Arjunsinh Dodiya Profile Banner
Arjunsinh Dodiya Profile
Arjunsinh Dodiya

@AD_DODIYA9

7,093
Followers
243
Following
205
Media
1,039
Statuses

साहसे वसति जयश्री:

AHMEDABAD
Joined August 2015
Don't wanna be here? Send us removal request.
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
પરસેવાને પ્રબળ રસાયણ થઈને રેલાવું પડશે, ભલે ભાગ્યરેખા વજ્જર સમ, તેને પણ ભૂંસાવું પડશે. We did it. 🤟
Tweet media one
59
41
1K
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
A journey from GPSC Aspirant to Zonal officer in @GPSC_OFFICIAL examination. This is indeed proud moment for me. @dineshdasa1
Tweet media one
Tweet media two
17
28
1K
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
My views on @GPSC_OFFICIAL 2022 calendar @dineshdasa1
Tweet media one
28
59
865
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
સરકારી પરીક્ષા પાસ કરી લેવી કે અધિકારી બની જવું એ સફળતા નથી. વાસ્તવિક સફળતા એ છે કે જ્યારે વ્યક્તિ વધુ નમ્ર બને અને આ કહેવાતી સફળતાને માત્ર સમાજ માટે જવાબદાર ભૂમિકા ભજવવા માટેની ઘટના તરીકે માને. 'સફળતા'વ્યક્તિગત નહિ પણ સમાજ માટે હોય છે.
20
45
753
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
વતન "જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી" આટલી પરમ શાંતિનો અનુભવ અમદાવાદની ઝાકમઝોળ જિંદગીમાં નથી થતો.
Tweet media one
Tweet media two
Tweet media three
10
22
698
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
આ ભૂમિ પર રમીને મોટા થયા. હવે રમવાનો સમય તો નથી મળતો પણ આજે ગુજરાત સ્થાપના દિવસે મારા ગામના યુવાનોને ક્રિકેટ બેટ ભેટ કર્યું. 😊 #gujaratfoundationday
Tweet media one
8
19
631
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
ઠોઠ નિશાળીયાઓ જ ઇતિહાસ રચે છે. Congratulations my batchmate @Ahir_navin11 for secure 2nd rank in Police Inspector recruitment.
Tweet media one
8
37
625
@AD_DODIYA9
Arjunsinh Dodiya
6 months
ધૂળમાં નાખી ધાન, ધૂળને ઓઢતો તાત. અખાત્રીજ પર્વ 🌾 🌿
Tweet media one
Tweet media two
8
24
625
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
અમારા ખારાપાટની ગરમી ભલભલાના જીવ લઈ લે. ધોમ-ધખતા તાપમાં આ પોપટ ગામના ચોકે આવી નીચે પટકાયો. એના સદનસીબે અમે બે મિત્રો ગરમીમાં રખડવા નીકળેલા તે બચાવી લીધો. 😊 #savelives
Tweet media one
Tweet media two
Tweet media three
22
35
606
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
Aspirant ➡️ STI ➡️ Mamlatdar & Executive Magistrate
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
Tweet media one
1
6
179
13
32
617
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
Paper weight of Bombay Government manufactured before Gujarat became a state is still in use in my office.
Tweet media one
15
16
616
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
#PSIPreliminary તમે જે કઈ વાંચ્યું છે તેમાંથી જ પ્રશ્નો પુછાશે તેવા આત્મવિશ્વાસ સાથે હવેના દિવસ પસાર કરો. તમારી જાતને વારંવાર એવો અહેસાસ કરાવો કે તમે આ પરીક્ષા પાસ કરવા સક્ષમ છો. સકારાત્મક વાતાવરણથી સફળ થવાય છે. (જાત અનુભવમાંથી)
8
46
602
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
सफ़र में धूप तो होगी जो चल सको तो चलो सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो
Tweet media one
29
55
595
@AD_DODIYA9
Arjunsinh Dodiya
4 years
"હું અને જીપીએસસી" આર્ટિકલ ૧ : નિર્ણય
Tweet media one
24
62
597
@AD_DODIYA9
Arjunsinh Dodiya
8 months
Blessed by worshiping Shri Eklingji Maharaj, Ishtadev of Maharana Mewar. 🙌 🙏
Tweet media one
4
9
559
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
મેં જીવનના પધ્ધતિસરનાં શિક્ષણનાં નામે પ્રથમ પગલું મારા ગામની પ્રાથમિક શાળાનાં આ વર્ગખંડમાં મૂકેલું. મને યાદ છે, મારા પિતાશ્રી મને શાળામાં બેસાડવા આવેલા અને સૂચના આપેલી કે '"શાળામાં શિક્ષક હાજરી પુરે એટલે 'યસ સરને' બદલે 'જય હિન્દ' બોલવાનું." મેં તેનો પ્રથમ દિવસે જ અમલ કરેલો. ☺️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
13
542
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
"તમે રે ગગનગોફે ગુંજતા, અમે સૂકી ધરતીના તરણાની આશ રે." -રઘુવીર ચૌધરી
Tweet media one
2
19
528
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
@dineshdasa1 Hard working aspirant must read this. Especially unsuccessful candidates of DySO.
Tweet media one
12
56
531
@AD_DODIYA9
Arjunsinh Dodiya
7 months
Soon I will make my self made notes 📚 for languages papers (GPSC) public for all aspirants without any charges. It will be useful for upcoming exams i.e. GPSC Class I & II, DySO, CCE, PSI. 🙅
27
23
519
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
ખારાપાટનાં ખેડૂતો પરંપરાગત પાકોથી બાગાયત તરફ વળ્યા છે. જે 5 વિઘાનું ખેતર પરંપરાગત પાકથી વર્ષે 50 હજારની આવક આપતું હોય તે આજે દાડમની ખેતીથી 5 લાખ સુધી પહોંચ્યું.
Tweet media one
Tweet media two
17
23
496
@AD_DODIYA9
Arjunsinh Dodiya
9 months
વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ.... મેં આપેલી કોઈ પરીક્ષા એવી નહિ હોય જેમાં મેં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી માં સરસ્વતીને મારી કલમ વાણી અને વિચારો પર બિરાજવા આરાધના ના કરી હોય. ☺️
0
23
477
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
ઋણ સ્વિકાર
Tweet media one
29
8
482
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
ધર્મગ્રંથ ગીતા મુજબ સૌથી મોટું પાપ 'દંભ' છે. વિદ્યાર્થીના કિસ્સામાં જ્યારે તે એવું ધારી લે કે મને બધું આવડે જ છે ત્યારે તે દંભી થાય છે. દંભ ના કરવો અને હંમેશા આસપાસની દુનિયામાંથી શીખતાં રહેવું. હું કાયમ ઉંમર, હોદ્દા અને અ��ુભવમાં મારાથી મોટા-નાના સૌ પાસેથી શીખતો રહું છું. સુપ્રભાત
6
44
477
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
DySO મુખ્ય પરીક્ષા આપનાર ઉમેદવારો જેમાં ખાસ કરીને પ્રથમ વખત મુખ્ય પરીક્ષા આપનારને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરી છે. આશા રાખું છું તમને તૈયારીમાં મદદરૂપ થશે.
Tweet media one
Tweet media two
10
58
482
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
મારા આદર્શ 1.સ્વાતંત્ર સેનાની - સરદાર પટેલ 2.વિજ્ઞાન - હોમી ભાભા 3.સમાજસુધારક - રવિશંકર મહારાજ 4.ધાર્મિક - પ્રમુખ સ્વામી 5.ઐતિહાસિક - શિવાજી મહારાજ 6.રાજકીય - બાબાસાહેબ આંબેડકર ઉપરોક્ત ક્ષેત્રમાં તમારા આદર્શ કોણ છે?
36
23
464
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
ખારઘોડાના રણમાં વીર વચ્છરાજદાદા (ઝીંઝૂવાડા) મંદિરે દર્શનાર્થે મુલાકાત કરી. રણમાં વસતા અગરિયાઓને જીવનજરૂરી વસ્તુઓની યથાશક્તિ સહાય કરી. મહેનત કરીને ભરણપોષણ કરનારી અગરિયાઓની કોમ સ્વાભિમાની હોય છે પરંતુ સ્થાનિક ભૂગોળને કારણે તેમની પરિસ્થિતિ નાજુક હોય છે. (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
15
450
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
તમારી આજની નિષ્ફળતા પછી આગામી સફળતાનો આધાર તેના પર છે કે તમે તમારી નિષ્ફળતાના દોષનો ટોપલો અન્ય પર ઢોળીને હાથ ઊંચા કરી દેવા માંગો છો કે તે નિષ્ફળતા પાછળ તમારી ક્યાં ખામી રહી ગઈ તેની શોધી આગામી સમયમાં તેને દૂર કરવા માંગો છો.
7
23
425
@AD_DODIYA9
Arjunsinh Dodiya
8 months
वीर भोग्या वसुंधरा । The earth belongs to the brave.
Tweet media one
5
15
421
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 months
ભારત એવો દેશ છે 🇮🇳 “જ્યાં કોઇ ઉમેદવાર/વિદ્યાર્થી પોતે એકલો પરીક્ષા નથી આપતો. તે પરીક્ષા સાથે આખો પરિવાર જોડાયેલ હોય છે અને તેના પરિણામની સામાજિક - આર્થિક - રાજકીય અસર સમગ્ર પરિવાર પર અને અમુક કિસ્સામાં ઉમેદવાર સાથે જોડાયેલ વિસ્તાર અને જ્ઞાતિ સુધી તેની અસર થતી હોય છે.”
12
22
400
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
Once again got chance to served in @GPSC_OFFICIAL exam as Zonal Officer.
Tweet media one
Tweet media two
8
10
390
@AD_DODIYA9
Arjunsinh Dodiya
4 months
લોથલ - હડડ્પીય સંસ્કૃતિનું આ નગર એવી કેટલીયે વાર્તાઓ પોતાના પેટાળમાં સમાવી બેઠું હશે જે આપણા સુધી પહોંચી શકી નથી. Visited Lothal with - ⁦ @galiya_kalpesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
10
394
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
Once more congratulations @Ahir_navin11 #DySP #GPSC
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
ઠોઠ નિશાળીયાઓ જ ઇતિહાસ ર��ે છે. Congratulations my batchmate @Ahir_navin11 for secure 2nd rank in Police Inspector recruitment.
Tweet media one
8
37
625
10
29
377
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
વડાપ્રધાન @narendramodi એ વડાપ્રધાન @RishiSunak ને ગુજરાતની લોકકળા સ્વરૂપ 'માતાની પછેડી' ભેટ કરી. #G20Summit
Tweet media one
1
25
371
@AD_DODIYA9
Arjunsinh Dodiya
4 years
"હું અને જીપીએસસી" અંક ૨ : માના અંધેરા ઘના હૈ પર દીયા જલાના કહાં મના હૈ For PDF :
Tweet media one
Tweet media two
Tweet media three
20
37
366
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
આજે ગાંધીનગર તલાટી કમ મંત્રી/ક્લાર્ક/ડીવાયએસઓથી ભરાઈ જશે. ☺️ પસંદગી પામેલા સૌને અભિનંદન 🤟
Tweet media one
3
7
363
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
Tweet media one
2
2
359
@AD_DODIYA9
Arjunsinh Dodiya
6 months
Be the best version of yourself.
Tweet media one
1
2
357
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
#ThankYou_DineshDasaSir ધન્યવાદ મને મારી જાતને સાબિત કરવા અનેક તકો આપવા બદલ, ધન્યવાદ મને એક સારો નાગરિક બનાવવા બદલ, ધન્યવાદ અનેકો યુવાનના ભવિષ્ય ઉજળા કરવા બદલ. @dineshdasa1
Tweet media one
1
14
359
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
"માનવ પ્રજાતિના ઇતિહાસ અને ભવિષ્યમાં રસ હોય તે લોકોએ સેપિયન્સ વાંચવું રહ્યું." (આવું હું નથી કહેતો, બિલ ગેટ્સ કહે છે.) 😊
Tweet media one
6
14
348
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
ઇતિહાસનું એક એવું પ્રકરણ જે આપણને શાળામાં ભણાવાયું નથી.
Tweet media one
Tweet media two
8
51
348
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
"હું અને જીપીએસસી" અંક ૩ - આત્મવિશ્વાસનું મહત્વ
Tweet media one
22
33
346
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
"અમદાવાદ તને તારો વૈભવ મુબારક, મને વ્હાલું મારું ગામ." My roots are deeply connected.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
9
339
@AD_DODIYA9
Arjunsinh Dodiya
11 months
Alone can be beautiful. 🌸
Tweet media one
7
2
336
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
Discipline is ignoring current pleasure for bigger rewards to come. It's loving yourself enough to give yourself everything you've ever wanted.
Tweet media one
2
11
335
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
STI Roles & Duties. Hope you all will find it helpful. Pages 1 to 3 + Department's Organogram.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
DySO માં આ પ્રકારે પ્રશ્ન પુછાયો એટલે હું વિચારું છું કે રાજ્ય વેરા નિરિક્ષકની કામગીરી બાબતે એક અહેવાલ લખીને પોસ્ટ કરું જેથી ભવિષ્યમાં પુછાય તો ઉમેદવારો તેમાંથી જવાબ બનાવી શકે.
Tweet media one
15
16
201
21
52
336
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
નિરાશાના દરિયાને ધીરજરૂપી વહાણ લઈ તરવું. તહેવારોનો ત્યાગ, વૈરાગ્યથી ભરેલું જીવન. એક સ્વપ્ન પૂરું કરવા બીજા કેટલાય સ્વપ્નોનું જન્મ પહેલાં જ મરણ.
1
63
332
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
Serving the nation is not as easy as I thought when I didn't have a job. Heavy rain and duty is still going on for state revenue.
Tweet media one
6
5
317
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
Be a 'BEST VERSION' of yourself.
Tweet media one
2
5
314
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
I accept the failure. Everything happens in life is a part of learning. Will try hard for next opportunity. हारा वही जो लड़ा नही ।
@GPSC_OFFICIAL
GPSC
3 years
Final Result of Advt. No. 10/2019-20, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
17
44
550
21
17
316
@AD_DODIYA9
Arjunsinh Dodiya
6 months
Always follow what your heart says…
Tweet media one
1
4
315
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
"તમે જ્યારે નાપાસ થાઓ છો ત્યારે પોત-પોતાના કામમાં રચ્યા-પચ્યા તમારા તમામ સગા-વ્હાલાઓ પોતાનું કામ મૂકી તમારા જીવનમાં રસ લેવા લાગી જાય છે."
8
30
312
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
બિન સચિવાલય કારકુન - ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષાના તમામ ઉમેદવારોને શુભકામનાઓ. આપની મહેનત રંગ લાવે અને સરકારને સારા કારકુન મળે તેવી આશા સાથે શુભરાત્રી !
2
8
305
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
"ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવા મનુભાઈ પંચોળીનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધુ છે." -રઘુવીર ચૌધરી
Tweet media one
2
13
303
@AD_DODIYA9
Arjunsinh Dodiya
7 months
📚 Note 1 - Gujarati 📚 You can download it by clicking on the Google drive link below. This note is made public for educational purposes only. Legal battle will be invited, If this note is used by anyone for any kind of commercialization.
24
35
300
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 months
Do something great 👍
2
25
299
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
Voting for second phase of Gujarat assembly election is running smoothly in area. #GujaratElections2022
Tweet media one
Tweet media two
2
5
298
@AD_DODIYA9
Arjunsinh Dodiya
5 months
“કોઈ વિષય - વસ્તુનું જ્ઞાન હોવું અને તે જ્ઞાનને ઉત્તરવહીમાં આપેલી નિશ્ચિત સ્પેસમાં ઉતારવું બંને અલગ - અલગ બાબત છે.” “પ્રથમ બાબત યાદશક્તિ અને સમજણશક્તિ આધારિત છે જ્યારે બીજી બાબત કૌશલ્ય આધારિત છે.” #CCEMains = યાદશક્તિ + સમજણશક્તિ + કૌશલ્ય
4
7
293
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
જે વ્યક્તિ આ "નિરાશાની ખીણ" પાર કરી જાય તે વ્યક્તિ મટી વ્યક્તિત્વ બની જાય. (Small graph Big message)
Tweet media one
2
26
286
@AD_DODIYA9
Arjunsinh Dodiya
10 months
भास्करस्य तेजो मकरस्थस्य वर्धते। વતનનો શ્વાસ.....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
276
@AD_DODIYA9
Arjunsinh Dodiya
4 months
Pomegranate 🌿 Horticulture & Drip irrigation - Some major changes in crop patterns in agriculture areas of my native.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
3
274
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
જે વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી કરતા પારિવારિક જવાબદારીને વધુ મહત્વ આપતો હોય તેને સરકારી સેવામાં ના જોડાવું જોઈએ અને ખાનગી ક્ષેત્રે કારકીર્દી બનાવવી જોઈએ. સમગ્ર રાષ્ટ્ર પોતાનો પરિવાર છે અને તેના કલ્યાણમાં જ પોતાના અંગત પરિવારનું કલ્યાણ છે તે ભાવના વિકસાવી જોઈએ. #Gdmrng
5
22
270
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
“કાળા ભમ્મર મેઘની નીચે લીલું મારું ધાનનું ખેતર” - મકરંદ દવે
Tweet media one
8
3
271
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
પો.સ.ઇ. અને લોકરક��ષકની તૈયારી કરતા ઉમેદવારો માટે આ શબ્દો મહત્વના છે. ભવિષ્યમાં તમે યુનિફોર્મ પહેરો ત્યારે આ ભાવ જાગ્રત થાય તે જરૂરી છે. @Hasmukhpatelips
@narendramodi
Narendra Modi
3 years
यूनिफॉर्म की इज्जत और ताकत तब बढ़ती है, जब उसके भीतर मानवता का भाव जिंदा रहता है।
548
4K
21K
6
27
245
@AD_DODIYA9
Arjunsinh Dodiya
11 months
"પરીયા ગુણ પરભાતમેં, સુરા જે ગુણગાન, તપ ન અચે તીની કે, સાય પરીયા તન." Had a fruitful conversation with @ishkag1 Grandson of Padmshri Dula Bhaya Kag on the 120th birth anniversary of Kag bapu. @galiya_kalpesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
6
244
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
#PSIPreliminary તમામ મહેનતુ ઉમેદવારોને કાલની પરીક્ષા માટે મારી શુભેચ્છાઓ. તમારી મહેનત કારગર સાબિત થાય તેવી શુભકામનાઓ. યુદ્ધ મેં પ્રચંડ હો.
Tweet media one
0
9
238
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
@ardent_geroy @NiravJoshi0 @rohitkumarmali @dhavalmaru8 @Yuvi_1212 @YAJadeja મને તો આખું ગાંધીનગર જ એવું લાગે છે. જ્યાં જાઓ ત્યાં લાઇબ્રેરી, મોટાભાગના મકાનના ઉપરના માળે પરીક્ષાની તૈયારી કરતા યુવાનો/યુવતીઓ. દરેક ચાની કિટલીએ પરીક્ષાની વાતો. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. આમ જોતાં ગાંધીનગર બે જ પ્રકારના વ્યક્તિઓથી ભરાયેલું છે - સરકારી માણસ/ સરકારી બનવા મથતો માણસ.
7
10
236
@AD_DODIYA9
Arjunsinh Dodiya
10 months
"Rows of cotton stand tall, bearing witness to the dedication of those who cultivate the fabric of our lives."
Tweet media one
1
1
231
@AD_DODIYA9
Arjunsinh Dodiya
8 months
જીવનમાં કંઈક કરી બતાવવાનું સાહસ ધરાવતા લોકોએ "કિંગ રિચાર્ડ" ફિલ્મ એકવાર જોવી જોઈએ. 👌 વિલિયમ્સ બહેનો અને તેમના પિતા પર બનેલી આ ફિલ્મ માટે વીલ સ્મિથને બેસ્ટ એકટર કેટેગરીમાં એકેડેમી એવોર્ડ મળેલો છે. આ ફિલ્મનો એક ડાયલોગ વાંચવા જેવો છે. 👇
Tweet media one
Tweet media two
1
12
228
@AD_DODIYA9
Arjunsinh Dodiya
6 months
चुनाव का पर्व - देश का गर्व Voted for strong democracy. @CEOGujarat
Tweet media one
5
4
224
@AD_DODIYA9
Arjunsinh Dodiya
7 months
📚 Note 2 - English 📚 "Thank you all for your positive feedback on my first note for Gujarati." Happy to help you ! 😊
15
30
226
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
"નાગબાઈને નમ્યો નહીં, તું ભૂલી ગયો મોટી ભીંત, તારી મેડીને કરી દઉં મસીત, તે દી મુને સંભારીશ માંડલીક." - કાગબાપુ ઇતિહાસ જાણવામાં રુચિ હોય તેણે મેઘાણી સાહેબે લખેલી 'રા'ગંગાજળિયો' પુસ્તક વાંચવું.
4
14
225
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
વાંચવા જેવું..... આ પ્રકારના કાર્યોથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે.
Tweet media one
3
20
223
@AD_DODIYA9
Arjunsinh Dodiya
4 years
ઘણા સમયથી વિચાર હતો કે થોડો સમય મળે એટલે મારી સ્પર્ધાત્મક પરીક્ષાની સંઘર્ષગાથા પર થોડા લેખોની એક સિરીઝ લખું. "હું અને જીપીએસસી" શીર્ષકથી ટૂંક સમયમાં શરૂઆત કરીશ. મારી અપીલ છે કે ગંભીર રીતે તૈયારી કરતા ઉમેદવારોએ થોડો સમય કાઢી મારા લેખ વાંચવા. આશા રાખું છું તૈયારીમાં મદદરૂપ થશે.
15
13
216
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
#gpscprelims2021 ભારતની સમય માનક રેખા (82°30') અને કર્ક રેખા (23°30') એકબીજાને કયા રાજયમાં ક્રોસ કરે છે? A. મધ્ય પ્રદેશ B. છત્તીસગઢ C. ઝારખંડ D. ઉત્તર પ્રદેશ
34
8
206
@AD_DODIYA9
Arjunsinh Dodiya
7 months
Udaipur Rajsthan ⛰️ 🏞️ "A city nestled between water and mountains."
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
212
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
CONGRATULATIONS If you try and fail, because most people even don't try.
2
8
206
@AD_DODIYA9
Arjunsinh Dodiya
9 months
Cumin Season 🌿. India is the largest producer and consumer of cumin worldwide. Rajasthan and Gujarat account for over 90 per cent of India’s cumin acreage and production.
Tweet media one
Tweet media two
3
4
207
@AD_DODIYA9
Arjunsinh Dodiya
10 months
Visited the book fair in Ahmedabad & Bought few books for self improvement.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
3
201
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
DySO માં આ પ્રકારે પ્રશ્ન પુછાયો એટલે હું વિચારું છું કે રાજ્ય વેરા નિરિક્ષકની કામગીરી બાબતે એક અહેવાલ લખીને પોસ્ટ કરું જેથી ભવિષ્યમાં પુછાય તો ઉમેદવારો તેમાંથી જવાબ બનાવી શકે.
Tweet media one
@MayurPr60929002
Mayur Prajapati
3 years
@AD_DODIYA9 સાહેબ રાજ્ય વેરા નિરિક્ષક ની કામગીરી અંગે માહીતી આપવા વિનંતી.
0
0
7
15
16
201
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
●MUST READ● "In preparing for battle i have always found that plans are useless, but planning is indispensable."
Tweet media one
12
29
200
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
સ્વપ્ન એ જ પુરા થાય છે જે તમને સુવા ના દે. #goodmorning
0
6
197
@AD_DODIYA9
Arjunsinh Dodiya
12 days
Glad to know that, Young aspirants in Ahmedabad are putting their best foot forward at S.P. Stadium, gearing up for Police recruitment and physical fitness with early morning runs and rigorous exercise . 🚀💪
Tweet media one
Tweet media two
4
3
196
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
Victory is just one step ahead. ✌️ Your best wishes are inevitable for my interview phase.
@dineshdasa1
Dr. Dinesh Dasa
3 years
Result: Class I & II The commission has declared the result of main written exams of Advt 10/2019-20. The mains was held on 9-12-14 March, 2021. The interviews will be scheduled after completion of mains of Advt No 26/2020-21. Total 681 candidates will compete for 120 posts.
30
43
695
33
6
191
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
ઓલમ્પિક પહેલા જ આપણાં માટે ઐતિહાસિક ક્ષણ બની ગઈ. અત્યારસુધીમાં પ્રથમ વખત 6 ગુજરાતી મહિલા ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આપણે તૈયાર રહીએ 23 જુલાઈથી તેમની જીતની ઉજવણી કરવા. #નારીશક્તિ #ગુજરાતશક્તિ #TokyoOlympics
Tweet media one
2
26
190
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
"ગુજરાતી સાહિત્યનું તેજસ્વી શૃંગ" ગુજરાતના સુવર્ણકાળની સામાજિક વ્યવસ્થા અને રાજકીય કુટનીતિ વિશે જાણવાં મુનશીને વાંચવા રહ્યા. મેં અત્યારસુધીમાં તેઓના વાંચેલા પુસ્તકમાંથી અભિપ્રાય આપું તો 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ', 'જય સોમનાથ', 'ભગ્ન પાદુકા' વાંચવા જેવા છે.
Tweet media one
2
10
188
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે. સરકારી નોકરી માટે તૈયારી કરતા તમામ મહેનતુ યુવાન/યુવતીઓ આવતી દિવાળી સુધીમાં સફળતા પ્રાપ્ત એવી તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ.
2
5
188
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
સાહેબને સાંભળ્યા પછી એવું લાગે છે કે પેપર અઘરું, લાંબુ, આપેલી 2 કલાક વસૂલ થાય તેવું અને મગજની કસરત માંગી લે તેવું હશે. કોઈએ ગભરાવાની જરૂર નથી. પેપર બધા માટે સરખું જ હશે, તમે જે મહેનત કરી છે તે પાણીમાં નહિ જાય તેવો વિશ્વાસ કેળવો.
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષા અંગે ઉમેદવારોને મુંઝવતા પ્રશ્નોના જવાબ માટે જુઓ
121
179
3K
2
15
184
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
આપણે તો એટલામાં રાજી આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી
Tweet media one
Tweet media two
Tweet media three
3
8
190
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
"હું યંત્રનો વિરોધી નથી પણ જે યંત્ર માનવીની રોજગારી છીનવી લે તેનો વિરોધી છું." - મોહનદાસ કરમચંદ ગાંધી
@IndiaHistorypic
indianhistorypics
3 years
1939 :: Mahatma Gandhi Talking On Phone
Tweet media one
28
153
3K
0
13
186
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
Life is full of rush, tears and stress. Enjoy every small moment that makes a smile on your face. 😊
Tweet media one
2
10
187
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
#લોકરક્ષકપરીક્ષા કાલની અંતિમ પરીક્ષામાં તમે દોડની પરીક્ષામાં કરેલી મહેનત અને તે 20 કે 25 મિનિટમાં આવેલા વિચારોને યાદ કરજો, તમને પ્રેરણા અને જુસ્સો તમારામાંથી જ મળશે અન્ય ક્યાંય લેવા જવાની જરૂર નથી. "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ." શુભેચ્છાઓ.
Tweet media one
3
15
182
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
મકરસંક્રાંતિની શુભકામનાઓ 🎈
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
184
@AD_DODIYA9
Arjunsinh Dodiya
2 years
Tweet media one
1
1
178
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
Just watched #JaiBhim Movie. Best to understand Fundamental Rights especially Article 17 & 32 of Indian Constitution. Movie describe role of Police and Judiciary to implement Rights in democracy. Well done @Suriya_offl @PrimeVideo
Tweet media one
2
9
171
@AD_DODIYA9
Arjunsinh Dodiya
1 year
Tweet media one
1
6
179
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
આપણે આપણી જાતને 'સિદ્ધ' કરવાની છે પછી 'પ્રસિદ્ધ' તો લોકો જ કરી દેશે.
1
15
177
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
"जीतने वालो को मेरा सलाम, क्योकि एक दिन सब जितने वाले है । " અને હારને જીતમાં પરાવર્તિત કરવા માટે 👇 "When you lose, Don't lose the lesson."
1
8
179
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
#GPSCMainsQueAns 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના' નો મુખ્ય હેતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કાર્યોમાં તેજી લાવવી તેમજ સરકારી આયોજનને એકીકૃત કરવાનો છે. ઉદાહરણ સાથે સમજાવો.
4
10
175
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
A person who constantly strives never loses. સતત અને ઉન્નત પ્રયત્ન કરનાર વ્યક્તિ કદી હારતો નથી.
3
25
172
@AD_DODIYA9
Arjunsinh Dodiya
3 years
ખાલી ભરતી કરવી અને યોગ્ય ઉમેદવારની સરકારમાં ભરતી કરવી બન્નેમાં ફર્ક છે. ધન્યવાદને પાત્ર છો આપ સાહેબશ્રી. આપ જેવા અધિકારી ભરતીના અધ્યક્ષ હોય તે ઉમેદવારોનું સૌભાગ્ય છે.
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
અમરેલી જિલ્લામાં છ જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોની તાલીમનો શુભારંભ. ઉમેદવારોને લાભ લેવા વિનંતી. #LRD_ ભરતી
Tweet media one
40
73
1K
1
10
167