@Kaushikdd
રાજકોટની દુર્ઘટનાના પગલે ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક પણે SITની રચનાના આદેશ આપ્યા છે. ઘટનામાં કોઈ પણ પ્રકારની લાપરવાહીને સાંખી નહીં લેવામાં આવે તેવો નિર્ધાર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કર્યો છે.
#Gujarat
#Rajkot
@AbhijitRajINC