Vivek Tank- Dy.Collector Profile Banner
Vivek Tank- Dy.Collector Profile
Vivek Tank- Dy.Collector

@VivekTank_GAS

6,835
Followers
205
Following
177
Media
310
Statuses

GAS-2017 I ઇતિહાસ થી લઈ વર્તમાન સુધીનો માણસ I Seeker | Musafir | ✨What you seek is seeking you ~ Rumi✨ | Views are Personal.

Vadodara
Joined May 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
NATIONAL CIVIL SERVICES DAY Greetings to all civil servants. Committed to the service of our nation. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) નો ભાગ બનવા બદલ ગર્વ અનુભવું છું. સિવિલ સર્વિસ સિસ્ટમ એ દેશના વહીવટી તંત્રની કરોડરજ્જુ છે. #CivilServicesDay2022
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
295
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
3 years
ભારતના ઇતિહાસમાં જેમ "ગુપ્ત વંશ" અને ગુજરાતના ઇતિહાસમાં જેમ " સોલંકી વંશ" ને સુવર્ણયુગ ગણવામાં આવે છે. તેવી જ રીતે GPSC માં "ડો.દિનેશ દાસા સાહેબ" નો સમયગાળો સુવર્ણયુગ ચોક્કસ ગણી શકાય.. ખૂબ ખૂબ આભાર @dineshdasa1 સર અને ભવિષ્યની શુભકામનાઓ.
Tweet media one
9
138
2K
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 months
ઓ જીવન સાથી ! સ્થૂળ દેહે વિદાય થયાને આજે 2 મહિના થયા... તારી ઊર્ધ્વ ગતિ થાઓ ! તારું કલ્યાણ થાઓ !
Tweet media one
342
55
2K
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
ભરણપોષણ અધિનિયમ હેઠળ સામાજિક ન્યાયના ભાગરૂપે દ્રષ્ટાંતરૂપ ચુકાદો આપવામો આવ્યો. અશક્ત વિધવા માજીને પુત્રએ લઈ લીધેલી જમીન તથા મકાન પાછા આપવાનો હુકમ કર્યો તથા માજીને દર મહિને રૂ. ૮૦૦૦ ભરપોષણ તરીકે ચૂકવવા આદેશ કર્યો. @CMOGuj @CollectorRjt @InfoGujarat @DDORAJKOT1
Tweet media one
21
64
857
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
ડાંગનું સૌંદર્ય અહાહા ! ઈશ્વરે સૌંદર્ય જાણે છુટા હાથે વેર્યું છે. લીલા રંગના તમામ શેડ્સ જોઈ શકાય. પહાડો અને હરિયાળી વચ્ચે જાણે આપણે એક નદી બનીને ફરતા રહેતા હોય એમ લાગે.... ને ઉપરથી વરસતો વરસાદ જાણે આપણા કોરા હૃદયને લીલા રંગથી ભીંજવતો હોય. रसो वै सः #dang #monsoon #rain
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
34
741
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
3 months
"મારા જીવનમાં જ્યારે જ્યારે જે જે વસ્તુની જરૂરિયાત ઉભી થઈ ત્યારે તે તે વસ્તુ સહજપણે સામે આવીને પ્રગટ થયેલી " ~ મા @ મા આનંદમયી આશ્રમ -ભીમપુરા ( નર્મદા )
Tweet media one
16
17
639
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
3 years
અંતે પોરબંદરથી વિદાય... બાપુની જન્મભૂમિથી મીઠા સત્યાગ્રહનું મુખ્ય સ્થળ દાંડી જેમાં પડે છે એવા નવસારી ખાતે બદલી. 2017 માં પ્રોબેશનર ડેપ્યુટી કલકેટર તરીકે પોરબંદર ખાતે હાજર થયેલ. પોરબંદર મારા માટે ઘણું ભાગ્યશાળી રહેલ. મને પોતાનામાં સમાવવા બદલ આભાર પોરબંદર. ધન્યવાદ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
14
628
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
3 years
"નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે; ખબર છે આટલી કે માતની હાકલ પડી છે" ગામડે ગામડે ફરીને જેણે લોકસાહિત્યનું સંપાદન કરીને સંસ્કૃતિને ધબકતી રાખી છે એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને તેની પુણ્યતિથિ પર નમન.
Tweet media one
Tweet media two
3
39
542
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
Pics of PM programme duty at Navsari....
Tweet media one
2
13
453
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
નિયતિ સત્કારવાની હોય છે, હર ઘડી શણગારવાની હોય છે; તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિન્દગી સ્વીકારવાની હોય છે. -હિતેન આનંદપરા
Tweet media one
Tweet media two
1
17
375
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
કુંદનીકાબેન કાપડિયા હવે સ્થૂળદેહે આપણી વચ્ચે રહ્યા નથી... મહાચૈતન્યને મારા પ્રણામ, મૃત્યુ એ અંત નથી પણ એક નવી શરૂઆત છે. આપણે તો અનંતના યાત્રી છીએ. એ પવિત્ર આત્માને નંદીગ્રામમાં મળ્યાની મુલાકાત અને થયેલ આધ્યાત્મિક સંવાદ અને તેણે આપેલ પુસ્તક હજુ મને યાદ છે.. ઓમ શાંતિ.....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
12
321
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
Amazing view of Veraval Port... साहिल पे लौट आयी हैं अब ये खाली कश्ती… मुसाफ़िर मंज़िल की तलाश में तह तक़ गया होगा #sea #arabsagar #port #Gujarat #VeravalPort
Tweet media one
4
37
319
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
◆◆સિંહ બાળ – આઠ અઠવાડિયા સુધી સિંહણ થોડો સમય સમૂહથી અલગ થઈને બચ્ચાને જન્મ આપે છે અને તેને ઉછેરે છે. જન્મથી ૬ અઠવાડિયા સુધી બચ્ચા માત્ર દૂધ પીવે છે. ત્રણ મહિના પછી બચ્ચા માંસ ખાવાનું શરુ કરે છે. બે વર્ષના સિંહબાળને પાઠડા કે પાઠડી કહેવાય છે. #Lions #Jungle #Pride
2
34
279
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. -ધ્રુવ ભટ્ટ #SongOfTheDay #dhruvgeet #gujaratipoetry
2
37
280
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
मुसाफ़िर हैं हम भी मुसाफ़िर हो तुम भी किसी मोड़ पर फिर मुलाक़ात होगी ~बशीर बद्र #poetry #life #traveling #musaafir
Tweet media one
3
10
269
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
ખૂબ સરસ. સામાજિક ન્યાયનું ઉત્તમ ઉદાહરણ.
@HansaRamani1
Hansa Ramani 🇮🇳
2 years
ભરણ પોષણ અધિનિયમ હેઠળ ખંઢેરી ગામના વૃદ્ધ મહિલા રાઈબેન ને તેમની મિલ્કત અપાવવા @VivekTank_GAS સાહેબે કરેલ હુકમ મુજબ મકાન નો કબજો અપાવતા TCM ખંઢેરી 👏👏 @CollectorRjt @DDORAJKOT1 @RaghavjiPatel @CMOGuj @bachubhaikhabad @mopr_goi @DurlabhjibhaiD @MohanbhaiBJP @skumar_76
Tweet media one
Tweet media two
8
17
270
5
17
246
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
આપના મતે, જીવનનું અંતિમ લક્ષ્ય શું છે ???
Tweet media one
59
10
230
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
આજ રોજ પડધરી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો રિવ્યૂ કરવામાં આવ્યો. @CollectorRjt @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
2
228
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
અંતે....ટ્રાન્સફર.... જિલ્લા પુરવઠા અધિકારી- પોરબંદર તરીકે... આ જિલ્લા સાથે કર્મના સબંધ જોડાયેલ લાગે છે, છેલ્લા 2.5 વર્ષથી અહીં છું અને ટ્રાન્સફરથી માત્ર પોસ્ટ બદલાઈ, સ્થળ એનું એ જ... SDM તરીકે ઘણું શીખવા મળ્યું એનો આનંદ आए ठहरे और रवाना हो गए ज़िंदगी क्या है, सफ़र की बात है
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
10
216
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
** દાંડી યાત્રા - એક મહાભિનિષ્ક્રમણ ** 241 માઈલ અંતર. 78 સાથીદારો. સતત 25 દિવસ ની યાત્રા. દાંડીમાં 6 એપ્રિલ સવારે 6.20 કલાકે - " નમક કા કાનૂન તોડ દિયા " નો સામુહિક નાદ... અને " આજથી હું બ્રિટિશસામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છુ" એવો બાપુનો કટાક્ષ... બધું અમર થઈ ગયું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
16
205
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
લોધિકા પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં ભરવા સૂચના આપવામાં આવી. @CollectorRjt
Tweet media one
2
1
204
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, એવું કાંઈ નહીં ! -ભગવતીકુમાર શર્મા #rain #poetry #gujarati #monsoon
Tweet media one
5
8
198
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
Amazing Hokkaido Coast, Japan. The place where the sea meets snow and sand. #amazing #nature #sea
Tweet media one
1
12
194
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
Received the State level Best ERO ( Electoral Registration Officer ) award, On 13th National Voter’s Day in Varitual presence of Honourable Governor shri. Remarkable experience conducting General Election 2022 under the guidance of Resp.Collector sir @CollectorRjt @RajkotInfo
Tweet media one
12
3
194
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
ચૂંટણીના આગલા દિવસની વાત... ડિસ્પેચિંગ... તમામ પોલિંગ સ્ટાફને EVM તથા ચૂંટણી સાહિત્ય ડિસ્પેચિંગ સેન્ટર પરથી આપીને સલામત રીતે રવાના કરવામાં આવ્યા. RO તરીકે ચૂંટણીમાં ખૂબ માઈક્રો પ્લાનિંગ કરવું પડે છે. એક એક બાબત વિઝ્યુલાઈઝ કરીને મેનેજમેન્ટ કરવી પડે. @CollectorRjt @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
181
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
सफ़र में धूप तो होगी जो चल सको तो चलो सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो।  यहाँ किसी को कोई रास्ता नहीं देता, मुझे गिरा के अगर तुम सँभल सको तो चलो  -निदा फाज़ली #life #poetry
Tweet media one
1
12
176
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
3 months
અનુકરણ નહીં, અનુસરણ કરીએ.... ~ વિવેક
2
8
166
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
'MY HERITAGE, MY PRIDE'🇮🇳 વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે ભારતની ઐતિહાસિક ધરોહર અને ઐતિહાસિક સ્થળોનું રક્ષણ કરવા સંકલ્પબદ્ધ બનીએ. આપની આસપાસમાં ક્યાં ક્યાં હેરીટેજ સ્થળો છે ? તેની મુલાકાત લો અને લોકોમાં હેરિટેજ અને તેની જાળવણી વિષે જાગૃતિ ફેલાવીએ. #WorldHeritageDay
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
12
156
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ; રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! - સુરેશ દલાલ
Tweet media one
Tweet media two
Tweet media three
5
5
152
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
આજ રોજ રાજકોટ ખાતે આકાર પામી રહેલ AIIMS ની મુલાકાત લેવામાં આવી. #AIIMS #RAJKOT
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
147
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
બુદ્ધ એટલે માત્ર કોઈ વ્યક્તિ નહીં. પણ જે અવિદ્યા માંથી જાગી ગયો છે તે આ જ દિવસે સિદ્ધાર્થ અંધકાર, અજ્ઞાન, અવિદ્યા માંથી જાગ્યા. ઘૂઘવતો દરિયો શાંત થઈ ગયો. અમૃત પીધું હોય એવી દિવ્ય શાંતિ.હવે જાણવાનું શેષ કંઈ બાકી નથી રહેતું.હવે સિદ્ધાર્થ માંથી સમ્યક સંબુદ્ધ બન્યા #BuddhaPurnima
Tweet media one
1
16
147
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
Finally got Kindle - e book reader... "A reader lives a thousand lives before he dies . . . The man who never reads lives only one.” #kindlebooks #Reading #bookslover #KindleUnlimited
Tweet media one
3
4
134
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
@GPSC_OFFICIAL લોકો ચાતકડોળે રાહ જોતા હતા..... અને આપ સાહેબે વરસાદની મૌસમમાં લોકોને રિઝલ્ટ આપીને તૃપ્ત કર્યા.... GPSC એ એક વર્ષમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનું વચન પૂર્ણ પણે પાળીને લોકોને તૈયારી માટે વધુ ઉત્સુક કર્યા....
2
2
127
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
પડધરી મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી તથા તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. @CollectorRjt @RajkotInfo @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
133
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
મતદારયાદી કામગીરી સંદર્ભે તમામ મામલતદારશ્રીઓ તથા અન્ય મદદનીશ મતદારનોંધણી અધિકારીનો રીવ્યુ લેવામાં આવ્યો. @CollectorRjt @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
129
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
મામલતદાર કોર્ટ એક્ટ રીવીઝન કેસ અંતર્ગત સ્થળ મુલાકાત કરવામાં આવી @CMOGuj @CollectorRjt @RajkotInfo
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
124
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
* દાંડી યાત્રા - એક મહાભિનિષ્ક્રમણ * 241 માઈલ અંતર. 78 સાથીદારો. સતત 25 દિવસ ની યાત્રા. દાંડીમાં 6 એપ્રિલ સવારે 6.20 કલાકે "નમક કા કાનૂન તોડ દિયા " નો સામુહિક નાદ. અને "આજથી હું બ્રિટિશસામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છુ" એવો બાપુનો કટાક્ષ. બધું અમર થઈ ગયું. #dandimarch
Tweet media one
0
6
124
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર ! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે; - નરસિંહ મહેતા #ValentinesDay #love
Tweet media one
1
3
118
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
સ્ટાફ મીટિંગ રેવન્યું કેસોની સમીક્ષા જનસેવા કેન્દ્રોનું આધુનિકીકરણ E-Sarkar દ્વારા ડિજિટલ માધ્યમનો ઉપયોગ વગેરેનો રીવ્યૂ કરવામાં આવ્યો તથા વહિવટી પ્રક્રિયા સુગમ કરવા બાબતે કર્મચારીઓના સૂચનો ધ્યાને લેવામાં આવ્યા @CollectorRjt @CMOGuj @revenuegujarat #GoodGovernance
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
119
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
As part of the training of Dy.Collector, five month Mamlatdarship is completed. It was the great experience. We have learnt about core revenue work, good governance, Election and Disaster management and many more.. Thanks to Porbandar Revenue team.... @collectorpor @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
5
3
106
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
GIDC મેટોડા ખાતે પર્યાવરણીય લોકસુનવણી કરવામાં આવી. તેમાં GPCB ના અધિકારીઓ, સિમેન્ટ કંપની તથા આજુબાજુના ગામ લોકોએ ભાગ લીધો. અને પોતાની રજુઆત કરી. @RajkotInfo
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
106
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
પડધરી ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ . 115 જેટલા ગ્રામ સ્વાગત તથા તાલુકા સ્વાગતna પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો @CMOGuj @CollectorRjt @RajkotInfo
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
106
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
6 years
ડેપ્યુટી કલેકટરની ટ્રેનિંગના ભાગ રૂપે મામલતદાર & એકઝ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટ- પોરબંદર તરીકે સ્વતંત્ર નિમણૂક. જાહેર વહીવટને પ્રજાલક્ષી બનાવવાની એક ઉત્તમ તક.
Tweet media one
Tweet media two
Tweet media three
10
1
97
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
વિધાન સભા સામાન્ય ચૂંટણી 2022 અન્વયે ઝોનલ અધિકારીશ્રીઓની મિટિંગ લેવામાં આવી અને તેમની ફરજો અને કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા. @CollectorRjt @CMOGuj @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
101
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
વહીવટી તંત્ર ખડા પગે લોકોની મદદમાં. દરિયાકાંઠાના કાચા મકાન વાળા, રસ્તે જતા માલધારીઓ, માછવારા, અન્ય તમામ લોકોને સમજાવીને શેલ્ટર હોમમાં સ્થળાંતર ત્યાં ભોજન અને મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે.. સતત મોનીટરીંગ અને ફિલ્ડ વિઝીટ શરૂ - રેવન્યુ ટીમ પોરબંદર @collectorpor @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
5
96
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
વસતિ ગણતરી -2021 અંતર્ગત મામલતદાર, ચીફ ઓફિસર તથા અન્ય અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.... અને જરૂરી સૂચના આપવામાં આવી.... @collectorpor @PorbandarRac @informationpor2 @InfoGujarat @GAS_2017BATCH
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
96
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
"Knowing others is intelligence; knowing yourself is true wisdom. Mastering others is strength; mastering yourself is true power " - Lao tzu #taoteching #laotzu #Philosophy
Tweet media one
1
13
94
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
મામલતદાર -પુરવઠા ટીમ અને ફૂડ ઇન્સ્પેક્ટર ટીમ દ્વારા વિવિધ દુકાનો અને રેસ્ટોરન્ટની આકસ્મિક તપાસ..... ડોમેસ્ટિક ગેસ બોટલનો કમર્શિયલ તરીકે ઉપયોગ કરનારને સિઝર હુકમ કરવામાં આવ્યો....... ફૂડ સેફટી અંતર્ગત અખાદ્ય પદાર્થોને લઈને રેસ્ટોરન્ટમાં રેડ.... @collectorpor @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
87
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
અન્નબ્રહ્મ યોજના હેઠળ રેશનકાર્ડ વિનાનાં ગરીબોને અનાજ મળી રહે તથા જરૂરિયાતમંદ લોકોને NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ )માં સમાવવા માટે પૂરવઠા ટીમ દ્વારા પોરબંદરના વિવિધ દંગાઓ, સ્લમ વિસ્તાર, ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લેવામાં આવી @collectorpor @InfoGujarat @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
5
85
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ~ જલન માતરી
Tweet media one
0
6
86
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
6 months
0
0
88
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
રાજકોટ- કાનાલુઝ રેલવે ડબલિંગ પ્રોજેટ અંતર્ગત જમીન સંપાદનની કામગીરીના ભાગરૂપે આખરી જાહેરનામા બાદ વિવિધ ગામોના ખેડૂતોને સુનવણી કરીને સાંભળવામાં આવ્યા. @CollectorRjt @RajkotInfo
Tweet media one
0
2
87
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
Pronounced judgement of RRT appeal in open court. We are committed to work for good governance..... #Prant office- Ranavav (Dist-Porbandar) @pkumarias @collectorpor
Tweet media one
1
1
80
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
લોધિકા તાલુકાની મુલાકાત લેવામાં આવી. તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ઈશ્રમ કાર્ડ, અમૃત સરોવર તથા સુજલામ્-સુફલામ્ યોજનાની કામગીરી બાબતે રીવ્યુ કરવામાં આવ્યો. @CollectorRjt @RajkotDdo @CMOGuj @RaghavjiPatel
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
80
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
Completed GPSC Exam- Dy. Section Officer & Dy.Mamltdar peacefully under strict vigilance at Porbandar. All department had taken special care to ensure an incident free exam...... @pkumarias @collectorpor @dineshdasa1 @informationpor2
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
76
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
લોધિકા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી. આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી. @CMOGuj @collectorpor @DDORAJKOT1 @RajkotInfo
Tweet media one
0
2
80
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
જરૂરિયાતમંદ લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ ( NFSA ) માં સામેલ કરવાની પહેલ... જેથી આવા ગરીબલોકોને રેગ્યુલર સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મળી શકે.... @CMOGuj @collectorpor @InfoGujarat @ddoporbandar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
78
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે, ~ પ્રિયકાંત મણિયાર
Tweet media one
1
7
75
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
પોરબંદર ખાતે ISRO દ્વારા યોજાનાર 2 દિવસીય અંતરિક્ષ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અંતરિક્ષ મોડેલ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો. ઈસરોના વૈજ્ઞાનિકો 2 દિવસ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે @collectorpor @informationpor2 @GAS_2017BATCH @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
75
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
આજ રોજ તમામ મતદાર નોંધણી અધિકારી ( ERO) તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ( AERO)ને ચૂંટણી કાયદાના નવા સુધારા તથા ઓગસ્ટ માસમાં થનાર ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપવામાં આવી. @CEOGujarat @rkpatel_IAS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
71
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. Proud to be Gujarati #GujaratFoundationDay #1stmay
Tweet media one
1
3
74
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
BLO ( બૂથ લેવલ ઓફિસર ) એ મતદાન મથકના પાયાનો આધાર સ્તંભ ગણાતા અધિકારી છે. મતદારયાદીમાં નામ દાખલ કરવું, કંઈ કરવું, ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવવો વગેરે તેમના માધ્યમથી જ થાય છે. આજે રાજકોટના વિવિધ બૂથની મુલાકાત લઈને BLO ને તેમની કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા. #SSR @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
74
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
પોરબંદર જિલ્લામાં લોકડાઉનને ધ્યાનમાં લઈ અન્નબ્રહ્મ યોજના હેઠળ રેશનકાર્ડ વગરના લોકોને ડોર ટુ ડોર રાશનકિટ નું વિતરણ કરવામાં આવ્યું..... @collectorpor @ddoporbandar @PorbandarRac @GAS_2017BATCH @InfoGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
71
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
વિકાસના મહત્વના પ્રોજેક્ટ એવા રાજકોટ -કાનાલુઝ રેલ્વે ડબલિંગ પ્રોજેક્ટ ની સંપાદનની કામગીરીનો રીવ્યૂ કરવામાં આવ્યો. તમામ ગામોના એવોર્ડની કામગીરી સમય મર્યાદા કરતા વહેલા પૂર્ણ કરી દેવામાં આવેલ છે. @CollectorRjt @InfoGujarat @CMOGuj @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
72
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ #VikramSamvant2079 #HappyNewYear
Tweet media one
2
3
70
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓના કલ્યાણ અર્થે ઈ-શ્રમ કાર્ડની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાબતે ફિલ્ડ વિઝીટ કરી રીવ્યુ લેવામાં આવ્યો. વધુમાં વધુ લોકો રજીસ્ટ્રેશન કરાવે તે બાબતે તલાટી તથા ફેર પ્રાઈઝ શોપના દુકાનદારોને સૂચના આપી. @CollectorRjt @DDORAJKOT1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
72
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
પોરબંદર જિલ્લા પુરવઠા ટીમ દ્વારા પેટ્રોલપંપ તપાસણી...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
68
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
* APL-1 કાર્ડ ધારકોને અનાજ મેળવી શકે * કાર્ડનો છેલ્લો આંકડો 1/2 હોય તો 13 એપ્રિલે 3 / 4 હોય તો 14 એપ્રિલે 5/6 હોય તો 15 એપ્રિલે 7 /8 હોય તો 16 એપ્રિલ 9 /0 હોય તો 17 એપ્રિલે ◆ગરીબ લોકોને અનાજ મળી રહે તે માટે APL-1 કાર્ડ વાળા સુખી લોકો પોતાનો હક જતો કરે એવી અપીલ છે.🙏
Tweet media one
Tweet media two
0
4
68
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
"We all have two lives, the second begins when we realize we only have one." - Confucius #philosophy #lifequotes #livelife
Tweet media one
2
11
64
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
પ્રાંત અધિકારી તરીકે રાણાવાવ તાલુકાના પૂરવઠા ગોડાઉનની આકસ્મિક તપાસણી.... @collectorpor @pkumarias @CMOGuj @GAS_2017BATCH
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
60
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
“Wishing a very Happy International Day of Forests to everyone. Forests are an integral part of our lives and we must do all that we can to save them.” Let’s take Pledge, to Protect & Save Forests, Save Forests Save Us. #WorldForestDay #Saveforests #forests #nature
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
66
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
પડધરી તાલુકાની મુલાકાત લેવામાં આવી. તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ઈશ્રમ કાર્ડ, અમૃત સરોવર તથા સુજલામ્-સુફલામ્ યોજનાની કામગીરી બાબતે રીવ્યુ કરવામાં આવ્યો. @CollectorRjt @DDORAJKOT1 @CMOGuj @RaghavjiPatel
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
66
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
જય! જય! ગરવી ગુજરાત! દીપે અરુણું પ્રભાત જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. - ઊંચી તુજ સુંદર જાત જય! જય! ગરવી ગુજરાત! #1stMay #gujaratfoundationday #ગુજરાત_સ્થાપના_દિવસ
Tweet media one
0
3
64
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
Surprise FPS inspection at Kutiyana..... Given instruction for 100% Adhar seeding and Bank seeding..... @collectorpor @PorbandarRac @informationpor2 @GAS_2017BATCH
Tweet media one
Tweet media two
Tweet media three
1
9
64
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
નામદાર સુપ્રિમ કોર્ટ ના અયોધ્યા સંબંધિત ચુકાદા અનુસંધાને તમામ નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને સદભાવ જાળવી રાખવા અપીલ. કોઈ પણ જાતની અફવા /સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવા...🙏 @pkumarias @collectorpor @informationpor2 @mamranavav1 @MKutiyana
0
9
59
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
અવતારનું માનવરૂપે અવતરણ એ અતિ વિરલ ઘટના છે. રામ નવમીની સર્વને શુભકામનાઓ💐💐 #ramnavmi #LordRama
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
64
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
3 years
પોરબંદર જિલ્લા પુરવઠા ટીમ દ્વારા ગરીબ, વંછીત, મજુરીકામ કરતા દરિદ્રનારાયણનો સર્વે કરીને તેઓને NFSA ( નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ ) હેઠળ સમાવેશ કરવાની ઝુમ્બેશ હાથ ધરવામા આવી. જેથી તેઓને દર માસે અનાજ મળતુ થાય... @CMOGuj @collectorpor @ddoporbandar @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
62
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
Taluka SWAGAT is an the system by Government of Gujarat to systematically address grievances on the 4th Wednesday of every month in every taluka mamlatdar office.All applicants are heard and solutions offered by concerned departments.... @pkumarias @collectorpor @GAS_2017BATCH
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
63
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
Visited various FPS to monitor on going distribution to NFSA ration card holders... @collectorpor @informationpor2 @ddoporbandar
Tweet media one
Tweet media two
Tweet media three
3
3
58
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજના ખાસ ઝુંબેશ દિવસે વિવિધ બૂથની મુલાકાત લેવામાં આવી. #SSR2022 @CEOGujarat @CollectorRjt
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
58
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
6 years
મુક્ત ,ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા એક મોબાઈલ એપ લોન્ચ કરેલ છે. * cVIGIL: ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતા ના ઉલ્લંઘન અંગેની કોઈપણ બાબત આપણા ધ્યાને આવે તો જાણ કરો. દરેક નાગરિક આ મોબાઈલ એપ નો અચૂક ઉપયોગ કરવો. 100 મિનિટમાં ફરિયાદનો નિકાલ....
Tweet media one
0
11
59
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
મતદારયાદી સુધારણા ઝુંબેશના ભાગ રૂપે આજે ખાસ ઝુંબેશ દિવસે 71 - રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના વિવિધ બૂથની મુલાકાત કરવામાં આવી . BLO દ્વારા મતદાર યાદીમાં નામ દાખલ કરવા,કમી કરવા તથા વિવિધ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે . @CollectorRjt @CEOGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
60
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
આજ રોજ પડધરી તાલુકા ખાતે તાલુકા સંકલનની મિટિંગમાં તાલુકાના તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી કરવા બાબતે સૂચના આપવામાં આવી. તથા સેવા સેતુ, ડિઝાસ્ટર અને ચૂંટણીલક્ષી કામગીરી બાબતે રીવ્યુ કરવામાં આવ્યો @CollectorRjt @CMOGuj @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
58
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
પડધરી તાલુકાની મુલાકાત લેવામાં આવી. વિવિધ ગામડાઓની મુલાકાત લઇને ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો. તથા અસંગઠિત ક્ષેત્રના વધુમાં વધુ લોકો રજીસ્ટ્રેશન કરે તે બાબતે સ્થાનિકોને સમજૂત કર્યા @CollectorRjt @DDORAJKOT1 @RajkotInfo
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
58
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
રાણીલક્ષ્મી બાઈ જેવી ગુજરાતની વિરાંગના કે જેણે ઘોરી સામે લડીને તેને હરાવીને ભગાડી મુકનાર એટલે નાયિકદેવી.....
@InfoGujarat
Gujarat Information
2 years
Naiki Devi-the Queen Regent of Gujarat from 1175,her elder son Mularaja II was then a minor. In 1178, Mohommad Ghori marched with a huge army towards Gujarat. A fierce battle ensued at Kayadara near Mount Abu with the #Gujarat army led by Naiki Devi.
Tweet media one
16
117
555
0
4
57
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
6 years
જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદર અને મહેસુલી પરિવાર, પોરબંદર દ્વારા ગત તા.૧૪/૦૨/૨૦૧૯ ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી...
Tweet media one
Tweet media two
1
1
56
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી બાબતે ઝુંબેશ..... આ બાબતે મામલતદાર કચેરી/ જનસેવા કેન્દ્રનો સંપર્ક કરવો..... @collectorpor @ddoporbandar @PorbandarRac @informationpor2
Tweet media one
1
4
57
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
માન. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ રાણાવાવ તાલુકાના વિધવા બહેનોને ઝુંબેશ રૂપે સહાય આપવાના હેતુથી એક જ દિવસમાં 193 હુકમોનું વિતરણ કરવામાં આવ્યું વિધવા સહાય જેવી યોજનામાં તંત્ર સંવેદનશીલ બનીને ઝડપી નિકાલમાં હંમેશા તત્પરતા રાખે છે @collectorpor @pkumarias @CMOGuj @GAS_2017BATCH
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
53
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
Save water. Make it a habit. Let’s save the water together. #Rainwaterharvesting #SaveWater #rain
0
12
55
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 months
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થિયેટરમાં મતદાર જાગૃતિ અંગેનો ખાસ વીડિયો લોન્ચ કરવામાં આવ્યો " અમે ભારતના મતદાર છીએ..." ફિલ્મના શો પહેલા વડોદરાના સિનેમા ઘરો આ વીડિયો ચલાવીને લોકોને મતદાનની અપીલ કરશે @ECISVEEP @CEOGujarat @ddo_vadodara @DEOVADODARA #Election2024 #vote
0
5
55
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
પડધરી ગ્રામ પંચાયત તથા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. દવા, ઇમરજન્સી સુવિધા, મશીનરી તથા વિવિધ યોજનાકીય લાભ બાબતે લોકોને અગવડતા ન પડે તે બાબતે સૂચના આપવામાં આવી. @CollectorRjt @CMOGuj @SDMRajkotRural
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
53
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
"મહા" વાવાઝોડાની આગાહી સંદર્ભે પોરબંદર જિલ્લાના રાણાવાવ-કુતિયાણા તાલુકામાં ગ્રાઉન્ડ લેવલની પૂર્વતૈયારી... મિટિંગ યોજીને સમગ્ર તાલુકા તંત્રને સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ રહેવાની સૂચના... @collectorpor @pkumarias @InfoGujarat @GAS_2017BATCH
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
51
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
4 years
ડુંગળીના ભાવ પર નિયંત્રણ માટે આવશ્યક ચીજવસ્તુ ધારા-1955 હેઠળ કેન્દ્ર સરકારે જથ્થાબંધના વ્યાપારીઓ માટે 25 મેટ્રિક ટન તથા છૂટક વ્યાપારીઓ માટે 2 મેટ્રિક ટનના સ્ટોકની મર્યાદા જાહેર કરેલ છે... જેના ભાગરૂપે ડુંગળીના વ્યાપારીઓની આકસ્મિક તપાસણી કરવામાં આવી @collectorpor @PorbandarRac
Tweet media one
Tweet media two
Tweet media three
3
1
52
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
@GadhviJayvir Great...ખૂબ ખૂબ અભિનંદન....💐💐💐💐
0
0
53
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
5 years
ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ (DILR ) તથા તમામ સરવેયર સાથે રિસર્વે વાંધા નિકાલ અરજી બાબતે મિટિંગ..... @pkumarias @collectorpor
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
49
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
2 years
◆ ધૂળિયે મારગ ચાલ !◆ કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક? કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ, આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ - મકરંદ દવે #gujaratipoem
Tweet media one
0
6
51
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
1 year
લોધીકા તાલુકાની મુલાકાત લેવામાં આવી. "સ્વાગત સપ્તાહ" અંતર્ગત ગ્રામ સ્વાગત તથા તાલુકા સ્વાગત કાર્યક્રમનો રીવ્યુ કરવામાં આવ્યો. તાલુકા સંકલનના તમામ અધિકારીઓને લોકાભિમુખ કામગીરી કરવા સૂચના આપવામાં આવી. @CollectorRjt @DDORAJKOT1 @RajkotInfo
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
49
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
6 years
મનરેગા યોજના હેઠળ વિવિધ ગામમાં ચાલતા રોજગારીનાં કાર્યોની મુલાકાત લઇ સ્થાનિક લેવલ પર શ્રમિકોનાં પ્રશ્નોનું સમાધાન કરવાનો એક પ્રયાસ. 100 દિવસની રોજગારી આપતી આ યોજના એશિયાની સૌથી મોટી Social Security Scheme છે.. કામ કરતાં શ્રમિકોને કોઈ અગવડ નાં પડે એ અધિકારી તરીકે પ્રથમ ફરજ છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
49
@VivekTank_GAS
Vivek Tank- Dy.Collector
6 years
ગાંધી નિર્વાણ દિન- બાપુને શત શત નમન... @રાજઘાટ - દિલ્હી
Tweet media one
0
0
47