Naranbhai Kachhadiya Profile Banner
Naranbhai Kachhadiya Profile
Naranbhai Kachhadiya

@mpamreli

10,617
Followers
212
Following
16,568
Media
36,230
Statuses

Ex. Member of Parliament-Amreli Loksabha, Gujarat | Chairman, Shri Samruddhi Credit Society Amreli

Gujarat, India
Joined July 2015
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@mpamreli
Naranbhai Kachhadiya
2 months
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન -2024 અંતર્ગત પાર્ટીની મારી પ્રાથમિક સદસ્યતા રીન્યુ કરી. સદસ્ય બનવા નીચેની લિંક પર ક્લિક કરો.
Tweet media one
0
2
6
@mpamreli
Naranbhai Kachhadiya
14 hours
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥ દિવાળી પૂર્વે વાઘબારશના પાવન દિવસે ગરીબ પરિવારના બાળકો સાથે ફટાકડા ફોડી દિપાવલીની ઉજવણી કરી. બાળકોના ચહેરા ઉપરનું સ્મિત જોઈને ખુબ જ આનંદ થયો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
7
@mpamreli
Naranbhai Kachhadiya
16 hours
ગુજરાતની પ્રગતિ માટે જીવનભર સમર્પિત રહેનાર, સૌના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલજી ને તેઓની પુણ્યતિથિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
Tweet media one
0
0
2
@mpamreli
Naranbhai Kachhadiya
16 hours
માઁ લક્ષ્મી તમને ધનતેરસના આ શુભ તહેવારે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના સહ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.
Tweet media one
0
1
3
Naranbhai Kachhadiya Retweeted
@BJP4Gujarat
BJP Gujarat
2 days
મજબૂત નેતૃત્વ સાથે સંવેદનશીલ હૃદયના ધની આપણા નરેન્દ્રભાઈ... માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી તથા સ્પેનના માનનીય પ્રધાનમંત્રી શ્રી @sanchezcastejon એ રોડ-શૉ દરમ્યાન પોતાના કાફલાને થંભાવી દિવ્યાંગ વિદ્યાર્થિની દિયા ગોસાઈ સાથે મુલાકાત કરી અને દીકરીને આશીર્વાદ આપ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
92
389
778
@mpamreli
Naranbhai Kachhadiya
2 days
વિકાસના પાયાને રાષ્ટ્રીયસ્તરે દૃઢ બનાવનાર ભારતના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું અમરેલીની ધન્ય ધરા પ�� ભાવભર્યું સ્વાગત છે.
Tweet media one
0
0
3
@mpamreli
Naranbhai Kachhadiya
2 days
થાન મુકામે પ્રદેશ યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ, થાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સામજના અગ્રણી શ્રી વિજયભાઇ ભગતજી ના ઔધોગિક એકમની શુભેચ્છા મુલાકાત કરી તેમના નિવાસસ્થાને ભોજન ગ્રહણ કર્યું તકે શ્રી મુકેશભાઇ ધાનાણી, શ્રી દયાળભાઇ સંઘાણી અને શ્રી ભરતભાઇ બાવિશી ઉપસ્થિત રહ્યા.
Tweet media one
0
1
5
@mpamreli
Naranbhai Kachhadiya
3 days
અમરેલી સ્થિત મારા કાર્યાલય ખાતે લેઉઆ પટેલ સમાજ, પાટી ચુડા ના પ્રમુખ શ્રી જયસુખભાઇ વઘાસિયા, સમાજ અગ્રણી શ્રી પ્રવીણભાઈ સોજીત્રા તેમજ અન્ય અગ્રણીઓનું સ્વાગત કર્યું તેમજ તેઓ દ્વારા પાઠવવામાં આવેલ આમંત્રણ સહપ્રેમ સ્વીકાર્યું.
Tweet media one
0
0
5
@mpamreli
Naranbhai Kachhadiya
3 days
Tweet media one
Tweet media two
0
0
1
@mpamreli
Naranbhai Kachhadiya
4 days
मानवता के पुजारी, इंसानियत की रक्षा और शांति स्थापना के लिए अपना बलिदान देने वाले स्वातंत्र्य सेनानी श्री गणेश शंकर विद्यार्थी जी की जयंती पर उन्हें कोटिशः नमन ।
Tweet media one
0
0
2
@mpamreli
Naranbhai Kachhadiya
4 days
અમરેલીથી વહેશે વિકાસની સરવાણી માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ગુજરાતને આપશે ₹4,800 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
Tweet media one
1
0
7
@mpamreli
Naranbhai Kachhadiya
5 days
સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામના રહેવાસી અને સ્નેહી શ્રી ભુરાભાઇ ના ધર્મપત્નીનું દુઃખદ અવસાન થતાં આજે તેમના નિવાસસ્થાને રાખેલ બેસણામાં ઉપસ્થિત રહી, પરિવારજનોને સાંત્વના પાઠવી તેમજ દિવ્ય આત્માની શાંતિ અર્થે ઈશ્વર પાસે પ્રાર્થના કરી. ઓમ શાંતિ.
Tweet media one
Tweet media two
Tweet media three
1
0
3
@mpamreli
Naranbhai Kachhadiya
5 days
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના આગેવાન અને સ્નેહી શ્રી જાદવભાઇ સાવલિયાજી નું દુઃખદ અવસાન થતાં આજે તેમના નિવાસસ્થાને રાખેલ બેસણામાં ઉપસ્થિત રહી, પરિવારજનોને સાંત્વના પાઠવી તેમજ દિવ્ય આત્માની શાંતિ અર્થે ભોળાનાથ પાસે પ્રાર્થના કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
5
@mpamreli
Naranbhai Kachhadiya
6 days
લીલીયા તાલુકાના શેઢાવદર ગામના રહેવાસી અને સ્નેહી શ્રી હિંમતભાઇ કાનાણીજી ના માતુશ્રી સમજુબાનું દુઃખદ અવસાન થતાં આજે તેમના નિવાસસ્થાને રાખેલ બેસણામાં ઉપસ્થિત રહી, પરિવારજનોને સાંત્વના પાઠવી તેમજ દિવ્ય આત્માની શાંતિ અર્થે ભોળાનાથ પાસે પ્રાર્થના કરી. ૐ શાંતિ 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
2
@mpamreli
Naranbhai Kachhadiya
6 days
અમરેલીના નાના ભંડારીયા ગામના રહેવાસી અને સ્નેહી શ્રી ચતુરભાઇ કલરીયાજી ના મોટા ભાઈશ્રી છગનભાઇનું દુઃખદ અવસાન થતાં આજે તેમના નિવાસસ્થાને રાખેલ બેસણામાં ઉપસ્થિત રહી, પરિવારજનોને સાંત્વના પાઠવી તેમજ દિવ્ય આત્માની શાંતિ અર્થે પ્રભુ પાસે પ્રાર્થના કરી. ૐ શાંતિ 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
3
@mpamreli
Naranbhai Kachhadiya
7 days
સૌને જય શ્રી કૃષ્ણ
Tweet media one
0
2
5
@mpamreli
Naranbhai Kachhadiya
7 days
સાવરકુંડલા નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી અશોકભાઇ ચૌહાણજી ના પિતાશ્રી ભીમજીભાઇનું દુઃખદ અવસાન થતાં આજે તેમના નિવાસસ્થાને રાખેલ બેસણામાં ઉપસ્થિત રહી, પરિવારજનોને સાંત્વના પાઠવી તેમજ દિવ્ય આત્માની શાંતિ અર્થે પ્રભુ પાસે પ્રાર્થના કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
4