📌સ્વતંત્રતા દિવસ 2024ની પૂર્વ સંધ્યાએ,
ભારતે તેની રામસર સાઇટ્સની યાદીમાં વધુ 3 વેટલેન્ડ ઉમેર્યા છે, જેની કુલ સંખ્યા 85 થઈ ગઈ છે.
સમાવિષ્ટ ત્રણ નવી સાઇટ્સ છે:
🔰 નંજરાયન પક્ષી અભયારણ્ય, તમિલનાડુ
🔰 કાઝુવેલી પક્ષી અભયારણ્ય, તમિલનાડુ
🔰 તવા જળાશય, મધ્યપ્રદેશ
#BREAKING
#lrd
#psi