રાજકોટ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતો કે જેની આકારણી પૂર્ણ થઈ ગયેલ હતી તેને સુધારી,નવી મિલકતોને આકારણી રજીસ્ટર પર ચડાવી,વેરાના દરમાં વધારો કરી અને આગામી ૧ એપ્રીલ,૨૦૨૩થી નવા વેરાના દરો લાગુ કરવામાં આવશે જેથી ગ્રામ પંચાયતની આવકમાં વધારો થશે.
પ્રથમ વખત સમગ્ર તાલુકાની આકારણી અદ્યતન છે.
આજરોજ કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ બાબતે ૧૦ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 318731 ચો.મી. કિંમત આશરે ૧૬,૦૦,૦૦,૦૦૦/- (સોળ કરોડ) બજાર કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી. આવતીકાલે પણ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે.
#Encroachmemt
માન.કલેકટર સાહેબ અને માન.DDO સાહેબના માર્ગદર્શન તળે રાજકોટ તાલુકાના હિરાસર ગામે એરપોર્ટ ઓથોરીટીને સંપાદિત થયેલ જમીનમાં વળતર મળ્યા બાદ જૂના ગામતળના કુલ 7 દબાણદારોના ક્ષેત્રફળ 1223.6 ચો.મી. ના દબાણો આજરોજ મામલતદારશ્રી અને તેની ટીમ,પોલીસ તથા PGVCL ટીમ સાથે રહી દૂર કરવામાં આવ્યા.
માન.DDO સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ રાજકોટ તાલુકાના બેડી મુકામે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગૌચરની અંદાજે 23 એકર જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યું, હજું પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.
#encroachment
@Bhupendrapbjp
@skumar_76
માન.કલેકટર સાહેબ અને માન.જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અસંગઠિત ક્ષેત્રોના મજૂરો માટેના E-shram કાર્ડ કાઢવામાં રાજકોટ તાલુકા પંચાયત દ્વારા 40000+ કાર્ડ કાઢી માત્ર ગુજરાત નહી પણ National Level પર તાલુકા કક્ષામાં ક્રમાંક -1 પ્રાપ્ત કરેલ છે.
@PMOIndia
One step forward to strengthen e-governance at Rural and Last Men level.
માન.DDOશ્રી દેવ ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે રાજકોટ તાલુકાના આણંદપર ગામના egram સેન્ટરને સમગ્ર રાજ્યમાં PPP મોડલ પર આધારીત "સૌથી વધુ આવક ઊભી કરનારું egram સેન્ટર" બનાવવામાં આવ્યું.
રાજકોટ તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતો દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ અંતર્ગત તલાટી મંત્રી દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ પંચાયત વેરા વસૂલાત કરવામાં આવી.સતત Review,સૌથી વધુ વેરા વસુલાત કેમ્પ, સીલીંગ,જપ્તી,નળ કનેકશન કાપવા વગેરે જેવા પગલાઓ બાદ વસૂલાત થતા પંચાયતો આત્મનિર્ભર અને સ્વાવલંબી બનશે.
આજરોજ સૂત્રાપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમ નીચે આવેલા પ્રશ્નો અરજદારશ્રીઓની રૂબરૂમાં સાંભળી નિકાલ કરવામાં આવ્યો.
#SWAGAT
#onlineswagat
માન.જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ રાજકોટ તાલુકાના સરધાર ગામ મુકામે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગામતળની જમીન ઉપરથી વ્યવસાયિક હેતુ અંગેનું દબાણ દૂર કરવામાં આવ્યું
@DDORAJKOT1
@CollectorRjt
@GujPRHDept
@Bhupendrapbjp
સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામની મુલાકાત કરવામાં આવી અને આ મુલાકાત દરમિયાન PHC, શાળાઓ, આંગણવાડીઓ, સસ્તા અનાજની દુકાનો, બેન્ક અને પંચાયતની મુલાકાત લઈ જેમાં સફાઈ, દબાણ, ગુણવત્તા અને સેવા વિતરણ સંબંધી જાણકારી મેળવી ખૂટતી બાબતો પર આગામી દિવસોમાં કાર્ય કરવામાં આવશે.
"બિપરજોય" વાવાઝોડા અંતર્ગત પશુ મૃત્યુ સહાયનો ચેક તમામ કાર્યવાહી પૂર્ણ કરી ૨૪ કલાકમાં જ સંલગ્ન લાભાર્થીને આપવામાં આવ્યો.
During
#CycloneBiporjoy
, Animal Death cheque is given to concern beneficiary within 24 hours with all proceeding.
@DDORAJKOT1
@CollectorRjt
@Bhupendrapbjp
Anti Encroachment Drive.
આજરોજ કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે અસ્થાયી એવાં અને સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વર્ષોથી પડતર દબાણ ફરિયાદના માત્ર ૭ દિવસમાં દૂર કરવામાં આવ્યું.
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે લોધીડા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં CDPO,THO,TPEO સહીતના તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહી ગામના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ મહત્તમ પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યો.
#ratrisabha
#gramsabha
માન.DDO સાહેબનાં માર્ગદર્શન નીચે હરીપર ગ્રા.પં.,તાલુકા રાજકોટ ખાતે રાત્રીસભાનુ આયોજન કરવામાં આવેલ,જેમાં હાજર ગ્રામજનોને વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપેલ તેમજ સ્થાનિક રજૂ થયેલ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી ઝડપી નિકાલ માટે લગત કચેરીને સૂચના આપવામાં આવેલ.
#ratrisabha
@DDORAJKOT1
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં ખેરા ગામે સાર્વજનિક ગૌચરમાં થયેલ અંદાજે 1858 ચો.મી. ગૌચર ખુલ્લુ કરવામાં આવ્યું જેની બજાર કિંમત અંદાજિત ૭,૫૦,૦૦૦/- લાખ રૂપિયા થાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો જામ-ખંભાળીયા તાલુકાના ધરમપૂર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ યોજનાઓને દરેક વર્ગના અંતિમ તબક્કા સુધી પહોંચાડવામાં આવશે.
Great things never came from comfort zone.
માન.DDOશ્રી દેવ ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે વર્ષ-૨૦૨૨-૨૩નાં વર્ષમાં ૮૦% ઉપર પંચાયત વેરા વસુલાત કરનાર તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટી-કમ-મંત્રીશ્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
ગઈકાલે તાલાલા તાલુકા સ્વાગતમાં આવેલ વાડલા ગામનાં અરજદારશ્રી મનજીભાઈ નાનજીભાઈ ખરાનાં અંદાજે ૮ મહિના જૂના પેઢીનામાનાં પ્રશ્ન બાબતે પંચાયત તલાટીને સૂચના આપતા આજરોજ વિગતવાર પંચરોજકામ કરી અરજદારને ��ારસાઈ પેઢીનામું આપી આ પ્રશ્ન સ્વાગત બાદ દિવસ-૧ માં આ પ્રશ્ન હલ કરેલ છે.
#SWAGAT
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે મહિકા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં CDPO,THO,TPEO સહીતના તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહી ગામના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ મહત્તમ પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યો.
#ratrisabha
#gramsabha
વિચરતી જાતિ કે જેમાં બાવરી, લુહારિયા, વાદી, મદારી જેવાં સમાજો આવે છે કે જેઓ હરતું ફરતું જીવન ગુજારે છે તેમના માટે બનેલી કોલોનીમાં પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલનમાં રહી પીવાના પાણી માટેની પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું.
@DDORAJKOT1
@DevChoudharyIAS
@CollectorRjt
@CMOGuj
તાલુકા પંચાયત ટંકારા, ગ્રામ પંચાયત લખધીરગઢ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યનાં 5 સ્માર્ટ ગામો પૈકી મોરબી જિલ્લાનું સૌપ્રથમ અને એકમાત્ર ટંકારા તાલુકાનું લખધીરગઢ ગામ સ્માર્ટ વિલેજ-ડીજીટલ વિલેજ બનાવવામાં આવ્યું. CCTV કેમેરા, ફ્રી ઇન્ટરનેટ સેવાઓ.
@GujPRHDept
@ddomorbi1
Ratrisabha is a concept where people do their work in Day and when they come from their work, Administration is waiting at their place to solve questions of Public and their services.
માન.DDO દેવ ચૌધરી સાહેબનાં માર્ગદર્શન અન્વયે રફાળા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું.
માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી સાહેબના માર્ગદર્શન તળે 24 એપ્રીલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિતે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી અને શ્રેષ્ઠ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને શ્રેષ્ઠ તલાટી કમ મંત્રીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા.
@DDORAJKOT1
@DevChoudharyIAS
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ થયેલા SWAGAT કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાજકોટ તાલુકાના દરેક ગામે "ગ્રામ સ્વાગત" કાર્યક્રમ હાલમા ચાલુ છે જે અંતર્ગત અરજી/ફરિયાદો ગ્રામ્યકક્ષાએ લેવામાં આવે છે.
@DDORAJKOT1
@CollectorRjt
@GujPRHDept
@Bhupendrapbjp
#CycloneBiparjoy
અંતર્ગત રાજકોટ તાલુકાના ઝૂંપડપટ્ટી વિસ્તાર,કાચા મકાનો,વાડી વિસ્તારમાં રહેતા મજૂરો અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનના મજૂરો માટે આશ્રયસ્થાનમાં વ્યવસ્થા કરવામાં આવી, જમવાની વ્યવસ્થા કરવામાં આવી આ સિવાય Basic Facilities અંગે ખાતરી કરવામાં આવી.
@Bhupendrapbjp
@CollectorRjt
તા.૨૫/૦૬/૨૦૨૪ નાં રોજ યોજાયેલ સૂત્રાપાડા તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલ પ્રશ્નનું દિવસ-૨ માં DILR, વન વિભાગ અને અરજદાર સાથે મળી અરજદારના પ્રશ્નનું સકારાત્મક ન���રાકરણ લાવવામાં આવ્યું.
માન.DDO સાહેબ દ્વારા આજરોજ રાજકોટ તાલુકા પંચાયતની મુલાકાત લેવામાં આવી તથા દરેક શાખાની મુલાકાત લઈ ઝડપથી અરજીઓનો નિકાલ કરવો, લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવો, રેકર્ડ જાળવણી જેવાં વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી.
@DDORAJKOT1
@DevChoudharyIAS
@GujPRHDept
@vmittra
માન.કલેકટર સાહેબ અને માન.DDO સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જીયાણા ગામે અમૃત સરોવરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું, Beautificationની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવી.
ગામનું નામ-જીયાણા વાંકવડ
#amritsarover
@DDORAJKOT1
@CollectorRjt
@mopr_goi
@MoRD_GoI
આજરોજ રાજકોટ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ કસ્તુરબાધામ ખાતે ઓપન જીમ, કુવાડવા અને અણિયાળા ખાતે રમત ગમતનું મેદાન, રફાળા અને રાજ સમઢિયાળા ગામે પુસ્તકાલય અંગેનું ખાત મુહુર્ત કરવામાં આવ્યા, આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ લોકો આ સુવિધાઓનો લાભ લઈ શકશે.
@DDORAJKOT1
@DevChoudharyIAS
@GujPRHDept
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી,જે અંતર્ગત 21 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે 2,08,808 ચો.મી. આશરે રૂ.10,32,00,000/-(દસ કરોડ બત્રીસ લાખ) બજાર કિંમતની પંચાયત હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી.
#Encroachmentremoval
Field Visit:-
તારીખ-24/07/2020 નાં રોજ રોહીશાળા ગામે પંચાયત ગ્રામ દફતર અને વાર્ષિક વહીવટ ચકાસણી કરી અને સૂચનાઓની/ક્ષતિઓની પૂર્તતા કરવા તલાટી કમ મંત્રીને સૂચના આપી અને નવી બની રહેલ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત.
@ddomorbi1
@GujPRHDept
@Jaydrathsinhji
@CMOGuj
આજરોજ સૂત્રાપાડા તાલુકાનાં હરણાસા,કદવાર, લાટી અને હિરાકોટ ગામોની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લઈ નવા પ્રવેશ પામનારા બાળકોને શુભકામનાઓ આપવામાં આવી.
આજરોજ તાલાલા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અન્વયે અરજદારોના પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓને સત્વરે આ પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી.આગામી દિવસોમાં આ તમામ પ્રશ્નોનો સ્થળ પર જઈ નિકાલ કરવામાં આવશે.
#SWAGAT
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સીમાડાનું જીવાપર ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું. ગામ મુલાકાત અને પ્રશ્નો બાદ આવનાર સમયમાં આ ગામનો, Aspirational Village તરીકે જિલ્લા પંચાયત ખાતે દરખાસ્ત કરવામાં આવશે.
#ratrisabha
#gramsabha
આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે રાણપુર ગામે દફતર તપાસણી અને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહી ગામના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ મહત્તમ પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યો.
#ratrisabha
#gramsabha
રાજકોટ તાલુકામા ગ્રામ પંચાયતો ખાતે દિવસ અને રાત કોરોના વેકસીનેશન કેમ્પ કાર્યરત છે, નાકરાવાડી ખાતે કામ માટે સવારે વહેલા જતા ખેડૂતો અને મજૂરો માટે કોરોના વેકસીનનો રાત્રી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો, કોઈપણ વ્યક્તિ વેકસીન વિના ના રહે તે એકમાત્ર ઉદ્દેશ્ય છે.
@DDORAJKOT1
તાલાલા તાલુકા સ્વાગતમાં આવેલ ઘંટીનું કનેકશન બાબતે PGVCL દ્વારા આ બાબતે મુશ્કેલી હોવાથી તાલુકા સ્વાગતની કાર્યવાહી નોંધમાં અભિપ્રાય સાથે PGVCL ની વડી કચેરી રાજકોટ મુકામે આ કાર્યવાહી નોંધ મોકલતા અને સતત તેનું follow up લેતાં PGVCL,રાજકોટની વડી કચેરી દ્વારા અરજદારને કનેકશન મળેલ છે.
માન.DDO સાહેબના માર્ગદર્શન નીચે e-gram સેન્ટર ખાતેથી રાજકોટ જિલ્લામાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં જૂન મહિનામાં ૧૭૫૦૦+ PMJAY કાર્ડ ઇસ્યુ કરી અરજદારોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા, અત્યાર સુધી ૪૨૦૦૦+ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે.આ લોકો આરોગ્યની ૫ લાખ સુધીની સેવાઓ મફત મેળવી શકશે.
માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન નીચે રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ Document Management, Workflow Management, Single File Management System etc માટે સરકારશ્રીની મહત્વાકાંક્ષી યોજના e-Sarkar/e-Tapal/e-Files ની શરૂઆત કરવામાં આવી.
#digitalgujrat
#digitaladministration