જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અંદાજિત ૮૦૦ જેટલા ડ્રાઈવર, પટાવાળા, ચોકીદાર, તથા સ્વચ્છતા શ્રમિકોને ૫kg ચોખા,૨kg દાળ,૧L તેલ,૧૦૦ ગ્રામ મરચું,૧૦૦ ગ્રામ હળદર,૩ kg ઘઉં તેમજ મકાઈનો લોટ, ૨ kg બટાકા, ૧ kg ખાંડ,૧ kg મીઠું, ૬ નંગ સાબુનું વિતરણ કરવામાં આવ્યું.