાણે અલગ કરી રહ્યા છીએ. આ ૧/૪ ભાગ પણ પુસ્તકો નથી! ૧૦,૦૦૦થી વધુ પુસ્તકો છે અમારી પાસે. @ShaktiforIndia @sunnysweet201
12
21
175
@SonalRochani
Dr Sonal Rochani
3 years
તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી ડી કાપડિયા, IAS નાં આહવાન પર જિલ્લાના શેરડી કાપવાની મજૂરી માટે જતા ગરીબ કુટુંબોનાં બાળકો માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ૩૯ જેટલી સિઝનલ હોસ્ટેલમાં ૩૦૦૦ જેટલા ફૂટવેર, ૮૦૦૦ જેટલા સેનીટરી પેડ્સ, કપડાં અને સ્ટેશનરી મોકલવામાં આવ્યા.
Tweet media one
Tweet media two
7
13
166
@SonalRochani
Dr Sonal Rochani
2 years
આજી... હું ઘણાં મહિનાઓથી એમને ઉમરા વિસ્તારમાં કેળાની લારી સાથે જોઉં. ઉંમર ૭૦ની આસપાસ. એમનાં પતિ સાથે દરરોજ ઉધનાથી ઉમરા સુધી લારી ખેંચીને લાવે. ક્યારેક સંતરા પણ વેચતા દેખાય. ઉધનાથી ઉમરાનું અંતર ઓછામાં ઓછું ૧૨ કિમી તો ખરું જ. લારી ખેંચીને ઓછામાં ઓછાં ૨ કલાકે પહોંચાય ઉધના થી ઉમરા.
Tweet media one
11
9
143
@SonalRochani
Dr Sonal Rochani
1 month
ખૂબ કામ કરવું છે દાહોદમાં. માં ભગવતી અમને શક્તિ અને સામર્થ્ય આપે 🙏
@sunnysweet201
Amygdala
1 month
દાહોદની કામાવીરા પ્રા.શાળા, ઝરલા ફ. પ્રા. શાળા, પાટા ડુંગરી પ્રા. શાળા, કરમાસેલ પ્રા. શાળા અને કોટડા પ્રા. શાળામાં નાના ભૂલકાંઓને શક્તિ ફાઉન્ડેશન સુરત દ્વારા શિક્ષણ સહાય. Thank you so much @SonalRochani
Tweet media one
1
6
52
9
6
132
@SonalRochani
Dr Sonal Rochani
3 months
મળી ગયો છે મેઇલ. જુલાઈ મહિનામાં જેટલું બને એટલું વધુ મદદરૂપ થવા પ્રયાસ કરીશું.
@BARIARAHULKUMA3
RAHUL KUMAR
3 months
@SonalRochani તમને મેલ દ્વારા મોકલી આપેલ છે.
Tweet media one
0
2
14
5
11
131
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Dear @GoFirstairways this is how you make fool of people. While doing web check-in you show 80% of your seats full, when one choses a seat you charge them extra and actually fly with hardly 10% of the passengers! This is G8-2209 from Surat to Delhi.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
45
114
@SonalRochani
Dr Sonal Rochani
2 years
આ નવરાત્રિમાં ૫૦૦૦ જેટલી નાની નાની જગદંબાઓને ગરબાનાં ડ્રેસ આપવાનું સૌભાગ્ય મળ્યું છે.દિવ્યભાસ્કર અને સંવેદના અમદાવાદ દ્વારા ૨૧,૦૦૦ જરૂરતમંદ દીકરીઓને ચણીયા ચોલી આપવાનું અનોખું આયોજન થયું જેમાં શક્તિ ફાઉન્ડેશનને શામેલ થવા આમંત્રણ મળ્યું. હું આને ભગવતી કૃપા ગણું છું. @Divya_Bhaskar
Tweet media one
Tweet media two
5
8
95
@SonalRochani
Dr Sonal Rochani
3 years
@hvgoenka Surti Locho
Tweet media one
5
3
83
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Odisha tribal ASHA worker features in Forbes India W-Power 2021 list.Forbes India noted that Matilda Kullu (45), who earns Rs 4,500 per month, dedicated her life to the care of 964 people in Baragaon tehsil of Odisha's Sundargarh district. @CMO_Odisha @smritiirani @MinistryWCD
Tweet media one
1
27
79
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Blood Donation required Sureshbhai Jivabhai is undergoing Kidney Transplant in Civil Hospital and he needs 15 bottles till today Eve. Pls help in spreading msg. Contact no. 9265434366
10
80
78
@SonalRochani
Dr Sonal Rochani
2 years
૨૬ વર્ષે સ્કૂલની મિત્ર મળે અને તમે તરત ઓળખી કાઢો...છેને મજાની વાત! પૂર્ણિમા મારી સાથે બી. એ. બી.એસ.હાઇસ્કુલ,બારડોલીમાં ૧૦માં ધોરણ સુધી હતી.પછી એ કોમર્સમાં ગઈ અને હું આર્ટસમાં. ગ્રેજ્યુશન પછી તો આગળ ભણવા સુરત આવી ગયા એટલે મળવાનું થયું જ નહિ.
Tweet media one
Tweet media two
4
1
64
@SonalRochani
Dr Sonal Rochani
3 years
ટાપરવાડા ગામનાં (તા. સોનગઢ, જી. તાપી) રમીલાબેન ગામીતને ગામને સ્વચ્છ અને શૌચમુક્ત બનાવવા માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદન રમીલાબેન અને તાપી જિલ્લાની સશક્ત મહિલાઓને. @DdoTapi @CollectorTapi @CMOGuj @PMOIndia
Tweet media one
7
10
65
@SonalRochani
Dr Sonal Rochani
3 years
These days #womenempowerment is a cliche! But Ivinjena Gamit from Tapi is a true symbol of women empowerment. She is one of the 8 women of #SHG making sanitary pads, ensuring a #sustainablelivelihood along with #menstrualhygiene for their community women.
Tweet media one
2
18
61
@SonalRochani
Dr Sonal Rochani
2 months
હાથ વગા મોબાઈલ અને સસ્તા ઈન્ટરનેટનાં સમયમાં આ દ્રશ્યો આંખો અને આત્મા બન્નેને ઠારે છે. અમારા ડુમસ સેન્ટરની જ્ઞાનદીપ લાઈબ્રેરીમાં આજે ગ્રીષ્મા અને ચૈતાલી વાંચવા આવ્યા. ગ્રીષ્મા ૭માં ધોરણમાં અને ચૈતાલી ૫માં ધોરણમાં છે. બન્ને પી.આર.કોન્ટ્રેકટર,ડુમસ સ્કૂલમાં ભણે છે. @sunnysweet201
Tweet media one
Tweet media two
1
7
60
@SonalRochani
Dr Sonal Rochani
1 year
કચરાંમાંથી કંચન બનાવતી વ્યારા નગપાલિકા. રોજનાં ૨૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ રોજે-રોજ કરે છે,વેસ્ટમેનેજમેન્ટ સાઈટ પર તમને બિલકુલ દુર્ગંધ નહિ આવે,અહીં અનેક ભાઈબહેનોને રોજગાર મળે છે,ખાસ તો અહીં કચરામાંથી અનેક પ્રકારનાં ઉત્પાદ બને છે જે કલાઇમેટ ચેન્જનાં પરિણામોને રોકવામાં મદદરૂપ થાય છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
14
59
@SonalRochani
Dr Sonal Rochani
2 years
વેડછી પ્રદેશ સેવા સમિતિની કલમકૂઈ આશ્રમશાળામાં દિકરીઓ માટેની હોસ્ટેલનું લોકાર્પણ...વેડછી પ્રદેશ સેવા સમિતિ એટલે મારી પોતાની સંસ્થા હોય એવો ભાવ હું પૂજ્ય તરલાબાને ઓળખું ત્યારથી જ. ઘણાં સમયથી બાનાં સાનિધ્યમાં રહીને ઘણું પ્રાપ્ત કર્યું અને જ્યાંથી મેળવ્યું ત્યાં આપવું તો રહ્યું જ ને.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
6
59
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Gesture of respect and pure love by our tribal family. #NewProfilePic
Tweet media one
7
4
57
@SonalRochani
Dr Sonal Rochani
3 months
ખૂબ આભાર @lalitgajjer ભાઈ. પાર્સલ મળી ગયું છે. તમારા પુસ્તકો અને સફારીનાં અંકો અમારી લાયબ્રેરીમાં વિવિધતા ઉમેરશે અને વાંચનની મજા વધારશે. @ShaktiforIndia
Tweet media one
Tweet media two
1
7
56
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Seeing yourself in the official advertisement of Ministry of Tribal Development, Gov of Gujarat is deeply satisfying. Fond memory of 2021. 12/01/21.
Tweet media one
3
6
54
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Be kind and unselfishly generous. The world will often reciprocate... Overwhelmed with love and blessings... it was indeed amazing 39th birthday celebration. Love and light to all 💫💫💫
Tweet media one
6
1
52
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Partners in community development 🤗 @MadhishParikh
Tweet media one
1
1
46
@SonalRochani
Dr Sonal Rochani
4 years
Honourable CM Shri Vijay Rupani blessed Shakti Foundation on the occasion of achieving 2 Guinness World Records for Gujarat Government.
Tweet media one
3
1
39
@SonalRochani
Dr Sonal Rochani
2 years
જહાં ચાહ...વહાં રાહ... ઘોઘંબા ની ચા...
Tweet media one
4
1
40
@SonalRochani
Dr Sonal Rochani
2 months
બસ, જુઓ ટોળકી મોટી ને મોટી થતી જાય છે!! આ જ તો જોઈએ છે અમને. અમારી લાઈબ્રેરી હજુ સુંદર બની રહી છે અને વધુ ને વધુ લોકોને આવકારવા તૈયાર થઈ રહી છે. #books #library #Reading
Tweet media one
Tweet media two
Tweet media three
2
5
37
@SonalRochani
Dr Sonal Rochani
4 years
ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે જે આ વિષય પર કોઈ પુરુષ ખુલીને વાત કરી રહ્યા હોય. તમે આ વિષયને ધ્યાને લઈને મહિલાઓના સ્વાસ્થ���ી ચિંતા કરી તે બદલ તમને પ્રણામ.
@mansukhmandviya
Dr Mansukh Mandaviya
4 years
Be it a pandemic or a normal day, #MenstrualHygiene is equally important. On the same note, we all should be open and not ashamed to discuss Menstruation or Menstrual Hygiene because, with the Menstrual cycles, women loses blood, not her dignity! #ItsTimeForAction #MHDay2020
Tweet media one
31
444
1K
0
6
31
@SonalRochani
Dr Sonal Rochani
3 years
With the support of SBI Bank we made 10 toilet bathrooms in Kalamkui Ashram school in Tapi. We are actively working for the infrastructure facilities in tribal schools of Gujarat. #shaktifoundation #ruraldevelopment #communitydevelopment #ashramschools #sonalrochani #SBIBank
Tweet media one
Tweet media two
Tweet media three
12
6
39
@SonalRochani
Dr Sonal Rochani
2 years
તમારા સંકલ્પની શક્તિ એટલી હોવી જોઈએ કે એણે ધરતી ફાડીને ઊગવું પડે, આકાશમાંથી ઉતરવું પડે કે હવામાંથી પ્રગટ થવું પડે.
2
4
35
@SonalRochani
Dr Sonal Rochani
2 years
રેડિયોસિટી સુરત દ્વારા women's day અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં દેડીયાપાડાનાં રેખાબેન વસાવા મળ્યા.તેઓ હાલ સુરત પોલીસમાં સેવા આપી રહ્યા છે.દેડીયાપાડા સંપુર્ણ આદિવાસી તાલુકો છે.અહીં બહેનો માટે સ્વરોજગારની તકો પૂરી પાડવા રેખાબેને સાથે મળીને કામ કરવા લાગણી વ્યક્ત કરી. @ShaktiforIndia
Tweet media one
2
4
35
@SonalRochani
Dr Sonal Rochani
1 year
૯મી ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. ખૂબ પ્રેમ, આદર, સન્માન આપ્યું છે આ સમાજે અમને. આદિવાસી ન હોવા છતાં દૂધમાં સાકરની જેમ ભળવાની તક આપી અમને. અને અમે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે આ સમાજની બહેનો અને બાળકોનાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વરોજગારી માટેની ઉજ્જવળ શક્યતાઓ ઊભી કરવાનાં.
Tweet media one
2
2
32
@SonalRochani
Dr Sonal Rochani
2 years
ट्रेन में मेरे सहयात्री को दवाई लेनी थी पर उनके पास पानी नहीं था। मेरे पास सिर्फ दो घूंट जितना था जो मैंने उन्हें दे दिया। ट्रेन में पेंट्री न होने की वजह से काफी लोग पानी के लिए परेशान हो रहे थे। जैसे ही अगला स्टेशन आया उन्होंने पूरी बोतल खरीद के मुझे दे दी! #karma #gratitude
Tweet media one
7
3
33
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Received 20 sets of #solar home lighting kits from #Navitassolar . We will be distributing these kits in the most tribal pockets of Tapi. With these solar panels 20 tribal families will be able to use 3 lights and 1 fan absolutely free! #shaktifoundation #ruraldevelopment
Tweet media one
Tweet media two
Tweet media three
5
7
32
@SonalRochani
Dr Sonal Rochani
1 year
जड़ें गहरी हैं मेरी... और मजबूत भी। हिलाना मुश्किल है... और उखाड़ना नामुमकिन।
Tweet media one
4
1
32
@SonalRochani
Dr Sonal Rochani
10 months
સાલ મુબારક...!! આવનારું વર્ષ આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે. આદિ શક્તિ પરમેશ્વરી માં ભવાનીની કૃપા આપનાં પરિવાર પર વરસતી રહે એવી મંગલ કામનાઓ...
Tweet media one
2
2
30
@SonalRochani
Dr Sonal Rochani
3 years
It was wonderful to meet @DDO_VALSAD Sh Manish Gurwani Ji, IAS. We discussed various developmental projects in length. #shaktifoundation #womenempowement #ruraldevelopment #TribalDevelopment #investinruralindia #sonalrochani
Tweet media one
0
3
32
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Tweet media one
1
2
32
@SonalRochani
Dr Sonal Rochani
3 months
ડાંગ,ખેડા,સુરેન્દ્રનગર,માંગરોળ અનેક શાળાઓમાંથી શિક્ષક મિત્રોનાં ફોન આવી રહ્યા છે,બાળકો માટે નોટબુક,સ્ટેશનરી,યુનિફોર્મ માટે. જો એક સાથે ઘણી શાળાઓનો ડેટા ભેગો થાય તો એક સાથે સહાય કરવામાં સરળતા રહે.આપ મિત્રોને વિનંતી કે આ ડેટા ભેગો કરવામાં મદદ કરશો. @ShaktiforIndia @sunnysweet201
3
5
30
@SonalRochani
Dr Sonal Rochani
2 years
બરાબર છે... 😅 Morning be like this !!
Tweet media one
4
2
31
@SonalRochani
Dr Sonal Rochani
1 year
આપનાં પ્રયાસો અને અમારો સહકાર સાથે મળશે એટલે આ બાળકો માટે ઘણું કરીશ શકાશે. @sunnysweet201
@sunnysweet201
Amygdala
1 year
શક્તિ ફાઉન્ડેશન ડુમસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિરાટ કોહલીની કમ્પની દ્રારા બનાવેલ ૭૫ ટીશર્ટ અને ૧૦૦ કુર્તીનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્યની છેવાડાની સ્કૂલ સુધી દાન પહોચાડવા બદલ @SonalRochani શાળા પરીવાર આપનો દિલથી આભાર વ્યક્ત કરે છે. નેકસ્ટ પ્રોગ્રામ : મિશન" અભયમ" #dahod
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
32
1
1
30
@SonalRochani
Dr Sonal Rochani
1 year
नमामि देवी नर्मदे...!! Friends on the divine journey... #Reva #Narmada #Narmadaparikrama
Tweet media one
Tweet media two
0
0
31
@SonalRochani
Dr Sonal Rochani
9 days
Tweet media one
1
0
28
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Honoured to receive this today by @IncomeTaxIndia on 162nd Income Tax Day for our contribution in #ruraldevelopment and #womenempowerment @ShaktiforIndia
Tweet media one
2
3
30
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Tweet media one
2
0
29
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Life in an Ashram school ❤️
Tweet media one
Tweet media two
1
3
30
@SonalRochani
Dr Sonal Rochani
2 years
કુપોષણ જેવો બીજો મુદ્દો હોય કે જેનો અભ્યાસ કરીને એ બાબતમાં ગંભીરતાથી વિચારવું રહ્યું તો એ છે બાળકોની પડીકા ખાવાની ટેવ. સિમ્બાયોસિસ કોલેજ,પુણેથી અમારી ઇન્ટર્ન જાનવી જે ન્યુટ્રિશન સાયન્સનો અભ્યાસ કરે છે એને આ વિષયમાં રિસર્ચ માટે કંજોડ આશ્રમ શાળાનાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરાવી.
Tweet media one
4
4
28
@SonalRochani
Dr Sonal Rochani
3 years
The best thing we can do for"Beti Bachao Beti Padhao"is probably to pay fees of any girl who is on verge of leaving school!Thanks Dipika for connecting me to one such daughter. Happy to be instrumental in her educational need. #shaktifoundation #betibachaobetipadhao #sonalrochani
Tweet media one
4
7
28
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Meeting Sh DD Kapadiya, IAS @DdoTapi is always a pleasure. Today a representative of Crescent lights joined us for the survey in Ashram schools and Government schools of Tapi district to donate lights in these schools.
Tweet media one
3
4
27
@SonalRochani
Dr Sonal Rochani
2 years
None can be taller than him. #Sardar #Sardarpatel #ironmanofindia
Tweet media one
2
2
27
@SonalRochani
Dr Sonal Rochani
2 years
એટલો જ સમય પાછું ફરતાં થાય.લારી પર પણ ઊભા જ દેખાય બંને.આટલું અંતર કાપીને આ વિસ્તારમાં વેચવા આવવાનું કારણ બે પૈસા વધુ મળે એટલે!મારા જન્મદિવસ નિમિત્તે આજીને એક લીલા રંગની સિલ્કની સાડી ભેટ આપી. આજી ખૂબ ખુશ થયાં. કહે આ રંગ તો ખૂબ ગમે મને!કોણે કીધું કે વૃદ્ધત્વ ઈચ્છાઓને મારી નાખે છે!
3
2
27
@SonalRochani
Dr Sonal Rochani
6 years
@CRPaatil Millions of thanks Sir for saving the future of aspiring doctors. You timely helped more than 2000 MBBS doctors across the country in getting the Exam Hall Tickets of NEET-PG-2019 to be held tomorrow.
Tweet media one
0
12
26
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Fond memory of 2016. With Laxmiben Hadpati (at my right), lady who spent her life for betterment of Hadpati community women. Met her at Amalsadi in 67th Gandhi Mela. At my left, Bhikhiben-Sarpanch of Kantadi village for 3 terms!!! Women of substance...!!!
Tweet media one
0
0
25
@SonalRochani
Dr Sonal Rochani
2 years
देवी महालक्ष्मी धन, धान्य, सुख, स्वास्थ्य, संयम और शांति प्रदान करे। #dhanteras2022 #Dhanteraspuja #dhanteraswishes
Tweet media one
3
0
26
@SonalRochani
Dr Sonal Rochani
2 years
સફળતાની વાર્તા... ગુજરાતનાં ૩૩ જિલ્લાઓમાં ૨,૭૦,૦૦૦ જેટલાં સખી મંડળો છે... એમાંથી કેટલાંક સફળ છે તો કેટલાંક સંઘર્ષ કરી રહ્યાં છે. સફળ થવા માટે કેટલીક ચોક્કસ ફોર્મ્યુલા તો છે જ જોકે, અને કેટલીક અન્ય બાબતો પણ હોય છે. @ShaktiforIndia
Tweet media one
Tweet media two
2
3
26
@SonalRochani
Dr Sonal Rochani
2 months
હળપતિ સેવા સંઘનાં મુખ્ય કાર્યાલય બારડોલી ખાતે પ્રકાશભાઈ અને મનોજભાઈ સાથે મુલાકાત કરીને,હળપતિ સેવા સંઘની ૫૬ જેટલી શાળાઓમાં ભણતાં ૭૫૦૦ આદિવાસી બાળકો માટે હેલ્થ ગમીઝ ડોનેટ કરી હતી.જે બાળકોના વિકાસ માટે જરૂરી કેલેરી,વિટામીન D3, કાર્બોહાઈડ્રેટ જરૂરી તત્વો ધરાવે છે. @ShaktiforIndia
Tweet media one
Tweet media two
Tweet media three
2
1
24
@SonalRochani
Dr Sonal Rochani
1 year
You are doing exceptional work. I am there in every way to help these kids. @sunnysweet201
@sunnysweet201
Amygdala
1 year
ફાઈનલી કેટલાય સમયની આતુરતાનો અંત @SonalRochani શાળાએ પધાર્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
99
3
2
24
@SonalRochani
Dr Sonal Rochani
2 years
I feel really humbled and really grateful to have the opportunities that I have had over the past couple of years to work with some amazing people. At this point, I think I just want to put my head down and grind and do honest work. @MadhishParikh @JaiParull
Tweet media one
1
3
25
@SonalRochani
Dr Sonal Rochani
3 years
આત્મ નિર્ભર નારી શક્તિ સાથે સંવાદ...
Tweet media one
3
2
25
@SonalRochani
Dr Sonal Rochani
2 years
A leader is one who knows the way,goes the way and shows the way.હંમેશાં એક ડગલું આગળ વધીને રાહ ચીંધતા,છેવાડાના માનવી સુધી પહોંચી તેને સમાજની મુખ્ય ધારામાં લાવવા. જો દરેક અધિકારી આ રીતે જોવા, વિચારવા અને કામ કરવા માંડે તો વિકાસનાં ફળ જન જન સુધી પહોંચી શકે. @CollectorBharch
Tweet media one
2
5
24
@SonalRochani
Dr Sonal Rochani
4 years
Happiness is seeing yourself in the official announcement of the state government. Honoured to be featured in the Advertisement of Gujarat Government, Tribal Development Department. #shaktifoundation #womenempowerment #ruraldevelopment #communitydevelopment
Tweet media one
1
3
16
@SonalRochani
Dr Sonal Rochani
1 year
Be Bold. Be Brave. Be Abhaya. #NewProfilePic
Tweet media one
0
1
23
@SonalRochani
Dr Sonal Rochani
1 year
So happy to share when I first visited Gadi Ashram school a year back and informed @manish_gurwani Sir about it's conditions, he immediately took necessary actions such as providing pads, appointing Gruhmata etc. Now these new buildings! We need more officers like you 🙂🙏
@DDO_VALSAD
DDO Valsad
1 year
Construction of classrooms, boys& girls hostels, mess etc. at District Panchayat-run Gadi, Dharampur and Girnara, Kaprada tribal Ashramshaalas is in progress. We have focussed on using District Panchayat's 15th Finance Commission grant for building long-term assets. @skumar_76
Tweet media one
Tweet media two
Tweet media three
7
5
95
2
0
23
@SonalRochani
Dr Sonal Rochani
2 years
"जब प्राप्त तुम्हें सब तत्व यहाँ फिर जा सकता वह सत्व कहाँ"। श्री मैथिली शरण गुप्त #NewProfilePic
Tweet media one
2
1
24
@SonalRochani
Dr Sonal Rochani
2 years
एक लंबे इंतजार की जीत ❤️🧿
Tweet media one
1
0
24
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Today on World Indigenous Day we gifted Solar Lighting Kits to 10 SHG women. The kits distribution courtesy was done by Hon @bachubhaikhabad @CollectorTapi H.K. Vadhvaniya and @DdoTapi DDO DD Kapadiya.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
24
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Fraud Alert! @jabalpurpolice This cheater,has created account on FB,selling garments.I ordered 2 kurtas and paid Rs 1200 a week back but he hasn't delivered anything,on repeated inquiring he blocked me!Friends in MP pls help nabbing him as I believe I'm not the only one.
Tweet media one
5
9
22
@SonalRochani
Dr Sonal Rochani
3 years
हाथमें 500-1000रु लेकर बैंकके बाहर खड़ी रहनेवाली, बैंक वाले साहब डांटेंगे ये सोचकर अपनी मुट्ठीमें नोट दबाकर, घर आकर, रसोईघरमें चायशक्कर के डब्बेमें छुपाकर उसे सीनेसे लगाकर रखनेवाली महिलाओं को जब आत्मविश्वासके साथ बचत करके आत्मनिर्भर बनते देखती हूं तो बहुत खुशी होती है।
Tweet media one
2
5
22
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Our 3rd unit of biodegradable,eco friendly sanitary pads making is going to start in the month of June. Thank you @DDO_VALSAD and team DRDA,Valsad for all the support and encouragement. @ShaktiforIndia is aiming to contribute in making Valsad district free from menstrual taboos.
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
22
@SonalRochani
Dr Sonal Rochani
2 years
We are happy to announce the inauguration of our new girls hostel in Vedachhi Pradesh Seva Samiti Ashram school, Kalamkui, Tapi. We are grateful to our donors who supported this cause. #shaktifoundation #ruraldevelopment #womenempowerment #educationforall #ashramschools
Tweet media one
Tweet media two
4
3
22
@SonalRochani
Dr Sonal Rochani
1 year
चांदी सोना एक तरफ, तेरा होना एक तरफ। तेरी आंखे एक तरफ, जादू टोना एक तरफ।
Tweet media one
3
3
21
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Shakti Foundation organised 1st live webinar with the support of Keck school of Medicine,California at Champavadi in Tapi.Dr Neha Nanda & Dr Meline Aleksanyan joined live to answer the questions of tribals regarding vaccination.We shall plan for more such webinars in Tapi.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
20
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Ending 2022 on a happy note. With the support of Gujarat CSR Authority, @ShaktiforIndia is going to have it's 4th Sanitary Pad making unit in Vavkuli village, Ghoghmba, Panchamahal. A step ahead in fulfilling our vision of having 1 such unit in every tribal district of Gujarat.
Tweet media one
1
3
21
@SonalRochani
Dr Sonal Rochani
3 months
આભાર તમારો @sunnysweet201 કે તમે આદિવાસી બાળકો માટે સતત ચિંતન કરો છો...
@sunnysweet201
Amygdala
3 months
રાજકોટ , જુનાગઢ અને દાહોદની ત્રણ દીકરીઓ માટે સ્કૂલ ફી ભરવામા આવી. Thank you so much @SonalRochani શક્તિ ફાઉન્ડેશન દ્વારા સતત સહયોગ કરવા બદલ દિલથી આભાર
Tweet media one
Tweet media two
Tweet media three
3
14
154
0
1
20
@SonalRochani
Dr Sonal Rochani
8 months
ઝાલી હાથ હરિએ, કરાવ્યું આ વર્ષ પસાર... કૃપા હરિ વરસાવી રહ્યા છે અપરંપાર...!!! લાયકાત કરતાં ઘણું પામી અને મેળવ્યું... હરિ સઘળું તને જ સોંપ્યું, હવે તું જ કર સરવૈયું...!! #રામરામ૨૦૨૪નાં
Tweet media one
0
0
20
@SonalRochani
Dr Sonal Rochani
2 years
ભરૂચ જિલ્લાના લોકોને ઉપયોગી માહિતી.
Tweet media one
0
5
20
@SonalRochani
Dr Sonal Rochani
2 years
MOU between Shakti Foundation and Tapi Fruit Processing Ltd to empower 1000 Self Help Groups of South Gujarat. More than 15,000 SHG women will be directly benefited through retail selling carts provided with the support of donors, CSR and bank funding. @ShaktiforIndia
Tweet media one
1
5
20
@SonalRochani
Dr Sonal Rochani
3 years
1
5
20
@SonalRochani
Dr Sonal Rochani
3 years
One more moment of proud for #shaktifoundation . We handed over #indiabookrecords and #asiabookofrecords for "Largest hand hygiene lesson" achieved by ICDS, WCD GUJARAT to Hon CM Sir. 5,30,280 women participated in this record on 2nd October, 2020.
Tweet media one
Tweet media two
2
0
19
@SonalRochani
Dr Sonal Rochani
3 years
Always proud of you @MadhishParikh for who you are and what you do... Many congratulations...Many more to come...
@MadhishParikh
Madhish Parikh
3 years
The highest honour is to have a passionate team that believes in solution-driven changes! Humbled to run as a finalist for the International Prize, We Are Together to be held in Moscow, Russia from 1-5 Dec, 2021.🇷🇺 Thanks to the team who made this possible! #TogetherWeCanDoMore
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
54
17
195
1
2
20
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Traveling to Ahmedabad from Surat in 19033 - GUJARAT QUEEN. C2 is my coach and I can see so many seats in so bad shape! My own seat has broken handles and the front seat is bending towards me!! Not so good experience @RailMinIndia @WesternRly @AshwiniVaishnaw
Tweet media one
Tweet media two
4
2
19
@SonalRochani
Dr Sonal Rochani
2 years
દ.ગુજરાતની અમારી આશ્રમ શાળાઓ,અનેક સરકારી શાળાઓ,હળપતિવાસની દીકરીઓ સાક્ષાત નાની જગદંબાઓ ચણીયા-ચોળી પહેરીને ગરબે ઘૂમી.મારી નવરાત્રિની આરાધના પૂર્ણ!આભાર દિવ્યભાસ્કર,સંવેદના અમદાવાદ ૨૧,૦૦૦ દિકરીઓન��� નવરાત્રિમાં અંબા સ્વરુપ શણગારવામાં અમને પણ શામેલ કર્યા. @Divya_Bhaskar @ShaktiforIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
17
@SonalRochani
Dr Sonal Rochani
1 year
भरोसे के पात्र होना प्रेम के पात्र होने से अधिक इच्छनीय है। - ज्योर्ज मैकडॉनल्ड। #lifelessons
Tweet media one
1
0
18
@SonalRochani
Dr Sonal Rochani
2 years
धूप छांव सा सफर... 2022...!! #Welcome2023
Tweet media one
2
0
19
@SonalRochani
Dr Sonal Rochani
1 year
કપડવંજ, ખેડાનાં મિત્રો... આજે આખો દિવસ અહીં છું. મળી શકીશું. @ShaktiforIndia
Tweet media one
1
0
18
@SonalRochani
Dr Sonal Rochani
2 years
Thank you @IndiGo6E Surat for donating 1250+ packs of dry fruits, fresh juice to our Ashram school kids. This not only brought smile on their faces but also helped in the nutritional need. @ShaktiforIndia #TribalDevelopment #ruraldevelopment #ashramschools #drsonalrochani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
19
@SonalRochani
Dr Sonal Rochani
2 years
અમારા ઘરમાં દિવસમાં ૨ વાર કચરાં પોતા થાય છે. અમે ઉનાળામાં અઠવાડિયામાં માત્ર ૨ વાર પોતા થાય એવું કરીએ છીએ. કારણકે એ પણ એક રીતે પાણીનો વેડફાટ જ થયો. હું કચ્છમાં ૨ મહિના રહીને આવી છું. વિના પાણીએ ટળવળતા પ્રાણી અને માનવી બંને જોઈને ખૂબ દુઃખ થાય છે.
@notbeingharsh
Harsh | Gujarat Covid Support
2 years
Two Parts of life 💔 #sundayvibes
11
144
535
1
3
19
@SonalRochani
Dr Sonal Rochani
2 years
हारेंगे नहीं दोस्त... हम हारेंगे नहीं।
1
5
18
@SonalRochani
Dr Sonal Rochani
2 years
We become the people we love...!!!
Tweet media one
1
1
18
@SonalRochani
Dr Sonal Rochani
2 years
दीपोत्सव पर्व की हार्दिक शुभकामनाएं। #दिवाली #HappyDiwali #diwaliwishes #Diwali2022
Tweet media one
4
0
18
@SonalRochani
Dr Sonal Rochani
3 years
છેવાડાના માનવી સુધી પહોંચતા બોટાદ કલેકટર...
@Collectorbotad
Collector & DM Botad
3 years
આજ���ોજ ગઢડા તાલુકાના રામપર તેમજ માંડવધાર ગામે ગ્રામજનો સાથે ગામને 100% રસીકરણ યુક્ત કરવા સંવાદ કરેલ. સ્થાનિક તેમજ જિલ્લા ના આગેવાનો પણ જોડાયેલ. ગ્રામજનો એ ટૂંક સમયમાં તમામ લોકોનું રસીકરણ કરવા ખાતરી આપેલ. @mdnhmgujarat @GujHFWDept @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
77
0
0
18
@SonalRochani
Dr Sonal Rochani
9 months
પરમેશ્વરી, મહામાયા, ભવાનીનાં સાનિધ્યમાં ૪૦માં જન્મદિને. અપ્રતિમ સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે જેણે હંમેશા મને સાચવી છે એ જગતજનની સત્કર્મ કરવાની શકિત આપતી રહે એવી પ્રાર્થના કરી. ઘણી ખમ્મા પરમેશ્વરી તને... #blessedbirthday
Tweet media one
4
0
18