Gujarat Cadre IAS officer.Collector Rajkot , Ex MD-UGVCL&GMSCL. BITSian. Interested in Health, Water Conservation, E governance and Rural livelihood promotion
Completed 7 years in the Indian Administrative Service today!! How time flies!! Has been a great learning experience..Thanks to all well wishers for the support!
Had the privilege of welcoming Hon Prime Minister as he arrived in Rajkot to inaugurate the new international airport and other projects totalling Rs 2033cr!
વીજચોરી ના દૂષણ ને ડામવા અને વીજકંપની ની આવક વધારવા ના ભાગરૂપે યુજીવીસીએલ દ્વારા એસઆરપી ની મદદ લઈ જુદા જુદાવિસ્તારો માં સઘન ચેકીંગ તા.૫.૫.૨૨ થી ૧૩.૫.૨૨ સુધી હાથ ધરવામાં આવ્યું.કુલ ૮૪૨ વિજગ્રાહકો ને ચોરી કરતા ઝડપી પાડ્યા. કુલ રૂ ૧.૭૩ કરોડની વીજચોરી ઝડપાઈ.
As a civil servant, I find great satisfaction in working on water conservation projects. As a part of CSR activity, UGVCL constructed a checkdam in a very interior Village named Bhadra, Dist Banaskantha. Waiting to see it overflowing in the monsoons !
Maintance works carried out today on Electric Lines of INDO PAK border(zero point area) by 47 teams of 235 Line Staff of UGVCL Palanpur Circle to maintain continuous power supply!
@UGVCL_official
UGVCL has been rated “Best Performing Distribution Utility ” by Central Board of Irrigation and Power!!! Fortunate to receive the award from Hon Cabinet Minister (Power and New & Renewable Energy), GoI Shri R. K Singh on behalf of all staff!
On the occasion of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav organized by BAPS, UGVCL provided 24 hours uninterrupted power supply during entire mahotsav. BAPS organization took note of the dedication and efforts made by UGVCL and honoured UGVCL staff!
Thank you Kutch Mitra for Acknowledging my humble efforts in management of Corona epidemic in Kutch during my tenure as DDO Kutch back then! I salute all the public healthcare workers have tirelessly worked day and night to ensure our wellbeing!
Happy to share that Uttar Gujarat Vij Company Limited has been ranked 4th( amongst 100+ discoms including private ones) in the national rankings by Ministry of Power.Have received A+ rating! Looking to improve further in areas of consumer grievance redressal, TnD loss redn..
Hon Chief Secretary Shri Pankaj Kumar sir inaugurated the special foundation course for central civil services officers being organised for the first time at Sardar Patel Institute of Public Administration, Ahmedabad!
After successful trials in Himmatnagar circle, we have taken up project of putting spacers in Low Tension Lines in a big way. We intend to put around 2.5 lakh spacers. This shall prevent trippings and ensure safety of the system
Water Conservation was top priority during my tenure at kutch.Happy to have led the team that has won National Water Conservation Award ( Best District and Best village(3rd)category). This is the third award in two consecutive years for Team Kutch!!!
Congratulations to our R&D Cell for receiving three patents which shall go a long way in improving the safety of the line staff, power reliability and prevent revenue leakages.
UGVCL is committed towards enhancing customer satisfaction by focusing on research and innovation!
વીજ-બચત કરીને છેવાડાના ગ્રાહક સુધી વીજ-વિતરણનો લાભ મળે તેવા “પ્લાન્ડ લોડ શેડિંગ ટ્રાન્સફોર્મર”નું સંશોધન કરી યુજીવીસીએલએ તારીખ ૦૬.૦૪.૨૦૨૨ ના રોજ પેટન્ટ મેળવ્યો.
-માનવંતા ગ્રાહકોને સુદ્રઢ વીજ-વિતરણ વ્યવસ્થા મળે તે માટે વધુ એક સફળ પ્રયાસ.
Since last 1.5 years, handling medical supplies during consecutive corona waves was definitly the most challenging task of my career so far! Glad that we were able to awars highest ever number of tenders in drugs ( 550 items) diagnostics ( 100 items) and equipments (170 items)!
Was back in a classroom after long long time! This time virtually though :)Completed IIT Kanpur's Regulatory Certificate Progam on Power sector regulations : Theory and Practice and received a certificate of achievement!
જણાવતા આનંદ થાય છે કે, પાલનપુર કચેરીના કાર્યક્ષેત્રમાં માલણ અને હિંમતનગર કચેરીના કાર્યક્ષેત્રમાં મોડાસામાં નવીન પેટા-વિભાગીય કચેરીઓ શરૂ કરવા માટે સરકારશ્રી તરફથી મંજૂરી મળેલ છે જેથી માનવંતા ગ્રાહકો ને વધુ સારી રીતે સેવાઓ પૂરી પાડી શકાશે!
Visited Meghraj(Dist Arvali) Subdvision office today. Sought feedback from staff regarding measures to reduce distribution losses and delivering services to customers in a better manner
Govt of India sanctions Rs 3527cr for Uttar Gujarat Vij Company Ltd towards strengthening power distribution infrastructure including underground cabling, Smart meters etc in !!
ગુજરાત રાજ્યના માનનીય ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઇના વરદ્દ હસ્તે તથા શ્રી કિર્તીસિંહ વાઘેલાજી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી, સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં યુજીવીસીએલના પાલનપુર અને ડીસા ખાતે કુલ રૂ. ૬૫૦.૫૫. લાખના ખર્ચે કાર્યાલય ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ!
The clashing of conductor in the mid-span very often takes place due to sag, wind and longer span which results in faults, sparks and interruptions. To overcome this problem spacers are installed by UGVCL on Low Tension Lines for the safety and reliable power to consumers.
પરંપરાગત રીતે અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં વિના વિક્ષેપ અવિરત પણે વીજ પુરવઠો પૂરો પાડવા માટે કરવામાં આવી રહેલ સુદ્રઢ વીજ વ્યવસ્થાની સમીક્ષા કરી અને પાલનપુર વર્તુળ કચેરીની ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
After 37 days from very critical condition(COVID-19)my father got discharged today .I would like to special thanks to doctors and Staff of GK GENERAL HOSPITAL bhuj and also D.H.O and T.H.O ,T.D.O,
@PrantAnjar
n all health department of Kutch
@KutchDdo
@CollectorKutch
ઉત્તર ગુજરાત વીજ કંપનીના વાવોલ માં નવીન સબસ્ટેશન કાર્યરત થતાં પાંચ નવીન ફીડર ૧.૪૫ કરોડ ના ખર્ચે કાર્યરત કરેલ જેનો સીધો ફાયદો ૧૧૩૬૦ ગ્રાહકોને થશે તથા સતત અને ગુણવત્તાસભર વીજપુરવઠો મળી રહેશે.
4,00,000 MW વીજ ઉત્પાદન ક્ષમતા તથા One Nation One Grid ના સંકલ્પની સિદ્ધિ નિમિત્તે હિમ્મતનગર ખાતે આયોજિત ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @૨૦૪૭ અંતર્ગત કાર્યક્રમમ માનનીય ઊજૉ રાજયમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ.
1000yr old Sun temple@ Modhera, Mehsana is now lit up! Integrated Battery system powers this nd the entire village 24*7! Some Glimpses of the UN Secy General Antonio Guteress's Visit. Proud to have been part of this project!
ગુજરાત સરકાર શ્રી દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની ના વીજ ગ્રાહકો ને ઉત્કૃષ્ઠ વીજ સેવા મળી રહે તે હેતુથી વડનગર તાલુકા મથકમાં વડનગર ખાતે અને ખેડા તાલુકા મથકમાં ગોબલજ ખાતે એમ બે નવીન કચેરી જેનાથી 46,000 થી વધુ વીજગ્રાહકો ને વધુ સારી સેવાઓ પાડી શકાશે.
As part of transparency and supplier facilitation, UGVCL has published technical specification of all the equipments(110+) purchased on its web site. This will lead to more vendors participating nd reductn in procurement time as queries related to specifications shall reduce!
Reading this news made my day! Had worked hard on MRI purchase during my last stint as MD Gujarat Medical Services Corporation! It was the largest tender ever floated by GMSCL. Finally, the machines have arrived!
હિંમતનગર વર્તુળ કચેરી ખાતે વીજ સલામતી સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કાયમી સેફ્ટીના સાધનો વાપરવા તથા તમામ તકેદારી રાખવાની શપથ તમામ કર્મચારીઓ એ લીધા. આ પ્રસંગે માન કલેકટર શ્રી તથા ડીડીઓ શ્રી એ પ્રેરક હાજરી આપી.
Proud moment for UGVCL as Hon Prime Minister interacted with our 'Pro-sumer' Shri Dhiren Patel who has become net producer of energy by installing solar panel atop his house. Hon CM Sh Bhupendra Patel nd Hon Energy Minister Sh Kanubhai Desai graced the ceremony held at G'nagar!
વીજ ગેરરીતિ અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે મહેસાણા ખાતે વિજીલન્સની ટીમ સાથે રાત્રી ચેકિંગ હાથ ધરેલ. જેમાં કુલ ૭૦ વીજકનેક્શનો ચેક કરવામાં આવેલ તે પૈકી ૯ જોડાણોમાં રૂપિયા ૯૨ હજારની ગેરરીતિ પકડવામાં આવેલ
Glad to have been a part of this process! All purchases at GMSCL are being done through Government E Marketplace resulting in transparent and quick purchases of medical equipments!
વીજલાઇન ના થાંભલાઓ સાથે કપડાઓ સૂકવવા માટે તાર બાંધવાથી માનવ તેમજ પશુ ના વીજ કરંટ લાગવાથી જાનહાનિ ના જીવલેણ બનાવો બનવાની શક્યતા રહેલી છે. આવી અઘટિત ઘટનાઓ અટકાવવા વીજ થાંભલા સાથે બાંધવામાં આવેલા તાર દૂર કરવાની જુંબેશ ઉપાડવામાં આવી.
Team GMSCL was felicitated today at BJ Medical college for workdone during Covid second wave! Our Equipment, Drugs purchase and logistics deptt worked without a break during that phase. Proud of the team here at GMSCL!
ઉત્તર ગુજરાત વીજ કંપની ના કાર્યક્ષેત્ર માં બનતા વીજ અકસ્માત ના અભ્યાસ આધારે વીજ સલામતી માટે જુદા જુદા સૂચનો નો અમલ જાન માલ ના રક્ષ્ણ માટે કરવા ખુબજ જરૂરી છે.
*જિંદગી છે કીમતી અમાનત
વીજ અક્સ્માત થી રહો સલામત*
Very Satisfying to see thermal guns, gloves, sanitizers, faceshields etc procured by GMSCL enabling election officials in around 50,000 booths to carry out their duties in first post corona local body elections in Gujarat!
Gujarat Medical Services Corporation is nationally the third largest buyer on GeM! Striving to further expand the use of GeM platform which is transparent and has simplified public procurement!
વીજગ્રાહકો ને સતત અને ગુણવત્તાસભર વીજપુરવઠો મળી રહે તે માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રુ.૪૨.૮૬ કરોડ ના ખર્ચે કુલ ૨૪૮ નવીન ફીડર ઊભા કરવામાં આવ્યા.
Overcoming many technical challenges, extra electric load was made available in shortest possible time to ensure more pumping so that most valuable resource- water is conserved
Shared my experience and views on prcurement through GeM as MD of one of the largest medical procurement agency (GMSCL) at CII-GeM National Public Procurement Conclave 2021!
Health Department, Govt of Gujarat makes it to the list of top purchasers on GeM second time in a row! 2nd position all over India by order volume in GeM rankings!! GMSCL is committed to 100% online purchases to ensure transparency and efficiency!!
કચ્છ જિલ્લામાં ૨૦૧૮-૧૯ ના દુષ્કાળ, covid ૧૯ દરમ્યાન સમાજ સેવા માં સદૈવ અગ્રણી, જીવદયા પ્રેમી શ્રી તારાચંદ છેડાજી નું અમૂલ્ય માર્ગદર્શન અને સહકાર મળેલ. એમના દેવલોકગમન ના સમાચાર જાણીને ખૂબ દુખ થયું. ઓમ શાંતિ!
@chhedatarachand
10 bedded Special New Born Care unit established in Upleta shall enable quality medical care to Neonates from 3 Talukas. It has neonatal ventilator, Cpap etc
મારા ડ્રીમ પ્રોજેકટ સમાન 'લોધીકા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ' નું ખાત મુહુર્ત આજરોજ માન.કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવ્યું જેનો લગત ખર્ચ આશરે 1cr છે. જેમાં લોધીકા તાલુકાના ગામોને રનીંગ ટ્રેક, વોલીબોલ, ફૂટબોલ તથા ઇન્ડોર ગેમ્સની સવલતો મળી રહેશે.
#LodhikaSportsGround
Always disheartening to loose from a leading position but well played Team Hockey India! The performance level has been hugely transformed!
@TheHockeyIndia
આજ રોજ ઉપલેટા બાયપાસ રોડ પર થી GJ-05-bu-5529 ટ્રકને રોકી તે તપાસતા રોયલ્ટી વગર અંદાજિત 25 મે ટન સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર રીતે વહન કરતા હોય કાયદેસરની કાર્યવાહી કરી અંદાજિત રૂ.9,25,000/- (નવ લાખ પચીસ હજાર) નો મુદ્દામાલ પોલીસ સ્ટેશન ઉપલેટાને હવાલે કરવામાં આવેલ છે.
Whaat a comeback after being down 1-3 against a team like Germany!!! Stellar performance from Team Hockey India..salute for winning the BRONZE Medal after 41 years!!