pOOnam Profile Banner
pOOnam Profile
pOOnam

@_Poonam_Shah_

18,392
Followers
0
Following
439
Media
23,994
Statuses

शादी कें बाद घर में सिर्फ ईंट से ईंट नही बजती.....और घर को अगर दो दरवाजे हो तो दोनो तरफ से बजती है....ईंट 😉

India
Joined May 2021
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@_Poonam_Shah_
pOOnam
3 years
એક વાત પૂછવી હતી, આ ભૂતના સફેદ કપડાં ક્યો દરજી સિવી દેતો હશે? 👻😂
45
35
287
@_Poonam_Shah_
pOOnam
3 years
લાખો બળાત્કાર આરામ થી સહન કરતો આ સામાજ એક Love Marriage સહન નથી કરી શકતો..! 😏
336
336
2K
@_Poonam_Shah_
pOOnam
3 years
લોકડાઉન ના લીધે છોકરા વાળા મને જોવાય નથી આવતા 😑😔😷🙄😲 ક્યાં લગી આત્મનિર્ભર રેહવું 🤣🤣🤣
116
38
601
@_Poonam_Shah_
pOOnam
3 years
કોઈ પણ એક ગુજરાતી કહેવત લખો. જોઈએ કેટલી કહેવતો છે આપણી માતૃભાષામાં... 🙏
320
59
572
@_Poonam_Shah_
pOOnam
3 years
બહુ વધારે સિરિયસ નહિ રહેવાનું યાર... જીંદગી જીવવા આવ્યા છીએ ICU માં રહેવા નહિ... 🤣🤣🤣
45
45
570
@_Poonam_Shah_
pOOnam
3 years
મારો વર આટલી સરસ મૂવી બનાવે છે પણ મને હજુ સુધી એકેય મૂવી માં કામ નહિ આપ્યું ☹️ #RajKundraArrest
Tweet media one
94
65
473
@_Poonam_Shah_
pOOnam
3 years
પિતા એટલે👳 પરિવારને માથે લગાવેલો એવો “ટફન ગ્લાસ” જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે..! 🕺
24
64
474
@_Poonam_Shah_
pOOnam
3 years
અઢળક પત્રો લખાયા અમારી વચ્ચે, બસ એક કન્કોત્રી ની ખોટ રહી ગયી... 😔
37
59
440
@_Poonam_Shah_
pOOnam
3 years
તમારે ત્યાં આને શું કહેવાય❓️
Tweet media one
132
19
405
@_Poonam_Shah_
pOOnam
3 years
ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આ
Tweet media one
31
21
395
@_Poonam_Shah_
pOOnam
3 years
જુહી ચાવલા એ 5G નું પહેલું રી-ચાર્જ 20 લાખ નું કરાવ્યું 🤣🤣🤣
33
25
398
@_Poonam_Shah_
pOOnam
3 years
ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏🏻❣️
Tweet media one
31
20
392
@_Poonam_Shah_
pOOnam
3 years
હશે મારા નસીબ માં તો ઈશ્વર તું મને સામેથી આપીશ... બાકી મન્નતો માંગી ને મારે મજબુર નથી કરવો તને...!!!
18
39
381
@_Poonam_Shah_
pOOnam
3 years
કેટલી ધીરજ હશે એ "ટપાલ" ના જમાના માં... આજે બે મિનિટ મોડો રીપ્લાય આપીએ તો લોકોને શક થવા લાગે છે....😞
18
41
359
@_Poonam_Shah_
pOOnam
3 years
કર્મ હોય કાળા, તો શું કરે માળા, ભોગવવું જ પડે વહાલા..
22
50
361
@_Poonam_Shah_
pOOnam
3 years
કંટાળી ને બીજા લોકો OK SORRY ભૂલ થઈ ગઈ એમ બોલે... પણ ગુજરાતી કંટાળે ત્યારે "હા જા મેજ કયું છે, જે થાય ઈ કરી લે" 🤣
17
41
347
@_Poonam_Shah_
pOOnam
3 years
માણસ નો સુ વાંક કાઢો છો સાહેબ, થોડા પૈસા વધી જાય તો પાકીટ પણ ફૂલી જાય છે....💫🙏
29
39
356
@_Poonam_Shah_
pOOnam
3 years
ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા કે, જ્યારે કોઈને રૂબરૂ મળો ત્યારે, હાર્ટ એટેક ના આવી જાય !! 😂😂😂😂😂😂
37
27
347
@_Poonam_Shah_
pOOnam
3 years
હવામાન ખાતાને હિન્દીમાં મૌસમ વિભાગ કહેવાય ! બધા યાદ રાખજો કોઈ દિવસ મુખ્યમંત્રી બની જાઓ તો ચાલુ પ્રેસમાં પુછવુ ના પડે ! 😂 #મને_ખબર_નથી
29
36
349
@_Poonam_Shah_
pOOnam
3 years
જો તમારી પાસે "ENO" હોય તો તમે કેકથી લઈને ઢોકળાં ફુલાવી શકો છો... 🤣🤣🤣 પણ જો તમારી પાસે "EGO" હોય તો તમે માત્ર તમારું મોંઢુ જ ફુલાવી શકો છો...!!! ☹️☹️☹️
21
36
338
@_Poonam_Shah_
pOOnam
3 years
પ્લમ્બર ગમે તેટલો એક્ષપર્ટ હોય, પણ એ આંખોથી ટપકતું પાણી કયારેય બંધ નહીં કરી શકે, એ માટે તો દોસ્તો જ જોઈએ..!
29
33
343
@_Poonam_Shah_
pOOnam
3 years
હર હર મહાદેવ 🚩
Tweet media one
36
18
339
@_Poonam_Shah_
pOOnam
3 years
ખભો જોઇએ છે ભાડા પેટે, ભાડુ મો માગ્યુ… શરત એક જ… માથુ ઢાળુ ત્યારે ધકધક સંભળાવવુ જોઇએ… 💕
27
28
338
@_Poonam_Shah_
pOOnam
3 years
આજ કાલ સીધા માણસો કેવા હોય ખબર છે? ભક્તિ કરવી રામ ની અને પત્તર ઠોકવી આખા ગામ ની..!
27
31
337
@_Poonam_Shah_
pOOnam
3 years
સાથે રહેતા લોકો પણ જો દગો કરી જતા હોય, તો ઓનલાઈન વાળાઓનો તો ભરોસો જ શું કરવો !!
32
33
337
@_Poonam_Shah_
pOOnam
2 years
અઢળક પત્રો લખાયા અમારી વચ્ચે, ✍🏻️ બસ એક કન્કોત્રી ની ખોટ રહી ગયી.. ☹️
18
27
336
@_Poonam_Shah_
pOOnam
3 years
પતિ નવરો બેઠો હતો, એક સારો પતિ બનવા માટે સાવ કાળી પડેલી કડાઈ ને ઘસી ઘસીને ચાંદી જેવી બનાવી, પત્નીની નજર પડતા જ બોલી, અકક્લ છે કે નહીં, આ નોનસ્ટિકની હતી !! 😂😂😂😂😂😂
43
37
332
@_Poonam_Shah_
pOOnam
3 years
અહીંયા કોઈ છે મારા જેવું જે હજી સુધી કોઈની સાથે "Date" પર નથી ગયું... 🙈😑
74
22
334
@_Poonam_Shah_
pOOnam
2 years
એટલી ભૂખ લાગી હતી લાગણીની, કે મેં દગો પણ ખાઈ લીધો...
17
34
315
@_Poonam_Shah_
pOOnam
3 years
ગોવા માં રહેતા લોકો ની એક વાત સારી છે... પ્લાન કેન્સલ થાય તો પણ એ લોકો ગોવા માં જ હોય... 🤣🤣🤣🤣🤣
Tweet media one
16
21
318
@_Poonam_Shah_
pOOnam
3 years
પોતે સત્તર પ્રોબ્લેમ લઇ ને ફરતા હોય તોય પૂછે 'તને કેમ છે?' એવા મિત્રો છે ને સાહેબ એટલે જ આ જિંદગી 'હેમ-ખેમ છે'..!
26
35
320
@_Poonam_Shah_
pOOnam
3 years
લખી છે લા���ણીની એક ગઝલ ને હવે વાંચનાર શોધું છુ, જામ પ્રેમનો છલોછલ છે સાથે બેસી પીનાર શોધું છું..🖤🥀
38
30
321
@_Poonam_Shah_
pOOnam
3 years
સમય બહુ બળવાન છે... 😷😷😷
Tweet media one
17
31
317
@_Poonam_Shah_
pOOnam
3 years
આ કરે તો ફેશન કોઈ બીજા કરે તો ગરીબ 😏
Tweet media one
43
39
314
@_Poonam_Shah_
pOOnam
3 years
મતલબ પૂરો થઇ ગયા પછી, ખૂબીઓમાં પણ ખામીઓ દેખાવા લાગે છે..!
28
41
314
@_Poonam_Shah_
pOOnam
3 years
જે વ્યક્તિ જોરદાર પ્રેમ કરી શકે છે, એ જ વ્યક્તિ તમને નફરત પણ જોરદાર કરી શકે છે !!
14
37
315
@_Poonam_Shah_
pOOnam
3 years
"મન" બગાડે એવા "વિચારો" અને "મૂડ" બગાડે એવા "માણસો" થી હમેશા દૂર રહેવું...
16
39
309
@_Poonam_Shah_
pOOnam
3 years
"સમય મળે એટલે ફોન કરું", એ શબ્દો એના એમનેમ છે... દુનિયા આખી નવરી છે અત્યારે, ને એને હજી કામ છે..! 😑😏🤭
22
24
309
@_Poonam_Shah_
pOOnam
3 years
હજારો રાવણ નીકળશે આજે, એક રાવણ ને બાળવા માટે...!
19
33
306
@_Poonam_Shah_
pOOnam
2 years
ફક્ત હવે બાલમંદિર નું પેપર ફૂટવાનું બાકી છે... એ ફૂટી જાય પછી હરિદ્વાર જતું રહેવું છે... 🤣🤣🤣 via WA
19
29
311
@_Poonam_Shah_
pOOnam
3 years
બાયોલોજી સ્પેશિયલ... શરીરની ડાબી બાજુ જે હિસ્સો છે , બસ બકા આ બધો એનો જ કિસ્સો છે...
26
30
301
@_Poonam_Shah_
pOOnam
3 years
સંસ્કારની વાત છે, જે માણસ સાંભળી શકતો હોય ને, એ સંભળાવી પણ શકતો હોય છે !!
10
44
306
@_Poonam_Shah_
pOOnam
3 years
ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે..!
20
30
300
@_Poonam_Shah_
pOOnam
3 years
આજે નહીં તો કાલે ખબર તો પડશે જ કે, ચિંતા કરવા વાળા બધાને નહીં, અમુક નસીબદારને જ મળે છે..!!
16
34
300
@_Poonam_Shah_
pOOnam
2 years
બધા ને પોતપોતાનું લવ બર્ડ મળી ગયું, ખબર નહિ મારાવાળું ઘુવડ ક્યાં રખડે છે... 🤣🤣🤣
47
29
307
@_Poonam_Shah_
pOOnam
3 years
માળા જો સોનાની હશે તો ચોર આવશે પણ જો તુલસી ની હશે તો માખણચોર આવશે... 👑​ જय_દ્વાཞⅈકાⅅℍⅈશ 👑 🚩
24
29
298
@_Poonam_Shah_
pOOnam
3 years
નવી શોધ . DP નું full form :- ડાચું પોતાનું..! 🤣🤣🤣
32
28
294
@_Poonam_Shah_
pOOnam
3 years
આ જે પતિ પત્ની સવારે એક સાથે બેસી ને ચા પીવે છે ને, બસ એને જોઈ ને જ વાઘ બકરી ચા નું નામકરણ થયું છે... 🤣🤣🤣🤣🤣
21
23
294
@_Poonam_Shah_
pOOnam
2 years
બાપ પછી જે સંબંધ છોકરી ના નખરા ઉઠાવતો હોય એ છે એનો પતિ... 🙏🏻 ( ક્યાં છો તમે મારા નાથ ) 🤣
38
23
302
@_Poonam_Shah_
pOOnam
3 years
બાવન ગજ ની ધજા ફરકતી ને નમતાં હજારો શીશ, છપ્પન પગથિયે સ્વર્ગ મળે ને મળે દ્વારકાધીશ.🙏🚩
15
27
293
@_Poonam_Shah_
pOOnam
3 years
આ વસ્તુ માટે જ મેડિકલ વાળા મેં કીધું તું કેમ પેપર માં બાંઘી ને આપે છે આમ જ આપ શરમ શેની 😡😡😡
Tweet media one
52
42
298
@_Poonam_Shah_
pOOnam
3 years
મોબાઈલની લો બેટરી જ તમને મોબાઈલ છોડાવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી !! 😂😂😂😂😂😂
21
25
288
@_Poonam_Shah_
pOOnam
2 years
વેચી નાખે એવા તો હજાર છે, પણ કોઈ આપણા માટે ખર્ચાય જાય તો એની કિંમત કરજો..
7
30
300
@_Poonam_Shah_
pOOnam
3 years
છે કોઈ મુંબઈ વાળું સ્વાગત કરે એવું 2-3 દિવસ માટે આવી છું... 🤣🤪😂💃✌️
52
23
294
@_Poonam_Shah_
pOOnam
3 years
આમ ચૂપચાપ ના રહો પારકા લાગો છો... મીઠી વાતો નથી તો કંઈ વાંધો નહીં... ચાલો થોડું લડી લઈએ...
21
33
292
@_Poonam_Shah_
pOOnam
3 years
હૃદયમાં લાગણી હોવી જોઈએ સાહેબ... બાકી ધકધક તો છકડાનુ એન્જિન પણ કરે છે..!
21
28
296
@_Poonam_Shah_
pOOnam
3 years
પૃથ્વી થી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે... #મંગળ_ગ્રહ ☀️ એનું કામ ફક્ત ભારતીય છોકરા-છોકરીયું નાં લગ્ન અટકાવાનું/લટકાવવાનું જ છે...! 🤦🤣
22
30
294
@_Poonam_Shah_
pOOnam
3 years
Dear સંસ્કાર, જો તું ના હોત તો હું બધા ને એમની જ ભાષા માં જવાબ આપત..!
17
31
295
@_Poonam_Shah_
pOOnam
3 years
પ્રેમમાં ત્રણ વસ્તુ ઈમ્પોર્ટન્ટ છે, રિસાવું...😔 મનાવવું.. 😘 અને માની જવું.. 🙈
28
24
288
@_Poonam_Shah_
pOOnam
2 years
હવસ ના ઘોડા ની લગામ ખેંચતા શીખી જાવ સાહેબ, કદાચ કોઈ રથમાં માં સીતા પણ હોઈ શકે...
15
30
285
@_Poonam_Shah_
pOOnam
3 years
મારા ખાલી 30 માર્ક પહેલી 3 લાઈન ના 😔 તમારા કેટલા માર્ક અને શેના❓️
Tweet media one
274
31
288
@_Poonam_Shah_
pOOnam
3 years
આ ચિત્ર માં ચિત્તા ના બચ્ચા ને ગોતી શકો❓️
Tweet media one
42
31
285
@_Poonam_Shah_
pOOnam
3 years
ભિનાસ ભીતરમાં હોવી જોઇએ, આંખો તો હરખમાં પણ છલકાઇ જાય છે..!
16
23
289
@_Poonam_Shah_
pOOnam
3 years
અમુક લોકો બાપનું નામ બગાડે , પણ કુંદ્રાએ બાયડીનું નામ બગાડ્યું... 🤣🤣🤣
15
28
288
@_Poonam_Shah_
pOOnam
3 years
માત્ર પ્રેમ એ એવી ગોળી છે, જે ખાધી એટલે દુઃખાવો શરૂ. 💔
17
18
288
@_Poonam_Shah_
pOOnam
3 years
છેતરાતા હતા ત્યાં સુધી... ғᴀᴠᴏᴜʀɪᴛᴇ ʟɪsᴛ માં હતા .☺️ જેવી છેતરાવાની ના પાડી 🙃 Bʟoᴄᴋ ʟɪsᴛ આવી ગયા... 😕
19
33
279
@_Poonam_Shah_
pOOnam
3 years
ખબર નઈ કોણ દુવા માંગી લે છે... જાઉં છું ડૂબવા, અને દરિયો ઉલાળી દે છે..!
16
22
286
@_Poonam_Shah_
pOOnam
3 years
શોખ મરતા ગયા એક એક કરીને, જવાબદારીઓ વધતી ગઈ... રહેવું હતુ નાનુ અમારે પણ ઉમર હતી કે વધતી ગઈ...✍
4
35
288
@_Poonam_Shah_
pOOnam
2 years
કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના મા‍‍, આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો લોકો ને શક થવા લાગે છે...
16
21
284
@_Poonam_Shah_
pOOnam
3 years
My Wedding Reception Venue 🤣
Tweet media one
34
29
277
@_Poonam_Shah_
pOOnam
3 years
ફાઇનલી મને મારાથી પણ વધારે આળસુ મળી ગયો... 🤣🤣🤣🤣🤣🤣
Tweet media one
34
28
277
@_Poonam_Shah_
pOOnam
3 years
3 words... Better then "I Love U"❓️
131
18
274
@_Poonam_Shah_
pOOnam
3 years
હું મરી જાવ તો દુઃખી ના થતા સીધા ઉપર આવી જજો આપડે પીપળા પાસે બેસી ને બધા ને બીવડાવસુ 😝💀💀💀
37
18
273
@_Poonam_Shah_
pOOnam
3 years
મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે 🙋🏻‍♂ જય સોમનાથ મહાદેવ 🙏🙏🙏
16
28
280
@_Poonam_Shah_
pOOnam
3 years
ગુસ્સામાં છોડીને જવા વાળા પાછા આવી શકે છે... પણ હંસતા મુખે છોડીને જવા વાળા ક્યારેય પાછા નથી આવતા...
15
34
275
@_Poonam_Shah_
pOOnam
2 years
મમ્મી: કેમ બેટા બહુ રડે છે? સાસરી મા કાઈ દુખ છે? છોકરી: કેવો વર ગોઈતો છે જરાક ઉચા અવાજે બોલુ ત્યા સોરી સોરી બોલવા મંડે છે. ઘઘલાવવા નો મૂડ વયો જાય છે... 🤣🤣🤣
18
30
281
@_Poonam_Shah_
pOOnam
3 years
જો છૂટાં પડ્યાં નું દુઃખ નાં થાય તો સમજવું કે જોડાયાં જ ન હતાં...
14
26
271
@_Poonam_Shah_
pOOnam
3 years
ક્યારેય ટાઈમપાસ માટે રિલેશનશીપ માં ના આવતા... કેમકે સામેવાળું સિરિયસ હશે તો એની આખી લાઈફ ની પથારી ફરી જશે...!
18
30
270
@_Poonam_Shah_
pOOnam
3 years
એક સમય હતો જયારે દોસ્તો ભેગા મળીને પ્લાન બનાવતા હતા, હવે ભેગા થવા માટે પ્લાન બનાવવો પડે છે..! 😔
23
26
270
@_Poonam_Shah_
pOOnam
2 years
રાત્રે સુતા પહેલા જે વ્યક્તિ આપણા મગજ મા હોય છે એ કાંતો આપણી ખુશી નું કારણ હોય છે કાંતો દૂઃખ નું...
8
33
278
@_Poonam_Shah_
pOOnam
3 years
એક વાત પુછવી હતી... કે એક જ ખેતર માં ચોખા અને મગ વાવીએ તો ખીચડી ઉગે કે 🤔😷🙄🙈🤣
62
16
271
@_Poonam_Shah_
pOOnam
3 years
❛કોરા હતા ‌અમે મુશળધાર વરસાદ માં.. તમે છત્રી શુ આપી ! અમે ‌પલળી ગયા❜...
29
16
275
@_Poonam_Shah_
pOOnam
3 years
પ્રેમમાં એકબીજા માટે જાન દઈ દેવા કરતા... એક બીજાની જાનમાં જઈને પેટ ભરીને ખાઈ લેવું સારું... 🤣🤣🤣
26
28
272
@_Poonam_Shah_
pOOnam
3 years
જિંદગીની સૌથી મોટી બચત એટલે, લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા..!
9
34
275
@_Poonam_Shah_
pOOnam
2 years
પ્રેમ દર્શન નો વિષય છે. પ્રદર્શન નો નહી... ❣️
15
28
264
@_Poonam_Shah_
pOOnam
3 years
અજય દેવગણ ની ચકલી 🐦🤣🤣🤣
Tweet media one
24
21
270
@_Poonam_Shah_
pOOnam
3 years
હર હર મહાદેવ 🚩
Tweet media one
32
19
270
@_Poonam_Shah_
pOOnam
2 years
૭૧% પાણી ધરતી પર છે, પણ ડૂબવું બધાને પ્રેમ માં જ છે..! 🤦🙈🤣
20
25
272
@_Poonam_Shah_
pOOnam
3 years
બે વર્ષે થી ભાભીઓ બહુ ખુશ છે હોં... કારણકે વાયરસ થી પણ ખતરનાક નણંદો પોત પોતાના ઘરે છે... 🤣🤣🤣🤣🤣
14
25
270
@_Poonam_Shah_
pOOnam
3 years
કોઈની સાથે દરરોજની વાતચીત, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને દિલ માટે પણ.
21
29
266
@_Poonam_Shah_
pOOnam
3 years
भरोसा उसका करो जो नाश्ता और खाना खिलाने का वादा करे... चांद-तारे तोड़कर कोई लाया है क्या जिंदगी मे��?🤣🤣🤣🤣🤣
26
23
266
@_Poonam_Shah_
pOOnam
3 years
સ્ટેચ્યું એવું બનાવો કે લોકો ના પણ કામ આવે. 🤣🤣🤣🤣🤣
Tweet media one
30
13
257
@_Poonam_Shah_
pOOnam
2 years
कुछ अच्छे दोस्त भी बना लेना मोहब्बत डिप्रेशन में साथ नहीं देती...
9
30
271
@_Poonam_Shah_
pOOnam
3 years
😷😷😷😷😷
Tweet media one
32
25
259
@_Poonam_Shah_
pOOnam
3 years
પાઈ પાઈ ભેગી કરીને મારા માટે ખુશી ખરીદતા જોયા છે, મેં 'પિતા' સ્વરૂપે મારા અસ્તિત્વને શણગારનાર 'ઈશ્ર્વરને' જોયા છે... 🙏🏻
10
36
267
@_Poonam_Shah_
pOOnam
3 years
અમુક લોકો બાળપણ માં જલજીરા ચાટતા-ચાટતા પ્રેમની રેખા પણ ચાટી ગયા હોય છે...! 🤣🤣🤣
22
24
267
@_Poonam_Shah_
pOOnam
2 years
ज़िन्दगी भी रेलवे स्टेशन की तरह हो गयी है.. भीड़ तो बहुत है मगर अपना कोई नहीं...!!
11
27
267
@_Poonam_Shah_
pOOnam
3 years
Men will be Men 🤣🤣🤣🤣🤣 #vaccination
Tweet media one
42
26
267
@_Poonam_Shah_
pOOnam
3 years
મોટા એકાઉન્ટ વાળાઓ જરા ધ્યાન આપજો મારા નાના અને નવા એકાઉન્ટ પર... 🙏
21
9
262
@_Poonam_Shah_
pOOnam
3 years
એક બીમાર કોઈને યાદ કરી ને હસી પડ્યો અને, દુનિયા સમજવા લાગી કે નક્કી દવાઓ ની અસર છે...
9
30
260