Vineet 🇮🇳 Profile Banner
Vineet 🇮🇳 Profile
Vineet 🇮🇳

@Vineet0513

573
Followers
533
Following
1,619
Media
23,917
Statuses

મુજે મેરી મસ્તી યહાં લેકે આઈ

है रीत जहां की प्रीत सदा....!!
Joined February 2023
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Vineet0513
Vineet 🇮🇳
5 months
તમારા નયન થી મારા નયન મળે છે, ત્યારે આ દિલ ને બહું સુકુન મળે છે. 😍🎶🎶
@Vineet0513
Vineet 🇮🇳
5 months
તમારા નયન થી મારા નયન મળે છે, ત્યારે આ દિલ ને બહું સુકુન મળે છે. 😍🎶 by Birju Barot.
Tweet media one
3
4
26
8
7
45
@Vineet0513
Vineet 🇮🇳
2 months
તું સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમા ને હું બૂટલેગર પ્રિયે, એકાબીજા સાથે મળીને કરશું માલની હેરફેર પ્રિયે. 😂😂😂😂😂
Tweet media one
14
25
389
@Vineet0513
Vineet 🇮🇳
2 months
"કે વરહજે મારા વીરા ના ખેતરમાં" ⛈️⛈️⛈️
8
50
376
@Vineet0513
Vineet 🇮🇳
1 year
@AskAnshul 😭😭😭
Tweet media one
4
35
331
@Vineet0513
Vineet 🇮🇳
7 months
રીલ્સ માં ઠુમકા લગાવતી બાયું કરતા તો લાયબ્રેરીમાં ચશ્મા લગાવીને સાદગી સાથે વાંચન કરતી બાયુંઓ વધું સુંદર લાગે છે.
Tweet media one
12
23
333
@Vineet0513
Vineet 🇮🇳
1 year
પૂછવાનું થાય હે કે સારા ની બાજુમાં બેસેલ જણ કોણ હતો ? 🤔😂🤣
Tweet media one
21
10
306
@Vineet0513
Vineet 🇮🇳
1 year
શેરી ના નાકે મંદિરે કદી જાવું નહી, અને સહું ને‌ જાવું કેદારનાથ છે.
Tweet media one
5
23
265
@Vineet0513
Vineet 🇮🇳
1 year
માના હાલરડાંથી ઝરતું હરિ સમું શું હેત ! ઈશ્વરના બે રૂપ મળે છે, છેટું એક જ વેત !! -નિનાદ અધ્યારુ #માતૃદિવસ #MothersDay
Tweet media one
4
40
261
@Vineet0513
Vineet 🇮🇳
1 year
શિયાળામાં શાલ ઓઢાડીને સન્માન કરનારી પ્રજાતિ ઉનાળામાં કેમ એસી અને કૂલર થી સન્માનિત નથી કરતાં ? પૂછતાં હૈ ભારત 😂😂😂
15
20
235
@Vineet0513
Vineet 🇮🇳
4 months
આગ લાગે તારા ૯૧% રીઝલ્ટ ને , અમે ૬૯ % એ ગામમાં પેંડા વ્હેંચેલા. 😂😂😂😂😂
20
30
230
@Vineet0513
Vineet 🇮🇳
2 months
તારે હરવા ફરવા ને જોઈએ મોંઘી ગાડીઓ, તું સ્વરૂપવાન સુંદરી તારા શોખે મુંને ડુબાડીઓ - પકડાયેલ બૂટલેગર ની નજરે
@Vineet0513
Vineet 🇮🇳
2 months
તું સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમા ને હું બૂટલેગર પ્રિયે, એકાબીજા સાથે મળીને કરશું માલની હેરફેર પ્રિયે. 😂😂😂😂😂
Tweet media one
14
25
389
21
37
218
@Vineet0513
Vineet 🇮🇳
1 year
#તલાટી ની વાત્યું 😂😂😂
Tweet media one
4
15
212
@Vineet0513
Vineet 🇮🇳
2 months
અસંખ્ય વિડિયો રિલ્સ જોઈને હવે લાગે છે કે ગિરનાર યાત્રાએ જવું પડશે. 😍😍😍
8
8
215
@Vineet0513
Vineet 🇮🇳
4 months
હાલ ૧૨:૦૦ વાગવા જઈ રહ્યા છે ને સુરત શહેરમાં મતદાન ની ટકાવારી એકદમ ઝીરો નોંધાઈ છે.આ પર થી કહી શકાય કે બીજેપી નો ગઢ ગણાતા સુરતમાં પબ્લિક બીજેપી થી કેટલી ત્રાંસી ગયેલ છે. તાનાશાહી નહીં ચલેગી. 😂😂😂😂😂
20
29
213
@Vineet0513
Vineet 🇮🇳
2 months
ક્ષણ પકડાવું ક્ષણ જામીન ને ક્ષણ થવું નાસીપાસ, સદા રહી ને રેહેશે સદા મોંઘા જૂતાં‌ વલ્કલની પ્યાસ. 😂😂😂😂😂
Tweet media one
Tweet media two
Tweet media three
24
12
207
@Vineet0513
Vineet 🇮🇳
2 months
છુપાવીને રાખો ગાલના ખાડા ને શહેરમાં વધ્યો યાતાયાત છે, ઋતુ ‌સરસ ચાલી રહી છે ચોમાસાની ને મને ખાડાની ઘાત છે. #વાંચેલુ_તે_યાદ_રહેલુ
Tweet media one
13
19
198
@Vineet0513
Vineet 🇮🇳
8 months
પોતાની મનગમતી સ્ત્રી ને પ્રસન્ન રાખવા પુરૂષ પોતાના મૂળભૂત સ્વભાવ વિરૂદ્ધ પણ જઈ શકે છે. 😂😂😂😂😂
Tweet media one
21
18
192
@Vineet0513
Vineet 🇮🇳
1 year
તમે માર્ક કરજો દરેક જીલ્લામાં એક 'નવાપુરા' નામનું ગામ હોય જ છે. 😂😂😂
20
9
168
@Vineet0513
Vineet 🇮🇳
1 year
દુનિયાની વાતો દુનિયા જાણે, તેને તેનું કરવા દઈએ આપણે આપણું સંભાળીને, સૌથી ચુપ થઈ રહીએ. #copied
Tweet media one
1
21
170
@Vineet0513
Vineet 🇮🇳
1 year
હવે સમય આવી ગયો છે મિત્રોસ.... . . . . . . . . . . . . . . . . . . . . . . ધાબે સૂવાનો 😂😂😂
Tweet media one
14
10
164
@Vineet0513
Vineet 🇮🇳
1 year
'માં' હોય તો આવી.. દિકરાઓને મેળામાં ખોઈ દે ૨૦-૨૫ વરસ પછી છોકરાઓ હટ્ટાકટ્ટા પાછા મળી પણ જાતાં. ધન્ય છે આવી જનેતાને #MothersDay 😂😂😂😂😂
Tweet media one
17
8
159
@Vineet0513
Vineet 🇮🇳
1 year
ચણા ના લોટ વિના પોણું ગુજરાત અને પાંવ (રોટી) વિના પોણું મહારાષ્ટ્ર ઉણું (ભૂખ્યું) રહી જાય. 😂😂😂
7
18
156
@Vineet0513
Vineet 🇮🇳
11 months
સપનું સૂણું મેલી આજ સમરાંગણે સાજણ વળાવિયા, ધન્ય એ નારી ને ધન્ય એ નર જે દેશ માટે કામ આવિયાં. એક પ્રેગ્નન્ટ પત્ની પોતાના પિયું ને યુધ્ધ માટે વળાવી રહી છે.નથી ખબર કે તેનું થનાર સંતાન બાપ નું મોઢું નિહાળી શકશે કે નહીં?.તો પણ દેશદાઝ તો જુઓ.એમનેમ આ દેશ બીજાને નથી હંફાવતો 🇮🇱
Tweet media one
4
27
152
@Vineet0513
Vineet 🇮🇳
1 year
લેવાં આવૈ લપકતાં ભાળી સુંદર કાયા હજાર, પણ‌ જીંવનભર સાથ દેવાને થોડા જણ તિયાર #edited
Tweet media one
4
13
149
@Vineet0513
Vineet 🇮🇳
1 year
આપણાં પર જો ઈશ્વરની મહેરબાની હોય તો, ખોટે માર્ગે જાતા પણ વર્ષો જૂનાં મિત્રો પાછા મળે . #Edited ✍️
Tweet media one
4
10
143
@Vineet0513
Vineet 🇮🇳
1 year
બ્રેકીંગ ન્યૂઝ.... રાજકોટમાં ઈશ્વરભાઈ ઘુઘરા વાળા ને ત્યાં દરોડા.ઘુઘરા માં ઝણકાર વાગતાં ના હોવાથી સઘળો માલ જથ્થો જપ્ત. 😂😂😂😂😂
14
11
145
@Vineet0513
Vineet 🇮🇳
1 year
કદમ અસ્થિર હો જેના તેને રસ્તો કદી નથી જડતો, ને અંબાલાલ ની આગાહીયું ને ચૈતર વૈશાખ જેઠ નથી નડતો. 😂😂😂
7
9
137
@Vineet0513
Vineet 🇮🇳
10 months
પોતાની મનપસંદ સ્ત્રી દ્રારા મળેલું આલિંગન હારેલા અને થાકેલા પુરુષ ને દુનિયા ભર નો થાક અને તણાવ ઉતારી નાખે છે. #Thats_the_tweet
Tweet media one
4
8
134
@Vineet0513
Vineet 🇮🇳
1 year
રવિવાર ના સવાર સવારમાં કરો પ.પૂ શ્રી શ્રી અંબાલાલ ના દર્શન. તમારા શુભ કાર્યો હેમખેમ પાર પાડશે. 😊😊😊
Tweet media one
10
7
131
@Vineet0513
Vineet 🇮🇳
1 year
गर्मी-ए-इश्क़ खूब है माहे अप्रैल की शहर में आपको देखकर पत्थर सा दिल पिघल गया । ✍️😍
Tweet media one
10
5
130
@Vineet0513
Vineet 🇮🇳
3 months
આ જગતની માલીપા શિયાળામાં ધાબળા દાન કરનારા દાનવીરો ઉનાળામાં એસી,કુલર કેમ દાન નથી કરતાં ? 😂😂😂😂😂
17
9
130
@Vineet0513
Vineet 🇮🇳
1 year
જાન ઉતારે પહોંચી ગયા પછી જાનૈયાઓ ને છાંયા હેઠે ખાટલો મળી જાય એટલે સ્વર્ગ મળ્યા નું સુખ અનુભવે. #લગ્નગાળો #લગ્ન_ડાયરી 😂😂😂
8
7
126
@Vineet0513
Vineet 🇮🇳
1 year
એ તમને ₹૨૦૦ ની #સંકલ્પની_છાશ પિવાનુ કહેશે, પણ તમે અમૂલ ની ₹૧૫ ની છાશ પિવા પર અડગ રહેજો‌ 😂😂😂😂😂
4
6
123
@Vineet0513
Vineet 🇮🇳
2 months
શનિ-રવી માં માઉન્ટ આબુ પર પ્રવાસીઓ નો ઘસારો જોઈને આબુનો એકોએક ‌ધંધાર્થી. 😂😂😂😂😂
Tweet media one
5
1
128
@Vineet0513
Vineet 🇮🇳
1 year
તમે માર્ક કરજો...લાલ પેન થી...!! જેના અક્ષર સારા‌ હોય એને મંડપ માં ગમે ત્યાંથી ઉઠાવી ને ચાંલ્લો લખવા બેહાડી દે.... ખૂણામાં ટેબલ પર. 😂😂😂😂😂
Tweet media one
18
6
122
@Vineet0513
Vineet 🇮🇳
1 year
"મેરા સસરા પૈસા વાલા" જૂનુ થયું "મેરા સાલા ભી પૈસા વાલા" નવું આવ્યું 😂😂😂😂😂
7
7
119
@Vineet0513
Vineet 🇮🇳
1 year
હવે આ અમૃત સમાન મોંઘી છાશ માટે દ્વંદ્વયુદ્ધ થાય તો નવાઈ નહીં. 😂😂😂😂😂
Tweet media one
12
9
120
@Vineet0513
Vineet 🇮🇳
11 months
આવા વેવલા વેડા કરવા કરતાં ઘરે જ કચરા પોતા ને વાસણ કરી લેતાં હોય તો અડધી ચરબી તો એમનેમ ઉતરી જાય. 😂😂😂
@PareekPremsukh
PREM PAREEK
1 year
पोचा खुद लगाए स्वस्थ रहे 😜😜
6
11
21
21
21
116
@Vineet0513
Vineet 🇮🇳
2 months
એક ચાંદ ધરતી પર ને બીજો આભમાં મલકાય, બેઉ પહોંચ થી એટલે દૂર એકેયને પામી ના શકાય. #મારીનજરે
Tweet media one
Tweet media two
10
5
120
@Vineet0513
Vineet 🇮🇳
1 year
ગરમી નો પારો એવો ચઢ્યો હે કે બાયુઓ ની હારે હારે ભાયુઓ પણ દુપટ્ટા ઓઢી ને બહાર નીકળે હે. #ગરમી‌ 😂😂😂😂😂
7
6
116
@Vineet0513
Vineet 🇮🇳
1 year
હોંભળ અરજણ અલ્યા હોંભળ. એક ગુજરાતી એ નિઝામ જેવા ને પણ સલામીયું કરતાં ‌કરી‌ દીધેલ.તું તો એના વાળ બરોબર નો પણ નહીં. #જય_જય_ગરવી_ગુજરાત
Tweet media one
4
13
115
@Vineet0513
Vineet 🇮🇳
1 year
અડસઠ તીરથ ગુરુજી ને ચરણે ગંગા જમુના રેવા આનંદ મંગલ કરું આરતી જય ગુરુદત્ત ની સેવા. 🎶🎶🎶
2
13
113
@Vineet0513
Vineet 🇮🇳
5 months
આટલાં વર્ષોમાં આપણું ચંપલ ઉતારવાનું એળે ગયું ગાયઝ... 😂😂😂😂😂
18
4
109
@Vineet0513
Vineet 🇮🇳
1 year
સૂર્યનગરી થી પાછાં વળતાં કવિ ટ્રેન માં બેઠાં, આકુળવ્યાકુળ થાતાં કવિ ને શ્વાસ હેઠાં બેઠાં જાણ્યું જ્યાંરે ટ્રેક ના વળાંકો ગોધરા બાજુ દીઠાં - કવિ ખોટી ટ્રેન માં ચઢી ને અમદાવાદ ની જગ્યાએ ગોધરા જતાં રહ્યાં હતાં. 😂😂😂😂😂
3
7
108
@Vineet0513
Vineet 🇮🇳
1 year
जहाँ आप कुछ नही कर सकते, वहाँ भी एक चीज़ जरूर कीजिए "कोशिश" Wa.
Tweet media one
0
11
106
@Vineet0513
Vineet 🇮🇳
1 year
રાવણ માં લાખ બુરાઈ હતી પણ કોઈની જાનમાં જઈને જમી પરવારી ને ઢોલીયો ન્હોતો શોધતો. 😂😂😂😂😂
Tweet media one
8
9
101
@Vineet0513
Vineet 🇮🇳
1 year
શું તમે કદી વિચારેલું કે કેરી પણ‌ ભવિષ્યમાં લોન થી કે હપ્તેથી ખરીદવા મળશે ? 😂😂😂😂😂
Tweet media one
7
4
101
@Vineet0513
Vineet 🇮🇳
9 months
તમે પોતે જ આઈ વરૂવડી ! આટલાં બાળ છો તમે, આઈ ! હું તટ ઓળખી ન શકયો.” એમ બોલી, નવઘણે પાઘડીને છેડે અંતરવાસ નાખી હાથ જોડી માથું નીચે નમાવ્યું. “હાં હાં, મારા વીર! બસ, એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે.” એમ કહી કન્યાએ હાથ લંબાવ્યા. નાનકડા હાથ રા'ને માથે આંબી ગયા.
7
20
103
@Vineet0513
Vineet 🇮🇳
1 year
ભાઈ બહેન નું હેત... 😂😂😂😂😂
5
7
104
@Vineet0513
Vineet 🇮🇳
3 months
પતા જબ‌ લગા મેરી હસ્તી કા મુઝકો સિવા મેરે અપને કહીં કુછ નાહીં મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ
2
10
99
@Vineet0513
Vineet 🇮🇳
1 year
જે સ્વરૂપવાન હોય સુવિચાર પણ લખી જાણતાં હોય ને મોંઘી સેન્ડલ પહેરવાં ના શોખીન હોય તેમને તલાટી માટે સીધી ભરતી કરવી જોઈએ. #તલાટી 😂😂😂😂😂
9
1
97
@Vineet0513
Vineet 🇮🇳
1 year
રિપોર્ટર : ગયા વખતે એસ.ટી બસ સ્ટેન્ડ પર પહોંચી ગયાં પછી ખબર પડી હતી કે પેપર લીક થયું.તો આ વખતે કેવું લાગે છે.? તલાટી ઉમેદવાર : આ વર્ષે પેપર લીક નથી થયું. 😂😂😂
4
10
97
@Vineet0513
Vineet 🇮🇳
10 months
ઘટમાં ઘોડા થનગને , આતમ વિંઝે પાંખ, અણદિઠેલી ભોમ પર, મારું યોવન માંડે આંખ. #વાંચેલુ
Tweet media one
2
10
98
@Vineet0513
Vineet 🇮🇳
1 year
₹3 નું ભારેભરખમ કેશબેક મળેલ છે ગુગલ પે તરફથી.આટલી મોટી રકમ નું રોકાણ ક્યાં કરી શકાય ? જણાવજો મિત્રોસ. 😂😂😂
Tweet media one
45
3
97
@Vineet0513
Vineet 🇮🇳
2 months
જેઠ કોરો જાય એનો પંડમાંય ખટકો નહીં, પણ અષાઢ નો એક'દિ વહમો લાગે‌ વેરીડાં. #અષાઢ
Tweet media one
5
11
98
@Vineet0513
Vineet 🇮🇳
1 year
માવઠું થયું એમાં તો મોન્સુન ની બારિશ સમજી રિલ્યું ને સ્ટેટ્સ મૂકવાનું ચાલુ કરી દીધું. આવી બાલિશ હરકતો બંધ કરો રાકા'વ #માવઠું 😂😂😂😂😂
1
13
93
@Vineet0513
Vineet 🇮🇳
4 months
તું #Covishield વેક્સિન જેવી અસરકારક પ્રિયે, ને હું તારા પર મોહિત થઈ બે ડોઝ લેનારો ચાહક પ્રિયે. 😂😂😂😂😂
Tweet media one
16
12
92
@Vineet0513
Vineet 🇮🇳
5 months
૧૨૦૦૦ ફુટની ઉંચાઇએ આકાશમાં ઉડતા વિમાનોના માર્ગ રડાર શોધી શકે પણ #અમદાવાદ માં ચાલતી રીક્ષાઓ કંઈ દિશામાં ફંટોળાય એ ક્યારેય ખબર ના પડે. 😂😂😂😂😂
7
17
94
@Vineet0513
Vineet 🇮🇳
1 year
તલાટી કરતાં આસિસ્ટન્ટ એન્જિનિયર માં ઘણો સ્કોપ છે કમાવવા નો....😂😂😂
@VtvGujarati
VTV Gujarati News and Beyond
1 year
ભ્રષ્ટાચારનો ખજાનો! 40 રૂમનો બંગલો, THAR જેવી 10 ગાડીઓ, 50 તો પાલતૂ કૂતરા... સરકારી નોકરીમાં 30 હજાર સેલેરી ધરાવતા મેડમના ઠાઠમાઠ તો જુઓ | VTV Gujarati #corruption #vtvcard #vtvgujarati #bhopal
Tweet media one
35
90
624
10
12
92
@Vineet0513
Vineet 🇮🇳
2 months
રંગીલા રાજકોટનો બનાવ. 😀😀😀😀😀
6
11
90
@Vineet0513
Vineet 🇮🇳
10 months
હવે ધોની ના ફેન જાગૃત થશે ને કહેશે "એક થા જો બલ્લે સે ઓર સ્ટમ્પ્સ કે પિછે સે મેચ કા રૂખ બદલ દેતા થા." 😂😂😂
3
4
88
@Vineet0513
Vineet 🇮🇳
1 year
હાસ્ય જે તમે આટલું વહાવી રહ્યા છો, નક્કી કંઈક દર્દ છે જે છુપાવી રહ્યા છો. - ✍️✍️✍️ #Repost
Tweet media one
4
7
87
@Vineet0513
Vineet 🇮🇳
4 months
તું પ્રિસાઈડીંગ ઓફિસર ને હું પોલિંગ બુથ એજન્ટ પ્રિયે, છેવટના મત વિસ્તારમાં કરાવશું મતદાન જુથમજુથ પ્રિયે. 😂😂😂😂😂
Tweet media one
10
12
90
@Vineet0513
Vineet 🇮🇳
4 months
એકદમ શાંત ધૂળિયો મારગ ને પક્ષીઓ 🐦 નો કલરવ. આઠે જ સ્વર્ગ હે . 😍😍😍
5
9
85
@Vineet0513
Vineet 🇮🇳
3 months
ગેમ્સઝોન કરતાં નાના ભુલકાઓ ને ગિલ્લી ડંડા, સંતાકૂકડી,થપ્પો, દોડ પકડ,લખોટીઓ,ટાયર ને લઈ રમવું,મારદડી જેવી રમતો રમાડવી જોઈએ.
7
7
88
@Vineet0513
Vineet 🇮🇳
1 year
કિસ્સો કેવો મજાનો છે બેઉ વ્યક્તિ ખુશ થયાનો છે ₹૨૦૦ ની છાશ પિધાનો તને ‌ તો મોંઘી છાશ વેચ્યા નો મને છે #સંકલ્પની_છાશ 😂🤣😂🤣😂
3
2
81
@Vineet0513
Vineet 🇮🇳
1 year
બળબળતી ગરમીમા કોફી પિવાનુ ના પુછો કારણ, લોઢું લોઢાને કાપે ને‌ જેમ‌ ઝેર જ હોય ઝેરનું મારણ. ☀️🔥☕
Tweet media one
3
7
82
@Vineet0513
Vineet 🇮🇳
5 months
જરૂરત છે જેને જીવતર ની એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોત નાં વાંકે એને કોઈ મરવા નથી‌ દેતા, સુખડ અને ઘી થકી બળતા શબો ધનવાન નાં મોંઘા અને ગરીબ ની લાશ પર કફન ચડવા નથી દેતા , આ જગત ધરાયેલા નાં મોઢા માં પરાણે કોળિયા દે છે અને ભૂખ્યા ને કાજે વાશી ભાત વધવા નથી દેતા. #કરૂણતા
1
20
84
@Vineet0513
Vineet 🇮🇳
6 months
અણવર પ્રજાતિ આવી સ્લાયુંઓ હાંભળી ને વિલુપ્ત થાય તો નવાઈ નહીં.. 😂😂😂😂😂
9
14
82
@Vineet0513
Vineet 🇮🇳
1 year
તમેં છાનાં છાનાં ગમે એટલાં મોંઘાં પર્દા લગાવો પણ ભારતીય ન્યૂઝ ચેનલો એનો પર્દાફાશ કરીને જ રહે છે. 😂😂😂
8
8
81
@Vineet0513
Vineet 🇮🇳
6 months
એક અમે હતા કે જે લેશન ના કર્યું હોય તો પણ હામી છાતીએ લાકડીયું ના ઘા ઝીલવા નિહાળે જતા રહેતા. 😂😂😂😂😂
Tweet media one
12
11
79
@Vineet0513
Vineet 🇮🇳
1 year
કંઈ નહીં.... આજે ટ્વીટર માં પાણી આવ્યું તે પાણી ભરવા જઈએ છીએ. 😂😂😂😂😂
Tweet media one
7
4
77
@Vineet0513
Vineet 🇮🇳
11 months
તમતમારે ગોતી લો...ગોતી લો...કરે રાખો. આપણને તો મનગમતું નવરાત્રી ગીત. "વાદલડી વરસી ને સરોવર અલી વળ્યા" 😍💤
5
13
79
@Vineet0513
Vineet 🇮🇳
1 year
Somewhere in Ahmedabad #AhmedabadHeritageWalk
Tweet media one
13
4
80
@Vineet0513
Vineet 🇮🇳
2 months
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય. - કવિ દલપતરામ
Tweet media one
0
8
79
@Vineet0513
Vineet 🇮🇳
1 year
નીંદ નિશાણી મોત કી જાગો જપો મોરાર, એક દિના સોણા હોવસી લંબે પાંવ પસાર. #જય_શ્રીકૃષ્ણ 🚩
Tweet media one
16
9
75
@Vineet0513
Vineet 🇮🇳
6 months
પૂછવું'તુ કે કચ્છને અલગ‌ રાજ્ય નું આંદોલન કેટલેક પહોંચ્યું ? 🤔😂😂
30
3
73
@Vineet0513
Vineet 🇮🇳
1 year
બાળક નાં મુખડા માં હસતો પ્રભુ લાગતો પ્યારો રે, જનની કેરાં હેત મા જોયો તું કરુણા નો ક્યારો રે . #ભજન #પ્રભાતિયું #ગુજરાતી
Tweet media one
1
10
75
@Vineet0513
Vineet 🇮🇳
4 months
અંબાલાલ ને ૨૧ તોપોની સલામીયું...!! #માવઠું 🌪️
7
6
73
@Vineet0513
Vineet 🇮🇳
1 year
કાતિલ નિગાહે ઢૂંઢ રહી થી એક હસીન નિશાના એક હસીનાને કાતિલ નિગાહો કો ખૂબ પહચાના. ✍️✍️✍️
Tweet media one
3
9
72
@Vineet0513
Vineet 🇮🇳
1 year
જાત જાતના લોગ મળે અહીં ટ્વીટર ચકલી વાદળી‌, તુલસીદાસ બને તુલસી અહીં નિરાલો બને નિરાલી. 😂😂😂
6
7
70
@Vineet0513
Vineet 🇮🇳
2 months
પાટી પેન ને થેલો લઈને ફરી નિહાળે જાવું છે, ટીચર ને નિહાળી ને આમ જ‌ સદા હરખાવુ છે. 😂😂😂😂😂
6
4
71
@Vineet0513
Vineet 🇮🇳
10 months
કાપડ ફાટ્યું હોય (એને), તાણો લઈને તૂંનીએ, (પણ) કાળજ ફાટ્યું કોય, (એને) સાંધો ન મળે સૂરના !! #copied
3
17
69
@Vineet0513
Vineet 🇮🇳
11 months
ચણીયાચોળી માં જોને રૂપ નો સમંદર લાગે છે, નવલી નવરાત્રી માં તેઓ કેટલા સુંદર લાગે છે હસતો ચહેરો જોઈ સહું ને ઉર એવું લાગે છે, માં ની કૃપા વરસી રહી છે નુર એવું એનું લાગે છે. #Edited
Tweet media one
Tweet media two
Tweet media three
@aditiraval
Aditi Raval
11 months
We all need a space in life … especially during Navratri Festival😜 Someone needs it for the best Garba steps, someone needs it for the better pictures 😉
Tweet media one
Tweet media two
25
24
776
7
5
71
@Vineet0513
Vineet 🇮🇳
4 months
તમને સમય નથી અને મારો સમય નથી; કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ! - બાપુભાઈ ગઢવી
1
13
66
@Vineet0513
Vineet 🇮🇳
5 months
કાનુડો જો અટાણે હાજર હોય તો એમ જ‌ કહે કે... " એ બાયુઓ તમતમારે તમારા ઘર ના કામ પહેલા કરજો.મારા‌ ઘરના કામ કરવા આઠ આઠ પટરાણીઓ હે"
8
6
68
@Vineet0513
Vineet 🇮🇳
11 months
એ હાલો... મેહોણા,ચોણહમા,હારીજ,હમી,રાધનપર હાતમ - આઠમ ના નૈવેદ્ય ને નોરતાં કરવા ગામડે....!! #નવરાત્રિવાઈબ્સ 😂😂😂😂😂
Tweet media one
Tweet media two
Tweet media three
6
6
67
@Vineet0513
Vineet 🇮🇳
1 year
મારા પાસે બહુ મોટા અને આલિશાન ફ્લેટ, બંગ્લો ની સ્કીમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું. એનો પ્રચાર પ્રસાર કરવા ઓનલાઈન કરવું સારું કે ઘરે ઘરે જઈને પ્રચાર કરવું સારું ?? જય રણછોડ 🙏🚩
9
3
67
@Vineet0513
Vineet 🇮🇳
1 year
થર્ડ અમ્પાયર ડીસીજન ડીક્લેર કરે ને‌ બધા કાગડોળે રાહ જુવે એમ હવે બસ‌ તપેલા ખુલે એની રાહ જોવાઈ રહી છે. 😂😂😂😂😂
Tweet media one
3
1
67
@Vineet0513
Vineet 🇮🇳
1 year
કોઈ એકેડેમી વાળાએ હજું કોઈએ ક્રેડિટ લીધી નથી. #જુનિયર_ક્લાર્ક 😂😂😂
6
4
67
@Vineet0513
Vineet 🇮🇳
1 year
તમે માર્ક કરજો..!! જે વ્યક્તિ બહારથી જેવો દેખાય છે એવો અંદરથી ખરેખર હોતો નથી... વિશ્વાસ ના આવતો હોય તો એમનો એક્સ-રે માંગી લેજો. 😂😂😂😂😂
5
6
66
@Vineet0513
Vineet 🇮🇳
1 year
""અમે ઈડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો"" કવિ ને આજે ઢુલા હેઠે ઢોલિયો મળ્યો હે એનો આનંદ થયો હે. #લગ્ન_ડાયરી #ગામડેથી 😂😂😂😂😂
Tweet media one
Tweet media two
Tweet media three
5
4
62
@Vineet0513
Vineet 🇮🇳
7 months
ગમે એવી પરિસ્થિતિ હોય પણ તમને જે અધવચ્ચે એકલા ના મૂકે એવો એક પ્રેમાળ જીવનસાથી મળવું એજ તો ખરેખર પ્રેમ છે.
Tweet media one
Tweet media two
3
4
66
@Vineet0513
Vineet 🇮🇳
10 months
ચાભડા રીંછ ને મધપૂડા કરતાં મધ ની જેમ વધું યાદ આવે એમ નોકરી કરતાં માણહ ને પગાર કરતા બોનસ વધું યાદ આવે. ૮.૩૩ % 😂😂😂
Tweet media one
6
3
64
@Vineet0513
Vineet 🇮🇳
3 months
"ગામ" આ શબ્દ સાંભળી ને દરેક ભારત વાસીઓ ને પોતાનું વતન એટલે કે પોતાનું ગામડું યાદ આવી જાય છે. દરેક ભારતવાસી ના હ્રદય માં ક્યાંક ગામડું વસેલું છે. અને એટલે જ આજકાલ ગામડા ના જીવન પર આધારિત ફિલ્મ હોય કે સિરિઝ હિટ જાય છે.
Tweet media one
1
10
66
@Vineet0513
Vineet 🇮🇳
11 months
#નવરાત્રી વાઈબ્સ. 😂😂😂😂😂
Tweet media one
12
12
63
@Vineet0513
Vineet 🇮🇳
10 months
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને, શ્રીમંતોને ઘરે ચોળાફળી-મઠીયા તળાય છે.
@gopimaniar
Gopi Maniar ghanghar
10 months
દિવાળી આના વગર તો શક્ય જ નથી…😊 સવાર સવારમાં બનાવ્યા છે… 😂 હવે રોજ સવારે ચા અને…
Tweet media one
63
20
489
8
20
65
@Vineet0513
Vineet 🇮🇳
2 months
અમુક હોય ‌સમાજમા જે ₹૧૫૧ નો ચાંલ્લો લખાવે ને જમીને જાયે આખું ઘર. 😂😂😂😂😂
Tweet media one
5
8
64
@Vineet0513
Vineet 🇮🇳
4 months
લુખ્ખાઓ નું શહેર 😂🤣
@our_rajkot
Our Rajkot
4 months
રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર એસટી બસ ડ્રાઇવર અને બાઇક ચાલક વચ્ચે જાહેરમાં મારામારી જુઓ વિડિયો #rajkot #accident #rajkotnews #hellorajkot #ourrajkot
5
5
36
14
3
64
@Vineet0513
Vineet 🇮🇳
1 year
ટીવી માં જયાં લગી તારાસિંહ હેન્ડપંપ ઉખાડી ને પાકિસ્તાનીઓ ની ધોલાઈ કરતા ના બતાવે ત્યાં લગી ૨૬ મી જાન્યુઆરી ને ૧૫ મી ઓગસ્ટ જેવું લાગતું નથી. 😂😂😂😂😂
Tweet media one
2
2
63
@Vineet0513
Vineet 🇮🇳
2 months
મરદ પોતાની મનપસંદ ઓરત નુ આમ જ રક્ષણ કરે. 😂😂😂😂😂
0
6
64