છોકરીઓ ને મનપસંદ
વર મેળવવા માટે મુખ્ય
વ્રત સોળ સોમવાર,
નવરાત્રિ વગેરે...
અને
છોકરાઓને મનપસંદ વહુ
મેળવવા માટે મુખ્ય વ્રત
UPSC, GPSC,
બિનસચિવાલય કલાર્ક,
તલાટી, કોન્સ્ટેબલ વગેરે...
😀😀🤣😂😜
सुन्दर रूप मनोहर सूरत ।
सरल स्वभाव मोहनी मूर्ति।।
तन पर पीतांबर अति सोहत।
बैजन्ती माला मोहत।।
चक्र कर गदा बिराजे।
देखत दैत्य असुर दल भाजे।।
जय श्री हर 🙏
ॐ नमो भगवते वासुदेवाय नमः🙏🚩