એક કુંવારાએ ઘોર તપસ્યા કરી...
ભગવાને પ્રસન્ન થઈ ને કીધું:
*માંગો વત્સ, ક્યાં ચાહીએ*
કુંવારો: સિસ્ટમ થી હાલો પ્રભુ, પહેલા તપસ્યા ભંગ કરવા અપ્સરા આવતી હતી એનું શું થયું ???
ડાયરેક્ટ તમે કેમ પધાર્યા ???
😆😂😄😃😀😆
આજકાલ બધા ને Setting કરવું છે,
પણ કોઈને પ્રેમ નથી કરવો,,
પણ હકીકત એ છે કે.....
Setting કરવા વાળા નો મેળ પડી જાય છે પણ
પ્રેમ કરવા વાળા એકલા રહી જાય છે..!!😌🥰