MLA-Savarkundla-Liliya (Gujarat),State Secretary & Media Panelist BJP Gujarat, Initiative:-
@namopustakparab
, President:ASTFI, Tweets/Views are Personal
હું મારી જન્મભૂમિમાં આવ્યો છું ને અહી ના પાણી ને મને બચાવ્યો છે ને એટલે જ કુદરતનો સંકેત હશે અને મારા બાપનું અહિયાં પુણ્ય કર્યું હશે ને એટલે મને તમારી સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મને સાવરકુંડલા વિધાનસભા ખાતેથી ભાજપના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા બદલ વડાપ્રધાન શ્રી
@narendramodi
સાહેબ, ગૃહમંત્રી શ્રી
@AmitShah
સાહેબ, ભાજપ અધ્યક્ષ શ્રી
@JPNadda
જી, મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp
જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil
જી,
આજે મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવેલ છે, ડોક્ટર ની સલાહ મુજબ ટ્રીટમેન્ટ ચાલુછે. મારી સાથે છેલ્લા ૫ દિવસ માં સંપર્ક માં આવેલા તમામ ને વિનંતી કે ટેસ્ટ કરાવી ડોક્ટર ની સલાહ લઇ સ્વાસ્થ્ય માટે કાળજી લેવા નમ્ર વિનંતી
કોરોના વોરીયર્સ તરીકે લોકો વચ્ચે જઈને લોકોની સેવા કરનાર સાચા સેવક અને ગુજરાત ભાજપાના ઉર્જાવાન અધ્યક્ષ શ્રી
@CRPaatil
નું સ્વાસ્થ્ય ઝ���પથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના.
ये कोई साधारण तसवीर नहीं, दुनिया के ताकतवर राजनेता हमारे प्रधानमंत्री श्री
@narendramodi
की आध्यात्मिक आस्था की प्रतीति हे. बिना प्रोटोकोल दिल्ली के रक़ाबगंज साहिब का दर्शन करते देश के प्रधानसेवक.
तलाजा - भावनगर (गुजरात) ,
#CAA
के समर्थन में निकली विशाल रेली, जनसमुदाय की ये तस्वीर, शहर में राष्ट्रहित के लिए ऐकता का अदभूत द्रश्य. पूरा शहर स्वयंभू बंध, PM
@narendramodi
& MOH
@AmitShah
के देशहित के निर्णय को प्रचंड जन समर्थन
ભાજપ ના કાર્યકર્તા તરીકે મળેલ કામ કરવાના અવસર- “સેવા અને સક્રિયતા નું સરવૈયું”નુ પુસ્તક “ઋણાનુબંધ” ના રૂપ માં માન. મુખ્યમંત્રીશ્રી
@Bhupendrapbjp
ને આપતા ધન્યતા અનુભવું છું.
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ મિત્રો, વડીલો, સગાંસંબંધી, સ્નેહીજનો દ્વારા ફેસબુક, વ્હોટસપ, ઈન્સ્ટાગ્રામ, તથા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કે રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી આશિર્વાદ આપ્યાં એ બદલ આપ સૌનો અંતરના ભાવથી ખૂબ ખૂબ આભાર...🙏
मोदी की नीति...ओर योगी की रीति...को उत्तर प्रदेश की जनता का समर्थन.,,जिल्ला पंचायत अध्यक्ष के चुनाव में ७५ में से ६७ में भाजपा का विजय. Credit goes to Hon PM
@narendramodi
and UP CM
@myogiadityanath
સાવરકુંડલામાં ભાજપ આવશે અને પ્રજાહિતના, જન કલ્યાણના અને મારા પિતાશ્રી ધારાસભ્ય હતા, એમના જે પણ વિકાસના કાર્યો અધૂરા રહી ગયા હશે એ હું સંપૂર્ણપણે સાકાર કરીશ.
1/2..भाजपा के कार्यकर्ता के रूप मे कर्तव्य पथ पर सेवा ओर सक्रियता का तुलनात्मक दस्तावेजी विवरण “ऋणानुबंध” पुस्तक के रूप मे ढालने का मेरा नम्र प्रयास...
आज “श्रीकमलम”भाजपा मुख्यालय मे मान प्रदेश अध्यक्ष श्री
@CRPaatil
जी के कर-कमलो द्वारा विमोचन किया गया.
ફેમ ઈન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સીનો સંયુક્ત સર્વે દ્વારા ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી
@CRPaatil
ની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી થવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐
#CAA
के समर्थन में ऐक भव्य नज़ारा- पालिताना (गुजरात) में citizen ship amendment act के समर्थन में निकली रेली, पूरे शहर अवम ग्राम्य विस्तारों में से आए जनसेलाब का ये बेनमून द्रश्य... PM
@narendramodi
& MOH
@AmitShah
के राष्ट्रहीत के फ़ेसले में प्रचंड समर्थन
આજ રોજ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil
જી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી
@bhikhubhaidbjp
ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા સેલની બેઠક યોજાઈ.
ઐતિહાસિક અને આજના આ મહત્તમ દિવસે ભારતના વડાપ્રધાન શ્રી
@narendramodi
જીએ ગુજરાતના જામનગરની ખાસ પાઘડી ધારણ કરી છે.
સમગ્ર ગુજરાત માટે આ ક્ષણ ગૌરવમય છે.
#RepublicDay
આજ રોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil
ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી
@bhikhubhaidbjp
ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ.(1/2)
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાથી અસંગઠિત ક્ષેત્રના કામદારોનું ભવિષ્ય થઇ રહ્યું છે સુરક્ષિત
• દેશમાં નોંધાયેલ કુલ લાભાર્થી - 44.83 લાખથી વધુ
• ગુજરાતમાં નોંધાયેલ કુલ લાભાર્થી - 3.68 લાખથી વધુ
પ્રાથમિક શિક્ષકોનો 4200 નો ગ્રેડ પે રહેશે યથાવત
@vijayrupanibjp
સરકાર કોંગ્રસની સરકારો જેવી અસંવેદનશીલ નથી..જનતાના પ્રશ્નોને સાંભળી,સમજી અને વાચા આપીને સર્વમાન્ય નિર્ણયો કરવા હંમેશા તત્પર રહે છે.
સંગઠનને સશક્ત કરવામાં યશસ્વી યોગદાન આપનાર પ્રખર વક્તા, સમર્પિત અને વરિષ્ઠ નેતા તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી
@CRPaatil
જી ને અધ્યક્ષ તરીકે પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
Hon. PM
@narendramodi
: मेरा इस बातों को कहने के बाद भी, सरकार के इन प्रयासों के बाद भी, अगर किसी को कोई शंका-आशंका है तो हम सिर झुकाकर, हाथ जोड़कर, विनम्रता के साथ, देश के किसान के हित में, उनकी चिंता का निराकरण करने के लिए, हर संभव हर मुददे पर तेयार हु.
भाजपा का सर्व व्यापी-सर्व स्पर्शी संगठन.देश के गृह मंत्री श्री
@AmitShah
भाजपा संगठन की प्रथम इकाई “पेज प्रमुख” बने ओर पेज कमिटी पूर्ण की. मान. अमितभाई शाह ने सरकार के सर्वोच्च पद पर रहकर भी संगठन का दायित्व केसे निभाया जाता हे यही प्रेरणा दीं,भाजपा के संगठन की यही खूब सुरती हे।
जम्मू & कश्मीर से धारा 370 & 35A हटाकर देश में संपूर्ण विलय करने का PM श्री
@narendramodi
& MOH श्री
@AmitShah
के निर्यय के समर्थन मे भावनगर-नागरिक समिति द्वारा “भारत ऐकता रेली” प्रदेश भाजपा अध्यक्ष
@jitu_vaghani
शिक्षा राज्य मंत्री
@vibhavaridave
की उपस्थिति में विशाल जनसेलाब
આજ રોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી
@bhikhubhaidbjp
ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ આઈ.ટી. – સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.
आम आदमी पार्टी सूरत (गुजरात) के ५ नगर सेवक AAPके दंभी मुखौटा को समजते ही पार्टी को छोड़ के“सबका साथ,सबका विकास”के आयामो पर काम करने वाली भाजपा मे शामिल हुये.पार्टी मुख्यालय श्री कमलम मे प्रदेश महासचिवश्री
@bhargavbhattbjp
@pradipsinhbjp
& गृह मंत्रीश्री
@sanghaviharsh
स्वागत किया
અમારા માટે ગૌરવ ની વાત છે,ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ પોતાની વ્યસ્તતા માંથી સમય નિકાળી ભાજપા-સાહિત્ય વિભાગનું નિરીક્ષણ કર્યું, સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના વિવિધ સાહિત્ય અને વિસ્તારો માં પહોંચાડવા અંગે પૃચ્છા કરી-માર્ગદર્શન આપ્યું.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
આજ રોજ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil
જી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી
@bhikhubhaidbjp
ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના તમામ મોરચાની સંયુક્ત બેઠક યોજાઈ. (1/2)