કચ્છી છોકરી 🇮🇳 Profile Banner
કચ્છી છોકરી 🇮🇳 Profile
કચ્છી છોકરી 🇮🇳

@GarviliGujaratn

2,067
Followers
60
Following
959
Media
22,509
Statuses

I'm only responsible for what I says, not for what you understand. ( views personal * )

on cloud nine
Joined November 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
દેશના વડાપ્રધાન તમારી ભાષામાં બોલે, જિલ્લા ને વારેઘડીએ યાદ કરે ઈ ગર્વ લેવાની વાત છે 😍
56
44
687
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
7km લાંબા trafic જામમાં, 95%ગાડીઓ GJ ની જ છે RJ #kumbhalgarh માં
Tweet media one
52
29
492
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
10 days
મને બજેટ ફજેટ અર્થતંત્ર બંતર માં ખબર ન પડે પણ મારા પપ્પા કેતા મનમોહન સાયબ જેવા અર્થશાસ્ત્રી કોઈ ન થાય....એમ જ યાદ આયું તો ..
16
45
472
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
બાપા ના પૈસાની બુલેટ હલાવે, એના કરતાં પોતાની મેનત ની splender વારો સારો 🤷‍♀
82
18
395
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Chhas chhe Ho bhegi...
Tweet media one
42
18
338
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Vanchay chhe?
Tweet media one
105
10
337
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
7 months
ગુજરાતી. કચ્છી આવજો. ‌ ‌‌. અચીજા આગળ. અગયા પાછળ. પુઠયા જાય છે. વનેતા/ તમે જાશૉ? આઈ વેનધા
47
20
256
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
યુધિષ્ઠિરના ધનુષ્ય નું નામ શું હતું? (ગુગલ કર્યાં વગર જવાબ દેવાનો હો મનેય હમણાં ખબર પડીએટલે પુછયું)
47
9
248
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Gulaab paak vagr kutchchhi madu ni Diwadi Puri j n thay 😍
Tweet media one
39
13
243
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Dholavira - way through heaven 😍
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
23
232
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
10 months
ફોલોબેક દીધા પછી એ જે dm મા hi... ન કરતા હોય એના માટે અલગ જ respect હોય
29
5
224
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 months
🔥
14
40
231
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
આવું રમ્યા છુંઓ? 😎
68
15
217
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
ભલે, લાખ બૂરાઈ વારું હતું વર્ષ , પણ સાચા સ્વજન - સંબંધો ની ઓળખ કરાવતું ગયું . 🙂
12
24
212
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
Aane tame su kyo?
Tweet media one
108
12
215
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
મને સરકાર સામે પ્રશ્ન ઊઠાવા નો હક છે કેમકે મેં મારી ફરજ નિભાવી છે...😎
32
10
206
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Kachchhi madu à ji pasand
Tweet media one
37
6
194
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 years
Done.....
Tweet media one
11
5
197
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
દર શ્રાવણી નાગ પાંચમે ભુજીયાડુંગરે મેળો ભરાય ......કોરોના ને લીધે રદ કરવો પડ્યો .😭
Tweet media one
15
26
190
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Bhave?
Tweet media one
60
11
182
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
Kyo laagu pade tamne?
Tweet media one
164
14
183
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
ધીણોધર ડુંગર સિધ્ધ ધોરમનાથ અને ભૂખી નદી.....દેવીસર નજીક તા. નખત્રાણા, કચ્છ.
28
11
178
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
10 months
અમે મોટા મનનાં,, સાહેબ કોક ને હસાવીને જીંદગી ગુજારી લયે પણ ફસાવીને નહીં
32
14
165
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Guess the place?
Tweet media one
68
7
160
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
7 months
જેને જે જોઈએ ઈ લઈ લે...
Tweet media one
41
8
163
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
એક સમયે કરછના લખપતમાં 72દેશના વાવટા ફરકાવતાં,, કરછને લાખોની પ્રત છાપી દેતુ હોવાથી લખપત નામ પડયું, આજેય કરછની એક કોરી ના 1500/ કે તેથી વધુ રૂપિયા આવે છે જે એક ડોલર /દિનાર અને યેન /પાઉન્ડ થી વધુ જ છે . કચ્છ ની ગણના ભારતના સૌથી મોટા જિલ્લા માં થાય છે . કચ્છીમાડુ ઉદાર દિલ ના હોય છે .
@LifeOfStardust
Stardust
9 months
Tell me something I don't know...
46
2
48
17
18
168
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
માંડવીથી વરતા આજે ' કોડાય ' ગામની મુલાકાત લીધી, નાના હતાં ત્યારે નવનીત ગાલા પબ્લિકેશન વાંચતા ઈ સુનીલ ગાલા નું મૂળ ગામ, જેમને મારી જેમ જુનવાણી જોવા જાણવા નો શોખ હોય ઈ જય શકે , મૂળ વસ્તારી વાણિયા ની પણ હાલ બધા મુંબઈ છે ને એમના જુના ઘરો કાં બંધ હાલતમાં છે ને ...(1/n)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
15
154
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
27 days
કેટલાંય સરકારી નોકરી માટે તૈયારી કરતાં હોય એમાં કોક જ પાસ થયને આગળ વધે તમારી પાસે રુપ છે તો રિલુ જ બનાવીતી જેને તમારી જગ્યા એ નોકરી મલત ઈ દુઆ દેત 🤷‍♀️
15
6
152
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
7 months
#શિયાળો_પુરાણ
Tweet media one
20
7
147
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Tirthraj - pushkar ❤
Tweet media one
20
6
144
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
નવી એસ.ટી પ્રાઈવેટ ને ટકકર મારે એવી છે ને બસસ્ટેન્ડ તો જાણે એરપોર્ટ આયા 😎
18
4
129
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
I am 33 I am unmarried I didn't own a car I don't own a house.. I don't own any property I am absolutely debt free I am absolutely loan free I am " why coming so late" free I am " who are u going out with "free I literally living- jitni chadar utne pair & I'm happy
@DeepikaBhardwaj
Deepika Narayan Bhardwaj
8 months
I am 37 I am unmarried I don't own a car I don't own a house I don't own any property I am absolutely debt free I am absolutely loan free I am "why coming so late" free I am "who are u going out with" free I am literally living "jitni chadar utne pair taan" & I am happy
4K
2K
33K
29
5
124
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Tweet media one
Tweet media two
Tweet media three
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Tweet media one
8
6
63
15
10
125
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
10 months
Dheere Dheere samaj me aa raha hai ki lagav hi pida hai 🙂
19
7
123
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
ગુજરાતીઓની ઉદારતા થી હરવા ફરવા ની રીત થી જ ઘણા રાજ્યોના ધંધા રોજગાર હાલતા હોય એવું લાગે છે . #rajsthan
16
11
118
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
આવી ગ્યા ને જાતિવાદ પર...અંતે હેમ નું હેમ
@Zee24Kalak
Zee 24 Kalak
3 months
"જેનું લોહી હોય ક્ષત્રિયનું એનો મત ભાજપ વિરુદ્ધ જશે...", જામનગરમાં તૃપ્તીબાનો હુંકાર #LokSabhaElection2024 #gujarat #ParshottamRupala #ParshottamRupalacontroversy #KshatriyaSamaj #truptiba #zee24kalak
106
169
852
37
11
122
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
જો બુધવારે મગ, ગુરુવારે દૂધીચણાની દાળ, શુક્રવારે દેશી ચણા ��ું શાક અને શનિવારે અડદની દાળ ખાતા હો ને તો તમે પાક્કા ગુજ���ાતી 😎
26
8
119
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 months
સુવિચાર દેવાયત ખાવડ ના અવાજ માં વાંચ્યો 😂
Tweet media one
20
6
118
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
ચણી બોર ને અંગ્રેજીમાં ફાલસા કેવાંય !?😳
@niilampaanchal
Niilam Paanchal
3 months
Finally फालसा आ गये 🤩 7 साल बाद देखा ☺️ ડિસા થી એક મિત્રએ icebox માં pack કરી travels માં મોકલ્યા ☺️ Nayan bhai ને god bless you 🙌
Tweet media one
38
13
278
41
2
115
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Pali, rajasthan
Tweet media one
Tweet media two
Tweet media three
10
7
117
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 days
જયાં સુધી ઘરમાં હાલવામાં આડી આવે એમ દોરી ન નાખો ત્યા સુધી ચોમાસા જેવી ફિલિંગ જ ન આવે!!!
16
7
120
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
જય શ્રી કૃષ્ણ
Tweet media one
37
8
113
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધાને,,,, સાલ મુબારક 🙏🙌
43
8
104
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Pudlo athana sathe khav k sos hare ?
Tweet media one
50
6
101
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
26 days
નયે વરેજી મણીં કચ્છી ભાવરેં કેં વધાયું....રામ રામ 🙌🤝🙏
36
4
102
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 months
@aiamit1 Statute of Punjab 😂
1
0
98
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
આ મોટી મોટી કંપનીઓ વાળા એની પ્રોડક્ટ માટે આવડી જાહેરાત કરે, સાદા પાઉડર ને સાબુ જેવી જાહેરાત માટે મોંઘા કલાકાર કે ખેલાડી રાખે , એના કરતાં વસ્તુ જ સારી સાચી બનાવે તો આપણે ગ્રાહકો જ એનુ પ્રચાર પ્રસાર કરી દે . #JustSaying
10
15
94
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
મોહિની એકાદષી ના જય શ્રી કૃષ્ણ
35
7
95
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
લવસ્ટોરી વારી ફિલ્મુ જોઈ ને એમ લાગતુંતુ લગ્ન મતલબ પ્રેમ માન સન્માન ફલાણુ ઢિકળુ પણ રીયલમાં લગ્ન મતલબ adjustments, compromise, sacrifice ત્યાગની દેવી ફલાણુ ઢિકળુ એ પેલા એ સાચું હતુ ને આજેય 🤕ભલે વતે ઓછે અંશે કયાંક સારુ સાચુ હોય પણ .....🤐
10
13
95
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
એક સમય હતો જયારે ગામડે જાતા તો રસ્તામાં વાડી ખેતરો , ને ઝાડપાન હોતા ગાય ભેંસ ના ધણ મળતાં કુદરતી વાતાવરણ માં મજાથી રસ્તો કપાતો, હવે ખેતી માંથી બિન ખેતીમાં ફેરવેલી જમીનો પર એકસરખા મકાનોની વસાહતો , વાહનોનાં ધૂવાણાં મોટી મોટી અંગ્રેજી સ્કૂલો.....ગાંમડુ ખોવાઈ ગયું
16
9
95
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
ગુગલ translate નથી કરી શકતો 🤣🤣🤣આય!!!
Tweet media one
Tweet media two
23
5
95
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
Tweet media one
17
13
95
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
1 month
🌧
11
4
93
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
સાવિત્રી મંદિર પુષ્કર,, રોપ વે માંથી નજારો
9
5
93
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
અમે સરકારી કાર્યકર નથી એનો મતલબ ઈ નથી અમને iPhone ન જોતા હોય અમનેય જોઈએ અમારે કોને કેવાંનું 😭
23
4
91
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
જયારે ભારતમાં 562 રજવાડામાં ફક્ત 13 રજવાડા પાસે જ પોતાની ટંકશાળ હતી જેમાંની એક કચ્છ ના મહારાવ સિંહજી- 1 પાસે હતી એવો સમૃદ્ધ રાજકોષ હોય ને મબલખ ખનીજો ધરાવતુ હોય એટલે તો કોઈપણ રાજા એને રાજ્ય નો દરરજો અપાવવાની કરે...(1/2)
9
6
94
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
Kon mara jevu chhe,, thodi vare kaik me kaik lay ne besi Jay 😂
Tweet media one
23
7
89
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
26 days
ગઝણ ગજે ને મોરલા બોલે મથે ચમકેતિ વિજ, હલો પાંજે કચ્છડે આવી અષાઢી બીજ.....
13
5
93
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
1 month
Pgvclવારા એ એક માણસતો એના માટે જ રાખ્યો હશે કે તારે ખાલી વાદળ ઘેરાયા કે ચાર છાંટોએ બધી મેન સ્વીચ બન કર દેવી 😒
17
4
88
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
કાકા ને સલામ છે ફાટેલી જીન્સ ના જમાનામાં વટથી ભારતીય પણું સાચવીને બેઠા છે 🙌
Tweet media one
7
8
87
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
એક એવું ગામ જયાં ના વિદેશ વસ્તા ભારતીયો ની કરોડોની બેંકો માં થાપણ ને લીધે એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ગણવામાં આવે છે. ખબર છે ઈ ગામ કયું છે?
24
6
90
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
Vanchay chhe ?
Tweet media one
43
3
88
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
Raawal peer beach, Mandvi kachchh .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
5
82
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 months
Serenity 💚
Tweet media one
13
3
81
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
ઓન ધ વે ટૂ પિંગલેશ્વર ...
Tweet media one
17
6
77
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
પૌંઆ બટેટા વગર ના
Tweet media one
25
4
83
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Sun set point dholavira
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
6
33
6
9
83
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
9 months
અજાણ્યા સાથે બેજીજક વાત થાય,, ને નજીકના કેવાતા પોતાના સાથે ઓછી વાત કરવાનું મન થાય આવુ મને જ થાય કે તમો પણ ??🤕😎🤐
23
7
78
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
શિવજી નું _ પિનાક ધનુષ શ્રી રામ જી નું _ કોદંડ શ્રી ક્રિષ્ના નું _ સારંગ લક્ષમણજી નું _ ગોધરી અર્જુન નું _ ગાંડીવ કર્ણ નું _ વિજય યુધિષ્ઠિર નું _ મહેન્દ્ર ભિષ્મ નું _ વાયવ્ય રાવણ નું _ પૌલત્સ્ય મનેતો પરીક્ષા નથી પણ તમને કામ આવે તો રાખી લ્યો
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
યુધિષ્ઠિરના ધનુષ્ય નું નામ શું હતું? (ગુગલ કર્યાં વગર જવાબ દેવાનો હો મનેય હમણાં ખબર પડીએટલે પુછયું)
47
9
248
8
16
80
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
Tweet media one
Tweet media two
16
4
76
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
1 month
આગાહી દે ને વરસાદ ન આવે તો એના માટેય કાયક સજા તો હોવી જોઈએ ને!😭
17
1
80
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
7 months
જય શ્રી રામ
Tweet media one
12
5
79
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
બીમટાઓ ને કૈ અનામત વગર આગળ વધી ને બતાવે 😎
@VtvGujarati
VTV Gujarati News and Beyond
6 months
અનામત અંગે સુપ્રીમ કોર્ટની અગત્યની ટિપ્પણી #SupremeCourt #reservation #remarks #vtvgujarati #vtvcard
Tweet media one
10
39
526
23
13
81
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
8 months
Kash!jinke sath vibes milti ho unke sath shaher bhi mil jata 🤞
14
4
77
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
બસ ભગવાન ને એક પ્રાર્થના આને ટુરિસ્ટ સ્પોટ તરીકે ન વિકસાવે નકર આ ચોખલાશ ડોહળાઈ જાશે 🙏ને નાગરિકો ફરવા આવે પોતાની જવાબદારી સમજી સ્વચ્છતા જાળવે.
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 months
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
3
39
15
8
78
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
જય શ્રી કૃષ્ણ
38
4
76
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
છોકરાઓનો એક પ્લસ પોઈન્ટ ઈ હોય ભાઈબન સાથે અદેખાઈ ન કરે ખાસ કરીને પહેરવેશમાં 😀
20
4
76
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
28 days
સાદગી ને કરકસરથી જીવતાં હોય એને મોંઘવારી એવડી ન નળે જેટલી દેખાળા વારા ને નળે .🤷‍♀️
11
6
78
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
છેવાડાના ઓછી વસ્તી વારા ગાંમડે 5ના નમકીન માટે સ્કેનર માંગો ને પછી એનું ડાચું જોવાં જેવું હોય 😉
16
3
71
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
12 days
कृष्णं वंदे जगत् गुरुम
Tweet media one
24
6
75
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 months
આંબામાં એવું શું તત્વ હોય રસ પીને ઘેન ચડે 🤔
24
3
71
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
Pingleshwar beach (naliya) kutch 1/2
Tweet media one
10
14
74
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
1 month
મેં સાચે યોગાસન કર્યા પન મારા ભેગું કોઈ ફોટો પાડવાં વારુ નતું 🤡
18
1
75
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
હવે કોઈ ચેલેન્જ ન કરજો ઈ ચેલેન્જ છે બધાને @hiren_nimawat
3
5
70
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
જેને અગિયારસ રાખી હોય ઈ જ આવે હો
Tweet media one
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
6 months
ના હો ન ખપે 🙏 પણ મેં તો નોનસ્ટિક વગર જ બનાવી લીધો 😂
Tweet media one
Tweet media two
5
3
27
12
5
67
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
4 years
mandvi, ghar se niklte hi kuch door chalte hi....
@GabbbarSingh
Gabbar
4 years
Have you guys done any tourism recently? Where?
216
14
575
17
10
70
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
ના ના પેલા અંદરો અંદર નાત જાત માં લડી લો આવું તો હાલ્યા રાખે...
@kathiyawadiii
Sagar Patoliya
3 months
મોટી ખબર : ગુજરાતના અમદાવાદમાં ઇસ્લામી ભીડ દ્વારા મંદિર પર હુમલો! હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ અને ચિન્હો નષ્ટ કર્યા.. આ તમામ લોકોને બરાબરનો મેથીપાક મળે એવી @GujaratPolice અને @sanghaviharsh પાસે આશા.. #Gujarat #Ahmedabad
65
276
683
8
19
72
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
3 months
જય શ્રી કૃષ્ણ
Tweet media one
23
5
74
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
2 months
સો વાતની એક વાત સાવ સાચી ઈ કે પોણો ભાગ ના bjpવારા મોદીજી ના નામ પર ચરી ખાય છે , જાનમાં કોઈ જાણે નઈ ને હું વરનો બાપ થઈ ને ફરે ground leval પર કરે કાંઈ નઈ ને હિન્દુ/ મોદી ના નામે વોટ લે 2014 માં વિકાસ મુદ્દો હતો હવે ...🤐
9
9
71
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
જય શ્રી કૃષ્ણ
Tweet media one
Tweet media two
35
4
66
@GarviliGujaratn
કચ્છી છોકરી 🇮🇳
5 months
જય શ્રી કૃષ્ણ
31
4
69