Milind Dave (GAS) Profile Banner
Milind Dave (GAS) Profile
Milind Dave (GAS)

@Milind_dave09

1,955
Followers
650
Following
238
Media
481
Statuses

officials twitter account of Dy District Development Officer,Dahod

Dahod,Gujarat
Joined September 2018
Don't wanna be here? Send us removal request.
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
પરમ કૃપાળુ મા જગદંબા,મહાદેવ,માતા-પિતાના આશીર્વાદથી,પત્ની બાળકો અને પરિવાર જનોના સાથ સહકારથી,આદરણીય અધિકારીશ્રીઓના માર્ગદર્શનથી આજે ગુજરાત સરકાર દ્વારા ક્લાસ - ૧ (GAS) ડેપ્યુટી કલેક્ટરમાં પ્રમોશન મળતા સૌનો હૃદયથી આભાર માનું છું…જય અંબે #promotion #class1
Tweet media one
233
61
1K
@Milind_dave09
Milind Dave (GAS)
11 months
Tweet media one
8
2
203
@Milind_dave09
Milind Dave (GAS)
11 months
*મારી દિયોદર તાલુકાની મજબુત તલાટી કમ મંત્રીશ્રીઓની ટીમ,મારો તાલુકા પંચાયતનો બેકબોન તમામ સ્ટાફ,પરમ મિત્ર ઈન્ચાર્જ ટીડીઓ દિયોદર શામળભાઈ,તાલુકા સંકલનના અગત્યના અધિકારીઓ,તલાટી મંડળના અગત્યના હોદ્દેદારો,તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો,સરપંચશ્રીઓ,પંચાયતીરાજના અગત્યના હોદ્દેદારો..
3
9
182
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
ક્યારેય સાંભળ્યું છે? *ગામનો નફો ગામમાં જ* હા *દિયોદર* તાલુકાના *સોની* ગામે બનાસ ડેરીના ઉપક્રમે ગ્રામજનો અને આજુબાજુના ગામોના લોકોને છેક દૂર સુધી પોતાની જીવન જરૂરિયાતની ચીજો લેવા જવુ ના પડે એવા ઉમદા હેતુથી *ઉમંગ મોલ* બનાવવામાં આવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
5
170
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
જય અંબે 🚩🚩🚩
5
10
145
@Milind_dave09
Milind Dave (GAS)
11 months
આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપને મારી અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. માઁ નવ દુર્ગા આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે , આપના બધા જ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના. 🚩
Tweet media one
2
4
141
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Nadabet A small piece of land frozen in a huge lake has been opened for tourists. It’s on the Indo-Pak borders.Will provide an opportunity to the travelers to see the working of a military post.Seemadarshan will once again put before us the stories of our heroes.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
4
139
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબ દ્વારા ગત સમયમાં ગ્રામ વિકાસ યોજનાઓમાં સારી કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ તાલુકા વિકાસ અધિકારી જાહેર કરતા હું ખરેખર આપનો આભારી છું સર.💐💐💐
Tweet media one
16
12
135
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
1
8
133
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબશ્રી… @SwapnilKhare_17
0
7
117
@Milind_dave09
Milind Dave (GAS)
11 months
જિ.પં દાહોદ ખાતે ત.ક.મંત્રી/જુ.કાની જગ્યાની પસંદગી માટે તા.04/11/2023 ના રોજ કેમ્પ યોજેલ.જેમાં માનવીય અભિગમ સાથે દિવ્યાંગ ઉમેદવારોને મેરીટ મુજબ પસંદગી પ્રથમ તક આપી.જેનો લાભ કુલ ૧૦ ઉમેદવારોને મળ્યો.કુલ ૫૨ ઉમેદવારોને એમના પ્રેફરન્સ મુજબની સ્થળ પસંદગી આપવામાં આવી. @CMOGuj @DahodDdo
1
7
114
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
Positive story in today’s Sandesh Newspaper 🗞️ દિયોદર તાલુકાનું નવા ગામ,એક ગૌરવની વાત ⁦ @PMOIndia ⁩ ⁦ @CMOGuj ⁩ ⁦ @MGNREGAGujarat ⁩ ⁦ @sbmugujarat ⁩ ⁦ @MilindTorawane ⁩ ⁦ @CollectorBK ⁩ ⁦ @DdoBanaskantha ⁩ ⁦ @DRDABK
Tweet media one
4
16
110
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
આજે 27/07/2021 એ તાલુકા વિકાસ અધિકારી હિંમતનગર તરીકે ચાર્જ સંભાળ્યો..
Tweet media one
19
5
102
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
ગુજરાત પંચાયત મહાસંમેલન માટે તાલુકા પંચાયત ટિમ હિંમતનગર દ્વારા ખુબ જ પ્રશંશનીય કામગીરી કરવામાં આવી 💐💐💐 અભિનંદન ટિમ તાલુકા પંચાયત હિંમતનગર
Tweet media one
Tweet media two
Tweet media three
2
9
96
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
Tweet media one
4
5
96
@Milind_dave09
Milind Dave (GAS)
11 months
પત્રકાર મિત્રો,વીસીઇ મિત્રો,દિયોદરના અન્ય નામી અનામી વ્યક્તિઓ દ્વારા આજે જીવન પર્યંત યાદગાર અને હંમેશા સમયે સમયે યાદ કરાશે એવી વિદાય આપવા બદલ તમામ હાજર રહેલનો હ્રદયના ઊંડાણથી આભાર માનું છું.* 🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
94
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
આજરોજ ભાદરવી પૂનમના મહામેળો શાંતીપુર્ણ રીતે સમાપન થતા જિલ્લા પંચાયત બનાસકાંઠા વતી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી સ્વપ્નિલ ખરે (IAS) તેમજ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા માં જગત જનની માં અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી.
1
10
91
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
“The roots of all goodness lie in the soil of appreciation for goodness.”Thank you Respected sir for appreciation…
Tweet media one
12
4
92
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
જય શામળીયા ભગવાન 💐💐
Tweet media one
2
1
88
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
મારે આજે ગૌરવનો દિવસ છે.લોકલાડીલા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તમામ રાજ્યોના માનનીય મુખ્યમંત્રી સાહેબોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે માનનીય કલેકટરસાહેબના હસ્તે વર્ષ 2021 માટેનો *દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર* એનાયત કરવામાં આવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
5
79
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
ભગવાન કૃષ્ણના દુર્લભ મંદિરોમાંનું એક અને ભારતના 54 સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક શામળાજી મંદિરના જન્માષ્ટમીના બીજા દિવસે દર્શન કરતાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ ઉજવણીનો આનંદ અનેરો રહ્યો…નંદ ઘેર આનંદભર્યો,જય કનૈયા લાલકી !
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
76
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
વિશ્વ યોગ દિવસ ઉજવણી,દિયોદર ૨૦૨૩
Tweet media one
3
2
74
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
મેં.જિ.વિ.અ.સાહેબની સુચનાથી લાખણી તાલુકાની મનરેગા શાખા અંતર્ગત બનેલ ગ્રામહાટ લાખણીની દુકાન ફાળવણી આત્મા પ્રોજેક્ટને કરવામાં આવી તેમજ વિવિધ ઉત્પાદનોની માહિતી મેળવી ને ઓર્ગેનિક ઉત્પાદકો ની સ્ટોલ ને ખુલ્લ્લો મુકવામાં આવ્યો @DdoBanaskantha @infobanaskantha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
74
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
દિયોદર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત આગામી સમયમાં ૧૨ ગ્રામ પંચાયત મકાન ઘર પૂર્ણ થશે.દિયોદર તાલુકાના લોકોને મળશે પોતાના ગામમાં વધુ સેવાઓ.ડિજિટલ સેવા સેતુ અંતર્ગત વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ ગામના લોકો ગામમાં જ મેળવશે. @CMOGuj @crdgujarat1 @CollectorBK @DdoBanaskantha
Tweet media one
Tweet media two
2
8
76
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
દિયોદર તાલુકાના મકડાલા ગામે માનનીય @DdoBanaskantha સાહેબની સૂચના મુજબ મફત પ્લોટના લાભાર્થીઓને સ્થળ પર માપણી કરીને કબ્જા હક સોંપવામાં આવ્યા. @GujPRHDept @InfoGujarat @CollectorBK
Tweet media one
3
4
76
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
1
3
66
@Milind_dave09
Milind Dave (GAS)
10 months
Tweet media one
0
6
66
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
Happiest Rakshabandhan to my loveliest sisters…God bless you always 💐💐🎉🎉
Tweet media one
Tweet media two
1
2
65
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
દિયોદર તાલુકાના કોટડા (દી) ગામે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી ⁦ @crdgujarat1 ⁩ ⁦ @sbmugujarat
Tweet media one
3
0
64
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
આદરણીય પૂર્વ નિયામક સાહેબશ્રી આર.એમ.ડામોર(IAS)નો વિદાય સમારોહ અને નવા માનનીય નિયામક સાહેબ શ્રી કે. પી પાટીદાર સાહેબનો સત્કાર સમારોહ હિંમતનગર ખાતે આયોજિત થયેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
61
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
મનરેગા યોજના ⁦⁦ @MGNREGAGujarat ⁩ અંતર્ગત દિયોદર તાલુકામાં 12 પંચાયત ઘર આગામી સમયમાં બનશે જેનાથી તાલુકાના લોકોની જનસુખાકારી અને સુવિધાઓમાં વધારો થશે.⁦ @InfoGujarat ⁩ ⁦ @infobanaskantha ⁩ ⁦ @DdoBanaskantha ⁩ ⁦ @CollectorBK ⁩ ⁦ @SDMDeodar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
62
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
Glad to share that,health team Sabarkantha has done exceptional work and for making villages 100 % vaccinated, our district has emerged top.Kudos to health Sabarkantha.I am sure we all get inspiration from their work and we will work to emerge on top in every area of development
Tweet media one
2
10
56
@Milind_dave09
Milind Dave (GAS)
11 months
Good work by team Singvad 👍🏻👍🏻👍🏻
Tweet media one
1
1
58
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
સાબર ડેરી હિંમતનગરમાં વિકાસ દિવસની ઉજવણી યોજાઈ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
0
54
@Milind_dave09
Milind Dave (GAS)
10 months
#વિકસિતભારતસંકલ્પયાત્રા આજ રોજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું દાહોદ જિલ્લાના તા.ધાનપુરથી માન.પુરુષોતમભાઇ રૂપાલા ના વરદ હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. @skumar_76 @DahodDdo
Tweet media one
0
1
55
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
આજ રોજ ખાણોદર પ્રાથમિક શાળા ખાતે TDO દિયોદરના અધ્યક્ષ સ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક યોજનાઓ વિશે માહિતી આપી તેમજ ગામના વિવિધ પ્રશ્નો નું સરળ રીતે નિરાકરણ આવે એ માટે યોગ્ય રીતે સમજુત કર્યા. @DdoBanaskantha @GujPRHDept @infobanaskantha @SwapnilKhare_17
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
52
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
2
3
51
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
જન્માષ્ટમીના પાવનપર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…🎉💐🎂
Tweet media one
4
3
48
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
NM સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદના ઓપરેશનલ સપોર્ટ સાથે ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેંક સપોર્ટેડ અટલ ભુજલ યોજના (ABY) ના ભાગ રૂપે દિયોદર ખાતે લગભગ 200 ખેડૂતો માટે મેં.જિલ્લા વિકાસ અધિકારી સાહેબની હાજરીમાં મિની સેમિનારનું આયોજન કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
49
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
દિયોદર તાલુકાની સપ્ટેમ્બર ક્વાર્ટરની BLBC મિટિંગ કરીને બેન્કના કમિટી સભ્યો સાથે જરૂરી સૂચનો અને ચર્ચા કરી.
Tweet media one
Tweet media two
0
2
48
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી
Tweet media one
2
0
47
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Woman empowerment 💪💪💪
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
44
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
Tweet media one
0
2
46
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
ભાદરવી પૂનમના મેળાની કામગીરી સાથે સાથે કારકિર્દીનો યાદગાર એક અવસર,,,જય અંબે 🚩🚩🚩
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
44
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
સવગઢ ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જેટિંગ કમ સેક્શન કમ ડીસિલ્ટગ ગ્રેબ બકેટ મશીન અપાયુ
1
2
42
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
4
2
43
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
DRDA ની NRLM યોજનામાં સ્વસહાય જૂથોની મહિલાઓ થકી બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ અર્થે તા. ૨૭ થી ૩૧ સુધી આયોજીત કરવામાં આવેલ પ્રાદેશિક મેળાને માન. DDO સાહેબશ્રી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો. જેમાં માન. નિયામક સાહેબશ્રી,TDO શ્રી હાજર રહીને વિવિધ ચીજવસ્તુઓના ૧૫ સ્ટોલની મુલાકાત લીધી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
37
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
હિંમતનગર તાલુકાના રંગપુર ગામે સ્મશાનમાં પેવર બ્લોકનું કામ કરીને મનરેગા યોજના અંતર્ગત કુલ 168 માનવદિનનું ઉત્પાદન કરીને ગામના નાગરિકો માટે ઉપયોગી સંપદાનું નિર્માણ ચાલુ વર્ષે કરવામાં આવ્યું છે... @GujPRHDept @CollectorSK @sabarkanthadp @rrchavdamla @MSabarkantha
Tweet media one
Tweet media two
Tweet media three
2
1
41
@Milind_dave09
Milind Dave (GAS)
4 years
ઉમદા કામગીરી
Tweet media one
1
3
31
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
#AzadikaAmrutMahotsav Vande Gujarat Vikas Yatra,Bholeshwar Taluka Himatnagar ⁦ @CMOGuj ⁩ ⁦ @GujPRHDept ⁩ ⁦ @vmittra ⁩ ⁦ @CollectorSK ⁩ ⁦ @sabarkanthadp ⁩ ⁦ @DHshah08464093
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
39
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
હિંમતનગરમાં કાચાને આવાસ વગરના 816 લાભાર્થીઓને સરકારની PMAY+મનરેગા યોજનાથી સીધી સહાય મળીને કુલ 1,60,000/- ચોખ્ખી અને સીધી સહાય વચેટિયા વગર લાભાર્થીના ખાતામાં.આજે એવા જ કેટલાક લાભાર્થીઓના સપનાના ઘરનું *ખાતમુહૂર્ત* કરવાનું સપનું પૂરું કરવામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
38
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
દિયોદર તાલુકાના ફોરણા ગામે સફાઈ ઝુંબેશ અંતર્ગત સામુહિક સફાઈ કરવામાં આવી…જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર સહકાર આપ્યો.⁦ @crdgujarat1 ⁩ ⁦ @sbmugujarat ⁩ ⁦ @DdoBanaskantha ⁩ ⁦ @DRDABK ⁩ ⁦ @RaghuCh25527830
Tweet media one
1
1
40
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે., એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના... *🚩🔱 જય માતાજી 🚩 🔱
2
1
38
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
તારીખ 21-7-2022 ના રોજ હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી શ્રીમાન ડી.એચ.શાહ સાહેબ @dipst2003 માર્ગદર્શન અને પ્રેરણાથી રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આગામી કાર્યક્રમ *હર ઘર તિરંગા* ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને કાર્યક્રમની અમલવારી માટે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
36
@Milind_dave09
Milind Dave (GAS)
4 years
World Environment Day
Tweet media one
3
1
34
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
હિંમતનગર ટાઉનહોલ ખાતે ઝી-૨૪ કલાક ચેનલ દ્વારા આયોજીત રીયલ હિરોઝ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પોલીસ, ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ અનેુ વહિવટીતંત્ર દિન-રાત મહેનત કરીને કોરોના સામે લડતા રહ્યા છે. લોકોને કપરા સમયે નાત-જાતના ભેદભાવ વગર મદદ કરનાર સૌ કર્મીઓને બિરાદાવું છું અને અભિનંદન પાઠવું છું.
Tweet media one
4
3
37
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
આજ રોજ હિંમતનગર તાલુકાના હડિયોલ,અડપોદરા,ગઢોડા ગામમાં સરપંચ શ્રી, સભ્યો તેમજ SBM સ્ટાફ દ્વારા સામુહિક શોકપિટ ના કામનું ખાતમુહુર્ત ��રવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
36
@Milind_dave09
Milind Dave (GAS)
5 years
one of the village of garbada taluka nalwai is inspiring other villages to use of plastic free village,plastic free country ⁦ @CollectorDahod @RachitRaj_IAS ⁩ ⁦ @sbmdahod ⁩ ⁦ @SdmDahod ⁩ ⁦ @mamlatdarGarba4
Tweet media one
3
7
37
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
દિયોદર તાલુકાના તમામ ગામોમાં સરકારશ્રીની ESHRAM યોજના અંતર્ગત મોટા ભાગના અસંગઠિત શ્રમીકોના ઈશ્રમ કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ખુબ સુંદર રીતે કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
37
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત નવજાત બાળકને કેવી રીતે ઊછેળ કરવો?કેવી રીતે કાળજી લેવી અને કઈ રીતે સ્તનપાન કરાવવું વધુ ઉત્તમ છે. તેની વિસ્તૃત રીતે સમજ આપવા વૃદ્ધિ NGO ની મદદથી હિંમતનગર તાલુકાના જુદા જુદા ગામોમાં જાગૃતિ વાન રવાના કરવામાં આવી. @WCDGujarat @vmittra @dipst2003
0
1
37
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
રક્ષાબંધનના પવિત્ર પર્વની શુભકામનાઓ..
Tweet media one
Tweet media two
3
0
36
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
1
2
33
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Taluka Panchayat Himatnagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
35
@Milind_dave09
Milind Dave (GAS)
4 years
☘️☘️વિજયનગર તાલુકાની સખીમંડળની બહેનોને રૂની દિવેટ બનાવતા મશીનનું વિતરણ કરવામાં આવ્યુ..🌿🌿 @sabarkanthadp @InfoSabarGog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
32
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
દિયોદર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતા પંચાયત ઘર અને આંગણવાડીના કામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ચાલુ કામોની મુલાકાત લીધી.⁦ @DdoBanaskantha ⁩ ⁦ @GujPRHDept ⁩ ⁦ @MoRD_GoI ⁩ ⁦ @MGNREGAGujarat
Tweet media one
0
2
36
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
Tweet media one
0
1
36
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
દિયોદર તાલુકાના જાડા ગામે સફાઈ ઝુંબેશ અંતર્ગત સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.⁦ @crdgujarat1 ⁩ ⁦ @sbmugujarat ⁩ ⁦ @DRDABK
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
35
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
ત્રિનેત્ર ધારી કરે ભસ્મ મહાદેવ, કામને દેતા માત ભજે સહુ મહાદેવ, સતી કાજે કરતા તાંડવ મહાદેવ, છતાંય ભક્તો માટે સદા ભોળા મહાદેવ. હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
0
2
32
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદે સાબરમતી નદીના કિનારે આવેલું હિંમતનગર તાલુકાના કડોલી ગામે આવેલ સુપ્રસિદ્ધ કટ્ટી યાત્રાધામ એટલે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને ચમત્કારિક હનુમાનજીનું મંદિર.
1
3
33
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલા SWAGAT કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દિયોદર તાલુકાના જિલ્લા પંચાયત સીટના ક્લસ્ટર ગામોના મુખ્ય મથક પરના ગામે "ગ્રામ સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવ્યો. @DdoBanaskantha @CollectorBK @CMOGuj
Tweet media one
2
2
34
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
પૂનમ પદયાત્રીઓ દ્વારા હિંમતનગર ગ્રામ્યના જાહેર રસ્તાઓ પરના પ્લાસ્ટિક કચરાના નિકાલની કામગીરી જામળા, વીરપુર, દોલગઢ, તેજપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચશ્નીની આગેવાનીમાં સખી મંડળોની બહેનો દ્વારા અને સફાઈકર્મીઓ સતત કરી રહ્યા છે. @CollectorSK @sabarkanthadp @dipst2003
Tweet media one
Tweet media two
2
3
34
@Milind_dave09
Milind Dave (GAS)
9 months
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દાહોદના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામ ખાતે મંત્રીશ્રી,મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ થયું.મંત્રીશ્રીએ સરકારની તમામ યોજનાઓની માહિતીને જન સુધી પહોંચાડવાની જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને બિરદાવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
37
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
આજ રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત આઇ.ઇ.સીની કામગીરીના ભાગ રૂપે હિંમતનગર તાલુકાના ઇલોલ અને આગિયોર ગામે તારીખ ૨૨/૮/૨૦૨૨ના રોજ ઓડી.એફ.પ્લસ અંગે લોકોમાં જાગૃતિ આવે અને
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
33
@Milind_dave09
Milind Dave (GAS)
4 years
Remarkable achievement in MGNREGA Dahod work
Tweet media one
0
2
25
@Milind_dave09
Milind Dave (GAS)
4 years
Tweet media one
3
8
29
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
આદરણીય નિયામક કે.પી.પાટીદાર સાહેબ,ડી.આર.ડી.એ સાબરકાંઠાના અધ્યક્ષસ્થાને હિંમતનગર તા.પંચા.માં ત.ક.મંત્રીશ્રીઓની ગ્રામ વિકાસની યોજના બાબતે રીવ્યુ બેઠક યોજાઈ. @GujPRHDept @CollectorSK @sabarkanthadp @rrchavdamla @MSabarkantha @InfoSabarGog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
31
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
"Thank you for everything you've done so far team Vijaynagar and good luck for everything you do in the future." #Lastday #Vijaynagaroffice
Tweet media one
0
0
30
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
આજ રોજ આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથનુ #રાયગઢ ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત વિકાસના કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું… @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @GujPRHDept @MoRD_GOI @CollectorSK @sabarkanthadp @InfoGujarat @InfoSabarGog
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
30
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
આદરણીય પરમ મિત્ર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિંમતનગર શ્રીમાન કપિલ ભાઈ પટેલ સાહેબના સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સમારંભ માટે  હાજરી આપી  તેમજ તેમના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
29
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
હિંમતનગર તાલુકાનુ સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ એટલે ઇલોલ.આજે ઇલોલ ગામે આદરણીય ધારાસભ્યશ્રી @rrchavdamla સાહેબના વરદ્દ હસ્તે ગામના નાગરિકો માટે નવીન ગ્રામ પંચાયત ઘર લોકાર્પણ કરવામાં આવ્યું.હવેથી ઇલોલ ગામના નાગરિકો વધુ સારી સુવિધાઓ ગ્રામ પંચાયત ખાતેથી મેળવી શકશે. @GujPRHDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
30
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
0
0
29
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. *દિવાળી ની હાર્દિક શુભેચ્છાઓ...* 🎊🎊🎉🎉
Tweet media one
1
1
30
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
0
1
30
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
આ બધું શક્ય બન્યું છે સોની ગામના ઉત્સાહી અને આગળ પડતા યુવા નેતાઓના કારણે જેમને શહેર જેવી સુવિધા ગામમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં પ્રયત્નો પાર પાડ્યા. અભિનંદન સોની ગામને અને સોની ગામના ઉત્સાહી યુવા મિત્રોને 👏🏻👏🏻👏🏻
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
29
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
દિયોદર તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી રહી છે.Proud moments for Diyodar Taluka Panchayat SBM & MGNREGA staff.💐💐 ⁦ @PMOIndia ⁩ ⁦ @CMOGuj ⁩ ⁦ @crdgujarat1 ⁩ ⁦ @CollectorBK ⁩ ⁦ @DdoBanaskantha ⁩ ⁦ @SwapnilKhare_17 ⁩ ⁦ @DRDABK
Tweet media one
3
3
28
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।। ગણેશચતુર્થીના પાવનપર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ 🚩🚩🚩
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
29
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
#आज़ादीकाअमृतमहोत्सव મહાત્માની જન્મજયંતિએ હિંમતનગરના સવગઢમાં મા.DDO સાહેબશ્રીની હાજરીમાં ગ્રામ સભાનું આયોજન થયું.ગ્રામજનો સાથે SBM યોજનાની 100 દિવસીય ઝૂંબેશમાં વ્યક્તિગત & સામુહિક શોકપીટ,રસીકરણ,વતનપ્રેમ,નાણાપંચ વિશે વિગતવાર ચર્ચા કરી. @PMOIndia @CMOGuj @GujPRHDept @sabarkanthadp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
27
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
દિયોદર તાલુકાના વિકાસના કામોમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું.માનનીય જિ. વિ. અધિકારી સાહેબશ્રી બનાસકાંઠાની પ્રેરણા તેમજ માનનીય નિયામક સાહેબશ્રી જિ.ગ્રા. વિ. એ. ના સતત માર્ગદર્શન અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલીવાર બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાનું નવા ગામ *ગોબરધન પ્રોજેક્ટ*
3
1
28
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
સઢા ગામમાં સખીમંડળની બહેનોને તેમની માંગણી મુજબ કેટરિંગની તાલીમ કુલ ૬ દિવસ માટે આપવામાં આવી રહી છે.જેમાં કુલ ૩૫ બહેનોએ ભાગ લીધેલ છે.૧૧ તારીખ થી શરૂ કરી તાલીમ બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તરફથી આપવામા આવી રહી છે. @GujPRHDept @DAY_NRLM @CollectorSK @sabarkanthadp @dipst2003
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
28
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
પદયાત્રીઓ દ્વારા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓ પર ફેંકવામાં આવતા પ્લાસ્ટિક કચરાના નિકાલની કામગીરી પરબડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચશ્નીની આગેવાનીમાં સખી મંડળોની બહેનો દ્વારા અને સફાઈકર્મીઓ સતત કરી રહ્યા છે. @CollectorSK @sabarkanthadp @dipst2003
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
28
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે મનરેગા યોજનામાં સમાવેશ કરીને સબ સેન્ટરના પ્રિમાઇસિસમાં પેવર બ્લોકનું કામ કરીને ભૌતિક સુવિધામાં વધારો કરવામાં આવ્યો.⁦ @GujPRHDept ⁩ ⁦ @MGNREGAGujarat ⁩ ⁦ @InfoGujarat ⁩ ⁦ @InfoSabarGog ⁩ ⁦ @rrchavdamla ⁩ ⁦ @sabarkanthadp ⁩ ⁦
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
27
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
ચૈત્રી નવરાત્રીમાં દુર્ગાસ્ટમીના દિવસે ખેડબ્રહ્મામાં આવેલ રાજ રાજેશ્વરી મા અંબેના દર્શન 🚩🚩🚩 જય જય માં અંબે 🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
0
1
28
@Milind_dave09
Milind Dave (GAS)
4 years
વિજયનગર આઈસીડીએસ સ્ટાફ દ્રારા વિજયનગર તાલુકાના તમામ સેજામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી નિમિતે લાભાર્થીના ઘરે વૃક્ષારોપણ કાર્યક્રમ અને કાર્યક્રમના મહત્ત્વની સમજ ... @sabarkanthadp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
26
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
તારીખ 17-06-2023 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જે તમામ ખેડૂતો નાગરિકોએ ધ્યાને લેવા વિનંતી. સહાયતા માટે દિયોદર તાલુકા ફ્લડ કંટ્રોલ રૂમ સંપર્ક નં.- 02735-244626
Tweet media one
1
2
27
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
માન. DDO SIR @SwapnilKhare_17 સાહેબના અધ્યક્ષ સ્થાને જે સફાઈ કામગીરીનું અભૂતપૂર્વ સફળ સંચાલન થયા બાદ જે સફાઈ કામદાર મિત્રોએ અંબેમાંના પાવન ધામમાં સફાઈની સતત ૧૦ દિવસ કામગીરી કરીને સહકાર આપ્યો એવા તમામ કર્મીઓને પ્રશસ્તિપત્ર અને પ્રસાદ ભેટ આપીને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
27
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
ભાદરવી પૂનમનો મહામેળો,જય અંબે 🚩🚩🚩
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
26
@Milind_dave09
Milind Dave (GAS)
2 years
Tweet media one
0
2
24
@Milind_dave09
Milind Dave (GAS)
1 year
આજ રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સાહેબના વરદ હસ્તે દિયોદર તાલુકાના હરિપુરા ગામે મનરેગા યોજના અંતર્ગત બનાવેલ ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું.હરિપુરા ગામને પોતાનું પંચાયત ઘર મળતાં સાચા અર્થમાં કાગળ પર વિભાજન થયેલ પંચાયત આજે સ્થળ પર અસ્તિત્વ પામી છે.
1
3
27
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
*આપને અને આપના પરિવાર ને જન્માષ્ટમીન��� ભક્તિપૂર્વક શુભેચ્છાઓ* 🎊🎂 *જય શ્રી કૃષ્ણ* 🎂🎊
Tweet media one
0
1
26
@Milind_dave09
Milind Dave (GAS)
3 years
હિંમતનગરમાં આજે મહિલા ગૌરવ દિવસનો શ્રેષ્ઠ કાર્યક્રમ યોજાયો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
24